Matthew 17

માથ્થી 17 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

એલિયા

જૂના કરારમાં માલાખી પ્રબોધક ઈસુના જન્મના ઘણા વર્ષો પહેલા જીવતા હતા. માલાખીએ કહ્યું હતું કે મસીહ આવે તે પહેલાં એલીયા પ્રબોધક આવશે. ઈસુએ સમજાવ્યું કે માલાખી યોહાન બાપ્તિસ્ત વિશે વાત કરી રહ્યો હતો. ઈસુએ આ કહ્યું કારણ કે જે માલાખીએ કહ્યું હતું કે એલીયા કરશે તે યોહાન બાપ્તિસ્તે કર્યું હતું. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#prophet અને /WA-Catalog/gu_tw?section=kt#christ)

રૂપાંતર

શાસ્ત્ર ઘણીવાર ઈશ્વરના મહિમાની વાત કરે છે જેમ કે મહાન, તેજસ્વી પ્રકાશ હોય. જ્યારે લોકો આ પ્રકાશ જુએ છે, ત્યારે તેઓ ડરે છે. માથ્થી આ અધ્યાયમાં કહે છે કે ઈસુનું શરીર ભવ્ય પ્રકાશથી ભરેલું પ્રકાશમાન થયું હતું જેથી તેમના અનુયાયીઓ જોઈ શકે કે ઈસુ ખરેખર ઈશ્વરના પુત્ર હતાં. તે જ સમયે, ઈશ્વરે તેમને કહ્યું કે ઈસુ તેમના પુત્ર છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#glory અને /WA-Catalog/gu_tw?section=kt#fear)

Matthew 17:1

General Information:

અહીં ઈસુના રૂપાંતર વિશેની વાત કરવામાં આવી છે.

Peter, James, and John his brother

પિતર, યાકૂબ અને યાકૂબનો ભાઈ યોહાન

Matthew 17:2

He was transfigured before them

જયારે તેઓએ તેમને જોયા, ત્યાર તેમનો પ્રભાવ એક્દમ અલગ જ પ્રકારના તેજથી ભરેલો હતો.

He was transfigured

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તેમનું રૂપાંતર થયું હતું અથવા તેમનું ઉમદા રૂપાંતર થયું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

before them

તેઓની સામે જ અથવા “તેથી તેઓ તેમને જોઈ શકે”

His face shone like the sun, and his garments became as brilliant as the light

આ સમાનતા રજુ કરે છે કે ઈસુનું મુખ કેટલું પ્રકાશિત હતું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

his garments

તેમણે જે પહેરણ પહેર્યું હતું

Matthew 17:3

Behold

આ શબ્દ તેમના વિશેની આશ્ચર્ય પમાડનાર માહિતી તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે.

to them

આ બાબત પિતર, યાકૂબ અને યોહાનને વર્ણવે છે

with him

ઈસુની સાથે

Matthew 17:4

answered and said

કહ્યું. પિતર પ્રશ્નનો પ્રત્યુત્તર આપતો નથી.

it is good for us to be here

અમને"" શબ્દ પિતર, યાકૂબ અને યોહાનનો ઉલ્લેખ કરે છે તે સ્પષ્ટ નથી અથવા તે ત્યાં ઉપસ્થિત સર્વ એટલે કે ઈસુ, એલીયા અને મૂસાનો ઉલ્લેખ કરે છે. જો તમે અનુવાદ કરી શકો છો તો બંને વિકલ્પો શક્ય હોય તેમ કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-exclusive અને /WA-Catalog/gu_tm?section=translate#figs-inclusive)

Matthew 17:5

behold

આ તેમના વાચકોનું ધ્યાન હવે પછી આવનાર આશ્ચર્યજનક માહિતી પ્રત્યે દોરે છે.

overshadowed them

તેમના પર આવ્યું

there was a voice out of the cloud

અહીં “વાણી” એ ઈશ્વર બોલે છે તે રજુ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે વાદળમાંથી તેઓની સાથે વાત કરી” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 17:6

When the disciples heard it

શિષ્યોએ ઈશ્વરની વાણી સાંભળી

they fell on their face

તેમના ચહેરા પર પડી"" તે અહીંયા રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: તેઓ તેમના મુખને જમીન સુધી વાળી ઉંધા મુખે પડ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Matthew 17:9

Connecting Statement:

ત્રણ શિષ્યોએ ઈસુનું રૂપાંતર જોયું અને સાક્ષીરૂપ બન્યા તે ઘટના પછી તરત જ આ બીના બને છે.

As they were coming down

ઈસુ અને તેમના શિષ્યો

the Son of Man

ઈસુ તેમના સ્વયં વિશે આ કહે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

Matthew 17:10

Why then do the scribes say that Elijah must come first?

મસીહ આવે તે પહેલાં એલીયા જીવંત થઇ ઇઝરાએલના લોકો પાસે પાછો આવશે, તે માન્યતાનો ઉલ્લેખ શિષ્યો કરી રહ્યા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 17:11

restore all things

યથાસ્થિત કરવું અથવા “લોકોને મસીહનો આવકાર કરવા માટે તૈયાર કરવા”

Matthew 17:12

But I tell you

ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

they did ... them

આ સર્વ શબ્દોનો અર્થ કદાચ 1) યહૂદી આગેવાનો અથવા 2)સર્વ યહૂદીઓ હોઈ શકે છે.

the Son of Man will also suffer by them

અહીંયા હાથો સામર્થ્યનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તેઓ માનવ પુત્રને દુઃખ આપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

the Son of Man

ઈસુ પોતાના વિશે આ કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

Matthew 17:14

Connecting Statement:

ઈસુ અશુદ્ધ આત્મા વળગેલા એક છોકરાને સાજો કરે છે તે ઘટનાના વૃતાંતની આ શરૂઆત છે. ઈસુ અને તેમના શિષ્યો પર્વત પરથી ઉતર્યા પછી તરત જ આ ઘટનાઓ બને છે.

Matthew 17:15

have mercy on my son

તે સૂચવે છે કે તે માણસ ઈચ્છે છે કે ઈસુ તેના પુત્રને સાજો કરે. વૈકલ્પિક ભાષાંતર: મારા પુત્ર પર દયા કરો અને તેને સાજો કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

he is epileptic

આનો અર્થ એ થાય છે કે કેટલીકવાર તેને આંચકીનો હુમલો/ખેંચ આવે છે. તે બેભાન થઈ જાય છે અને અસંયમી રીતે હલે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેને આંચકીના હુમલા આવે છે

Matthew 17:17

Unbelieving and corrupt generation, how long

આ પેઢી ઈશ્વર પર વિશ્વાસ કરતી નથી અને સારું નરસું પણ જાણતી નથી. કેવી રીતે

how long will I have to stay with you? How long must I bear with you?

આ પ્રશ્નો બતાવે છે કે ઈસુ લોકોથી નાખુશ છે. વૈકલ્પિક ભાષાંતર: હું તમારી સાથે રહીને થાકી ગયો છું! હું તમારા અવિશ્વાસ અને ભ્રષ્ટાચારથી કંટાળી ગયો છું! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 17:18

the boy was healed

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “તે દીકરો સાજો થઈ ગયો” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

from that hour

આ એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “તરત જ” અથવા “તે જ સમયે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Matthew 17:19

we

અહીં “અમે” એ બોલનારાઓનો ઉલ્લેખ કરે છે નહીં કે સાંભળનારાઓનો અને તેથી તે ઉલ્લેખ વિશિષ્ટ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-exclusive)

Why could we not cast it out?

અમે તે છોકરામાંથી અશુદ્ધ આત્માને કાઢી કેમ શક્યા નહીં?

Matthew 17:20

For I truly say to you

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તે પર આ ભાર દર્શાવે છે.

if you have faith even as small as a grain of mustard seed

ઈસુ કહે છે કે જો તમારામાં રાઈના દાણા જેટલો વિશ્વાસ હોત તો એ ચમત્કાર થાત. રાઈનો દાણો નાનો છે, પણ તે મોટા ઝાડના રૂપમાં વૃદ્ધિ પામે છે. ઈસુ તેઓને કહે છે કે ચમત્કાર કરવા માટે રાઈના દાણા જેટલો જ વિશ્વાસ જરૂરી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

nothing will be impossible for you

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: તમેં કશું પણ કરી શકવાને સક્ષમ હશો” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-litotes)

Matthew 17:22

Connecting Statement:

અહીં થોડી ક્ષણો માટે દ્રશ્ય ભવિષ્યવાણી તરફ ફરે છે અને ઈસુ તેમના મૃત્યુ અને પુનારુત્થાન વિશે બીજી વાર આગાહી કરે છે.

While they stayed

ઈસુ અને તેમના શિષ્યો ત્યાં રહ્યા

The Son of Man is about to be delivered

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: કોઈક માનવપુત્રને પરસ્વાધીન કરશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

to be delivered into the hands of people

લોકો હાથોથી કસરત કરી પ્રાપ્ત કરતા સામર્થ્યનો ઉલ્લેખ અહીં હાથો શબ્દ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: લોકોની સત્તા હેઠળ તેમને સોંપવામાં આવશે અથવા તેમના પર નિયંત્રણ અજમાવવા માટે તેમને લોકોના હાથમાં સમર્પિત કરવામાં આવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

The Son of Man

ઈસુ પોતાનો ઉલ્લેખ વાક્યના ત્રીજા પુરુષ સર્વનામ તરીકે કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

into the hands of people

અહીં હાથો એ સામર્થ્ય અથવા સંયમનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: લોકોના નિયંત્રણમાં અથવા લોકોને (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 17:23

him ... he will be raised up

ઈસુ પોતાનો ઉલ્લેખ વાક્યના ત્રીજા પુરુષ સર્વનામ તરીકે કરે છે. /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

the third day

ત્રીજા એ ત્રણનું સામાન્ય રૂપ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)

he will be raised up

જેઓ મૃત્યુ પામેલા છે તેઓને ફરીથી જીવિત કરવા માટેનો રૂઢીપ્રયોગ અહીં ‘ઉઠાડવું’ છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર તેમને ઉઠાડશે અથવા ઈશ્વર તેમને ફરીથી જીવંત કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive અને /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Matthew 17:24

Connecting Statement:

અહીં દ્રશ્ય ફરીથી પછીની ઘટના તરફ ફરે છે જ્યાં ઈસુ પિતરને મંદિરમાં કર ભરવા વિશે શિક્ષણ આપે છે.

When they had come

જ્યારે ઈસુ અને તેમના શિષ્યો

the two-drachma tax

યરૂશાલેમના મંદિરને મદદ કરવા માટે યહૂદી માણસો નાણાં આપતા હતા. વૈકલ્પિક ભાષાંતર: મંદિરના નાણાં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bmoney અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 17:25

the house

જ્યાં ઈસુ રહેતા હતા

What do you think, Simon? From whom do the kings of the earth collect tolls or taxes? From their sons or from others?

ઈસુ પોતાને માટે માહિતી મેળવવા માટે નહીં પરંતુ સિમોનને શીખવવા માટે પ્રશ્ન પૂછે છે. વૈકલ્પિક ભાષાંતર: સિમોન સાંભળ. આપણે જાણીએ છીએ કે રાજા નાણાં એકત્ર કરે છે, એવા લોકો પાસેથી કે જેઓ તેમના પોતાના પરિવારના સભ્યો નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 17:26

General Information:

[માથ્થી 13:54] (../13/54.md) માં શરૂ થયેલ વૃતાંતનો અહીં અંત આવે છે, જેમાં માથ્થી, ઈસુની સેવાઓ વિરુદ્ધ સતત વિરોધ અને આકાશના રાજ્યના શિક્ષણ વિશે વાત કરે છે.

Connecting Statement:

ઈસુ પિતરને મંદિરમાં નાણા ભરવા વિશે શિક્ષણ આપે છે.

When he said, From others, Jesus said to him

જો તમે [માથ્થી 17:25] (../17/25.md) માં ઈસુના નિવેદનને પ્રશ્નમાં અનુવાદ કર્યું છે, તો અહીં તમારે તેનો પ્રત્યુત્તર આપવો. તમે તેને ઔપચારિક રીતે પણ દર્શાવી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે પિતરે કહ્યું, 'હા, તે સાચું છે. રાજાઓ વિદેશીઓ પાસેથી કર એકત્રિત કરે છે,' ઈસુએ કહ્યું કે અથવા ""ઈસુ સાથે પિતર સહમત થયા પછી, ઈસુએ કહ્યું ""(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

From others

આધુનિક સમયમાં, આગેવાનો સામાન્ય રીતે તેમના પોતાના નાગરિકો પાસેથી કરવેરા લે છે. પરંતુ, પ્રાચીન સમયમાં, આગેવાનોએ તેમના પોતાના નાગરિકોને બદલે જીતી લીધેલા લોકો પાસેથી કર લેતા હતા

the sons

જે લોકો પર રાજા અથવા અધિકારીઓ રાજ કરતા હતા

Matthew 17:27

But so that we do not cause them to sin, go

પણ આપણે તેઓને ઠોકર ખવડાવીયે નહીં તેથી જા

throw in a hook

માછીમારો ગલના છેલ્લા ભાગે જાળને બાંધતા અને પછી માછલી પકડવા માટે પાણીમાં ગલ નાખતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

its mouth

માછલીના મુખમાં

a shekel

ચાંદીનો સિક્કો મળશે જે ચાર દિવસની મજુરી બરાબર છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bmoney)

Take it

શેકેલ લેવા

for me and you

અહીંયા તમે એકવચન છે અને તે પિતરનો ઉલ્લેખ કરે છે. દરેક માણસને અડધા શેકેલ કર ચૂકવવો પડતો હતો. તેથી, ઈસુ અને પિતર માટે એક શેકેલ કર ચૂકવવા માટે પૂરતો હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)