John 15

યોહાન 15 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

દ્રાક્ષાવેલો

ઈસુએ દ્રાક્ષાવેલાનો પોતાને માટે રૂપક તરીકે ઉપયોગ કર્યો છે. આનું કારણ એ છે કે દ્રાક્ષના છોડનો વેલો એ જમીનમાંથી પાણી અને ખનિજોને પાંદડા અને દ્રાક્ષાઓ સુધી લઈ જાય છે. વેલા વિના દ્રાક્ષાઓ અને પાંદડાઓ મરી જાય છે. તે ઇચ્છતો હતો કે તેના અનુયાયીઓ જાણે કે જ્યાં સુધી તેઓ તેને પ્રેમ કરતા નથી અને આધીન થતા નથી ત્યાં સુધી તેઓ ઇશ્વરને પ્રસન્ન કરી શકતા નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 15:1

Connecting Statement:

પાછલા અધ્યાયની બાકીની વાત ચાલુ રહે છે. ઈસુ પોતાના શિષ્યો સાથે મેજ પર અઢેલીને બેઠા છે અને તેમની સાથે વાત કરવાનુ ચાલુ રાખે છે.

I am the true vine

અહીં ખરો દ્રાક્ષવેલો એક રૂપક છે. ઈસુ પોતાની જાતને દ્રાક્ષાવેલા અથવા વેલાની ડાળખી સાથે સરખાવે છે. તે જીવનના એક માત્ર સ્રોત છે જે લોકોને ઈશ્વર પ્રસન્ન થાય તેમ જીવવા પ્રેરે છે. વૈકલ્પિક અનુવાદ: હું એક દ્રાક્ષાવેલા સમાન છું જે સારું ફળ આપે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

my Father is the gardener

માળી"" એક રૂપક છે. માળી એવી વ્યક્તિ છે કે જે વેલાની સંભાળ રાખે છે જેથી તે શક્ય તેટલું ફળદાયી થાય. વૈકલ્પિક અનુવાદ: મારા પિતા માળી જેવા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

my Father

ઈશ્વર માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 15:2

He takes away every branch in me that does not bear fruit

અહીં દરેક ડાળી લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, અને ફળ આપે છે એ ઇશ્વરને પ્રસન્ન કરતાં જીવનને રજૂ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

takes away

કાપી નાખે છે અને ફેંકી દે છે

prunes every branch

દરેક ડાળીને શુદ્ધ કરે છે

John 15:3

You are already clean because of the message that I have spoken to you

અહીં સૂચિત રૂપક એ શુદ્ધ ડાળીઓ છે જેને પહેલાથી જ શુધ્ધ કરવામાં આવી છે. વૈકલ્પિક અનુવાદ: "" તમે મારા શીખવેલા વચનોને આધીન થયા છો તેથી તમારામાં કાપકૂપ કરવામાં આવી છે અને તમે શુધ્ધ થઇ ગયા છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

you

આ આખા ફકરામાં તમે શબ્દ બહુવચન છે અને ઈસુના શિષ્યોને સૂચવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

John 15:4

Remain in me, and I in you

જો તમે મારામાં જોડાયેલા રહો, હું તમારામાં જોડાયેલો રહીશ અથવા "" મારામાં જોડાયેલા રહો, અને હું તમારામાં જોડાયેલો રહીશ

unless you remain in me

ખ્રિસ્તમાં રહેવું એટલે જેઓ તેના છે તેઓ દરેક બાબત માટે તેની પર આધાર રાખે છે. વૈકલ્પિક અનુવાદ: "" જયાંસુધી તમે મારી સાથે જોડાયેલા રહેતા નથી તેમજ દરેક બાબત માટે મારી પર આધાર રાખતા નથી

John 15:5

I am the vine, you are the branches

દ્રાક્ષાવેલો"" એ રૂપક છે જે ઈસુને રજૂ કરે છે. ડાળીઓ એક રૂપક છે જે એવા લોકોને રજૂ કરે છે જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે અને તેમના છે. વૈકલ્પિક અનુવાદ: હું દ્રાક્ષાવેલો સમાન છું, અને તમે ડાળીઓ છો જે દ્રાક્ષાવેલા સાથે જોડાયેલી છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

He who remains in me and I in him

અહીં ઈસુ સૂચવે છે કે તે જે રીતે ઈશ્વર સાથે જોડાયેલા છે તેવીજ રીતે તેમના અનુયાયીઓ પણ તેમની સાથે જોડાયેલા છે. વૈકલ્પિક અનુવાદ: "" હું જેમ પિતા સાથે જોડાયેલો છું, એમ જ જે મારી સાથે જોડાયેલો છે તે પણ છે."" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

he bears much fruit

અહીં સૂચિત રૂપક છે એ ફળવંત ડાળી છે, જે ઈશ્વરને પ્રસન્ન કરનાર વિશ્વાસીને દર્શાવે છે. જેમ વેલો ડાળીમાં રહીને વધારે ફળ આપે છે, તેમ જ જેઓ ઈસુ સાથે જોડાયેલા રહે છે, તેઓ ઘણાં કામો કરશે જેથી ઈશ્વર પ્રસન્ન થાય. વૈકલ્પિક અનુવાદ: તમે ઘણાં ફળ આપશો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 15:6

he is thrown away like a branch and dries up

અહીં સૂચિત રૂપક છે એ બિનફળદાયી ડાળી છે, જે ઇસુ સાથે જોડાયેલા નથી એવાં લોકોને દર્શાવે છે.તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: માળી એવી ડાળીને કાપીને ફેંકી દે છે અને તે સુકાઈ જાય છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

they are burned up

તમે સક્રિય રૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અગ્નિ તેઓને બાળી નાખે છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

John 15:7

ask whatever you wish

ઈસુ સૂચવે છે કે વિશ્વાસીઓએ તેમની પ્રાર્થનાનો જવાબ ઈશ્વર પાસે માંગવો જોઇએ. વૈકલ્પિક અનુવાદ: "" જે કંઇ ચાહો તે તમે માંગો"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

it will be done for you

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: તે તમારી માંગણી પૂરી કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

John 15:8

My Father is glorified in this

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: તેથી લોકો મારા પિતાને મહિમા આપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

My Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

that you bear much fruit

અહીં ફળ એ ઈશ્વરને પ્રસન્ન કરવા માટેના જીવનનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: "" તમે તેને પસંદ પડે તેમ જીવો છો ત્યારે."" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

are my disciples

દર્શાવો છો કે તમે મારા શિષ્ય છો અથવા “નમૂનાસહિત બતાવો છો કે તમે મારા શિષ્ય છો”

John 15:9

As the Father has loved me, I have also loved you

ઈશ્વરપિતાને ઈસુ માટે જે પ્રેમ છે તે પ્રેમ તે(ઇસુ) જેઓ તેની(ઇસુ) પર વિશ્વાસ કરે છે તેઓની સાથે વહેંચે છે. અહીં ઈશ્વર માટે પિતા એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Remain in my love

મારો પ્રેમ સ્વીકારવાનુ ચાલુ રાખો

John 15:10

If you keep my commandments, you will remain in my love, as I have kept the commandments of my Father and remain in his love

જ્યારે ઈસુના અનુયાયીઓ તેને અનુસરે છે, ત્યારે તેઓ તેમના પ્રત્યેનો પોતાનો પ્રેમ બતાવે છે. વૈકલ્પિક અનુવાદ: જ્યારે મેં તમને જે કરવાનું કહ્યું છે તે તમે કરો છો ત્યારે તમે મારા પ્રેમમાં રહો છો, જેમ હું મારા પિતાની આજ્ઞા પાળી અને તેના પ્રેમમાં રહું છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

my Father

અહીં “પિતા” ઈશ્વર માટે મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 15:11

I have spoken these things to you so that my joy will be in you

મેં તમને આ વાતો એટલા માટે કહી છે કે જેથી મારા જેવો આનંદ તમને પણ થાય.

so that your joy will be complete

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "" કે જેથી તમને પૂરેપૂરો આનંદ મળે "" અથવા કે જેથી તમારા આનંદમાં કંઇપણ ખૂટે નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

John 15:13

life

આ શારીરિક જીવનનો ઉલ્લેખ કરે છે.

John 15:15

everything that I heard from my Father, I have made known to you

મારા પિતાએ મને જે કહ્યું છે તે સર્વ મેં તમને કહ્યું છે

my Father

અહીં “પિતા”એ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 15:16

You did not choose me

ઈસુ સૂચવે છે કે તેમના અનુયાયીઓએ પોતે તેમના શિષ્યો બનવાનું નક્કી કર્યું નથી. વૈકલ્પિક અનુવાદ: તમે મારા શિષ્યો બનવાનું નક્કી કર્યું નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

go and bear fruit

અહીં ફળ એ જે જીવન થી ઈશ્વરને પ્રસન્ન થાય છે તેને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" ઈશ્વર પ્રસન્ન થાય તેમ જીવો"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

that your fruit should remain

કે જેથી તમે જે કંઇ કરો તેનું પરિણામ સદાકાળ ટકે.

whatever you ask of the Father in my name, he will give it to you

અહીં નામ એ ઉપનામ છે જે ઈસુના અધિકારને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: કારણ કે તમે મારા છો, તેથી તમે પિતા પાસે જે કાંઈ માગશો તે તે તમને આપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

the Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 15:18

the world

જે લોકો ઈશ્વરના નથી અને વિરોધીઓ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

John 15:19

the world

જે લોકો ઈશ્વરના નથી અને વિરોધીઓ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

love

આ માનવીય પ્રેમ, ભાઈઓનો પ્રેમ, મિત્ર પ્રેમ અથવા કૌટુંબિક પ્રેમનો ઉલ્લેખ કરે છે,

John 15:20

Remember the word that I said to you

અહીં “વચન” એ ઇસુના ઉપદેશ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: “મેં તમને જે ઉપદેશ કર્યો છે તે યાદ રાખો” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

John 15:21

because of my name

અહીં મારા નામને કારણે એ ઉપનામ ઈસુને રજૂ કરે છે. લોકો તેમના અનુયાયીઓને હેરાન કરશે કારણ કે તેઓ તેમના છે. વૈકલ્પિક અનુવાદ: કારણ કે તમે મારા છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

John 15:22

If I had not come and spoken to them, they would not have sin, but now they have no excuse for their sin

ઈસુએ અહીં સૂચિત કર્યું કે જેઓ તેમના પર વિશ્વાસ કરતા નથી તેઓને તેમણે ઈશ્વરનો સંદેશો પ્રગટ કર્યો છે. વૈકલ્પિક અનુવાદ: કેમકે મેં આવીને તેમને ઈશ્વરનો સંદેશ કહ્યો છે, તેથી જ્યારે ઈશ્વર તેમના પાપોનો ન્યાય કરશે ત્યારે તેઓ કોઈ બહાનું કાઢી શકશે નહિ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 15:23

He who hates me also hates my Father

ઈશ્વરપુત્રનો દ્વેષ કરવો તે ઇશ્વરપિતાનો દ્વેષ કરવા બરાબર છે.

Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 15:24

If I had not done the works that no one else did among them, they would have no sin, but

તમે આ બમણું નકારાત્મકનુ સકારાત્મક રૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""કારણકે મેં તેઓની મધ્યે એવા કાર્યો કર્યા છે જે બીજા કોઈએ કર્યા ન હતા, તેથી તેઓને પાપ લાગશે "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)

they would have no sin

તેઓને પાપ લાગત નહિ. જુઓ તમે [યોહાન 15:22] (../15/22.md) માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે.

they have seen and hated both me and my Father

ઈશ્વર પુત્રનો તિરસ્કાર કરવો તે ઈશ્વર પિતાનો તિરસ્કાર કરવા બરાબર છે.

John 15:25

to fulfill the word that is written in their law

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. ""વચન""એ અહીં ઈશ્વરના સમગ્ર ઉપદેશ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: તેમના નિયમશાસ્ત્રની ભવિષ્યવાણીને પરિપૂર્ણ કરવા અને તેમના શાસ્ત્રની ભવિષ્યવાણીને પરિપૂર્ણ કરવા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

law

આ સામાન્ય રીતે સમગ્ર જૂના કરારને દર્શાવે છે, જેમાં તેના લોકો માટેની ઈશ્વરની બધી સૂચનાઓ સામેલ છે.

John 15:26

will send ... from the Father ... the Spirit of truth ... he will testify about me

ઈશ્વર પિતાએ ઈશ્વર પવિત્ર આત્માને ઈસુ ઈશ્વર પુત્ર છે તે જગતને પ્રગટ કરવા મોકલ્યા છે

Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

the Spirit of truth

આ પવિત્ર આત્મા માટેનું શીર્ષક છે. વૈકલ્પિક અનુવાદ: આત્મા જે ઈશ્વર અને મારા વિષે સત્ય કહે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 15:27

You are also testifying

અહીં સાક્ષી આપવી એટલે ઈસુ વિષે બીજાઓને કહેવું. વૈકલ્પિક અનુવાદ: તમારે પણ મારા વિશે જે જાણો છો તે દરેકને કહેવું જોઈએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

the beginning

અહીં આરંભથી એ ઉપનામ છે જેનો અર્થ છે ઈસુની સેવાના શરૂઆતના દિવસો. વૈકલ્પિક અનુવાદ: "" પ્રથમ દિવસથી જ મેં જ્યારે લોકોને ઉપદેશ આપવાનું અને ચમત્કારો કરવાનું શરૂ કર્યું હતું."" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)