Matthew 19

માથ્થી 19 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

છૂટાછેડા

ઈસુ છૂટાછેડા વિશે શિક્ષણ આપે છે કારણ કે ફરોશીઓ ઈચ્છતા હતા કે લોકો વિચારે કે છૂટાછેડા વિશે ઈસુનું શિક્ષણ ખોટુ છે (માથ્થી 19:3-12). ઈશ્વરે જ્યારે લગ્નનું સર્જન કર્યું ત્યારે સૌપ્રથમ તેમણે શું કહ્યું તેના વિશે ઈસુ વાત કરે છે.

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

ઉપનામ

ઈસુ ઘણીવાર “આકાશ” શબ્દનો ઉપયોગ કરે છે કારણ કે ત્યારે ઈસુ ઈચ્છતા હતા કે તેમના સાંભળનારાઓ આકાશમાં રહેતા ઈશ્વર વિશે વિચાર કરે (માથ્થી 1:12).

Matthew 19:1

General Information:

આ ઘટના નવા દ્રષ્ટાંતની શરૂઆત છે જે માથ્થી 22:46 માં શરુ થઈ છે, જે ઈસુની યહૂદીયામાંની સેવા વિશે કહે છે. આ કલમો ઈસુ કેવી રીતે યહૂદીયામાં આવ્યા તેની પૃષ્ઠભૂમિ વિશે માહિતી પૂરી પાડે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

It came about that when

આ શબ્દસમૂહ સુવાર્તાના નિરૂપણમાં ઈસુના શિક્ષણ પછી આગળ શું બન્યું તેને રજુ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ક્યારે અથવા ""પછી

had finished these words

અહીં શબ્દો એ ઈસુએ શરૂઆતમાં જે શીખવ્યું તેનો ઉલ્લેખ કરે છે માથ્થી 18: 1. વૈકલ્પિક ભાષાંતર: આ બાબતો શીખવવાનું પૂર્ણ કર્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

departed from

ત્યાંથી ચાલી નીકળે છે અથવા “નીકળી જવું”

Matthew 19:3

Connecting Statement:

ઈસુ લગ્ન અને છૂટાછેડા વિશે શિક્ષણ આપે છે.

came to him

ઈસુની પાસે આવ્યા

testing him and saying

અહીં પરીક્ષા કરવી” એ નકારાત્મક અર્થમાં છે તેથી ગુજરાતી બાઈબલ અનુવાદમાં “પરીક્ષણ શબ્દનો જ ઉપયોગ કરાયો છે. વૈકલ્પિક ભાષાંતર: અને તેમને પૂછીને તેમને પડકાર આપ્યો અથવા ""તેમને પૂછીને તેમને ફસાવવા માંગતા હતા

Matthew 19:4

Have you not read that he who made them from the beginning made them male and female?

ઈસુએ આ પ્રશ્નના ઉપયોગ દ્વારા ફરોશીઓને યાદ અપાવવા ઈચ્છતા હતા કે પુરુષો, સ્ત્રીઓ અને લગ્ન વિશે શાસ્ત્ર શું કહે છે. વૈકલ્પિક ભાષાંતર: તમે સાચે જ વાંચ્યું છે કે શરૂઆતમાં જ્યારે ઈશ્વરે સર્જન કર્યું ત્યારે તેમણે તેમને પુરુષ અને સ્ત્રી બનાવ્યાં. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 19:5

General Information:

કલમ 5માં, ઈસુ ઉત્પતિમાંથી જણાવે છે કે પતિ અને પત્ની છૂટાછેડા ન આપે.

He also said, 'For this reason ... one flesh.'

ફરોશીઓને શાસ્ત્રોમાંથી એ બાબત સમજે તેની અપેક્ષા ઈસુ રાખતા હતા. પ્રત્યક્ષ અવતરણને પરોક્ષ અવતરણ તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને તમે જાણો છો કે ઈશ્વરે પણ એ કારણે ખરેખર કહ્યું હતું કે ..... બંને એક દેહ થશે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

For this reason

આ આદમ અને હવા વિશે ઉત્પત્તિની વાર્તાના અવતરણનો એક ભાગ છે. તે સંદર્ભમાં માણસ તેના પિતા અને માતાને છોડી દેશે અને કારણ કે ઈશ્વરે સ્ત્રીનું સર્જન પુરુષની સંગીની તરીકે કર્યું છે.

join to his wife

તેની પત્ની સાથે રહેશે અથવા “તેની પત્ની સાથે જીવશે”

the two will become one flesh

આ એક રૂપક છે કે જે પતિ અને પત્નીની એકતાનું વર્ણન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તેઓ એક દેહ બનશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 19:6

So they are no longer two, but one flesh

આ એક રૂપક છે કે જે પતિ અને પત્નીની એકતાનું વર્ણન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તેથી હવે પતિ અને પત્ની બે વ્યક્તિઓ નથી, પરંતુ તેઓ એક દેહ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 19:7

They said to him

ફરોશીઓએ ઈસુને કહ્યું

command us

યહૂદીઓએ આજ્ઞા આપી હતી

certificate of divorce

આ એક દસ્તાવેજી નિયમ છે કે જે કાયદાકીય રીતે લગ્નનો અંત આણે છે.

Matthew 19:8

For your hardness of heart

શબ્દ હૃદયની કઠોરતા રૂપક છે જેનો અર્થ હઠીલાપણું છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારી કઠણતાને કારણે” અથવા તમે હઠીલા છો તેથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

your hardness of heart ... allowed you ... your wives

અહીંયા તેઓ “તમને” અને તમારી બહુવચન છે. ઈસુ ફરોશીઓ સાથે વાત કરે છે, પરંતુ મૂસાએ આ આજ્ઞા ઘણા વર્ષો પહેલા તેમના પૂર્વજોને આપી હતી. મૂસાની આજ્ઞા સામાન્ય રીતે સર્વ યહૂદી પુરુષોને લાગુ પડે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

from the beginning

અહીં “શરૂઆત” એ ઈશ્વરે જયારે પ્રથમ સ્ત્રી અને પુરુષનું સર્જન કર્યું તેનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 19:9

I say to you

ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

marries another

સમજાયેલી માહિતીને તમે સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: બીજી સ્ત્રી સાથે લગ્ન કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

and the man who marries a woman who is divorced commits adultery

ઘણી જૂની આવૃતિઓમાં આ શબ્દોનો સમાવેશ નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-textvariants)

Matthew 19:11

to whom it is given

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર જેને મંજૂરી આપે છે અથવા જેને ઈશ્વર સક્ષમ કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 19:12

For there are eunuchs who were that way from their mother's womb

તમે અસ્પષ્ટ માહિતીને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: પુરૂષો લગ્ન કરતા નથી તેના કારણો ભિન્ન ભિન્ન છે. ઉદાહરણ તરીકે, ઘણા માણસો ખોજા તરીકે જન્મ્યા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

there are eunuchs who were made eunuchs by men

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઘણાં માણસોએ બીજાઓને ખોજા બનાવ્યા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

eunuchs who made themselves eunuchs

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઘણાં માણસો કે જેમણે પોતાના અંગત અંગોને દૂર કરીને પોતાને ખોજા બનાવ્યા છે અથવા 2) જે પુરુષોએ અવિવાહિત અને શારીરિક રીતે શુદ્ધ રહેવાનું પસંદ કરેલ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

for the sake of the kingdom of heaven

અહીં આકાશનું રાજ્ય ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: તેથી તેઓ આકાશમાં આપણા ઈશ્વરની ઉત્તમ રીતે સેવા કરી શકે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

to receive this teaching, let him receive it

આ શિક્ષણ સ્વીકાર કરો…. સ્વીકાર કરો

Matthew 19:13

Connecting Statement:

ઈસુ નાના બાળકોને આશીર્વાદ આપે છે.

some little children were brought to him

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: કેટલાક લોકો નાના બાળકોને ઈસુ પાસે લાવ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 19:14

Permit

આવવા દીધા

do not forbid them to come to me

તેઓને મારી પાસે આવવાથી રોકો નહીં

for the kingdom of heaven is to such ones

અહીં આકાશનું રાજ્ય ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: જ્યારે આકાશમાંના આપણા ઈશ્વર પૃથ્વી પર પોતાનું રાજ્ય સ્થાપશે, ત્યારે તેઓ આવા સઘળાંઓ પર રાજા હશે અથવા ઈશ્વર આવા સઘળાંઓને તેમના રાજ્યમાં પ્રવેશ આપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

is to such ones

જેઓ બાળકોના જેવા છે. આ એક ઉદાહરણ છે કે જેનો અર્થ એ છે કે જેઓ બાળકો જેવા નમ્ર છે તેઓ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

Matthew 19:16

Connecting Statement:

ઈસુ અહીં એક ધનવાન વ્યક્તિને તેમનું અનુસણ કરવા માટેની કિંમત સમજાવે છે.

Behold

જુઓ"" શબ્દ સુવાર્તામાં નવા વ્યક્તિને સૂચવે છે. તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.

good thing

આનો અર્થ ઈશ્વરને પસંદ પડતું શું છે તે કરવું.

Matthew 19:17

Why do you ask me about what is good?

ઈસુ અલંકારિક પ્રશ્ન પૂછીને તે જુવાનને સારું શું છે તેના કારણો વિશે વિચાર કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. વૈકલ્પિક ભાષાંતર: શું સારું છે તે વિશે તું મને પૂછે છે અથવા વિચાર કે સારું શું છે તે વિશે તું મને કેમ પૂછે છે? (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Only one is good

ઈશ્વર એકલા જ સારા છે

to enter into life

અનંત જીવન પ્રાપ્ત કરવા માટે

Matthew 19:19

love your neighbor

યહૂદી લોકો માનતા હતા કે તેમના પડોશીઓ ફક્ત અન્ય યહૂદીઓ હતા. ઈસુ સર્વ લોકોનો સમાવેશ કરવા માટે વ્યાખ્યાનો ઉપયોગ કરે છે.

Matthew 19:21

If you wish

જો તમે ઈચ્છો

to the poor

આ નામાંકિત વિશિષ્ટતાને વિશેષણ તરીકે કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: જેઓ ગરીબ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-nominaladj)

you will have treasure in heaven

આકાશમાં ઘન” શબ્દ રૂપક છે જે ઈશ્વર તરફથી પુરસ્કાર/બદલો દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર તમને આકાશમાં બદલો આપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 19:23

Connecting Statement:

ઈસુએ પોતાના શિષ્યોને સંપતિ, ભૌતિક વાનાં ત્યજી દેવાનો અને ઈશ્વર સાથે સબંધમાં રહેવાનો બદલો સમજાવે છે.

Truly I say to you

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તે પર આ શબ્દસમૂહ ભાર મૂકે છે.

to enter in to the kingdom of heaven

અહીં આકાશનું રાજ્ય ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: તેઓએ આકાશમાંના ઈશ્વરને તેમના રાજા તરીકે સ્વીકારવા અથવા ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 19:24

it is easier ... the kingdom of God

ધનવાન લોકોને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવું કેટલું અઘરું છે તે સમજાવવા માટે ઈસુ દ્રષ્ટાંતનો ઉપયોગ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

the eye of a needle

સોયના નાકામાંથી, જે સોયની બીજી દિશાએ હોય છે જ્યાંથી દોરી પરોવાય છે.

Matthew 19:25

they were very astonished

શિષ્યો આશ્ચર્ય પામ્યા હતા. તે સૂચિત છે કે તેઓ આશ્ચર્ય પામ્યા કારણ કે તેઓ માનતા હતા કે ધનવાન હોવું એ સાબિત કરે છે કે ઈશ્વર કોઈકને મંજૂરી આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Who then can be saved?

શિષ્યો તેમના આશ્ચર્યને રજુ કરવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તો પછી એવું કોઈ નથી કે જેને ઈશ્વર બચાવશે! અથવા તો પછી એવું કોઈ નથી જે અનંત જીવન પ્રાપ્ત કરી શકશે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 19:27

we have left everything

અમે સર્વ સંપતિ મુકીને આવ્યા છીએ અથવા “અમે અમારી સર્વ સંપતિ ત્યજી દીધી છે.”

What then will there be for us?

ઈશ્વર કઈ સારી વસ્તુ અમને આપશે?

Matthew 19:28

Truly I say to you

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તે પર આ શબ્દસમૂહ ભાર મૂકે છે.

in the new age

નવા સમયમાં. ઈશ્વર સર્વસ્વનું પુનઃનિર્માણ કરશે તેનો ઉલ્લેખ આ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તે સમયે જ્યારે ઈશ્વર બધી વસ્તુઓ નવી બનાવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

the Son of Man

ઈસુ પોતાના વિશે કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

sits on his glorious throne

રાજ્યાસન પર બેસવું એ રાજા તરીકે રાજ કરવું સૂચવે છે. તેમના સિંહાસનનું ભવ્ય હોવું એ તેમના શાસનની ભવ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: રાજા તરીકે તેમના મહિમાવંત સિંહાસન પર બેસવું અથવા રાજા તરીકે મહિમાવંત રીતે રાજ કરવું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

will sit upon twelve thrones

અહીં રાજ્યાસન પર બેસવું એ રાજાઓ તરીકે રાજ કરવાને સૂચવે છે. ઈસુ જયારે તેમના સિંહાસન પર બેસશે ત્યારે શિષ્યો ઈસુની સમાનતામાં હશે નહીં. તેઓ તેના તરફથી અધિકાર પ્રાપ્ત કરશે. વૈકલ્પિક ભાષાંતર: 12 રાજ્યાસનો પર રાજા તરીકે બેસસે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

the twelve tribes of Israel

અહીં કુળો એ તે જાતિના લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ઇઝરાએલના 12 કુળોના લોક (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 19:29

for my name's sake

અહીંયા નામ એ સમગ્ર વ્યક્તિનો નિર્દેશ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: મારા નામને લીધે અથવા કારણ કે તે મારામાં વિશ્વાસ કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

will receive one hundred times as much

તેઓએ જે છોડ્યું હશે તેના બદલામાં ઈશ્વર તેઓને 100 ગણું પાછું આપશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

will inherit eternal life

આ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે ઈશ્વર તેમને અનંતજીવનનો આશીર્વાદ આપશે અથવા ઈશ્વર તેઓને સદાકાળ માટે જીવતા રાખશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Matthew 19:30

But many who are first will be last, and the last will be first

અહીંયા પ્રથમ અને છેલ્લું લોકોની સ્થિતિ અથવા મહત્વનો ઉલ્લેખ કરે છે. લોકોની વર્તમાન સ્થિતિ અને તેઓની આકાશમાંના રાજ્યની સ્થિતિ વચ્ચેના વિરોધાભાસને, ઈસુ દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ જેઓ હમણાં મહત્વપૂર્ણ લાગે છે તેઓ ઘણાં ઓછા મહત્વપૂર્ણ થશે અને જેઓ હમણાં ઓછા મહત્વપૂર્ણ લાગે છે તેઓ ખૂબ જ મહત્વપૂર્ણ થશે.