Mark 13

માર્ક13સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં વધુ જમણી બાજુએ સુયોજિત કરે છે જેથી તે વાંચવાનું સરળ બને. 13:24-25ની કવિતાઓ સાથે યુએલટી આમ કરે છે, જે જૂના કરારના શબ્દો છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટખ્યાલો

ખ્રિસ્તનું બીજું આગમન

ઈસુએતેમના બીજા આગમન પહેલા શું થશે તે વિષે ઘણું કહ્યું (માર્ક 13:6-37). તેમણે તેમના અનુયાયીઓને કહ્યું કે તેમના આવ્યા અગાઉ જગતમાં ભૂંડી બાબતો થશે અને તેમને ભૂંડી બાબતો થશે,પરંતુ તેઓએ તેમના બીજા આગમન માટે કોઈપણ સમયે તૈયાર રહેવાની જરૂર છે.

Mark 13:1

General Information:

તેઓ મંદિર છોડતા હતા ત્યારે, ઈસુએ તેમના શિષ્યોને કહ્યું કે, વિશાળ મંદિર જેને મહાન હેરોદે બાંધ્યુ છે તેનું ભવિષ્યમાં શું થશે.

What wonderful stones and wonderful buildings

પથ્થર"" એ પથ્થરનો ઉલ્લેખ કરે છે જેની સાથે બાંધકામો બાંધવામાં આવ્યા હતા. બીજુ અનુવાદ: મોટા બાંધકામો અને પથ્થર કે જે તેઓએ બનાવ્યા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 13:2

Do you see these great buildings? Not one stone

આ પ્રશ્નનો ઉપયોગ બાંધકામો તરફ ધ્યાન આપવા માટે થાય છે. આ નિવેદન તરીકે લખી શકાય છે. બીજુ અનુવાદ: આ ભવ્ય બાંધકામો તરફ જુઓ! એક પથ્થર પણ નહી” અથવા “ હમણાં તમે આ ભવ્ય બાંધકામો જુઓ છો પરંતુ એક પથ્થર પણ નહી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Not one stone will be left on another which will not be torn down

તે સૂચિત છે કે દુશ્મન સૈનિકો પથ્થર તોડી નાખશે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. બીજુ અનુવાદ: પાડી નહી નંખાય એવો એક પણ પથ્થર બીજા પર અહી રહેવા દેવાશે નહી, કારણ કે દુશ્મન સૈનિકો આવીને આ બાંધકામોનો નાશ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Mark 13:3

Connecting Statement:

મંદિરના વિનાશ અને શું બનવાનું હતું તે વિષે શિષ્યોના પ્રશ્નોના જવાબમાં, ઈસુએ તેઓને કહ્યું કે ભવિષ્યમાં શું બનશે.

Now as he was sitting on the Mount of Olives opposite the temple, Peter

તે સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકાય છે કે ઈસુ અને તેના શિષ્યો જૈતુન પહાડ પર ચાલ્યા ગયા હતા. બીજુઅનુવાદ: "" મંદિરની સામે આવેલા જૈતુન પહાડ પર પહોંચ્યા પછી, ઈસુ બેસી ગયા. પછી પિતર"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

privately

જયારે તેઓ એકલા હતા

Mark 13:4

these things will be ... are about to be fulfilled

આ એનો ઉલ્લેખ કરે છે કે જે વિશે ઈસુએ હમણાં જ કહ્યું અને તે પ્રમાણે જ મંદિરના પથ્થરોનું થશે. આ સ્પષ્ટ કરી શકાય છે. બીજુ અનુવાદ: આ બાબતો મંદિરના બાંધકામોને થશે ... મંદિરના બાંધકામોને થવાની તૈયારી છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

when all these things

આ બધી બાબતો

Mark 13:5

to them

તેમના શિષ્યોને

leads you astray

અહીં ""ભુલાવે નહી""એ કોઈ વ્યક્તિને અસત્ય માનવા માટે સમજાવવાનું એક રૂપક છે. બીજુઅનુવાદ: તમને છેતરે નહી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Mark 13:6

they will lead many astray

અહીં ""ભુલાવે નહી""એ કોઈ વ્યક્તિને અસત્ય માનવા માટે સમજાવવાનું એક રૂપક છે. બીજુઅનુવાદ: તેઓ ઘણા લોકોને છેતરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

in my name

શક્ય અર્થો આ પ્રમાણે છે1) મારા અધિકારનો દાવો કરવો અથવા 2) દાવો કરે છે કે ઈશ્વરે તેમને મોકલ્યા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

I am he

હું ખ્રિસ્ત છું

Mark 13:7

hear of wars and rumors of wars

લડાઈઓ અને લડાઈની અફવા વિષે સાંભળો. શક્ય અર્થો આ પ્રમાણે છે1) નજીકમાં લડાઈના અવાજો અને દૂરની લડાઈના સમાચારો સાંભળો અથવા 2) "" જે લડાઈઓ શરૂ થઈ છે અને જે લડાઈની અફ્વાઓ શરૂ થવા જઇ રહી છે તેના વિષે સાંભળો.

but the end is not yet

પરંતુ તે હજી અંત નથી અથવા પણ તેટલેથી અંત નહી થાય અથવા ""પરંતુ પછીથી અંત થશે

the end

કદાચ આ જગતના અંતનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 13:8

will rise against

આ રૂઢીપ્રયોગનો અર્થ એકબીજાની સામે લડવાનો છે. બીજુઅનુવાદ: સામે લડશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

kingdom against kingdom

ઊઠશે"" શબ્દો પહેલાના શબ્દસમૂહથી સમજી શકાય છે. બીજુઅનુવાદ: રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે અથવા પ્રજા પ્રજાની વિરુદ્ધ ઊઠશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

These are the beginnings of birth pains

ઈસુ આ આપત્તિને જન્મ સમયની પીડાની શરૂઆત તરીકે બોલે છે કારણ કે તેના પછી મહાદુઃખની બાબતો બનશે. બીજુઅનુવાદ: આ ઘટના સ્ત્રી બાળકને જન્મ આપતી વખતે પ્રથમ પીડા સહન કરે છે તેના જેવી હશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Mark 13:9

You must watch out for yourselves

લોકો તમને જે કરશે તેના વિષે સાવધાન રહો

They will deliver you up to councils

તમને પકડી જશે અને ન્યાયસભાઓને સોંપશે

you will be beaten

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. બીજુ અનુવાદ: લોકો તમને મારશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

You will stand before

આનો અર્થ એ છે કે અદાલતી કાર્યવાહી થવી અને ન્યાય થવો. બીજું અનુવાદ: પહેલા તમારી અદાલતી કાર્યવાહી કરવામાં આવશે અથવા તમારી અદાલતી કાર્યવાહી કરવામાં આવશે અને તેના દ્વારા ન્યાય કરવામાં આવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

because of me

મારા કારણે અથવા ""મારી જગ્યાએ

as a testimony to them

આનો અર્થ એ કે તેઓ ઈસુ વિષે સાક્ષી આપશે. આ સ્પષ્ટ કરી શકાય છે. બીજું અનુવાદ: અને મારા વિષે તેઓને સાક્ષી આપો અથવા અને તમે તેઓને મારા વિષે કહો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 13:10

But the gospel must first be proclaimed to all the nations

ઈસુ હજીપણ એ બાબતો વિષે વાત કરી રહ્યા છે જે અંત પહેલાં થવી જોઈએ. આ સ્પષ્ટ કરી શકાય છે. બીજુ અનુવાદ: પરંતુ અંત આવે તે પહેલાં સર્વ દેશોમાં સુવાર્તા પ્રગટ થવી જોઈએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 13:11

hand you over

અહીં આનો અર્થ એ છે કે લોકોને અધિકારીઓની હેઠળ લાવવા. બીજું અનુવાદ: તમને અધિકારીઓને સોંપી દેશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

but the Holy Spirit

બોલીએ"" શબ્દો પહેલાના શબ્દસમૂહથી સમજી શકાય છે. બીજું અનુવાદ: પરંતુ પવિત્ર આત્મા તમારા દ્વારા બોલશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Mark 13:12

Brother will deliver up brother to death

એક ભાઈ બીજા ભાઈને મરણદંડને સારુ અન્ય લોકોને સોંપશે અથવા ભાઈઓ પોતાના ભાઈઓને મરણદંડને સારુ અન્ય લોકોને સોંપશે. આવું ઘણા જુદા જુદા લોકોને ઘણી વાર થશે. ઈસુ ફક્ત એક જ વ્યક્તિ અને તેના ભાઈ વિષે બોલતા નથી.

Brother ... brother

આ બંનેનો એટલેકે ભાઈઓ અને બહેનોનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: લોકો ... તેમના ભાઈ-બહેન (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-gendernotations)

a father his child

મરણદંડને સારુ સોંપશે "" શબ્દો પહેલાના શબ્દસમૂહથી સમજી શકાય છે. આનો અર્થ એ છે કે કેટલાક પિતા તેમના બાળકોની સામે ઊઠશે, અને તેમને મારી નંખાવશે. બીજું અનુવાદ: પિતા તેમના બાળકોને પરસ્વાધીન કરશે અથવા પિતા તેમના બાળકોની સામે ઊઠશે, તેમને મારી નંખાવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis અને /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Children will rise up against their parents

આનો અર્થ એ છે કે છોકરાં પોતાના માતાપિતાની સામે ઊઠશે અને તેઓને મારી નંખાવશે. બીજુઅનુવાદ: છોકરાં પોતાના માતાપિતાની સામે ઊઠશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

cause them to be put to death

આનો અર્થ એ છે કે અધિકારીઓ માતાપિતાને મરણદંડને સારુ પરસ્વાધીન કરશે.આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. બીજું અનુવાદ: "" માતપિતાને મરણદંડને થાય માટે અધિકારીઓને કાર્યરત કરશે"" અથવા અધિકારીઓ માતાપિતાને મારી નાખશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Mark 13:13

You will be hated by everyone

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. બીજું અનુવાદ: દરેક જણ તમારો દ્વ્રેષ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

because of my name

ઈસુ પોતાનો ઉલ્લેખ કરવા માટે રૂપક તરીકે મારા નામ નો ઉપયોગ કરે છે. બીજું અનુવાદ: મારા કારણે અથવા કારણ કે તમે મારામાં વિશ્વાસ કરો છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

the one who endures to the end, that person will be saved

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. બીજું અનુવાદ: જે અંત સુધી ટકશે તે જ તારણ પામશે અથવા "" જે અંત સુધી ટકી રહે છે તેને ઈશ્વર બચાવશે"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the one who endures to the end

અહીં ""ટકી રહેવું""એ સતાવણીમાં પણ ઈશ્વરપ્રત્યે વિશ્વાસુ રહેવાનું રજૂ કરે છે. બીજું અનુવાદ: ""જે કોઇ દુઃખ સહન કરે છે અને અંત સુધી ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ રહે છે "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

to the end

શક્ય અર્થો આ પ્રમાણે છે1) તેના જીવનના અંત સુધી અથવા 2) ""મુશ્કેલીના સમયના અંત સુધી

Mark 13:14

the abomination of desolation

આ શબ્દસમૂહ દાનિયેલના પુસ્તકનું છે. આ ફકરા અને મંદિરમાં પ્રવેશ વખતે તિરસ્કાર અને અશુદ્ધ કરવા વિષેની ભવિષ્યવાણીથી તેના પ્રેક્ષકો પરિચિત હોવા જોઇએ. બીજું અનુવાદ:અમંગળ વસ્તુઓ જે ઈશ્વરની વસ્તુઓને વટાળેછે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

standing where it should not be

ઈસુના પ્રેક્ષકો જાણતા હશે કે આ મંદિરનો ઉલ્લેખ કરે છે. આ સ્પષ્ટ કરી શકાય છે. બીજું અનુવાદ: મંદિરમાં ઊભો હોય તેણે ત્યાં ઊભા ન રહેવું, (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

let the reader understand

ઈસુ આ બોલતા નથી. માથ્થીએ આનો ઉમેરો કરીને વાચકોનું ધ્યાન આકર્ષિત કર્યું, કે જેથી તેઓ આ ચેતવણી સાંભળે. બીજું અનુવાદ: જે વાંચે છે તે દરેક આ ચેતવણી પર ધ્યાન આપે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 13:15

on the housetop

ઈસુ જ્યાં રહેતા હતા તે ઘરના ધાબાઓ સપાટ હતા અને લોકો તેમના પર ઉભા રહી શક્તા હતા.

Mark 13:16

let not go back

આ બાબત પોતાના ઘરે પાછા ફરવાનો ઉલ્લેખ કરે છે. આ સ્પષ્ટ કરી શકાય છે. બીજું અનુવાદ: પોતાના ઘરે પાછો ન જાય (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

to get his cloak

તેના કપડા લેવાને માટે

Mark 13:17

to those who are pregnant

કોઈ ગર્ભવતી છે એમ કહેવાની આ નમ્ર રીત છે. બીજુંઅનુવાદ: ગર્ભવતીઓ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism)

Mark 13:18

Pray that

પ્રાર્થના કરો કે આ સમયો અથવા ""પ્રાર્થના કરો કે આ વસ્તુઓ

in winter

શિયાળૉ અથવા ઠંડી, વરસાદની ઋતુ. આ બાબત વર્ષના તે સમયનો ઉલ્લેખ કરે છે જ્યારે વાતાવરણ ઠંડુ અને પ્રતિકૂળ હોય તેમજ મુસાફરી કરવી મુશ્કેલ હોય છે.

Mark 13:19

such as has not been

હજી સુધી થઇ નથી તેવી. આ વર્ણવે છે કે મોટી અને ભારે વિપત્તિ હશે. તેના જેવી ભયાનક વિપત્તિ ક્યારેય નહી થઈ હોય.

that will never be again

અને તેના કરતા મોટી કદી થશે નહિ અથવા ""અને તે વિપત્તિ પછી, તેના જેવી વિપત્તિ ફરી કદી થશે નહીં.

Mark 13:20

had shortened the days

એ દહાડાઓ ઓછા કર્યા છે. કયા દિવસો નો ઉલ્લેખ કર્યો છે તે સ્પષ્ટ કરવું મદદરૂપ થશે. બીજું અનુવાદ: "" વિપત્તિના દહાડાઓને ઓછા કર્યા છે"" અથવા "" વિપત્તિના દહાડાઓને ટૂંકાવી દીધા છે"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

no flesh would be saved

માંસ"" શબ્દ લોકોનો ઉલ્લેખ કરે છે, અને બચાવેલા શારીરિક તારણનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: કોઈ બચશે નહીં અથવા દરેક જણ મરણ પામશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

for the sake of the elect

પસંદ કરેલાઓને મદદ કરવા

the elect whom he chose

જેમને તેણે પસંદ કર્યા છે"" તે શબ્દસમૂહનો અર્થ એ છે કે ચૂંટાયેલા સાથે મળીને, તેઓ ભાર મૂકે છે કે ઈશ્વર આ લોકોને પસંદ કર્યા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublet)

Mark 13:21

General Information:

21મી કલમમાં ઈસુ આજ્ઞા આપે છે, અને 22માં તે આજ્ઞાનું કારણ કહે છે. યુએસટીની જેમ, આને પહેલા, કારણ સાથે અને ત્યારબાદ આજ્ઞાને નોંધી શકાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-versebridge)

Mark 13:22

false Christs

જે લોકો દાવો કરે છે કે તેઓ ખ્રિસ્ત છે

so as to deceive

છેતરવા માટે અથવા છેતરવાની આશા રાખે છે અથવા ""છેતરવાનો પ્રયાસ કરવો

so as to deceive, if possible, even the elect

પણ પસંદ કરાયેલાઓ"" આ શબ્દ સમૂહ સૂચવે છે કે જૂઠા ખ્રિસ્તો અને જૂઠા પ્રબોધકો કેટલાક લોકોને છેતરવાની અપેક્ષા રાખશે, પરંતુ તેઓ જાણતા નહિ હોય કે તેઓ પસંદ કરાયેલાઓને છેતરી શકશે કે નહીં. બીજું અનુવાદ: "" લોકોને છેતરવા સારુ, અને પસંદ કરાયેલા લોકોને પણ છેતરવા, જો તે શક્ય હોય તો "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

the elect

ઈશ્વરે જેને પસંદ કર્યા છે તે લોકો

Mark 13:23

You must watch out

સાવધાન રહો અથવા "" તકેદારી રાખો

I have told you ev

ઈસુએ તેઓને ચેતવણી આપવા આ બાબતો જણાવી. બીજું અનુવાદ: મેં તમને ચેતવણી આપવા માટે આ બધી બાબતો તમને સમય પહેલાં કહી છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 13:24

the sun will be darkened

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. બીજું અનુવાદ: સૂરજ અંધકારરૂપ થઈ જશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the moon will not give its light

અહીં ચંદ્ર વિષે એવું બોલવામાં આવે છે કે જાણે તે જીવંત છે અને કોઈ બીજાને કંઇક આપવા સક્ષમ છે. બીજુંઅનુવાદ: ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે અથવા ચંદ્ર અંધકારરૂપ થશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-personification)

Mark 13:25

the stars will be falling from the sky

આનો અર્થ એ નથી કે તેઓ પૃથ્વી પર પડી જશે પણ તેઓ હમણાં જ્યાં છે ત્યાંથી પડી જશે. બીજું અનુવાદ: આકાશના તારાઓ ખરવા લાગશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

the powers that are in the heavens will be shaken

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. બીજું અનુવાદ: આકાશના પરાક્રમો હલાવશે અથવા ઈશ્વર આકાશમાં રહેલા પરાક્રમોને હલાવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the powers that are in the heavens

આકાશમાંની પરાક્રમી વસ્તુઓ. શક્ય અર્થો આ પ્રમાણે છે1) આ સૂર્ય, ચંદ્ર અને તારાઓનો ઉલ્લેખ કરે છે અથવા 2) આ પરાક્રમી આત્મિક માણસોનો ઉલ્લેખ કરે છે

in the heavens

આકાશમાં

Mark 13:26

Then they will see

પછી લોકો જોશે

with great power and glory

પરાક્રમ અને મહિમાસહિત

Mark 13:27

he will gather together

તે"" શબ્દ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે અને તેના દૂતો માટે રૂપક છે, કેમ કે તેઓ જ પસંદ કરાયેલાઓને એકઠા કરશે. બીજું અનુવાદ: તેઓ એકઠા કરશે અથવા ""તેના દૂતો એકઠા કરશે "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

the four winds

આખી પૃથ્વીને ચાર વાયુ તરીકે કહેવામાં આવી છે, જે ચાર દિશાઓનો ઉલ્લેખ કરે છે: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. બીજું અનુવાદ: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ અથવા પૃથ્વીની ચારેય દિશા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

from the ends of the earth to the ends of the sky

પસંદ કરાયેલા લોકો આખી પૃથ્વીમાંથી એકઠા કરવામાં આવશે તેની પર ભાર મૂકવા માટે આ બંને ચરમસીમાઓ આપવામાં આવી છે. બીજું અનુવાદ: પૃથ્વીની ચારેય દિશાઓથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-merism)

Mark 13:28

Connecting Statement:

તે જે બાબતો સમજાવી રહ્યા છે તે ક્યારે થશે તે વિશે લોકો જાગૃત રહે તે યાદ અપાવવા માટે ઈસુ અહીં બે ટૂંકા દ્રષ્ટાંત આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

its branch becomes tender and puts out its leaves

શબ્દ સમૂહ ડાળી એ અંજીરીની ડાળીઓનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: ""તેની ડાળીઓ કુમળી હોય છે અને તેને પાંદડા ફૂટવા લાગે છે

tender

લીલાં અને નરમ

puts out its leaves

અહીં અંજીરી વિષે એવું કહેવામાં આવે છેકે જાણે તે જીવંત હોય અને સ્વેચ્છાએ તેના પાંદડા આવે તે માટે સક્ષમ હોય. બીજું અનુવાદ: તેના પાંદડા ફૂટવા માંડે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-personification)

summer

ઉનાળાનો સમય અથવા વધતી મોસમ

Mark 13:29

these things

આ દુ:ખના દિવસોનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: આ બાબતો મેં હમણાં જ વર્ણવેલ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

he is near

માણસના દીકરાનું આવવું નજીક છે

right at the doors

આ રૂઢીપ્રયોગનો અર્થ છે કે તે એકદમ નજીક છે અને લગભગ આવી પહોંચ્યો છે, જાણેકે એક મુસાફર શહેરના પ્રવેશદ્વારે પહોંચવાની તૈયારીમાં હોય તેમ. બીજું અનુવાદ: અને તે પાસે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Mark 13:30

Truly I say to you

આ સૂચવે છે કે જે નિવેદન આવે છે તે ખાસ કરીને મહત્વપૂર્ણ છે. તમે [માર્ક 3:28] (../03/28.md) માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

will not pass away

કોઈના મરણ વિષે વાત કરવાની આ એક નમ્ર રીત છે. બીજું અનુવાદ: મરણ પામશે નહીં અથવા અંત થશે નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism)

until all of these things

શબ્દ સમૂહ આ બધાં વિપત્તિના દિવસોનો ઉલ્લેખ કરે છે.

Mark 13:31

Heaven and earth

સૂર્ય, ચંદ્ર, તારાઓ, અને ગ્રહો અને પૃથ્વી સહિતના આખા આકાશમાંના ઉલ્લેખ માટે આ બે આત્યંતિક બાબતો આપવામાં આવી છે. બીજું અનુવાદ: આકાશ, પૃથ્વી અને તેમાંની સર્વ બાબતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-merism)

will pass away

અસ્તિત્વ જતું રહેશે. અહીં આ શબ્દસમૂહ વિશ્વના અંતનો ઉલ્લેખ કરે છે.

my words will never pass away

ઈસુ શબ્દો કે જે કદી સામર્થ્ય ગુમાવશે નહિ તે વિશે કહે છે, જાણે કે તે કંઈક છે, જે ક્યારેય શારિરીક રીતે મરણ પામશે નહીં. બીજું અનુવાદ: મારી વાતો જતી રહેશે નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Mark 13:32

that day or that hour

આ તે સમયનો ઉલ્લેખ કરે છે કે જ્યારે માણસના પુત્રનું ફરીથી આગમન થશે. બીજું અનુવાદ: તે દિવસ અથવા તે ઘડી જે સમયે માણસના પુત્રનું આગમન થશે અથવા તે દિવસ અથવા તે ઘડી જ્યારે હું આવીશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

no one knows, not even the angels in heaven, nor the Son, but the Father

આ શબ્દો કેટલાક લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ જાણતા નથી કે માણસનો દીકરો ક્યારે આવશે, જે પિતાથી અલગ છે કે જેને ખબર છે કે તે ક્યારે આવશે. બીજું અનુવાદ: કોઈ જાણતું નથી –આકાશમાંના દૂતો કે દીકરો પણ નહી - પણ પિતા અથવા આકાશમાંના દૂતો કે દીકરો પણ નહી; પિતા સિવાય કોઈ જાણતું નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

the angels in heaven

અહીં આકાશ તે જગ્યાનો ઉલ્લેખ કરે છે જ્યાં ઈશ્વર છે.

but only the Father

તમારી ભાષામાં સ્વાભાવિક રીતે કોઈ માનવીય પિતાનો ઉલ્લેખ કરવા માટે જે શબ્દ વપરાય તે જ શબ્દ સાથે પિતા નું અનુવાદ કરવું શ્રેષ્ઠ છે. વળી, આ એક અનુક્ત શબ્દ છે, જે જણાવે છે કે પિતા જાણે છે કે પુત્ર ક્યારે પાછો આવશે. બીજું અનુવાદ: પરંતુ ફક્ત પિતા જાણે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Mark 13:33

what time it is

અહીં સમય શેનો ઉલ્લેખ કરે છેતે સ્પષ્ટ રીતે કહી શકાય છે. બીજું અનુવાદ: જ્યારે આ સર્વ ઘટનાઓ બનશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 13:34

each one over his work

દરેકને કહેવું કે તેણે શું કરવું જોઈએ

Mark 13:35

whether in the evening

તે સાંજે પાછા આવી શકે છે

when the rooster crows

મરઘો એક પક્ષી છે કે જે વહેલી સવારે મોટેથી “બોલે”છે.

Mark 13:36

he might find you sleeping

અહીં ઈસુ ઊંઘતા રહેવુ ને તૈયાર ન રહેવું કહે છે. બીજું અનુવાદ: તમે તેમના પાછા આવવા વિષે તૈયાર નથી તે જુએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)