John 3

યોહાન 03 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

અજવાળુ અને અંધકાર

બાઈબલ વારંવાર અન્યાયી લોકો કે જેઓ ઈશ્વરને પસંદ છે તેવા કામો કરતા નથી જાણે કે તેઓ અંધકારની આસપાસ ચાલતા હોય તે વિષે કહે છે. તે પ્રકાશની વાત કરે છે જાણે કે તે પાપી લોકોને ન્યાયી થવા તેમજ તેઓ જે કરી રહ્યા છે તે ખોટુ છે તે સમજવા અને ઈશ્વરને આધીન થવાની શરુઆત કરવા સક્ષમ કરે છે.(જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#righteous)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

માણસનો પુત્ર

ઈસુ આ અધ્યાયમાં પોતાને માણસના પુત્ર તરીકે ઉલ્લેખ કરે છે (યોહાન 3:13). તમારી ભાષા લોકોને પોતાના વિષે એ રીતે બોલવાની મંજૂરી આપતા ન હોય જાણે કે તેઓ કોઈ બીજા વિષે બોલતા હોય. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sonofman અને /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

John 3:1

General Information:

નિકોદેમસ ઈસુને મળવા આવે છે

Now

આ શબ્દ અહીં વાર્તાના નવા ભાગને રજૂ કરે છે અને નિકોદેમસનો પરિચય કરાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

John 3:2

we know

અહીં અમે વિશિષ્ટ છે, તે ફક્ત નિકોદેમસ અને યહૂદી સભાના અન્ય સભ્યોનો જ ઉલ્લેખ કરે છે.

John 3:3

Connecting Statement:

ઈસુ અને નિકોદેમસ વાત ચાલુ રાખે છે.

Truly, truly

તમે (યોહાન 1:51) માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

born again

નવો જન્મ અથવા “ઈશ્વરથી જન્મેલ”

kingdom of God

રાજ્ય"" શબ્દ ઈશ્વરના રાજ માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર જ્યાં રાજ કરે છે તે સ્થળ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 3:4

How can a man be born when he is old?

આ બાબત શક્ય નથી તે ભારપૂર્વક કહેવા સારુ નિકોદેમસ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: માણસ વૃદ્ધ થયા પછી ફરીથી કેવી રીતે જન્મ લઈ શકે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

He cannot enter a second time into his mother's womb and be born, can he?

નિકોદેમસ પણ આ પ્રશ્નનો ઉપયોગ કરી તેનો માન્યતા રજૂ કરે છે કે બીજો જન્મ અશક્ય છે. ""વાસ્તવિક રીતે, તે બીજી વાર પોતાની માના ઉદરમાં પ્રવેશી શકે નહિ! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

a second time

ફરીથી અથવા “બે વાર”

womb

સ્ત્રીના શરીરનો ભાગ કે જ્યાં બાળક વૃદ્ધિ પામે છે

John 3:5

Truly, truly

આ વાક્યને (યોહાન 3:3) માં તમે અનુવાદ કર્યું તે જ પ્રમાણે કરી શકો છો.

born of water and the Spirit

ત્યાં બે શક્ય અર્થો છે: 1) પાણીમાં અને આત્મામાં બાપ્તિસ્મા લેવું અથવા 2) શારીરિક અને આત્મિક રીતે જન્મ લેવો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

enter into the kingdom of God

રાજ્ય"" શબ્દએ કોઈના જીવનમાં ઈશ્વર રાજ કરે છે તે દર્શાવવા માટેનુ એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: પોતાના જીવનમાં ઈશ્વરના રાજનો અનુભવ કરવો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 3:7

Connecting Statement:

ઈસુ નિકોદેમસ સાથે વાત કરવાનુ ચાલુ રાખે છે

You must be born again

તમે નવો જન્મ પામેલા હોવા જોઈએ

John 3:8

The wind blows wherever it wishes

મૂળ ભાષામાં, પવન અને આત્મા બંને સમાન શબ્દ છે. અહીં વક્તા પવન જાણે કે વ્યક્તિ હોય તેમ તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: પવિત્ર આત્મા એ પવન જેવા છે કે જે જ્યાં ચાહે ત્યાં વાય છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-personification)

John 3:9

How can these things be?

આ પ્રશ્ન વિધાનને વધુ ભારપૂર્વક રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: આ શક્ય નથી! અથવા આ બાબત કેવી રીતે બની શકે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

John 3:10

Are you a teacher of Israel, and yet you do not understand these things?

ઈસુ જાણે છે કે નિકોદેમસ એક શિક્ષક છે. તે માહિતી શોધી રહ્યો નથી. વૈકલ્પિક અનુવાદ: તું ઇસ્રાએલનો શિક્ષક છે છતાં આ વાતો સમજી શકતો નથી તેથી મને આશ્ચર્ય થાય છે” અથવા "" તું ઇસ્રાએલનો શિક્ષક છે, તેથી તારે આ વાતો સમજવી જોઇએ! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Are you a teacher ... yet you do not understand

તુ "" શબ્દ એકવચન છે અને તે નિકોદેમસનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

John 3:11

you do not accept

તમે"" શબ્દ બહુવચન છે અને સામાન્યરીતે તે યહૂદીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Truly, truly

હવે પછીની માહિતી મહત્વપૂર્ણ અને સાચી છે તે દર્શાવવા તમારી ભાષા જે રીતે ભાર મૂકે છે તે રીતે આનો અનુવાદ કરો. તમે યોહાન 1:51 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

we speak

જ્યારે ઈસુએ કહ્યું કે “આપણે,” ત્યારે તેઓ નિકોદેમસનો સમાવેશ કરતા નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-exclusive)

John 3:12

Connecting Statement:

ઈસુ નિકોદેમસને પ્રત્યુત્તર આપવાનું ચાલુ રાખે છે.

I told you ... you do not believe ... how will you believe if I tell you

તમે"" શબ્દ ત્રણેય સ્થળોએ બહુવચન છે અને સામાન્ય રીતે યહૂદીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

how will you believe if I tell you about heavenly things?

આ પ્રશ્ન નિકોદેમસ અને યહૂદીઓના અવિશ્વાસને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: જો હું તમને આકાશમાંની વાતો કહીશ તોપણ તમે ચોક્કસપણે વિશ્વાસ કરવાના નથી! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

heavenly things

આત્મિક બાબતો

John 3:14

Just as Moses lifted up the serpent in the wilderness, so must the Son of Man be lifted up

આ શબ્દાલંકારને સમાનતા કહેવામાં આવે છે. જે રીતે મૂસાએ અરણ્યમાં પિત્તળનો સર્પ ""ઊંચો કર્યો” હતો તેમ કેટલાક લોકો ઈસુને “ઊંચો કરશે”. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

in the wilderness

અરણ્ય એ એક શુષ્ક અને વેરાન સ્થળ છે, પરંતુ અહીં ખાસ કરીને જ્યાં મૂસા અને ઇઝરાએલીઓ ચાલીસ વર્ષો સુધી ચાલ્યા હતા તે સ્થાનનો ઉલ્લેખ કરે છે.

John 3:16

God so loved the world

અહીં જગત એક ઉપનામ છે જે જગતમાંના દરેકનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

loved

આ પ્રકારનો પ્રેમ ઈશ્વર તરફથી આવે છે અને તેનું લક્ષ બીજાની ભલાઈ છે, પછી ભલે તે પોતાને ફાયદો ન કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને તે જ સાચા પ્રેમના સ્રોત છે.

John 3:17

For God did not send the Son into the world in order to condemn the world, but in order to save the world through him

આ બે કલમોનો અર્થ લગભગ સમાન જ છે, ભારદર્શાવવા માટે બે વાર કહેવામાં આવ્યું છે, પ્રથમ નકારાત્મકમાં અને પછી હકારાત્મક વાક્યમાં. કેટલીક ભાષાઓ જુદી જુદી રીતે ભારનું વર્ણન કરવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: તેમના પુત્રને આ જગતમાં મોકલવાનું ઈશ્વરનું વાસ્તવિક કારણ જગતને બચાવવાનું હતું"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism અને /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)

to condemn

સજા કરવી. સામાન્ય રીતે સજા સૂચવે છે કે જે વ્યક્તિને સજા કરવામાં આવે છે તેને પછીથી ઈશ્વર દ્વારા સ્વીકારવામાં આવે છે. કોઈ વ્યક્તિને દોષિત ઠરાવવામાં આવે છે ત્યારે તેને સજા કરવામાં આવે છે પરંતુ ઈશ્વર તેનો સ્વીકાર કરતા નથી.

John 3:18

Son of God

આ ઈસુ માટેનું મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 3:19

Connecting Statement:

ઈસુ નિકોદેમસને પ્રત્યુત્તર આપવાનું પૂર્ણ કરે છે.

The light has come into the world

ઈસુમાં પ્રગટ થયેલ ઈશ્વરના સત્ય માટે “અજવાળું"" શબ્દ એક રૂપક છે. ઈસુ પોતાના વિષે ત્રીજા પુરુષમાં વાત કરે છે. જો તમારી ભાષા લોકોને ત્રીજા પુરુષમાં કહેવાની મંજૂરી આપતી નથી, તો તમારે અજવાળું કોણ છે તે સ્પષ્ટ કરવાની જરૂર પડશે. જગત એ સૃષ્ટિમાં રહેતા સર્વ લોકો માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: જે અજવાળા સમાન છે તેણે સર્વ લોકોને ઈશ્વરનું સત્ય પ્રગટ કર્યું છે અથવા હું, કે જે અજવાળા સમાન છું તે આ જગતમાં આવ્યો છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

men loved the darkness

અહીં “અંધકાર” એ દુષ્ટતા માટેનું રૂપક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 3:20

so that his deeds will not be exposed

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેથી અજવાળા દ્વારા તેના કામો પ્રગટ થાય નહિ "" અથવા જેથી પ્રકાશ તેના કાર્યોને સ્પષ્ટ રીતે પ્રગટ ન કરે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

John 3:21

plainly seen that his deeds

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: લોકો તેમના કાર્યોને સ્પષ્ટ રીતે જોઈ શકે અથવા તે જે કરે છે તે દરેક વ્યક્તિ સ્પષ્ટ રીતે જોઈ શકે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

John 3:22

After this

આ બાબત ઈસુની નિકોદેમસ સાથે વાત થયા પછીને નિર્દેશ કરે છે. તમે યોહાન 2:12 માં કેવી રીતે અનુવાદ કર્યો છે તે જુઓ.

John 3:23

Aenon

આ શબ્દનો અર્થ “ઝરણા” પાણીના (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Salim

યર્દન નદી પછી તરત આવેલુ ગામ અથવા નગર. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

because there was much water there

કારણ કે તે સ્થળે ઘણાં ઝરણા હતા

were being baptized

આ વાક્યને તમે સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: યોહાન તેઓને બાપ્તિસ્મા આપતો હતો અથવા તે તેઓને બાપ્તિસ્મા આપતો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

John 3:25

Then there arose a dispute between some of John's disciples and a Jew

સ્પષ્ટતા માટે તમે આ સક્રિય સ્વરૂપમાં વર્ણન કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: પછી યોહાનના શિષ્યો અને એક યહૂદી દલીલો કરવા લાગ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

a dispute

વાકયુધ્ધ

John 3:26

you have testified, look, he is baptizing,

આ વાક્યમાં, જુઓ એ આદેશ છે જેનો અર્થ છે ધ્યાન આપવું! વૈકલ્પિક અનુવાદ: તમે સાક્ષી આપી છે, 'જુઓ! તે બાપ્તિસ્મા આપે છે,' અથવા તમે સાક્ષી આપી છે. તે જુઓ! તે બાપ્તિસ્મા આપે છે, ""(જુઓ: rc://*/ta/man/ translate/figs-explicit)

John 3:27

A man cannot receive anything unless

કોઈની પાસે સામર્થ્ય નથી સિવાય કે

it has been given to him from heaven

અહીં “આકાશ” નો ઉપયોગ ઉપનામ તરીકે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. આ સક્રિય સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વરે તેને તે આપ્યુ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

John 3:28

You yourselves

અહીં તમે બહુવચન છે અને જે સર્વ લોકો સાથે યોહાન વાત કરી રહ્યો છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તમે સર્વ અથવા તમે બધાં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you અને /WA-Catalog/gu_tm?section=translate#figs-rpronouns)

I have been sent before him

આ સક્રિય સ્વરૂપમાં કહી કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વરે મને તેમની આગળ મોકલ્યો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

John 3:29

Connecting Statement:

યોહાન બાપ્તિસ્ત વાત કરવાનુ ચાલુ રાખે છે

The bride belongs to the bridegroom

અહીં કન્યા અને વરરાજા રૂપકો છે. ઈસુ વરરાજા છે અને યોહાન વરરાજા ના મિત્ર જેવો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

This, then, is my joy made complete

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેથી મને અનહ્દ આનંદ થાય છે અથવા તેથી હું ખૂબ આનંદ કરું છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

my joy

“મારો” શબ્દ એ યોહાન બાપ્તિસ્ત જે વાત કરી રહ્યો છે તેનો ઉલ્લેખ કરે છે.

John 3:30

He must increase

તે ઈસુનો, વરરાજા તરીકે ઉલ્લેખ કરે છે, જે મહત્વતામાં વૃદ્ધિ પામતા જશે.

John 3:31

He who comes from above is above all

જે સ્વર્ગમાંથી આવે છે તે અન્ય લોકો કરતાં વધુ મહત્વના છે

He who is from the earth is from the earth and speaks about the earth

યોહાનનો અર્થ એ છે કે ઈસુ તેના કરતા મોટા છે કારણ કે ઈસુ સ્વર્ગમાંથી આવ્યા છે અને યોહાનનો જન્મ પૃથ્વી પર થયો છે. વૈકલ્પિક અનુવાદ: જેનો જન્મ આ જગતમાં થયો છે તે વિશ્વમાં રહેનારા સર્વ લોકોના જેવો છે અને આ જગતમાં શું થાય છે તે વિષે તે કહે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

He who comes from heaven is above all

આનો અર્થ પ્રથમ વાક્ય જેવો જ છે. યોહાન ભાર મૂકવા માટે પુનરાવર્તન કરે છે.

John 3:32

He testifies about what he has seen and heard

યોહાન ઈસુ વિષે બોલી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: "" “સ્વર્ગમાંથી જે આવ્યો છે તેણે સ્વર્ગમાં જે જોયું છે અને સાંભળ્યું છે તે કહે છે

no one accepts his testimony

ફક્ત થોડા લોકો જ ઈસુ પર વિશ્વાસ કરે છે તેની પર ભાર મૂકવા યોહાન અતિશયોકતિ કરે છે. વૈકલ્પિક અનુવાદ: બહુ થોડા લોકો તેના પર વિશ્વાસ કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

John 3:33

He who has received his testimony

ઈસુ જે કહે છે તે જે કોઇ વિશ્વાસ કરે છે

has confirmed

સાબિત કરવું અથવા “સંમત થવું”

John 3:34

Connecting Statement:

યોહાન બાપ્તિસ્ત તેની વાત પૂર્ણ કરે છે.

For the one whom God has sent

આ ઈસુ, જેમને ઈશ્વરે તેમના પ્રતિનિધિ તરીકે મોકલ્યા.

For he does not give the Spirit by measure

માટે તે એ જ છે જેમને ઈશ્વરે તેમના આત્માનું સર્વ સામર્થ્ય આપ્યું છે

John 3:35

Father ... Son

આ મહત્વપૂર્ણ શીર્ષકો છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

given ... into his hand

આનો અર્થ તેમના અધિકાર અથવા નિયંત્રણમાં મૂકવું થાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

John 3:36

He who believes

વિશ્વાસ કરનાર વ્યક્તિ અથવા “જે કોઈ વિશ્વાસ કરે છે”

the wrath of God stays on him

અમૂર્ત સંજ્ઞા કોપ શબ્દનો અનુવાદ સજા ના ક્રિયાપદ સાથે કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર તેને સજા આપવાનું ચાલું રાખશે (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)