આ સમગ્ર અધ્યાય ઈસુને મસીહા બનવાના ખ્યાલ પર વિશ્વાસ કરવાની સાથે સંકળાયેલ છે. કેટલાક લોકોએ આ સાચું માને છે જ્યારે અન્ય લોકોએ તેને નકારી કાઢ્યું. કેટલાક તેમનું સામર્થ્ય અને તેમની પ્રબોધક હોવાની સંભાવનાને સ્વીકારવા રાજી હતા, પરંતુ મોટાભાગના લોકો અવિશ્વાસ કરતા હતા કે તે મસીહા છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#christ અને /WA-Catalog/gu_tw?section=kt#prophet)
કલમ 7:53-8:11 નું અનુવાદ કરતાં અનુવાદકો કલમ 53માં એક નોંધ ઉમેરવાની ઇચ્છા કરી શકે છે જેથી વાચકો એ સમજી શકે કે કેમ તેઓએ પસંદ કર્યા અને ન કર્યા
આ વાક્ય અને તેનો સમય હજી આવ્યો નથી નો ઉપયોગ ઈસુ તેમના જીવનમાં ઉદ્દભવી રહેલી ઘટનાઓના નિયંત્રણમાં છે તે દર્શાવવા માટે થયેલ છે.
નવા કરારમાં આ એક મહત્વપૂર્ણ છબીઓનો ઉપયોગ કરે છે. તે એક રૂપક છે. કારણ કે આ રૂપક અરણ્ય વાતાવરણમાં આપવામાં આવેલ છે, તેથી તે સંભવિતપણે ભાર મૂકે છે કે ઈસુ જીવન ટકાવી રાખવા પોષણ આપવા સક્ષમ છે.(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
ઈસુ [યોહાન 7:33-34] (./33.md)માં સ્પષ્ટ નિવેદન કર્યા વિના પોતાના જીવન વિષે એક ભવિષ્યવાણી કરે છે.
નિકોદેમસ અન્ય ફરોશીઓને સમજાવે છે કે નિયમની માંગ છે કે તેઓનો ન્યાય કરતા પહેલા મારે વ્યક્તિ પાસેથી સાંભળવાની જરૂર છે. તેના પ્રત્યુતરમાં ફરોશીઓ ઈસુ સાથે વાત કર્યા વિના ઈસુ વિષે ન્યાય કરે છે.
ઈસુના ભાઈઓએ વિશ્વાસ કર્યો ન હતો કે ઈસુ મસીહા છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#believe)
આ શબ્દનો ઉપયોગ આ ફકરામાં બે જુદી જુદી રીતે થયો છે. યહૂદી આગેવાનો જેઓ તેમને મારી નાખવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા તેના વિરોધમાં ખાસ કરીને ઉપયોગ થયો છે (યોહાન 7:1). તે સામાન્ય રીતે યહૂદીયાના લોકોના સંદર્ભમાં પણ વપરાય છે જેમણે ઈસુ વિષે સકારાત્મક અભિપ્રાય આપ્યો હતો ([યોહાન 7:13] (../../jhn/07/13.md)). અનુવાદકો યહૂદી આગેવાનો અને યહૂદી લોકો અથવા યહૂદીઓ (આગેવાનો) અને યહૂદીઓ (સામાન્યરીતે) શબ્દોનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકે છે.
ઈસુ ગાલીલમાં તેમના ભાઈઓ સાથે વાત કરે છે. આ કલમો તે ઘટનાની પરિસ્થિતિ દરમિયાનની વાત કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
આ શબ્દો વાચકને કહે છે કે લેખક નવી ઘટના વિષે વાત કરવાનું શરૂ કરશે. તેમણે શિષ્યો સાથે વાત પૂરી કર્યા બાદ (યોહાન 6:66-71) અથવા ""થોડા સમય પછી
વાચકે સમજી લેવું જોઈએ કે ઈસુ કોઈ પ્રાણી પર અથવા વાહન ચલાવીને નહિ પણ ચાલતા જતા હતા.
અહીં યહૂદીઓ એ યહૂદી આગેવાનો માટેનો અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: યહૂદી આગેવાનો તેમને મારી નાખવાનું કાવતરું ઘડી રહ્યાં હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)
હવે યહૂદીઓના તહેવારનો સમય નજીક હતો અથવા ""હવે યહૂદીઓનો માંડવાપર્વના તહેવારનો સમય લગભગ પાસે હતો
અહીં ઈસુના વાસ્તવિક નાના ભાઈઓ એટલેકે મરિયમ અને યૂસફના પુત્રોનો ઉલ્લેખ કરે છે.
“કામો” શબ્દ એ ઈસુએ કરેલા ચમત્કારોનો ઉલ્લેખ કરે છે.
પોતે"" શબ્દ એક સ્વવાચક સર્વનામ છે જે તે શબ્દ પર ભાર મૂકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rpronouns)
અહીં જગત એ જગતના સર્વ લોકો માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: સર્વ લોકો અથવા દરેક (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
આ વાક્ય મુખ્ય વાર્તામાંથી વિરામ માટે છે કારણ કે યોહાન ઈસુના ભાઈઓ વિષેની કેટલીક પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
તેમના નાના ભાઈઓ
સમય"" શબ્દ એક ઉપનામ છે. જે દ્વારા ઈસુ સૂચવે છે કે તેમણે પોતાનું સેવાકાર્ય બંધ કરવાનો આ યોગ્ય સમય નથી. વૈકલ્પિક અનુવાદ: મારું કાર્ય પૂર્ણ કરવાનો આ યોગ્ય સમય નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
કોઈપણ સમય તમારા માટે સારો છે
અહીં જગત એ જેઓ જગતમાં રહે છે તે લોકો માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: જગતના સર્વ લોકો તમારો દ્વેષ કરી શકતા નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
હું તેઓને કહું છું કે તેઓ જે કરી રહ્યાં છે તે ભૂંડા કામ છે
ઈસુ તેમના ભાઈઓ સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.
અહીં ઈસુ સૂચિત કરે છે કે જો તે યરૂશાલેમ જશે, તો તે પોતાનું કાર્ય સમાપ્ત કરશે. વૈકલ્પિક અનુવાદ: યરૂશાલેમ જવાનો આ મારો યોગ્ય સમય નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
વાર્તાની ગોઠવણી બદલાય છે, ઈસુ અને તેમના શિષ્યો હવે ઉત્સવમાં છે.
આ “ભાઈઓ” ઈસુના નાના ભાઈઓ હતા.
યરૂશાલેમ ગાલીલથી ઊંચાઈ પર છે જ્યાં ઈસુ અને તેના ભાઈઓ અગાઉ હતા.
આ બે વાક્યોનો અર્થ એક જ છે. વિચારને ભાર આપવા માટે પુનરાવર્તિત કરવામાં આવેલ છે. વૈકલ્પિક અનુવાદ: છાની રીતે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublet)
અહીં યહૂદીઓ શબ્દ એ યહૂદી આગેવાનો માટે અલંકાર છે. તેની શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: યહૂદી આગેવાનો ઈસુની શોધ કરી રહ્યાં હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)
અહીં “ગેરમાર્ગે ... દોરી જાય છે” એ કોઈને કંઈક અસત્ય બાબત પર વિશ્વાસ કરવા માટે સમજાવવું તેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: તે લોકોને છેતરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
વ્યક્તિને પોતાને અથવા અન્યને નુકસાન પહોંચાડવાની ધાક હોય ત્યારે તે વ્યક્તિની અપ્રિય લાગણીનો દર્શાવે છે.
ઈસુનો વિરોધ કરનારા યહૂદીઓના આગેવાનો માટે યહૂદીઓ શબ્દ એક અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: યહૂદી આગેવાનો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)
ઈસુ યહૂદીઓને મંદિરમાં શિક્ષણ આપે છે.
ઈસુ પાસે પુષ્કળ જ્ઞાન છે તે જાણીને યહૂદી આગેવાનો આશ્ચર્યચકિત થયા તે બાબત પર ભાર મૂકવા માટે આ નોંધ પ્રશ્નના રૂપમાં દર્શાવવામાં આવી છે. વૈકલ્પિક અનુવાદ: "" સંભવતઃ તે શાસ્ત્રો વિષે એટલુ જાણી શકે નહીં!"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
ઈશ્વર પાસેથી આવે છે, જેણે મને મોકલ્યો છે
ઈસુ યહૂદીઓ સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.
જ્યારે કોઈ વ્યક્તિ ફક્ત તેના મોકલનારનો મહિમા શોધે છે, ત્યારે તે વ્યક્તિ સાચુ બોલે છે. તે જૂઠું બોલતો નથી
ઈસુ યહૂદીઓ સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.
ભાર દર્શાવવા આ નોંધ પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: એ તો મૂસા હતો જેણે તમને નિયમ આપ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
નિયમનુ પાલન કરો
મૂસાના નિયમને તોડવા બદલ જે યહૂદી આગેવાનો ઇસુને મારી નાખવા માગે છે તેઓના ઇરાદાઓ પર ઈસુએ પ્રશ્ન કર્યો. તે એમ કહેવા માગે છે કે આગેવાનો પોતે જ તે નિયમનુ પાલન કરતા નથી. વૈકલ્પિક અનુવાદ: તમે પોતે જ નિયમનું ઉલ્લંઘન કરો છો અને છતાં તમે મને મારી નાખવા માંગો છો! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
આ જણાવે છે કે તુ ગાંડો છે અથવા તને ભૂત વળગેલ છે.
ભાર દર્શાવવા આ નોંધ પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: કોઈ તને મારી નાખવાનો પ્રયાસ કરતું નથી! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
એક ચમત્કાર અથવા “એક ચિહ્ન”
તમે સર્વ આઘાત પામ્યા છો
અહીં યોહાન સુન્નત વિષેની વધારાની માહિતી પૂરી પાડે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
ઈસુ સૂચવે છે કે સુન્નત કરવી તે પણ કામ જ છે. વૈકલ્પિક અનુવાદ: તમે વિશ્રામવારે છોકરો હોય તેની સુન્નત કરો છો. તે પણ કામ જ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
યહૂદીઓના વિશ્રામના દિવસે
જો તમે વિશ્રામવારે છોકરાની સુન્નત કરો છો તેથી તમે મૂસાના નિયમનું ઉલ્લંઘન કરતા નથી.
ભાર દર્શાવવા આ નોંધ પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: તમારે મારી પર ગુસ્સે ન થવું જોઈએ કારણ કે મેં વિશ્રામવારે એક માણસને સંપૂર્ણ સાજો કર્યો છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
યહૂદીઓના વિશ્રામના દિવસે?
આના દ્વારા ઈસુ સૂચવે છે કે લોકોએ તેઓ જે જુએ છે તેના આધારે જ શું યોગ્ય છે તે નક્કી ન કરવું જોઈએ. કાર્ય કરવા પાછળ એક હેતુ હોય છે જે જોઈ શકાતો નથી. વૈકલ્પિક અનુવાદ: તમે જે જુઓ છો તે પ્રમાણે લોકોનો ન્યાય કરવાનું બંધ કરો! ઈશ્વરની દ્રષ્ટીમાં જે યોગ્ય છે તેના પ્રત્યે વધુ સભાન રહો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ભાર દર્શાવવા આ નોંધ પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: આ તે ઈસુ છે જેને તેઓ મારવા માગે છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
આ સૂચવે છે કે યહૂદી આગેવાનો ઈસુનો વિરોધ કરી રહ્યા નથી. વૈકલ્પિક અનુવાદ: તેનો વિરોધ કરવા માટે તેઓ કંઈ કહેતા નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ભાર દર્શાવવા આ નોંધ પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: કદાચ તેઓ જાણતા હશે કે તે ખરેખર મસીહા છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
ઘાંટૉ પાડીને કહ્યું
ખરેખર ઈસુ અને લોકો મંદિરના આંગણામાં હતા. વૈકલ્પિક અનુવાદ: મંદિરના આંગણામાં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
આ નિવેદનમાં યોહાન વક્રોક્તિનો ઉપયોગ કરે છે. લોકો માને છે કે ઈસુ નાઝરેથના છે. તેઓ જાણતા નથી કે ઈશ્વરે તેમને સ્વર્ગમાંથી મોકલ્યા છે અને તેમનો જન્મ બેથલહેમમાં થયો હતો. વૈકલ્પિક અનુવાદ: ""તમે સર્વ મને જાણો છો અને તમને લાગે છે કે હું ક્યાંથી આવ્યો છું તે ત મે જાણો છો "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-irony)
મારા પોતાના અધિકારથી. તમે યોહાન 5:19 માં મારી મેળે કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.
મને મૉકલનાર તો ઈશ્વર છે અને તે સત્ય છે
“ઘડી” શબ્દ એક ઉપનામ છે જે ઈશ્વરની યોજના અનુસાર ઈસુની ધરપકડ કરવા માટેનો યોગ્ય સમય રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તેમની ધરપકડ કરવાનો તે યોગ્ય સમય ન હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
ભાર દર્શાવવા આ નોંધ પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: "" ખ્રિસ્ત આવશે, ત્યારે તે આ માણસે કરેલા ચિહ્નો કરતાં વધુ ચમત્કારો કરી શકશે નહિ!"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
આ ચમત્કારો સાબિત કરે છે કે ઈસુ એ જ ખ્રિસ્ત છે.
હું થોડી વાર જ તમારી સાથે છું
અહીં ઈસુ ઈશ્વર પિતાનો ઉલ્લેખ કરે છે જેણે તેમને મોકલ્યા હતા.
હું જ્યાં છું ત્યાં તમે હમણાં આવી શકતા નથી
યહૂદીઓ"" એ અલંકાર છે જે ઈસુનો વિરોધ કરનારા યહૂદીઓના આગેવાનોનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક અનુવાદ: યહૂદી આગેવાનોએ અંદરોઅંદર એકબીજાને કહ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)
આ બાબત પેલેસ્ટાઇનની બહાર, ગ્રીક જગતમાં ફેલાયેલા યહૂદીઓનો ઉલ્લેખ કરે છે..
આ શબ્દ એ રૂપક છે જે ઈસુના ઉપદેશનો અર્થ સૂચવે છે, જે યહૂદી આગેવાનો સમજવામાં નિષ્ફળ ગયા હતા. વૈકલ્પિક અનુવાદ: જ્યારે તેણે કહ્યું ત્યારે તે શેના વિશે વાત કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
થોડા સમય પછી. હવે તે પર્વનો છેલ્લો દિવસ છે અને ઈસુએ જનમેદનીને કહ્યું.
તે “મોટો” દિવસછે કારણ કે તે પર્વનો છેલ્લો અથવા અતિ મહત્વનો દિવસ છે
અહીં તરસ શબ્દ રૂપક છે જેનો અર્થ એ છે કે કોઈ વ્યક્તિ પાણીની તરસ ની જેમ ઈશ્વરની બાબતોની ખૂબ ઇચ્છા રાખે છે. વૈકલ્પિક અનુવાદ: જેઓ ઈશ્વરની બાબતોની ઇચ્છા રાખે છે તે જાણે કે પાણીની ઇચ્છા રાખનાર તરસ્યા માણસ જેવો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
પીએ"" શબ્દ રૂપક છે જેનો અર્થ છે કે ઈસુ જે આત્મિક જીવન પૂરું પાડે છે તેને મેળવવુ. વૈકલ્પિક અનુવાદ: તેને મારી પાસે આવવા દો અને તેની આત્મિક તરસ છીપાવા દો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
શાસ્ત્ર કહે છે તે પ્રમાણે જે કોઈ મારામાં વિશ્વાસ કરે છે.
જીવતા પાણીની નદીઓ"" એ રૂપક છે જે આત્મિક રીતે તરસ્યા લોકોને ઇસુ તરફથી મળતા જીવનનું પ્રદર્શિત કરે છે. વૈકલ્પિક અનુવાદ: આત્મિક જીવન પાણીની નદીઓની જેમ વહેશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) પાણી જે જીવન આપે છે અથવા 2) પાણી જેને કારણે લોકો જીવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
અહીં પેટ એ આંતરિક મનુષ્યને રજૂ કરે છે, ખાસ કરીને વ્યક્તિનો બિન-શારીરિક ભાગ. વૈકલ્પિક અનુવાદ: તેની અંદરથી અથવા તેના હૃદયમાંથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
આ કલમમાં લેખક ઈસુની વાતને સ્પષ્ટ કરવા માહિતી આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
અહીં “તેના” ઈસુનો ઉલ્લેખ કરે છે.
યોહાન સૂચવે છે કે જેણે ઈસુ પર વિશ્વાસ કર્યો છે તેનામાં આત્મા પછીથી રહેવા આવશે. વૈકલ્પિક અનુવાદ: આત્મા હજુ સુધી વિશ્વાસીઓમાં રહેવા આવ્યો ન હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
અહીં મહિમાવંત શબ્દ એ સમયનો ઉલ્લેખ કરે છે જ્યારે ઇશ્વર એ પુત્રને તેના મરણ અને પુનરુત્થાન પછી મહિમાવંત કરશે.
આ કહેવા દ્વારા, લોકો સૂચવે છે કે તેઓ વિશ્વાસ કરે છે કે ઈસુ મૂસા જેવા પ્રબોધક છે કે જેને મોકલવાનું ઈશ્વરે વચન આપ્યું હતું. વૈકલ્પિક અનુવાદ: આ ખરેખર તે પ્રબોધક છે જે મૂસા જેવા છે જેની આપણે પ્રતીક્ષા કરી રહ્યા છીએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ભાર દર્શાવવા આ નોંધ પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ખ્રિસ્ત ગાલીલમાંથી આવવાનો નથી! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
ભાર દર્શાવવા આ નોંધ પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: શાસ્ત્રમાં લખેલું છે કે ખ્રિસ્ત દાઉદના વંશમાંથી અને બેથલેહેમ ગામમાં દાઉદ હતો ત્યાંથી આવશે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
ખરેખર જાણે કે કોઈ વ્યક્તિ બોલતો હોય તેમ શાસ્ત્રોનો ઉલ્લેખ કરવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: પ્રબોધકોએ શાસ્ત્રોમાં લખ્યા મુજબ(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-personification)
જ્યાં દાઉદ રહેતો હતો
ઈસુ કોણ છે અથવા શું છે તે વિષે ટોળામાં ફૂટ પડી.
કોઈની ઉપર હાથ નાખવો એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ તેને સકંજામાં લેવુ અથવા પકડવું થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ તેમની ધરપકડ કરવા સારુ કોઇએ તેમની પર હાથ નાખ્યા નહિ "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
મંદિરના ચોકીદારો
ઈસુએ જે કહ્યું તેનાથી તેઓ કેવી રીતે પ્રભાવિત થયા તે બતાવવા અધિકારીઓ અતિશયોક્તિ કરે છે. તમારે સ્પષ્ટતા કરવાની જરૂર પડી શકે છે પ્રત્યેક વ્યક્તિ સર્વ સમયે અને સ્થળે જે બોલ્યા તે જાણવાનો દાવો અધિકારીઓ કરી રહ્યાં ન હતા. "" એના જેવી અદ્ભુત વાતો કહેતા ક્દી કોઇ માણસને આપણે સાંભળ્યા નથી!"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)
કારણ કે તેઓએ કહ્યું કે, ફરોશીઓ
અધિકારીઓને જવાબ આપ્યો
ભાર દર્શાવવા આ નોંધ પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. અધિકારીઓના જવાબથી ફરોશીઓ ચોંકી ઉઠ્યા. વૈકલ્પિક અનુવાદ: તમે પણ છેતરાયા છો! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
ભાર દર્શાવવા આ નોંધ પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: અધિકારીઓમાંથી કે ફરોશીઓમાંથી કોઈએ તેનામાં વિશ્વાસ કર્યો નથી! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
આ નિયમ ફરોશીઓનો છે નહિ કે મૂસાનો તેનો નિર્દેશ કરે છે.
જે લોકો નિયમ જાણતા નથી તેઓને ઈશ્વર શાપિત કરશે!
યોહાન આ માહિતી પ્રદાન કરવા દ્વારા આપણને યાદ અપાવે છે કે નિકોદેમસ કોણ છે. તમારી ભાષામાં પૃષ્ઠભૂમિને ચિહ્નિત કરવાની વિશિષ્ટ રીત હોઈ શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
ભાર દર્શાવવા આ નોંધ પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. આને નિવેદન તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: આપણો યહૂદી નિયમ અમને માણસનો ન્યાય કરવાની મંજૂરી આપતો નથી ... તે શું કરે છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
અહીં નિકોદેમસ નિયમની વાત જાણે કે તે વ્યક્તિ હોય તે રીતે કરે છે. જો તમારી ભાષામાં આ સ્વાભાવિક નથી, તો તમે તેને કોઈ વ્યક્તિગત વિષય સાથે અનુવાદિત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: શું આપણે માણસનો ન્યાય કરીએ છીએ અથવા ""આપણે માણસનો ન્યાય કરતા નથી "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-personification)
યહૂદી આગેવાનો જાણે છે કે નિકોદેમસ ગાલીલનો નથી. તેની ઠેકડી ઉડાવવા માટે તેઓ આ સવાલ પૂછે છે. વૈકલ્પિક અનુવાદ: તું પણ ગાલીલના નીચલા દરજ્જાઓની વ્યક્તિઓમાંનો એક હોવો જોઈએ! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
આ વાક્યમાં કરેલ શબ્દનો લોપ છે. તમે એવી માહિતી ઉમેરવા માંગતા હશો જે દેખાતી નથી. વૈકલ્પિક અનુવાદ: શાસ્ત્રમાં શું લખ્યું છે તે કાળજીપૂર્વક શોધો અને વાંચો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)
કદાચ આ ઈસુ ગાલીલમાં જન્મ્યા હતા એ માન્યતાને દર્શાવે છે
શ્રેષ્ઠ પૌરાણિક લખાણોમાં 7:53- 8:11 નું લખાણ નથી. યુએલટીએ તેમને ચોરસ કૌંસ માં જુદા પાડ્યા છે તે બતાવે છે કે કદાચ યોહાને તેના મૂળ લખાણમાં તેનો ઉમેરો કર્યો ન હતો. અનુવાદકોને તેનો અનુવાદ કરવા, ચોરસ કૌંસ સાથે અલગ રાખવા અને યોહાન 7:53 પર જે નોંધ પાનની નીચે લખેલ છે તેનો ઉમેરો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-textvariants)