John 18

યોહાન 18 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કલમ 14 કહે છે, હવે કાયાફા તે જ હતા જેણે યહૂદીઓને સલાહ આપી હતી કે લોકો માટે એક માણસ મરે તે સારુ. લેખક આ વાત વાંચકોન સમજી શકે માટેકૅઃએ કહે છે કે શામાટે તેઓ ઇસુને કાયાફાસ પાસે લઇ ગયા? તમે આ શબ્દોને કૌંસમાં મૂકવા ચાહતા હશો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

"" કોઈ પણ માણસની હત્યા કરવી એ અમારા નિયમમાં નથી""

રોમન સરકારે યહૂદીઓને ગુનેગારોને મારી નાખવાની મંજૂરી આપી ન હતી, તેથી યહૂદીઓએ રાજ્યપાલ પિલાતને વિનંતી કરવાની હતી કે તે તેમને મારી નાખે. (યોહાન 18:31).

ઈસુનું રાજ્ય

કોઈને ખબર નહોતી કે ઈસુનો કહેવાનો અર્થ શું હતો જ્યારે તેમણે પિલાતને કહ્યું કે તેમનું રાજ્ય આ જગતનું નથી (યોહાન 18:36). કેટલાક લોકો વિશ્વાસ કરે છે કે ઈસુનો અર્થ એ છે કે તેનું રાજ્ય ફક્ત આત્મિક છે અને આ પૃથ્વી પર તેનું કોઈ દેખીતું રાજ્ય નથી, અન્ય લોકો માને છે કે ઈસુનો અર્થ હતો કે તે પોતાના રાજ્યનું નિર્માણ અને શાસન બળજબરીથી કરશે નહિ, જે રીતે અન્ય રાજાઓએ તેનું નિર્માણ કર્યું. આ જગતનું નથી શબ્દોનું સંભવિત અનુવાદ આ જગ્યાનું-અહીંનું નથી. અથવા “ અન્ય જગાનું છે.”

યહૂદીઓનું રાજા

જ્યારે પિલાતે પૂછ્યું કે શું ઈસુ યહૂદીઓનો રાજા છે (યોહાન 18:33), ત્યારે તે પૂછી શું ઈસુ રાજા હેરોદ જેવો હોવાનો દાવો કરી રહ્યાં હતા, જેને રોમનોએ યહૂદા પર રાજ કરવાની મંજૂરી આપી રહ્યાં હતા. જ્યારે તેણે ટોળાને પૂછ્યું કે શું તેણે યહૂદીઓના રાજાને છોડી દઉં ([યોહાન 18:39] (../../jhn/18/39.md)), તે યહૂદીઓની મજાક ઉડાવી રહ્યો છે, કેમ કે રોમનો અને યહૂદીઓ એકબીજાને ધિક્કારતા હતા. તે ઈસુની મજાક પણ ઉડાવી રહ્યો હતો, કેમ કે તે વિચારતો ન હતો કે અંતે તો ઈસુ જ રાજા છે, (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-irony)

John 18:1

General Information:

કલમ 1-2 હવે પછીની ઘટનાઓ માટે પૃષ્ઠભૂમિ માહિતી આપે છે. કલમ 1 જણાવે છે કે તેઓ ક્યાં ગયા હતા, અને કલમ 2 યહૂદા વિષેની પૃષ્ઠભૂમિ માહિતી આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

After Jesus spoke these words

લેખક આ શબ્દોનો ઉપયોગ નવી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરવા માટે કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

Kidron Valley

યરૂશાલેમમાં આવેલી એક ખીણ, જે પર્વત પર આવેલા મંદિર ને જૈતુન પહાડથી અલગ કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

where there was a garden

આ જૈતુન વૃક્ષોની વાડી હતી. વૈકલ્પિક અનુવાદ: જ્યાં ઘણાં જૈતુન વૃક્ષો આવેલા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 18:4

General Information:

ઈસુ સૈનિકો, અમલદારો અને ફરોશીઓ સાથે વાત કરે છે.

Then Jesus, who knew all the things that were happening to him

પછીથી ઈસુ, જેમને ખબર હતીકકે હવેપછી તેમનું શું થવાનું છે

John 18:5

Jesus of Nazareth

નાઝરેથના ઇસુ

I am

“તે” શબ્દ લખાણમાં સૂચિત છે. વૈકલ્પિક અનુવાદ: “હું તે છું” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

who betrayed him

જેણે તેમને સોંપી દીધા

John 18:6

I am

અહીં મૂળ લખાણમાં તે શબ્દ હાજર નથી, પરંતુ તે સૂચિત છે. વૈકલ્પિક અનુવાદ: હું તે છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

fell to the ground

ઈસુના સામર્થ્યને કારણે માણસો જમીન પર પડી ગયા. વૈકલ્પિક અનુવાદ: ઈસુના સામર્થ્યને કારણે તેઓં નીચે પડી ગયા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 18:7

Jesus of Nazareth

નાઝરેથના ઈસુ

John 18:8

General Information:

કલમ 9 માં મુખ્ય વાર્તામાં વિરામ છે, કારણકે ઇસુ શાસ્ત્રને પરિપૂર્ણ કરી રહ્યા છે તેની યોહાન આપણને પૃષ્ઠભૂમિ કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

I am

અહીં મૂળ લખાણમાં તે શબ્દ હાજર નથી, પરંતુ તે માત્ર સૂચિત છે. વૈકલ્પિક અનુવાદ: હું તે છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 18:9

This was in order to fulfill the word that he said

અહીં એ વચન એ ઈસુએ કરેલી પ્રાર્થનાનો સંદર્ભ આપે છે. જે તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: જ્યારે તે તેમના પિતાને પ્રાર્થના કરી રહ્યો હતો ત્યારે તેણે જે વચનો કહ્યા હતા તે પૂરા થાય માટે આ બન્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

John 18:10

Malchus

માલ્ખસ એ પ્રમુખ યાજકનો ચાકર હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

John 18:11

sheath

તીક્ષ્ણ ચાકુ અથવા તલવાર મૂકવાનું સાધન, જેથી ચાકુના માલિકને ઇજા થાય નહિ.

Should I not drink the cup that the Father has given me?

આ નોંધ ઈસુના નિવેદનમાં ભાર ઉમેરવા માટેના પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: પિતાએ મને જે પ્યાલો આપ્યો છે તે મારે પીવો જોઈએ! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

the cup

અહીં “પ્યાલો” એ રૂપક છે જે ઈસુના દુઃખ સહનનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 18:12

General Information:

કલમ 14 કાયાફા વિષે પૃષ્ઠભૂમિ માહિતી આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

the Jews

અહીં યહૂદીઓ એ ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનો માટેનું અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: યહૂદી આગેવાનો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

seized Jesus and tied him up

સૈનિકોએ ઇસુના હાથ બાંધી દીધા જેથી તે નાસી જાય નહિ. વૈકલ્પિક અનુવાદ: ઈસુને પકડ્યા અને તે છટકી ન શકે તે માટે તેમને બાંધી રાખ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 18:15

Now that disciple was known to the high priest, and he entered with Jesus

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: હવે પ્રમુખ યાજક તે શિષ્યને જાણતા હતા તેથી તે ઈસુ સાથે પ્રવેશ કરી શક્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

John 18:16

So the other disciple, who was known to the high priest

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: તેથી બીજો શિષ્ય, જેને પ્રમુખ યાજક જાણતા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

John 18:17

Are you not also one of the disciples of this man?

આ એક પ્રશ્નના રૂપમાં દેખાય છે, જેથી સેવક તેની નોંધને થોડી સાવધાનીપૂર્વક વ્યક્ત કરી શકે. વૈકલ્પિક અનુવાદ: તું પણ ધરપકડ કરાયેલા માણસના શિષ્યોમાંના એક છે! શું તમે તું નથી? (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

John 18:18

Now the servants and the officers were standing there, and they had made a charcoal fire, for it was cold, and they were warming themselves

આ પ્રમુખ યાજકના નોકરો અને મંદિરના દરવાનો હતા. વૈકલ્પિક અનુવાદ: ઠંડીનો સમય હતો, તેથી પ્રમુખ યાજકના નોકરો અને મંદિરના દરવાનો કોલસા સળગાવીને તેની આસપાસ ઊભા ઊભા તાપતા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Now

આ શબ્દ અહીં મુખ્ય વાર્તામાં વિરામ માટે વપરાય છે જેથી યોહાન તાપણું કરતા લોકોની માહિતી ઉમેરી શકે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

John 18:19

General Information:

અહીં વાર્તા ફરીથી ઈસુ તરફ વળે છે.

The high priest

આ કાયાફા છે (યોહાન 18:13).

about his disciples and his teaching

અહીં તેના બોધ ઈસુ લોકોને જે શીખવતા હતા તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તેના શિષ્યો વિશે અને તે લોકોને શું શીખવતા હતા તેના વિષે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 18:20

I have spoken openly to the world

તમારે સ્પષ્ટ કરવાની જરૂર પડી શકે છે કે વિશ્વ શબ્દ એવા લોકો માટેનું ઉપનામ છે જેમણે ઈસુનો બોધ સાંભળ્યો હતો. અહીં જગત અતિશયોક્તિ માટે છે જે ભારપૂર્વક દર્શાવે છે કે ઈસુએ જાહેરમાં-ખુલ્લેઆમ બોધ કર્યો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

where all the Jews come together

અહીં સર્વ યહૂદીઓ એક અતિશયોક્તિ દર્શાવે છે જે ભાર મૂકે છે કે ઈસુએ એવી રીતે બોધ કર્યો કે જે કોઈપણ તેમને સાંભળવા ચાહે તે તેમને સાંભળી શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

John 18:21

Why did you ask me?

ઈસુ શું કહે છે તેના પર ભાર મૂકવા માટે આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: તમારે મને આ પ્રશ્નો પૂછવા જોઈએ નહિ! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

John 18:22

Is that how you answer the high priest?

આ નોંધ ભાર ઉમેરવા માટેના પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: "" તમારે મુખ્ય યાજકને આ પ્રમાણે જવાબ આપવો જોઈએ નહિ !"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

John 18:23

testify about the wrong

મેં કઈ ખોટું કહ્યું હોય તો મને કહો

if rightly, why do you hit me?

ઈસુ શું કહે છે તેના પર ભાર મૂકવા માટે આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: જો મેં ખરું કહ્યું છે તેઓ તારે મને મારવું ન જોઈએ! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

John 18:25

General Information:

અહીં વાર્તા પિતર તરફ પાછી વળે છે.

Now

આ શબ્દ વાર્તામાં વિરામ દર્શાવવા માટે વપરાય છે જેથી યોહાન પિતર વિષે માહિતી પ્રદાન કરી શકે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

Are you not also one of his disciples?

આ નોંધ ભાર ઉમેરવા માટેના પ્રશ્નનારૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: તું પણ તેના શિષ્યોમાંનો એક છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

John 18:26

Did I not see you in the garden with him?

આ નોંધ ભાર ઉમેરવા માટેના પ્રશ્નનારૂપમાં દેખાય છે. અહીં તેની શબ્દ ઈસુને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: મેં તને જે માણસની ધરપકડ કરવામાં આવી હતી તેની સાથે જૈતુન વૃક્ષોની વાડીમાં જોયો હતો! શું નહોતો જોયો? (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 18:27

Peter then denied again

અહીં એ સૂચિત છે કે પિતર ઈસુને ઓળખતો હોવાનો અને તેની સાથે હોવાનો નકાર કરે છે. વૈકલ્પિક અનુવાદ: પછી પિતરે ફરીથી નકાર કર્યો કે તે ઈસુને ઓળખે છે અથવા તેની સાથે હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

immediately the rooster crowed

અહીં એવી ધારણા કરવામાં આવે છે કે વાચકને યાદ હશે કે ઈસુએ કહ્યું હતું કે, મરઘો બોલ્યા અગાઉ પિતર તેમનો નકાર કરશે. વૈકલ્પિક અનુવાદ: તરત જ મરઘો બોલ્યો, જેમ ઈસુએ કહ્યું હતું તેમ થયું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 18:28

General Information:

અહીં વાર્તા ફરીથી ઈસુ તરફ વળે છે. સૈનિકો અને ઈસુના આરોપીઓ તેને કાયાફા પાસે લાવે છે. શા માટે તેઓ દરબારમાં દાખલ થયા નહિ તે વિષે કલમ 28 પૃષ્ઠભૂમિ આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

Then they led Jesus from Caiaphas

અહીં સૂચિત છે કે તેઓ ઈસુને કાયાફાના ઘરેથી લઇ આવ્યા. વૈકલ્પિક અનુવાદ: ""ત્યારબાદ તેઓ ઈસુને કાયાફાન ઘરેથી લઇ આવ્યા. "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

they did not enter the government headquarters so that they would not be defiled

પિલાત યહૂદી ન હતો, તેથી જો યહૂદી આગેવાનો તેના મુખ્ય મથકમાં પ્રવેશ કરે તો તેઓ અશુદ્ધ થઈ જાય, અને તેઓ પાસ્ખાપર્વની ઉજવણીમાં ભાગ લઇ શકે નહિ. તમે સકારાત્મક સ્વરૂપમાં બમણું નકારાત્મક અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: તેઓ પોતે પિલાતના મુખ્ય મથકની બહાર રહ્યાં કારણ કે પિલાત એક વિદેશી હતો. તેઓ અપવિત્ર થવા માંગતા ન હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)

John 18:30

If this man was not an evildoer, we would not have given him over to you

તમે આ બમણા નકારાત્મકનું સકારાત્મક સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""આ માણસ ભૂંડા કામો કરનાર છે, અને અમે તેને સજા માટે તમારી પાસે લાવ્યા છે "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)

given him over

અહીં આ વાક્યનો અર્થ થાય કે દુશ્મનના હાથમાં સોપવું.

John 18:31

General Information:

કલમ 32 માં મુખ્ય વાતમાંથી વિરામ છે કારણ કે લેખક જણાવે છે કે ઈસુએ તેમના મૃત્યુની ભવિષ્યવાણી કેવી રીતે કરી હતી તે અંગેની પૃષ્ઠભૂમિ કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

The Jews said to him

અહીં યહૂદીઓ એ યહૂદી આગેવાનો માટેનો અલંકાર છે જેમણે ઈસુનો વિરોધ કર્યો અને તેમની ધરપકડ કરી. વૈકલ્પિક અનુવાદ: યહૂદી આગેવાનોએ તેને કહ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

It is not lawful for us to put any man to death

રોમન નિયમ અનુસાર, યહૂદીઓને કોઈ માણસને મારી નાખવાનો અધિકાર નહોતો. વૈકલ્પિક અનુવાદ: રોમન નિયમ અનુસાર, આપણે કોઈ વ્યક્તિને મૃત્યુદંડ આપી શકતા નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 18:32

so that the word of Jesus would be fulfilled

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ઈસુએ અગાઉ જે કહ્યું હતું તે પરિપૂર્ણ કરવા માટે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

to indicate by what kind of death he would die

તે કેવી રીતે મૃત્યુ પામશે તેના સંદર્ભમાં

John 18:35

I am not a Jew, am I?

આ નોંધ એક પ્રશ્નનારૂપમાં દેખાય છે જેથી પિલાત ભારપૂર્વક કહી શકે કે તેને યહૂદી લોકોની સાંસ્કૃતિક બાબતોમાં કોઇ જ રસ નહોતો. વૈકલ્પિક અનુવાદ: "" હું ચોક્કસપણે યહૂદી નથી, અને મને આ બાબતોમાં કોઈ રસ નથી!"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Your own people

તમારા સાથી યહૂદીઓ

John 18:36

My kingdom is not of this world

અહીં જે લોકો ઈસુનો વિરોધ કરે છે તેમના માટે જગત એક ઉપનામ છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) મારું રાજ્ય આ જગતનું નથી અથવા 2) મારે તેમના રાજા તરીકે શાસન કરવા માટે આ જગતની પરવાનગીની જરૂર નથી અથવા મને રાજા બનવાનો અધિકાર આ જગત પાસેથી મળ્યૉ નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

so that I would not be given over to the Jews

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: અને યહૂદી આગેવાનોને મારી ધરપકડ કરત નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the Jews

અહીં યહૂદીઓ એ અલંકાર છે જે ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

John 18:37

I have come into the world

અહીં “જગત” એ અલંકાર છે જે આ જગતમાં રહેલા લોકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

bear witness to the truth

અહીં સત્ય ઈશ્વર વિષેના સત્યનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: લોકોને ઈશ્વર વિષેનું સત્ય કહો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

who belongs to the truth

આ રૂઢીપ્રયોગ છે અને જે કોઇ ઈશ્વરના સત્ય વિશે પ્રેમ કરે છે તેનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

my voice

અહીં વાણી એ અલંકાર છે જે ઈસુના શબ્દોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: હું જે બાબતો કહું છું તે અથવા હું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

John 18:38

What is truth?

આ નોંધ એક પ્રશ્નના રૂપમાં પિલાતની માન્યતાને રજૂ કરે છે કે સત્ય શું છે તે ખરેખર કોઈને ખબર નથી. વૈકલ્પિક અનુવાદ: સત્ય શું છે તે કોઈને ખબર નથી! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

the Jews

અહીં યહૂદીઓ એ અલંકાર છે જે ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

John 18:40

Not this man, but Barabbas

આ એક શબ્દ લોપ છે. તમે ગર્ભિત શબ્દો ઉમેરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ના! આ માણસને છોડશો નહિ! તેના બદલે બરબ્બાસને છોડી દો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Now Barabbas was a robber

અહીં યોહાન બરબ્બાસની પૂર્વભૂમિકા રજૂ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)