ઘણાં યહૂદીઓ માનતા હતા કે યરૂશાલેમમાં આવેલ કૂંડનું પાણી હલાવવામાં આવે ત્યારે લોકોમાંનુ જે કોઇ તેમાં પડે તેને ઇશ્વર સાજા કરશે.
એક વ્યક્તિ બીજી વ્યક્તિ વિષે જે કહે છે તેને સાક્ષી કહે છે. વ્યક્તિ પોતાના વિષે જે કહે છે તે એટલું મહત્વનું નથી જેટલું અન્ય લોકો તે વ્યક્તિ વિષે કહે. ઈસુએ યહૂદીઓને કહ્યું કે ઈશ્વરે તમને જણાવ્યુ છે કે ઈસુ કોણ છે, તેથી મારે તમને કહેવાની જરૂરી નથી કે તે કોણ છે. આ એટલા માટે કે ઈશ્વરે જૂના કરારના લેખકોને કહ્યું હતું કે મસિહા શું કરવાના છે, અને ઈસુએ તેઓને તે સર્વ કરી બતાવ્યું જે તેમના વિષે લખ્યું હતું અને કહ્યું હતું.
ઈશ્વર ઘણાંને ફરીથી જીવંત કરશે અને કારણ કે તે તેમને તેમની કૃપા આપે છે, તેથી તેઓ તેમની સાથે હંમેશ માટે જીવશે. પરંતુ તે કેટલાક લોકોને ફરીથી જીવંત કરશે અને કારણ કે તે તેમની સાથે ન્યાયી રીતે વર્તશે, તેથી તેઓ તેમનાથી કાયમ માટે જુદા રહીને જીવશે.
ઈસુ આ અધ્યાયમાં પોતાનો પુત્ર (યોહાન 5:19), ઈશ્વરનો પુત્ર (યોહાન 5:25), અને માણસનો પુત્ર (યોહાન 5:27) તરીકે ઉલ્લેખ કરે છે. તમારી ભાષા લોકોને કોઈ બીજા વિષે બોલતા હોય તેમ પોતાના વિષે બોલવાની મંજૂરી આપતા ન હોય (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sonofman અને /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)
વાર્તાની આ બીજી ઘટના છે, જેમાં ઈસુ યરૂશાલેમ જાય છે અને એક માણસને સાજો કરે છે. આ કલમ વાર્તાની ગોઠવણી વિષેની પૃષ્ઠભૂમિ આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
ઈસુએ અધિકારીના પુત્રને સાજો કર્યા પછીનો આ ઉલ્લેખ છે. તમે યોહાન 3:22 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.
યહૂદીઓ પર્વની ઉજવણી કરતા હતા
યરૂશાલેમ ટેકરી પર આવેલું છે. યરૂશાલેમ તરફના રસ્તાઓ નાની ટેકરીઓ પર ઉપર નીચે જતા હોય છે. જો તમારી ભાષામાં સપાટ જમીન પર ચાલવા કરતા ટેકરી ઉપર જવા માટે કોઈ અલગ શબ્દ હોઈ શકે છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો.
આ જમીનમાંનો કૂંડ હતો જેમાં લોકો પાણી ભરી રાખતા હતા. કેટલીકવાર તેઓ પૂલમાં લાદી અથવા અન્ય પત્થર ગોઠવતા હતા.
એક જગ્યાનું નામ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)
છતવાળુ બાંધકામ જેની ઓછામાં ઓછી એક દિવાલ નથી અને ઇમારત જોડાયેલ છે.
ઘણાં લોકો
કલમ 5 કૂંડની બાજુમાં પડેલા માણસનો પરિચય આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)
બેથઝાથા કૂંડની પાસે હતો (યોહાન 5:1)
38 વર્ષો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)
તે સમજી ગયો અથવા “તેણે શોધી કાઢ્યુ”
ઈસુએ પક્ષઘાતી માણસને કહ્યું
અહીં પ્રભુ એ સંબોધન કરવાની નમ્ર રીત છે.
આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જ્યારે દૂત પાણીને હલાવે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આ જમીનમાંનો કૂંડ હતો જેમાં લોકો પાણી ભરી રાખતા હતા. કેટલીકવાર તેઓ પૂલમાં લાદી અથવા અન્ય પત્થર ગોઠવતા હતા.તમે યોહાન 5: 2 માં ""કૂંડ""નું અનુવાદ કેવી રીતે કર્યું છે.
હંમેશા હું જાઉં તે પહેલા કોઈ મારી આગળ જઈને પાણીમાં ડૂબકી મારી દે છે
ઊભો થા!
તારુ બિછાનું ઊંચક, અને ચાલતો થા!
તે માણસ ફરીથી સાજો થયો
લેખક “હવે” શબ્દનો ઉપયોગ કરીને વર્ણન કરે છે કે હવે પછીના શબ્દો પૂર્વભૂમિકાની માહિતી રજૂ કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
યહૂદીઓ (ખાસ કરીને યહૂદીઓના આગેવાનો) તેઓ ખૂબજ ગુસ્સે ભરાયા જ્યારે તેઓએ જોયું કે વિશ્રામવારને દિવસે તે તેનું બિછાનું ઊંચકીને જાય છે.
તે ઈશ્વરે ફરમાવેલ આરામનો દિવસ છે
જે માણસે મને સાજો કર્યો
યહૂદી આગેવાનો સાજા થયેલા માણસને પૂછે છે.
જેને સાજો કરવામાં આવ્યો હતો તેને ઈસુએ શોધી કાઢ્યો
જો"" શબ્દનો ઉપયોગ હવે પછીના શબ્દો તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટે થયો છે.
લેખક “હવે” શબ્દનો ઉપયોગ કરીને વર્ણન કરે છે કે હવે પછીના શબ્દો પૂર્વભૂમિકાની માહિતી રજૂ કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
અહીં યહૂદીઓ એક અલંકાર છે જે ""યહૂદી આગેવાનો""નો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ:યહૂદી આગેવાનો(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)
આ મજૂરીનો ઉલ્લેખ કરે છે, જેમાં અન્ય લોકો માટે કંઈપણ કર્યુ હોય તેનો સમાવેશ થાય છે.
આ ઈશ્વરને માટે મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
તે ઈશ્વર જેવા હતા એમ કહેવું અથવા તેને ઈશ્વર જેટલોજ અધિકાર છે એમ કહેવું.
ઈસુ સતત યહૂદી આગેવાનો સાથે વાત કરે છે.
હવે પછીની માહિતી મહત્વની અને સત્ય છે તેની પર તમારી ભાષામાં ભાર દર્શાવીને અનુવાદ કરો. તમે યોહાન 1:51 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.
ઈસુ, ઈશ્વરના પુત્ર તરીકે, પૃથ્વી પર તેમના પિતાની આગેવાની અનુસર્યા અને તેનું પાલન કર્યુ , કારણ કે ઈસુ જાણતા હતા કે પિતા તેમને પ્રેમ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
આ મહત્વપૂર્ણ શીર્ષકો છે જે ઈસુ અને ઈશ્વર વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
તમે આશ્ચર્ય પામશો અથવા “તમે આઘાત લાગશે”
ઈસુ, ઈશ્વરના પુત્ર તરીકે, પૃથ્વી પર તેમના પિતાની આગેવાની અનુસર્યા અને તેનું પાલન કર્યુ , કારણ કે ઈસુ જાણતા હતા કે પિતા તેમને પ્રેમ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
ઈશ્વર તરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાની ભલાઇ પર કેન્દ્રિત હોય છે, પછી ભલેને તે પોતાને ફાયદો ન કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને સત્ય પ્રેમના સ્રોત છે.
આ મહત્વપૂર્ણ શીર્ષકો છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
આ “આત્મિક જીવન”નો ઉલ્લેખ કરે છે.
કેમકે"" શબ્દ એક સરખામણી દર્શાવે છે. ઈશ્વરનો પુત્ર ઈશ્વર પિતાની માટે ન્યાય કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
ઈશ્વર પિતાની જેમ ઈશ્વર પુત્રનો પણ આદર કરવો જોઇએ અને ભજન કરવુ જોઇએ. જો આપણે ઈશ્વર પિતાને આદર આપવાનુ ચૂકી જઈએ છીએ તો પછી આપણે ઈશ્વર પુત્રને પણ આદર આપવામા નિષ્ફળ જઈએ છીએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
તમે યોહાન 1:51માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.
અહીં વચન એ ઉપનામ છે જે ઈસુના ઉપદેશનું વર્ણન કરે છે. વૈકલ્પિક અનુવાદ: જે કોઈ મારો ઉપદેશ સંભાળે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
આ સકારાત્મક રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: અપરાધી નહિ ઠરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)
હવે પછીની માહિતી મહત્વપૂર્ણ અને સાચી છે તે દર્શાવવા તમારી ભાષા જે રીતે ભાર મૂકે છે તે રીતે આનો અનુવાદ કરો.. તમે [યોહાન 1:51] (../01/51.md) માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.
ઈશ્વરપુત્ર ઈસુની વાણી કબરમાંના લોકોને સજીવન કરશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
આ ઈસુને માટે મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
કેમકે"" શબ્દ સરખામણી દર્શાવે છે. ઈશ્વર પુત્રને પિતાની જેમ જ જીવન આપવાનું સામર્થ્ય છે.(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
આ મહત્વપૂર્ણ શીર્ષકો છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
આનો અર્થ છે આત્મિક જીવન.
આ મહત્વપૂર્ણ શીર્ષકો છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
ઈશ્વર પુત્રને ઈશ્વર પિતા પાસેથી ન્યાય કરવાનો અધિકાર મળેલ છે.
આ એક હકીકતનો ઉલ્લેખ કરે છે કે ઈસુને મનુષ્યના પુત્ર તરીકે અનંતજીવન આપવાનો અને ન્યાય કરવાનો અધિકાર છે.
મારી વાણી સાંભળશે
“જેણે” શબ્દ એ ઈશ્વર પિતાનો ઉલ્લેખ છે.
કૉઈક છે જે મારા વિષે સાક્ષી આપે છે.
આ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.
તે લોકોને મારા વિષે જે સાક્ષી આપે છે તે ખરી છે
મને માણસોની સાક્ષીની જરૂર નથી
આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જેથી ઈશ્વર તમારો બચાવ કરે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
અહીં દીવો અને અજવાળું રૂપકો છે. યોહાન લોકોને ઈશ્વર વિષે શિક્ષણ આપ્યું કે આ તે દીવો છે જે અંધકારમાં પોતાનો પ્રકાશ ફેલાવે છે. વૈકલ્પિક અનુવાદ: યોહાને તમને ઈશ્વર વિષે શિક્ષણ આપ્યું કે આ દીવો પોતાનું અજવાળું ફેલાવે છે. અને ઘડીભર માટે યોહાને તમને જે કહ્યું તેમાં તમે રાજી થયા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
ઈશ્વર પિતાએ ઈશ્વર પુત્ર ઈસુને પૃથ્વી પર મોકલ્યા છે. પિતાએ તેમને જે કામ સોંપ્યુ છે તે ઈસુ પૂર્ણ કરે છે.
ઈશ્વર માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
અહીં ઈસુ કહે છે કે ચમત્કારો તેમના વિષે સાક્ષી આપે છે અથવા લોકોને તેમના વિષે કહે છે વૈકલ્પિક અનુવાદ:હું જે કરું છું તેથી લોકોને ખબર પડે છે કે ઈશ્વરે મને મોકલ્યો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-personification)
સ્વવાચક સર્વનામ તેણે શબ્દ એ બાબત પર ભાર મૂકે છે કે તે પિતા છે જેણે સાક્ષી આપી છે, કોઈ ઓછું મહત્વપૂર્ણ વ્યક્તિ નહીં,. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rpronouns)
જેણે મને મોકલ્યો છે તેનામાં તમે વિશ્વાસ કરતા નથી. તેથી હું જાણું છું કે તેનું વચન તમારામાં નથી
ઈસુ જણાવે છે કે જેઓ ઈશ્વરના વચન પ્રમાણે જીવે છે તેઓ ઘર જેવા છે અને ઈશ્વરનું એ વ્યક્તિ છે, જે ઘરમાં રહે છે. વૈકલ્પિક અનુવાદ: તમે તેના વચન પ્રમાણે જીવતા નથી અથવા તમે તેના વચનનું પાલન કરતા નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
જે ઉપદેશ તેણે તમને કહ્યો
જો તમે તેને વાંચશો તો તમે અનંતજીવન પ્રાપ્ત કરશો અથવા ""શાસ્ત્ર તમને જણાવશે કે તમે કેવી રીતે અનંતજીવન પ્રાપ્ત કરી શકો
તમે મારા ઉપદેશ પર વિશ્વાસ કરવાનો નકાર કરો છો
સ્વીકાર
આનો અર્થ થઈ શકે 1) તમે ખરેખર ઈશ્વરને પ્રેમ કરતા નથી અથવા 2) ""તમને ખરેખર ઈશ્વરનો પ્રેમ સ્વીકાર્યો નથી.
અહીં નામે શબ્દ એ ઉપનામ છે જે ઈશ્વરનું સામર્થ્ય અને અધિકારનું વર્ણન કરે છે. વૈકલ્પિક અનુવાદ: હું મારા પિતાના અધિકારથી આવ્યો છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
મિત્ર તરીકે આવકારશે
નામે"" શબ્દ એ ઉપનામ છે જે અધિકારને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: જો કોઈ બીજો પોતાને નામે આવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
આ નોંધ પ્રશ્નના રૂપમાં ભારપૂર્વક રીતે રજૂ કરવા દર્શાવાયો છે. વૈકલ્પિક અનુવાદ: કેવી રીતે તમે વિશ્વાસ કરી શકો કારણકે તમે માન...ઈશ્વર (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
આનો અર્થ ઈસુમાં વિશ્વાસ કરવો
અહીં મૂસા એ ઉપનામ છે જે નિયમ દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""મૂસા તમને નિયમમાં દોષી ઠેરવે છે, જે નિયમમાં તમે ભરોસો રાખો છો "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
તમારો આત્મવિશ્વાસ અથવા “તમારો ભરોસો”
આ નોંધ પ્રશ્નના રૂપમાં ભારપૂર્વક રજૂ કરવા દર્શાવેલ છે. વૈકલ્પિક અનુવાદ: તમે તેના લેખો પર વિશ્વાસ કરતા નથી, તેથી તમે મારા વચનો પર કદી વિશ્વાસ કરશો નહિ! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
જે હું કહું છું