John 13

યોહાન 13 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ આધ્યાયની ઘટનાઓને સામાન્ય રીતે છેલ્લું ભોજન અથવા પ્રભુ ભોજન તરીકે ઓળખવામાં આવે છે. આ પાસ્ખાપર્વની ઉજવણી ઘણી રીતે ઈશ્વરના હલવાન તરીકે ઈસુનું બલિદાન આપવામાં આવે છે તેના જેવી છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#passover)

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

પગ ધોવા

પૂર્વની નજીક વસતા પ્રાચીન લોકો માનતા કે પગ ખૂબજ ગંદા હોય છે. ફક્ત નોકરો જ લોકોના પગ ધોતા હતા. શિષ્યો ઇચ્છતા ન હતા કે ઈસુ તેમના પગ ધુએ, કારણ કે તેઓ તેમને તેમના ગુરુ અને પોતાને તેમના દાસ માનતા હતા, પરંતુ તે તેઓને શીખવવા માંગતા હતા કે તેઓએ એકબીજાની સેવા કરવાની જરૂર છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

હું છું

આ પુસ્તકમાં યોહાન ઇસુને આ શબ્દો બોલતા ચાર વાર ટાંકે છે અને એકવાર આ અધ્યાયમાં. તેઓ સંપૂર્ણ વાક્ય તરીકે એકલા ઊભા રહે છે, અને તેઓ હું છું માટેના હિબ્રૂ શબ્દનો શાબ્દિક અનુવાદ કરે છે, જેના દ્વારા યહોવાએ પોતાની ઓળખ મૂસાને આપી. આ કારણોસર, ઘણાં લોકો માને છે કે જ્યારે ઈસુ આ શબ્દો બોલ્યા ત્યારે તે યહોવાહ હોવાનો દાવો કરી રહ્યા હતા. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#yahweh).

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

માણસનો પુત્ર

ઈસુએ આ અધ્યાયમાં પોતાને માણસનો પુત્ર તરીકે દર્શાવેલ છે (યોહાન 13:31). તમારી ભાષા લોકોને કોઈ બીજા વિષે બોલતા હોય તેમ પોતાના વિષે બોલવાની મંજૂરી આપતા ન હોય (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sonofman અને /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

John 13:1

General Information:

હજી પાસ્ખાપર્વનો સમય થયો નહોતો અને ઈસુ તેના શિષ્યો સાથે જમણ પર છે. આ કલમ વાર્તાની ગોઠવણીને સમજાવે છે અને ઈસુ તેમજ યહૂદા વિષેની પૂર્વભૂમિકા આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

loved

આ પ્રકારનો પ્રેમ ઈશ્વર તરફથી આવે છે અને તે પોતાનો લાભ હોતો નથી ત્યારે પણ બીજાના ભલા પર લક્ષ રાખે છે. આ પ્રકારનો પ્રેમ અન્ય લોકો માટે કાળજી લે છે, પછી ભલે તેઓ ગમે તે કરે.

John 13:2

the devil had already put it into the heart of Judas Iscariot son of Simon, to betray Jesus

વાક્ય મનમાં પ્રેરણા કરી આ વાક્ય એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ થાય છે કે કોઈકને કશા વિષે વિચારતા કરવા. વૈકલ્પિક અનુવાદ: શેતાને પહેલેથી જ સિમોનના પુત્ર યહૂદા ઇશ્કરિયોતને ઈસુને પરસ્વાધીન કરવા માટે પ્રેરણા કરી હતી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

John 13:3

Connecting Statement:

કલમ 3 ઈસુ જે જાણતા હતા તે વિષેની પૃષ્ઠભૂમિ માહિતી આપવાનું ચાલુ રાખે છે. કલમ 4થી વાર્તાની ક્રિયા શરૂ થાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

had given everything over into his hands

અહીં મારા હાથ સામર્થ્ય અને અધિકાર માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: તેમને દરેક બાબતો પર સંપૂર્ણ સામર્થ્ય અને અધિકાર આપ્યો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

he had come from God and was going back to God

ઈસુ અનંતકાળથી પિતા સાથે હતા, અને પૃથ્વી પર તેમનું કાર્ય સમાપ્ત થયા પછી ત્યાં પાછા ફરશે.

John 13:4

He got up from dinner and took off his outer clothing

કેમકે આ પ્રદેશ ખૂબ જ ધૂળવાળો હોવાથી, રાત્રી ભોજન સમયે યજમાનના નોકર દ્વારા મહેમાનોના પગ ધોવાનો રિવાજ હતો. ઈસુએ તેના બાહ્ય વસ્ત્રો કાઢ્યા જેથી તે ચાકર જેવા દેખાય.

John 13:5

began to wash the feet of the disciples

કેમકે આ પ્રદેશ ખૂબ જ ધૂળવાળો હોવાથી, રાત્રી ભોજન સમયે યજમાનના નોકર દ્વારા મહેમાનોના પગ ધોવાનો રિવાજ હતો. ઈસુએ શિષ્યોના પગ ધોવા દ્વારા નોકરનું કામ કર્યું.

John 13:6

Lord, are you going to wash my feet?

પિતરનો પ્રશ્ન દર્શાવે છે કે તે ઇચ્છતો નથી કે ઈસુ તેના પગ ધુએ. વૈકલ્પિક અનુવાદ: પ્રભુ, મુજ પાપીના પગ ધોવા તે તમને યોગ્ય નથી! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

John 13:8

If I do not wash you, you have no share with me

અહીં ઈસુ, પિતરને ખાતરી કરાવવા બે નકારાત્મક બાબતો કહે છે જેથી તે ઇસુને તેના પગ ધોવા દે. ઈસુ સૂચવે છે કે જો તું મારો શિષ્ય બની રહેવા માંગે છે તો પિતર મને તારા પગ ધોવા દે. વૈકલ્પિક અનુવાદ: જો હું તને ધોઉં, તો તું સદાને માટે મારો થઇશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 13:10

General Information:

ઈસુ “તમે” શબ્દનો ઉપયોગ સર્વ શિષ્યોનો ઉલ્લેખ કરવા કરે છે.

Connecting Statement:

ઈસુ સિમોન પિતર સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

He who is bathed has no need, except to wash his feet

અહીં નાહેલો છે એ રૂપક છે જેનો અર્થ છે કે ઈશ્વરે વ્યક્તિને આત્મિક રીતે શુદ્ધ કરેલ છે. વૈકલ્પિક અનુવાદ: "" જે કોઇ અગાઉથી જ ઈશ્વરની માફી પામ્યો છે, તેણે હવે ફક્ત તેના દૈનિક પાપોથી શુદ્ધ થવાની જરૂર છે"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 13:11

Not all of you are clean

ઈસુ સૂચવે છે કે મને પરસ્વાધીન કરનાર યહૂદાએ મારી પર વિશ્વાસ કર્યો નથી. તેથી ઈશ્વરે તેને તેનાં પાપો માફ કર્યા નથી. વૈકલ્પિક અનુવાદ: તમ સર્વને ઈશ્વરની માફી મળી નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 13:12

Do you know what I have done for you?

આ નોંધ એક પ્રશ્નના રૂપમાં દેખાય છે જેથી ઈસુ પોતાના શિષ્યોને જે શિક્ષણ આપે છે તેના મહત્વ પર ભાર મૂકી શકે. વૈકલ્પિક અનુવાદ: મેં તમને જે કર્યું છે તે તમારે સમજવાની જરૂર છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

John 13:13

You call me 'teacher' and 'Lord,'

અહીં ઈસુ સૂચવે છે કે તેમના શિષ્યોને તેમની(ઇસુ) માટે ખૂબ આદર છે. વૈકલ્પિક અનુવાદ: તમે મને 'ગુરુજી' અને 'પ્રભુ' કહીને બોલાવો છો ત્યારે તમે મારા પ્રત્યે ખૂબ આદર દર્શાવો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 13:15

you should also do just as I did for you

ઈસુ સૂચવે છે તેમના શિષ્યોએ સ્વેચ્છાએ તેમના નમૂનાને અનુસરીને એકબીજાની સેવા કરવી જોઈએ. વૈકલ્પિક અનુવાદ: તમારે નમ્રતાથી એકબીજાની સેવા કરવી જોઈએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 13:16

Connecting Statement:

ઈસુ શિષ્યો સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

Truly, truly

તમે યોહાન 1:51માં કેવું અનુવાદ કર્યું છે તે જુઓ.

greater

જે સૌથી મોટો અથવા સૌથી સામર્થ્યવાન છે, અથવા જેની પાસે સરળ જીવન અથવા સૌથી સુખદ જીવન હોવું જોઈએ.

John 13:17

you are blessed

અહીં ધન્ય નો અર્થ એ છે કે વ્યક્તિનું ભલું થાય કે લાભ થાય તેવું કરવું. તમે આને સક્રિય રૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ:ઈશ્વર તમને આશીર્વાદ આપો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

John 13:18

this so that the scripture will be fulfilled

તમે આને સક્રિય રૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "" શાસ્ત્રવચનો પૂર્ણ થાય તે માટે આ છે"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

He who eats my bread lifted up his heel against me

અહીં વાક્ય મારી રોટલી ખાય છે એ કોઈ વ્યક્તિ જે મિત્ર હોવાનો ઢોંગ કરે છે તેની માટેનો એક રૂઢીપ્રયોગ છે . તેણે લાત ઉગામી છે તે વાક્ય પણ એક રૂઢીપ્રયોગ છે, જેનો અર્થ છે કે કોઈ વ્યક્તિ જે દુશ્મન બની ગયો છે. જો તમારી પાસે તમારી ભાષામાં રૂઢીપ્રયોગ છે જે આ અર્થો ધરાવે છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: જેણે મારા મિત્ર બનાવાનો ડોળ કરીને દુશ્મન બની ગયો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

John 13:19

I tell you this now before it happens

એ થાય એ પહેલા શું થવાનું છે તે હવે હું તમને કહું છું

I AM

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈસુ પોતાને યહોવાહ તરીકે ઓળખાવી રહ્યાં છે, જેમણે મૂસાને હું છું કહીને પોતાની ઓળખ આપી અથવા 2) ઈસુ કહે છે, ""હું જે હોવાનો દાવો કરું છું તે જ છું.

John 13:20

Truly, truly

જુઓ તમે (યોહાન 1:51)માં કેવું અનુવાદ કર્યું.

John 13:21

troubled

વ્યાકુળ, નિરાશ

Truly, truly

જુઓ તમે યોહાન 1:51માં કેવુ અનુવાદ કર્યું છે.

John 13:22

The disciples looked at each other, wondering of whom he was speaking

શિષ્યો એકબીજા સામે જૉઈને વિચારવા લાગ્યા કે : કોણ પરસ્વાધીન કરશે ઇસુને?”

John 13:23

One of his disciples, whom Jesus loved

આ યોહાનનો ઉલ્લેખ કરે છે.

lying down at the table

ખ્રિસ્તના સમયમાં, યહૂદીઓ ઘણીવાર ગ્રીક શૈલીમાં સાથે જમતા, જેમાં તેઓ એકબીજાને પડખે અઢેલીને તકિયા પર બેસતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Jesus' side

ગ્રીક શૈલીમાં ભોજન દરમ્યાન એકનું માથું બીજાને પડખે અઢેલીને બેસવું એટલે તેની સાથે ગાઢ મિત્રતા હોવાનું ગણાતુ.

loved

આ પ્રકારનો પ્રેમ ઈશ્વર તરફથી આવે છે અને તે પોતાનો લાભ હોતો નથી ત્યારે પણ બીજાના ભલા પર લક્ષ રાખે છે. આ પ્રકારનો પ્રેમ અન્ય લોકો માટે કાળજી લે છે, પછી ભલે તેઓ ગમે તે કરે.

John 13:26

Iscariot

આ દર્શાવે છે કે યહૂદા કેરીઓથ ગામથી આવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

John 13:27

Then after the bread

યહૂદાએ લીધો"" સંદર્ભથી સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: "" અને યહૂદાએ કોળિયૉ લીધા પછી"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Satan entered into him

આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે શેતાને યહૂદાને પૂરેપૂરો વશમાં કરી લીધો. વૈકલ્પિક અનુવાદ: શેતાન તેના પર ક્બ્જો જમાવી દીધો અથવા શેતાનને આધીન થવા લાગ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

so Jesus said to him

અહીં ઈસુ યહૂદા સાથે વાત કરે છે.

What you are doing, do it quickly

તું જે કરવાનો છે તે જલ્દી કર.

John 13:29

that he should give something to the poor

તમે આને પ્રત્યક્ષ અવતરણ તરીકે અનુવાદ કરી શકો છો: “જા અને થોડા નાણાં ગરીબોને આપ”

John 13:30

he went out immediately. It was night

યોહાન અહીં એ હકીકત તરફ ધ્યાન દોરતો લાગે છે કે યહૂદા રાતના અંધકારમાં તેના ભૂંડા કૃત્યો અથવા કાળા કામો કરશે. વૈકલ્પિક અનુવાદ: તે તરત જ રાત્રે બહાર ગયો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

John 13:31

Now the Son of Man is glorified, and God is glorified in him

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: હવે લોકો એ જોશે કે માણસના પુત્રને કેવી રીતે મહિમા આપવામાં આવશે અને માણસના પુત્રન કૃત્ય દ્વારા ઈશ્વરને કેવી રીતે મહિમા મળશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

John 13:32

God will glorify him in himself, and he will glorify him immediately

તેને"" શબ્દ માણસના પુત્રને સૂચવે છે. પોતે શબ્દ એક સ્વવાચક સર્વનામ છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર પોતે જ તરતજ માણસના પુત્રને મહિમા આપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rpronouns)

John 13:33

Little children

ઈસુ ""નાના બાળકો""એ શબ્દનો ઉપયોગ કરીને એમ કહે છે તે શિષ્યોને પોતાનાં નાના બાળકની જેમ જ પ્રેમ કરે છે.

as I said to the Jews

અહીં ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનો માટે યહૂદીઓ એ અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: મેં યહૂદી આગેવાનોને કહ્યું તેમ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

John 13:34

Connecting Statement:

ઈસુ શિષ્યો સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

love

આ પ્રકારનો પ્રેમ ઈશ્વર તરફથી આવે છે અને તે પોતાનો લાભ હોતો નથી ત્યારે પણ બીજાના ભલા પર લક્ષ રાખે છે. આ પ્રકારનો પ્રેમ અન્ય લોકો માટે કાળજી લે છે, પછી ભલે તેઓ ગમે તે કરે.

John 13:35

everyone

તમારે સ્પષ્ટ કરવાની જરૂર પડી શકે છે કે આ અતિશયોક્તિ ફક્ત તે લોકોનો જ ઉલ્લેખ કરે છે જે જુએ છે કે શિષ્યો એક બીજાને કેવી રીતે પ્રેમ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

John 13:37

lay down my life

મારો જીવ આપીશ અથવા “મૃત્યુ પામીશ”

John 13:38

Will you lay down your life for me?

આ નોંધ ઈસુના નિવેદનમાં ભાર દર્શાવવા માટે પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: "" તું કહે છે કે તું મારે માટે તારો જીવ આપીશ, પરંતુ સત્ય એ છે કે તું એમ નહિ કરે!"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

the rooster will not crow before you have denied me three times

મરઘો બોલ્યા અગાઉ તું મારો ત્રણ વાર નકાર કરીને કહીશ કે હું આ માણસને ઑળખતો નથી.