John 16

યોહાન 16 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

પવિત્ર આત્મા

ઈસુએ તેમના શિષ્યોને કહ્યું કે તે તેઓની પાસે પવિત્ર આત્માને મોકલશે. પવિત્ર આત્મા એ સંબોધક છે (યોહાન 14:16) જે હંમેશા ઈશ્વરના લોકોની મદદ કરવા અને તેમના માટે ઈશ્વર સાથે વાત કરવા માટે હોય છે, તે પણ છે સત્યનો આત્મા (યોહાન 14:17) જે ઈશ્વરના લોકોને ઈશ્વર વિશે જે સાચું છે તે કહે છે જેથી તેઓ તેને વધુ સારી રીતે ઓળખે અને તેમની સારી સેવા કરે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#holyspirit)

ઘડી આવી રહી છે

ઈસુએ આ શબ્દોનો ઉપયોગ સમય વિશેની ભવિષ્યવાણી શરૂ કરવા માટે કર્યો હતો જે સાઠ મિનિટથી ટૂંકી કે લાંબી હોઇ શકે. એ ઘડી જેમાં લોકો તેમના(ઇસુના) અનુયાયીઓને સતાવશે (યોહાન 16:2) એ દિવસો, સપ્તાહો અને વર્ષો લાંબી હતી, પરંતુ તે ઘડી જેમાં તેમના શિષ્યો વિખેરાઇ જશે અને તેમને એકલા છોડી દેશે ([યોહાન 16:32] (../../jhn/16/32.md)) એ સાઠ મિનિટથી લાંબી હશે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#prophet)

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

સમાનતા

ઈસુએ કહ્યું હતું કે જેમ સ્ત્રીને બાળકને જન્મ આપતી વખતે વેદના થાય છે તેજ રીતે તેમના શિષ્યો દુઃખી થશે જ્યારે તે મૃત્યુ પામશે. પરંતુ સ્ત્રી બાળકના જન્મ પછી ખુશ થાય છે, તેમજ જ્યારે તે સજીવન થશે ત્યારે તેના શિષ્યો હર્ષ પામશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

John 16:1

Connecting Statement:

અગાઉના અધ્યાયની બાકીની વાર્ત ચાલુ રહે છે. ઈસુ પોતાના શિષ્યો સાથે મેજ પર અઢેલીને બેઠા છે અને તેમની સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

you will not fall away

અહીં ઠોકર ખવડાવવી શબ્દનો અર્થ કોઈ વ્યક્તિ ઈસુ પર વિશ્વાસ કરવાનું મૂકી દે. તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: તમને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેના કારણે તમે મારા પર વિશ્વાસ કરવાનું બંધ કરશો નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

John 16:2

the hour is coming when everyone who kills you will think that he is offering a service to God

કોઇક દિવસે એમ થશે કે કોઈ વ્યક્તિ તમને મારી નાખશે અને વિચારશે કે તે ઈશ્વર માટે કંઈક સારું કરી રહ્યો છે.

John 16:3

They will do these things because they have not known the Father nor me

તેઓ કેટલાક વિશ્વાસીઓને મારી નાખશે કારણ કે તેઓ ઈશ્વર પિતાને કે ઈસુને ઓળખતા નથી.

Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 16:4

when their hour comes

અહીં ઘડી એ ઉપનામ છે, તે એવા સમયનો ઉલ્લેખ કરે છે જ્યારે લોકો ઈસુના શિષ્યોની સતાવણી કરશે. વૈકલ્પિક અનુવાદ: તેઓ તમારી સતાવણી કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

in the beginning

આ ઉપનામ છે જે ઈસુના પ્રચારના શરૂઆતના દિવસોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: જ્યારે તમે મને અનુસરવાનું શરૂ કર્યું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

John 16:6

sadness has filled your heart

અહીં હ્રદય એ વ્યક્તિના આંતરિક મનુષ્યત્વ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: "" હવે તમે હવે ખૂબજ શૉકિત છો"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

John 16:7

if I do not go away, the Comforter will not come to you

તમે આનું સકારાત્મક સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: હું દૂર જઈશ તો જ સંબોધક તમારી પાસે આવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)

Comforter

આ પવિત્ર આત્મા માટેનું એક શીર્ષક છે જે ઈસુના ગયા પછી શિષ્યો સાથે રહેશે. તમે યોહાન 14:26 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

John 16:8

the Comforter will prove the world to be wrong about sin

જ્યારે પવિત્ર આત્મા આવશે, ત્યારે તે લોકોને ભાન કરાવશે કે તેઓ પાપી છે.

Comforter

આ પવિત્ર આત્માનો સંદર્ભ આપે છે. તમે યોહાન 14:16 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે.

world

આ ઉપનામ છે જે જગતના લોકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

John 16:9

about sin, because they do not believe in me

તેઓ પાપને લીધે દૉષિતપણાની લાગણી અનુભવે છે કારણ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી.

John 16:10

about righteousness, because I am going to the Father, and you will no longer see me

જ્યારે હું ઈશ્વર પાસે પાછો ફરીશ, અને તેઓ મને જોશે નહિ, ત્યારે તેઓ જાણશે કે મેં યોગ્ય બાબતો કરી છે

Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 16:11

about judgment, because the ruler of this world has been judged

શેતાનને જે આ જગત પર રાજ કરે છે તેને તે સજા કરશે તેજ રીતે ઈશ્વર તેમને જવાબદાર ગણશે અને તેઓને તેમના પાપોની સજા આપશે,

the ruler of this world

અહીં અધિકારી શેતાનનો ઉલ્લેખ કરે છે. તમે યોહાન 12:31 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""શેતાન જે આ જગત પર અધિકાર ચલાવે છે

John 16:12

things to say to you

તમારા માટે ઉપદેશો અથવા “તમારા માટે વચનો”

John 16:13

the Spirit of Truth

પવિત્ર આત્માનું આ નામ છે જે લોકોને ઈશ્વર વિશેનું સત્ય પ્રગટ કરશે.

he will guide you into all the truth

સત્ય"" એ આત્મિક સત્યનો સંદર્ભ આપે છે. વૈકલ્પિક અનુવાદ: તે તમને જે સર્વ આત્મિક સત્ય જાણવાની જરૂર છે તે શીખવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

he will say whatever he hears

ઈસુ સૂચવે છે કે ઈશ્વર પિતા આત્મા સાથે વાત કરશે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર તેમને જે કંઈ કહેવાનું કહેશે તે તેઓ કહેશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 16:14

he will take from what is mine and he will tell it to you

અહીં મારું જે છે ઈસુના શિક્ષણ અને પરાક્રમી કાર્યોને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: તે તમને પ્રગટ કરશે કે મેં જે કહ્યું અને કર્યું તે ખરેખર સત્ય છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 16:15

Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

the Spirit will take from what is mine and he will tell it to you

પવિત્ર આત્મા લોકોને કહેશે કે ઈસુના વચન અને કાર્યો સત્ય છે. વૈકલ્પિક અનુવાદ: પવિત્ર આત્મા દરેકને કહેશે કે મારા વચનો અને કાર્યો સત્ય છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 16:16

In a short amount of time

જલદી અથવા “ઘણૉ સમય વીતી જાય તે પહેલા”

after another short amount of time

ફરીથી, ઘણૉ સમય વીતી જાય તે પહેલા

John 16:17

General Information:

ઈસુના બોલવામાં વિરામ છે કેમકે તેમના શિષ્યો એકબીજાને પૂછે છે કે ઈસુ શું કહેવા માંગે છે.

A short amount of time you will no longer see me

શિષ્યો સમજી શક્યા નહિ કે ઈસુ તેમના વધસ્તંભ પરના મૃત્યુની વાત કરે છે.

after another short amount of time you will see me

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ ઈસુના પુનરુત્થાનનો ઉલ્લેખ કરે છે અથવા 2) આ સમયના અંતે ઈસુના અવવાનો ઉલ્લેખ કરે છે.

the Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 16:19

Connecting Statement:

ઈસુ શિષ્યો સાથે વાત કરવાનુ ચાલુ રાખે છે.

Is this what you are asking yourselves, what I meant by saying, ... see me'?

ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે જેથી હમણાં જ તેમણે પોતાના શિષ્યોને જે કહ્યું તેની પર તેઓ ધ્યાન આપે અને ઇસુ તેઓને આગળ સમજાવી શકે. વૈકલ્પિક અનુવાદ:તમે પોતાની જાતને પૂછતા હતા કે મારા કહેવાનો અર્થ શું હતો ... મને જુઓ. ""(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

John 16:20

Truly, truly, I say to you

હવે પછીની બાબતો મહત્વપૂર્ણ અને સત્ય છે તે તમારી ભાષામાં ભારપૂર્વક રીતે અનુવાદ કરો. તમે યોહાન 1:51 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે.

but the world will be glad

અહીં જે લોકો ઈશ્વરનો વિરોધ કરે છે તેમના માટે જગત ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: પરંતુ ઈશ્વરનો વિરોધ કરનારા લોકો ખુશ થશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

but your sorrow will be turned into joy

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: પરંતુ તમારો શોક આનંદમાં ફેરવાશે અથવા પરંતુ પછીથી તમે દુ:ખી થવાને બદલે ખૂબજ હર્ષ પામશો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

John 16:22

your heart will be glad

અહીં હૃદય એ વ્યક્તિના આંતરિક મનુષ્યત્વ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે ખૂબજ હર્ષ પામશો "" અથવા તમે ખૂબ આનંદિત થશો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

John 16:23

Truly, truly, I say to you

હવે પછીની બાબતો મહત્વપૂર્ણ અને સત્ય છે તે તમારી ભાષામાં ભારપૂર્વક રીતે અનુવાદ કરો. તમે યોહાન 1:51 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

if you ask anything of the Father in my name, he will give it to you

અહીં નામ શબ્દ એક ઉપનામ છે જે ઈસુ અને તેમની સત્તાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: જો તમે પિતાની પાસે કંઈ માગશો, તો તે તમને આપશે કારણ કે તમે મારા છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

in my name

અહીં નામ એક ઉપનામ છે જે ઈસુનો અને તેમની સત્તાનો ઉલ્લેખ કરે છે. ઈસુ સાથેના તેમના સંબંધને કારણે પિતા વિશ્વાસીઓની વિનંતીઓને માન્ય કરશે. વૈકલ્પિક અનુવાદ: કારણ કે તમે મારા શિષ્યો છો અથવા મારા અધિકાર હેઠળ છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

John 16:24

your joy will be fulfilled

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર તમને અદભુત આનંદ આપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

John 16:25

in figures of speech

અસ્પષ્ટ ભાષામાં

the hour is coming

તે જલદી થશે

tell you plainly about the Father

તમે સ્પષ્ટ રીતે સમજી શકો તે રીતે પિતા વિષે તમને કહીશ.

Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 16:26

you will ask in my name

અહીં નામ એ ઈસુ અને તેમની સત્તા માટેનું એક સર્વનામ છે. વૈકલ્પિક અનુવાદ: તમે માંગશો કારણ કે તમે મારા છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 16:27

the Father himself loves you because you have loved me

જ્યારે કોઈ ઈસુ એટલેકે પુત્રને પ્રેમ કરે છે, ત્યારે તેઓ પિતાને પણ પ્રેમ કરે છે, કેમ કે પિતા અને પુત્ર એક જ છે.

I came from the Father

અહીં “પિતા” ઈશ્વરને માટે મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 16:28

I came from the Father ... I am leaving the world and I am going to the Father

તેમના મૃત્યુ અને પુનરુત્થાન પછી, ઈસુ પિતા પાસે પાછા જશે.

I came from the Father ... going to the Father

અહીં “પિતા” ઈશ્વરને માટે મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

world

“જગત” શબ્દએ ઉપનામ છે જે આ જગતમાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

John 16:29

Connecting Statement:

શિષ્યોએ ઈસુને ઉત્તર આપ્યો.

John 16:31

Do you believe now?

પોતાના શિષ્યો હજુ હવે તેમની પર વિશ્વાસ કરવા તૈયાર થયા છે તે જાણીને ઇસુને આશ્ચર્ય થયું તે દર્શાવવા આ નોંધ એ પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેથી, હવે તમે મારા પર વિશ્વાસ મૂકો! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

John 16:32

Connecting Statement:

ઈસુ શિષ્યો સાથે વાત કરે છે.

you will be scattered

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: બીજાંઓ તમને વિખેરી નાખશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the Father is with me

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 16:33

so that you will have peace in me

અહીં શાંતિ એ આંતરિક શાંતિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: જેથી મારી સાથેના તમારા સંબંધોને કારણે તમને આંતરિક શાંતિ મળશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

I have conquered the world

અહીં જગત એ મુશ્કેલીઓ અને સતાવણીનો સંદર્ભ આપે છે કે જે ઈશ્વરનો વિરોધ કરતા લોકો તરફથી વિશ્વાસીઓ સહન કરશે. વૈકલ્પિક અનુવાદ: "" મેં આ જગતના સંકટને જીત્યું છે"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)