ઈસુ મૃત્યુ પામ્યા તે પહેલાં, તેમણે પોતા વિશે કહ્યુંકે જેમ ઉત્તમ ઘેટાપાળક પોતાના ઘેટાંની કાળજી લે છે તેમ મેં પોતાના લોકની કાળજી લીધી છે. (યોહાન 10:11). ફરીથી સજીવન થયા બાદ, તેમણે પિતરને કહ્યું કે ઈસુના ઘેટાંની સંભાળ રાખનાર પિતર જ હશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
ઈસુએ ફરીથી તિબેરીયાસ સમુદ્ર પાસે શિષ્યોને દર્શન દીધું. કલમ 2-૩ જણાવે છે કે ઈસુએ દર્શન આપ્યું પહેલા શું બન્યું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
થોડા સમય પછી
તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: થોમા કે જેને આપણે દિદુમસ કહીએ છીએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આ એક પુરુષનું નામ છે જેનો અર્થ છે જોડિયા. તમે યોહાન 11:15 માં આ નામનું અનુવાદ કેવી રીતે થાય છે તે જુઓ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)
આ પ્રિયતમ શબ્દ છે જેનો અર્થ છે ""મારા પ્રિય મિત્રો.
અહીં કેટલીક માછલીનો ઉલ્લેખ કર્યો છે. વૈકલ્પિક અનુવાદ: તમે તમારી જાળમાં થોડી માછલી પકડશો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
માં જાળો નાખો
આ પ્રકારનો પ્રેમ ઈશ્વર તરફથી આવે છે અને તે પોતાનો લાભ હોતો નથી ત્યારે પણ બીજાના ભલા પર લક્ષ રાખે છે. આ પ્રકારનો પ્રેમ અન્ય લોકો માટે કાળજી લે છે, પછી ભલે તેઓ ગમે તે કરે.
તેણે પોતાનો ડગલો પહેર્યો અથવા “તેણે પોતાનો ઝભ્ભો પહેર્યો ”
આ પૂર્વભૂમિકા છે. પિતરે પોતાના અમુક વસ્ત્રો ઉતારી નાખ્યા હતા જેથી તે સરળતાથી કામ કરી શકે , પરંતુ હવે તે પ્રભુને સલામ કરવાનો હતો તેથી તે વધુ વસ્ત્રો પહેરવા માંગે છે. વૈકલ્પિક અનુવાદ: કારણ કે તેણે તેના કેટલાક વસ્ત્રો ઉતારી નાખ્યા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
પિતર પાણીમાં કૂદી પડયૉ અને તરીને કાંઠે ગયો. વૈકલ્પિક અનુવાદ: સમુદ્રમાં કૂદકો લગાવ્યો અને કિનારા તરફ તરીને ગયો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
આ એક રૂઢીપ્રયોગ છે જેનૉ અર્થ છે પિતર ઝડપથી પાણીમાં કૂદી પડ્યો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
આ પૂર્વભૂમિકા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
૯0 મીટર. 1 ક્યુબીક એટલે અડધા મીટર કરતા ઓછું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bdistance)
અહીં પર ચઢ્યો એટલે સિમોન પિતર હોડી પર પાછો ચઢી ગયો. વૈકલ્પિક અનુવાદ: તેથી સિમોન પિતર હોડીમાં પાછો ચઢી ગયો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
જાળ કિનારે ખેંચી લાવ્યા
તમે આને સક્રિયરૂપ તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: જાળ ફાટી ગઈ નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
એકસો ત્રેપન મોટી માછલીઓથી ભરાયેલી જાળ.ત્યાં 15૩ મોટી માછલીઓ હતી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)
સવારનો નાસ્તો
તમે આ ક્રમાંક “ ત્રણ”ને “સમય નંબર ૩” તરીકે અનુવાદ કરી શકો છો.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)
ઈસુએ સિમોન પિતર સાથે વાત કરવાનું શરૂ કર્યું.
અહીં પ્રેમ એ ઈશ્વરના પ્રેમનો ઉલ્લેખ કરે છે, જે બીજાના ભલા પર લક્ષ કેન્દ્રિત કરે છે, પછી ભલેને પોતાનો લાભ ન થતો હોય.
પિતર જવાબ આપે છે ત્યારે તે પ્રેમ શબ્દનો ઉપયોગ કરે છે જે મિત્ર અથવા કુટુંબના સભ્ય માટેનો અથવા ભાઈઓ વચ્ચેના પ્રેમનો ઉલ્લેખ કરે છે.
અહીં હલવાનો એક રૂપક છે, એ જેઓ ઈસુને પ્રેમ કરે છે અને તેને અનુસરે છે તે વ્યક્તિઓ માટે છે. વૈકલ્પિક અનુવાદ: ""મારા લોકોનું પોષણ કર "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
અહીં પ્રેમ એ ઈશ્વરના પ્રેમનો ઉલ્લેખ કરે છે, જે બીજાના ભલા પર લક્ષ કેન્દ્રિત કરે છે, પછી ભલેને પોતાનો લાભ ન થતો હોય.
અહીં ઘેટાં તે ઈસુને પ્રેમ કરનાર અને અનુસરનાર લોકો માટેનું રૂપક છે જે વૈકલ્પિક અનુવાદ: """"મારા લોકોને સાચવ "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
તે"" સર્વનામ ઈસુનો ઉલ્લેખ કરે છે. અહીં ત્રીજી વખત નો અર્થ સમય નંબર 3 છે. વૈકલ્પિક અનુવાદ: ઈસુએ તેને ત્રીજી વખત કહ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)
આ વખતે જ્યારે ઈસુ આ સવાલ પૂછે છે ત્યારે તે પ્રેમ શબ્દનો ઉપયોગ કરે છે જે મિત્ર અથવા કુટુંબના સભ્ય માટેનો પ્રેમ અથવા ભાઈઓ વચ્ચેના પ્રેમનો ઉલ્લેખ કરે છે.
અહીં ઘેટાં તે ઈસુને પ્રેમ કરનાર અને અનુસરનાર લોકો માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""મારા લોકોને સાચવ "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
તમે આનું અનુવાદ આ રીતે કર્યું હોવું જોઈએ યોહાન 1:51.
યોહાન આ શબ્દનો ઉપયોગ કરીને બતાવે છે કે તે વાર્તા ચાલુ રાખતા પહેલા પૂર્વભૂમિકા આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
અહીં યોહાન સૂચવે છે કે પિતર વધસ્તંભ પર મૃત્યુ પામશે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વરનો મહિમા પ્રગટ કરવા માટે પિતર વધસ્તંભ પર મૃત્યુ પામશે તે સૂચવવા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
અહીં અનુસરો શબ્દનો અર્થ છે શિષ્ય બનવું. વૈકલ્પિક અનુવાદ: ""મારી પાછળ ચાલતો રહે "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
યોહાન તેના નામનો ઉલ્લેખ કર્યા વિના આખી સુવાર્તામાં આ રીતે પોતાનો ઉલ્લેખ કરે છે.
આ પ્રકારનો પ્રેમ ઈશ્વર તરફથી આવે છે અને તે પોતાનો લાભ હોતો નથી ત્યારે પણ બીજાના ભલા પર લક્ષ રાખે છે. આ પ્રકારનો પ્રેમ અન્ય લોકો માટે કાળજી લે છે, પછી ભલે તેઓ ગમે તે કરે.
આ છેલ્લા ભોજનને રજૂ કરે છે (યોહાન1૩).
અહી “તેને” શબ્દ “ઈસુ જે શિષ્ય પર પ્રેમ રાખતા હતા” તેનો ઉલ્લેખ કરે છે.
પિતર જાણવા માગે છે કે યોહાનનું શું થશે. વૈકલ્પિક અનુવાદ: પ્રભુ, આ માણસનું શું થશે? (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ઈસુએ પિતરને કહ્યું
અહી “તેને” એ “ઈસુ જે શિષ્યને પ્રેમ કરતા હતા” તેનો ઉલ્લેખ કરે છે.
આ ઈસુના બીજા આગમનનો, તે સ્વર્ગમાંથી પૃથ્વી પર પાછા ફરશે તેનો ઉલ્લેખ કરે છે.
હળવા ઠપકાને વ્યક્ત કરવા આ નોંધ પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: એ તારી ચિંતાનો વિષય નથી. અથવા તું એના વિષે ચિંતા ન કરીશ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
અહી “ભાઈઓ” ઈસુના બધાજ શિષ્યોનો ઉલ્લેખ કરે છે.
આ યોહાનની સુવાર્તાનો અંત છે. અહીં લેખક, પ્રેરિત યોહાન, પોતાના વિષે અને આ સુવાર્તામાં તેણે જે લખ્યું છે તે વિષે છેલ્લી ટિપ્પણી આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-endofstory)
શિષ્ય યોહાન
અહીં સાક્ષી આપી નો અર્થ છે કે તે વ્યક્તિગતરીતે કંઈક જુએ છે. વૈકલ્પિક અનુવાદ: આ સર્વ કોણે જોયું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
અહીં અમે તે લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે. વૈકલ્પિક અનુવાદ: આપણે જેઓ ઈસુ પર વિશ્વાસ રાખીએ છીએ તેઓ જાણીએ છીએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: જો કોઈએ તે બધુ લખ્યું હોય (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
યોહાન ભાર મૂકવા અતિશયોક્તિ કરે છે કે ઈસુએ ઘણાં ચમત્કારો કર્યા છે, જો તે સર્વ લખવામાં આવે તો ઘણાં પુસ્તકો લખાય. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)
તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "" તેણે કરેલ કામો વિષે ઘણાં પુસ્તકો લોકો લખી શકે "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)