Matthew 23

માથ્થી 23 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ઢોંગીઓ

ઈસુ ફરોશીઓને ઘણીવાર ઢોંગીઓ કહે છે (માથ્થી 23:13) અને તેમ કરવા દ્વારા તેનો અર્થ શું છે તે ભારપૂર્વક કહે છે. ફરોશીઓએ એવા નિયમો બનાવ્યા હતા કે વાસ્તવમાં કોઈપણ વ્યક્તિ તેનું પાલન કરી શકે નહીં, અને ત્યારપછી તે નિયમોનું પાલન કરવામાં અસમર્થ સામાન્ય લોકોને તેઓ દોષિત ઠરાવતા હતા. વધુમાં, મૂસાના નિયમશાસ્ત્રમાંની ઈશ્વરની મૂળ આજ્ઞાઓના પાલનના બદલે ફરોશીઓ પોતે બનાવેલા નિયમોનું પાલન કરવામાં માનતા હતા.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

નામથી બોલાવવું

મોટા ભાગની સંસ્કૃતિઓમાં, લોકોનું અપમાન કરવું ખોટી બાબત છે. આ અધ્યાયમાંના ઘણા શબ્દો ફરોશીઓ માટે અપમાનજનક શબ્દો છે. ઈસુએ તેમને ઢોંગીઓ, અંધ માર્ગદર્શકો, મૂર્ખો, અને સર્પો કહે છે (માથ્થી 23:16-17). ઈસુ આ શબ્દોનો ઉપયોગ કરવા દ્વારા કહે છે કે ઈશ્વર ચોક્કસપણે ફરોશીઓને શિક્ષા કરશે કારણ કે તેઓ ખોટું કરી રહ્યા હતા.

વિરોધાભાસ

વિરોધાભાસ એ સાચું નિવેદન છે જે કંઈક અશક્યનું વર્ણન કરે છે. જ્યારે ઈસુ કહે છે કે જે તમારામાં સૌથી મહાન છે તે તમારો સેવક થાય ત્યારે ઈસુ વિરોધાભાસનો ઉપયોગ કરે છે. ([માથ્થી 23:11-12] (./11.md)).

Matthew 23:1

General Information:

આ સુવાર્તાના નવા ભાગની શરૂઆત છે જે માથ્થી 25:46 સુધી જારી રહે છે, જ્યાં ઈસુ ઉદ્ધાર અને ન્યાયના દિવસ વિશે શિક્ષણ આપે છે. અહીં ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓ વિશે લોકોને ચેતવણી આપવાનું શરુ કરે છે.

Matthew 23:2

sit in Moses' seat

અહીં બેસવું એ નિર્ણય કરવા માટે અધિકાર રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: મૂસાની જેમ અધિકાર હોવો અથવા મૂસાના નિયમો શું કહે છે તે કહેવાનો અધિકાર હોવો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 23:3

Therefore whatever ... do and observe these things

બધી બાબતો ... કરો તથા તેને પાળો અથવા ""સર્વ ... કરો અને તેનું પાલન કરો

Matthew 23:4

They tie up heavy burdens that are difficult to carry, and then they put them on people's shoulders. But they themselves will not move a finger to carry themThey tie up loads that are heavy and difficult to carry, and they put them on people's shoulders. But they themselves are not willing to lift their finger to move them

અહીં ભારે બોજો બાંધીને ... તે બોજાને લોકોના ખભા પર મૂકવો એક રૂપક છે ધાર્મિક આગેવાનો માટે જેઓ ઘણા મુશ્કેલ નિયમો બનાવી લોકોને તે નિયમો પાલન કરવાનું કહે છે. અને તેઓ પોતે એક આંગળી પણ લગાડતા નથી તે એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે ધાર્મિક આગેવાનો લોકોની મદદ કરતા નથી. વૈકલ્પિક ભાષાંતર: તેઓ તમને ઘણા અઘરા નિયમોનું પાલન કરવા કહે છે. પરંતુ લોકો નિયમોનું પાલન કરે તે માટે તેઓ લોકોને બિલકુલ સહાય કરતા નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Matthew 23:5

They do all their deeds to be seen by people

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તેઓ તેમના કાર્યો એ રીતે કરે છે કે લોકો તેઓને જુએ કે તેઓ શું કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

For they make their phylacteries wide, and they enlarge the edges of their garments

ફરોશીઓ દ્વારા કરવામાં આવતી આ બંને બાબતો એ મુજબનું ચિત્ર ઉભું કરે છે જાણે કે તેઓ અન્ય લોકો કરતાં ઈશ્વરને વધુ માન આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

phylacteries

ચામડાની નાની પેટીઓ જેના પર શાસ્ત્રની કલમો લખેલ કાગળ હોય

they enlarge the edges of their garments

ઈશ્વર પ્રત્યે તેમનો ભકિતભાવ દર્શાવવા માટે ફરોશીઓ તેમના વસ્ત્રોની કોર વિશેષ કરીને તળિયા સુધી લાંબી રાખતા હતા.

Matthew 23:6

Connecting Statement:

ઈસુએ ફરોશીઓ વિશે ટોળા અને શિષ્યો સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું.

the chief places ... the chief seats

આ બંને સ્થાનો છે જ્યાં સૌથી મહત્વપૂર્ણ લોકો બેસે છે.

Matthew 23:7

the marketplaces

મોટું, ખુલ્લુ વિશાળ સ્થાન જ્યાં લોકો વસ્તુઓ વેચે અને ખરીદે છે.

to be called 'Rabbi' by people.

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તેઓ ચાહે છે કે લોકો તેમને 'રાબ્બી' કહે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 23:8

But you must not be called

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: પરંતુ તમે કોઈને રાબ્બી ન કહો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

you

“તમે” શબ્દના સર્વ ઉલ્લેખ અહીં બહુવચન છે અને તે ઈસુ અને તેમના શિષ્યોનો ઉલ્લેખ કરે છે.

you are brothers

અહીં “ભાઈઓ” એટલે કે “વિશ્વાસી ભાઈઓ”

Matthew 23:9

do not call any of you on the earth 'father,'

ઈસુ અતિરેકનો ઉપયોગ કરીને પણ તેમના સાંભળનારાઓને કહી રહ્યા છે કે તેઓએ અતિ મહત્વના લોકોને પણ તેમના જીવનમાં ઈશ્વર કરતાં મહત્વના બનવા દેવા જોઈએ જ નહીં. વૈકલ્પિક ભાષાંતર: પૃથ્વી પર કોઈપણ માણસને તમારા પિતા ન કહો અથવા પૃથ્વી પર તમારા કોઈ પિતા છે તેવું તમે કહેશો નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

For you have only one Father

અહીં “પિતા” શીર્ષક ઈશ્વર માટે મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 23:10

Do not be called

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: વળી, કોઈને તમને સ્વામી કહેવા ના દો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

for your one teacher is the Christ

જ્યારે ઈસુએ કહ્યું કે ખ્રિસ્ત ત્યારે તેઓ(ઈસુ) ત્રીજા વ્યક્તિના રૂપમાં પોતાને વિશે કહે છે. વૈકલ્પિક ભાષાંતર: હું, ખ્રિસ્ત, હું જ તમારો એકમાત્ર શિક્ષક/સ્વામી છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

Matthew 23:11

he who is greatest among you

તમારામાંનો જે વ્યક્તિ સૌથી મહત્વપૂર્ણ છે

among you

અહીં તમે બહુવચન છે અને ઈસુના અનુયાયીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Matthew 23:12

exalts himself

પોતાને મહત્વપૂર્ણ બનાવે છે

will be humbled

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર નમ્ર બનાવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

will be exalted

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર મહત્વના બનાવશે અથવા ઈશ્વર માન આપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 23:13

General Information:

ઈસુ આકાશના રાજ્ય વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે એક ઘર હોય, જેનો દરવાજો ફરોશીઓ બહારથી બંધ કર્યો છે કે જેથી તેઓ અથવા બીજા કોઈપણ તે ઘરમાં પ્રવેશી શકે નહીં. જો તમે ઘરના રૂપકનો ઉપયોગ કરો નહીં, તો બંધ અને પ્રવેશ ના સર્વ શબ્દોને બદલવાનું ભૂલશો નહીં. ઉપરાંત, આકાશનું રાજ્ય શબ્દસમૂહ જે આકાશમાં રહેતા ઈશ્વરનો ઉલ્લેખ કરે છે, અને ફક્ત માથ્થીની સુવાર્તામાં જ દ્રશ્યમાન થાય છે. ""આકાશ” માટે તમારી ભાષાના શબ્દનો ઉપયોગ તમારા અનુવાદમાં કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Connecting Statement:

ઈસુ ધાર્મિક આગેવાનોના તેમના પાખંડના કારણે ઠપકો આપે છે.

But woe to you

તે તમારા માટે કેટલું ભયંકર હશે! જુઓ આનો અનુવાદ તમે માથ્થી 11:21 માં કેવી રીતે કર્યો છે.

You shut the kingdom of heaven against people. For you do not enter it yourselves, and neither do you allow those about to enter to enter

ઈશ્વરનું શાશન તેમના લોકો પર એટલે આકાશના રાજ્ય, જેના વિશે ઈસુ વાત એ રીતે કરી રહ્યા છે જાણે કે તે એક ઘર હોય, જેનો દરવાજો ફરોશીઓ બહારથી બંધ કર્યો છે કે જેથી તેઓ અથવા બીજા કોઈપણ તે ઘરમાં પ્રવેશી શકે નહીં. આકાશનું રાજ્ય શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં જ આ દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો તમારા અનુવાદમાં ""આકાશ” માટે તમારી ભાષાના શબ્દનો ઉપયોગ કરો. વૈકલ્પિક ભાષાંતર: તમે લોકોને આકાશના રાજ્યમાં પ્રવેશ કરવાનું અશક્ય બનાવો છો... તમે તેમાં પ્રવેશતા નથી ... જેઓ તેમાં પ્રવેશ પામવા ઈચ્છતા હોય તેઓને તમે પ્રવેશ પામવા દેતા નથી અથવા તમે લોકોને ઈશ્વરનો સ્વીકાર કરતા અટકાવો છો, જે ઈશ્વર આકાશમાં રહે છે, સ્વર્ગમાં એક રાજા તરીકે ...તમે તે ઈશ્વરનો રાજા તરીકે સ્વીકાર કરતા નથી ...અને જેઓ તે ઈશ્વરને રાજા તરીકે સ્વીકારવા તૈયાર હોય તેઓ માટે તેમ કરવું તમે અશક્ય બનાવો છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 23:15

you go over sea and land

આ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે તેઓ દૂરના સ્થળોએ જાય છે. વૈકલ્પિક ભાષાંતર: તમે લાંબા અંતરની મુસાફરી કરો છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

to make one convert

એક વ્યક્તિને તમારો ધર્મ સ્વીકાર કરાવવા માટે

a son of hell

અહીં તેઓના પુત્રો એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ એક જે તેને યોગ્ય છે. વૈકલ્પિક ભાષાંતર: વ્યક્તિ કે જેનું સ્થાન નરક છે અથવા વ્યક્તિ કે જેણે નરકમાં જવું જોઈએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Matthew 23:16

blind guides

યહૂદી આગેવાનો આત્મિક રીતે અંધ હતા. પોતાને શિક્ષકો તરીકે માનતા હોવા છતાં, તેઓ ઈશ્વરના સત્યને સમજવામાં અસમર્થ હતા. તમે ""અંધ માર્ગદર્શકો""નો અનુવાદ માથ્થી 15:14 માં કેવી રીતે કર્યો છે તે જુઓ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

by the temple, it is nothing

મંદિર દ્વારા જો કોઈ તેના સમ પૂરા કરવા માંગતો હોય નહીં

is bound to his oath

પણ જે સમ લે છે તે તો તેના સમથી બંધાયેલો છે. તેના સમથી બંધાયેલ શબ્દસમૂહનો અર્થ એ છે કે તેણે જે કરવાના સમ લીધા છે તે પ્રમાણે કરવું તેના માટે જરૂરી છે. વૈકલ્પિક ભાષાંતર: તેણે જે કરવાનું વચન આપ્યું છે તે તેણે ફરજીયાતપણે કરવું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 23:17

You fools and blind men!

યહૂદી આગેવાનો આત્મિક રીતે અંધ હતા. પોતાને શિક્ષકો તરીકે માનતા હોવા છતાં, તેઓ ઈશ્વરના સત્યને સમજવામાં અસમર્થ હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

For which is greater, the gold or the temple that makes the gold holy?

ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ ફરોશીઓને ઠપકો આપવા માટે કરે છે કારણ કે તેઓ સોનાને મંદિર કરતા વધારે મહત્વનું માનતા હતા. વૈકલ્પિક ભાષાંતર: જે મંદિરમાં ઈશ્વરને સોનું સમર્પિત કરવામાં આવ્યું છે તે મંદિર, તેમાં મૂકવામાં આવેલા સોના કરતાં વધુ મહત્વનું છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

the temple that makes the gold holy

મંદિર કે જે ઈશ્વરને જ સોનું સમર્પિત કરે છે

Matthew 23:18

And

સમજાયેલી માહિતી સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: અને તમે પણ કહો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

it is nothing

તેણે જે કરવાના સમ લીધા છે તે તેણે કરવાની જરૂર નથી અથવા ""તેણે તેના સમ પૂરા કરવાની જરૂર નથી

the gift

અહીં પ્રાણી અથવા અનાજ છે જે કોઈ વ્યક્તિ ઈશ્વરની વેદી પર મૂકીને અર્પણ કરે છે.

is bound to his oath

તે સમથી બંધાયેલો છે. વ્યક્તિએ જે કહ્યું છે તે કરવા માટે તે બંધાયેલો છે અને સમ લઈને તેણે જે કહ્યું છે તે કરવા માટે તે બંધાયેલો છે. વૈકલ્પિક ભાષાંતર: તેણે જે કરવાનું વચન આપ્યું છે તે તેણે કરવું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 23:19

blind men

યહૂદી આગેવાનો આત્મિક રીતે અંધ હતા. પોતાને શિક્ષકો તરીકે માનતા હોવા છતાં, તેઓ ઈશ્વરના સત્યને સમજવામાં અસમર્થ હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

For which is greater, the gift or the altar that makes the gift holy?

ઈસુએ ફ્રોશીઓને ઠપકો આપવા પ્રશ્નનો ઉપયોગ કર્યો કારણ કે તેઓ અર્પણને વેદી કરતાં વધારે મહત્વ આપતા હતા. વૈકલ્પિક ભાષાંતર: અર્પણને પવિત્ર કરનાર વેદી, તે અર્પણ કરતાં વધુ મહત્વની છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

the altar that makes the gift holy

વેદી અર્પણને ઈશ્વરને માટે મહત્વનું બનાવે છે

Matthew 23:20

by everything on it

સર્વ અર્પણો જે વેદી સમક્ષ મુકવામાં આવ્યા છે તે સર્વના

Matthew 23:21

the one who lives in it

ઈશ્વર પિતા

Matthew 23:22

him who sits on it

ઈશ્વર પિતા

Matthew 23:23

Woe to you ... hypocrites!

ઢોંગીઓ…તે તમારા માટે કેટલું ભયંકર હશે! જુઓ (માથ્થી 11:21માં આનો અનુવાદ તમે કેવી રીતે કર્યો છે.)

mint and dill and cumin

આ વિવિધ પાંદડા અને બીજ છે જેનો ઉપયોગ ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે થાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-unknown)

you have left undone

તમે તેનું પાલન કર્યું નથી

the weightier matters

સૌથી મહત્વની બાબતો

But these you ought to have done

તમારે આ મહત્વના નિયમો પાળવાની જરૂર હતી

and not to have left the other undone

આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઓછા મહત્વપૂર્ણ નિયમોને પાળવાની સાથે સાથે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)

Matthew 23:24

You blind guides

ફરોશીઓનું વર્ણન કરવા ઈસુ આ રૂપકનો ઉપયોગ કરે છે. ઈસુનો કહેવાનો અર્થ છે કે ફરોશીઓ ઈશ્વરના નિયમો અને તેમને કેવી રીતે પ્રસન્ન કરવા તે સમજ્યા નહોતા. તેથી, તેઓ ઈશ્વરને પ્રસન્ન કરવા વિશે તેઓ બીજાઓને પણ શીખવી શકે નહીં. જુઓ [માથ્થી 15:14](../15/14 md)માં આ રૂપકનો અનુવાદ તમે કેવી રીતે કર્યો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

you who strain out a gnat but swallow a camel!

ઓછા મહત્વના નિયમોનું પાલન કરવું અને તેથી વધુ મહત્વના નિયમોની અવગણના કરવી તે વિશે સાવધ રહેવું જરૂરી છે કારણ કે તે મૂર્ખતા છે, કેમ કે તે નાના અશુદ્ધ પ્રાણીને ના ખાવું અને મોટા અશુદ્ધ પ્રાણીના માંસને ખાવા જેવી બાબત છે. વૈકલ્પિક ભાષાંતર: તમે એવા વ્યક્તિ જેટલા મૂર્ખ છો કે જે પીવાના પાણીમાંથી મચ્છરને કાઢી નાખો છો પણ ઉંટને ગળી જાઓ છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

strain out a gnat

આનો અર્થ એ છે કે પાણીને રૂમાલ વડે ગાળવું જેથી પાણીમાંથી મચ્છરને કાઢી નાંખી શકાય.

gnat

નાનું ઉડતું જંતુ

Matthew 23:25

Woe to you ... hypocrites!

ઢોંગીઓ…તે તમારા માટે કેટલું ભયંકર હશે! જુઓ માથ્થી 11:21 માં તમે આનો અનુવાદ કેવી રીતે કર્યો છે.

For you clean the outside of the cup and of the plate, but inside they are full of greed and self-indulgence

આ એક રૂપક છે જેનો અર્થ છે કે અન્ય લોકો સમક્ષ શાસ્ત્રીઓ અને ફરોશીઓ બહારથી શુદ્ધ દેખાય છે, પરંતુ અંદરથી તેઓ દુષ્ટ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

they are full of greed and self-indulgence

બીજાઓ પાસે જે છે તે મેળવવાની લાલચ તેઓ રાખે છે અને પોતાના લાભ માટે કાર્ય કરે છે.

Matthew 23:26

You blind Pharisee!

ફરોશીઓ આત્મિક રીતે અંધ હતા. તેઓ પોતાને શિક્ષકો તરીકે માનતા હોવા છતાં તેઓ ઈશ્વરના સત્યને સમજવાને અસમર્થ હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Clean first the inside of the cup and of the plate, so that the outside may become clean also

આ એક રૂપક છે જેનો અર્થ છે કે જો તેઓ આંતરિક રીતે શુદ્ધ બને, તો પરિણામે તેઓ બાહ્ય રીતે પણ શુદ્ધ રહી શકશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 23:27

you are like whitewashed tombs ... unclean

આ એક સમાનતા છે જેનો અર્થ છે કે શાસ્ત્રીઓ અને ફરોશીઓ બહારથી શુદ્ધ દેખાય છે, પરંતુ અંદરથી તેઓ દુષ્ટ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

whitewashed tombs

કબરો કે જે સફેદ ધોળવામાં આવે છે. યહૂદીઓ કબરોને સફેદ રંગથી ધોળશે કે જેથી લોકો સહેલાઈથી તે કબરોને જુએ અને સ્પર્શ કરતા અટકે. એક કબરનો સ્પર્શ વ્યક્તિને વિધિવત અશુદ્ધ બનાવશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 23:29

of the righteous

આ નામાંકિત વિશેષણને વિશેષણ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ન્યાયી લોકોના (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-nominaladj)

Matthew 23:30

in the days of our fathers

આપણા પૂર્વજોના સમયમાં

we would not have been participants with them

અમે તેમની સાથે જોડાયા ન હોત

in shedding the blood

અહીં રક્ત જીવનનો ઉલ્લેખ કરે છે. રક્ત વહેવડાવવાનો અર્થ છે ખૂન કરવું. વૈકલ્પિક ભાષાંતર: હત્યા કરવી અથવા ""ખૂન કરવું” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 23:31

you are sons

અહીં “પુત્રો” એટલે કે “વંશજો”

Matthew 23:32

You also fill up the measure of your fathers

ઈસુ અહીં આનો ઉપયોગ એક રૂપક તરીકે કરે છે, જેનો અર્થ છે કે ફરોશીઓના પૂર્વજોએ પ્રબોધકોને મારી નાંખવા દ્વારા શરુ કરેલ દુષ્ટ વર્તનની પરિપૂર્ણતા ફરોશીઓ કરશે. વૈકલ્પિક ભાષાંતર: તમારા પૂર્વજોએ શરૂ કરેલા પાપોને પણ તમે પૂર્ણ કરશો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 23:33

You serpents, you offspring of vipers

સર્પો એ સાપો છે, અને વાઇપર્સ એ ઝેરી સાપો છે. તેઓ ખતરનાક અને ઘણી વખત દુષ્ટતાનું પ્રતીક છે. વૈકલ્પિક ભાષાંતર: તમે ઝેરી સર્પ જેવા દુષ્ટ છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublet અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

offspring of vipers

અહીં ""સંતાન""નો અર્થ ""ની લાક્ષણિકતાઓ હોવી” થાય છે. તમે માથ્થી 3:7 માં સમાન શબ્દનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ.

how will you escape the judgment of hell?

ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ ઠપકો આપવા કરે છે. વૈકલ્પિક ભાષાંતર: નર્કના દંડથી બચવાને તમારી પાસે કોઈ માર્ગ નથી! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 23:34

Connecting Statement:

ધાર્મિક આગેવાનોને તેઓના ઢોંગને લીધે ઠપકો આપવાનું ઈસુ જારી રાખે છે.

I am sending to you prophets and wise men and scribes

કેટલીકવાર વર્તમાનકાળનો ઉપયોગ એ બતાવવા માટે થાય છે કે કોઈક તરત જ કંઈક કરશે. વૈકલ્પિક ભાષાંતર: ""હું પ્રબોધકોને, જ્ઞાની પુરુષોને અને શાસ્ત્રીઓને તમારી પાસે મોકલીશ

Matthew 23:35

upon you will come all the righteous blood that has been shed on the earth

શબ્દ તમારી ઉપર આવશે એ શિક્ષા પ્રાપ્ત કરવાનો રૂઢીપ્રયોગ છે. રક્ત વહેવડાવવું એ લોકોને મારી નાખવું થાય છે, તેથી પૃથ્વી પર ન્યાયીનું જે રક્ત વહેવડાવ્યું છે જે ન્યાયી લોકોનું ખૂન થયું છે તેનું વર્ણન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર તમ સર્વને ન્યાયી લોકોની હત્યા માટે શિક્ષા કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

from the blood ... to the blood

અહીં રક્ત શબ્દ એક વ્યક્તિનું ખૂન દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: હત્યા થી ... ખૂન કરવા સુધી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Abel ... Zechariah

પ્રથમ ન્યાયી હત્યાનો ભોગ હાબેલ બન્યો હતો અને ઝખાર્યાની હત્યા પણ મંદિરમાં યહૂદીઓએ કરી હતી, તે સંભવીત રીતે અંતિમ માનવામાં આવે છે. આ બે માણસોની હત્યા સર્વ ન્યાયી લોકોની હત્યાને દર્શાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-merism)

Zechariah

અહીં આ ઝખાર્યા યોહાન બાપ્તિસ્તનો પિતા નહતો.

whom you killed

ઈસુનો અર્થ એ નથી કે જે લોકો સાથે તે વાત કરે છે તે લોકોએ ખરેખર ઝખાર્યાને મારી નાખ્યો હતો. તેનો અર્થ એ થયો કે તેમના પૂર્વજોએ તે કર્યું હતું.

Matthew 23:36

Truly I say to you

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

Matthew 23:37

Connecting Statement:

ઈસુ યરૂશાલેમના લોકો માટે ખેદ કરે છે કારણ કે તેઓએ ઈશ્વર તરફથી મોકલવામાં આવેલા પ્રત્યેક સંદેશવાહકનો નકાર કર્યો હતો.

Jerusalem, Jerusalem

ઈસુ યરૂશાલેમના લોકોને કહે છે જાણે કે તેઓ યરૂશાલેમ શહેર હોય. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-apostrophe)

those who are sent to you

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જેઓને ઈશ્વરે તમારી પાસે મોકલ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

your children

ઈસુ યરૂશાલેમ સાથે વાત કરે છે જાને કે તે સ્ત્રી છે અને ત્યાં રહેતા લોકો તેના બાળકો છે. વૈકલ્પિક ભાષાંતર: તમારા છોકરા અથવા તમારા રહેવાસીઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

just as a hen gathers her chicks under her wings

આ એક સમાન બાબત છે કે જે લોકો પ્રત્યે ઈસુનો પ્રેમ અને ઈસુ કેવી રીતે તેઓની કેવી કાળજી લેવા માંગતા હતા તેને પ્રગટ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

a hen

મરઘી. તમે એવા કોઈ પક્ષીનું નામ રાખી શકો છો કે જે પોતાની પંખો તળે બચ્ચાને સાચવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

Matthew 23:38

your house is left to you desolate

તમારા ઘરથી ઈશ્વર દુર જશે અને તમારું ઘર ઉજ્જડ થશે.

your house

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ”યરૂશાલેમ શહેર” અથવા 2) “મંદિર/આરાધનાલય” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 23:39

For I say to you

ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

Blessed is he who comes in the name of the Lord!

અહીં તે નામમાં એટલે સામર્થ્યમાં અથવા પ્રતિનિધિ તરીકે. જુઓ કે તમે આનો અનુવાદ માથ્થી 21: 9માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે અથવા પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)