Mark 14

માર્ક14સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં વધુ જમણી બાજુએ સુયોજિત કરે છે જેથી તે વાંચવાનું સરળ બને. 14:27, 62માં દર્શાવેલ કવિતા સાથે યુએલટી આ મુજ્બ કરે છે, જે જૂના કરારના શબ્દો છે.

આ અધ્યાયમાંનાવિશિષ્ટખ્યાલો

શરીર અને રક્ત ખાવું

માર્ક 14:22-25 ઈસુના તેમના અનુયાયીઓ સાથેના છેલ્લા ભોજનનું વર્ણન કરે છે. આ સમયે, ઈસુએ તેઓને કહ્યું કે તમે જે ખાઓ છો અને પીઓ છો તે મારું શરીર અને મારું રક્ત છે. આ ભોજનને યાદ રાખવા માટે લગભગ તમામ ખ્રિસ્તી મંડળીમાં પ્રભુ ભોજન, ધાર્મિક સંસ્કાર અથવા પવિત્ર પ્રભુ ભોજન ની ઉજવણી કરે છે.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

અબ્બા, પિતા

“અબ્બા” એક અરામિક શબ્દ છે જેનો ઉપયોગ યહૂદીઓ તેમના પિતાને બોલાવવા માટે કરે છે. જે રીતે સાંભળવા મળે છે તે રીતે માર્ક લખે છે અને તેનું અનુવાદ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-transliterate)

માણસનો પુત્ર

આ અધ્યાયમાં ઈસુ પોતાને માણસના પુત્ર તરીકે ઉલ્લેખ કરે છે (માર્ક 14:20). તમારી ભાષા લોકોને પોતાના વિશે જાણે કે તેઓ કોઈ બીજા વિષે બોલતા હોય તેમ બોલવાની મંજૂરી ન આપે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sonofman અને /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

Mark 14:1

Connecting Statement:

પાસ્ખાપર્વના માત્ર બે દિવસ પહેલા, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ ગુપ્ત રીતે ઈસુને મારી નાખવાનું કાવતરું કરતા હતા.

by stealth

લોકોને ધ્યાનમાં લીધા વિના

Mark 14:2

For they were saying

તેઓ"" શબ્દ મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓનો ઉલ્લેખ કરે છે.

Not during the feast

આ બાબત પર્વ દરમિયાન ઈસુની ધરપકડ ન કરવાનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: આપણે તે પર્વમાં નહીં જ કરવું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Mark 14:3

Connecting Statement:

જોકે કેટલાક નારાજ હતા કારણ કે અત્તરનો ઉપયોગ ઈસુને અભિષેક કરવા માટે કરવામાં આવ્યો હતો, ઈસુ કહે છે કે મારા મરણ અગાઉ આ સ્ત્રીએ દફનને સારુ મારા શરીરનો અભિષેક કર્યો છે.

Simon the leper

આ માણસને અગાઉ રક્તપિત્ત હતો, પરંતુ હવે તે બીમાર ન હતો. આ માણસ, સિમોન પિતર અને સિમોન કનાની કરતા જુદો માણસ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

he was reclining at the table

ઈસુની સંસ્કૃતિમાં, જ્યારે લોકો જમવા માટે એકત્ર થાય, ત્યારે તેઓ નીચા મેજની બાજુમાં ઓશિકા પર ટેકો લઇને એકબીજાની પડખે અઢેલીને બેસતા.

an alabaster jar

આ સંગેમરમરમાંથી બનાવેલ ડબ્બી છે. સંગેમરમર ખૂબ કિંમતી પીળો-સફેદ પથ્થર હતો. બીજું અનુવાદ: ""સુંદર સફેદ પથ્થરની ડબ્બી "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-unknown)

of very costly anointing-oil, which was pure nard

જેમાં ખર્ચાળ, સુગંધિત અત્તર હોય છે જેને જટામાંસી કહેવામાં આવે છે. જટામાંસીએ ખૂબજ કિંમતી, મધુર-સુગંધિત તેલ હતું, જે અત્તર બનાવવા માટે વપરાતું હતુ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-unknown)

on his head

ઈસુના માથા પર

Mark 14:4

Why has this waste of the anointing-oil happened?

તેઓ ઈસુ પર અત્તર રેડતી સ્ત્રીનો નકાર કરે છે તે દર્શાવવા સારુ તેઓએ આ પ્રશ્ન પૂછ્યો. આ પ્રશ્ન કે આ નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: "" તે અત્તરનો તેણે બગાડ કર્યો જે અતિશય ખરાબ કૃત્ય છે!"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Mark 14:5

This perfume could have been sold

માર્ક તેના વાચકોને બતાવવા માંગે છે કે હાજર રહેલા લોકો નાણાંની વધારે ચિંતા કરતા હતા. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: અમે આ અત્તર વેચી શક્યા હોત અથવા તેણીની આ અત્તર વેચી શકી હોત (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

three hundred denarii

300 દીનાર. દીનાર એ રોમન ચાંદીના સિક્કાઓ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bmoney અને /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

given to the poor

ગરીબ"" શબ્દ અર્થ ગરીબ લોકોનો ઉલ્લેખ કરે છે. આનો અર્થ એ છે કે અત્તરને વેચીને તે નાણાં ગરીબોને આપી શક્યા હોત. બીજું અનુવાદ: ગરીબ લોકોને નાણાં અપાત (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis અને /WA-Catalog/gu_tm?section=translate#figs-nominaladj)

Mark 14:6

Why are you troubling her?

ઈસુએ આ સ્ત્રીના કૃત્ય અંગે પ્રશ્ન કરવા માટે લોકોને ઠપકો આપ્યો. આ નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: તમારે તેણીને હેરાન ન કરવી જોઈએ! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Mark 14:7

the poor

આ ગરીબ લોકોનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: ગરીબ લોકો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-nominaladj)

Mark 14:9

Truly I say to you

આ સૂચવે છે કે જે નિવેદન અનુસરે છે તે ખાસ કરીને સાચું અને મહત્વપૂર્ણ છે. તમે માર્ક 3:28 માં આ કેવી રીતે અનુવાદકર્યું છે તે જુઓ.

wherever the gospel is preached

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: જ્યાંકહી મારા અનુયાયીઓ સુવાર્તા પ્રગટ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

what this woman has done will be spoken of

આ સ્ત્રીએ જે કર્યું છે તે પણ કહેવામા આવશે

Mark 14:10

Connecting Statement:

સ્ત્રીએ ઈસુને અત્તરથી અભિષેક કર્યા પછી, યહૂદા ઈસુને મુખ્ય યાજકોને સોંપવાનું વચન આપે છે.

so that he might deliver him over to them

યહૂદાએ હજી સુધી ઈસુને પકડાવ્યા નહતા, તેના બદલે તે તેમને પકડાવવાને માટે તૈયારી કરવા ગયો. બીજું અનુવાદ: "" ઇસુને પકડાવી દેવા માટે તેમની સાથે તૈયારી કરવા ગયો"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

deliver him over

ઈસુને તેમની પાસે લાવો જેથી તેઓ તેને પકડી શકે

Mark 14:11

When the chief priests heard it

મુખ્ય યાજકોએ જે સાંભળ્યું છે તે સ્પષ્ટપણે જણાવવામાં મદદરૂપ થઈ શકે. બીજું અનુવાદ: જ્યારે મુખ્ય યાજકોએ સાંભળ્યું કે તેઓ તેમના માટે શું કરવા માંગે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 14:12

Connecting Statement:

ઈસુએ પોતાના શિષ્યોમાંના બે ને પાસ્ખાપર્વનું ભોજન તૈયાર કરવા મોકલ્યા

when they sacrificed the Passover lamb

બેખમીર રોટલીના પર્વને પહેલે દહાડે, એક હલવાનનું બલિદાન આપવાની પરંપરાહતી. બીજું અનુવાદ: પાસ્ખાપર્વના હલવાનનું બલિદાન આપવાની પરંપરા હતી ત્યારે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

eat the Passover

અહીં પાસ્ખાપર્વ એ પાસ્ખાપર્વના ભોજનનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: પાસ્ખાપર્વનું ભોજન ખાઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Mark 14:13

bearing a pitcher of water

પાણીથી ભરેલી મોટી ગાગર

Mark 14:14

The Teacher says, ""Where is my guest room ... with my disciples?

આ પરોક્ષ અવતરણ તરીકે લખી શકાય છે. આનો અનુવાદ કરો જેથી તે નમ્ર વિનંતી હોય. બીજું અનુવાદ: અમારા ઉપદેશક જાણવા માગે છે કે મહેમાનને ઉતરવાની ઓરડી ક્યાં છે, કે જ્યાં તે તેમના શિષ્યો સાથે પાસ્ખા ખાઈ શકે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

guest room

મુલાકાતીઓ માટે એક ઓરડો

Mark 14:15

Make the preparations for us there

તેઓએ ઈસુ અને તેના શિષ્યોને માટે પાસ્ખા તૈયાર કરવાનું હતું. બીજું અનુવાદ: અમારા માટે ત્યાં પાસ્ખા તૈયાર કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 14:16

The disciples left

બંને શિષ્યો ત્યાંથી ચાલ્યા ગયા

just as he had said

ઈસુએ કહ્યું હતું તેમ

Mark 14:17

Connecting Statement:

તે દિવસે સાંજે ઈસુ અને શિષ્યો પાસ્ખાપર્વ ખાતા હતા ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે તમારામાંથી એક મારી સાથે દગો કરશે.

he came with the twelve

તેઓ ક્યાં આવ્યા તે જણાવવું મદદરૂપ થશે. બીજું અનુવાદ: તે બાર સાથે ઘરે આવ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 14:18

reclining at the table

ઈસુની સંસ્કૃતિમાં, જ્યારે લોકો જમવા માટે એકત્ર થતા, ત્યારે તેઓ એકબીજનો ટેકો લઈને,નીચા મેજની બાજુમાં ઓશિકા પર બેસતા.

Truly I say to you

આ સૂચવે છે કે હવે પછીનું નિવેદન છે તે ખાસ કરીને સાચું અને મહત્વપૂર્ણ છે. તમે માર્ક 3:28 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

Mark 14:19

one by one

આનો અર્થ એ થાય છે કે એક સમયે એક એમ દરેક શિષ્યએ તેમને પૂછ્યું.

Surely not I?

શક્ય અર્થો આ પ્રમાણે છે1) આ એક એવો પ્રશ્ન હતો જેના માટે શિષ્યોએ “હું તે વ્યક્તિ નથી” તેવા જવાબની અપેક્ષા કરી હતી અથવા 2) આ એક અલંકારિક પ્રશ્ન હતો જેને પ્રત્યુત્તરની જરૂર નહોતી. બીજું અનુવાદ: ચોક્કસ હું તે નથી કે જે તમને દગો કરશે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 14:20

It is one of the twelve, the one now

તે બારમાંનો એક છે, એક જે અત્યારે છે

dipping bread with me in the bowl

ઈસુની સંસ્કૃતિમાં, ચટણી અથવા ઔષધ મિશ્રિત તેલના વાટકામાં લોકો વારંવાર રોટલી બોળીને ખાતા.

Mark 14:21

For the Son of Man will go the way that the scripture says about him

અહીં ઈસુએ તેમના મરણ વિષે ભવિષ્યવાણી કરતા શાસ્ત્રનો ઉલ્લેખ કર્યો. જો તમારી ભાષામાં મરણ વિષે વાત કરવાની નમ્ર રીત છે, તો તેનો અહીં ઉપયોગ કરો. બીજું અનુવાદ: ""શાસ્ત્ર કહે છે તે રીતે માણસનો પુત્ર મરણ પામશે

through whom the Son of Man is betrayed

આને વધારે પ્રત્યક્ષ કહી શકાયછે. બીજું અનુવાદ: જે માણસના પુત્રને પરસ્વાધીન કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 14:22

bread

આ બેખમીર રોટલીનો એક સપાટ ટુકડો હતો, જે પાસ્ખાપર્વ ભોજનના ભાગ રૂપે ખાવામાં આવતો હતો.

broke it

આનો અર્થ એ થયો કે તેણે લોકોને ખાવા માટે રોટલીને ભાંગી. બીજું અનુવાદ: તેના ભાગ કર્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Take this. This is my body

આ રોટલી લો. તે મારું શરીર છે. જો કે મોટા ભાગના એવું સમજે છે કે રોટલી એ ઈસુના શરીરનું પ્રતીક છે અને તે વાસ્તવિક માંસ નથી, આ નિવેદનની શાબ્દિક અનુવાદકરવું શ્રેષ્ઠ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-symlanguage)

Mark 14:23

He took a cup

અહીં પ્યાલો એ દ્રાક્ષારસ માટેનું ઉપનામછે. બીજું અનુવાદ: તેમણે દ્રાક્ષારસનો પ્યાલો લીધો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

Mark 14:24

This is my blood of the covenant, the blood that is poured out for many

કરાર તો પાપોની માફી માટે છે. આ વધુ સ્પષ્ટ રીતે લખી શકાય છે. બીજું અનુવાદ: આ મારું રક્ત છે જે કરારની પુષ્ટિ કરે છે, ઘણાંઓ પાપોની ક્ષમા પ્રાપ્ત કરે તે માટે આ રક્ત વહેવડાવવામાં આવ્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

This is my blood

આ દ્રાક્ષારસ મારું રક્ત છે. જો કે મોટા ભાગના એવું સમજે છે કે દ્રાક્ષારસ ઈસુના રક્તનું પ્રતીક છે અને તે વાસ્તવિક રક્ત નથી, તેથી આ નિવેદનનું શાબ્દિક અનુવાદ કરવું શ્રેષ્ઠ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-symlanguage)

Mark 14:25

Truly I say to you

આ સૂચવે છે કે હવે પછીનું નિવેદન છે તે ખાસ કરીને સાચું અને મહત્વપૂર્ણ છે. તમે માર્ક 3:28 માં આ કેવી રીતે અનુવાદકર્યું છે તે જુઓ.

the fruit of the vine

દ્રાક્ષારસ. દ્રાક્ષારસનો ઉલ્લેખ કરવાની આ એક વર્ણનાત્મક રીત છે.

new

શક્ય અર્થો આ પ્રમાણે છે1) ફરીથી અથવા 2) ""નવી રીતે

Mark 14:26

When they had sung a hymn

ભજનએ એક પ્રકારનું ગીત છે. જૂના કરારના ગીત ગાવાની તેમની પરંપરા હતી.

Mark 14:27

Jesus said to them

ઈસુએ તેમના શિષ્યોને કહ્યું

will fall away

આ એક રૂઢીપ્રયોગછે જેનો અર્થ છોડવું થાય છે. બીજું અનુવાદ: મને છોડી જશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

I will strike

મારી નાખવું. અહીં હું ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.

the sheep will be scattered

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: હું ઘેટાંને વેરવિખેર કરીશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Mark 14:28

Connecting Statement:

ઈસુ પિતરને સ્પષ્ટ કહે છે કે તું મારો નકાર કરશે. પિતર અને સર્વ શિષ્યો ચોક્કસ છે કે તેઓ ઈસુનો નકાર કરશે નહીં.

I am raised up

આ રૂઢીપ્રયોગનો અર્થ છે કે ઈસુના મરણ પછી ઈશ્વર તેમને પુન:સજીવન કરશે. આને સક્રિય સ્વરૂપમાં લખી શકાય છે. બીજું અનુવાદ: ઈશ્વર મને મરણમાંથી ઉઠાડે છે અથવા ઈશ્વર મને ફરીથી જીવંત બનાવે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

I will go ahead of you

હું તમારી અગાઉ જઈશ

Mark 14:29

Even if all fall away, yet I will not

હું તેમ નહિ કરુંને સંપૂર્ણ રીતે હું પડી જઈશ નહીં તરીકે વ્યક્ત કરી શકાય છે. પડીશ નહીં એ શબ્દસમૂહ બમણું નકારાત્મક છે અને હકારાત્મક અર્થ વહન કરે છે. જો જરૂરી હોય તો આ હકારાત્મકમાં વ્યક્ત કરી શકાય છે. બીજું અનુવાદ: જો કે દરેક તમને છોડી જશે, તોપણ હું તમારી સાથે રહીશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis અને /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)

Mark 14:30

Truly I say to you

આ સૂચવે છે કે હવે પછીનું નિવેદન છે તે ખાસ કરીને સાચું અને મહત્વપૂર્ણ છે. તમે માર્ક 3:28 માં આ કેવી રીતે અનુવાદકર્યું છે તે જુઓ.

the rooster crows

મરઘોએ એક પક્ષી છે જે વહેલી સવારે બોલે છે. તે મોટેથી અવાજ કરે છે તે બોલે છે.

twice

બે વાર

you will deny me

તું કહીશ કે તું મને જાણતો નથી

Mark 14:31

If I must die

જો મારે મરવું પડેતો પણ

they all also spoke in the same manner

આનો અર્થ એ છે કે સર્વ શિષ્યોએ પણ પિતરે જે કહ્યું તે જ કહ્યું.

Mark 14:32

Connecting Statement:

તેઓ જૈતુન પહાડ પર ગેથશેમામાં ગયા અને ત્યાં ઇસુ પ્રાર્થના કરવા ગયા ત્યારે તેમણે તેમના ત્રણ શિષ્યોને જાગતા રહેવાનું પ્રોત્સાહન આપ્યું. તેણે તેમને બે વાર જાગતા રહેવા કહ્યું અને ત્રીજી વખત તેઓએ તેમને ઊંઘમાંથી જગાડયા કારણકે પરસ્વાધીન થવાની ઘડી આવી પહોંચી છે.

They came to the place

તેઓ"" શબ્દનો અર્થ ઈસુ અને તેના શિષ્યોનો ઉલ્લેખ કરે છે.

Mark 14:33

distressed

ઉદાસ થવા લાગ્યો

deeply troubled

બહુ"" શબ્દ ઈસુને તેમના આત્મામાં ભારે ઉદાસીનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: ખૂબ જ ઉદાસ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Mark 14:34

My soul is

ઈસુ પોતાની જાતને જીવ તરીકે સંબોધે છે. બીજું અનુવાદ: હું છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

even to the point of death

ઈસુ અતિશયોક્તિ કરી રહ્યાં છે કારણ કે તેમનો જીવ અકળાવા તથા ઉદાસ થવા લાગ્યો જેથી તેઓએ મરણ જેવો અનુભવ કરવા લાગ્યા, જો કે તે જાણતા હતા કે સૂર્ય ઉગે ત્યાં સુધી તે મરણ પામશે નહી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

stay alert

ઈસુએ પ્રાર્થના કરતા હતા ત્યારે શિષ્યોએ જાગૃત રહેવાનું હતું. આનો અર્થ એ નથી કે તેઓએ ઈસુને પ્રાર્થના કરતા જોવાના હતા.

Mark 14:35

if it were possible

આનો અર્થ એ છે કે જો ઈશ્વર એવું થવા દે. બીજું અનુવાદ: ""જો ઈશ્વર એમ થવાની અનુમતિ આપે "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

the hour might pass

અહીં આ સમય એ ઈસુના દુઃખસહનના સમયનો ઉલ્લેખ કરે છે, હમણાં વાડીમાં અને ત્યારપછી પણ એમ બંને સમય. બીજું અનુવાદ: તેમને આ દુઃખસહનમાંથી પસાર થવું ન પડે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 14:36

Abba

યહૂદી બાળકો દ્વારા તેમના પિતાને સંબોધવા માટે વપરાતો એક શબ્દ. કેમકે તે શબ્દની પાછળ પિતા લાગે છે તેથી આ શબ્દને લિવ્યંતરણ કરવું શ્રેષ્ઠ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-transliterate)

Father

ઈશ્વર માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Remove this cup from me

ઈસુ દુઃખ વિષે બોલે છે કે તેમણે તે સહન કરવું જ રહ્યું જાણેકે તે પ્યાલો હોય. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

But not what I will, but what you will

ઈસુ ઈશ્વરને કહે છે કે મારી ઇચ્છા પ્રમાણે નહી, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ. બીજું અનુવાદ: તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહીં, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Mark 14:37

found them sleeping

તેઓ"" શબ્દ પિતર, યાકૂબઅને યોહાનનો ઉલ્લેખ કરે છે.

Simon, are you asleep? Could you not watch for one hour?

ઈસુ સિમોન પિતરને ઊંઘવા બદલ ઠપકો આપે છે. આ નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: સિમોન, મેં તને જાગતા રહેવાનું કહ્યું છતાં પણ શું તું ઊંઘે છે. શું તું એક ઘડી પણ જાગતો રહી શકતો નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Mark 14:38

so that you do not enter into temptation

ઈસુ કોઈ ભૌતિક જગ્યામાં પ્રવેશી રહ્યા હોય તેમ પરીક્ષણ થવાની વાત કરે છે. બીજું અનુવાદ: કે તમે પરીક્ષણમાં ન પડો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

The spirit indeed is willing, but the flesh is weak

ઈસુએ સિમોન પિતરને ચેતવણી આપી કે તે પોતાના સામર્થ્યમાં જે કરવા માંગે છે તે કરવા માટે એટલો મજબૂત નથી. બીજું અનુવાદ: આત્મા તત્પર છે ખરો, પણ દેહ અબળ છે અથવા ""હું જે કહું છું તે તું કરવા માંગે છે, પરંતુ તું નિર્બળ છે

The spirit ... the flesh

આ બાબત પિતરના બે જુદા જુદા પાસાંઓનો ઉલ્લેખ કરે છે. આત્મા તેની આંતરિક ઇચ્છાઓ છે. માંસ એ તેની માનવીય ક્ષમતા અને શક્તિ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Mark 14:39

saying the same thing

ફરી તેણે જઈને એ જ પ્રમાણે પ્રાર્થના કરી

Mark 14:40

found them sleeping

તેઓ"" શબ્દ પિતર, યાકૂબ અને યોહાનનો ઉલ્લેખ કરે છે.

for their eyes were heavy

અહીં લેખક ઊંઘતા વ્યક્તિની વાત કરે છે, જે ભારે આંખો હોવાને કારણે આંખો ખુલ્લી રાખવામાં મુશ્કેલી અનુભવે હતો. બીજું અનુવાદ: કારણ કે તેઓની આંખો ઊંઘથી ભરાયેલી હતી, તેથી તેઓ તેને કશો જવાબ આપી શક્યા નહી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Mark 14:41

He came the third time

ઈસુ ગયા અને ફરી પ્રાર્થના કરી. પછી તે ત્રીજી વખત તેમની પાસે પાછા ફર્યા. આ સ્પષ્ટ કરી શકાય છે. બીજું અનુવાદ: પછી તે ફરી ગયા અને ફરી પ્રાર્થના કરી. તે ત્રીજી વાર પાછા ફર્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Are you still sleeping and taking your rest?

ઈસુએ પોતાના શિષ્યોને ઠપકો આપ્યો કારણકે તેઓ ઊંઘતા હતા અને પ્રાર્થના કરતા નહોતા. જો જરુર હોય તો આ અલંકારિક પ્રશ્નનો નિવેદન તરીકે અનુવાદ કરો. આ સ્પષ્ટ કરી શકાય છે. બીજુંઅનુવાદ: "" હજી પણ તમે ઊંઘો છો અને આરામ કરો છો"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

The hour has come

ઈસુના દુઃખનો અને પરસ્વાધીન કરવાનો સમય શરૂ થવાનો છે.

Look!

સાંભળો!

The Son of Man is being betrayed

ઈસુએ તેના શિષ્યોને ચેતવણી આપી છે કે મને પરસ્વાધીન કરનાર આપણી પાસે આવ્યો છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજુંઅનુવાદ: હું, જે માણસનો પુત્ર છું તેને પરસ્વાધીન કરવામાં આવે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Mark 14:43

General Information:

કલમ 44, યહૂદાએ કેવી રીતે યહૂદી આગેવાનો સાથે મળીને ઈસુને પરસ્વાધીન કરવા માટેની તૈયારી કરી હતી તેની પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

Connecting Statement:

યહૂદાએ ઈસુને ચુંબન કરીને પરસ્વાધીન કર્યો, અને સર્વ શિષ્યો છોડીણે જતા રહ્યા.

Mark 14:44

Now the one betraying him

આ યહૂદાનો ઉલ્લેખ કરે છે

he is the one

અહીં""એક"" એ તે માણસનો ઉલ્લેખ કરે છે જેને યહૂદા ઓળખવાનો હતો. બીજું અનુવાદ: તમે જેને શોધો છો તે જ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 14:45

he kissed him

યહૂદાએ તેમને ચુંબન કર્યું

Mark 14:46

laid hands on him and seized him

આ બંને શબ્દસમૂહો પર ભાર મૂકવાનો સમાન અર્થ છે કે તેઓએ ઈસુને પકડ્યો. બીજું અનુવાદ: ઈસુ પર હાથ નાખ્યો અને તેમને પકડી લીધા અથવા તેમને પકડ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism)

Mark 14:47

those who stood by

જે પાસે ઉભો હતો

Mark 14:48

Jesus answered and said to them

ઈસુએ ટોળાંને કહ્યું

Do you come out, as against a robber, with swords and clubs to capture me?

ઈસુ ટોળાંને ઠપકો આપી રહ્યા છે. આ નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: જેમ લૂટારાની સામે આવતા હોય તેમ,તરવારો અને લાકડીઓ લઈને મને પકડવાને આવ્યા છો! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Mark 14:49

But this happened so that

પરંતુ આ થયું કે જેથી

Mark 14:50

they all left him

આ શિષ્યોનો ઉલ્લેખ કરે છે.

Mark 14:51

a linen garment

શણના રેસામાંથી બનાવેલું કાપડ

they seized him

જ્યારે માણસોએ તે વ્યક્તિને પકડ્યો

Mark 14:52

but he left the linen garment

તે માણસ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે અન્ય લોકોએ તેને અટકાવવાનો પ્રયાસ કરી તેના કપડાં પકડ્યા હોત.

Mark 14:53

Connecting Statement:

મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલોની ભીડ ઈસુને પ્રમુખ યાજક પાસે લઈ જાય છે પછી પિતર પાસે આવીને જોવે છે ત્યારે કેટલાક ઈસુ વિરુદ્ધ જુઠી સાક્ષી આપવા માટે ઊભા હતા.

all the chief priests, the elders, and the scribes gathered together

આને ફરીથી ગોઠવી શકાય છે જેથી તે સમજવું વધુ સરળ છે. ""સર્વ મુખ્ય યાજકો, વડીલો અને શાસ્ત્રીઓ ત્યાં એકત્ર થયા હતાં

Mark 14:54

Now

આ શબ્દ અહીં વાર્તાની પંક્તિને ખસેડવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે કેમકે લેખક પિતર વિષે કહેવાનું શરુ કરે છે.

as far as the courtyard of the high priest

પિતર ઈસુની પાછળ જતો હતો ત્યારે તે પ્રમુખ યાજકના ચોકની અંદર આવ્યો. આ સ્પષ્ટ લખી શકાય છે. બીજું અનુવાદ: અને તે ગયો એટલે કે પ્રમુખ યાજકના ચોક સુધી ગયો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

He was sitting among the guards

પિતર ચોકમાં કાર્ય કરતા ચોકીદારો સાથે બેઠો. બીજું અનુવાદ: તે ચોકીદારોની મધ્યે ચોકમાં બેઠો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 14:55

Now

આ શબ્દ અહીં વાર્તાની પંક્તિમાં જે બદલાવ આવે છે તે દર્શાવવા માટે ઉપયોગ થયો છે કેમકે લેખક ઈસુ પરના મુકદમા વિષે કહેવાનું ચાલુ રાખે છે.

to put him to death

તેઓ ઈસુને મૃત્યુ દંડ આપી શકે તેમ નહોતા; તેના બદલે, તેઓએ બીજા કોઈને તે કરવા આદેશ આપવો પડે તેમ હતુ.. બીજું અનુવાદ: તેઓએ ઈસુને મૃત્યુડંદંડ કર્યો હોત અથવા ""ઈસુને મૃત્યુદંડ આપવા સારુ તેઓને કોઈકની જરુર હતી "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

But they did not find any

તેઓને ઈસુ વિરુદ્ધ સાક્ષી મળી ન હતી કે જેનાથી તેઓ તેને દોષિત ઠરાવી શકે અને તેને મારી નંખાવે. બીજું અનુવાદ: પરંતુ ઈસુને મારી નંખાવવા સારુ તેની વિરુદ્ધ સાક્ષી શોધી પણ મળી નહી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 14:56

brought false testimony against him

અહીં જૂઠી સાક્ષી બોલવાનું વર્ણન એ રીતે કરવામાં આવ્યું છે જાણે કે કોઈ ઊંચકી લઇ જઇ શકે એવો શારીરિક પદાર્થ હોય. બીજું અનુવાદ: તેની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરીને તેના પર આરોપ મૂક્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

their testimony did not agree

આને હકારાત્મક સ્વરૂપમાં લખી શકાય છે. ""પરંતુ તેમની સાક્ષી એકબીજાથી વિરોધાભાસી હતી

Mark 14:57

brought false testimony against him

અહીં જૂઠી સાક્ષી બોલવાનું વર્ણન એ રીતે કરવામાં આવ્યું છે જાણે કે કોઈ ઊંચકી લઇ જઇ શકે એવો શારીરિક પદાર્થ હોય. બીજું અનુવાદ: તેની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરીને તેના પર આરોપ મૂક્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Mark 14:58

We heard him say

અમે ઈસુને કહેતા સાંભળ્યા. અમે શબ્દનો અર્થ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈસુની વિરુદ્ધ જૂઠા સાક્ષી લાવ્યા હતા અને જેમની સાથે તેઓ વાત કરી રહ્યા હતા તે લોકો તેમાં સામેલ નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-exclusive)

made with hands

અહીં હાથો માણસોનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: માણસો દ્વારા બનાવેલ ... માણસની સહાય વિના અથવા માણસો દ્વારા બનાવેલ ... માણસની સહાય વિના ""(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

in three days

ત્રણ દિવસની અંદર. આનો અર્થ એ છે કે મંદિર ત્રણ દિવસના સમયગાળામાં બનાવવામાં આવશે.

will build another

મંદિર "" શબ્દસમૂહ પહેલાના વાક્યથી સમજાય છે. તે પુનરાવર્તિત થઈ શકે છે. બીજું અનુવાદ: બીજું મંદિર બનાવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Mark 14:59

was not in agreement

એકબીજા સાથે વિરોધાભાસી. આને હકારાત્મક સ્વરૂપમાં લખી શકાય છે.

Mark 14:60

Connecting Statement:

ઈસુ જવાબ આપે છે કે તે ખ્રિસ્ત છે, ત્યારે પ્રમુખ યાજક અને ત્યાંના સર્વ આગેવાનોએ તેમને મરણદંડને યોગ્ય ઠરાવ્યા.

stood up among them

ગુસ્સે ભરાયેલા લોકોની વચ્ચે ઈસુ તેમની સાથે બોલવા માટે ઊભા થયા. જ્યારે ઈસુ બોલવા ઊભા થયા ત્યારે કોણ હાજર હતા તે બતાવવા આનું અનુવાદ કરો. બીજું અનુવાદ: મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલોની વચ્ચે ઊભા થયા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Do you not answer? What is it they testify against you?

મુખ્ય યાજકો ઈસુને સાક્ષીઓએ શું કહ્યું તે વિષેનિ માહિતી પૂછતા નથી. તે ઈસુને પૂછી રહ્યો છે કે સાક્ષીઓએ જે કહ્યું તે ખોટું છે તે સાબિત કર. બીજું અનુવાદ: તું કંઈ ઉત્તર આપતો નથી? તેઓ તારી વિરુદ્ધ આ કેવી સાક્ષી પૂરે છે? (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 14:61

the Son of the Blessed One

અહીં ઈશ્વરને ધન્યવાદ આપવામાં આવે છે. તમારી ભાષામાં સ્વાભાવિક રીતે કોઈ માનવ પિતાના પુત્ર નો ઉલ્લેખ કરવા માટે જે શબ્દ વપરાય છે તે જ શબ્દ પુત્ર નો અનુવાદ કરવા માટે ઉત્તમ છે. બીજું અનુવાદ: સ્તુતિમાનનો દીકરો અથવા ઈશ્વરનો પુત્ર (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-nominaladj અને /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Mark 14:62

I am

આના સંભવિત બે અર્થ છે: 1) પ્રમુખ યાજકના પ્રશ્નનો જવાબ આપવો અને 2) પોતાને હું છું કહેવું, કે જે ઈશ્વર પોતાને જૂના કરારમાં કહે છે.

he sits at the right hand of power

અહીં પરાક્રમ એ એક ઉપનામ છે જે ઈશ્વરને પ્રગટ કરે છે. ઈશ્વરના જમણા હાથ પર બેસવું ઈશ્વરતરફથી મહાન સન્માન અને અધિકાર પ્રાપ્ત કરવાની એક પ્રતીકાત્મક ક્રિયા છે. બીજું અનુવાદ: તે સર્વશક્તિમાન ઈશ્વરની જમણી બાજુએ બેસે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

comes with the clouds of heaven

અહી વાદળોને ઈસુના સાથીદાર તરીકે દર્શાવ્યા છે જ્યારે તે પાછા આવશે ત્યારે. બીજું અનુવાદ: જયારે તે આકાશના વાદળોસહિત આવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Mark 14:63

tore his garments

ઈસુએ જે કહ્યું છે તેના પર તેનો આક્રોશ અને ભય બતાવવા હેતુપૂર્વક પ્રમુખયાજકે પોતાના કપડાં ફાડી નાખ્યા. બીજું અનુવાદ: ""આક્રોશમાં પોતાના કપડા ફાડી નાખ્યા

What need do we still have for witnesses?

આ નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: "" ખરેખર હવે અમને કોઈ વધુ લોકોની જરૂર નથી જે આ માણસ વિરુદ્ધ સાક્ષી આપે!"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Mark 14:64

You have heard the blasphemy

આ બાબત ઈસુએ જે કહ્યું તેનો ઉલ્લેખ કરે છે, જેને પ્રમુખ યાજક દુર્ભાષણ કહે છે. બીજું અનુવાદ: તેણે કહેલું આ દુર્ભાષણ તમે સાંભળ્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

They all

ઓરડામાંનાસર્વ લોકો

Mark 14:65

some began

ઓરડામાંના કેટલાક લોકો

to cover his face

તેઓએ તેનું મોં ઢાંકવા લાગ્યા અથવા તેની આંખ પાટાથી ઢાંકી દીધી, જેથી તે જોઈ શક્યો નહીં. બીજું અનુવાદ: તેનું મોં ઢાંકવા લાગ્યા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Prophesy

તેઓએ તેમની મશ્કરી કરી, અને તેમને મુક્કીઓ મારી અ‍ને કોણે માર્યું તે પ્રબોધવાણી કરવા કહ્યું. બીજું અનુવાદ: "" તને કોણે માર્યું તે તું પ્રબોધક હોયતો જણાવ "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

the officers

રાજ્યપાલના ઘરની રક્ષા કરનારા માણસો

Mark 14:66

Connecting Statement:

ઈસુએ અગાઉથી કહ્યું હતુ તે પ્રમાણે મરઘો બોલ્યા અગાઉ ત્રણ વાર પિતરે ઇસુનો નકાર કર્યો.

below in the courtyard

ચોકમાં બહારની બાજુ

one of the servant girls of the high priest

પ્રમુખ યાજક માટે કામ કરનારી દાસીઓ. બીજું અનુવાદ: દાસીઓમાંની એક જે પ્રમુખ યાજકને માટે કામ કરતી હતી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 14:68

denied it

આનો અર્થ એ છે કે કંઈક સાચું નથી તેવો દાવો કરવો. આ બાબતમાં, પિતર કહી રહ્યો હતો કે દાસીએ તેના વિષે જે કહ્યું તે સાચું નથી.

I neither know nor understand what you are saying

જાણવું"" અને સમજવું બંનેનો અહીં સમાન અર્થ છે. પિતર જે કહે છે તેના પર ભાર ઉમેરવા માટેનો અર્થ પુનરાવર્તિત કરેલ છે. બીજું અનુવાદ: તું શું કહે છે તે હું જાણતો નથી તેમ સમજતો પણ નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublet)

Mark 14:69

the servant girl

આ તે જ દાસી છે જેણે પિતરને અગાઉ ઓળખ્યો હતો.

one of them

લોકો પિતરને ઈસુના એક શિષ્ય તરીકે ઓળખતા હતા. આ વધુ સ્પષ્ટ કરી શકાય છે. બીજું અનુવાદ: ઈસુના શિષ્યોમાંથી એક અથવા જેની ધરપકડ તેઓએ કરેલ છે તેની સાથે રહેલો એક (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 14:71

to curse

આ ઈશ્વરને દર્શાવે છે કે તમારી ભાષામાં જે શાપ આપવા વિષે દર્શાવે છે તે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: ઈશ્વરના નામે શાપ દેવા લાગ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Mark 14:72

rooster immediately crowed

મરઘો એક પક્ષી છે જે વહેલી સવારે બોલે છે. તે મોટેથી અવાજ કરે છે ""કૂકડેકૂક

a second time

બીજું અહીં એક ક્રમ વાચક નંબર છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)

he broke down

આ રૂઢીપ્રયોગનો અર્થ છે કે તે ખૂબજ દુ:ખી થઇને તેની ભાવનાઓ પર નિયંત્રણ ગુમાવી બેઠો હતો. બીજું અનુવાદ: તે ખૂબજ દુ:ખી થઇ ગયો અથવા "" મન લગાડીને રડ્યો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)