John 20

યોહાન 20 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

કબર

જે કબરમાં ઈસુને દફનાવવામાં આવ્યા હતા (યોહાન 20:1) જેમાં શ્રીમંત યહૂદી પરિવારો તેમના મૂએલાઓને દફનાવતા હતા. તે એક ખડકમાં તૈયાર કરેલ ઑરડૉ હતો. તેની એક બાજુ સપાટ હતી જેની પર તેઓ શરીરને, તેલ અને અત્તર લગાવીને કપડામાં લપેટ્યા પછી મૂકતા. પછી તેઓ કબરની આગળ એક મોટો પથ્થર મૂકતા જેથી કોઈ અંદર જોઈ શકે નહિ કે પ્રવેશી શકે નહિ.

પવિત્ર આત્મા પ્રાપ્ત કરો

જો તમારી ભાષામાં શ્વાસ લેવો અને આત્મા માટે સમાન શબ્દનો ઉપયોગ થતો હોય તો, ખાતરી કરો કે વાચક સમજે કે ઈસુ શ્વાસ દ્વારા પ્રતીકાત્મક ક્રિયા કરી રહયા હતા, અને શિષ્યોએ જે મેળવ્યો તે ઈસુનો શ્વાસ નહિ પણ પવિત્ર આત્મા હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction અને /WA-Catalog/gu_tw?section=kt#holyspirit)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

રાબ્બી

યોહાને ગ્રીક અક્ષરોનો ઉપયોગ શબ્દના અવાજને વર્ણવવા માટે કર્યો, અને પછી તેણે સમજાવ્યું કે તેનો અર્થ શિક્ષક થાય છે. તમારી ભાષાના અક્ષરોનો ઉપયોગ કરીને તમે પણ આવું જ કરો.

ઈસુનું પુનરુત્થાન પામેલું શરીર

કોઈ જાણતું નથી કે ઈસુના પુનરુત્થાન પછી ઈસુનું શરીર કેવું હતું. તેમના શિષ્યો જાણતા હતા કે તે ઈસુ છે કારણ કે તેઓ તેમનો ચહેરો જોઈ શકતા હતા અને જ્યાં સૈનિકોએ તેના હાથ અને પગમાં ખીલા માર્યા હતા ત્યાં સ્પર્શ કરી શકતા હતા, પણ તે પણ નક્કર દિવાલો અને દરવાજામાંથી પસાર થઈ શકતા હતા. યુએલટી શું કહે છે તેના કરતા વધુ કહેવાનો પ્રયાસ ન કરવો તે શ્રેષ્ઠ છે.

ઊજળા વસ્ત્રો વાળા બે દૂતો

માથ્થી, માર્ક, લૂક અને યોહાન સર્વએ ઊજળા વસ્ત્રો પહેરેલા દૂતો જેઓ સ્ત્રીઓ સાથે ઈસુની કબર પર હતા તેના વિષે લખ્યું છે. બે લેખકોએ તેમને પુરુષો કહ્યા, પરંતુ તે એટલા માટે કે દૂતો માનવ સ્વરૂપમાં હતા. બે લેખકોએ લગભગ બે દૂતો વિષે લખ્યું. બે લેખકોએ બે દૂતો વિશે લખ્યું પરંતુ અન્ય બે લેખકોમાંથી ફક્ત એક જ લેખકે લખ્યું. બધાજ ફકરાઓ એકસરખીજ વાત કહે છે એવું દર્શાવવાનો પ્રયત્ન કર્યા વિના આ પ્રત્યેક ફકરાઓ યુએલટીમાં દેખાય છે તેમજ અનુવાદ કરવું શ્રેષ્ઠ છે. (જુઓ: [માથ્થી 28:1-2] (../../mat/28/01.md)) અને [માર્ક 16:5] (../../mrk/16/05.md) અને લૂક 24:4 અને [યોહાન 20:12] (../../jhn/20/12.md)

John 20:1

General Information:

ઈસુને દફનાવ્યા પછીના ત્રીજા દિવસે.

first day of the week

રવિવાર

she saw the stone rolled away

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: તેણે જોયું કે કોઈએ પથ્થર હટાવી દીધો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

John 20:2

disciple whom Jesus loved

આ વાક્ય તે જ રીતે દેખાય છે જે રીતે યોહાન પોતાને આખા પુસ્તકમાં દર્શાવે છે. અહીં પ્રેમ શબ્દ ભાઈ-ભાઈ વચ્ચેના પ્રેમને અથવા મિત્ર અથવા પરિવાર પ્રત્યેનો પ્રેમ છે.

They took away the Lord out from the tomb

મરિયમ માગ્દાલેણ વિચારે છે કે કોઈ પ્રભુનું શરીર ચોરી ગયું છે. વૈકલ્પિક અનુવાદ: કોઈ પ્રભુનું શરીર કબરમાંથી બહાર કાઢીને લઈ ગયું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 20:3

the other disciple

અહીં પોતાનું નામ દર્શાવવાને બદલે બીજા શિષ્ય તરીકે પોતાનો ઉલ્લેખ કરીને યોહાન દેખીતી રીતે પોતાની નમ્રતા દર્શાવે છે.

went out

યોહાન સૂચવે છે કે આ શિષ્યો કબરે જતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""કબર તરફ દોડ્યા "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 20:5

linen cloths

આ દફનના કપડા હતા જેનો ઉપયોગ લોકોએ ઈસુના શરીરને લપેટવા માટે કર્યો હતો.

John 20:6

linen cloths

આ દફનના કપડા હતા જેનો ઉપયોગ લોકોએ ઈસુના શરીરને લપેટવા માટે કર્યો હતો.. તમે યોહાન 20: 5 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

John 20:7

cloth that had been on his head

અહીં તેના માથા ઈસુના માથા નો ઉલ્લેખ કરે છે. તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: કાપડ કે જેનો ઉપયોગ કોઈએ ઈસુના માથા પર વીટાળ્યૉ હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

but was folded up in a place by itself

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: પરંતુ કોઈએ તેને વાળીને એક બાજુ મૂકી દીધું હતું, શણના કપડાથી અલગ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

John 20:8

the other disciple

અહીં પોતાનું નામ દર્શાવવાને બદલે બીજા શિષ્ય તરીકે પોતાનો ઉલ્લેખ કરીને યોહાન દેખીતી રીતે પોતાની નમ્રતા દર્શાવે છે.

he saw and believed

જ્યારે તેણે જોયું કે કબર ખાલી છે, ત્યારે તેણે વિશ્વાસ કર્યો કે ઈસુ મૃત્યુમાંથી ઊઠયા છે. વૈકલ્પિક અનુવાદ: તેણે આ વસ્તુઓ જોઈ અને વિશ્વાસ કરવા લાગ્યોકે ઈસુ મૃત્યુમાંથી સજીવન થયા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 20:9

they still did not know the scripture

અહીં તેઓ શબ્દ એ શિષ્યોનો ઉલ્લેખ કરે છે જેઓ શાસ્ત્રને સમજી શક્યા નહિ જેમાં જણાવવામાં આવ્યુ હતું કે ઈસુ પુનરુત્થાન પામશે. વૈકલ્પિક અનુવાદ: ""શિષ્યો હજી પણ શાસ્ત્ર સમજી શક્યા નહિ "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

rise

ફરીથી સજીવન થવુ

from the dead

મૃત્યુ પામેલા સર્વ લોકોમાંથી. આ અભિવ્યક્તિ સર્વ મૃત્યુ પામેલા લોકો જેઓ ભૂમિ નીચે(દટાયેલા)છે તેઓનું એક સાથે વર્ણન કરે છે.

John 20:10

went back home again

શિષ્યો યરૂશાલેમમાં રહ્યા. વૈકલ્પિક અનુવાદ: તેઓ યરૂશાલેમમાં જ્યાં રહેતા હતા ત્યાં પાછા ગયા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 20:12

She saw two angels in white

દૂતોએ ઊજળા વસ્ત્રો પહેર્યા હતા. વૈકલ્પિક અનુવાદ: તેણે શ્વેત વસ્ત્રો પહેરેલા બે દૂતો જોયા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 20:13

They said to her

તેઓએ તેને પૂછ્યું

Because they took away my Lord

કારણ કે તેઓ મારા પ્રભુને લઈ ગયા છે

I do not know where they have put him

તેઓએ તેમને ક્યાં મૂક્યો છે તે હું જાણતી નથી

John 20:15

Jesus said to her

ઈસુએ તેને પૂછ્યું

Sir, if you have taken him away

અહીં તેને શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: જો તમે ઈસુનું શરીર લઈ ગયા હો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

tell me where you have put him

મને કહો કે તમે તેને ક્યાં મૂક્યો છે

I will take him away

મરિયમ મગ્દાલેણ ઈસુના શરીરને લઇને તેને ફરીથી દફનાવવા માંગે છે. વૈકલ્પિક અનુવાદ: હું શરીરને લઇ જઇશ અને ફરીથી તેમને દફનાવીશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 20:16

Rabboni

રાબ્બોની"" શબ્દ નો અર્થ રાબ્બી અથવા અરામિકમાં ગુરુ થાય છે, જે ભાષા ઈસુ અને તેના શિષ્યો બોલતા હતા.

John 20:17

brothers

ઈસુ પોતાના શિષ્યોનો ઉલ્લેખ કરવા માટે ભાઈઓ શબ્દનો ઉપયોગ કર્યો.

I will go up to my Father and your Father, and my God and your God

ઈસુ મૃત્યુમાંથી સજીવન થયા અને પછી તેમણે આગાહી કરી કે તે સ્વર્ગમાં તેમના પિતા, જે ઈશ્વર છે તેમની પાસે પાછા જશે. વૈકલ્પિક અનુવાદ: હું મારા પિતા અને તમારા પિતા પાસે સ્વર્ગમાં પાછો જઇશ, જે મારા ઈશ્વર અને તમારા ઈશ્વર છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

my Father and your Father

આ મહત્વપૂર્ણ શીર્ષકો છે જે ઈસુ અને ઈશ્વર તથા વિશ્વાસીઓ અને ઈશ્વર વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 20:18

Mary Magdalene came and told the disciples

મરિયમ માગ્દાલેણે શિષ્યો રહેતા હતા ત્યાં જઈને તેણે જે જોયું તથા સાંભળ્યું તે કહ્યું. વૈકલ્પિક અનુવાદ: મરિયમ માગ્દાલેણ શિષ્યો હતા ત્યાં ગઈ અને તેઓને કહ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 20:19

General Information:

હવે સાંજ છે અને ઈસુ શિષ્યોની આગળ પ્રગટ થયા.

that day, the first day of the week

આ રવિવારનો ઉલ્લેખ કરે છે.

the doors of where the disciples were, were closed

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: શિષ્યોએ જ્યાં હતા ત્યાંના દ્વાર બંધ કરી દીધા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

for fear of the Jews

અહીં યહૂદીઓ એ યહૂદી આગેવાનો માટેનું અલંકાર છે જેઓ કદાચ શિષ્યોની ધરપકડ કરે. વૈકલ્પિક અનુવાદ: કારણ કે તેઓને ડર હતો કે યહૂદી આગેવાનો તેમની ધરપકડ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Peace to you

આ એક સામાન્ય અભિવાદન છે જેનો અર્થ છે કે ""ઈશ્વર તમને શાંતિ આપે.

John 20:20

he showed them his hands and his side

ઈસુએ શિષ્યોને પોતાના ઘા બતાવ્યા. વૈકલ્પિક અનુવાદ: તેમણે તેઓને પોતાના હાથના અને કૂખના ઘા બતાવ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 20:21

Peace to you

આ એક સામાન્ય અભિવાદન છે જેનો અર્થ છે કે ""ઈશ્વર તમને શાંતિ આપે.

Father

આ ઈશ્વર માટેનું મહત્વનું શીર્ષક છે. (જુઓ :/WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 20:23

they are forgiven

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર તેમને માફ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

whoever's sins you keep back

જો તમે બીજાના પાપોને માફ નહિ કરો તો

they are kept back

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર તેમને માફ કરશે નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

John 20:24

Didymus

આ એક પુરુષનું નામ છે જેનો અર્થ છે જોડિયા. તમે યોહાન 11:15 માં આ નામનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

John 20:25

disciples later said to him

તેને"" શબ્દ થોમાનો ઉલ્લેખ કરે છે.

Unless I see ... his side, I will not believe

તમે આ બમણા નકારાત્મકનું હકારાત્મક રૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: હું..જોઇને જ વિશ્વાસ કરીશ ... તેમની બાજુ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)

in his hands ... into his side

તેમનો"" શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે.

John 20:26

his disciples

તેમનો"" શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે.

while the doors were closed

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તેઓએ બારણા બંધ કર્યા ત્યારે "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Peace to you

આ એક સામાન્ય અભિવાદન છે જેનો અર્થ છે કે ""ઈશ્વર તમને શાંતિ આપે.

John 20:27

Do not be unbelieving, but believe

હવે પછીના શબ્દો “ વિશ્વાસ કર” પર ભાર મૂકવા માટે ઈસુએ બમણાં નકારાત્મક શબ્દો અવિશ્વાસી ન રહે નો ઉપયોગ કર્યો. "" જો તમારી ભાષા બમણી નકારાત્મકતાને મંજૂરી આપતી નથી અથવા વાચક સમજી શકે નહિ કે ઈસુ હવે પછીના શબ્દો પર ભાર મૂકે છે, તો તમે આ શબ્દોને અનુવાદ કર્યા વગર છોડી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "" તારે માટે આ કરવું સૌથી અગત્યનું છે : તારે વિશ્વાસ કરવો જ જોઈએ"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)

believe

અહીં વિશ્વાસ કરો નો અર્થ છે ઈસુ પર વિશ્વાસ કરવો. વૈકલ્પિક અનુવાદ: મારા પર વિશ્વાસ કર (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 20:29

you have believed

થોમા વિશ્વાસ કરે છે કે ઈસુ જીવંત છે કારણ કે તેણે તેને જોયો છે. વૈકલ્પિક અનુવાદ: "" તેં વિશ્વાસ કર્યો છે કે હું જીવિત છું"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Blessed are those

આનો અર્થ છે કે ""ઈશ્વર તેઓને મહા શાંતિ આપે છે.

who have not seen

આનો અર્થ એ છે કે જેઓએ ઈસુને જોયા નથી. વૈકલ્પિક અનુવાદ: જેઓએ મને સજીવન થયેલો જોયો નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 20:30

General Information:

વાર્તા તેના અંત ભાગમાં છે તેથી લેખક ઈસુએ કરેલા ઘણાં ચમત્કારો વિષે લખે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-endofstory)

signs

ચિન્હો"" શબ્દ એ ચમત્કારોનો ઉલ્લેખ કરે છે જે બતાવે છે કે ઈશ્વર સર્વશક્તિમાન છે જેનો આ જગત પર સંપૂર્ણ અધિકાર છે.

signs that have not been written in this book

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ઘણાં ચમત્કારો લેખકે આ પુસ્તકમાં લખ્યા નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

John 20:31

but these have been written

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: પરંતુ લેખકે આ ચમત્કારો વિષે લખ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Son of God

ઈસુ માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

life in his name

અહીં જીવન એક ઉપનામ છે જેનો અર્થ છે કે ઈસુ જીવન આપે છે. વૈકલ્પિક અનુવાદ: ઈસુને લીધે જ તમને જીવન છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

life

આ આત્મિક જીવનનો ઉલ્લેખ કરે છે.