John 6

યોહાન 06 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

રાજા

કોઈપણ રાષ્ટ્રનો રાજા તે રાષ્ટ્રનો સૌથી ધનિક અને સૌથી શક્તિશાળી વ્યક્તિ હતો. લોકો ઇચ્છતા હતા કે ઈસુ તેઓનો રાજા થાય કારણ કે તેણે તેઓને ખોરાક આપ્યો હતો અને તેથી તેઓ વિચારતા હતા કે તે યહૂદીઓને વિશ્વના સૌથી ધનિક અને સૌથી શક્તિશાળી રાષ્ટ્ર બનાવશે. તેઓ સમજી શક્યા નહોતા કે ઈસુ મરણ પામવા માટે આવ્યા હતા જેથી ઈશ્વર તેના લોકોના પાપોને માફ કરે અને વિશ્વ તેમના લોકો પર સતાવણી કરે.

આ અધ્યાયમાં મહત્વપૂર્ણ રૂપકો

રોટલી

ઈસુના સમયમાં રોટલી સૌથી સામાન્ય અને મહત્વપૂર્ણ ખોરાક હતો, અને તેથી રોટલી શબ્દ ખોરાક માટેનો સામાન્ય શબ્દ થયો હતો. જે ભાષાઓના લોકો રોટલી ન ખાતા હોય તેમની ભાષાઓમાં રોટલી શબ્દનું અનુવાદ કરવું ઘણીવાર મુશ્કેલ છે કેમકે કેટલીક ભાષાઓમાં ખોરાક માટેનો સામાન્ય શબ્દ હતો જે ખોરાકને દર્શાવે તે ઇસુની સંસ્કૃતિમાં નહોતો. ઈસુએ પોતાનો ઉલ્લેખ કરવા માટે રોટલી શબ્દનો ઉપયોગ કર્યો. ઇસુ ઇચ્છતા હતા કે તેઓ સમજે કે તેઓને તેમની જરૂર છે જેથી તેઓ અનંતજીવન પ્રાપ્ત કરી શકે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

માંસ ખાવું અને લોહી પીવું

જ્યારે ઈસુએ કહ્યું, જ્યાં સુધી તમે માણસના દીકરાનું માંસ ખાશો નહિ અને તેનું લોહી પીશો નહિ, ત્યાં સુધી તમે જીવન પ્રાપ્ત કરશો નહિ, તે જાણતા હતા કે તેના મરણ અગાઉ તે તેના શિષ્યોને રોટલી ખાવા અને દ્રાક્ષારસ પીવાનું કહેવા દ્વારા આ પ્રમાણે કરવાનું કહેશે. આ અધ્યાયમાંની ઘટના મુજબ તે અપેક્ષા રાખે છે કે તેના સાંભળનારાઓ સમજે કે તે રૂપકનો ઉપયોગ કરી રહ્યો છે, પરંતુ રૂપકનો કોના સંદર્ભમાં છે તે તેઓ સમજે નહિ. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#flesh અને /WA-Catalog/gu_tw?section=kt#blood)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

કૌંસમાં આપેલા વિચારો

ઘણીવાર આ ફકરામાં, યોહાન કંઈક સમજાવે છે અથવા વાર્તાને વધુ સારી રીતે સમજવા માટેનો સંદર્ભ રજૂ કરે છે. વાર્તાના પ્રવાહમાં વિક્ષેપ થયા વિના વાચકોને થોડુ વધારે જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુસર આ સમજૂતી આપેલ છે. માહિતી કૌંસની અંદર મૂકવામાં આવી છે.

માણસનો પુત્ર

આ અધ્યાયમાં ઈસુ પોતાનો ઉલ્લેખ માણસના પુત્ર તરીકે કરે છે (યોહાન 6; 26). તમારી ભાષા લોકોને કોઈ બીજા વિષે બોલતા હોય તેમ પોતાના વિષે બોલવાની મંજૂરી આપતા ન હોય (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sonofman અને /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

John 6:1

General Information:

ઈસુએ યરૂશાલેમથી ગાલીલની યાત્રા કરી. ટોળું તેની પાછળ પર્વત પર ગયુ. આ કલમો વાર્તાના ભાગની ગોઠવણી કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

After these things

એ પછી"" વાક્ય યોહાન 5:1-46માંની ઘટનાઓનો ઉલ્લેખ કરે છે અને પછીથી તે ઘટનાનો પરિચય આપે છે.

Jesus went away

તે લખાણ સૂચવે છે કે ઈસુએ વહાણ મારફતે મુસાફરી કરી અને પોતાની સાથે તેમના શિષ્યોને પણ લઇ ગયા. વૈકલ્પિક અનુવાદ: ઈસુએ પોતાના શિષ્યો સાથે વહાણ મારફતે મુસાફરી કરી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 6:2

A great crowd

લોકોનો મોટો સમુદાય

signs

આ એવા ચમત્કારોનો ઉલ્લેખ કરે છે જેનો પુરાવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે કે ઈશ્વર સર્વશક્તિમાન છે જેમને સર્વ વસ્તુઓ પર સંપૂર્ણ અધિકાર છે.

John 6:4

General Information:

કલમ 5થી ઘટનામાં લીધેલ પગલાની શરૂઆત થાય છે.

Now the Passover, the Jewish festival, was near

યોહાન ટૂંકમાં વાર્તામાંની ઘટનાઓ વિષે કહેવાનું બંધ કરે છે જેથી ઘટનાઓ ક્યારે થઇ તે વિશેની પૃષ્ઠભૂમિ માહિતી આપી શકે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

John 6:6

But Jesus said this to test Philip, for he himself knew what he was going to do

યોહાન ટૂંકમાં વાર્તામાંની ઘટનાઓ વિષે કહેવાનું બંધ કરે છે જેથી તે સમજાવી શકે કે શામાટે ઈસુએ ફિલિપને રોટલી ખરીદવાનુ કહ્યું હતું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

for he himself knew

સ્વવાચક સર્વનામ તેણે સ્પષ્ટ કરે છે કે તે શબ્દ ઈસુને સૂચવે છે. ઈસુ જાણતા હતા કે તે શું કરશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rpronouns)

John 6:7

Two hundred denarii worth of bread

દીનાર"" શબ્દ એ દીનારીયસ નું બહુવચન છે. વૈકલ્પિક અનુવાદ: રોટલીની કીમત બસો દિવસનું વેતન દર્શાવે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bmoney)

John 6:9

five bread loaves of barley

જવની પાંચ રોટલી. જવ એ સમયનું સામાન્ય ધાન્ય હતુ.

loaves

રોટલીનો ટુકડો એ લોટનો લોંદો છે જેને આકાર આપીને શેકવામાં આવે છે. કદાચને આ નાની ઘટ્ટ ગોળાકાર રોટલીઓ હશે.

what are these among so many?

તેમની પાસે દરેકને ખવડાવવા માટે પૂરતો ખોરાક ન હતો તે ભારપૂર્વક દર્શાવવા આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: આ થોડી રોટલીઓ અને માછલીઓ મોટી જનમેદનીને ખવડાવવા માટે પૂરતી નથી! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

John 6:10

sit down

નીચે બેસો

Now there was a lot of grass in the place

આ ઘટના ક્યાં બને છે તે સ્થાન વિષેની પૃષ્ઠભૂમિ આપવા માટે યોહાન વાર્તાની ઘટનાઓ વિષે સંક્ષિપ્તમાં કહેવાનું બંધ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

So the men sat down, about five thousand in number

ટોળામાં શક્ય રીતે સ્ત્રીઓ અને બાળકોનો સમાવેશ થાય છે (યોહાન 6:4-5), અહીં યોહાન ફક્ત પુરુષોની જ ગણતરી કરે છે.

John 6:11

giving thanks

ઈસુ ઈશ્વર પિતાને પ્રાર્થના કરે છે અને રોટલી અને માછલી માટે તેમનો આભાર માને છે.

he gave it

અહીં તે ઈસુ અને તેમના શિષ્યો નો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ઈસુ અને તેના શિષ્યોએ તે વહેંચ્યુ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

John 6:13

General Information:

ઈસુ ટોળામાંથી નીકળી ગયા. ઈસુએ પહાડ પર મોટી જનમેદનીને ખાવાનું પૂરું પાડ્યું તે વાર્તાના આ ભાગનો અંત છે.

they gathered

શિષ્યોએ એકઠા થયા

left over

ખાધેલા ખોરાકમાંથી વધેલો ખોરાક-એઠવાડ

John 6:14

this sign

ઈસુએ 5000 લોકોને જવની પાંચ રોટલી અને બે માછલીથી જમાડ્યા.

the prophet

મૂસાએ જે ખાસ પ્રબોધક વિષે કહ્યું હતું તે આ જગતમાં આવનાર છે

John 6:16

Connecting Statement:

આ વાર્તાની હવે પછીની ઘટના છે. ઈસુના શિષ્યો હોડીમાં બેસીને સરોવરને પાર ગયા.

John 6:17

It was dark by this time, and Jesus had not yet come to them

તમારી ભાષાની રીતનો ઉપયોગ કરીને વર્ણન કરો કે આ પૂર્વભૂમિકાની માહિતી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

John 6:19

they had rowed

હોડીમાં સામાન્ય રીતે બે, ચાર, અથવા છ લોકો હલેસા વડે પ્રત્યેક બાજુએ હલેસા મારતા હોય છે.તમારી સંસ્કૃતિમાં અન્ય કોઇ રીતે હોડીને પુષ્કળ પાણીને પેલેપાર લઈ જતા હોય.

about twenty-five or thirty stadia

રમતનું બાંધેલું મેદાન"" 185 મીટરનું છે. વૈકલ્પિક અનુવાદ: લગભગ પાંચ કે છ કિલોમીટર (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bdistance)

John 6:20

Do not be afraid

બીહો મા!

John 6:21

they were willing to receive him into the boat

તે સૂચિત છે કે ઈસુ હોડીમાં બેઠા. વૈકલ્પિક અનુવાદ: તેઓએ ખુશીથી તેમને હોડીમાં લીધા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 6:22

the sea

ગાલીલનો સમુદ્ર

John 6:23

However, there were ... the Lord had given thanks

તમારી ભાષાની રીતનો ઉપયોગ કરીને વર્ણન કરો કે આ પૂર્વભૂમિકાની માહિતી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

boats that came from Tiberias

અહીં, યોહાન વધુ પૃષ્ઠભૂમિની માહિતી પ્રદાન કરે છે. બીજા દિવસે, ઈસુએ લોકોને જમાડ્યા પછી, તિબેરિયાસના લોકો ઈસુને મળવા હોડીમાં બેસીને પેલે પાર આવ્યા. જો કે, ઈસુ અને તેના શિષ્યો તેમની અગાઉ રાત્રે જ નીકળી ગયા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

John 6:24

General Information:

લોકો ઈસુને શોધવા કફર-નહૂમ જાય છે. જ્યારે તેઓ તેને જુએ છે, ત્યારે તેઓ તેને પ્રશ્નો પૂછવાનું શરૂ કરે છે.

John 6:26

Truly, truly

તમે યોહાન 1:51 માં કેવું અનુવાદ કર્યું છે તે જુઓ.

John 6:27

eternal life which the Son of Man will give you, for God the Father has set his seal on him

માણસના પુત્ર ઇસુ, તેમનામાં(ઇસુમાં) વિશ્વાસ કરનારાઓને અનંત જીવન આપે તે માટે ઈશ્વર પિતાએ મહોર મારી છે.

Son of Man ... God the Father

આ મહત્વપૂર્ણ શીર્ષકો છે જે ઈસુ અને ઈશ્વર વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

has set his seal on him

કોઈ વસ્તુ પર મહોર મારવી એનો અર્થ એ કે તે કોની માલીકીનું છે તે દર્શાવવા માટે નિશાન કરવું. આનો અર્થ એ છે કે પુત્ર પિતાનો છે અને પિતાએ તેમને દરેક બાબતને માટે માન્ય કરેલ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 6:31

Our fathers

બાપદાદા અથવા “મારા પૂર્વજો”

heaven

ઈશ્વરના નિવાસસ્થાનને દર્શાવે છે.

John 6:32

Truly, truly

તમે યોહાન 1:51 માં કેવું અનુવાદ કર્યું છે તે જુઓ.

it is my Father who is giving you the true bread from heaven

ખરી રોટલી"" એ ઈસુ માટે એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: પિતા તમને સ્વર્ગમાંથી ખરી રોટલી તરીકે પુત્ર આપે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

my Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 6:33

gives life to the world

જગતને આત્મિક જીવન આપે છે.

the world

જગતમાંના જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે તે સર્વ લોકો માટે જગત ઉપનામ તરીકે વપરાયેલ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

John 6:35

I am the bread of life

રૂપક દ્વારા, ઈસુ પોતાને રોટલી સાથે સરખાવે છે. જેમ રોટલી આપણા શારીરિક જીવન માટે જરૂરી છે, તે જ રીતે આપણા આત્મિક જીવન માટે ઈસુ જરૂરી છે. વૈકલ્પિક અનુવાદ: જેમ કે ખોરાક તમને શારીરિક રીતે જીવંત રાખે છે, તેમ હું તમને આત્મિક જીવન આપી શકું છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

believes in

આનો અર્થ એ છે કે ઈસુ ઈશ્વરના પુત્ર છે, તેમની પર તારણહાર તરીકે વિશ્વાસ કરવો, અને તેમને મહિમા મળે તે રીતે જીવવું.

John 6:37

Everyone whom the Father gives me will come to me

જે કોઇ ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓનો સર્વકાળ માટે ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્ર બચાવ કરશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

he who comes to me I will certainly not throw out

ભાર દર્શાવવા આ વાક્ય ખરેખર અર્થથી વિરુદ્ધ જણાવે છે. વૈકલ્પિક અનુવાદ: જેઓ સર્વ મારી પાસે આવે છે તેઓને હું સંભાળી રાખીશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-litotes)

John 6:38

Connecting Statement:

ઈસુ લોકોના ટોળા સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

him who sent me

મારા પિતા જેમણે મને મોકલ્યો છે

John 6:39

I would lose not one of all those

અહીં મૃદુવ્યંગ્યનો ઉપયોગ ભાર મૂકવા માટે કરવામાં આવ્યો છે કે ઈશ્વરે જે સર્વને ઈસુને સોંપ્યા છે તેઓને તે સંભાળી રાખશે. વૈકલ્પિક અનુવાદ: હું તે સર્વને સંભાળી રાખીશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-litotes)

will raise them up

અહીં ઉઠાડવું એ કોઈને મૃત્યુમાંથી ફરી પાછા જીવંત કરવું એ માટેનો રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: તેઓને ફરીથી જીવંત કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

John 6:41

Connecting Statement:

ઈસુ લોકોના ટોળા સાથે વાત કરે છે ત્યારે યહૂદી આગેવાનો કચકચ કરે છે.

grumbled

નારાજગી સાથે વાત કરી

I am the bread

જેમ રોટલી આપણા શારીરિક જીવન માટે જરૂરી છે, તેમ જ આપણા આત્મિક જીવન માટે ઈસુ જરૂરી છે. તમે [યોહાન 6:35] (../06/35.md) માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે. વૈકલ્પિક અનુવાદ: હું જ છું ખરી રોટલી છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 6:42

Is not this Jesus ... whose father and mother we know?

આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે અને ભારપૂર્વક દર્શાવે છે કે યહૂદી આગેવાનો માને છે કે ઈસુ કોઈ ખાસ વ્યક્તિ નથી. વૈકલ્પિક અનુવાદ: ""આ ફક્ત ઈસુ છે, યૂસફનો પુત્ર, જેના પિતા અને માતાને આપણે ઓળખીએ છીએ! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

How then does he now say, 'I have come down from heaven'?

આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે જે ભારપૂર્વક દર્શાવે છે કે યહૂદી આગેવાનો માનતા નથી કે ઈસુ સ્વર્ગમાંથી આવ્યા છે. વૈકલ્પિક અનુવાદ: જ્યારે તે કહે છે કે તે સ્વર્ગમાંથી આવ્યો છે ત્યારે તે જૂઠું બોલે છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

John 6:43

Connecting Statement:

ઈસુ લોકોના ટોળા સાથે અને હવે યહૂદી આગેવાનો સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

John 6:44

raise him up

આ રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: “તેને ફરી જીવંત કર્યો” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

draws

આનો અર્થ થઈ શકે 1) “ખેંચવું” અથવા 2) “આકર્ષવું”

Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 6:45

It is written in the prophets

આ એક નિષ્ક્રીય નિવેદન છે જે સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: પ્રબોધકોએ લખ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Everyone who has heard and learned from the Father comes to me

યહૂદીઓ વિચારતા હતા કે ઈસુ યૂસફનો પુત્ર છે (યોહાન 6:42), પરંતુ તે ઈશ્વરનો પુત્ર છે કારણ કે તેનો પિતા યૂસફ નથી પણ ઈશ્વર છે. જેઓ ખરેખર ઈશ્વર પિતા પાસેથી શીખ્યા છે તેઓ ઈસુ કે જે ઈશ્વર પુત્ર છે તેની પર વિશ્વાસ કરે છે.

John 6:46

Connecting Statement:

ઈસુ લોકોના ટોળા સાથે અને યહૂદી આગેવાનો સાથે વાત કરવાનુ ચાલુ રાખે છે.

Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 6:47

Truly, truly

તમે યોહાન 1:51 માં કેવું અનુવાદ કર્યું છે તે જુઓ.

he who believes has eternal life

જેઓ ઈસુ, ઈશ્વર પુત્ર પર વિશ્વાસ કરે છે તેઓને ઈશ્વર “અનંત જીવન” આપે છે.

John 6:48

I am the bread of life

જેમ રોટલી આપણા શારીરિક જીવન માટે જરૂરી છે, તેમ જ આપણા આત્મિક જીવન માટે પણ ઈસુ જરૂરી છે. તમે યોહાન 6:35 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે. વૈકલ્પિક અનુવાદ: જેમ ખોરાક તમને શારીરિક રીતે જીવંત રાખે છે, તેવી જ રીતે હું તમને આત્મિક જીવન આપીશ જે સદાકાળ રહે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 6:49

Your fathers

તમારા પિતૃઓ અથવા “તમારા પૂર્વજ”

died

આ શારીરિક મૃત્યુ દર્શાવે છે.

John 6:50

This is the bread

અહીં રોટલી એ રૂપક છે કે જે ઈસુનો નિર્દેશ કરે છે જે આત્મિક જીવન આપે છે જેમ રોટલી ભૌતિક જીવન ટકાવી રાખે છે તેમ. વૈકલ્પિક અનુવાદ: હું ખરી રોટલી છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

not die

સદાકાળ જીવો. અહીં “મરે” શબ્દ એ આત્મિક જીવન દર્શાવે છે.

John 6:51

living bread

આનો અર્થ “જે રોટલી લોકોને જીવન આપે છે” (યોહાન 6:35).

for the life of the world

અહીં જગત એ ઉપનામ છે જે જગતના તમામ લોકોના જીવનને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: જે જગતના સર્વ લોકો ને જીવન આપે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

John 6:52

Connecting Statement:

કેટલાક યહૂદીઓ જેઓ હાજર હતા તેઓ અંદરોઅંદર વાદવિવાદ કરવા લાગ્યા અને ઈસુએ તેમના પ્રશ્નનો પ્રત્યુત્તર આપ્યો.

How can this man give us his flesh to eat?

ઈસુ એ “પોતાના માંસ” વિષે જે કહ્યુ તેને યહૂદી આગેવાનો નકારાત્મક પ્રતિક્રિયા આપી રહ્યાં હતા તે ભારપૂર્વક દર્શાવવા આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: આ માણસ આપણને પોતાનું માંસ ખાવાને કેવી રીતે આપી શકે? (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

John 6:53

Truly, truly

તમે (John 1:51)માં કેવું અનુવાદ કર્યું.

eat the flesh of the Son of Man and drink his blood

અહીં માંસ ખાવું અને તેનું લોહી પીવું વાક્યો એ રૂપક છે જે બતાવે છે કે કેવી રીતે ઈસુ એટલેકે માણસના દીકરામાં વિશ્વાસ કરવો તે આત્મિક ખોરાક અને પાણી સમાન છે. જો કે, યહૂદીઓ આ સમજી શક્યા નહોતા. ઈસુએ જે રીતે આ રૂપકનો અર્થ સ્પષ્ટ કરેલ છે તેથી વધુ સ્પષ્ટતા ન કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

you will not have life in yourselves

તમે અનંતજીવન પામશો નહિ

John 6:54

Connecting Statement:

ઈસુ પોતાના સર્વ સાંભળનારાઓ સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

Whoever eats my flesh and drinks my blood has everlasting life

મારું માંસ ખાવું"" અને મારું લોહી પીવું આ વાક્યો ઈસુ પર વિશ્વાસ કરવા માટેના રૂપક છે. જીવન જીવવા માટે લોકોને જે રીતે ખોરાક અને પીણાંની જરૂર હોય છે તેમ, લોકોએ અનંતજીવન પામવા માટે ઈસુ પર વિશ્વાસ કરવો જરૂરી છે. ઈસુએ જે રીતે આ રૂપકનો અર્થ સ્પષ્ટ કરેલ છે તેથી વધુ સ્પષ્ટતા ન કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

raise him up

અહીં ઊઠાડવું એ કોઈને મૃત્યુમાંથી ફરી સજીવન કરવો એ માટેનો રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: તેને ફરીથી સજીવન કરવો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

at the last day

જે દિવસે ઈશ્વર સર્વનો ન્યાય કરશે

John 6:55

my flesh is true food ... my blood is true drink

ખરી રોટલી"" અને ખરું પાણી વાક્યો એ રૂપક છે જેનો અર્થ છે કે જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે તેઓને તે જીવન આપે છે. જો કે, યહૂદીઓ આ સમજી શક્યા નહિ. ઈસુએ જે રીતે આ રૂપકનો અર્થ સ્પષ્ટ કરેલ છે તેથી વધુ સ્પષ્ટતા ન કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 6:56

remains in me, and I in him

મારી સાથે ગાઢ સબંધ ધરાવે છે

John 6:57

so he who eats me

મને ખાય છે"" વાક્ય ઈસુ પર વિશ્વાસ કરવા માટેનું રૂપક છે. જો કે, યહૂદીઓ આ સમજી શક્યા નહિ. ઈસુએ જે રીતે આ રૂપકનો અર્થ સ્પષ્ટ કરેલ છે તેથી વધુ સ્પષ્ટતા ન કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

living Father

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) પિતા જે જીવન આપે છે અથવા 2) ""પિતા જે જીવંત છે.

Father

ઈશ્વર માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 6:58

This is the bread that has come down from heaven

ઈસુ પોતાના વિષે બોલતા હતા. વૈકલ્પિક અનુવાદ: હું જ આકાશમાંથી આવેલી રોટલી છું (જુઓ: rc://*/ta/ man/translate/figs-123person)

This is the bread that has come down from heaven

રોટલી એ જે જીવન આપે છે તેનું રૂપક છે. જો કે, યહૂદીઓ આ સમજી શક્યા નહિ. ઈસુએ જે રીતે આ રૂપકનો અર્થ સ્પષ્ટ કરેલ છે તેથી વધુ સ્પષ્ટતા ન કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

He who eats this bread

ઈસુએ પોતાને વિશે કહ્યુંકે “તે રોટલી છું.” વૈકલ્પિક અનુવાદ: જે મને ખાય છે, તે રોટલી ખાય છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

He who eats this bread

અહીં આ રોટલી જે ખાય છે એ ઈસુ પર વિશ્વાસ કરવા માટેનું રૂપક છે. જો કે, યહૂદીઓ આ સમજી શક્યા નહિ. ઈસુએ કરેલા રૂપકનો અર્થ તે કરતા વધુ સ્પષ્ટ ન કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

the fathers

બાપદાદા અથવા “પૂર્વજો”

John 6:59

Jesus said these things in the synagogue ... in Capernaum

અહીં યોહાન આ ઘટના ક્યારે બની તેની પૂર્વભૂમિકા પૂરી પાડે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

John 6:60

Connecting Statement:

કેટલાક શિષ્યો પ્રશ્ન પૂછે છે અને ઈસુ જવાબ આપે છે, અને એમ ઈસુ લોકોની સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

who can accept it?

શિષ્યો ઈસુએ જે કહ્યું હતું તે સમજવામાં મુશ્કેલી અનુભવે છે તે ભારપૂર્વક રજૂ કરવા આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: કોઈ તેને સ્વીકારી શકે નહિ! અથવા તે સમજવું ખૂબજ કઠણ છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

John 6:61

Does this offend you?

શું આનાથી તમને આઘાત લાગે છે? અથવા “શું આ તમને નિરાશ કરે છે?”

John 6:62

Then what if you should see the Son of Man going up to where he was before?

શિષ્યો એવી બાબતો પણ જોશે કે જે તેમના માટે સમજવી કઠણ છે તે બાબત પર ભાર મૂકવા ઈસુ આ નોંધને પ્રશ્નના રૂપમાં રજૂ કરે છે . વૈકલ્પિક અનુવાદ: પછી જ્યારે તમે મને માણસના પુત્રને આકાશમાં ચઢતા જોશો ત્યારે શું વિચારવું તે તમને ખબર પડશે નહિ! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

John 6:63

profits

શબ્દ “લાભ” એટલે કે સારું થાય તેવુ કરવુ

words

શક્ય અર્થો આ પ્રમાણે છે 1)ઈસુના વચનો યોહાન 6: 32-58 અથવા 2) જે સઘળુ ઈસુએ શીખવ્યુ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

The words that I have spoken to you

મેં તમને જે કહ્યું હતુ

are spirit, and they are life

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આત્મા અને અનંત જીવન વિષે અથવા 2) આત્મા તરફથી છે અને અનંત જીવન આપે છે અથવા 3) ""આત્મિક બાબતો અને જીવન વિષે.

John 6:64

Connecting Statement:

ઈસુ લોકોના ટોળા સાથે વાત પૂર્ણ કરે છે.

For Jesus knew from the beginning who were the ones ... who it was who would betray him

ભવિષ્યમાં શું થવાનું છે તે ઇસુ જાણતા હતા તે વિષેની પૃષ્ઠભૂમિ આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

John 6:65

no one can come to me unless it is granted to him by the Father

જે કોઈ વિશ્વાસ કરવા માંગે છે તેણે પુત્ર મારફતે ઈશ્વર પાસે આવવું. ઈશ્વર પિતા જ લોકોને ઈસુ પાસે આવવાની પરવાનગી આપે છે.

Father

ઈશ્વર માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

come to me

મારી પાસે આવો અને અનંત જીવન પામો

John 6:66

no longer walked with him

ઈસુ ચાલીને એક સ્થળેથી બીજા સ્થળે ગયા, તેથી તે શાબ્દિક રીતે સાચું છે કે ઇસુ જ્યાં અને જ્યારે ગયા ત્યાં તેઓ (સાંભળનારાઓ) ગયા નહોતા પરંતુ વાચક એ પણ સમજી શકવો જોઇએકે આ રૂપક સૂચવે છે કે ઈસુ જે કહેવા માંગતા હતા તે તેઓ સાંભળવા ચાહતા ન હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

his disciples

અહીં “તેમના શિષ્યો” એ જૂથના સામાન્ય લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈસુને અનુસરી રહ્યા હતા.

John 6:67

the twelve

બાર શિષ્યો માટે વાક્યમાં કરેલા શબ્દોનો લોપ છે, બાર પુરૂષોનું વિશિષ્ટ જૂથ જેઓ ઈસુના સંપૂર્ણ સેવાકાર્ય દરમિયાન તેમને અનુસર્યા હતા. વૈકલ્પિક અનુવાદ: બાર શિષ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

John 6:68

Lord, to whom shall we go?

તે ફક્ત ઈસુને અનુસરવાની ઇચ્છા રાખે છે તે દ્રઢતાથી કહેવા સિમોન પિતર આ નોંધ પ્રશ્નના રૂપમાં વર્ણન કરે છે. વૈકલ્પિક અનુવાદ: પ્રભુ, અમે તમારા સિવાય કોની પાસે જઇએ! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

John 6:70

General Information:

ઈસુએ જે કહ્યું તેના પર યોહાન ટીપ્પણી કરે છે તેથી કલમ 71 મુખ્ય વાર્તાની પંક્તિનો ભાગ નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

Did not I choose you, the twelve, and one of you is a devil?

એક શિષ્ય તેમને પરસ્વાધીન કરશે તે હકીકત તરફ ધ્યાન દોરવા ઈસુ આ નોંધ પ્રશ્નના રૂપમાં કહે છે. વૈકલ્પિક અનુવાદ: મેં તમને સર્વને પસંદ કર્યા છે, છતાં તમારામાંનો એક શેતાનનો સેવક છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)