Mark 3

માર્ક03 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટખ્યાલો

વિશ્રામવાર

વિશ્રામવારના દિવસે કાર્ય કરવું તે મૂસાના નિયમની વિરુદ્ધ હતું. ફરોશીઓ માનતા હતા કે વિશ્રામવારના દિવસે કોઈ બીમાર વ્યક્તિને સાજો કરવો તે કાર્ય હતું, તેથી જ્યારે ઈસુએ એક વ્યક્તિને વિશ્રામવારના દિવસે સાજો કર્યો ત્યારે તેઓએ કહ્યું કે તેમણે ખોટું કર્યુંછે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#lawofmoses)

પવિત્ર આત્મા વિરુદ્ધ દુર્ભાષણ

લોકો આ પાપ કરે છે ત્યારે તેઓશુંકરે છે અથવા કયા શબ્દો બોલે છે તે વિશે કોઈપણ ખાતરીપૂર્વક જાણતું નથી. જો કે, તેઓ કદાચ પવિત્ર આત્મા અને તેમના કાર્યનું અપમાન કરે છે. લોકોને સમજાવવા કે તેઓ પાપી છે અને માફી પ્રાપ્ત કરવા તેમને ઈશ્વર જરૂર છે, તે પવિત્ર આત્માના કાર્યનો એક ભાગ છે. તેથી, જે કોઈ પાપ કરવાનું બંધ કરવાનો પ્રયાસ કરતો નથી તે ઘણું કરીને આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#blasphemy અને /WA-Catalog/gu_tw?section=kt#holyspirit)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

બાર શિષ્યો

નીચે બાર શિષ્યોની સૂચિ આપેલી છે:

માથ્થીમાં:

સિમોન (પિતર), આન્દ્રિયા,ઝબદીનો પુત્ર યાકૂબ, ઝબદીનો પુત્ર યોહાન, ફિલિપ, બર્થોલ્મી, થોમા, માથ્થી, અલ્ફીનો દીકરો યાકૂબ, થદ્દી, સિમોન કનાની અને યહૂદાઇશ્કારિયોત.

માર્કમાં:

સિમોન (પિતર), આન્દ્રિયા, ઝબદીનો પુત્ર યાકૂબઅને ઝબદીનો પુત્ર યોહાન (તેઓની અટક તેણે બને-રગેસ પાડી, એટલે કે ગર્જનાના દીકરા), ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, થદ્દી, સિમોન કનાની અને યહૂદાઇશ્કારિયોત.

લૂકમાં

સિમોન (પિતર), આન્દ્રિયા, યાકૂબ અને યોહાન, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન (જે ઝેલોતસ કહેવાયો) અને યાકૂબનો દીકરો યહૂદા અને યહૂદાઇશ્કારિયોત.

થદ્દીકદાચ યાકૂબનો દીકરો યહૂદા,એ સમાન જ વ્યક્તિ છે.

ભાઈઓ અને બહેનો

મોટાભાગના લોકો તેમને જ “ભાઈ” અને “બહેન” કહે છે જેમના માતા પિતા એક જ હોય અને તેઓને તેમના જીવનોમાં સૌથી મહત્વપૂર્ણ લોકો માને છે. ઘણા લોકો જેઓના દાદા દાદી એક જ હોય તેમને “ભાઈ” અને “બહેન” કહે છે. આ અધ્યાયમાં ઈસુ કહે છે કે જેઓ ઈશ્વરને આધીન થાય છે તેઓ તેમના માટે સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#brother)

Mark 3:1

Connecting Statement:

ઈસુ સભાસ્થાનમાં એક માણસને વિશ્રામવારના દિવસે સાજો કરે છે અને ફરોશીઓએ વિશ્રામવારના નિયમ સાથે જે કર્યું હતું તેના વિષે તેમને કેવું લાગે છે તે બતાવે છે. ફરોશીઓ અને હેરોદીઓએ ઈસુને મારી નાખવાની યોજના કરવાનું શરૂ કર્યું.

a man with a withered hand

અપંગ હાથવાળો એક વ્યક્તિ

Mark 3:2

Some people watched him closely to see if he would heal him

કેટલાક લોકો ઈસુને નજીકથી નિહાળતાહતાં કે શું તે સુકાઈ ગયેલા હાથવાળા માણસને સાજો કરશે કે નહીં

Some people watched him closely

કેટલાક ફરોશીઓ. પાછળથી, માર્ક 3:6 માં, આ લોકો ફરોશીઓ તરીકે ઓળખાય છે.

so that they could accuse him

જો ઈસુ તે દિવસે તે માણસને સાજો કરવાના હોત, તો ફરોશીઓ તેમના પર આરોપ મૂક્યો હોત કે વિશ્રામવારના દિવસે કામ કરીને નિયમનો ભંગ કર્યો. બીજું અનુવાદ: જેથી તેઓ તેના પર અનુચિત કામનું તહોમત મૂકી શકે અથવા જેથી તેઓ તેના પર નિયમ તોડવાનુંતહોમત મૂકી શકે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 3:3

in our midst

આ ભીડની મધ્યે

Mark 3:4

Is it lawful to do good on the Sabbath ... or to kill?

ઈસુએ તેમને પડકારઆપવા આ કહ્યું. ઇસુ એવું ઇચ્છ્તા હતા કે તેઓ સ્વીકારેકે વિશ્રામવારના દિવસે લોકોને સાજા કરવા નિયમસર છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

to do good on the Sabbath day or to do harm ... to save a life or to kill

આ બે શબ્દસમૂહો અર્થમાં સમાન છે, સિવાય કે બીજો વધુ પડતો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism)

to save a life or to kill

શું તે નિયમસર છે"" તેમ ફરીથી પૂછવું તે મદદરુપ છે, કેમ કે આ જ પ્રશ્ન ઈસુ ફરીથી બીજી રીતે પૂછે છે. બીજું અનુવાદ: શું જીવબચાવવો કેમારી નાખવો કાયદેસરછે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

a life

આ શારીરિક જીવનનો ઉલ્લેખ કરે છે અને તે વ્યક્તિ માટેનુંઉપનામછે. બીજું અનુવાદ: કોઈ વ્યક્તિનેમરતા અથવા કોઈવ્યક્તિનું જીવન (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

But they were silent

પણ તેઓએ તેમને પ્રત્યુતર આપવાનો ઇનકાર કર્યો

Mark 3:5

He looked around

ઈસુએ ચોતરફ જોયું

grieved

ભારે દુ:ખિત હતા.

by the hardness of their heart

આ રૂપક વર્ણવે છે કે કેવી રીતે ફરોશીઓ સુકાઈ ગયેલા હાથવાળા માણસ પર કરુણા રાખવા તૈયાર ન હતા. બીજું અનુવાદ: કારણ કે તેઓ માણસ પર કરુણા રાખવા તૈયાર ન હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Stretch out your hand

તારો હાથ લાંબો કર

his hand was restored

આને સક્રિય સ્વરૂપ સાથે કહી શકાયછે. બીજું અનુવાદ:ઈસુએ તેના હાથને સાજો કર્યો અથવા ઈસુએ તેનો હાથ પહેલાંજેવો હતો તેવો કર્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Mark 3:6

began to plot

યોજના બનાવવાનું શરૂ કર્યું

the Herodians

આ એક અનૌપચારિક રાજકીય પક્ષનું નામ છે જેણે હેરોદ અંતિપાસને ટેકો આપ્યો હતો.

as to how they might kill him

તેઓ કેવીરીતે ઈસુને મારી શકે

Mark 3:7

Connecting Statement:

લોકોની મોટી ભીડ ઈસુની પાછળ ગઈ,અને તેમણે ઘણા લોકોને સાજા કર્યા.

the sea

આ ગાલીલના સમુદ્રનો ઉલ્લેખ કરે છે.

Mark 3:8

Idumea

આ તે ક્ષેત્ર છે, જે અગાઉ અદોમતરીકે ઓળખાતું હતું, જેયહૂદાપ્રાંતના દક્ષિણ ભાગને આવરી લેતું હતું.

the things he was doing

આ ઈસુએ કરેલા ચમત્કારોનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: ""મહાન ચમત્કારો જે ઈસુકરી રહ્યા હતાં

came to him

જ્યાં ઈસુ હતા ત્યાં આવ્યા

Mark 3:9

General Information:

ઇસુની આસપાસ લોકોની મોટી ભીડ હતી તેને લીધે તેમણેપોતાનાશિષ્યોને શું કરવાનું કહ્યું તેવિશેકલમ ૯કહે છે.કલમ ૧૦ કહે છે શા માટે આટલી મોટી ભીડ ઈસુની આસપાસ હતી. યુએસટીમુજ્બ, આ કલમોની માહિતી ઘટનાઓ જે ક્રમમાં થઈ તે ક્રમમાં રજૂ કરવા માટે ફરીથી નોંધી શકાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-events)

he told his disciples to have a small boat ... not press against him

મોટી સંખ્યામાં લોકો ઈસુ તરફ આગળ આવી રહ્યા હતા, ત્યારે તેમને તેઓના દ્વારા કચડાઈજવાનો ભય હતો.તેઓ તેને ઇરાદાપૂર્વક કચડી નાખતા નહીં. તે એટલું જ હતું કે ત્યાં ઘણા લોકો હતાં.

Mark 3:10

For he healed many, so that everyone ... to touch him

આ જણાવે છે કે શા માટે ઘણા લોકો ઈસુની આસપાસ ઉમટી રહ્યા હતા કે જેથી તેમને એવું લાગ્યુંકે તેઓ તેમને કચડી નાખશે. બીજું અનુવાદ: ""કારણ કે ઈસુએ ઘણા લોકોને, દરેકને ... તેથીતેમને સ્પર્શ કરવા માટે "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-connectingwords)

For he healed many

ઘણા"" શબ્દ મોટી સંખ્યામાં લોકોનો ઉલ્લેખ કરે છે જેઓનેઈસુએ અગાઉ સાજાપણું આપ્યું હતું. બીજું અનુવાદ:કારણ કે તેણે ઘણા લોકોને સાજા કર્યા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

everyone who had afflictions eagerly approached him in order to touch him

તેઓએ આ કર્યું કારણ કે તેઓ વિશ્વાસ કર્યો કે ઈસુનો સ્પર્શ કરવાથી તેઓ સાજા થઈ શકશે. આ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકાય છે. બીજું અનુવાદ: સર્વ માંદા લોકો આતૂરતાથી તેને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતા આગળ આવવા લાગ્યા જેથી તેઓ સાજા થાય (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 3:11

saw him

ઈસુને જોયા

they fell down before him and cried out and said

અહીં તેઓ અશુદ્ધ આત્માઓનો ઉલ્લેખ કરે છે. આ તેઓ જ છે,જે લોકોને વળગ્યા હતા તેઓને કામો કરાવતા હતા.આ સ્પષ્ટ કરી શકાય છે. બીજું અનુવાદ: જે લોકોને તેઓ વળગ્યા હતા તેઓતેમની આગળ તેઓને બૂમ પડાવતા હતા અને પાડી નાખતા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

they fell down before him

અશુદ્ધ આત્માઓ ઈસુનેપ્રેમ કરતા હતા અથવા તેમની સ્તુતિ કરવા માંગતા હતા તેથી તેઓનાપગે પડ્યા નહીં. ઇસુથી ડરી ગયા તેથી તેઓ તેની આગળ નમી ગયા.

You are the Son of God

ઈસુની પાસે અશુદ્ધ આત્માઓ ઉપર અધિકાર છે કારણ કે તે ઈશ્વરનો પુત્ર છે.

the Son of God

આ ઈસુ માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે.(જુઓ:/WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Mark 3:12

he sternly rebuked them

ઈસુએ અશુદ્ધ આત્માઓને સખત આજ્ઞા આપી

they would not make him known

તે કોણ હતા તે પ્રગટ કરવું નહીં

Mark 3:13

General Information:

ઈસુ જેનેપોતાના પ્રેરિતો બનાવવા ઇચ્છતા તેમાણસોને પસંદ કર્યા

Mark 3:14

so that they might be with him and so that he might send them to preach

જેથી તેઓ તેમની સાથે રહે અને તે તેમને સંદેશ પ્રગટ કરવા મોકલે

Mark 3:16

Simon, to whom he added the name Peter

લેખક બાર પ્રેરિતોનીયાદી બનાવવાનું શરૂ કરે છે. યાદીમાં પ્રથમ માણસ સિમોન છે.

Mark 3:17

to whom he added

તેઓની"" આ વાક્ય ઝબદીનો પુત્ર યાકૂબઅને તેના ભાઈ યોહાનબંનેનો ઉલ્લેખ કરે છે.

the name Boanerges, that is, sons of thunder

ઈસુએ તેમને આ કહ્યું કારણ કે તેઓ ગર્જના જેવા હતા. બીજું અનુવાદ: બને-રગેસ, જેનો અર્થ ગર્જના જેવા પુરુષો "" અથવા "" બને-રગેસ, જેનો અર્થ થાય છે ગર્જના કરનાર માણસો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Mark 3:18

Thaddaeus

આ એક માણસનું નામ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Mark 3:19

who also betrayed him

કોણ ઈસુને દગો કરશે કોણ શબ્દયહૂદાઇશ્કારિયોતનો ઉલ્લેખ કરે છે.

Mark 3:20

Then he entered into a house

પછી ઈસુ તે ઘરેગયા જ્યાં તે રહેતા હતાં.

they could not even eat bread

રોટલી"" શબ્દ ખોરાકને રજૂ કરે છે. બીજું અનુવાદ: ઈસુ અને તેના શિષ્યો કંઈપણ ખાઈ શક્યા નહીં અથવા તેઓ કંઈપણ ખાઈ શક્યા નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

Mark 3:21

they went out to seize him

તેના પરિવારના સભ્યો ઘરે ગયા, જેથી તેઓ તેને પકડી શકે અને તેમની સાથે ઘરે જવા દબાણ કરી શકે.

for they said

તેઓ"" શબ્દના શક્ય અર્થો આ પ્રમાણે છે1) તેના સંબંધીઓ અથવા 2) ભીડના કેટલાક લોકો.

out of his mind

તે જે વર્તન કરે છે તેના વિશેતેઓકેવું વિચારે છે તેનું વર્ણન કરવા ઈસુનો પરિવાર આ રૂઢીપ્રયોગનો ઉપયોગ કરે છે. બીજું અનુવાદ: ઘેલો અથવા પાગલ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Mark 3:22

By the ruler of the demons he drives out demons

બાલઝબૂલની શક્તિ દ્વારા, જે ભૂતોનો સરદાર છે, ઈસુભૂતોને કાઢે છે

Mark 3:23

Connecting Statement:

ઈસુ શેતાન દ્વારા નિયંત્રિત છે તેમ વિચારવું કેમ લોકો માટે મૂર્ખતાભર્યુ છે તે ઈસુએ એક દ્રષ્ટાંત સાથે સમજાવ્યું(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

Jesus called them to himself

ઈસુએ લોકોને પોતાની પાસે બોલાવ્યા.

How can Satan cast out Satan?

શાસ્ત્રીઓને જવાબમાં ઈસુએ આ અલંકારિક પ્રશ્ન પૂછ્યો કે તેણે બાલઝબૂલ દ્વારા ભૂતોને કાઢી મૂક્યા. આ પ્રશ્ન નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: શેતાન શેતાનને કાઢી શકતો નથી! અથવા શેતાન તેના પોતાના દુષ્ટ આત્માની વિરુધ્ધ નથી જતો! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Mark 3:24

If a kingdom is divided against itself

રાજ્ય"" શબ્દ જે લોકો રાજ્યમાં રહે છે તેમના માટેનુંઉપનામ છે.બીજું અનુવાદ: ""જો રાજ્યમાં રહેનારા લોકો એકબીજાની વિરુદ્ધ વિભાજિત થાય તો” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

cannot stand

આ વાક્ય એક ઉપનામ છે જેનો અર્થ થાય છે કે લોકો હવે એક થશે નહીં અને તેઓ પડી જશે. બીજું અનુવાદ: સહન કરી શકતા નથી અથવા પડી જશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-litotes)

Mark 3:25

house

ઘરમાં રહેતા લોકો માટે આ એક ઉપનામછે. બીજું અનુવાદ: કુટુંબ અથવા પરિવાર (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Mark 3:26

If Satan has risen up against himself and is divided

પોતે"" શબ્દ એક સ્વવાચક સર્વનામ છે જે શેતાનનો પાછો ઉલ્લેખ કરે છે, અને તે તેના દુષ્ટ આત્માઓ માટેનું એક ઉપનામપણ છે. બીજું અનુવાદ: જો શેતાન અને તેના દુષ્ટ આત્માઓ એકબીજા સામે લડતા હતા અથવા જો શેતાન અને તેના દુષ્ટ આત્માઓ એકબીજાની વિરુદ્ધ ઊભા થયા છે અને વિભાજિત થયા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rpronouns અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

he is not able to stand

આ એક રૂપક છે જેનો અર્થ છે કે તે પડી જશે અને સહન કરી શકશે નહીં. બીજું અનુવાદ: એક થવાનું બંધ થશે અથવા સહન કરી શકશે નહીં અને સમાપ્ત થઈ જશે અથવા પતન થશે અને સમાપ્ત થઈ જશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Mark 3:27

plunder

વ્યક્તિની કિંમતી વસ્તુઓ અને સંપત્તિ ચોરી કરવી

Mark 3:28

Truly I say to you

આ સૂચવે છે કે પછીનુંજે નિવેદન છે તે ખાસ કરીને સાચું અને મહત્વપૂર્ણ છે.

the sons of men

જેનોજન્મ માણસદ્વારા થયો છે. આ અભિવ્યક્તિ લોકોની માનવતા પર ભાર મૂકવા માટે વપરાય છે. બીજું અનુવાદ:""લોકો

they may speak

બોલવું

Mark 3:30

they were saying

લોકો કહેતા હતાં

He has an unclean spirit

આ એક રૂઢીપ્રયોગછે જેનો અર્થ છે કે અશુદ્ધ આત્માનાક્બ્જામાં હોવું. બીજું અનુવાદ: અશુદ્ધ આત્માનાક્બ્જામાં છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Mark 3:31

Then his mother and his brothers came

પછી ઈસુના મા અને ભાઈઓ આવ્યા

They sent for him, summoning him

તેઓએ કોઈને અંદર કહેવા મોકલ્યો કે તેઓ બહાર છે અને તે તેમની પાસે બહાર આવે

Mark 3:32

looking for you

તમારા માટે પૂછે છે

Mark 3:33

Who are my mother and my brothers?

ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ લોકોને શીખવવા માટે કરે છે. બીજું અનુવાદ: હું તમને જણાવીશ કે ખરેખર મારી માઅને ભાઈઓ કોણ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Mark 3:35

whoever does ... that person is

જેઓ કરે છે ... તેઓ છે

that person is my brother, and sister, and mother

આ એક રૂપક છે જેનો અર્થ છે કે ઈસુના શિષ્યો ઈસુના આત્મિક કુટુંબના છે. તેમના શારીરિક કુટુંબ સાથે જેઓજોડાયેલા છે તેના કરતા આ વધુ મહત્વપૂર્ણ છે. બીજું અનુવાદ: તે વ્યક્તિ મારા માટે ભાઈ, બહેન અથવા મા સમાન છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)