John 4

યોહાન 04 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

યોહાન: 4:4-38 એક વાર્તા રચે છે જેનુ કેંદ્ર ઈસુનું શિક્ષણ જે જીવતું પાણી છે અને જે કોઇ તેમનામાં વિશ્વાસ કરે છે તે સર્વને અનંતજીવન આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#believe)

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

તેમનું સમરૂનમાંથી પસાર થવું જરૂરનું હતું

યહૂદીઓ સમરૂનમાંથી પસાર થવાનું ટાળતા હતા કારણ કે સમરૂનીઓ અધર્મી લોકોના વંશજ હતા. તેથી ઈસુએ એવુ કરવુ હતુ જે મોટાભાગના યહૂદીઓ કરતા ન હતા. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#godly અને /WA-Catalog/gu_tw?section=names#kingdomofisrael)

વેળા આવી રહી છે

ઈસુએ આ શબ્દોનો ઉપયોગ તે સમય વિષેની ભવિષ્યવાણીને રજૂ કરવા માટે કર્યો કે જે સાઠ મિનિટથી ટૂંકી અથવા લાંબી હોઈ શકે છે. વેળા જેમાં સત્યથી ભજનારા લોકો આત્માથી અને સત્યથી ભક્તિ કરશે તે સાઠ મિનીટથી વધારે હોઈ શકે છે.

આરાધનાનું યોગ્ય સ્થાન

ઈસુના જીવનકાળના ઘણાં સમય અગાઉ, સમરૂનીઓએ મૂસાના નિયમનો ભંગ કરી તેમના પ્રદેશમાં ભ્રમણામાં નાખનાર મંદિર બનાવ્યા હતા (યોહાન 4:20). ઈસુએ સ્ત્રીને સમજાવ્યું કે લોકો ક્યાં આરાધના કરે છે તે મહત્વનું નથી (યોહાન: 4:21-24).

કાપણી

કાપણી કે જ્યારે લોકો તેમણે જે રોપ્યુ છે તેનો પાક લેવા જાય છે જેથી તેઓ તેને પોતાના ઘરે લાવીને તેને ખાઇ શકે. ઈસુએ આ રૂપક નો ઉપયોગ તેના શિષ્યોને એવુ શિક્ષણ આપવા માટે કર્યો કે તેઓએ જઈને બીજા લોકોને ઈસુ વિષે કહેવાની જરુર છે જેથી તે લોકો ઈશ્વરના રાજ્યના ભાગીદાર બની શકે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#faith)

સમરૂની સ્ત્રી

શક્યત યોહાને આ વાર્તા સમરૂની સ્ત્રી, જેણે વિશ્વાસ કર્યો અને યહૂદીઓ જેમણે વિશ્વાસ કર્યો નહિ અને પાછળથી ઈસુને મારી નાખ્યા તે બંને વચ્ચેનો ભેદ બતાવવા માટે આ વાર્તા કહી હતી. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#believe)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

આત્માથી અને સત્યથી

જે લોકો ખરેખર ઈશ્વરને જાણે છે અને તેમને ભજીને આનંદ માણે છે અને તે જે છે તેને પ્રેમ કરે છે તે લોકો ખરેખર તેમને પ્રસન્ન કરે છે. તેઓ ક્યાં ભક્તિ કરે છે તે મહત્વનું નથી.

John 4:1

General Information:

યોહાન:4:16 આવનાર ઘટનાની પૃષ્ઠભૂમિની માહિતી આપે છે, ઈસુનો સમરૂની સ્ત્રી સાથેનો વાર્તાલાપ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

Connecting Statement:

લાંબુ વાક્ય અહીં શરૂ થાય છે.

Now when Jesus knew that the Pharisees had heard that he was making and baptizing more disciples than John

હવે ઈસુ યોહાન કરતાં વધારે શિષ્યો બનાવતા અને બાપ્તિસ્મા આપતા હતા. જ્યારે તેમણે જાણ્યું કે તે જે કરી રહ્યા છે તે ફરોશીઓએ સાંભળ્યું છે.

Now when Jesus knew

હવે"" શબ્દનો ઉપયોગ મુખ્ય ઘટનામાં વિરામ દર્શાવવા માટે થયો છે. અહીં યોહાન ઘટનાના નવા ભાગને કહેવાનું શરૂ કરે છે.

John 4:2

Jesus himself was not baptizing

સ્વવાચક સર્વનામ પોતે ભાર વધારે છે કે તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા, નહિ કે ઇસુ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rpronouns)

John 4:3

he left Judea and went back again to Galilee

તમારે આખા વાક્યને ફરીથી ગોઠવવાની જરૂર પડી શકે છે જેની શરુઆત કલમ 1 મુજ્બ હવે જ્યારે ઈસુ શબ્દોથી થાય છે. હવે ઈસુ યોહાન કરતા વધારે લોકોને શિષ્યો બનાવતા અને બપ્તિસ્મા આપતા (ખરેખર ઈસુ નહિ પણ તેમના શિષ્યો બાપ્તિસ્માં આપતા હતા). ફરોશીઓએ જાણ્યું કે ઈસુ આ સર્વ કરી રહ્યાં છે. જ્યારે ઈસુને ખબર પડી કે ફરોશીઓને આ બાબતની જાણ થઈ છે, ત્યારે તે યહૂદિયા છોડીને પાછા ગાલીલ ચાલ્યા ગયા

John 4:7

Give me some water

આ એક નમ્ર વિનંતી છે, આદેશ નહિ.

John 4:8

For his disciples had gone

ઈસુએ પોતાની માટે તેમના શિષ્યોને કૂવામાંથી પાણી કાઢવાનું કહ્યું નહિ કારણ કે તેઓ જતા રહ્યા હતા.

John 4:9

Then the Samaritan woman said to him

“તેમને” શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે.

How is it that you, being a Jew, are asking ... for something to drink?

ઈસુએ સમરૂની સ્ત્રી પાસે પીવાનું પાણી માગ્યું તેથી તે આશ્ચર્ય પામી તેને દર્શાવવા માટે આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: મારા માનવામાં નથી આવતું, કે તમે યહૂદી થઈને સમરૂની પાસે પીવાને પાણી કેમ માગો છો! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

have no dealings with

ની સાથે વ્યવહાર રાખતા નથી

John 4:10

living water

ઈસુ જીવંત પાણી ના રૂપકનો ઉપયોગ પવિત્ર આત્માનો ઉલ્લેખ કરવા માટે કરે છે જે વ્યક્તિમાં પરિવર્તન લાવે છે અને નવુ જીવન આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 4:12

You are not greater, are you, than our father Jacob ... cattle?

આ નોંધ ભાર ઉમેરવા માટે પ્રશ્નના રૂપમાં વપરાયેલ છે. વૈકલ્પિક અનુવાદ: તમે અમારા પૂર્વજ યાકૂબ કરતા મોટા નથી ... ઢોર! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

our father Jacob

અમારા પૂર્વજ યાકૂબ

drank from it

એમાંથી આવ્યુ તે પાણી પીધુ

John 4:13

will be thirsty again

ફરીથી પાણી પીવાની જરૂર પડશે

John 4:14

the water that I will give him will become a fountain of water in him

અહીં ઝરો શબ્દ જીવન આપનાર પાણી માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીના ઝરા સમાન થશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

eternal life

અહીં “જીવન” એ “આત્મિક જીવન” ને દર્શાવે છે જે માત્ર ઈશ્વર જ આપી શકે છે.

John 4:15

Sir

આ સંદર્ભમાં, સમરૂની સ્ત્રી ઈસુને પ્રભુ તરીકે સંબોધન કરે છે, જે આદર અથવા નમ્રતાનો ઉલ્લેખ કરે છે.

draw water

પાણી આપ અથવા એક વાસણ અને દોરડાનો ઉપયોગ કરી “કૂવામાંથી પાણી ખેંચો

John 4:18

What you have said is true

કલમ 17 માં ઈસુ આ શબ્દો પોતાના શબ્દો પર ભાર મૂકવા માટે કહે છે તુ ખરું કહે છે, ‘મારે કોઈ પતિ નથી’. તે એવું ઇચ્છે છે કે તે સ્ત્રી જાણે કે તે જે સત્ય રજૂ કરી રહી છે તેની ઇસુને ખબર છે.

John 4:19

Sir

આ સંદર્ભમાં સમરૂની સ્ત્રી ઈસુને પ્રભુ તરીકે સંબોધન કરે છે, જે આદર અથવા નમ્રતાનો ઉલ્લેખ કરે છે.

I see that you are a prophet

હું સમજી શકુ છું કે તમે પ્રબોધક છો

John 4:20

Our fathers

અમારા પૂર્વજો અથવા “અમારા પિતૃઓ”

John 4:21

Believe me

કોઈના પર વિશ્વાસ કરવો એનો અર્થ એમ થાય કે વ્યક્તિએ જે કહ્યું તે સત્ય છે એમ સ્વીકારવુ.

you will worship the Father

પાપ(મય જીવન)થી અનંત તારણ ઈશ્વર પિતા પાસેથી આવે છે, જે યહોવાહ છે, યહૂદીઓના ઈશ્વર.

Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 4:22

You worship what you do not know. We worship what we know

ઈસુનો કહેવાનો અર્થ એ છે કે ઈશ્વરે પોતાને અને તેમની આજ્ઞાઓ યહૂદીઓ સમક્ષ જાહેર કર્યા, સમરૂનીઓને નહિ. શાસ્ત્ર દ્વારા સમરૂનીઓ કરતાં યહૂદીઓ વધુ સારી રીતે જાણે છે કે ઈશ્વર કોણ છે.

for salvation is from the Jews

આનો અર્થ એ છે કે ઈશ્વરે યહૂદીઓને તેમના વિશેષ લોક તરીકે પસંદ કર્યા કે જે બીજા સર્વ લોકોને તેમના(ઇશ્વર) તરફથી થતા તારણ વિષે જણાવશે. તેનો અર્થ એ નથી કે યહૂદી લોકો બીજાઓને તેમના પાપોથી બચાવશે. વૈકલ્પિક અનુવાદ: ""માટે યહૂદીઓને કારણે સર્વ લોકો ઈશ્વરના તારણ વિષે જાણશે

salvation is from the Jews

પાપ(મય જીવન)થી અનંત તારણ ઈશ્વર પિતા પાસેથી આવે છે, જે યહોવાહ છે, યહૂદીઓના ઈશ્વર.

John 4:23

Connecting Statement:

ઈસુ સમરૂની સ્ત્રી સાથે વાત કરવાનુ ચાલુ રાખે છે.

However, the hour is coming, and is now here, when true worshipers will

તેમ છતાં, સત્યથી ભજનારાઓને માટે આ યોગ્ય સમય છે

the Father

આ ઈશ્વરને માટે મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

in spirit and truth

શક્ય અર્થો આ પ્રમાણે છે આત્મા અહીં 1) આંતરિક વ્યક્તિ, મન અને હૃદય, વ્યક્તિ શું વિચારે છે અને જેને પ્રેમ કરે છે તે અને ક્યાં ભક્તિ કરવા જાય છે અને કયા વિધિઓ પાળે છે તે ભિન્ન છે, અથવા 2) પવિત્ર આત્મા. વૈકલ્પિક અનુવાદ: આત્માથી અને સત્યતાથી અથવા ""આત્માની સહાયથી અને સત્યમાં

in ... truth

ઈશ્વર વિષે શું સત્ય તે યોગ્ય રીતે વિચારવુ

John 4:25

I know that the Messiah ... Christ

આ બંને શબ્દોનો અર્થ “ઈશ્વરના વચન મુજબનો રાજા”

he will explain everything to us

બધું કહી બતાવશે"" શબ્દો સૂચવે છે કે તે બધું લોકોએ જાણવાની જરૂર છે. વૈકલ્પિક અનુવાદ: આપણે જે જાણવાની જરૂર છે તે બધું તે કહી બતાવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 4:27

At that moment his disciples returned

જયારે ઈસુ આ કહી રહ્યા હતા, ત્યારે તેમના શિષ્યો નગરમાંથી પાછા આવે છે

Now they were wondering why he was speaking with a woman

અજાણી સ્ત્રી સાથે વાત કરવી એ યહૂદી માટે ખૂબ જ અસામાન્ય હતું, અને ખાસ કરીને જો તે સ્ત્રી સમરૂની સ્ત્રી હોય.

no one said, What ... want? or ""Why ... her?

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) શિષ્યોએ ઈસુને બંને પ્રશ્નો પૂછ્યા કે 2) ""કોઈએ સ્ત્રીને પૂછ્યું નહિ, 'શું ... જોઈએ છે?' અથવા ઈસુને પૂછ્યું, 'કેમ ... તેણીની?'

John 4:29

Come, see a man who told me everything that I have ever done

ઈસુ તેના વિષે કેટલું બધું જાણે છે તેથી પ્રભાવિત થઈ ગઈ છે તે બતાવવા માટે સમરૂની સ્ત્રી અતિશયોક્તિ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આવોને એવા માણસને જુઓ કે જે માણસને હું અગાઉ ક્દી મળી નથી છતાંપણ તે મારા વિશે ઘણું જાણે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

This could not be the Christ, could it?

સ્ત્રી જાણતી નથી કે ઈસુ એ ખ્રિસ્ત છે, તેથી તે એક એવો પ્રશ્ન પૂછે છે જેના જવાબની અપેક્ષા ના છે, પરંતુ તે નિવેદન આપવાને બદલે પ્રશ્ન પૂછે છે કેમકે તે એવુ ઈચ્છતી હતી કે લોકો પોતાની માટે નિર્ણય કરે.

John 4:31

In the meantime

જ્યારે સ્ત્રી નગરમાં જઈ રહી હતી ત્યારે

the disciples were urging him

શિષ્યો ઈસુને કહેતા હતા અથવા “શિષ્યો ઈસુને ઉત્તેજન આપી રહ્યાં હતા”

John 4:32

I have food to eat that you do not know about

અહીં ઈસુ વાસ્તવિક ખોરાક વિષે વાત કરી રહ્યા નથી, પરંતુ ઈસુ શિષ્યોને આત્મિક શિક્ષણ માટે તૈયાર કરી રહ્યા છે યોહાન 4:34.

John 4:33

No one has brought him anything to eat, have they?

શિષ્યોને લાગે છે કે ઈસુ વાસ્તવિક ખોરાક વિષે વાત કરી રહ્યા છે. તેઓ ના પ્રતિસાદની અપેક્ષા રાખીને એકબીજાને આ પ્રશ્ન પૂછવાનું શરૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" ખરેખર અમે નગરમાં હતા ત્યારે કોઈએ તેને કંઈ પણ ખાવાનુ લાવી આપ્યું ન હતું!"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

John 4:34

My food is to do the will of him who sent me and to complete his work

અહીં ખોરાક એ રૂપક છે જે ઈશ્વરની ઇચ્છાનું પાલન કરવું તે રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: જેમ ખોરાક ભૂખ્યા વ્યક્તિને સંતોષ આપે છે, તેમ ઈશ્વરની ઇચ્છાનું પાલન કરવું તે મને સંતોષ આપે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 4:35

Do you not say

શું આ તમારી પ્રખ્યાત કહેવતોમાંથી એક નથી

look up and see the fields, for they are already ripe for harvest

ખેતરો"" અને કાપણી માટે તૈયાર શબ્દો એ રૂપકો છે. ખેતરો લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. શબ્દો કાપણી માટે તૈયાર એટલે કે લોકો ઈસુનો ઉપદેશ પ્રાપ્ત કરવા માટે તૈયાર છે, જેમ ખેતરોનો પાકની કાપણી માટે તૈયાર છે. વૈકલ્પિક અનુવાદ: ""આંખો ઊંચી કરીને જુઓ! જેમ ખેતરોમાં રહેલા પાકની કાપણી માટે લોકો માટે તૈયાર છે તેમ તેઓ મારા ઉપદેશ પર વિશ્વાસ કરવા માટે તૈયાર છે "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 4:36

and gathers fruit for everlasting life

અહીં અનંત જીવનનું ફળ એ રૂપક છે જે એવા લોકોનું વર્ણન કરે છે જેઓ ખ્રિસ્તના ઉપદેશ પર વિશ્વાસ કરે છે અને અનંતજીવન મેળવે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ ઉપદેશ પર વિશ્વાસ કરે છે અને અનંતજીવન પ્રાપ્ત કરે છે તે લોકો જેમ કાપણી કરનાર ફળને એકઠા કરે છે તેના જેવા છે "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 4:37

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરવાનુ ચાલુ રાખે છે.

One sows, and another harvests

વાવણી"" અને કાપણી શબ્દો રૂપક છે. જે વાવણી કરે છે તે ઈસુનો ઉપદેશ પ્રગટ કરે છે. જે કાપણી કરે છે તે લોકોને ઈસુનો ઉપદેશ સ્વીકારવામાં મદદ કરે છે. વૈકલ્પિક અનુવાદ: એક વ્યક્તિ બીજ વાવે છે, અને બીજો વ્યક્તિ પાકની કાપણી કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 4:38

you have entered into their labor

તમે હવે તેઓના કાર્યોમાં જોડાઈ રહ્યાં છો

John 4:39

believed in him

કોઈની પર વિશ્વાસ કરવો એનો અર્થ એ છે કે તે વ્યક્તિ માં ભરોસો કરવો. અહીં આનો અર્થ એ પણ છે કે તેઓ વિશ્વાસ કરતા હતા કે તે ઈશ્વરના પુત્ર છે.

He told me everything that I have done

આ અતિશયોક્તિ છે. ઈસુ તેના વિષે સર્વ જાણે છે તેથી સ્ત્રી ખૂબજ આશ્ચર્યચકિત થઈ ગઈ. વૈકલ્પિક અનુવાદ: તેમણે મને મારા જીવન વિષેની ઘણી વાતો કહી જણાવી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

John 4:41

his word

અહીં વાત એ ઉપનામ છે જે ઈસુએ પ્રગટ કરેલા ઉપદેશને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તેમનો ઉપદેશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

John 4:42

world

જગત"" એ આખા જગતના સર્વ વિશ્વાસી લોકો માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: જગતમાંના સર્વ વિશ્વાસીઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

John 4:43

General Information:

ઈસુ નીચે ગાલીલમાં જાય છે અને એક જુવાનને સાજો કરે છે. અગાઉ ઈસુએ કંઇક કહ્યું હતું તે વિષેની પૃષ્ઠભૂમિ કલમ 44 આપણને પૂરી પાડે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

from there

યહૂદીયામાંથી

John 4:44

For Jesus himself declared

ઈસુએ પ્રગટ કર્યું છે અથવા આ કહ્યું છે તે ભારપૂર્વક કહેવા સારુ સ્વવાચક સર્વનામ પોતે ઉમેરેલ છે. આને તમે તમારી ભાષામાં અનુવાદ કરી શકો છો કે જે વ્યક્તિ પર ભાર દર્શાવે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rpronouns)

a prophet has no honor in his own country

લોકો પોતાના દેશના પ્રબોધકને આદર અથવા સન્માન આપતા નથી અથવા પ્રબોધક પોતાના વતનમાંના લોકોથી માન પામતો નથી.

John 4:45

at the festival

અહીં પાસ્ખાપર્વનો ઉત્સવ છે.

John 4:46

Now

આ શબ્દનો ઉપયોગ અહીં મુખ્ય વાર્તાની પંક્તિના વિરામ દર્શાવવા માટે અને વાર્તાના નવા ભાગને રજૂ કરવા માટે થયો છે. જો તમારી ભાષામાં એ પ્રમાણે કરવાની રીત છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો.

royal official

એવી કોઇ વ્યક્તિ જે રાજાની સેવામાં છે

John 4:48

Unless you see signs and wonders, you will not believe

તે સિવાય... અવિશ્વાસ કરવોએ અહીં બમણું નકારાત્મક છે. કેટલીક ભાષાઓમાં આ વિધાનનું સકારાત્મક રૂપમાં અનુવાદ કરવું વધુ સ્વાભાવિક છે. વૈકલ્પિક અનુવાદ: ફ્ક્ત જો તમે ચમત્કાર જોશો તો જ વિશ્વાસ કરશો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)

John 4:50

believed the word

અહીં વાત એ રૂપક છે જે ઈસુએ કરેલ ઉપદેશનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ઉપદેશ પર વિશ્વાસ કર્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

John 4:51

While

આ શબ્દ એક જ સમયે બે ઘટના બની રહી છે તેને રજૂ કરવા માટે વપરાયો છે. અધિકારી ઘરે જતો હતો ત્યારે માર્ગમાં તેના ચાકરો તેને મળવા સારુ આવ્યા.

John 4:53

So he himself and his whole household believed

સ્વવાચક સર્વનામ પોતે શબ્દ “તેણે” પર ભાર આપવા માટે અહીં વપરાયો છે. જો તમારી ભાષામાં એ પ્રમાણે કરવાની રીત છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો.

John 4:54

sign

ચમત્કારોને ચિહ્નો પણ કહેવાય છે કારણ કે તેઓ સૂચક અથવા પુરાવા તરીકે વપરાય છે કે ઈશ્વર એ સર્વશક્તિમાન છે જેને આખી સૃષ્ટિ પર સંપૂર્ણ અધિકાર છે.