માર્ક 4:3-10 એક દ્રષ્ટાંત રચે છે. આ દ્રષ્ટાંત 4:14-23 માં સમજાવવામાં આવ્યું છે.
કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં વધુ જમણી બાજુએ ગોઠવે છે જેથી તેને વાંચવું સરળ બનેછે. યુએલટી4:12 ની કવિતાઓ સાથે આવું કરે છે, જે જૂના કરારના શબ્દો છે.
આ દ્રષ્ટાંતો એ ટૂંકી વાર્તાઓ હતી જે ઈસુએ કહી કે જેથી તેઑજે બોધ લોકોને શીખવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે સરળતાથી સમજી શકે.તેમણે વાર્તાઓ પણ કહી હતી જેથી જેઓ તેમનામાં વિશ્વાસ કરવા માંગતા ન હતા તેઓ સત્યને સમજી શકેનહીં.
ઈસુએ સમુદ્રના કિનારે એક હોડીમાંથી શીખવ્યું, તેમણે તેઓને જમીનનું દ્રષ્ટાંત કહ્યું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)
આ ગાલીલનો સમુદ્ર છે.
ધ્યાન આપો! એક ખેડૂત
ખેડૂતે વાવેલા સર્વ બીજ અહીંયા જાણે કે એક બીજહોય તેમ કહેવામા આવે છે. ""તેના બીજ
જેમ તેણે જમીન ઉપર બીજ ફેંક્યા. વિવિધ સંસ્કૃતિઓમાં લોકો બીજ અલગ રીતે વાવે છે. આ દ્રષ્ટાંતમાં બીજ ઉગાડવા માટે તૈયાર થયેલ જમીન ઉપર બીજ ફેંકીનેવાવવામાં આવ્યા હતાં.
ખેડૂતે વાવેલા સર્વ બીજ અહીંયા જાણે કે એક બીજ છે. ""કેટલાક બીજ ... તેમને ખાઈ ગયા
ખેડૂતે વાવેલા સર્વ બીજ અહીંયા જાણે કે એક બીજ હોય તેમ કહેવામાં આવે છે. ""અન્ય બીજ ... તેમની પાસે નથી ... તેઓ ફૂટી નીકળ્યા ... તેમની પાસે નથી
પથ્થરવાળી જમીન પર પડેલા બીજઝડપથી ઉગવા લાગ્યા
આ તે જમીન પરની માટીનો ઉલ્લેખ કરે છે જેમાં તમે બીજવાવી શકો છો.
આ નાનાછોડનો ઉલ્લેખ કરે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: તે કુમળા છોડ સુકાઈ ગયા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
કારણ કે કુમળા છોડને કોઈ મૂળ હોતા નથી, તેઓ સુકાઈ ગયા
ખેડૂતે વાવેલા સર્વ બીજ અહીંયા જાણે કે એક બીજ હોય તેમ કહેવામાં આવે છે. તમે માર્ક 4:3 માં આ કેવી રીતે અનુવાદિત કર્યું છે તે જુઓ. ""અન્ય બીજ ... તેમને દાબી દીધા ... તેઓએકઈ ઉત્પન્ન કર્યું નહી
દરેક છોડ દ્વારા ઉત્પાદિત અનાજની માત્રા એક એવા બીજ સાથે સરખાવવામાં આવી રહી છે જેમાંથી તે ઉગ્યાછે. અનુક્ત શબ્દનો ઉપયોગ અહીં શબ્દસમૂહોને ટૂંકા કરવા માટે થાય છે પરંતુ તે લખી શકાય છે. બીજું અનુવાદ: કેટલાક છોડ જે ખેડુતે વાવેલા હતાં તેનાથી ત્રીસ ગણો વધારો થયો, કેટલાકે અનાજથી સાઠ ગણો ઉત્પન્ન કર્યું, અને કેટલાકે અનાજના સો ગણા ઉત્પાદન કર્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)
30 ... 60 ... 100.આ અંકો તરીકે લખી શકાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)
ઈસુ ભારપૂર્વક જણાવી રહ્યા છે કે હમણાં તેમણે જે કહ્યું છે તે મહત્વપૂર્ણ છે અને તેને સમજવા તેમજમાટે અમલમા મૂકવા થોડો પ્રયત્ન કરવો પડશે.. અહીં કાન છે વાક્ય સમજવા અને પાલન કરવાની ઇચ્છા માટેનું એક રૂપક છે. બીજું અનુવાદ: ""જેસાંભળવાતૈયાર છે, એ સાંભળે” અથવા જે કોઇસમજવા તૈયાર છે, તે સમજે અને પાલન કરે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
ઈસુ સીધા જ તેના શ્રોતાઓ સાથે વાત કરી રહ્યા હોવાથી, તમે અહીં બીજા વ્યક્તિનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકો છો. બીજું અનુવાદ: જેને કાન હોય તે સાંભળે અથવા જેસમજવા તૈયાર છે, તે સમજે અને પાલન કરે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)
આનો અર્થ એ નથી કે ઈસુ સંપૂર્ણપણે એકલા હતાં; તેના બદલેકે,ટોળું ચાલ્યું ગયું અને ઈસુ ફક્ત તેમના બાર શિષ્યો અને કેટલાક નજીકના અનુયાયીઓ સાથે હતા.
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. ઈશ્વરે તમને આપ્યુ છે અથવા મેં તમને આપ્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
પરંતુ જેઓ તમારી મધ્યે નથી. આ તે સર્વ લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ બાર શિષ્યોમાં અથવા ઈસુના નજીકના અનુયાયીઓમાં ન હતાં.
ઈસુ લોકોને દ્રષ્ટાંતો કહે છે એમ કહી શકાય છે. બીજું અનુવાદ: મેં દ્રષ્ટાંતોમાં દરેક વાત કરીછે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)
ઇસુ લોકોને જે દેખાડતા હતા તે તેઓ જોતા હતા અને જે કહેતા હતા તે સાંભળતા હતા તે વિશે ઇસુ જણાવે છેએવું માનવામાં આવે છે.બીજું અનુવાદ: જ્યારે તેઓ જુએકે હું શું કરી રહ્યો છું ... જ્યારે તેઓ સાંભળે કે હું શું કહી રહ્યો છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ઈસુ લોકોની સમજણની વાત કરે છે કે તેઓ જે જુએ છે તે ફ્ક્તજોઈ જ રહ્યા છે.બીજું અનુવાદ: તેઓ જુએ છે અને સમજતા નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
ઈશ્વર તરફ ફરો. અહીં ફરવું એ પસ્તાવાનું રૂપક છે. બીજું અનુવાદ: તેઓ પસ્તાવો કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
ઈસુએ તેમના અનુયાયીઓને જમીનનુંદ્રષ્ટાંત સમજાવે છે અને પછી દીવાનો ઉપયોગ કરવા જણાવે છે જેથી સંતાડેલીબાબતો જાણી શકાય.
તે પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું
ઈસુએ આ પ્રશ્નોનો ઉપયોગ એમ બતાવવા માટે કર્યો કે તે કેટલાદુઃખી હતા કે તેમના શિષ્યો તેમના દ્રષ્ટાંતો સમજી શક્યા નહીં. બીજું અનુવાદ: જો તમે આ દ્રષ્ટાંતસમજી શકતા નથી, તો બાકીના સર્વ દ્રષ્ટાંતો સમજવા તમારા માટે કેટલા મુશ્કેલ હશે તે વિષે વિચાર કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
જે ખેડૂત પોતાનું બીજ વાવે છે તે રજૂ કરેછે
વચન""ઈશ્વરનો સંદેશ રજૂ કરે છે. સંદેશની વાવણી કરવી તે શીખવવાને રજૂ કરે છે. બીજું અનુવાદ: લોકોને ઈશ્વરનો સંદેશ શીખવનાર વ્યક્તિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
કેટલાક લોકો, રસ્તાની કોરે પડેલ બી જેવા અથવા ""કેટલાક લોકો, માર્ગ જેવા હોય છે જ્યાં કેટલાક બીજ પડ્યા હતા
રસ્તો
અહીં તે, ""વચન""અથવા ""ઈશ્વરનો સંદેશ""નો ઉલ્લેખ કરે છે.
અને કેટલાક લોકો બીજ જેવા હોય છે. ઈસુએ સમજાવવાનું શરૂ કર્યું કે કેટલાક લોકો કેવી રીતે પથ્થરવાળી જમીન પર પડેલા બીજ જેવા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
આ તે કુમળા છોડ સાથે તુલના છે જેને ખૂબ જ છીછરામૂળ હોય છે. આ રૂપકનો અર્થ એ છે કે શરુઆતમાં લોકોએ જ્યારે વચન પ્રાપ્ત કર્યું ત્યારે તેઓ ઉત્સાહિત થયા, પરંતુ તેઓ તેનેપૂરેપુરા સમર્પિત ન હતા.બીજું અનુવાદ: અને તે કુમળા છોડ જેવા છે જેને મૂળ હોતા નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
મૂળ કેવી રીતે છીછરા હતા તેના પર ભાર મૂકવાની અતિશયોક્તિ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)
લોકોએ ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો તેથી સતાવણી થાય છે તે સમજાવવા માટે મદદરૂપ થઈ શકે. બીજું અનુવાદ: "" તેઓએઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો તેથી વિપત્તિ અથવા સતાવણી થાય છે"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
આ દ્રષ્ટાંતમાં, ઠોકર નો અર્થ છે કે ઈશ્વરના સંદેશપર વિશ્વાસ કરવાનું બંધ કરવું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
કઇ રીતે કેટલાક લોકો કાંટા વચ્ચે પડેલા બીજ જેવા છે તે સમજાવવાનું ઈસુએ શરૂ કર્યું. બીજું અનુવાદ: અને બીજા લોકો કાંટાની વચ્ચે વાવેલા બીજ જેવા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
આ જીવનમાંની ચિંતાઓ અથવા ""આ વર્તમાન જીવન વિષેની ચિંતાઓ
સંપત્તિ માટેની ઇચ્છાઓ
ઈસુ કાંટાઓ વચ્ચે પડેલા બીજ જેવા લોકો વિષે વાત કરવાનું ચાલુ રાખે છે, તેમ તે સમજાવે છે કે ઇચ્છાઓ અને ચિંતાઓ તેમના જીવનમાં વચનસાથે શું કરે છે. બીજું અનુવાદ: "" જેમ કાંટાઓ કુમળા છોડને દબાવી દે છે તેમઅંદર દાખલ થાય છે અને તેમના જીવનમાં ઈશ્વરનો સંદેશ દબાવી દે છે,"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
વચન તેમનામાં પાક ઉત્પન્ન કરતું નથી
ઈસુએ સમજાવવાનું શરૂ કર્યું કે કેટલાક લોકો બીજની જેમ કેવી રીતે સારી જમીનમાં વાવેલા છે. બીજું અનુવાદ: સારી જમીનમાં વાવેલા બીજની જેમ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
આ છોડથી ઉત્પન્નથતાં અનાજનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: કેટલાકે ત્રીસદાણાઉત્પન્ન કર્યા, કેટલાકે સાઠદાણા ઉત્પન્ન કર્યા, અને કેટલાકે એક સોદાણા ઉત્પન્ન કર્યા અથવા કેટલાક વાવેલા અનાજનું 30 ગણું ઉત્પાદન કરે છે, કેટલાક વાવેલા અનાજનું60 ગણું ઉત્પાદન કરે છે અને કેટલાક વાવેલા અનાજનું 100 ગણુંઉત્પાદન કરે છે(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis અથવા /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)
ઈસુએ ટોળાંને કહ્યું
આ પ્રશ્ન નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: તમે ખરેખર, ટોપલીનીચે અથવા ખાટલા નીચે મૂકવા માટે ઘરની અંદર દીવો લાવતા નથી! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: જે સર્વછુપાયેલુંછે તે પ્રગટ કરવામાં આવશે, અને જે સર્વગુપ્ત છે તેને જાહેર કરવામાં આવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-litotes)
એવું કંઈ જ નથી જે છુપાયેલું છે ... એવું કંઈ નથી જે ગુપ્ત છે બંને વાક્યનો સમાન અર્થ છે. ઈસુ ભાર મૂકે છે કે જે સર્વ ગુપ્ત છે તે પ્રગટ કરવામાં આવશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism)
ઈસુ ભારપૂર્વક જણાવી રહ્યા છે કે હમણાં તેમણે જે કહ્યું છે તે મહત્વપૂર્ણ છે અને તેને સમજવા તેમજમાટે અમલમા મૂકવાથોડો પ્રયત્ન કરવો પડશે. અહીં કાન સાંભળવા માટે વાક્ય સમજવા અને પાલન કરવાની ઇચ્છા માટેનું એક રૂપક છે. માર્ક 4:9 માં તમે સમાન વાક્યનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. બીજું અનુવાદ: જો કોઈ સાંભળવા માંગે છે,તો તે સાંભળે અથવા જો કોઈ સમજવા તૈયાર છે, તો તે સમજે અને તેનું પાલન કરે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
કેમ કે ઈસુ સીધા જ તેમના શ્રોતાઓ સાથે વાત કરી રહ્યાંછે, તમે અહીં બીજા વ્યક્તિનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકો છો. માર્ક 4:9 માં તમે સમાન વાક્યનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. બીજું અનુવાદ: જો તમે સાંભળવા માંગો છો, તો સાંભળો અથવા જો તમે સમજવા માંગતા હો, તો સમજો અને તેનું પાલન કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)
ઈસુએ ટોળાંને કહ્યું
શક્ય અર્થો આ પ્રમાણે છે1) ઈસુ શાબ્દિક માપ અને બીજાઓને ઉદારતાથી દાન આપવાવિષે વાત કરી રહ્યાં છેઅથવા 2) આ એક રૂપક છે જેમાં ઈસુ સમજવા ની વાત કરે છે જાણે કે ""માપવું""હોય. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: ઈશ્વરતે માપથી તમને માપી આપશેઅને તે તમને ઉમેરી આપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: ઈશ્વર તેને વધુ આપશે ... તેની પાસેથી ઈશ્વરલઈ લેશે અથવા ઈશ્વર તેને વધુ આપશે ... ઈશ્વર તેની પાસેથી લઈ લેશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
પછી ઈસુ લોકોને ઈશ્વરના રાજ્યને સમજાવવા માટે દ્રષ્ટાંતકહે છે કે, જે તેમણે પછીથી તેમના શિષ્યોને સમજાવ્યું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)
ઈસુએ ઈશ્વરના રાજ્યને એક ખેડૂત સાથે સરખાવ્યું છે જે પોતાના બીજ વાવે છે. બીજું અનુવાદ: જેમકે ખેડૂત કે જે બીજ વાવે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)
આ એવું કંઈક છે જે માણસ ટેવપૂર્વક કરે છે. બીજું અનુવાદ: તે દર રાત્રે સૂઈ જાય છે અને દરરોજ ઉઠે છે અથવા તે દર રાત્રે સૂઈ જાય છે અને બીજે દિવસે ઉઠે છે.
જો કે માણસ જાણતો નથી કે બીજ કેવી રીતે ઉગે છે અને વધે છે
અંકુર અથવા કણસલાં
દાંડી પરનું અંકુર અથવા છોડનોએ ભાગ કે જે ફળને પકડી રાખે છે
અહીં દાતરડું એક ઉપનામછે જે ખેડૂત અથવા તે લોકો માટે વપરાય છે જેઓને ખેડૂત અનાજની કાપણીમાટે મોકલે છે. બીજું અનુવાદ: તે અનાજની કાપણી કરવા માટે તરત જ દાતરડા સાથે ખેતરમાં જાય છે અથવા તે તરત જ લોકોને દાતરડા લઈને અનાજની કાપણી માટે ખેતરમાં મોકલે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
અનાજ કાપવા માટે વપરાતું એક વળેલું પાનું અથવા તીક્ષ્ણ આંકડો કે જેનો ઉપયોગ અનાજ લણવા માટે થાય છે
અહીં આવ્યાં છે શબ્દસમૂહ એ કાપણી માટે અનાજ પાકી ગયું છે તે માટેનો એક રૂઢીપ્રયોગછે. બીજું અનુવાદ: કારણ કે અનાજ કાપણી માટે તૈયાર છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
ઈસુએ આ પ્રશ્ન તેના સાંભળનારાઓનેઈશ્વરનું રાજ્ય શું છે તે વિષે વિચારતા કરવા પૂછ્યું. બીજું અનુવાદ: આ દ્રષ્ટાંતની મદદથી હું સમજાવી શકું કે ઈશ્વરનું રાજ્ય કોના જેવું છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: જ્યારે કોઈ તેને વાવે છે અથવા ""જ્યારે કોઈ તેને વાવે છે
રાઈના વૃક્ષનું વર્ણન એ રીતે કરવામાં આવ્યું છે કે તેની ડાળીઓ મોટી હોય છે. બીજું અનુવાદ: મોટી ડાળીઓ સાથે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-personification)
અહીં વચનએ “ઈશ્વરનો સંદેશ”માટેનું અલંકાર છે. તેમને શબ્દ ટોળાંનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: તેમણે ઈશ્વરનોસંદેશોતેમને શીખવ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)
અને જો તેઓ થોડુંસમજી શક્યા હોત, તો તેમણે તેમને વધુ કહેવાનું ચાલુ રાખ્યું હોત
આનો અર્થ એ છે કે તે ટોળાંથી દૂર હતાં, પરંતુ તેમના શિષ્યો હજી પણ તેમની સાથે હતા.
અહીં દરેક વસ્તુ એક અતિશયોક્તિ છે. તેમણે તેમના સર્વ દ્રષ્ટાંતો સમજાવ્યા. બીજું અનુવાદ: તેમણે તેમના સર્વદ્રષ્ટાંતો સમજાવ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)
જેમ ઈસુ અને તેમના શિષ્યો હોડી લઈને લોકોના ટોળાંથી બચવા માટે દૂર જતા હતા, ત્યારે એક મોટું તોફાન ઊઠે છે. તેમના શિષ્યો ભયભીત થાય છે જ્યારે તેઓ જુએ છે કે પવન અને સમુદ્ર પણ ઈસુનું માને છે.
ઈસુએ તેમના શિષ્યોને કહ્યું
ગાલીલના સમુદ્રની બીજી બાજુએ અથવા ""સમુદ્રની બીજી બાજુએ
અહીં ઊભું થવું એ શરૂ કર્યું માટેનો રૂઢીપ્રયોગ`છે. બીજું અનુવાદ:“પવનનું એક મોટું તોફાન શરૂ થયું"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
એ કહેવું મદદરૂપ થઈ શકે કે હોડીપાણીથી ભરાઈ રહીહતી. બીજું અનુવાદ: હોડીમાં પાણી ભરાઈ જવાનું જોખમ હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)
આ હોડીની છેક પાછળની બાજુએ છે. ""હોડીની છેક પાછળના ભાગે
તેઓ"" શબ્દ શિષ્યોનો ઉલ્લેખ કરે છે. આગળની કલમ 39માં સમાન વિચારની તુલના કરો, તેમણે ઊઠીને. “તેમણે"" ઈસુનો ઉલ્લેખ કરે છે.
શિષ્યોએ તેમના ડરને અભિવ્યક્ત કરવા આ પ્રશ્ન પૂછ્યો. આ પ્રશ્ન નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: "" જે બની રહ્યું છે તેના પર તમારે ધ્યાન આપવાની જરૂર છે; આપણે સર્વમૃત્યુ પામવાનાં છીએ!"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
અમે"" શબ્દમાં શિષ્યો અને ઈસુનો સમાવેશ થાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-inclusive)
આ બે શબ્દસમૂહો સમાન છે અને ઈસુ પવન તેમજસમુદ્રને શું કરવા માગે છે તેના પર ભાર મૂકવા માટે વપરાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublet)
સમુદ્ર પર મહા શાંતિ થઈ અથવા ""સમુદ્ર પર મહા શાંતિ છવાઇ ગઈ
અને ઈસુએ તેમના શિષ્યોને કહ્યું
ઈસુ તેમના શિષ્યોને ધ્યાનમાં લેવા પૂછે છે કે જ્યારે તેઓ તેમની સાથે છેત્યારે તેઓ કેમ ડરે છે. આ પ્રશ્નો નિવેદનો તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: તમારે ડરવું જોઈએ નહીં. તમારે વધુ વિશ્વાસ રાખવાની જરૂર છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
શિષ્યો ઈસુએ જે કર્યું તેનાથી આશ્ચર્ય પામીને આ પ્રશ્ન પૂછે છે. આ પ્રશ્ન નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: આ માણસ સામાન્ય માણસો જેવા નથી; પવન અને સમુદ્ર પણ તેમનું માનેછે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)