Mark 12

માર્ક12સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં વધુ જમણી બાજુએ સુયોજિત કરે છે જેથી તે વાંચવાનું સરળ બને. 12:10-11, 36માં કવિતાઓ સાથે યુએલટી આવું કરે છે, જે જૂના કરારના શબ્દો છે.

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

કાલ્પનિક પરિસ્થિતિઓ

કાલ્પનિક પરિસ્થિતિઓ એવી પરિસ્થિતિઓ છે કે જે ખરેખર બની નથી. લોકો આ પરિસ્થિતિઓનું વર્ણન કરે છે જેથી તેઓ શીખે છે કે તેમના સાંભળનારાઓ શું સારું અને ખરાબ અથવા યોગ્ય અને અયોગ્ય છે તે વિચારે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hypo)

Mark 12:1

Connecting Statement:

ઈસુ આ દ્રષ્ટાંત મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલોની વિરુદ્ધ બોલે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

Then Jesus began to speak to them in parables

અહીંના તેઓ શબ્દનો અર્થ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલો છે કે જેની સાથે ઈસુએ અગાઉના અધ્યાયમાં વાત કરી.

put a hedge around it

તેણે દ્રાક્ષાવાડીની આજુબાજુ એક વાડ કરી. તે સળંગ ઝાડી , વાડ અથવા પથ્થરની દિવાલ હોઈ શકે છે.

dug a pit for a winepress

આનો અર્થ એ છે કે તેણે ખડક પર એક ખાડો કર્યો, જે દબાવીને કાઢવામાં આવતા દ્રાક્ષના રસ માટે વપરાતા યંત્રના તળિયાનો ભાગ હતો. બીજું અનુવાદ: દ્રાક્ષારસ કાઢવાના યંત્ર માટે પથ્થરમાં એક ખાડો કર્યો અથવા તેણે દ્રાક્ષારસ કાઢવાના યંત્રમાંથી રસ એકત્રિત કરવા માટેએક ટાંકી બનાવી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

leased the vineyard to vine growers

માલિક હજી પણ દ્રાક્ષાવાડીની માલિકી ધરાવતા હતા, પરંતુ તેમણે દ્રાક્ષાઓ ઉગાડનારાઓને તેની સંભાળ લેવાનુ કહ્યુ. જ્યારે દ્રાક્ષો પાકી ગઈ, ત્યારે તેઓએ તેમાંથી કેટલોક ભાગ માલિકને આપવાનો હતો અને બાકીનો પોતે રાખવાનો હતો.

Mark 12:2

At the harvest time

આ કાપણીનો સમયનો દર્શાવે છે. આ સ્પષ્ટ કરી શકાય છે. બીજું અનુવાદ: જ્યારે દ્રાક્ષની કાપણી કરવાનો સમય આવ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 12:3

But they took him

પરંતુ દ્રાક્ષા ઉગાડનારાઓએ ચાકરને પકડ્યો

with nothing

આનો અર્થ છે કે તેઓએ તેને લઇ જવા સારુ કોઈ દ્રાક્ષ આપી નહીં. બીજું અનુવાદ: કોઈપણ દ્રાક્ષ વિના (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 12:4

he sent to them

દ્રાક્ષવાડીના માલિકે દ્રાક્ષવેલા ઉગાડનારાઓ પાસે મોકલ્યો

they wounded him in the head

આ વધુ સ્પષ્ટ રીતે લખી શકાય છે. બીજું અનુવાદ: તેઓએ તેનું માથુ ફોડી નાખ્યું અને તેઓએ તેને ખૂબજ ઇજા કરી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 12:5

yet another ... many others

આ શબ્દસમૂહો અન્ય ચાકરોનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: હજી બીજો ચાકર ... બીજા ઘણા ચાકરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Mark 12:6

a beloved son

તે સૂચિત કરે છે કે આ માલિકનો પુત્ર છે. બીજું અનુવાદ: તેનો પ્રિય પુત્ર (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 12:7

the heir

આ માલિકનો વારસ છે, જે તેના પિતાના મૃત્યુ પછી દ્રાક્ષાવાડીનો વારસો મેળવશે. બીજું અનુવાદ: માલિકનો વારસ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

the inheritance

ભાડૂતો દ્રાક્ષવાડીને વારસો તરીકે દર્શાવે છે. બીજું અનુવાદ: આ દ્રાક્ષાવાડી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

Mark 12:8

they seized him

દ્રાક્ષાવેલા ઉગાડનારાઓએ પુત્રને પકડ્યો

Mark 12:9

Therefore, what will the owner of the vineyard do?

ઈસુ એક પ્રશ્ન પૂછે છે અને પછી લોકોને શીખવવા માટે જવાબ આપે છે. પ્રશ્ન નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: તેથી હું તમને કહીશ કે દ્રાક્ષાવાડીનો માલિક શું કરશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Therefore

ઈસુએ આ દ્રષ્ટાંત કહેવાનું સમાપ્ત કર્યું છે અને હવે લોકોને પૂછે છે કે આગળ શું થશે તે વિષે તેઓ શું વિચારે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-connectingwords)

destroy

મારી નાખો

will give the vineyard to others

બીજાઓને"" શબ્દ અન્ય ઉગાડનારાઓનો ઉલ્લેખ કરે છે જેઓ દ્રાક્ષાવાળીની સંભાળ રાખશે. બીજું અનુવાદ: તે દ્રાક્ષાવાડીની સંભાળ રાખવા માટે દ્રાક્ષા ઉગાડનારાઓને સોંપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 12:10

General Information:

આ લેખ ઈશ્વરના વચનમાં ઘણા વર્ષો પહેલા લખવામાં આવ્યુ હતું.

Have you not read this scripture?

ઈસુએ લોકોને શાસ્ત્રભાગની યાદ અપાવી. તે તેમને ઠપકો આપવા માટે અહીં એક અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરે છે. આ નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: ચોક્કસ તમે આ શાસ્ત્ર વાચ્યું છે. અથવા તમારે આ શાસ્ત્ર યાદ રાખવું જોઈએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

has become the cornerstone

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: ""પ્રભુએ ખૂણાનો મુખ્ય પથ્થર બનાવ્યો

Mark 12:11

This was from the Lord

પ્રભુએ આ કર્યું છે

it is marvelous in our eyes

અહીં અમારી આંખોમાં શબ્દો જોવા માટે વપરાયેલ છે, જે લોકોના અભિપ્રાય માટેનું એક રૂપક છે. બીજું અનુવાદ: અમે તે જોયું છે અને તે આશ્ચર્યકારક છે અથવા અમને લાગે છે કે તે અદ્દભુત છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Mark 12:12

they sought to arrest Jesus

તેઓ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલોનો ઉલ્લેખ કરે છે. આ જૂથને યહૂદી આગેવાનો તરીકે ઉલ્લેખ કરી શકાય છે.

sought

ઇચ્છતા

but they feared the crowd

તેઓ ભયભીત હતા કે જો ઈસુની ધરપકડ કરવામાં આવે તો લોકોની ભીડ તેઓનું શું કરશે. આ સ્પષ્ટ કરી શકાય છે. બીજું અનુવાદ: પરંતુ તેઓને ડર હતો કે જો તેઓએ તેમની ધરપકડ કરી તો લોકોની ભીડ શું કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

against them

તેમના પર દોષમૂકવા

Mark 12:13

Connecting Statement:

ઈસુને ફસાવવાના પ્રયાસમાં, કેટલાક ફરોશીઓ અને હેરોદીઓ અને પછી સદૂકીઓ, ઈસુ પાસે પ્રશ્નો લઈને આવ્યા.

Then they sent

પછીથી યહૂદી આગેવાનોએ મોકલ્યો

the Herodians

આ એક અનૌપચારિક રાજકીય પક્ષનું નામ હતું કે જેણે હેરોદ એન્તિપાસને ટેકો આપ્યો.

in order to trap him

અહીં લેખક ઈસુને વાતમાં સપડાવવા એટ્લે""તેને ફસાવવું""નું વર્ણન કરે છે. બીજું અનુવાદ: તેને વાતમાં સપડાવવો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Mark 12:14

When they came, they said

અહીં તેઓ ફરોશીઓ અને હેરોદીઓમાંથી મોકલવામાં આવેલા લોકોનો ઉલ્લેખ કરે છે.

do not defer to anyone

આનો અર્થ એ થયો કે ઈસુ ચિંતિત નથી. તેના બદલે નકાર ક્રિયાપદને સુધારી શકે છે. બીજું અનુવાદ: તમે લોકોના અભિપ્રાયોની કાળજી લેતા નથી અથવા તમે લોકોને તરફેણમાં લેવાની ચિંતા કરતાં નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-litotes)

Mark 12:15

Jesus knew their hypocrisy

તેઓ દંભી વર્તન કરી રહ્યા હતા. આ વધુ સ્પષ્ટ રીતે સમજાવી શકાય છે. બીજું અનુવાદ: ઈસુ જાણતા હતા કે તેઓ ખરેખર તે જાણવા માગતા નથી કે ઈશ્વર તેઓની પાસેથી શું ઇચ્છે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Why do you test me?

ઈસુએ યહૂદી આગેવાનોને ઠપકો આપ્યો કારણ કે તેઓ તેને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: હું જાણું છું કે તમે મને ફસાવવા માંગો છો કે જેથી તમે મારા પર આરોપ મૂકી શકો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

a denarius

આ સિક્કો એક દિવસના વેતન બરાબર હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bmoney)

Mark 12:16

So they brought one

ફરોશીઓ અને હેરોદીઓનો એક દીનાર લાવ્યા

likeness and inscription

ચિત્ર અને નામ

They said to him, ""Caesar's.

અહીં ""કૈસર'નો અર્થ તેની સમાનતા અને શિલાલેખનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: તેઓએ કહ્યું, 'તેઓ કૈસરની સમાનતા અને શિલાલેખ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Mark 12:17

Give to Caesar the things that are Caesar's

ઈસુ શીખવી રહ્યા છે કે તેના લોકોએ કર ભરીને સરકારનું સન્માન કરવું જોઈએ. કૈસરને રોમન સરકારમાં બદલીને શબ્દાઅલંકાર સ્પષ્ટ કરી શકાય છે. બીજું અનુવાદ: "" જે રોમન સરકારનું છે તે રોમન સરકારને આપો"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

and to God

સમજાયેલુ ક્રિયાપદ પૂરૂ પાડવામાં આવી શકે છે. બીજું અનુવાદ: અને ઈશ્વરને આપો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

They marveled at him

ઈસુએ જે કહ્યું તેનાથી તેઓ દંગ રહી ગયા. આ સ્પષ્ટ કરી શકાય છે. બીજું અનુવાદ: ""તેમણે જે કહ્યું તેથી તેઓ આશ્ચર્યચકિત થઇને જોઇ રહ્યા "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 12:18

who say there is no resurrection

આ વાક્ય સમજાવે છે કે સદૂકીઓ કોણ હતા. આ વધુ સ્પષ્ટ રીતે લખી શકાય છે. બીજું અનુવાદ: જેઓ કહે છે કે મરણ પછી પુનરુત્થાન નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 12:19

Moses wrote for us, 'If a man's brother dies

મૂસાએ નિયમ પ્રમાણે જે લખ્યું હતું તેનો ઉપયોગસદૂકીઓ કરે છે. મૂસાના અવતરણ પરોક્ષ અવતરણ તરીકે વ્યક્ત કરી શકાય છે. બીજું અનુવાદ: મૂસાએ અમારા માટે લખ્યું છે કે જો કોઈ માણસનો ભાઈ મરી જાય છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

wrote for us

અમારા યહૂદીઓ માટે લખ્યુંછે. સદૂકીઓ એ યહૂદીઓનું એક જૂથ હતું. અહીં તેઓ પોતાને અને સર્વ યહૂદીઓનો ઉલ્લેખ કરવા માટે અમારા શબ્દનો ઉપયોગ કરે છે.

he should take his brother's wife

તે માણસે તેના ભાઈની પત્ની સાથે લગ્ન કરવા જોઈએ

raise up offspring for his brother

તેના ભાઈ માટે એક સંતાન ઉપજાવે. માણસનો પ્રથમ પુત્ર મરણ પામેલા ભાઈનો પુત્ર ગણાશે, અને પુત્રના વંશજ મરણ પામેલા ભાઈના વંશજ ગણાશે. આ સ્પષ્ટ રીતે કહી શકાય. બીજું અનુવાદ: "" સંતાન ઉપજાવે, જે મરણ પામેલા ભાઈનો પુત્ર ગણાશે "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 12:20

There were seven brothers

સદૂકીઓ એવી પરિસ્થિતિ વિષે વાત કરે છે કે જે ખરેખર બની નહોતી તેથી તેઓ ઇચ્છ્તા હતા કે ઈસુ તેમને કહે કે શું સાચું અને શું ખોટું છે.. બીજું અનુવાદ: ધારો કે ત્યાં સાત ભાઈઓ હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hypo)

the first

પ્રથમ ભાઈ

the first took a wife

પ્રથમ સ્ત્રી સાથે લગ્ન કર્યા. અહીં સ્ત્રી સાથે લગ્ન કરવું તેને લીધી હોવાનું કહેવામાં આવે છે.

Mark 12:21

the second ... the third

આ સંખ્યાઓ દરેક ભાઈઓનો ઉલ્લેખ કરે છે અને તેવું વ્યક્ત કરી શકાય છે. બીજું અનુવાદ: બીજો ભાઈ ... ત્રીજો ભાઈ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

the second took her

બીજાએ તેની સાથે લગ્ન કર્યાં. અહીં સ્ત્રી સાથે લગ્ન કરવું તેને લીધી હોવાનું કહેવામાં આવે છે.

the third likewise

એ જ પ્રમાણે"" નો શું થાય છે તે સમજાવવું મદદરૂપ થઈ શકે છે. બીજું અનુવાદ: "" તેના અન્ય ભાઈઓની જેમ ત્રીજા ભાઈએ તેની સાથે લગ્ન કરી લીધા, અને સંતાન થયા વિના તે પણ મરણ પામ્યો"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 12:22

The seven

આ સર્વ ભાઈઓનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: સાત ભાઈઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

The seven did not leave offspring

દરેક ભાઈએ તે સ્ત્રી સાથે લગ્ન કર્યા અને પછી તેઓ સંતાન વગર મરણ પામ્યા. આ સ્પષ્ટ રીતે કહી શકાય. બીજું અનુવાદ: છેવટે તમામ સાત ભાઈઓએ તે સ્ત્રી સાથે એક પછી એક લગ્ન કર્યા, પરંતુ કોઇને પણ તે સ્ત્રી દ્વારા સંતાન થયું નહિ, અને એક પછી એક તેઓ મરણ પામ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 12:23

In the resurrection, when they rise again, whose wife will she be?

સદૂકીઓ ઈસુને આ પ્રશ્ન પૂછીને તેમનું પરીક્ષણ કરતા હતા. જો તમારા વાચકો આને ફક્ત માહિતીની વિનંતી તરીકે સમજી શકે છે, આ નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: હવે અમને કહો કે, તેઓ સર્વ ફરીથી ઉઠશે ત્યારે પુનરુત્થાનમાં તે તેઓમાંના કોની પત્ની થશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Mark 12:24

Is this not the reason you are mistaken ... power of God?

ઈસુએ સદૂકીઓને ઠપકો આપ્યો કારણ કે તેઓ ઈશ્વરના નિયમ વિષે ભૂલ કરતા હતા. આ નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: તમે ભૂલ કરો છો કારણ કે ... ઈશ્વરનું સામર્થ્ય. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

you do not know the scriptures

આનો અર્થ એ કે તેઓ જૂના કરારના શાસ્ત્રોમાં જે લખ્યું છે તે તેઓ સમજતા નથી.

the power of God

ઈશ્વર કેટલા પરાક્રમી છે

Mark 12:25

For when they rise

અહીં તેઓ શબ્દના ઉદાહરણમાં ભાઈઓ અને સ્ત્રીનો ઉલ્લેખ કર્યો છે.

they rise

ઊંઘમાંથી જાગવું અને ઊઠવું એ મરણ પામ્યા પછી સજીવન થવાનું રૂપક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

from the dead

મૃત્યુ પામેલા સર્વ લોકોમાંથી. આ અભિવ્યક્તિ ભૂગર્ભમાં રહેલા સર્વ મરણ પામેલા લોકોનું એકસાથે વર્ણન કરે છે. તેમની મધ્યેથી ઊઠવું એ ફરીથી જીવંત બનવાની વાત કરે છે.

they neither marry nor are given in marriage

તેઓ લગ્ન કરતા નથી,અને તેઓને લગ્નમાં આપવામાં આવતા નથી

are given in marriage

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: અને પરણતાં પરણાંવતા નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

heaven

આ તે સ્થાનનો ઉલ્લેખ કરે છે જ્યાં ઈશ્વર રહે છે.

Mark 12:26

that are raised

આને સક્રિય ક્રિયાપદ દ્વારા વ્યક્ત કરી શકાય છે. બીજું અનુવાદ: જે ઊઠે છે અથવા જેઓ જીવવા માટે ઊઠે છે /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the book of Moses

મૂસાએ લખેલું પુસ્તક

the account about the bush

આ મૂસાના પુસ્તકના તે ભાગનો ઉલ્લેખ કરે છે જે જણાવે છે કે ઈશ્વરે જ્યારે બળતા ઝાડવામાંથી મૂસા સાથે વાત કરી હતી ત્યારે તે બળતું હતું પણ ભસ્મ થતું નહોતું. બીજું અનુવાદ: બળતા ઝાડવા વિષેનો ફકરો અથવા સળગતા ઝાડવા વિષેનાં વચનો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

the bush

આ ઝાડવા, લાકડાવાળા છોડનો ઉલ્લેખ કરે છે જે એક ઝાડ કરતા નાનું છે.

how God spoke to him

જ્યારે ઈશ્વર મૂસા સાથે વાત કરી તે વિષે

I am the God of Abraham ... Isaac ... Jacob

આનો અર્થ એ છે કે ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબ ઈશ્વરની સ્તુતિ કરે છે. આ લોકો શારિરીક રીતે મરણ પામ્યા છે, પરંતુ આત્મિક રીતે તેઓ હજી પણ જીવંત છે અને હજી સુધી ઈશ્વરની સ્તુતિ કરે છે.

Mark 12:27

not the God of the dead, but of the living

અહીં મરણ એ મરણ પામેલા લોકોનો ઉલ્લેખ કરે છે, અને જીવતા એ જીવંત છે તેવા લોકોનો ઉલ્લેખ કરે છે. ઉપરાંત, બીજા વાક્યમાં ઈશ્વર શબ્દો સ્પષ્ટ રીતે કહી શકાય છે. બીજુ અનુવાદ: તે મરણ પામેલાઓનો ઈશ્વર નથી, પણ જીવતાંઓનો ઈશ્વર છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-nominaladj અને /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

the living

આમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ શારીરિક અને આત્મિક રીતે જીવંત છે.

You are quite mistaken

તેઓ જેના વિશે ભૂલ કરે છે તે જણાવવામાં મદદરૂપ થઈ શકે છે. બીજું અનુવાદ: જ્યારે તમે કહો છો કે મરણ પામેલા લોકો ફરીથી ઊઠતા થતા નથી, ત્યારે તમે મોટી ભૂલ કરો છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

You are quite mistaken

મોટી ભૂલ અથવા ""તદ્દન અયોગ્ય

Mark 12:28

He asked him

શાસ્ત્રીએ ઈસુને પૂછ્યું

Mark 12:29

The first is

સૌથી અગત્યનીએ સૌથી પ્રથમ આજ્ઞાને દર્શાવે છે. બીજું અનુવાદ: ""સૌથી પહેલી આજ્ઞા "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-nominaladj)

Hear, Israel, the Lord our God, the Lord is one

ઓ ઇઝરાએલ, સાંભળ! પ્રભુ આપણો ઈશ્વર તે એક જ પ્રભુ છે

Mark 12:30

with all your heart, with all your soul, with all your mind, and with all your strength

અહીં હૃદય અને આત્મા એ વ્યક્તિના આંતરિક મનુષ્ય માટેનું ઉપનામછે. આ ચાર શબ્દસમૂહો એકસાથે સંપૂર્ણ રીતે અથવા નિષ્ઠાપૂર્વક અર્થ માટે વપરાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-doublet)

Mark 12:31

You must love your neighbor as yourself

લોકો કેવી રીતે પોતાના જેવો પ્રેમ એકબીજાને કરે છે તેની સમાનતા બતાવવા માટે ઈસુ આ ઉદાહરણનો ઉપયોગ કરે છે. બીજું અનુવાદ: જેમ તું પોતા પર પ્રીતિ કરે છે તેમ તારા પડોશી પર પ્રીતિ કર (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

than these

અહીં એ ઓ શબ્દ એ બે આજ્ઞાઓનો ઉલ્લેખ કરે છે જે વિષે ઈસુએ લોકોને કહ્યું હતું.

Mark 12:32

Good, Teacher

શિક્ષક તમે સારો જવાબ આપ્યો, અથવા ""તમે સાચું કહ્યું, શિક્ષક

God is one

આનો અર્થ એ કે ઈશ્વર માત્ર એક જ છે. બીજું અનુવાદ: માત્ર એક જ ઈશ્વર છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

that there is no other

પાછલા વાક્યથી ઈશ્વર શબ્દ સમજી શકાય છે. બીજું અનુવાદ: બીજો કોઈ ઈશ્વર નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Mark 12:33

with all the heart ... all the understanding ... all the strength

અહીં હૃદય એ વ્યક્તિના વિચારો, લાગણીઓ અથવા આંતરિક મનુષ્ય માટેનું એક ઉપનામ છે. આ ત્રણે શબ્દસમૂહો એકસાથે સંપૂર્ણ રીતે અથવા નિષ્ઠાપૂર્વક અર્થ માટે વપરાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

to love one's neighbor as oneself

આ સમાનતા તુલના કરે છે કે લોકોએ એકબીજાને એવો પ્રેમ કરવો જોઇએ કે જેવો પ્રેમ તેઓ પોતાને કરે છે. બીજું અનુવાદ: પોતા પર તેવી પોતાના પડોશી પર પ્રીતિ કર (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

is even more than

આ રૂઢીપ્રયોગનો અર્થ એ છે કે અના કરતાં બીજુ કંઈક મહત્વપૂર્ણ છે. આ સ્થિતિમાં, સકળ દહનાર્પણ અને યજ્ઞ કરતા આ બંને આજ્ઞાઓથી ઈશ્વર વધારે પ્રસન્ન થાય છે. આ સ્પષ્ટ લખવામાં આવી શકે છે. બીજુ અનુવાદ: (તેના) કરતાં વધુ મહત્વપૂર્ણ છે અથવા"" (તેના) કરતાં ઈશ્વરને વધારે પ્રસન્ન કરનારું છે""(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Mark 12:34

You are not far from the kingdom of God

આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાયછે. અહીં ઈસુ એવા માણસ વિષે વાત કરે છે કે જે ખરેખર ઈશ્વરના રાજ્યની નજીક છે, જાણે કે કોઇ વાસ્તવિક સ્થળની નજીક હોય તેમ અને ઈશ્વરને રાજા તરીકે આધીન થવા તૈયાર છે. બીજું અનુવાદ: ""તમે ઈશ્વરને રાજા તરીકે આધીન થવાની નજીક છો(તમે દેવના રાજ્યની નજીક છો)” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-litotes અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

no one dared

આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: દરેક વ્યક્તિ ગભરાતી હતી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-litotes)

Mark 12:35

While Jesus was teaching in the temple courts, he asked and said

થોડો સમય પસાર પછી ઈસુ હવે મંદિરમાં છે. આ પાછલી વાતચીતનો ભાગ નથી. બીજું અનુવાદ: પછીથી, જ્યારે ઈસુ મંદિરમાં બોધ કરતા હતા, ત્યારે તેમણે લોકોને કહ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

How is it that the scribes say the Christ is the son of David?

ગીતશાસ્ત્રના જે ભાગ વિશે ઈસુ કહેવાના છે તે વિશે લોકો ઊંડાણપૂર્વક વિચારે માટે આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. આ નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: શાસ્ત્રીઓ કેમ કહે છે કે ખ્રિસ્ત દાઉદનો દીકરો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

the son of David

દાઉદના વંશજો

Mark 12:36

David himself

પોતે"" શબ્દ દાઉદનો ઉલ્લેખ કરે છે અને તેનો ઉપયોગ તેના પર તેમજ તેણે જે કહ્યું તેની પર ભાર મૂકવા માટે થયો છે. બીજું અનુવાદ: તે દાઉદ હતો જેણે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rpronouns)

in the Holy Spirit

આનો અર્થ એ છે કે તે પવિત્ર આત્મા દ્વારા પ્રેરણા પામીને. એટલેકે દાઉદએ જે કહ્યું તેમાં પવિત્ર આત્માએ તેને દોરવણી આપી. બીજુ અનુવાદ: ""પવિત્ર આત્મા દ્વારા પ્રેરણા પામીને "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

said, 'The Lord said to my Lord

અહીં દાઉદ ઈશ્વરને “પ્રભુ” કહે છે અને ખ્રિસ્તને મારા પ્રભુ કહે છે. આ વધુ સ્પષ્ટ રીતે લખી શકાય છે. બીજું અનુવાદ: ખ્રિસ્ત વિષે કહ્યું, 'પ્રભુએ મારા પ્રભુને કહ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Sit at my right hand

ઈસુ એક ગીતશાસ્ત્ર ટાંકે છે. અહીં ઈશ્વર ખ્રિસ્ત સાથે વાત કરી રહ્યા છે. ઈશ્વરના જમણા હાથ પર બેસવું એ ઈશ્વર તરફથી મહાન સન્માન અને અધિકાર પ્રાપ્ત કરવાની એક પ્રતીકાત્મક ક્રિયા છે. બીજું અનુવાદ: મારી બાજુમાં મહિમાવંત જગ્યાએ બેસો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

until I make your enemies your footstool

આ અવતરણમાં, ઈશ્વર શત્રુઓને પરાજિત કરવાની વાત કરે છે જેમ કે તેઓને પાયાસન બનાવે છે. બીજું અનુવાદ: જ્યાં સુધી હું તારા શત્રુઓને સંપૂર્ણ રીતે હરાવીશ નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Mark 12:37

calls him 'Lord,'

અહીં તેને શબ્દ ખ્રિસ્તનો ઉલ્લેખ કરે છે.

so how can the Christ be David's son?

આ નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: તેથી ખ્રિસ્ત દાઉદના વંશજ કેવી રીતે હોઈ શકે છે તે ધ્યાનમાં લો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Mark 12:38

greetings in the marketplaces

સલામો"" નામ સલામ ક્રિયાપદ સાથે વ્યક્ત કરી શકાય છે. આ સલામો બતાવે છે કે લોકો શાસ્ત્રીઓને માન આપે છે. બીજું અનુવાદ: ચૌટાઓમાં માનપૂર્વક સલામ પાઠવવી અથવા ""લોકો ચૌટાઓમાં તેમને માનપૂર્વક સલામો પાઠવે છે "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-abstractnouns અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 12:40

They devour widows' houses

અહી ઈસુ શાસ્ત્રીઓ વિશે કહે છે કે તેઓ વિધવાઓની છેતરપીંડી કરે છે અને તેઓના ઘર પડાવી લે છે જાણે કે તેઓના ઘરો ગળી જાય છે. બીજું અનુવાદ: "" તેઓ વિધવાઓના ઘરો પડાવી લેવા તેઓની સાથે છેતરપીંડી કરે છે "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

widows' houses

વિધવાઓ"" અને ઘરો શબ્દો અનુક્રમે નિરાધાર લોકો અને વ્યક્તિની તમામ મહત્વપૂર્ણ સંપત્તિ માટેનો અલંકાર છે. બીજુઅનુવાદ: "" નિરાધાર લોકો પાસેથી બધું જ "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

These men will receive greater condemnation

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. બીજુ અનુવાદ: ઈશ્વર ચોક્કસપણે તેઓને વિશેષ સજા કરશે અથવા ઈશ્વર ચોક્કસ તેમને ગંભીર સજા કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

will receive greater condemnation

વિશેષ "" શબ્દ તુલના સૂચવે છે. અહીં સરખામણી અન્ય લોકો સાથે છે જેમને સજા આપવામાં આવે છે. બીજુ અનુવાદ: બીજા લોકો કરતા વધારે સજા ભોગવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 12:41

Connecting Statement:

ઈસુ હજી પણ મંદિરમાં છે અને વિધવાના દાનાર્પણની કિંમત વિશે વાત કરે છે.

the temple offering box

આ ખજાનો, જેનો દરેક લોકો મંદિરમાં દાન નાખવા માટે કરે છે.

Mark 12:42

two mites

બે દમડી(નાના તાંબાના સિક્ક), એટલે અધેલો. આ સૌથી ઓછા મૂલ્યના સિક્કા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bmoney)

worth a penny

ખૂબ ઓછી કિંમતની. એક પૈસો બહુ ઓછો છે. "" ` જો તમારી પાસે ખૂબ ઓછી કિંમતનો નાનો સિક્કો છે તેનો અનુવાદ “પૈસા"" સાથે તમારી ભાષામાં કરો.

Mark 12:43

General Information:

કલમ 43માં ઈસુ કહે છે કે વિધવાએ ભંડારમાં શ્રીમંત લોકો કરતાં વધારે પૈસા નાખ્યા, અને કલમ 44માં તે કહેવા પાછળનું પોતાનું કારણ આપે છે. આ માહિતીને ફરીથી ગોઠવી શકાય છે જેથી ઈસુએ પોતાનું કારણ પહેલાં કહ્યું અને પછી કહ્યું કે વિધવાએ વધારે નાખ્યું છે, જેમ યુએસટીમાં છે તેમ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-versebridge)

He called

ઈસુએ બોલાવ્યા

Truly I say to you

આ સૂચવે છે કે આના પછીનું નિવેદન ખાસ કરીને સાચું અને મહત્વપૂર્ણ છે. તમે [માર્ક 3:28] (../03/28.md) માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

all of them who contributed to

બીજા સર્વ લોકો કે જેમણે પૈસા નાખ્યા

Mark 12:44

abundance

ઘણી સંપત્તિ, ઘણી કિંમતી વસ્તુઓ

her poverty

અછત અથવા "" જે થોડું તેની પાસે હતું

she had to live on

ઉપજીવિકા