આ અધ્યાય એક લાંબી પ્રાર્થના રચે છે.
શાસ્ત્ર વારંવાર ઈશ્વરના મહિમાની મહાન, તેજસ્વી અજવાળા તરીકે વાત કરે છે. જ્યારે લોકો આ અજવાળાને જુએ છે, ત્યારે તેઓ ડરે છે. આ અધ્યાયમાં ઈસુએ ઈશ્વરને કહ્યું તમે શિષ્યોની આગળ મારો ખરો મહિમા પ્રગટ કરો (યોહાન 17:1).
ઈશ્વરે સૃષ્ટિની રચના કરી તે પહેલા ઈસુ હતા યોહાન 17:5. યોહાને આ વિષે યોહાન 1:1 માં લખ્યું છે.
ઈસુ ઈશ્વરનો એકાકીજનીત પુત્ર (યોહાન 3:16), જેથી તે અન્ય લોકો કરતાં અલગ રીતે પ્રાર્થના કરી શકે. તેમણે ઘણાં શબ્દોનો ઉપયોગ કર્યો જે આદેશો જેવા લાગતા. તમારા અનુવાદથી એ લાગવું જોઇએ કે ઈસુ પિતા સાથે પ્રેમ અને આદરભાવ સાથે વાત કરે છે અને પિતાએ જે કરવાની જરૂર છે તે કહે છે જેથી પિતા ખુશ થાય.
અગાઉના આધ્યાયની બાકીની વાત ચાલુ રહે છે. ઈસુ પોતાના શિષ્યો સાથે વાત કરે છે, પણ હવે તે ઈશ્વરની હ્જૂરમાં પ્રાર્થના કરવા જાય છે.
આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે ઉપર તરફ જોવું. વૈકલ્પિક અનુવાદ: તેણે આકાશ તરફ નજર ઊંચી કરીને જોવું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
આ આકાશનો ઉલ્લેખ કરે છે.
ઈસુ ઈશ્વર પિતાને કહે છે કે મને મહિમાવાન કરો જેથી હું તમને મહિમાવાન કરી શકું.
આ મહત્વપૂર્ણ શીર્ષકો છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
અહીં સમય શબ્દ એ ઉપનામ છે જે ઈસુના દુ:ખસહન અને મૃત્યુનો સમય સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: મારે દુ:ખ સહન કરવાનો અને મરણ પામવાનો સમય પાસે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
આ સર્વ લોકોનો ઉલ્લેખ કરે છે.
અનંત જીવનનો અર્થ ખરા દેવને એટલેકે ઇશ્વરપિતા અને ઇશ્વરપુત્ર ઓળખવા.
અહીં “કામ” એ ઉપનામ છે જે ઈસુના પૃથ્વી પરનાં સેવાકાર્યનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
જગતની રચના પહેલા"" ઈસુ ઈશ્વરપિતા સાથે મહિમા ભોગવતા હતા કારણ કે ઈસુ ઈશ્વર પુત્ર છે. વૈકલ્પિક અનુવાદ: પિતા, આપણે જગતને ઉત્પન્ન કર્યા તે અગાઉ જેમ હતા તેમ મને તમારી હજૂરમાં લઇને મહિમાવાન કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
ઈસુ શિષ્યો માટે પ્રાર્થના કરે છે.
અહીં નામ એ ઉપનામ છે જે ઈશ્વરના વ્યક્તિત્વને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: મેં તેઓને શીખવ્યું છે કે તમે ખરેખર કોણ છો અને તમે કેવા છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
અહીં જગત એ ઉપનામ છે જે જગતના લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈશ્વરનો વિરોધ કરે છે. આનો અર્થ એ છે કે ઈશ્વરે વિશ્વાસીઓને અવિશ્વાસીઓથી આત્મિક રીતે જુદા પાડ્યા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ પાલન કરવું થાય છે. વૈકલ્પિક અનુવાદ: તમારા શિક્ષણનું પાલન કર્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
અહીં જગત શબ્દ એ ઉપનામ છે જે ઈશ્વરનો વિરોધ કરનારા લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: જેઓ મારા નથી તેઓને માટે હું પ્રાર્થના કરતો નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
આ ઉપનામ જેઓ પૃથ્વી પર છે અને ઈશ્વરનો વિરોધ કરનારા લોકોમાં છે તેઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" લોકોમાંના જેઓ તમારા નથી"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
ઈસુ પિતાને કહે છે કે જેઓ તેમનામાં વિશ્વાસ રાખે છે તેઓનું રક્ષણ કરે કે જેથી તેઓ ઈશ્વર સાથે ગાઢ સંબંધ રાખી શકે.
ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
અહીં નામ શબ્દ ઈશ્વરનું સામર્થ્ય અને અધિકાર માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: તેમને તમે તમારા સામર્થ્ય અને અધિકાર દ્વારા સુરક્ષિત રાખો, જે તમે મને આપ્યો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
અહીં નામ એ ઈશ્વરના સામર્થ્ય અને રક્ષણ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: મેં તેઓને તમારી સુરક્ષા હેઠળ મૂક્યા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
તેઓમાંનો ફક્ત એક જ નાશ થયો છે જે વિનાશનો પુત્ર હતો
આ યહૂદાનો ઉલ્લેખ કરે છે, જેણે ઈસુને પરસ્વાધીન કર્યા હતા. વૈકલ્પિક અનુવાદ: જેના વિશે તમે પહેલાથી જ નક્કી કર્યું હતું કે તમે તેનો નાશ કરશો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: શાસ્ત્રમાં તેના વિષેની ભવિષ્યવાણી પરિપૂર્ણ થાય માટે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આ શબ્દો ઉપનામ છેકે જેઓ આ જગતમાં જીવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: જેથી તમે તેમને મહા આનંદ આપો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
મેં તેમને તમારો સંદેશ કહી સંભળાવ્યો છે
અહીં જગત""એ ઉપનામ છે જે ઈશ્વરનો વિરોધ કરે છે તે લોકોનો સંદર્ભ આપે છે. વૈકલ્પિક અનુવાદ: જે લોકો તમારો વિરોધ કરે છે તે મારા શિષ્યોનો તિરસ્કાર કરે છે કારણ કે જે રીતે હું તેઓમાંનો નથી તેમ તેઓ અવિશ્વાસીઓમાંના નથી."" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
આ વિભાગમાં “જગત” એ ઉપનામ છે કે જેઓ ઈશ્વરનો વિરોધ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
આ શેતાનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" શેતાન, જે દુષ્ટ છે તેની સામે તેઓને રક્ષણ આપો"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
તેમને અલગ કરવાનો હેતુ સ્પષ્ટ રીતે કહી શકાય. અહીં ""સત્ય દ્વારા""વાક્ય એ સત્ય શીખવીને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તેઓને સત્ય શીખવીને તમારા પોતાના લોકો બનાવો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
તમારું વચન સત્ય છે અથવા “તમે જે કહો છો તે સત્ય છે”
અહીં જગત એ ઉપનામ છે જેનો અર્થ જગતમાં રહેતા લોકો છે. વૈકલ્પિક અનુવાદ: જગતના લોકો મધ્યે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: જેથી તેઓ પણ તમારી આગળ પોતાને સત્યથી પવિત્ર કરે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
જેઑ મારામાં વિશ્વાસ કરે છે કારણ કે તેઓ મારુ શિક્ષણ આપે છે.
જેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓ જ્યારે વિશ્વાસ કરે છે ત્યારે પિતા અને પુત્ર સાથે એક થઈ જાય છે.
ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
અહીં જગત એ ઉપનામ છે જે એવા લોકોને દર્શાવે છે જેઓ હજીસુધી ઈશ્વરને ઓળખતા નથી. વૈકલ્પિક અનુવાદ: જે લોકો ઈશ્વરને ઓળખતા નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
જેમ તમે મને મહિમા આપ્યો છે તેમ મેં મારા શિષ્યોને મહિમા આપ્યો છે
તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "" જેમ આપણે એક છીએ તેમ તમે તેઓને એક કરો "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
જેથી તેઓ સંપૂર્ણપણે એક થાય
અહીં જગત એ ઉપનામ છે જે એવા લોકોને સંદર્ભિત કરે છે જેઓ ઈશ્વરને ઓળખતા નથી. વૈકલ્પિક અનુવાદ: "" કે સર્વ લોકો જાણશે"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
આ પ્રકારનો પ્રેમ ઈશ્વર તરફથી આવે છે અને તે પોતાનો લાભ હોતો નથી ત્યારે પણ બીજાના ભલા પર લક્ષ રાખે છે. આ પ્રકારનો પ્રેમ અન્ય લોકો માટે કાળજી લે છે, પછી ભલે તેઓ ગમે તે કરે.
ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
અહીં હું જ્યાં છું સ્વર્ગનો ઉલ્લેખ આપે છે. વૈકલ્પિક અનુવાદ: મારી સાથે સ્વર્ગમાં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
મારો મહિમા જુએ
અહીં ઈસુએ સર્જન પહેલાંના સમયનો ઉલ્લેખ કર્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""જગતને ઉત્પન્ન કર્યું તે પહેલા” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ઈસુ તેમની પ્રાર્થના પૂર્ણ કરે છે
અહીં “પિતા” ઈશ્વરને માટે મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
જગત"" એવા લોકો માટે એક ઉપનામ છે કે જેઓ ઈશ્વરના નથી. વૈકલ્પિક અનુવાદ: જેઓ તમારા નથી તે જાણતા નથી કે તમે કેવા છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
નામ"" શબ્દ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તમે જેવા છો તેવા મેં તેમને પ્રગટ કર્યા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
આ પ્રકારનો પ્રેમ ઈશ્વર તરફથી આવે છે અને તે પોતાને ફાયદો કરતું નથી ત્યારે પણ બીજાના સારામાં લક્ષ કેન્દ્રિત કરે છે. આ પ્રકારનો પ્રેમ અન્ય લોકો માટે કાળજી લે છે, પછી ભલે તે ગમે તે કરે છે.