John 9

યોહાન 09 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

કોણે પાપ કર્યું?

ઈસુના સમયના ઘણાં યહૂદીઓ વિશ્વાસ કરતા હતા કે જો કોઈ વ્યક્તિ અંધ અથવા બહેરો અથવા અપંગ હોય તો તેનું કારણ તેણે અથવા તેના માતાપિતા અથવા તેના પરિવારના કોઈએ પાપ કર્યું હશે. આ મૂસાના નિયમનું શિક્ષણ ન હતું. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sin અને /WA-Catalog/gu_tw?section=kt#lawofmoses)

તે વિશ્રામવારનું પાલન કરતા નથી

ફરોશીઓએ વિચાર્યું કે ઈસુ કાદવ બનાવીને કામ કરે છે, અને તેથી વિશ્રામવારનું ઉલ્લંઘન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sabbath)

આ અધ્યાયમાંના અગત્યના રૂપકો

પ્રકાશ અને અંધકાર

બાઈબલ વારંવાર અન્યાયી લોકો કે જેઓ ઈશ્વરને પસંદ છે તેવા કામો કરતા નથી જાણે કે તેઓ અંધકારની આસપાસ ચાલતા હોય તે વિષે કહે છે. તે પ્રકાશની વાત કરે છે જાણે કે તે પાપી લોકોને ન્યાયી થવાની તેમજ તેઓ જે કરી રહ્યા છે તે ખોટુ છે તે સમજવાની અને ઈશ્વરને આધીન થવાની શરુઆત કરે છે (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#righteous)

જોવું અને અંધ બનવું

ઈસુ ફરોશીઓને અંધ કહે છે કારણ કે તેઓ જુએ છે કે ઈસુ અંધ લોકોને સાજા કરી શકે છે, પરંતુ તેઓ હજી પણ વિશ્વાસ કરતા નથી કે ઈશ્વરે તેને મોકલ્યો છે (યોહાન 9:39-40). (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

માણસનો પુત્ર

આ અધ્યાયમાં ઇસુ પોતાનો માણસના પુત્ર તરીકે ઉલ્લેખ કરે છે (યોહાન 9:35). તમારી ભાષા લોકોને પોતાના વિષે એ રીતે બોલવાની મંજૂરી આપતા ન હોય જાણે કે તેઓ કોઈ બીજા વિષે બોલતા હોય. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sonofman અને /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

John 9:1

General Information:

ઈસુ અને તેમના શિષ્યો સાથે ચાલતા જતા હતા ત્યારે તેઓને માર્ગમાં અંધ માણસ મળે છે.

Now

આ શબ્દ દર્શાવે છે કે લેખક એક નવી ઘટનાનું વર્ણન કરવા જઈ રહ્યો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

as Jesus passed by

અહીં ઈસુ એ ઈસુ અને શિષ્યો માટેનો અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: ઈસુ અને તેના શિષ્યો ત્યાંથી પસાર થયા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

John 9:2

who sinned, this man or his parents ... blind?

આ પ્રશ્ન પ્રાચીન યહૂદી માન્યતાને પ્રતિબિંબિત કરે છે કે પાપને કારણે જ બધી બીમારીઓ અને અન્ય વિકૃતિઓ થાય છે. રાબ્બીઓએ એ પણ શીખવ્યું છે કે બાળક કૂખમાં હોય ત્યારે પણ પાપ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""રાબ્બી, અમે જાણીએ છીએ કે પાપ માણસને આંધળો કરે છે. કોના પાપને લીધે આ માણસ આંધળો જનમ્યો?, એ માણસના પોતે પાપ કર્યું કે પછી તેના માતાપિતાએ ?” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 9:4

We

અહીં “આપણે” એ ઈસુ અને શિષ્યો બંનેનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-inclusive)

day ... Night

અહીં દિવસ અને રાત રૂપકો છે. ઈસુ એ સમયની તુલના કરી રહ્યાં છે જ્યારે લોકો ઈશ્વરનું કાર્ય દિવસના સમયે કરી શકે છે, એવો સમય કે જ્યારે લોકો સામાન્ય રીતે કામ કરે છે, અને રાતના સમયે જ્યારે તેઓ ઈશ્વરનું કાર્ય કરી શકતા નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 9:5

in the world

અહીં જગત એ લોકો કે જેઓ જગતમાં રહે છે તે માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: આ જગતના લોકો મધ્યે રહેવું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

light of the world

અહીં અજવાળું ઈશ્વરના સત્ય પ્રગટીકરણ માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: જે સત્યને પ્રગટ કરે છે તે પ્રકાશ જેવો છે જેના દ્વારા લોકો અંધકારમાં શું છે તે જોઇ શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 9:6

made mud with the saliva

ઈસુએ તેની આંગળીઓનો ઉપયોગ ધૂળ અને થૂંકને મિશ્રિત કરવા માટે કર્યો. વૈકલ્પિક અનુવાદ: અને તેની આંગળીનો ઉપયોગ કરીને ધૂળ અને થૂંકથી કાદવ બનાવ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 9:7

wash ... washed

તમારે સ્પષ્ટતા કરવાની જરૂર પડી શકે છે કે ઈસુ ઇચ્છે છે કે તે તેની આંખોનો કાદવ કૂંડમાં ધોઈ નાખે અને તેણે તે કર્યું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

which is translated ""Sent

વાર્તા પંક્તિમાં અહીં એક ટૂંકૉ વિરામ જોવા મળે છે જેથી યોહાન તેના વાચકોને સમજાવી શકે કે શિલોઆહ નો અર્થ શું છે. વૈકલ્પિક અનુવાદ: ""જેનો અર્થ 'મોકલેલો' થાય છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

John 9:8

Is not this the man that used to sit and beg?

આ નોંધ લોકોના આશ્ચર્યને વ્યક્ત કરવા પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: "" જે બેસીને ભીખ માંગતો હતો તે છે !"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

John 9:10

Connecting Statement:

અંધ માણસના પડોશીઓએ તેની સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું.

Then how were your eyes opened?

ત્યારે તારી આંખો કેવી રીતે ઊઘડી ગઇ? અથવા “હવે તું કેવી રીતે જોઈ શકે છે?”

John 9:11

smeared it on my eyes

તેમણે પોતાની આંગળીઓનો વડે મારી આંખો પર કાદવ ચોપડ્યો. જુઓ તમે યોહાન 9:6 માં સમાન વાક્યનું અનુવાદ કેવી રીતે કર્યું છે.

John 9:13

General Information:

કલમ 14 પૂર્વભૂમિકા પૂરી પાડે છે કે ઈસુએ તેને ક્યારે સાજો કર્યો . (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

They brought the man who used to be blind to the Pharisees

લોકોએ આગ્રહ કર્યો કે તે માણસ તેમની સાથે ફરોશીઓ પાસે જાય. તેઓ જવા માટે તેની સાથે જબરદસ્તી કરી નહોતી.

John 9:14

Sabbath day

યહૂદીઓનો આરામનો દિવસ

John 9:15

Then again the Pharisees asked him

તેથી ફરોશીઓએ પણ તેને પૂછ્યું

John 9:16

General Information:

ત્યાં 18મી કલમમાં મુખ્ય વાર્તામાંથી એક વિરામ છે કારણ કે યોહાન યહૂદીઓના અવિશ્વાસ વિષેની પૃષ્ઠભૂમિ કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

he does not keep the Sabbath

આનો અર્થ એ કે ઈસુએ યહૂદીઓના વિશ્રામના દિવસે કોઈ કામ કરવું નહિ તે કાયદાનો ભંગ કર્યો .

How can a man who is a sinner do such signs?

ઈસુનો ચમત્કાર સાબિત કરે છે કે તે પાપી નથી તેના પર ભાર આપવા આ નોંધ પ્રશ્નનારૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: પાપી આવા ચિન્હો કરી શકતો નથી! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

signs

ચમત્કારનો આ બીજો શબ્દ છે. ચિહ્નો એ સાબિતી આપે છે કે ઈશ્વર સર્વશક્તિમાન છે જેને આખી સૃષ્ટિ પર સંપૂર્ણ અધિકાર છે.

John 9:17

He is a prophet

હું માનું છું કે તે પ્રબોધક છે

John 9:18

Now the Jews still did not believe

અહીં યહૂદીઓ એ ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનો માટેનો અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: પણ હજુ સુધી યહૂદી આગેવાનો વિશ્વાસ કરતા ન હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

John 9:19

They asked the parents

તેઓ શબ્દ યહૂદી આગેવાનોનો ઉલ્લેખ કરે છે.

John 9:21

he is an adult

તે પુખ્ત છે અથવા “તે હવે બાળક નથી ”

John 9:22

General Information:

22 મી કલમમાં મુખ્ય વાર્તામાંથી વિરામ છે કારણ કે માણસના માતાપિતા યહૂદીઓથી ડરતા હતા તે વિશે યોહાન પૂર્વભૂમિકા પૂરી પાડે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

they were afraid of the Jews

અહીં યહૂદીઓ એ ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનો માટેનો અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: "" યહૂદી આગેવાનો તેઓને શું કરશે તેનાથી તેઓ બીતા હતા"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

afraid

જ્યારે પોતાને અથવા બીજાને નુકસાન પહોંચાડવાની ધમકી મળી હોય તે સમયે વ્યક્તિની લાગણીનો ઉલ્લેખ કરે છે.

would confess him to be the Christ

ઈસુ તે જ ખ્રિસ્ત છે એવું કબૂલશે

he would be thrown out of the synagogue

અહીં સભાસ્થાનમાંથી કાઢી મૂકવામાં આવશે હવેથી સભાસ્થાનમાં જવા દેવામાં આવશે નહિ અને હવેથી સભાસ્થાનમાં આવનારા લોકોના સમૂહથી દૂર કરવામાં આવશે તે માટેનું એક રૂપક છે,. વૈકલ્પિક અનુવાદ: તેને સભાસ્થાનમાં જવા દેવામાં આવશે નહિ અથવા તે હવે સભાસ્થાનનો સભ્ય નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 9:23

He is an adult

તે પુખ્ત ઉમરનો છે અથવા તે હવે બાળક નથી. તમે યોહાન 9:21 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

John 9:24

they called the man

અહીં “તેઓ” યહૂદીઓનો ઉલ્લેખ કરે છે (યોહાન 9:18)

Give glory to God

આ રૂઢીપ્રયોગ છે જેનો ઉપયોગ લોકો શપથ લેતી વખતે કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" ખા દેવના સમ, સાચુ બોલ"" અથવા ઈશ્વર સમક્ષ સત્ય બોલ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

this man

આ ઈસુનો ઉલ્લેખ કરે છે

John 9:25

that man

અહીં અંધ વ્યક્તિનો ઉલ્લેખ થયો છે

John 9:26

Connecting Statement:

યહૂદીઓ અંધ વ્યક્તિ સાથે વાત કરવાનુ ચાલુ રાખે છે.

John 9:27

Why do you want to hear it again?

આ નોંધ એ માણસના આશ્ચર્યને વ્યક્ત કરવા પ્રશ્નના રૂપમાં દેખાય છે કે યહૂદી આગેવાનોએ તેને શું થયું તે ફરીથી કહેવા કહ્યું. વૈકલ્પિક અનુવાદ: "" મારી સાથે જે થયું તે તમે ફરીથી સાંભળવા માંગો છો તેથી મને આશ્ચર્ય થાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

You do not want to become his disciples too, do you?

આ નોંધ માણસના નિવેદનમાં કટાક્ષ ઉમેરવા પ્રશ્નના રૂપમાં દેખાય છે. તે જાણે છે કે યહૂદી આગેવાનો ઈસુને અનુસરવા માંગતા નથી. અહીં તે તેમની મજાક ઉડાવે છે. વૈકલ્પિક અનુવાદ: એવું લાગે છે કે તમે પણ તેના શિષ્યો થવા માંગો છો! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion અને /WA-Catalog/gu_tm?section=translate#figs-irony)

John 9:28

You are his disciple

તું ઈસુનો શિષ્ય છે!

but we are disciples of Moses

અમે"" સર્વનામ વિશિષ્ટ છે. યહૂદી આગેવાનો ફક્ત પોતાના વિશે જ કહી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: પરંતુ અમે મૂસાને અનુસરીએ છીએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-exclusive)

John 9:29

We know that God has spoken to Moses

અમે જાણીએ છીએ કે ઈશ્વરે મૂસા સાથે વાત કરી હતી

we do not know where this one is from

અહીં યહૂદી આગેવાનો ઈસુનો ઉલ્લેખ કરી રહ્યાં છે. તેઓ સૂચવે છે કે શિષ્યો થવા માટે તેડુ આપવાનો તેની પાસે કોઈ અધિકાર નથી. વૈકલ્પિક અનુવાદ: "" અમે જાણતા નથી કે તે ક્યાંનો છે અથવા કોણે તેને અધિકાર આપ્યો છે"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 9:30

that you do not know where he is from

યહૂદી આગેવાનો જાણે છે કે ઈસુ પાસે સાજા કરવાનું પરાક્રમ છે છતાંપણ તેઓ તેના અધિકાર પર સવાલ કરે છે તેથી તે માણસ આશ્ચર્ય પામે છે : કે તમે જાણતા નથી કે કોણે તેને અધિકાર આપ્યો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 9:31

does not listen to sinners ... listens to him

પાપીઓની પ્રાર્થનાના ઉત્તર આપતા નથી ... ઈશ્વર તેમની પ્રાર્થનાનો જવાબ આપે છે

John 9:32

Connecting Statement:

જે માણસ પહેલા અંધ હતો તે યહૂદીઓ સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

it has never been heard that anyone opened

આ નિષ્ક્રીય નિવેદન છે. તમે તેને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "" કોઈએ કદી સાંભળ્યું નથી કે જન્મથી અંધ માણસને કોઇએ સાજો કર્યો હોય.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

John 9:33

If this man were not from God, he could do nothing

આ વાક્યમાં બમણી નકારાત્મકતાની રીતનો ઉપયોગ કરેલ છે. ઈશ્વર તરફથી આવેલો માણસ જ આવું કંઇક કરી શકે છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)

John 9:34

You were completely born in sins, and you are teaching us?

ભાર દર્શાવવા માટે આ નોંધ પ્રશ્નનારૂપમાં દેખાય છે. તે પણ સૂચવે છે કે તે માણસ તેના માતાપિતાના પાપોને કારણે અંધ જ્ન્મયૉ હતો. વૈકલ્પિક અનુવાદ: "" તું તારા માતાપિતાના પાપોના લીધે જન્મયો છે. તું અમને બોધ કરવાને લાયક નથી!"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

they threw him out

તેઓએ તેને સભાસ્થાનની બહાર કાઢી મુક્યો

John 9:35

General Information:

ઈસુએ જેને સાજો કર્યો હતો તેને શૉધી કાઢ્યો (યોહાન 9:1-7) અને તેની સાથે તેમજ લોકો સાથે વાત કરવા લાગ્યો.

believe in

તે ઈશ્વરના પુત્ર છે તેવો વિશ્વાસ કરવો, તેમની પર તારણહાર તરીકે ભરોસો કરવો, અને તેમને મહિમા મળે તેમ જીવવું તેનો અર્થ ઈસુમાં વિશ્વાસ કરવો થાય.

the Son of Man

અહીં વાચકે એ સમજવાની જરૂર છે કે ઈસુ એવી રીતે બોલતા હતા જાણે કે માણસનો પુત્ર બીજી વ્યક્તિ હોય. જે માણસ અંધ જન્મયૉ હતો તેને ખ્યાલ ન હતો કે ઈસુ “માણસના પુત્ર” ની વાત કહેતા હતા ત્યારે તે પોતાના વિશે બોલતા હતા. તમારે એ પ્રમાણે અનુવાદ કરવું જોઈએ કે 37 મીકલમ સુધી તે માણસને ખબર જ નહોતી કે ઇસુ એજ માણસના પુત્ર છે.

John 9:39

came into this world

જગત"" એ જગતમાં રહેનારા લોકો માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: આ જગતના લોકો મધ્યે રહેવા માટે આવ્યો છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

so that those who do not see may see and so that those who see may become blind

અહીં દેખવું-જોવું "" અને આંધળા રૂપકો છે. ઈસુ એવા લોકો વચ્ચે ભેદ પાડે છે જેઓ આત્મિક રીતે અંધ અને શારીરિક રીતે અંધ છે. વૈકલ્પિક અનુવાદ: "" માટે જેઓ આત્મિક રીતે અંધ છે, પણ જે ઈશ્વરને જોવા માંગે છે, તેઓ તેને જોઈ શકે છે, અને જેઓ પહેલેથી ખોટુ વિચારે છે કે તેઓ ઈશ્વરને જોઈ શકે છે તેઑ આંધળા જ રહેશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 9:40

Are we also blind?

શું તમે માનો છો કે આપણે આત્મિક રીતે અંધ છીએ?

John 9:41

If you were blind, you would have no sin

અહીં અંધત્વ એ ઈશ્વરનું સત્ય ન જાણતા હોય તે માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""જો તમે ઈશ્વરનું સત્ય જાણવા માંગતા હો, તો તમે દૃષ્ટિ પ્રાપ્ત કરી શકશો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

but now you say, 'We see,' so your sin remains

અહીં જોવું એ ઈશ્વરના સત્યને જાણવા માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: "" પહેલેથી તમારી માન્યતા જ ખોટી છે કે તમે ઈશ્વરના સત્યને જાણૉ જ છો, તેથી તમે અંધ જ રહેશો"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)