John 10

યોહાન 10 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ઈશ્વરનિંદા

જ્યારે કોઈ વ્યક્તિ દાવો કરે છે કે તે ઈશ્વર છે અથવા ઈશ્વરે તેને બોલવાનું કહ્યું છે પણ તેને બોલવાનું કહ્યું હોતું નથી આને ઈશ્વરનિંદા કહેવામાં આવે છે. મૂસાનો નિયમ ઇઝરાએલીઓને આદેશ આપતો હતોકે ઇશ્વર નિંદા કરનારાને પથ્થરે મારવો. જ્યારે ઈસુએ કહ્યું, હું અને પિતા એક છીએ, ત્યારે યહૂદીઓએ વિચાર્યું કે તે ઈશ્વરનિંદા કરે છે, તેથી તેઓએ તેમને મારી નાખવા માટે પથ્થર લીધા. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#blasphemy અને /WA-Catalog/gu_tw?section=kt#lawofmoses)

આ અધ્યાયમાં મહત્વપૂર્ણ રૂપકો

ઘેટાં

ઈસુએ લોકોને ઘેટાં કહ્યાં કારણ કે ઘેટાં સારી રીતે જોતા નથી, તેઓ સારી રીતે વિચારતા નથી, ઘણીવાર તેઓ તેમની સંભાળ રાખનાર લોકોથી દૂર ચાલે છે અને જ્યારે અન્ય પ્રાણીઓ તેમના પર હુમલો કરે ત્યારે તેઓ પોતાનો બચાવ કરી શકતા નથી. ઈશ્વરના લોકો પણ તેમની વિરુદ્ધ બળવા કરે છે અને તેઓ ખોટા કામો કરે છે પણ જાણતા હોતા નથી.

ઘેટાંનો વાડો

ઘેટાંનો વાડો એવી જ્ગ્યા હતી જેની ફરતે પથ્થરની દિવાલ દિવાલ હતી જેમાં ભરવાડ પોતાના ઘેટાંને રાખતા હતા. એકવાર ઘેટાં વાડામાં જાય પછી ભાગી શકતા નથી, અને પ્રાણીઓ તેમજ ચોરો તેમને મારવા અથવા ચોરવા માટે સરળતાથી અંદર પ્રવેશ કરી શકતા નથી.

જીવન આપવું અને જીવન લેવું

ઈસુ તેમના જીવનની વાત કરે છે જાણે કે તે દૈહિક વસ્તુ હોય કે જેને તે આપી દે છે , મૃત્યુ માટેનું રૂપક અથવા ફરીથી લઇ લેવુ એ ફરીથી જીવંત થવાનું રૂપક.

John 10:1

General Information:

ઈસુ દ્રષ્ટાંતોમાં વાત કરવા લાગે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

Connecting Statement:

ઈસુ ફરોશીઓ સાથે વાત કરવાનું ચાલુ રાખે છે. આ વાર્તાનો તે જ ભાગ છે જેની શરૂઆત યોહાન 9:35 માં થઈ હતી.

Truly, truly

તમે યોહાન 1:51 કેવું અનુવાદ કર્યું છે તે જુઓ.

sheep pen

આ એક વાડ કરેલ જ્ગ્યા છે જ્યાં ઘેટાંપાળક તેના ઘેટાંને રાખે છે.

a thief and a robber

આ બે સમાન અર્થવાળા શબ્દોનો ઉપયોગ ભાર દર્શાવવા થયેલ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublet)

John 10:3

The gatekeeper opens for him

દરવાન ઘેટાંપાળકને માટે દરવાજો ખોલે છે

The gatekeeper

આ એક ભાડે રાખેલો માણસ છે જે ઘેટાંપાળક દૂર હોય ત્યારે રાત્રે ઘેટાંના વાડાની સંભાળ રાખે છે.

The sheep hear his voice

ઘેટાં તેના ઘેટાંપાળકનો આવાજ સાંભળે છે

John 10:4

he goes ahead of them

તે તેમની આગળ ચાલે છે

for they know his voice

કારણ કે તેઓ તેનો સાદ ઓળખે છે

John 10:6

they did not understand

શક્ય અર્થો આ પ્રમાણે છે : 1) શિષ્યો સમજ્યા નહીં અથવા 2) ""ટોળું સમજયું નહિ.

this parable

રૂપકોનો ઉપયોગ કરીને, ઘેટાંપાળકોના કામનો આ એક દાખલો છે. ઘેટાંપાળક ઈસુ માટેનું રૂપક છે. ""ઘેટાં""એ જેઓ ઈસુને અનુસરે છે તેઓને દર્શાવે છે, અને અજાણ્યા યહૂદી આગેવાનો છે, જેમાં ફરોશીઓ પણ છે, જેઓ લોકોને છેતરવાનો પ્રયાસ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 10:7

Connecting Statement:

ઈસુ પોતે કહેલા દ્રષ્ટાંતોને સમજાવવાની શરૂઆત કરે છે.

Truly, truly

તમે યોહાન 1:51 માં જે અનુવાદ કર્યું છે તે જુઓ.

I am the gate of the sheep

અહીં દરવાજો એક રૂપક છે જેનો અર્થ છે કે જ્યાં ઈશ્વરનાં લોકો નિવાસ કરે છે તે ઘેટાંના વાડામાં ઇસુ પ્રવેશ કરાવે છે. વૈકલ્પિક અનુવાદ: હું ઘેટાંનો દરવાજો છું કે જ્યાંથી ઘેટાં વાડામાં પ્રવેશ કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 10:8

Everyone who came before me

આ કલમ લોકોને બોધ આપનાર અન્ય ઉપદેશકો જેમાં ફરોશીઓ અને અન્ય યહૂદી આગેવાનોનો સમાવેશ થાય છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" સર્વ ઉપદેશકો જેઓ મારા અધિકાર વિના આવ્યા હતા"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

a thief and a robber

આ શબ્દો રૂપક છે. ઈસુ તે શિક્ષકોને ચોર અને લૂંટારો કહે છે કારણ કે તેમના ઉપદેશો ખોટા હતા કેમકે તેઓ સત્ય જાણતા ન હતા અને ઇશ્વરના લોકોને દોરવાનો પ્રયાસ કરતા હતા. પરિણામે, તેઓએ લોકોને ભૂલાવામાં નાખ્યા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 10:9

I am the gate

અહીં દરવાજો એક રૂપક છે. પોતાને દરવાજા તરીકે દર્શાવી ને ઈસુ બતાવી રહ્યાં છે કે તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવાનો સાચો માર્ગ બતાવે છે. વૈકલ્પિક અનુવાદ: હું પોતે જ તે દરવાજા સમાન છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

pasture

“ચરાણ કે ગોચર” એટલે કે ઘાસવાળૉ વિસ્તાર જ્યાં ઘેટાંઓ ચરે છે.

John 10:10

does not come if he would not steal

આ બમણું નકારાત્મક છે. કેટલીક ભાષાઓમાં સકારાત્મક નિવેદનનો ઉપયોગ કરવો વધુ સ્વાભાવિક છે. વૈકલ્પિક અનુવાદ: ફક્ત ચોરી કરવા માટે આવે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)

steal and kill and destroy

અહીં ગર્ભિત રૂપક ઘેટાં છે, જે ઈશ્વરના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ઘેટાંની ચોરી કરવી અને મારી નાખવું અને નાશ કરવો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

so that they will have life

તેઓ"" શબ્દ ઘેટાંનો ઉલ્લેખ કરે છે. જીવન અનંતજીવનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેથી તેઓ ખરેખર જીવશે, કંઈપણ અછત વિના

John 10:11

Connecting Statement:

ઈસુ ઉત્તમ ઘેટાંપાળકનું દ્રષ્ટાંત કહેવાનું ચાલું રાખે છે

I am the good shepherd

અહીં ઉત્તમ ઘેટાંપાળક એક રૂપક છે જે ઈસુને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: હું ઉત્તમ ઘેટાંપાળક છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

lays down his life

આપી દેવું અર્થાત તેનું નિયંત્રણ છોડી દેવું. મૃત્યુનો ઉલ્લેખ કરવાની હળવી રીત છે. વૈકલ્પિક અનુવાદ: મૃત્યુ પામે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism)

John 10:12

The hired servant

ભાડે રાખેલ નોકર"" એક રૂપક છે જે યહૂદી આગેવાનો અને શિક્ષકોને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ભાડે રાખેલા નોકર જેવો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

abandons the sheep

અહીં ઘેટાં શબ્દ એક રૂપક છે જે ઈશ્વરના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. ભાડે રાખેલા નોકર જેઓ ઘેટાંને છોડી દે છે, ઈસુ કહે છે કે યહૂદી આગેવાનો અને શિક્ષકો ઈશ્વરના લોકોની સંભાળ રાખતા નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 10:13

does not care for the sheep

અહીં ઘેટાં શબ્દ એક રૂપક છે જે ઈશ્વરના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. ભાડે રાખેલા નોકર જેઓ ઘેટાંને છોડી દે છે, ઈસુ કહે છે કે યહૂદી આગેવાનો અને શિક્ષકો ઈશ્વરના લોકોની સંભાળ રાખતા નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 10:14

I am the good shepherd

અહીં ઉત્તમ ઘેટાંપાળક એ ઈસુ માટે એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: હું ઉત્તમ ઘેટાંપાળક સમાન છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 10:15

The Father knows me, and I know the Father

ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્ર એકબીજાને ઓળખે છે તેમ મારાં પોતાના મને ઓળખે છે. ઈશ્વર માટે પિતા એ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

I lay down my life for the sheep

ઈસુની કહેવા માટેની હળવી રીત છે તે પોતાના ઘેટાંના રક્ષણ માટે જીવ આપે છે. વૈકલ્પિક અનુવાદ: હું ઘેટાંને સારુ મારો જીવ આપું છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism)

John 10:16

I have other sheep

અહીં “બીજા ઘેટાં” એ ઈસુના શિષ્યો જેઓ યહૂદી નથી તેનું રૂપક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

one flock and one shepherd

અહીં ટોળું અને ઘેટાંપાળક રૂપકો છે. ઈસુના સર્વ અનુયાયીઓ, યહૂદીઓ અને બિન-યહૂદીઓ, ઘેટાંના એક ટોળા જેવા થશે. તે એક ઘેટાંપાળક થશે જે તેઓ સર્વની સંભાળ રાખે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 10:17

Connecting Statement:

ઈસુ ટોળા સાથેની વાત પૂર્ણ કરે છે.

This is why the Father loves me: I lay down my life

ઈશ્વરની અનંત યોજના હતી કે માનવજાતના પાપોની ચૂકવણી કરવા માટે ઈશ્વર પુત્ર પોતાના જીવનનું બલિદાન આપે. ઈસુનું વધસ્તંભ પરનું મૃત્યુ પુત્રનો પિતા માટેનૉ અને પિતાનો પુત્ર માટેનો તીવ્ર પ્રેમ દર્શાવે છે.

Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

loves

આ પ્રકારનો પ્રેમ ઈશ્વર તરફથી આવે છે અને તે પોતાનો લાભ હોતો નથી ત્યારે પણ બીજાના ભલા પર લક્ષ રાખે છે. આ પ્રકારનો પ્રેમ અન્ય લોકો માટે કાળજી લે છે, પછી ભલે તેઓ ગમે તે કરે.

I lay down my life so that I may take it again

ઈસુએ કહ્યું કે તે મરી જશે અને પછી ફરીથી જીવંત થશે તે જણાવા માટેની આ એક હળવી રીત છે. વૈકલ્પિક અનુવાદ: હું પોતે મારો જીવ આપું છું કે હું તે પાછૉ લઉં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism)

John 10:18

I lay it down of myself

ઈસુ પોતે પોતાનું જીવન આપે છે. તેમની પાસેથી કોઈ લઇ લેતું નથી તે વાત પર ભાર દર્શાવવા સ્વવાચક સર્વનામ મારી પોતાની મેળે અહીં વાપરેલ છે. વૈકલ્પિક અનુવાદ: હું મારી જાતે જ તેને આપું છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rpronouns)

I have received this command from my Father

મારા પિતાએ મને આજ આજ્ઞા આપી છે. શબ્દ પિતા ઈશ્વર માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 10:19

Connecting Statement:

આ કલમો જણાવે છે કે ઈસુએ જે કહ્યું હતું તેના પ્રત્યે યહૂદીઓએ કેવો પ્રત્યુત્તર આપ્યો.

John 10:20

Why do you listen to him?

લોકોએ ઈસુનું સાંભળવું ન જોઈએ તે બાબત પર ભાર મૂકવા માટે આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: તેનું સાંભળશો નહિ! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

John 10:21

Can a demon open the eyes of the blind?

આ નોંધ ભાર ઉમેરવા માટે પ્રશ્નનારૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ખરેખર કોઇ ભૂત દ્વારા અંધ માણસ દેખતો થઇ શકતો નથી! અથવા ચોક્કસપણે કોઈ ભૂત અંધ લોકોને દૃષ્ટિ આપી શકતું નથી! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

John 10:22

General Information:

પ્રતિષ્ઠાપર્વ દરમિયાન, કેટલાક યહૂદીઓ ઈસુને પ્રશ્નો પૂછવા લાગ્યા. 22 અને 23 ની કલમો વાર્તાની ગોઠવણી વિષેની પૂર્વભૂમિકા આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

Festival of the Dedication

આ આઠ દિવસ, શિયાળાની રજાઓમાં યહૂદીઓ ઇશ્વરના ચમત્કારને યાદ કરતા હતા જેમાં ઈશ્વરે દીવીમાંના થોડા તેલથી દીવાને આઠ દિવસ સુધી સળગતા રાખ્યા હતા. તેઓએ યહૂદીઓનું મંદિર ઈશ્વરને અર્પણ કરવા માટે દીવી પ્રગટાવતા હતા. કંઈક અર્પણ કરવું તેનો અર્થ એમ થાય કે ખાસ હેતુ માટે ઉપયૉગ કરવાનું વચન આપવું.

John 10:23

Jesus was walking in the temple

ઈસુ જ્યાં ચાલતા હતા તે જગ્યા ખરેખર આંગણું હતું જે મંદિરની બહાર આવેલુ હતું. વૈકલ્પિક અનુવાદ: ઈસુ મંદિરના આંગણામાં ચાલતા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

porch

આ એક ઇમારતના પ્રવેશદ્વાર સાથે જોડાયેલ એવુ બાંધકામ છે; તેની છત છે અને તેમાં દિવાલો હોઈ શકે છે અને નહિ પણ.

John 10:24

Then the Jews surrounded him

અહીં ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનો માટે યહૂદીઓ એ અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: પછી યહૂદી આગેવાનોએ તેને ઘેરી લીધો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

hold us doubting

આ એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: ક્યાં સુધી અમને સંદેહમાં રાખશે અથવા "" કયાં સુધી અમને જણાવે નહિ ?"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

John 10:25

Connecting Statement:

ઈસુ યહૂદીઓને પ્રત્યુત્તર આપવા લાગે છે.

in the name of my Father

અહીં નામ ઈશ્વરના સામર્થ્ય માટેનું રૂપક છે. અહીં ઈશ્વર માટે પિતા એક મહત્વપૂર્ણ શીર્ષક છે. ઈસુએ પોતાના પિતાના સામર્થ્ય અને અધિકાર દ્વારા ચમત્કારો કર્યા. વૈકલ્પિક અનુવાદ: મારા પિતાના સામર્થ્ય દ્વારા અથવા મારા પિતાના સામર્થ્યથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

these testify concerning me

તેના ચમત્કારો તેમના વિષે પુરાવો આપે છે જેમ કાયદાની અદાલતમાં સાક્ષી આપનાર વ્યક્તિ પુરાવો આપે છે તેમ. વૈકલ્પિક અનુવાદ: મારા વિષે સાક્ષી આપે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-personification)

John 10:26

not my sheep

ઈસુના શિષ્યો માટે ઘેટાં શબ્દ એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: મને અનુસરનારા નથી અથવા મારા શિષ્યો નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 10:27

My sheep hear my voice

ઈસુના શિષ્યો માટે ઘેટાં શબ્દ એક રૂપક છે. ઘેટાંપાળક તરીકે ઈસુનું રૂપક પણ સૂચિત છે. વૈકલ્પિક અનુવાદ: જેમ ઘેટાં તેમના ખરા ઘેટાંપાળકનો અવાજ સંભાળે છે, તેમ જ મારા અનુયાયીઓ મારી વાણી પર લક્ષ આપે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 10:28

no one will snatch them out of my hand

અહીં હાથ શબ્દ ઉપનામ છે જે ઈસુની રક્ષણાત્મક સંભાળને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: કોઈ તેમને મારી પાસેથી છીનવી લેશે નહિ અથવા તેઓ મારી સંભાળમાં હંમેશા સુરક્ષિત રહેશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

John 10:29

My Father, who has given them to me

“પિતા” શબ્દ ઈશ્વરને માટે મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

the hand of the Father

હાથ"" શબ્દ એ રૂપક છે જે ઈશ્વરની માલિકી અને રક્ષણાત્મક સંભાળનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તેમને મારા પિતા પાસેથી કોઈ છીનવી લેશે નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

John 10:30

I and the Father are one

ઈસુ, ઈશ્વર પુત્ર, અને ઈશ્વર પિતા એક છે. શબ્દ પિતા ઈશ્વર માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 10:31

Then the Jews took up stones

ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનો માટે યહૂદીઓ શબ્દ એક અલંકારક છે. વૈકલ્પિક અનુવાદ: પછી યહૂદી આગેવાનોએ ફરીથી પથ્થર લીધા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

John 10:32

Jesus answered them, ""I have shown you many good works from the Father

ઈસુએ ઈશ્વરના સામર્થ્ય દ્વારા ચમત્કારો કર્યા. શબ્દ પિતા ઈશ્વર માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

For which of those works are you stoning me?

આ પ્રશ્ન કટાક્ષ કરે છે. ઈસુ જાણે છે કે યહૂદી આગેવાનો તેને પથ્થરે મારવા માંગતા નથી કારણ કે તેમણે ભલાઇનાં કામો કર્યા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-irony)

John 10:33

The Jews answered him

યહૂદીઓ"" શબ્દ એક અલંકાર છે જે ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનોનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક અનુવાદ: યહૂદી વિરોધીઓએ જવાબ આપ્યો અથવા યહૂદી આગેવાનોએ તેને ઉત્તર આપ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

making yourself God

ઈશ્વર હોવાનો દાવો કરે છે

John 10:34

Is it not written ... gods""'?

આ નોંધ ભાર ઉમેરવા માટે પ્રશ્નનારૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: "" મેં કહ્યું કે 'તમે દેવો છો’ તે તમારા નિયમશાસ્ત્રમાં લખ્યું છે તેની તમને ખબર હોવી જોઈએ "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

You are gods

અહીં ઈસુ શાસ્ત્રવચનને ટાંકે છે જેમાં ઈશ્વર તેમના શિષ્યોને દેવો કહે છે, કદાચ એટલા માટે કે તેમણે તેઓને પૃથ્વી પર તેમનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કર્યા છે.

John 10:35

the word of God came

ઈસુ ઈશ્વરના સંદેશા વિષે વાત કરે છે જાણે કે તે વ્યક્તિ હોય અને તેના સાંભળનારા તરફ ફર્યો હોય વૈકલ્પિક અનુવાદ: ઈશ્વરે પોતાનો સંદેશ કહ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

the scripture cannot be broken

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) કોઈપણ વ્યક્તિ શાસ્ત્રમાં ફેરફાર કરી શકે નહિ અથવા 2) ""શાસ્ત્ર હંમેશા સત્ય જ કહે છે.

John 10:36

do you say to him whom the Father set apart and sent into the world, 'You are blaspheming,' because I said, 'I am the Son of God'?

ઈસુએ પોતાને ઈશ્વર પુત્ર કહ્યા ત્યારે તેમના વિરોધીઓએ એ કહ્યુંકે તે ઇશ્વરનિદા કરે છે તેથી તેઓને આવું કહેવા બદલ ઠપકૉ આપવા માટે આ પ્રશ્નનો ઉપયોગ કર્યો. વૈકલ્પિક અનુવાદ: પિતાએ જેને જગતમાં મોકલવા માટે અલગ કર્યો છે તેને તમારે એવું કહેવું ન જોઈએ કે ' તું નિંદા કરે છે,' જ્યારે હું કહુંછું કે હું ઈશ્વરનો પુત્ર છું! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

You are blaspheming

તમે ઈશ્વરનું અપમાન કરી રહ્યાં છો. ઈસુના વિરોધીઓ સમજી ગયા કે જ્યારે તેમણે કહ્યું કે તે ઈશ્વરનો પુત્ર છે, ત્યારે તે સૂચવી રહ્યા હતા કે તે ઈશ્વરની સમકક્ષ છે.

Father ... Son of God

આ મહત્વપૂર્ણ શીર્ષકો છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 10:37

Connecting Statement:

ઈસુ યહૂદીઓને પ્રત્યુત્તર આપવાનું બંધ કરે છે.

Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

believe me

અહીં “વિશ્વાસ કરવો” એટલે કે ઇસુ જે કહે છે તે સત્ય છે એમ સ્વીકારવું અથવા તેના પર ભરોસો કરવો.

John 10:38

believe in the works

અહીં “માં વિશ્વાસ કરવો” એનો અર્થ એવો થાય કે ઇસુએ કરેલા કામો પિતા તરફથી થયા છે તેમ સ્વીકારવું.

the Father is in me and that I am in the Father

આ રૂઢીપ્રયોગો છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના ગાઢ અંગત સંબંધને વ્યક્ત કરે છે. વૈકલ્પિક અનુવાદ: હું અને મારા પિતા એકની વ્યક્તિની જેમ સંપૂર્ણપણે જોડાયેલા છીએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

John 10:39

went away out of their hand

હાથ"" શબ્દ રૂપક છે જે યહૂદી આગેવાનોનો કબજો અથવા સત્તા રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ફરીથી તેમની પાસેથી નીકળી ગયા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

John 10:40

beyond the Jordan

ઈસુ યર્દન નદીની પશ્ચિમ બાજુએ હતા. વૈકલ્પિક અનુવાદ: યર્દન નદીની પૂર્વ તરફ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

he stayed there

ઈસુ થોડા સમય માટે યર્દનની પૂર્વ તરફ રહ્યાં. વૈકલ્પિક અનુવાદ: ઈસુ ત્યાં ઘણાં દિવસો સુધી રહ્યાં(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 10:41

John indeed did no signs, but all the things that John has said about this man are true

તે ખરું છે કે યોહાને કોઈ ચમત્કાર કર્યા ન હતા, પરંતુ તે ચોક્કસપણે આ માણસ જે ચમત્કારો કરે છે તેના વિષે સત્ય બોલતો હતો.

signs

આ એવા ચમત્કારો છે કે જે સાબિત કરે છે કે કંઈક સાચું છે અથવા તે કોઈને વિશ્વસનીયતા આપે છે.

John 10:42

believed in

અહીં “વિશ્વાસ કરવો” એટલે કે ઈસુ જે કહ્યું છે તે સ્વીકારવું અથવા તે પર વિશ્વાસ કરવો.