Matthew 18

માથ્થી 18 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

જ્યારે અન્ય અનુયાયીઓ ઈસુના અનુયાયીઓ વિરુદ્ધ પાપ કરે ત્યારે તેઓએ શું કરવું?

ઈસુએ શિષ્યોને શીખવ્યું હતું કે તેઓએ એકબીજા સાથે સારી રીતે વર્તવું અને એકબીજા પ્રત્યે ગુસ્સે ન થવું. જેઓ તેમના પાપ માટે દિલગીર છે તે દરેકને તેમણે માફ કરી દેવા જોઈએ, જો તેણે તે પાપ અગાઉ કર્યું હોય તો પણ. જો તે તેના પાપ માટે દિલગીર ન હોય, તો ઈસુના અનુયાયીઓએ તેની સાથે એકલા અથવા નાના સમૂહમાં મળીને વાત કરવી જોઈએ. જો તે પછી પણ તે દિલગીર ન હોય, તો પછી ઈસુના અનુયાયીઓએ તેને દોષી ગણવો. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#repent અને /WA-Catalog/gu_tw?section=kt#sin)

Matthew 18:1

General Information:

સુવાર્તામાં આ નવા ભાગની શરૂઆત છે જે [માથ્થી 18:35] (../18/35.md) માં જોવા મળે છે, જ્યાં ઈસુ આકાશના રાજ્યના જીવન વિશે શિક્ષણ આપે છે. અહીં, ઈસુ શિષ્યોને શિક્ષણ આપવા માટે નાના બાળકનો ઉપયોગ કરે છે.

Who then is greatest

કોણ મહત્વનું છે અથવા “આપણામાં કોણ મહત્વનું છે”

in the kingdom of heaven

અહીં આકાશનું રાજ્ય ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વરના રાજ્યમાં અથવા ""આપણા આકાશમાંના પિતા તેમનું રાજ્ય પૃથ્વી પર સ્થાપિત કરશે ત્યારે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 18:3

Truly I say to you

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે જે કહેવાના છે તે પર આ ભાર મૂકે છે.

unless you turn ... little children, you will certainly not enter

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: તમે બાળકના જેવા થાઓ…જો તમારે રાજ્યમાં પ્રવેશવું છે તો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)

become like little children

ઈસુ શિષ્યોને શીખવવા માટે એક ઉદાહરણનો ઉપયોગ કરે છે કે તેઓ માટે સૌથી મહત્વપૂર્ણ શું છે તેની ચિંતા ન કરવી જોઈએ. પણ તેઓએ બાળક જેવા નમ્ર બનવા વિશે ધ્યાન આપવું જોઈએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

enter into the kingdom of heaven

આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વરના રાજ્યમાં દાખલ થાઓ અથવા જ્યારે ઈશ્વર તેમનું રાજ્ય પૃથ્વી પર સ્થાપે ત્યારે ઈશ્વરના બનો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 18:4

Connecting Statement:

ઈસુ શિષ્યોને સતત શિક્ષણ આપી રહ્યા છે કે તેઓએ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવા માટે વધારે ન વધારે બાળકના જેવા નમ્ર બનવાની જરૂર છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

is the greatest

શું મહત્વનું છે અથવા “તે વધારે મહત્વનું છે”

in the kingdom of heaven

આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વરના રાજ્યમાં અથવા જ્યારે ઈશ્વર તેમનું રાજ્ય પૃથ્વી પર સ્થાપે ત્યારે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 18:5

in my name

અહીં “મારું નામ” એ સમગ્ર વ્યક્તિને વર્ણવે છે. વૈકલ્પિક ભાષાંતર: “મારા નામે” અથવા “તે મારો શિષ્ય છે માટે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Whoever ... in my name receives me

ઈસુનો અર્થ એ છે કે તેને આવકારવામાં આવે છે તેના જેવું છે. વૈકલ્પિક ભાષાંતર: જ્યારે કોઈ વ્યક્તિ ... મારા નામને લીધે તમારો આવકાર કરે તો તે મારો આવકાર કરે છે અથવા ""જ્યારે કોઈ વ્યક્તિ ... મારા નામમાં આવકારે છે, તો તે મને આવકારે છે

Matthew 18:6

a great millstone should be hung about his neck, and that he should be sunk into the depths of the sea

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જો તેના કોટે ઘંટીનું પડ બાંધીને તેને ઊંડા સમુદ્રમાં ફેંકી દે તે તેના માટે સારું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

millstone

આ ઘઉંના દાણાને અનાજમાં એટલે કે લોટ પિલવા માટે વપરાતો મોટો, ભારે, ગોળાકાર પથ્થર છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભારે પથ્થર

Matthew 18:7

Connecting Statement:

ઈસુ શિષ્યોને શીખવવા માટે નાના બાળકનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે અને બાળકોને પાપ કરવા પ્રેરવાના ભયંકર પરિણામો વિશે ચેતવણી આપે છે.

to the world

અહીં “જગત” લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “જગતના લોકોને” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

the stumbling blocks ... those stumbling blocks come ... the person through whom those stumbling blocks come

અહીં ઠોકર ખવડાવવું પાપ માટે રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: બાબતો જે લોકોને પાપ કરવા પ્રેરે છે ... જે બાબતો લોકોને પાપ કરવા પ્રેરે છે ... કોઈ વ્યક્તિ બીજાને પાપ કરવા પ્રેરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 18:8

If your hand or your foot causes you to stumble, cut it off and throw it away from you

ઈસુ અહીં ભારપૂર્વક જણાવે છે કે લોકોએ તેમના જીવનમાંથી પાપને દૂર કરવા માટે જે કંઇ જરૂરી છે તે કરવું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

your ... you

આ શબ્દોની બધી ઘટનાઓ એકવચન છે. ઈસુ સામાન્ય રીતે સર્વ લોકો સાથે વાત કરી રહ્યા છે. તમારી ભાષા માટે બહુવચન તમે સાથે અનુવાદ કરવું વધુ સ્વાભાવિક હોઈ શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

into life

અનંતજીવન તરફ

than to be thrown into the eternal fire having two hands or two feet

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર તને બંને હાથ અને પગ સાથે અનંત અગ્નિમાં ફેંકી દે તેના કરતાં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 18:9

If your eye causes you to stumble, pluck it out and throw it away from you

આંખનો નાશ કરવાનો આદેશ, સંભવીતઃ રીતે આંખ એ શરીરનું સૌથી અગત્યનું અંગ છે, સંભવતઃ તેના સાંભળનારાઓ માટે આ અતીશીયોક્તીરૂપ સુચના છે કે તેમના જીવન જે કંઇપણ બાબત પાપ કરાવે તે સર્વને તેઓએ દુર કરવું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

causes you to stumble

અહીં “ઠોકર” એ પાપ માટે રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: “જે તમને પાપ કરાવે છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

your ... you

આ શબ્દોની બધી ઘટનાઓ એકવચન છે. ઈસુ સામાન્ય રીતે સર્વ લોકો સાથે વાત કરી રહ્યા છે. તમારી ભાષા માટે બહુવચન તમે સાથે અનુવાદ કરવું વધુ સ્વાભાવિક હોઈ શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

into life

અનંત જીવન તરફ

than to be thrown into fiery hell having two eyes

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર તને બંને આંખો સાથે અનંત અગ્નિમાં ફેંકી દે તેના કરતાં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 18:10

See that

સાવધ રહો અથવા “સચેત રહો”

you do not despise any of these little ones

તમે આ નાના બાળકોને ઓછા મહત્વના ના સમજો. આને હકારાત્મક રૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે આ નાનાઓનો પ્રત્યે આદર દર્શાવો

For I say to you

ઈસુ હવે શું કહેવાના છે તેના પર આ ભાર દર્શાવે છે.

that in heaven their angels always look on the face of my Father who is in heaven

યહૂદી શિક્ષકોએ શીખવ્યું હતું કે ફક્ત મહત્વના દૂતો જ ઈશ્વરની હાજરીમાં પ્રવેશી શકે છે. ઈસુનો અર્થ એ છે કે સૌથી મહત્વના દૂતો આ નાનાઓના વિશે ઈશ્વર સાથે વાત કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

always look on the face of my Father

આ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે તેઓ ઈશ્વરની સમક્ષતામાં છે. વૈકલ્પિક ભાષાંતર: તેઓ હંમેશા મારા પિતાના મુખને જુએ છે અથવા તેઓ હંમેશા મારા પિતાની સમક્ષતામાં રહે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

my Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 18:12

Connecting Statement:

ઈસુ શિષ્યોને શીખવવા માટે એક નાના બાળકનો ઉપયોગ કરે છે અને ઈશ્વર લોકોની કાળજી કે છે તે સમજાવવા માટે દ્રષ્ટાંત કહે છે.

What do you think?

લોકોનું ધ્યાન મેળવવા માટે ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: લોકો કેવી રીતે વર્તે છે તેનો વિચાર કરો. અથવા આ વિશે વિચાર કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

you

આ શબ્દ બહુવચન છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

a hundred ... ninety-nine

100 ... 99 (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

does he not leave ... the one that went astray?

ઈસુ પોતાના શિષ્યોને શીખવવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: શું તે હંમેશા છોડી દેશે ... ભટકેલાને. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 18:13

If he finds it ... that did not go astray

કલમ 12 “જે કોઈ” શબ્દોથી શરુ થયેલ દ્રષ્ટાંતનો અહીં અંત આવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

truly I say to you

હું તમને સત્ય કહું છું. હવે પછી ઈસુ જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે. તમે શબ્દ બહુવચન છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Matthew 18:14

it is not the will of your Father in heaven that one of these little ones should perish

આકાશમાંના તમારા પિતા ઇચ્છતા નથી કે આ નાનામાંથી કોઈનો પણ નાશ થાય અથવા ""આ નાનાઓમાંના એકનો પણ નાશ થાય તેવું તમારા આકાશમાંના પિતા ઈચ્છતા નથી

your

શબ્દ બહુવચન છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 18:15

Connecting Statement:

ઈસુએ તેમના શિષ્યોને માફી અને સમાધાન વિશે શીખવે છે.

your brother

અહીં ઈશ્વરમાં વિશ્વાસી ભાઈની વાત છે શારીરિક ભાઈની વાત નથી. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા સાથી વિશ્વાસી ભાઈ

you will have gained your brother

તમે તમારા ભાઈ સાથે ફરી સારી સંગત કેળવી છે

Matthew 18:16

so that by the mouth of two or three witnesses every word might be verified

અહીં મુખ અને શબ્દ એ વ્યક્તિ શું કહે છે તે રજુ કરે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે તમારા ભાઈ વિશે જે કહો છો તે સત્ય છે તેમ બે અથવા ત્રણ સાક્ષીઓથી પ્રમાણિત થાય” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 18:17

if he refuses to listen to them

જો તમારો સાથી વિશ્વાસી ભાઈ તમારી સાથે આવેલા સાક્ષીઓનું સાંભળવાનો ઇનકાર કરે

to the church

તો તમારે વિશ્વાસીઓના સંપૂર્ણ સમુદાયનો સંપર્ક કરવો

let him be to you as a Gentile and a tax collector

તમારે તેની સાથે વિદેશી અથવા દાણીના જેવો વ્યવહાર કરવો. આનો અર્થ એ છે કે તેમે તેને વિશ્વાસીઓની મંડળીમાંથી નાબુદ કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 18:18

Truly I say to you

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

you

અહીં સર્વ શબ્દો બહુવચનમાં છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

whatever things you bind on earth will be bound in heaven; and whatever you release on earth will be released in heaven

અહીંયા બાંધવું રૂપક છે જેનો અર્થ પ્રતિબંધિત કરવાનો છે, અને છોડવું એ કોઈ વસ્તુને મંજૂરી આપવા માટેનો અર્થ છે. પણ, આકાશમાં એ ઉપનામ છે જે ઈશ્વરને રજૂ કરે છે. જુઓ કે તમે [માથ્થી 16:19] (../16/19.md) માં સમાન શબ્દસમૂહનો અનુવાદ કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: તમે જે કંઈ પણ પૃથ્વી બાંધશો કે છોડશો તેને આકાશમાં ઈશ્વર મંજૂર કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

I say to you

ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

Matthew 18:19

if two of you

ઈસુનો કહેવાનો અર્થ સૂચવે છે કે જો તમે ઓછામાં ઓછા બે અથવા જો તમારામાંથી બે અથવા વધુ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

they might ask ... them

“બે કે તેથી વધુ” નો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “તમે.. તમે”

my Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 18:20

two or three

ઈસુનો કહેવાનો અર્થ સૂચવે છે કે જો તમે ઓછામાં ઓછા બે અથવા જો તમારામાંથી બે અથવા વધુ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

gathered together

મળવું

in my name

અહીં નામ એ સમગ્ર વ્યક્તિનો નિર્દેશ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: મારા કારણે અથવા કારણ કે તેઓ મારા શિષ્યો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 18:21

seven times

7 વખત (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

Matthew 18:22

seventy times seven

શક્ય અર્થો આ પ્રમાણે છે છે 1) 70 ગુણ્યા 7 અથવા 2) 77 વખત. જો કોઈ નંબરનો ઉપયોગ કરવો ગૂંચવણભર્યું હશે, તો તમે તેને તમે ગણી શકો તેના કરતાં પણ વધારે વખત અથવા તમારે હંમેશા તેને માફ કરવો જોઈએ એ તરીકે અનુવાદ કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

Matthew 18:23

Connecting Statement:

ઈસુ માફી અને સમાધાન વિશે દ્રષ્ટાંતમાં શિક્ષણ આપે છે.

the kingdom of heaven is similar

આ એક દ્રષ્ટાંત રજૂ કરે છે. જુઓ [માથ્થી 13:24] (../13/24.md) માં સમાન દ્રષ્ટાંતની માહિતી કેવી રીતે અનુવાદ કરી હતી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

to settle accounts with his servants

તેના સેવકોએ તેને જે ચૂકવવાનું થતું હતું તે તેઓ ચૂકવે

Matthew 18:24

one servant was brought

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈ રાજાના એક સેવકને લઇ આવ્યું” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

ten thousand talents

10,000 તાલંત અથવા વધારે નાણું જે તે નોકર ક્યારેય પણ ચૂકવી શકે નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bmoney અને /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

Matthew 18:25

his master commanded him to be sold ... and payment to be made

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: રાજાએ તેના નોકરોને માણસ પાસે જે હતું તે સર્વ વેચવા માટે આદેશ આપ્યો ... અને તે વેચાણમાંથી તેનું દેવું ચૂકવવાનું કહ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 18:26

fell down, bowed down before

આ બતાવે છે કે નોકરે રાજાને સંપૂર્ણ વીનમ્રભાવે રજૂઆત કરી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

bowed down before him

રાજાની સમક્ષ

Matthew 18:27

he was moved with compassion

તેને તેના નોકર પર દયા આવી

released him

તેણે તેને જવા દીધો

Matthew 18:28

Connecting Statement:

ઈસુ શિષ્યોને દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

one hundred denarii

100 દીનાર અથવા “સો દિવસનું મહેનતાણું” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bmoney અને /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

He grasped him

પહેલા ચાકરે તેના સાથી ચાકરને પકડ્યો

grasped

પકડ્યો અથવા “ગરદન પકડી”

Matthew 18:29

fell down

આ બતાવે છે કે સાથી સેવકે વીનમ્રભાવે પ્રથમ સેવકનો સંપર્ક કર્યો. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 18:26] (../18/26.md)માં કેવી રીતે કર્યો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

and implored him

તેને વિનંતી કરી

Matthew 18:30

Connecting Statement:

ઈસુ શિષ્યોને દ્રષ્ટાંત કહેવાનું ચાલુ રાખે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

he went and threw him into prison

પહેલા ચાકરે તેના સાથી ચાકરને પકડીને કેદખાનામાં નાખ્યો

Matthew 18:31

his fellow servants

બીજા ચાકરોએ

told their master

રાજાને કહ્યું

Matthew 18:32

Connecting Statement:

ઈસુ શિષ્યોને દ્રષ્ટાંત કહેવાનું ચાલુ રાખે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

Then his master called him

રાજાએ પહેલા ચાકરને બોલાવ્યો

you implored me

તે મને વિનંતી કરી

Matthew 18:33

Should you not also have had mercy ... had mercy you?

રાજાએ પ્રથમ ચાકરને ઠપકો આપવા પ્રશ્નનો ઉપયોગ કર્યો. વૈકલ્પિક ભાષાંતર: તારે પણ એ પ્રમાણે વર્તવું જોઈતું હતું ... તારે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 18:34

General Information:

[માથ્થી 18: 1] (../18/01.md) માં શરૂ થયેલ દ્રષ્ટાંતનો આ અંત છે, જ્યાં ઈસુ આકાશના રાજ્યમાં નવા જીવન વિશે શિક્ષણ આપે છે.

Connecting Statement:

ઈસુ માફી અને સમાધાનનું દ્રષ્ટાંત પૂર્ણ કરે છે.

His master

રાજાએ

handed him over

તેને પીડા આપનારને આપ્યો. પહેલાં તો રાજાએ પ્રથમ ચાકરને પીડા આપનારને સોપ્યો નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""તેણે તેના સેવકોને તેને પીડા આપનારને આપવાનો આદેશ કર્યો.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

to the torturers

કે જેઓ તેને પીડા આપશે

that was owed

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જે પ્રથમ સેવકે રાજાને જે દેવું વાળવાનું હતું તે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 18:35

my heavenly Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

to you ... your

આ શબ્દોની બધી ઘટનાઓ બહુવચન છે. ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરી રહ્યા છે, પરંતુ આ દ્રષ્ટાંત એક સામાન્ય સત્ય શીખવે છે જે સર્વને લાગુ પડે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

from your heart

અહીંયા હૃદય એ વ્યક્તિના આંતરિક સ્વભાવનું નામ છે. તમારા હૃદયથી શબ્દ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ પ્રમાણિક થાય છે. વૈકલ્પિક ભાષાંતર: પ્રામાણિકપણે અથવા સંપૂર્ણ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)