Matthew 13

માથ્થી 13 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદ વાંચનને સરળ બનાવવા માટે કવિતાની પ્રત્યેક પંક્તિને બાકીના લખાણથી જમણી તરફ જમણી બાજુએ ગોઠવે છે. યુએલટી આ પ્રમાણે 13: 14-15 ની કવિતાને ગોઠવે છે, જેના શબ્દો જૂના કરારના છે.

આ અધ્યાય સુવાર્તામાં નવા વિભાગની શરૂઆત કરે છે. તે ઈશ્વરના રાજ્યના કેટલાક દ્રષ્ટાંતોનો સમાવેશ કરે છે.

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

ઉપનામ

ઈસુ ઘણીવાર “આકાશ” શબ્દનો ઉપયોગ કરે છે જેથી તેમના સાંભળનારાઓ ઈશ્વર જે આકાશમાં રહે છે તેમના વિશે વિચાર કરે ([માથ્થી 13:11] (../../mat/13/11.md)).

સ્પષ્ટ માહિતી

ઉપદેશક સામાન્ય રીતે એવી વાતો કહેતા નથી કે જે તેમના સાંભળનારાઓને પહેલેથી સમજતા હોય. જ્યારે માથ્થીએ લખ્યું કે ઈસુ સમુદ્ર કિનારે બેઠા હતા ([માથ્થી 13: 1] (../../mat/13/01.md)), સંભવતઃ ઈસુ અપેક્ષા રાખી રહ્યા હતા કે તેમના સાંભળનારાઓ જાણે કે ઈસુ હવે શિક્ષણ આપવાની શરૂઆત કરવાના છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

રૂપક

ઉપદેશકો મહદઅંશે વસ્તુઓ માટે એવા શબ્દોનો ઉપયોગ કરે છે કે જે સ્પર્શ કરી શકાતા હોય અને સ્પર્શ કરી શકાતા ના પણ હોય. શેતાન લોકોને ઈસુના સંદેશને સમજતા અટકાવે છે તેનું વર્ણન કરવા માટે ઈસુ બીજ ખાતા પક્ષીની વાત કરે છે ([માથ્થી 13:19] (../../mat/13/19.md)).

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

નિષ્ક્રિય વાણી

આ અધ્યાયમાં ઘણા વાક્યો જણાવે છે કે વ્યક્તિને કંઈક થયું છે પણ કોઈ જાણતું નથી કે તેને શું થયું છે અને એ બનવાનું કારણ કોણ છે. ઉદાહરણ તરીકે, તેઓ સળગતા હતા ([માથ્થી 13: 6] (../../mat/13/06.md)). તમારે આને વાક્યમાં એ રીતે અનુવાદ કરવું જોઈએ કે જે ક્રિયા દર્શાવે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

દ્રષ્ટાંતો

દ્રષ્ટાંતો ટૂંકી વાર્તાઓ છે કે જે ઈસુ લોકોને શિક્ષણ આપતા હતા તે સહેલાઈથી સમજી શકે. તેમણે વાર્તાઓ પણ કહી હતી જેથી જેઓ તેમનામાં વિશ્વાસ કરવા માંગતા ન હતા તેઓ સત્યને સમજી શકે નહીં. (માથ્થી 13:11-13).

Matthew 13:1

General Information:

આ સુવાર્તાના નવા ભાગની શરૂઆત છે જ્યાં ઈસુએ આકાશના રાજ્ય વિશેનું શિક્ષણ આપવા માટે દૃષ્ટાંતોનો ઉપયોગ કરીને ભીડને શીખવવાનું શરૂ કર્યું.

On that day

આ ઘટનાઓ પહેલાના પ્રકરણની જેમ જ સમાન દિવસે બની હતી.

went out of the house

ઈસુ કોના ઘરે રહી રહ્યા છે તેનું વર્ણન કરવામાં આવ્યું નથી.

sat beside the sea

એ સ્પષ્ટ છે કે ઈસુએ નીચે બેસીને શિક્ષણ આપ્યું છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 13:2

so he got into a boat

તે ગર્ભિત છે કે ઈસુ નાવમાં બેસી ગયા કારણ કે તે લોકોને શીખવવું સરળ બનાવી શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

a boat

આ કદાચ એક ખુલ્લી, લાકડાની માછલી પકડવાની નાવ હતી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-unknown)

Matthew 13:3

Connecting Statement:

બીજ વાવનાર વ્યક્તિનું દ્રષ્ટાંત કહીને ઈસુ આકાશના રાજ્યનું શિક્ષણ આપે છે.

Then he spoke many things to them in parables

ઈસુએ દ્રષ્ટાંતોમાં ઘણી બધી વાતો કહી.

to them

ટોળામાં ઉભેલા લોકોને

Behold

જુઓ અથવા સાંભળો. હવે આગળ શું કહેવાનું છે તે તરફ ધ્યાન દોરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું તમને જે કહેવાનું છું તેના પર ધ્યાન આપો

a farmer went out to sow seed

ખેડૂત ખેતરમાં બીજ વાવવાને માટે જાય છે

Matthew 13:4

As he sowed

જે રીતે ખેડૂત બીજ વેરે છે

beside the road

આ “માર્ગ”નો નિર્દેશ કરે છે જે ખેતરની બાજુમાં છે. લોકો તે પરથી ચાલે છે એટલે માર્ગ કઠીન હોઈ શકે છે.

devoured them

સર્વ જ બીજ ખાઈ ગયા

Matthew 13:5

the rocky ground

કાંકરાથી ભરેલી જમીન જેમાં માટીવાડી જમીનનું સ્તર ઓછું અને પથ્થર વધારે છે.

Immediately they sprang up

આ બીજ જલ્દી વધીને ઉગી નીકળ્યા

Matthew 13:6

they were scorched

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: સૂર્યના તાપથી છોડ ચીમળાઈ ગયા અને ખૂબ તાપ પડ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

they withered away

છોડ સુકાઈને નાશ પામ્યો

Matthew 13:7

Connecting Statement:

બીજ વાવનારનું દ્રષ્ટાંત અહીં ઈસુ પૂર્ણ કરે છે.

fell among the thorn plants

છોડની સાથે કાંટા અને ઝાંખરા ઉગી નીકળ્યા

choked them

નવું ઝાડ ઉગ્યું. ઝાડને વિકસતા અટકાવવા અન્ય બિનજરૂરી વનસ્પતિ પણ સહેલાઈથી ઉગી નીકળી.

Matthew 13:8

produced a crop

વધારે ઝાડ ઉગ્યા અથવા “ફળ આપ્યું”

some one hundred times as much, some sixty, and some thirty

અગાઉના શબ્દોમાંથી બીજ, ઉત્પાદન, અને પાક શબ્દો સમજી શકાય છે. આ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: કેટલાક બીજે સો ગણો પાક ઉત્પન્ન કર્યુ, કેટલાક બીજે સાંઢ ગણું પાક ઉત્પન્ન કર્યુ, અને કેટલાક બીજે ત્રીસ ગણું પાક ઉપ્તન કર્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

one hundred ... sixty ... thirty

100 ... 60 ... 30 (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

Matthew 13:9

He who has ears, let him hear

ઈસુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમણે જે કહ્યું છે તે મહત્વપૂર્ણ છે અને તે સમજવા અને અનુકરણ કરી શકાય છે. અહીં કાન હોય શબ્દનો અર્થ સમજવા અને તેનું પાલન કરવાની ઇચ્છા માટેનું રૂપ છે. જુઓ કે તમે [માથ્થી 11:15] (../11/15md) માં સમાન શબ્દનો અનુવાદ કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: જેને સાંભળવાને કાન છે તે સાંભળે અથવા જેને સમજવું છે તે સમજે અને તેની આજ્ઞાનું પાલન કરે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

He who has ears, let him hear

કેમ કે ઈસુ સીધા તેમને સાંભળનારની સાથે વાત કરે છે, તમે અહીં બીજા વ્યક્તિના રૂપમાં તેનો ઉપયોગ કરી શકો છો. જુઓ કે તમે [માથ્થી 11:15] (../11/15md) માં સમાન શબ્દનો અનુવાદ કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: જો તમને સાંભળવાને કાન છે તો સાંભળો અથવા જો તમે સમજી શકો છો, તો સમજો અને તેની આજ્ઞાનું પાલન કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

Matthew 13:10

General Information:

ઈસુ શા માટે દ્રષ્ટાંતોમાં વાત કરે છે તેની સમજ તે શિષ્યોને આપે છે.

Matthew 13:11

To you has been given to understand the mysteries of the kingdom of heaven, but to them it has not been given

આને સક્રિય સ્વરૂપ સાથે અનુવાદ કરી શકાય છે અને પ્રત્યક્ષ માહિતી સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વરે તમને આકાશના રાજ્યના રહસ્યને સમજવાનો વિશેષાધિકાર આપ્યો છે પરંતુ ઈશ્વરે આ લોકોને તે હક આપ્યા નથી અથવા ઈશ્વર તમને આકાશના રાજ્યના રહસ્યો સમજવામાં સમર્થ બનાવે છે, પરંતુ તે આ લોકો સમજી શકતા નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

To you has been given to understand

શબ્દ “તમે” અહીં બહુવચન છે અને શિષ્યોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

the mysteries of the kingdom of heaven

અહીં આકાશનું રાજ્ય ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: આકાશમાંના આપણા ઈશ્વરના રહસ્યો અને તેમની સત્તા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 13:12

whoever has

જે કોઈને સમજશક્તિ હોય અથવા “હું જે શિક્ષણ આપું છું તે જે કોઈ સમજે છે”

will be given more

આને સક્રિય વાક્યમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર:“ઈશ્વર તેને વધારે સમજશક્તિ આપશે.

whoever does not have

જે કોઈને સમજશક્તિ નથી અથવા “હું જે શિક્ષણ આપું છું તે જો કોઈ પ્રાપ્ત કરતુ નથી તો”

even what he has will be taken away from him

આને સક્રિય વાક્યમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર:“તેની પાસે જે છે તે પણ લઈ લેવામાં આવશે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 13:13

General Information:

14 મી કલમમાં, ઈસુ યશાયા પ્રબોધકનો ઉલ્લેખ કરી દર્શાવે છે કે ઈસુનો ઉપદેશ અને તેમના વિશેની ભવિષ્યવાણીની પરિપૂર્ણતા સમજવામાં લોકો નિષ્ફળ ગયા.

Connecting Statement:

ઈસુ શા માટે દ્રષ્ટાંતોમાં વાત કરે છે તેની સમજ તે શિષ્યોને આપે છે.

to them ... they see

“તેઓને” અને “તેઓ” શબ્દો લોકોના ટોળાનો ઉલ્લેખ કરે છે.

Though they are seeing, they do not see; and though they are hearing, they do not hear, or understand.

ઈસુએ શિષ્યોને કહેવા અને ઉલ્લેખ કરવા આ સમાંતરણનો ઉપયોગ કર્યો છે કે લોકોનું ટોળું ઈશ્વરના સત્યને સમજી શક્યું નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism)

Though they are seeing

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આનો અર્થ એ થાય છે કે ઈસુ શું કરે છે. વૈકલ્પિક ભાષાંતર: હું જે કરું તે તેઓ જુએ છે તેમ છતાં અથવા 2) તેમની જોવાની ક્ષમતાને નિર્દેશ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ જોઈ શકે છે તેમ છતાં

they do not see

અહીં “જોવું” એ સમજશક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “તેઓ સમજતા નથી” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

though they are hearing

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આનો અર્થ એ છે કે ઈસુ જે શીખવે છે તે સાંભળે છે. વૈકલ્પિક ભાષાંતર: હું જે કહું છું તે તેઓ સાંભળે છે તેમ છતાં અથવા 2) તે સાંભળવાની તેમની ક્ષમતાને સૂચવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ સાંભળી શકે છે તેમ છતાં

they do not hear

અહીં સાંભળો સારી રીતે સાંભળવાનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તેઓ સારી રીતે સાંભળતા નથી અથવા તેઓ ધ્યાન આપતા નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 13:14

To them the prophecy of Isaiah is fulfilled, that which says

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ વિશે ઘણાં સમય પહેલાં ઈશ્વરે યશાયા પ્રબોધક દ્વારા જે કહ્યું હતું તેની પરિપૂર્ણતા તેઓ કરી રહ્યા છે”

You will indeed hear, but you will certainly not understand; you will indeed see, but you will certainly not perceive.

યશાયાના દિવસના અવિશ્વસનીય લોકો વિશે યશાયા પ્રબોધકનો ભાવાર્થ છે. જે ટોળું ઈસુને સાંભળી રહ્યા હતા તેઓનો ઉલ્લેખ કરવા માટે ઈસુએ આ ભાવાર્થનો ઉપયોગ કર્યો છે. આ નિવેદનો ફરી એક સરખું છે અને જણાવે છે કે લોકો ઈશ્વરના સત્યને સમજવાનો નકાર કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism)

You will indeed hear, but you will certainly not understand

તમે સાંભળશો પણ તમે તેને સમજી શકશો નહીં. તમે સ્પષ્ટ કરી શકો છો કે લોકો શું સાંભળશે. વૈકલ્પિક ભાષાંતર: પ્રબોધક દ્વારા ઈશ્વર શું કહે છે તે તમે સાંભળો છો, પરંતુ તમે તેના સાચા અર્થને સમજી શકશો નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

you will indeed see, but you will certainly not perceive

તમે સ્પષ્ટ કરી શકો છો કે લોકો શું જુએ છે. વૈકલ્પિક ભાષાંતર: તમે જોશો કે ઈશ્વર પ્રબોધકો દ્વારા શું કરે છે, પરંતુ તમે તેને સમજી શકશો નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 13:15

Connecting Statement:

ઈસુ યશાયા પ્રબોધકની વાતને પૂર્ણ કરે છે.

For this people's heart has become dull ... I would heal them

13:15 માં ઈશ્વર ઇઝરાએલ લોકોનું વર્ણન એ રીતે કરે છે જાણે કે તેઓ શારીરિક રોગોથી પીડિત છે, જે રોગો તેમને જોવા અને સાંભળવા દ્વારા કંઈક શીખવાથી અટકાવરૂપ બને છે. ઈશ્વર તેમની પાસે આવવા માંગે છે કે જેથી ઈશ્વર તેમને સાજા કરે. આ લોકોની આત્મિક પરીસ્થિતિનું વર્ણન કરનાર એક રૂપક છે. તેનો અર્થ એ છે કે લોકો હઠીલા છે અને ઈશ્વરના સત્યને સ્વીકારવા અને સમજવાનો તેઓ નકાર કરે છે. જો તેઓ ઇચ્છે તો, અને જો તેઓ પસ્તાવો કરે તો ઈશ્વર તેઓને માફ કરશે અને ઈશ્વરના લોકોમાં તેમનો આવકાર કરશે. જો અર્થ સ્પષ્ટ છે, તો તમારા અનુવાદમાં રૂપક રાખો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

this people's heart has become dull

અહીં હૃદય એ મનને સૂચવે છે. વૈકલ્પિક ભાષાંતર: આ લોકોના મન શીખવામાં ધીમા છે અથવા આ લોકો હવે શીખી શકશે નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

they are hard of hearing

તેઓ શારીરિક રીતે બહેરા નથી. અહીં સાંભળવામાં કઠણ એટલે કે તેઓ ઈશ્વરના સત્યને શીખવા કે સાંભળવા માટે નકાર કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તેઓએ સાંભળવા માટે તેમના કાનનો ઉપયોગ કરવાનો નકાર કર્યો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

they have closed their eyes

તેઓએ ભારદર્શક રીતે આંખો બંધ કરી નથી. આનો અર્થ એ છે કે તેઓ સમજવાનો નકાર કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તેઓ તેમની આંખથી જોવાનો નકાર કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

so they should not see with their eyes, or hear with their ears, or understand with their hearts, so they would turn again

જેથી તેઓ પોતાની આંખે જોઈ શકતા નથી, કાનથી સાંભળી શકતા નથી અને મનથી સમજી શકતા નથી અને પરિણામે પાછા ફર્યા છે

understand with their hearts

અહીં હૃદય શબ્દ લોકોના અંતઃકરણ રૂપ માટેનું નામ છે. તમારે લોકોની વિચારસરણી અને લાગણીઓના સ્ત્રોત માટે તમારી ભાષામાં શબ્દનો ઉપયોગ કરવાની જરૂર પડી શકે છે. તે તરફ: તેઓ તેમના મનથી સમજે (જુઓ:: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

they would turn again

મારી પાસે પાછા ફરો અને “પસ્તાવો કરો”

I would heal them

મને તેઓને સાજા કરવા દો. આનો અર્થ એ છે કે ઈશ્વર તેઓને આત્મિક રીતે સાજા કરશે, તેઓના પાપોને ક્ષમા કરશે અને ઈશ્વરના લોકોમાં તેઓનો ફરી આવકાર કરશે. વૈકલ્પિક ભાષાંતર: મને તેઓને આવકારવા દો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 13:16

Connecting Statement:

ઈસુ શા માટે દ્રષ્ટાંતોમાં વાત કરે છે તે વિશે શિષ્યોને સમજાવવાનું ઈસુ પૂર્ણ કરે છે.

But blessed are your eyes, for they see; and your ears, for they hear

આ બંને નિવેદનો એક જ બાબત છે. ઈસુએ ભાર મૂક્યો છે કે તેઓ ઈશ્વરને પ્રસન્ન કરે છે કારણ કે તેઓએ જે કહ્યું છે અને કર્યું છે તેના પર તેઓએ વિશ્વાસ કર્યો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism)

But blessed are your eyes, for they see

અહીં આંખો એ સંપૂર્ણ વ્યક્તિત્વનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તમે આશીર્વાદિત છો કારણ કે તમે જોઈ શકો છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

your ... your

આ સર્વ શબ્દો બહુવચન છે અને શિષ્યોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

your ears, for they hear

અહીં કાન એ સંપૂર્ણ વ્યક્તિત્વનો ઉલ્લેખ કરે છે. તમે માહિતીને સમજી સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: તમે આશીર્વાદિત છો કારણ કે તમે સાંભળી શકો છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche અને /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Matthew 13:17

For truly I say to you

હું તમને સત્ય કહું છું. હવે ઈસુ જે કહેવાના છે તે બાબત પર આ ભાર મૂકે છે.

you

આ સર્વ શબ્દો બહુવચન છે અને શિષ્યોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

the things that you see

તેઓએ જે જોયું છે તે સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “તમે મને જે કરતા જોયો છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

the things that you hear

તેઓએ જોયું છે તે તમે સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “તમે મને જે કહેતા સાંભળ્યો છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 13:18

Connecting Statement:

અહીં ઈસુએ તેમના શિષ્યોને બીજ વાવનાર વ્યક્તિ વિશેનું દ્રષ્ટાંત સમજાવવાનું શરૂ કર્યું, જેની શરૂઆત તેમણે [માથ્થી 13: 3] (../13/03.md)માં કરી હતી.

Matthew 13:19

the word of the kingdom

ઈશ્વર રાજા તરીકે રાજ કરશે તે સંદેશ છે

the evil one comes and snatches away what has been sown in his heart

વ્યક્તિએ જે સાંભળ્યું છે તેને ભૂલાવવા માટેનું કારણ શેતાન બને છે તે રીતે શેતાનની વાત કરતા ઈસુ કહે છે કે શેતાન જાણે કે પક્ષી બનીને જમીન પરથી બીજને લઈ જાય છે. વૈકલ્પિક ભાષાંતર: જેમ પક્ષી ભૂમિ પરથી બીજ લઇ જાય છે તેમ સાંભળેલ સંદેશને વ્યક્તિ ભૂલી જાય તે માટે દૃષ્ટ તે વ્યક્તિ પર અસર કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

the evil one

આ શેતાનનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

snatches away

એવા શબ્દનો ઉપાયોગ કરો જે દર્શાવે કે જે કોઈક ખરેખર માલિક/શેઠ છે તેના હાથમાંથી કંઇક ઝૂંટવી લીધું હોય.

what has been sown in his heart

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય: વૈકલ્પિક ભાષાંતર: “જે સંદેશ ઈશ્વરે તેના મનમાં મુક્યો છે” અથવા “જે સંદેશ તેણે સાંભળ્યો છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

in his heart

અહીં “હૃદય” એ સાંભળનારના મનનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

This is the seed that was sown beside the road

જે બીજ રસ્તાની બાજુએ રોપવામાં આવ્યુ હતું અથવા “જે માણસે રસ્તાની બાજુએ બીજ વાવ્યું હતું તે આવો માણસ છે

beside the road

જુઓ માથ્થી [13:1] (../13/04.md) માં તમે આનો અનુવાદ કેવી રીતે કર્યો હતો.

Matthew 13:20

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને બીજ વાવનાર માણસનું દ્રષ્ટાંત સમજાવવાનું જારી રાખે છે.

That which was sown on rocky ground

શબ્દસમૂહ “જે વાવવામાં આવ્યું છે” તે પડેલા બીજને રજુ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “જે બીજ પથ્થરવાળી જમીનમાં પડ્યા” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

That which was sown on rocky ground, this is

જે બીજ પથ્થર વાળી જમીનમાં પડ્યા તે પ્રતિનિધિત્વ કરે છે અથવા “જે રસ્તે પથ્થરવાળી જમીનમાં બીજ પડ્યા તે પ્રતિનિધિત્વ કરે છે”

the person who hears the word

દ્રષ્ટાંતમાં, બીજ ઈશ્વરના વચનનો ઉલ્લેખ કરે છે.

the word

આ ઈશ્વરના સંદેશનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “સંદેશ” અથવા “ઈશ્વરનું શિક્ષણ” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

receives it with joy

વચન સાંભળી હર્ષથી તેને માની લે છે. વૈકલ્પિક ભાષાંતર: “હર્ષથી સ્વીકારે છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 13:21

But he has no root in himself, so he only endures a short time

તેમ છતાં તેની પાસે છીછરું મૂળ છે અને તે થોડા સમય માટે જ તે ટકે છે. ઈશ્વરના સંદેશમાં વિશ્વાસ કરવાનું વ્યક્તિ જારી રાખે તે બાબતનું પ્રતિનિધિત્વ, ‘જડ’ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: પરંતુ જે છોડ ઊંડા મૂળ ધરાવતું નથી તેની જેમ તે વ્યક્તિ ફક્ત થોડા સમય માટે જ ટકે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

he soon falls away

અહીં દૂર પડે છે એટલે કે વિશ્વાસ કરતા નથી. વૈકલ્પિક ભાષાંતર: તરત જ તે પડી જાય છે અથવા તે ઝડપથી સંદેશા પર વિશ્વાસ કરતા નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 13:22

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને બીજ વાવનાર માણસનું દ્રષ્ટાંત સમજાવવાનું જારી રાખે છે.

That which was sown

જે બીજ વાવવામાં આવ્યું છે અથવા પડ્યું છે, આ તેનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “જે બીજ વાવવામાં આવ્યું છે” અથવા “જે બીજ પડ્યું છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

That which was sown among the thorn plants

કાંટા ઝાંખરામાં જે બીજ વાવવામાં આવ્યું છે

this is the person

આ વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરે છે

the word

સંદેશ અથવા “ઈશ્વરનું શિક્ષણ”

the cares of this age and the deceitfulness of riches choke the word

ઈસુ કહે છે કે, જગતની ચિંતાઓ અને દ્રવ્યની માયા છે જે, વ્યક્તિને વચનનું પાલન કરવાથી ભ્રમિત કરે છે, એ રીતે જેમ કે છોડની આજુબાજુ કડવા દાણાઓના છોડો વીંટળાઈ તે છોડને વૃદ્ધિ પામવાથી અટકાવે છે. વૈકલ્પિક ભાષાંતર: જેમ કડવા દાણા સારા છોડને વધતા રોકે છે તેમ જગતની ચિંતા અને દ્રવ્યની માયા વ્યક્તિને ઈશ્વરના વચન સાંભળવામાં અટકાવરૂપ બને છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

cares of this age

લોકો જગતમાં જે બાબત વિશે ચિંતા કરે છે

the deceitfulness of riches

ઈસુ ""દ્રવ્ય""નું વર્ણન એ રીતે કરે છે જાણે કે દ્રવ્ય કોઈ વ્યક્તિ છે જે કોઈને છેતરી શકે છે. આનો અર્થ એ છે કે લોકો માને છે કે તેઓના વધુ પૈસા તેઓને વધુ ખુશી પૂરી પાડશે, પરંતુ તેમ થતું નથી. વૈકલ્પિક ભાષાંતર: દ્રવ્ય પ્રેમી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-personification)

it becomes unfruitful

વ્યક્તિ જાણે કે એક છોડ હોય તે રીતે તેના વિશે વાત કરવામાં આવી છે. બિનફળદ્રુપતા એ બિનઉત્પાદકતાનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તે બિનઉત્પાદક બની જાય છે અથવા ઈશ્વર જે ઈચ્છે છે તે પ્રમાણે તે વર્તતો નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 13:23

That which was sown on the good soil

સારી ભોયમાં પડેલા બીજ

He indeed bears fruit, some yielding

વ્યક્તિ જાણે કે છોડ હોય તે રીતે વાત કરવામાં આવી છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે વ્યક્તિ, સારું ઝાડ કે જે ઘણાં ફળ આપે છે તેના જેવો ઉત્પાદક છે.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

some yielding one hundred times as much as was planted, some sixty, and some thirty times as much

આ દરેક અંકોનું અનુસરણ કરતા “જેટલું વાવેતર કરવામાં આવ્યું હતું તેટલું"" શબ્દસમૂહને સમજી શકાય છે. જુઓ કે તમે માથ્થી 13: 8માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: કેટલાક લોકો વાવેતર કરતાં 100 ગણું વધારે ઉત્પન કરે છે, કેટલાક 60 ગણું અને કેટલાક 30 ગણું વધારે ઉત્પન્ન કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis અને /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

Matthew 13:24

Connecting Statement:

કડવા અને સારા દાણાનું દ્રષ્ટાંત કહીને ઈસુ અહીં આકાશના રાજ્યનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

The kingdom of heaven is like a man

આકાશનું રાજ્ય વ્યક્તિ સમાન છે તેમ નહીં પરંતુ આકાશનું રાજ્ય દ્રષ્ટાંતમાં દર્શાવાયેલ પરિસ્થિતિ સમાન છે તે પ્રમાણે ભાષાંતર અહીં થવું જોઈએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

The kingdom of heaven is like

અહીં આકાશનું રાજ્ય ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: જ્યારે ઈશ્વર આકાશમાં પોતાને રાજા તરીકે પ્રગટ કરશે, તેના જેવું તે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

good seed

સારા ફળ અથવા “સારા બીજ.” સાંભળનારાઓ કદાચ એવું સમજ્યા કે ઈસુ ઘઉં વિશે વાત કરી રહ્યા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 13:25

his enemy came

તેનો વૈરી ખેતરમાં આવ્યો

weeds

આ કડવા દાણા જ્યારે તાઝા હોય ત્યારે તે દાણા, ખાદ્ય ખોરાક જેવા લાગે છે, પરંતુ તે દાણા ઝેર જેવા છે. વૈકલ્પિક ભાષાંતર: ખરાબ બીજ અથવા ""કડવા બીજ

Matthew 13:26

When the blades sprouted

જ્યારે ઘઉના દાણા ફૂટ્યા અથવા “જ્યારે બીજને કણ ફૂટ્યા”

produced a crop

દાણા દેખાવા લાગ્યા અથવા “ઘઉંના દાણા પાક્યા”

then the weeds appeared also

ત્યારે લોકોએ જોયું કે ખેતરમાં કડવા દાણા પણ છે

Matthew 13:27

Connecting Statement:

ઈસુ સતત દ્રષ્ટાંતમાં ખેતર અને સારા દાણા અને કડવા દાણાની વાત કરે છે

the landowner

આ એ જ વ્યક્તિ છે જેણે ખેતરમાં સારા દાણા વાવ્યા હતા.

did you not sow good seed in your field?

ચાકરોએ તેમના આશ્ચર્ય પર ભાર મૂકવા માટે પ્રશ્નનો ઉપયોગ કર્યો. વૈકલ્પિક ભાષાંતર: તમે તમારા ખેતરમાં સારા બીજ વાવ્યા હતા! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

did you not sow

ખેતરના માલિકે તેના ચાકારોને બીજ રોપવાનું કહ્યું હતું. વૈકલ્પિક ભાષાંતર: શું અમે તે વાવ્યું નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 13:28

He said to them

ખેતરના માલિકે ચાકરોને કહ્યું

So do you want us

શબ્દ “આપણને” એ ચાકારોનો ઉલ્લેખ કરે છે.

Matthew 13:29

Connecting Statement:

ખેતર અને બીજનું દ્રષ્ટાંત કે જે ઘઉં અને કડવા દાણાનું એકસાથે ઊગવું દર્શાવે છે તેનું સમાપન ઈસુ અહીં કરે છે.

But he said

ખેતરના માલિકે ચાકારોને કહ્યું

Matthew 13:30

I will say to the reapers, ""First pull out the weeds and tie them in bundles to burn them, but gather the wheat into my barn.

તમે આને પરોક્ષ અવતરણ (AT) તરીકે અનુવાદ કરી શકો છો: હું વાવાનારોને કહીશ કે તમે પહેલા કડવા દાણા વીણી લો અને તેને અગ્નિમાં નાખી દો અને ઘઉં મારી વખારમાં ભરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

barn

ખેતરમાંનું મકાન એ અનાજ સંગ્રહ કરવાનું સ્થળ હોઈ શકે છે.

Matthew 13:31

Connecting Statement:

એક ખૂબ જ નાનું બી જે વૃદ્ધિ પામી એક મોટા વૃક્ષમાં આકાર પામે છે તેનું દ્રષ્ટાંત કહેવા દ્વારા ઈસુ આકાશના રાજ્યને વર્ણવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

The kingdom of heaven is like

અહીં આકાશનું રાજ્ય ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. જુઓ કે તમે આનો અનુવાદ માથ્થી 13:24માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: જ્યારે આકાશમાંના આપણા ઈશ્વર પોતાને રાજા તરીકે પ્રગટ કરશે, તેના જેવું તે હશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

mustard seed

એક ખૂબ નાનો દાણો વૃદ્ધિ પામી મોટું ઝાડ બને છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-unknown)

Matthew 13:32

It is indeed the smallest of all seeds

સાંભળનારાઓની સમજ મુજબ રાઈના દાણા નાનામાં નાના દાણા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

But when it has grown

પરંતુ જયારે તે વૃક્ષ વૃદ્ધિ પામે છે

it is greater than

તે અન્ય વૃક્ષો કરતાં વિશાળ થાય છે

It becomes a tree

રાઈનું ઝાડ 2 થી 4 મીટર ઊંચું વધે છે.

birds of the air

પક્ષીઓ

Matthew 13:33

Connecting Statement:

લોટ પર જે અસર ખમીરની થાય છે તેનું દ્રષ્ટાંત કહેવા દ્વારા ઈસુ, આકાશના રાજ્યને વર્ણવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

The kingdom of heaven is like yeast

રાજ્ય ખમીરના જેવું નથી, પણ રાજ્યનો ફેલાવો એ ખમીરના ફેલાવા જેવો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

The kingdom of heaven is like

અહીં આકાશનું રાજ્ય ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 13:24] (../13/24.md)માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: જ્યારે આકાશમાંના આપણા ઈશ્વર પોતાને રાજા તરીકે પ્રગટ કરશે, તેના જેવું તે હશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

three measures of flour

“લોટનો વિશાળ જથ્થો” અથવા તમારી ભાષામાં લોટના વિશાળ જથ્થાને માપવા માટે ઉપયોગમાં લેવાતા પાત્રનો ઉલ્લેખ કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bvolume)

until all the dough had risen

અહીં સૂચિત માહિતી એ છે કે ખમીર અને ત્રણ માપનો લોટ, ખમીરવાળા લોટમાં રૂપાંતરીત થઇ ગયો હતો. (જુઓ:/WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 13:34

General Information:

અહીં લેખક ગીતશાસ્ત્રમાંથી અવતરણ ટાંકી દર્શાવે છે કે ઈસુનું દ્રષ્ટાંતોમાં શીખવવું એ ભવિષ્યવાણીની પરિપૂર્ણતા છે.

All these things Jesus spoke to the crowds in parables; and he spoke nothing to them without a parable

બંને વાક્યો સમાન અર્થ સૂચવે છે. તેઓ બંને એક જ બાબત સૂચવે છે કે ઈસુ ટોળાને દ્રષ્ટાંતમાં કહેતા અને શિક્ષણ આપતા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism)

All these things

ઈસુએ શરૂઆતમાં જે શિક્ષણ આપ્યું તેનો ઉલ્લેખ કરે છે માથ્થી 13:1

he spoke nothing to them without a parable

ઈસુએ તેઓને દ્રષ્ટાંતમાં જ શીખવ્યું. બેવડા નકારાત્મકને હકારાત્મક રીતે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુએ લોકોને દ્રષ્ટાંતમાં જ શિક્ષણ આપ્યું.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)

Matthew 13:35

what had been said through the prophet might come true, when he said

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે પ્રબોધકને જે વર્ષો પહેલા લખવાનું કહ્યું હતું તે હવે પૂર્ણ થઈ રહ્યું છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

when he said

જ્યારે પ્રબોધકે કહ્યું

I will open my mouth

આ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ બોલવું થાય છે. વૈકલ્પિક ભાષાંતર: “હું બોલીશ” (જુઓ:/WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

things that were hidden

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે જે બાબતો ગુપ્ત રાખી છે” (જુઓ:/WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

from the foundation of the world

જગતનો પાયો નખાયો તે સમયથી અથવા “ઈશ્વરે જગત ઉત્પન કર્યા ત્યારથી”

Matthew 13:36

Connecting Statement:

અહીંયા ઈસુ અને તેમના શિષ્યોએ જ્યાં રોકાણ કર્યું હતું તે સ્થાન તરફ સુવાર્તાનું દ્રશ્ય ધ્યાન કેન્દ્રિત કરે છે. ઈસુએ તેઓને ખેતરના દ્રષ્ટાંતથીમાથ્થી 13:24 સમજાવવાનું શરૂ કર્યું જે ખેતરમાં ઘઉં અને કડવા દાણા બંને એકસાથે હતા.

went into the house

અંદર ગયા અથવા “તેઓ(ઈસુ) જ્યાં રહેતા હતા ત્યાં ઘરમાં અંદર ગયા”

Matthew 13:37

He who sows the good seed

જે સારા બીજ વાવે છે અથવા “જે સારા બીજનું વાવેતર કરે છે

the Son of Man

ઈસુ પોતાના વિશે કહે છે. (જુઓ:/WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

Matthew 13:38

the sons of the kingdom

જેઓ, કોઈક વ્યક્તિ અથવા વસ્તુની લાક્ષણિકતા સમાન હોય અથવા સબંધિત હોય તેવા વ્યક્તિઓનો ઉલ્લેખ, પુત્રો રૂઢીપ્રયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: જે લોકો ઈશ્વરના રાજ્યના છે (જુઓ:/WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

of the kingdom

અહીં “રાજ્ય” ઈશ્વરને રાજા તરીકે દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરનું” (જુઓ:/WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

the sons of the evil one

જેઓ, કોઈક વ્યક્તિ અથવા વસ્તુની લાક્ષણિકતા સમાન હોય અથવા સબંધિત હોય તેવા વ્યક્તિઓનો ઉલ્લેખ, પુત્રો રૂઢીપ્રયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: જે લોકો દુષ્ટતાના છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Matthew 13:39

the enemy who sowed them

જે વૈરીએ કડવા દાણા વાવ્યા હતા

Matthew 13:40

Connecting Statement:

શિષ્યોને સારા અને કડવા બીજ ધરાવતા ખેતર વિશેનું દ્રષ્ટાંત સમજાવવાનું ઈસુ પૂર્ણ કરે છે

Therefore, as the weeds are gathered up and burned with fire

આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તેથી, જેમ લોકો કડવા દાણા ભેગા કરે છે અને તેમને અગ્નિમાં બાળી નાખે છે (જુઓ:/WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 13:41

The Son of Man will send out his angels

અહીં ઈસુ પોતાના વિશે કહે છે. વૈકલ્પિક ભાષાંતર: “હું ઈશ્વરનો દીકરો, મારા દૂતોને મોકલીશ” (જુઓ:/WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

those who commit iniquity

જેઓ નિયમવિહીન છે અથવા “દુષ્ટ લોકો”

Matthew 13:42

the furnace of fire

આ નર્કની આગ માટે રૂપક છે. જો ભઠ્ઠી શબ્દ જાણીતો નથી, તો પકાવવાની નાની ભઠ્ઠી નો ઉપયોગ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: બળતી ભઠ્ઠી (જુઓ:/WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

weeping and grinding of teeth

અહીં દાંત પીસવું એક પ્રતીકાત્મક કાર્ય છે, જે અત્યંત ઉદાસી અને પીડાને રજૂ કરે છે. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 8:12] (../ 08/12.md)માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: રડવું એ તેઓની અત્યંત પીડા દર્શાવે છે (જુઓ:/WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

Matthew 13:43

shine like the sun

જો આ સમાનતા તમારી ભાષામાં સમજી શકાતી ના હોય તો તમે “સૂર્યના પ્રકાશની જેમ” શબ્દસમૂહનો ઉપયોગ કઈ શકો છો. (જુઓ:/WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ:/WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

He who has ears, let him hear

ઈસુ ભારપૂર્વક જણાવે છે કે તેમણે જે કહ્યું છે તે મહત્વપૂર્ણ છે અને તે સમજવા અને અનુકરણ કરવા કેટલાક પ્રયત્નો જરૂરી છે. અહીં જેને કાન છે શબ્દસમૂહ, સમજવા અને તેનું પાલન કરવાની ઇચ્છા માટેના રૂપક તરીકે છે. જુઓ કે તમે [માથ્થી 11:15] (../11/15md) માં સમાન શબ્દસમૂહનો અનુવાદ કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: જે સાંભળવા તૈયાર છે તે સાંભળો અથવા જે સમજવા તૈયાર છે તેને સમજવા અને પાલન કરવા દો (જુઓ:/WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

He who ... let him

કેમ કે ઈસુ સીધા તેમના પ્રેક્ષકો સાથે વાત કરે છે, તમે અહીં બીજા વ્યક્તિનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકો છો. જુઓ કે તમે [માથ્થી 11:15] (../11/15md)માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: જો તમે સાંભળવા તૈયાર છો, તો સાંભળો અથવા જો તમે સમજી શકો છો, તો સમજો અને તેનું પાલન કરો (જુઓ:/WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

Matthew 13:44

General Information:

આ બે દ્રષ્ટાંતમાં, ઈસુ બે પ્રકારની સમાનતાનો ઉપયોગ કરીને શિષ્યોને આકાશના રાજ્ય વિશે શિક્ષણ આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

Connecting Statement:

કાંઈક અતિ મૂલ્યવાન ખરીદવા માટે તેમની સંપત્તિ વેચી દેનારા બે વ્યક્તિઓ વિશેના બે દ્રષ્ટાંત કહીને, ઈસુ આકાશના રાજ્યને વર્ણવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

The kingdom of heaven is like

અહીં આકાશનું રાજ્ય ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. જુઓ કે તમે [માથ્થી 13:24] (../13/24.md)માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે આકાશમાંના આપણા ઈશ્વર પોતાને રાજા તરીકે પ્રગટ કરશે, તેના જેવું તે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

like a treasure hidden in a field

આને સક્રિય સ્વરૂપમાં લખી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “દ્રવ્ય કે જેને કોઈએ ખેતરમાં સંતાડ્યું હતું” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

a treasure

મહત્વની અને મુલ્યાવાન વસ્તુ અથવા વસ્તુઓનો સંગ્રહ

hid it

તેને ઢાંકી દીધું

sells everything that he possesses, and buys that field

આ સ્પષ્ટ માહિતી છે કે ખેતરમાં સંતાડેલા દ્રવ્યને પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ તે ખેતર ખરીદે છે. (જુઓ:/WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 13:45

like a man who is a merchant looking for valuable pearls

આ સ્પષ્ટ માહિતી દર્શાવે છે કે વ્યક્તિ મૂલ્યવાન હીરાની તપાસમાં છે કે જેને તે ખરીદી શકે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

a man who is a merchant

વેપારી અથવા જથ્થાબંધ વેપારી જે હંમેશા દુર સ્થાનેથી વેપાર કરે છે

valuable pearls

મોતી"" એ સમુદ્રના પેટાળની અંદર બનેલા એક સરળ, સખત, ચળકતા, સફેદ અથવા પ્રકાશના રંગીન મણકા છે અને તે એક મણિ તરીકે મૂલ્યવાન છે અથવા તેના ઉપયોગથી મૂલ્યવાન દાગીના પણ બનાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: સુંદર મોતી અથવા અતિ સુંદર મોતી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-unknown)

Matthew 13:47

Connecting Statement:

માછલા પકડવા માટે મોટી જાળનો ઉપયોગ કરનાર માછીમારો વિશે વાત કહીને ઈસુ આકાશના રાજ્યને વર્ણવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

the kingdom of heaven is like a net

રાજ્ય જાળના જેવું નથી, પરંતુ જેમ જાળ તમામ પ્રકારની માછલીઓને પકડે છે તેમ રાજ્ય તમામ પ્રકારના લોકોને ખેંચી લાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

the kingdom of heaven is like

અહીં આકાશનું રાજ્ય ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં આકાશ” રાખો. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 13:24] (../13/24.md)માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “જ્યારે ઈશ્વર આકાશમાં પોતાને રાજા તરીકે પ્રગટ કરશે તેના જેવું તે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

like a net that was cast into the sea

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: માછીમારો જે જાળ સમુદ્રમાં ફેંકે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

was cast into the sea

સમુદ્રમાં નાખે છે

gathered fish of every kind

હરેક પ્રકારની માછલીઓ પકડે છે

Matthew 13:48

drew it up on the beach

કિનારા સુધી ખેંચી લાવે છે અથવા “કિનારા સુધી જાળ ખેંચી લાવે છે”

the good fish

સારી સારી માછલીઓ

the worthless things

ખરાબ માછલીઓ અથવા “ખાવાને યોગ્ય નહીં એવી માછલીઓ”

threw away

રાખવામાં આવતી નથી

Matthew 13:49

Connecting Statement:

ઈસુ માછીમાર વિશેનું દ્રષ્ટાંત સમજાવતા કહે છે કે માછલીઓ પકડવા મોટી જાળની જરૂર પડે છે

will come

આવી જશે અથવા “બહાર જશે” અથવા “આકાશથી આવશે”

the wicked from among the righteous

આ નામાંકિત વિશેષણોને વિશેષણો તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: દુષ્ટ લોકોને ન્યાયી લોકોથી અલગ કરવામાં આવશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-nominaladj)

Matthew 13:50

They will throw them

દૂતો દુષ્ટ લોકોને ફેંકી દેશે

furnace of fire

આ નર્કની આગ માટે રૂપક છે. જો ભઠ્ઠી શબ્દ જાણીતો નથી, તો ""બળતી ભઠ્ઠી""નો ઉપયોગ કરી શકાય છે. જુઓ કે તમે આનો અનુવાદ માથ્થી 13:42માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: બળતી ભઠ્ઠી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

weeping and grinding of teeth

અહીં દાંત પીસવું એક પ્રતીકાત્મક ક્રિયા છે, જે અત્યંત ઉદાસી અને પીડાને રજૂ કરે છે. જુઓ કે તમે આનો અનુવાદ માથ્થી 8:12માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: રડવું એ તેમની ભારે પીડાને વ્યક્ત કરે છે."" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

Matthew 13:51

Connecting Statement:

આકાશના રાજ્યનું વર્ણન કરવા માટે ઈસુ, એક પરિવારનો વહીવટ કરનાર વ્યક્તિનું દ્રષ્ટાંત કહે છે. આ દ્રષ્ટાંતની સાથે ઈસુ દ્વારા લોકોને દ્રષ્ટાંતોના ઉપયોગ થકી આકાશના રાજ્યનું શિક્ષણ આપવાનો વિભાગ પૂર્ણ થાય છે.

If necessary, both direct quotations can be translated as indirect quotations. Alternate translation: "Jesus asked them if they had understood all this, and they said that they did understand."

જો જરૂરી હોય, તો બંને પ્રત્યક્ષ અવતરણનો અનુવાદ પરોક્ષ અવતરણ તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈસુએ તેઓને પૂછ્યું કે શું તેઓ આ બધું સમજી ગયા છે, અને તેઓએ કહ્યું કે તેઓ સમજી ગયા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

Matthew 13:52

who has become a disciple to the kingdom of heaven

અહીં આકાશનું રાજ્ય ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: આકાશમાંના આપણા પિતા જેઓ રાજા છે તેમના વિશે સત્ય શીખ્યા છે અથવા ""પોતાને ઈશ્વરના રાજ્યને આધીન કર્યા છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

is like a man who is the owner of a house, who draws out old and new things from his treasure

ઈસુ અહીં આખરી દ્રષ્ટાંત જણાવે છે. શાસ્ત્રીઓ કે જેઓ મૂસા અને પ્રબોધકોએ લખેલા શાસ્ત્રોને સારી રીતે જાણે છે, અને જેઓ હવે ઈસુના ઉપદેશોને સ્વીકારે છે તેઓની તુલના ઈસુ ઘરમાંથી જૂની અને નવી વસ્તુઓ કાઢનાર માલિકની સાથે કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

treasure

ખજાનો એ ખૂબ કીમતી અને મૂલ્યવાન વસ્તુ અથવા વસ્તુઓનો સંગ્રહ છે. અહીં તે સ્થાનનો ઉલ્લેખ કરી શકે છે કે જ્યાં આ વસ્તુઓનો સંગ્રહ થાય છે, ભંડાર અથવા ""સંગ્રહસ્થાન.

Matthew 13:53

Then it came about that when

ઈસુના શિક્ષણ પછી જે બન્યું તે તરફ અહીં સુવાર્તાની વાત હવે આગળ વધે છે. વૈકલ્પિક ભાષાંતર: “હવે” અથવા “પછી”

Matthew 13:54

General Information:

આ સુવાર્તાના નવા ભાગની શરૂઆત છે જે [માથ્થી 17:27] (../17/27.md)સુધી જારી રહે છે, જ્યાં માથ્થી ઈસુના સેવાકાર્યને નડતા સતત વિરોધ અને આકાશના રાજ્ય સબંધીના શિક્ષણ વિશે જણાવે છે. અહીં, ઈસુના વતનના લોકો ઈસુને નકારે છે.

his own region

તેમના પોતાના વતનમાં. આ નાઝરેથ શહેરનો ઉલ્લેખ કરે છે જ્યાં ઈસુ મોટા થયા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

in their synagogue

સર્વનામ “તેઓને” એ તે પ્રદેશમાં રહેતા લોકોને દર્શાવે છે.

they were astonished

તેઓ અચરત પામ્યા

Where does this man get this wisdom and these miraculous powers?

લોકો માનતા હતા કે ઈસુ ફક્ત એક સામાન્ય માણસ હતો. ઈસુ ખૂબ બુદ્ધિશાળી હતા અને ચમત્કાર કરવા સક્ષમ હતા તે વિશેની પોતાની આશ્ચર્યકારકતાને વ્યક્ત કરવા માટે લોકો આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: આના જેવો સામાન્ય માણસ કેવી રીતે આટલો બુદ્ધિશાળી છે અને તે કેવી રીતે આવા મહાન ચમત્કારો કરી શકે છે? અથવા આ તો વિચિત્ર બાબત છે કે તે આ પ્રકારની બુદ્ધિ સાથે વાત કરી શકે છે અને આ ચમત્કારો કરી શકે છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 13:55

Is not this man the son of the carpenter? Is not his mother called Mary? Are not his brothers James, Joseph, Simon, and Judas?

તેઓ જાણે છે કે ઈસુ કોણ છે અને તે માત્ર એક સામાન્ય માણસ છે, તેવી ઈસુ વિશેની તેમની માન્યતા વ્યક્ત કરવા માટે ભીડ આ પ્રશ્નોનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તે એક સુથારનો દીકરો માત્ર છે. અમે તેની માતા મરિયમ અને તેના ભાઈઓ યાકૂબ, યૂસફ, સિમોન અને યહૂદાને ઓળખીએ છીએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

the son of the carpenter

સુથાર એ એવી વ્યક્તિ છે જે લાકડામાંથી કંઈક બનાવે છે. જો “સુથાર” શબ્દ જાણીતો નથી તો, બનાવનાર શબ્દનો ઉપયોગ કરો.’

Matthew 13:56

Are not all his sisters with us?

તેઓ જાણે છે કે ઈસુ કોણ છે અને તે માત્ર એક સામાન્ય માણસ છે, તેવી ઈસુ વિશેની તેમની માન્યતા વ્યક્ત કરવા માટે ભીડ આ પ્રશ્નોનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: અને તેની બધી બહેનો પણ અમારી સાથે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Where did he get all these things?

ઈસુએ તેમની આ ક્ષમતાઓ ક્યાંકથી પ્રાપ્ત કરી હશે તે વિશેની તેમની સમજણ દર્શાવવા માટે ભીડ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેઓ કદાચ શંકા વ્યક્ત કરી રહ્યા હતા કે ઈસુએ આ ક્ષમતાઓને ઈશ્વર પાસેથી પ્રાપ્ત કરી હશે. વૈકલ્પિક ભાષાંતર: આ બાબતો કરવાની તેની ક્ષમતા તેણે ક્યાંકથી મેળવી લીધી હશે! અથવા તેને આ ક્ષમતાઓ ક્યાંથી મળી છે, તે અમે જાણતા નથી! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

all these things

આ ઈસુના જ્ઞાન અને ચમત્કારો કરવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે

Matthew 13:57

They were offended by him

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈસુના વતનના લોકોએ ઈસુ સબંધી ઠોકર ખાધી અથવા લોકોએ ઈસુને નકારી કાઢ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

A prophet is not without honor

આને હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “પ્રબોધક સર્વત્ર માન મેળવે છે"" અથવા લોકો સર્વત્ર પ્રબોધકને માન આપે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)

his own country

તેના પોતાના દેશ અથવા “તેના પોતાના પ્રદેશ”

in his own family

પોતાનું ઘર/વતન

Matthew 13:58

He did not do many miracles there

ઈસુએ પોતાના વતનમાં ઘણાં ચમત્કારો કર્યા નહીં.