Matthew 20

માથ્થી 20 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ઘરધણી અને તેની દ્રાક્ષાવાડીનું દ્રષ્ટાંત

ઈસુ આ દ્રષ્ટાંત (માથ્થી 20:1-16) તેમના શિષ્યોને શીખવવા કહે છે કે લોકો જેને સત્ય કહે છે તેનાથી ભિન્ન ઈશ્વરનું સત્ય છે.

Matthew 20:1

Connecting Statement:

ઘરધણી જે મજૂરોને કામે રાખે છે, તે વિશેનું દ્રષ્ટાંત ઈસુ કહે છે, તે સમજાવવા માટે કે જેઓ આકાશના રાજ્યના છે તેઓને ઈશ્વર બદલો કેવી રીતે આપશે.

For the kingdom of heaven is like

આ દ્રષ્ટાંતની શરૂઆત છે. જુઓ માથ્થી 13:24 માં તમે આ પ્રસ્તાવનાનો અનુવાદ કેવી રીતે કર્યો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

Matthew 20:2

After he had agreed

ઘરધણી સહમત થયા બાદ

a denarius

તે સમયે આ દૈનિક મજુરી હતી. વૈકલ્પિક ભાષાંતર: “એક દિવસનું મહેનતાણું” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bmoney)

he sent them into his vineyard

દ્રાક્ષાવાડીમાં કામ કરવાને તેઓને મોકલ્યા

Matthew 20:3

Connecting Statement:

ઈસુ દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

He went out again

ઘરધણી કામથી બહાર ગયો

the third hour

સવારના પહોરે આશરે નવ વાગે સવારે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)

standing idle in the marketplace

બજારના ચોકમાં નવરા ઊભા રહેલાઓને અથવા ""બજારમાં કામ વગર ઊભા રહેવું

the marketplace

મોટી, ખુલ્લી જગ્યા જ્યાં લોકો ખોરાક અને અન્ય જરૂરી સાધન સામગ્રી ખરીદે

Matthew 20:5

Connecting Statement:

ઈસુ દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

Again he went out

ઘરધણી ફરી બહાર ગયો

about the sixth hour and again the ninth hour

છઠ્ઠો કલાક બપોરેનો સમય. નવમી હોરા આશરે બપોરે ત્રણ કલાકે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)

did the same

એટલે કે ઘરધણીએ બજારમાં જઈને બીજા અન્ય કામદારોને કામે રાખ્યા

Matthew 20:6

the eleventh hour

આશરે સાંજના પાંચ કલાકે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)

standing idle

કોઈ કામ વિનાના અથવા “કામ વિહોણા”

Matthew 20:8

Connecting Statement:

ઈસુ દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

beginning from the last to the first

સમજાયેલી માહિતીને તમે સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: જે કામદારોએ છેલ્લે કામ કરવાનું શરૂ કર્યું હતું તેઓથી શરુ કરી, તેમનાથી પહેલા જેમણે કામ શરુ કર્યું હતું તેઓ, અને અંતે કામદારો જેમણે પહેલા કામ શરૂ કર્યું હતું તેઓ, અથવા જેઓને છેલ્લે કામે રાખવામાં આવ્યા હતા તેમને પ્રથમ મહેનતાણું આપ્યું, પછી દિવસે જેઓને કામે રાક્યા હતા તેઓને અને અંતે જેઓને પ્રથમ કામે રાખ્યા હતા તે કામદારોને મહેનતાણું આપ્યું

Matthew 20:9

those who had been hired

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જેઓને ઘરધણીએ કામે રાખ્યા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 20:10

a denarius

તે સમયે તે દૈનિક વેતન હતું. વૈકલ્પિક ભાષાંતર: એક દિવસની મજુરી/વેતન (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bmoney)

Matthew 20:11

Connecting Statement:

ઈસુ દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

When they received their wages

જે કામદારે લાંબો સમય કામ કર્યું હતું તેને વેતન પ્રાપ્ત થયું ત્યારે

the landowner

દ્રાક્ષાવાડીનો ઘરધણી

Matthew 20:12

you have made them equal to us

જેમ તે અમને વેતન આપ્યું તેમ જ તેઓને પણ આપ્યું છે

we who have borne the burden of the day and the scorching heat

શબ્દ દિવસની મજૂરીને લાયક એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ આખા દિવસ સુધી કામ કરવું. વૈકલ્પિક ભાષાંતર: અમે આખો દિવસ ખૂબ ગરમીના સમયમાં પણ કામ કર્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Matthew 20:13

Connecting Statement:

ઈસુ દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

to one of them

કામદારો પૈકીનો એક કામદાર કે જેણે આખો દિવસ કામ કર્યું છે

Friend

એક શબ્દનો ઉપયોગ કરો જેનો ઉપયોગ એક માણસ બીજા માણસને સંબોધન કરવા માટે કરશે જેને તે હળવી રીતે ઠપકો આપી રહ્યો છે.

Did you not agree with me for one denarius?

ઘરધણી ફરિયાદ કરનારા કાર્યકરને ઠપકો આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: આપણે પહેલેથી જ સહમત થયા છીએ કે હું તમને એક દીનારનું વેતન આપીશ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

a denarius

તે સમયે તે દૈનિક વેતન હતું. વૈકલ્પિક ભાષાંતર: એક દિવસના કામનું વેતન (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bmoney)

Matthew 20:15

Connecting Statement:

ઈસુ, ઘરધણી જે કામદારોને કામે રાખે છે તે દ્રષ્ટાંતનું સમાપન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

Do I not have the right to do as I want with what belongs to me?

ઘરધણી ફરિયાદ કરનાર કામદારોને સુધારવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: હું મારી પોતાની સંપત્તિ સબંધી જે ઈચ્છું તે કરી શકું છું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Or are you envious because I am generous?

ફરિયાદ કરનારા કર્મચારીઓને ઠપકો આપવા માટે ઘરધણી પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: જ્યારે હું અન્ય લોકો માટે ઉદાર છું ત્યારે તમે ઈર્ષ્યા ન કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 20:16

So the last will be first, and the first last

અહીંયા પ્રથમ અને છેલ્લું લોકોની સ્થિતિ અથવા મહત્વનો ઉલ્લેખ કરે છે. લોકોની વર્તમાન સ્થિતિ અને તેઓની આકાશમાંના રાજ્યની સ્થિતિ વચ્ચેના વિરોધાભાસને, ઈસુ દર્શાવે છે. જુઓ તમે આના સમાન વાક્યનું ભાષાંતર માથ્થી 19:30માં કેવી રીતે કર્યું છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ જેઓ હમણાં ઓછા મહત્વપૂર્ણ લાગે છે તેઓ ખૂબ જ મહત્વપૂર્ણ થશે, અને જેઓ હમણાં ખૂબ મહત્વપૂર્ણ લાગે છે તેઓ ઘણાં ઓછા મહત્વપૂર્ણ થશે.

So the last will be first

અહીંયા દ્રષ્ટાંત પૂર્ણ થાય છે અને ઈસુ હજી બોલી રહ્યા છે. વૈકલ્પિક ભાષાંતર: ""પછી ઈસુએ કહ્યું, 'તેથી છેલ્લા તે પહેલા થશે'

Matthew 20:17

Connecting Statement:

ઈસુ અને તેમના શિષ્યો યરૂશાલેમ તરફ મૂસાફરી કરી રહ્યા હતા ત્યારે ત્રીજી વાર ઈસુએ તેમના મૃત્યુ અને પુનરુત્થાન વિશે ભવિષ્યવાણી કરી.

going up to JerusalemAs Jesus was going up to Jerusalem

યરૂશાલેમ એક પહાડ ઉપર હતું, તેથી લોકોને ત્યાં ઉપર જવા માટે મૂસાફરી કરવી પડતી હોય છે.

Matthew 20:18

See, we are going up

હવે પછી તેઓ જે કહેવાના છે તે પ્રત્યે શિષ્યોએ ફરજીયાતપણે ધ્યાન આપવાની જરૂર છે તે સૂચવવા માટે ઈસુ જુઓ શબ્દનો ઉપયોગ કરે છે.

we are going up

અહીં “આપણે” એ ઈસુ અને શિષ્યોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-inclusive)

the Son of Man will be delivered

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: કોઈક માણસના દીકરાને પરસ્વાધીન કરશે.. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Son of Man ... him

ઈસુ સ્વયંનો ઉલ્લેખ ત્રીજા વ્યક્તિના રૂપમાં કરે છે. જો જરૂરી હોય, તો તમે આનો અનુવાદ પ્રથમ વ્યક્તિના રૂપમાં કરી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

They will condemn

મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ ઈસુને શિક્ષા કરશે.

Matthew 20:19

and will deliver him to the Gentiles for them to mock

યાજકો અને શાસ્ત્રીઓ ઈસુને વિદેશીઓને સોપશે અને વિદેશીઓ તેમની ઠઠ્ઠા મશ્કરી કરશે.

to flog

તેમને કોરડા મારશે અથવા “કોરડાનો માર મારશે”

the third day

ત્રીજા એ ત્રણ નું સ્વરૂપ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)

him ... to crucify him ... he will be raised up

ઈસુ સ્વયંનો ઉલ્લેખ ત્રીજા વ્યક્તિના રૂપમાં કરે છે. જો જરૂરી હોય, તો તમે આનો અનુવાદ પ્રથમ વ્યક્તિના રૂપમાં કરી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

he will be raised up

ઉઠાડવામાં આવશે"" તે શબ્દો જીવંત બનાવવામાં આવશે તેના રૂઢીપ્રયોગ છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર તેમને ઉઠાડશે અથવા ઈશ્વર ફરીથી તેમને જીવંત કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 20:20

Connecting Statement:

જે પ્રશ્ન બે શિષ્યોની માતાએ પૂછ્યો તેના પ્રત્યુતરમાં, ઈસુ તેમના શિષ્યોને આકાશના રાજ્યમાં અધિકાર અને અન્યોની સેવા કરવા વિશે શિક્ષણ આપે છે.

the sons of Zebedee

આ યાકૂબ અને યોહાનનો ઉલ્લેખ કરે છે.

Matthew 20:21

at your right hand ... at your left hand

આ સત્તાના હોદ્દાઓ, અધિકાર અને માન મહિમા હોવા વિશેનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

in your kingdom

અહીં રાજ્ય એ ઈસુ રાજા તરીકે રાજ કરશે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: જ્યારે તમે રાજા હશો ત્યારે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 20:22

You do not know

અહીં “તમે” બહુવચન છે જે બે શિષ્યો અને તેમના માંનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Are you able

અહીં “તમે” બહુવચન છે પણ ઈસુ બે શિષ્યો વિશે જ કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

to drink the cup that I am about to drink

પ્યાલો પીવો"" અથવા પ્યાલામાંથી પીવું એ એક રૂઢીપ્રયોગ છે એટલે કે દુઃખ સહન કરવાનો અનુભવ કરવો. વૈકલ્પિક ભાષાંતર: હું જે દુઃખ સહન કરું છું તે શું તમે સહન કરશો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

They said

ઝબદીના દીકરાઓએ કહ્યું અથવા “યાકૂબ અને યોહાને કહ્યું”

Matthew 20:23

My cup you will indeed drink

પ્યાલો પીવો"" અથવા પ્યાલામાંથી પીવું એ એક રૂઢીપ્રયોગ છે એટલે કે દુઃખ સહન કરવાનો અનુભવ કરવો. વૈકલ્પિક ભાષાંતર: જેમ હું દુઃખ સહન કરું છું તેમ તમે પણ દુઃખ સહન કરશો ખરા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

right hand ... left hand

આ સત્તાના હોદ્દાઓ, અધિકાર અને માન મહિમા હોવાનો ઉલ્લેખ છે. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 20:21] (../20/21.md)માં કેવી રીતે કર્યો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

it is for those for whom it has been prepared by my Father

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તે સ્થાનો મારા પિતાએ તૈયાર કરેલા છે, અને મારા પિતા જેઓને પસંદ કરશે તેઓને જ તે સ્થાનો આપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

my Father

ઈશ્વર માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધને રજુ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 20:24

When ... heard this

યાકૂબ અને યોહાને ઈસુ પાસે જે માંગ્યું તે વિશે અન્ય શિષ્યોએ સાંભળ્યું.

they were very angry with the two brothers

જો જરૂરી હોય, તો તમે સ્પષ્ટ કરી શકો છો કે શા માટે દસ શિષ્યો ગુસ્સે થયા હતા. વૈકલ્પિક ભાષાંતર: તેઓ બંને ભાઈઓ સાથે ખૂબ જ ગુસ્સે હતા કારણ કે તેઓમાંના દરેક ઈસુની આગળ મહિમાના સ્થાને બેસવા ઈચ્છતા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 20:25

Connecting Statement:

ઈસુ અધિકાર અને એકબીજાની સેવા કરવા વિશેના શિક્ષણનું સમાપન કરે છે.

called them to himself

બાર શિષ્યોને બોલાવ્યા

the rulers of the Gentiles subjugate them

વિદેશીઓના રાજાઓ તેઓના પર ધણીપણું કરે છે.

their important men

વિદેશીઓમાં મુખ્ય માણસો

exercise authority over them

લોકો પર ધણીપણું કરે છે

Matthew 20:26

whoever wishes

જે કોઈ ચાહે અથવા જે કોઈ ઇચ્છા રાખે છે”

Matthew 20:27

to be first

મહત્વનું થવા માટે

Matthew 20:28

the Son of Man ... his life

ઈસુ ત્રીજા વ્યક્તિના રૂપમાં પોતાની જાત વિશે વાત કરે છે. જો જરૂરી હોય, તો તમે અહીં પ્રથમ વ્યક્તિના રૂપમાં અનુવાદ કરી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

did not come to be served

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""બીજાઓ તેમની સેવા કરે તે માટે તેઓ(ઈસુ) આવ્યા નથી” અથવા એ માટે આવ્યા નથી કે જેથી બીજા લોકો તેમની સેવા કરે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

but to serve

તમે સમજાયેલી માહિતીને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: પરંતુ લોકોની સેવા કરવા માટે આવ્યા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

to give his life as a ransom for many

ઈસુનું જીવન ખંડણી એટલે કે લોકોને તેમના પોતાના પાપરૂપી શિક્ષાથી મુક્ત કરી બચાવવા આવ્યા છે. વૈકલ્પિક ભાષાંતર: ઘણા લોકો માટે પોતાનો જીવ આપવા અથવા ઘણા લોકોના પાપોને માટે પોતાનો જીવ આપવા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

to give his life

કોઈના માટે પોતાનો જીવ આપવો એ રૂઢીપ્રયોગ છે એટલે કે સ્વેચ્છાએ બીજાને માટે મૃત્યુ પામવું, સામાન્ય રીતે એ પ્રમાણે બીજાઓની મદદ કરવી. વૈકલ્પિક ભાષાંતર: મૃત્યુ પામવું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

for many

તમે સમજાયેલી માહિતીને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ઘણા લોકો માટે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Matthew 20:29

Connecting Statement:

ઈસુ બે અંધ માણસોને સાજા કરે છે તેનો વૃતાંત.

As they went out

આ ઈસુ અને શિષ્યોનો ઉલ્લેખ કરે છે

followed him

ઈસુની પાછળ ચાલ્યા

Matthew 20:30

When they heard

જ્યારે બે અંધ માણસોએ સાંભળ્યું

was passing by

ઈસુ ત્યાંથી પસાર થઈ રહ્યા છે

Son of David

ઈસુ દાઉદના પ્રત્યક્ષ પુત્ર ન હતા, તેથી તેનો અનુવાદ દાઉદના વંશજ તરીકે થઈ શકે છે. જો કે, દાઉદનો દીકરો મસીહ માટે શીર્ષક છે, અને લોકો કદાચ ઈસુને આ શીર્ષકથી બોલાવતા હતા.

Matthew 20:32

called to them

અંધોને બોલાવ્યા

What do you wish

તમારી શી ઇચ્છા છે

Matthew 20:33

that our eyes may be opened

તેઓની આંખો ખુલ્લી થવાથી તેઓ જોઈ શકતા હતા તે પ્રમાણે આ માણસો વાત કરે છે. ઈસુના અગાઉના પ્રશ્નને કારણે, આપણે સમજીએ છીએ કે તેઓ તેમની ઇચ્છા વ્યક્ત કરી રહ્યાં હતા. વૈકલ્પિક ભાષાંતર: અમે ઇચ્છા રાખીએ છીએ કે તમે અમારી આંખો ઉઘાડો અથવા અમે જોવા માંગીએ છીએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Matthew 20:34

being moved with compassion

કરુણા આવી અથવા “તેઓના પર દયા આવી”