Luke 14

લૂક 14 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કલમ 3 જણાવે છે, ઈસુએ શાસ્ત્રીઓ અને ફરોશીઓને પૂછ્યું કે, 'શું વિશ્રામવારે સાજાપણું આપવું ઉચિત છે, કે નહિ?' ઘણીવાર, ઈસુ વિશ્રામવારે સાજાપણું આપતા હતા તેથી ફરોશીઓ ગુસ્સે થઈ જતાં હતા. આ ફકરામાં, ઈસુ તેઓને બોલતા બંધ કરી દે છે. તે સામાન્ય રીતે ફરોશીઓ જ હતા જેઓ ઈસુને ફસાવવાની કોશિશ કરતાં હતા.

વિષયનું બદલાવવું

આ અધ્યાયમાં લૂક ઘણીવાર એક વિષય પરથી બીજા વિષય તરફ ફેરફારને ચિહ્નિત કર્યા વિના બદલી દે છે.

આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર

દ્રષ્ટાંત

ઈસુ એ શીખવવા લૂક 14:15-24 માં દ્રષ્ટાંત કહે છે કે ઈશ્વરનું રાજ્ય એવું હશે કે દરેક આનંદ કરી શકશે. પરંતુ લોકોએ તેનો ભાગ બનવાનો ઇનકાર કર્યો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tw?section=kt#kingdomofgod)

આ અધ્યાયમાં અનુવાદને લગતી અન્ય સંભવિત મુશ્કેલીઓ

વિરોધાભાસ

વિરોધાભાસ એ સત્ય નિવેદન છે જે કંઈક અશક્ય છે તેને વર્ણન કરતું દેખાય છે. આ અધ્યાયમાં વિરોધાભાસ ઉદ્દભવે છે: કેમ કે દરેક જે પોતાને ઊંચો કરે છે તેને નીચો કરાશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરાશે (લૂક 14:11).

Luke 14:1

General Information:

તે વિશ્રામવાર હતો અને ઈસુ ફરોશીના ઘરે છે. કલમ 1 હવે પછી બનનાર ઘટના માટે પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

Now it happened ... on a Sabbath

આ એક નવી ઘટનાને સૂચવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

to eat bread

ખાવા માટે અથવા ભોજન માટે. રોટલી એ ભોજનનો મહત્વપૂર્ણ ભાગ હતો અને આ વાક્યમાં તે ભોજનનો ઉલ્લેખ કરવા માટે વપરાયો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

they were watching him closely

તેઓ એ જોવા ઇચ્છતા હતા કે તેઓ તેના પર કંઈપણ ખોટું કામ કરી રહ્યા હોવાનો આરોપ લગાવી શકે કે નહિ.

Luke 14:2

Now there in front of him was a man

જુઓ"" શબ્દ વાર્તામાં નવા વ્યક્તિ માટે આપણને ચેતવે છે. તમારી ભાષામાં આમ કરવાની કોઈ રીત હોઈ શકે છે. અંગ્રેજી તેની સામે એક માણસ હતો એ પ્રમાણે ઉપયોગ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

was suffering from edema

જલંદર એ શરીરના ભાગોમાં પાણી ભરાઈ જવાને કારણે આવતો સોજો છે. કેટલીક ભાષાઓમાં આ સ્થિતિ માટે કોઈ નામ હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""પીડાઈ રહ્યો હતો કારણ કે તેના શરીરના ભાગો પાણીથી સોજાઈ ગયા હતા

Luke 14:3

Is it lawful to heal on the Sabbath, or not

શું નિયમ આપણને વિશ્રામવારે સાજા કરવાની મંજૂરી આપે છે, કે તે મનાઈ ફરમાવે છે

Luke 14:4

But they kept silent

ધાર્મિક આગેવાનોએ ઈસુના સવાલનો જવાબ આપવાનો ઇનકાર કર્યો.

So Jesus took hold of him

તેથી ઈસુએ જલંદરથી પીડાતા વ્યક્તિને પકડ્યો

Luke 14:5

Which of you, if a son or an ox ... pull him out on the Sabbath day?

ઈસુએ એક પ્રશ્નનો ઉપયોગ કર્યો કારણ કે તેઓ ઇચ્છતા હતા કે તેઓ સ્વીકારે કે તેઓ તેમના પુત્ર અથવા બળદને વિશ્રામવારે પણ મદદ કરશે. તેથી, વિશ્રામવારે પણ લોકોને સાજા કરવા એ તેમના માટે યોગ્ય હતું. વૈકલ્પિક અનુવાદ: જો તમારામાંથી કોઈનો પુત્ર અથવા બળદ હોય ... તો તમે તેને તરત જ બહાર કાઢશો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Luke 14:6

They were not able to give an answer

તેઓ જવાબ જાણતા હતા અને ઈસુ સાચા હતા એ પણ તેઓ જાણતા હતા, પરંતુ તેઓ સ્વીકારતા ન હતા કે તેઓ ખરા છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમની પાસે કહેવા માટે કંઈ જ ન હતું

Luke 14:7

Connecting Statement:

ઈસુ ફરોશીના ઘરે, જેણે તેમને જમવા માટે આમંત્રણ આપ્યું હતું, મહેમાનો સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

those who were invited

આ લોકોને ઓળખવા અને તેને સક્રિય સ્વરૂપમાં જણાવવું મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: તેઓને જેઓને ફરોશીઓના આગેવાને ભોજન માટે આમંત્રણ આપ્યું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the seats of honor

સન્માનિત લોકો માટેની બેઠકો અથવા ""મહત્વપૂર્ણ લોકો માટેની બેઠકો

Luke 14:8

When you are invited by someone

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જ્યારે કોઈ તમને આમંત્રણ આપે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

When you ... than you

તમે"" ની આ ઘટનાઓ એકવચનમાં છે. ઈસુ સમૂહ સાથે એવી રીતે વાત કરી રહ્યા છે જાણે તેઓ પ્રત્યેક વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હોય. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

or perhap someone more honorable than you may have been invited by him

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: કારણ કે યજમાને એવી વ્યક્તિને આમંત્રણ આપ્યું હોઈ શકે જે તમારા કરતાં વધુ મહત્વપૂર્ણ હોય (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 14:9

he will say to you ... you will proceed

તમે"" અને તમારા ની આ ઘટનાઓ એકવચનમાં છે. ઈસુ સમૂહ સાથે એવી રીતે વાત કરી રહ્યા છે જાણે તેઓ પ્રત્યેક વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હોય. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

in shame

તમે શરમ અનુભવશો અને

the last place

સૌથી ઓછું મહત્વપૂર્ણ સ્થાન અથવા ""સૌથી ઓછા મહત્વપૂર્ણ વ્યક્તિ માટેનું સ્થાન

Luke 14:10

Connecting Statement:

ઈસુ ફરોશીના ઘરે લોકો સાથે બોલવાનું ચાલુ રાખે છે.

when you are invited

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જ્યારે કોઈ તમને આમંત્રણ આપે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the last place

સૌથી ઓછી મહત્વપૂર્ણ વ્યક્તિ માટે જે બેઠક હોય

come up higher

વધુ મહત્વપૂર્ણ વ્યક્તિ માટેની બેઠક પર ખસેડવામાં આવે

Then you will be honored

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ત્યાર પછી જેણે તમને આમંત્રણ આપ્યું હોય તે તમારું સન્માન કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 14:11

who exalts himself

કોણ મહત્વપૂર્ણ દેખાવાનો પ્રયત્ન કરે છે અથવા ""કોણ મહત્વપૂર્ણ સ્થાન લે છે

will be humbled

તેને બિનમહત્વપૂર્ણ દર્શાવાશે અથવા બિનમહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવશે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર નમ્ર કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

humbles himself

કોણ બિનમહત્વપૂર્ણ દેખાવાનું પસંદ કરે છે અથવા ""કોણ બિનમહત્વપૂર્ણ સ્થાન લે છે

will be exalted

તેને મહત્વપૂર્ણ દર્શાવાશે અથવા મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવશે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર ઊંચો કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 14:12

Connecting Statement:

ઈસુ ફરોશીના ઘરે બોલવાનું ચાલુ રાખે છે, પરંતુ તેના યજમાનને પ્રત્યક્ષ સંબોધન કરે છે.

the one who had invited him

ફરોશી જેણે તેમને તેના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું

When you give

તમે એકવચનમાં છે કારણ કે ઈસુ પ્રત્યક્ષ તેમને બોલાવેલ ફરોશી સાથે વાત કરી રહ્યા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

do not invite

તેનો અર્થ એ નથી કે તેઓ ક્યારેય આ લોકોને આમંત્રણ આપી શકશે નહિ. વધુ સંભવિત તેનો અર્થ એ છે કે તેઓએ બીજા લોકોને પણ આમંત્રણ આપવું જોઈએ. વૈકલ્પિક અનુવાદ: ફક્ત આમંત્રણ આપશો નહિ અથવા હંમેશા આમંત્રણ આપશો નહિ.

otherwise they may also invite you in return

કારણ કે તેઓ કદાચ

may invite you in return

તમને તેમના રાત્રિભોજન વખતે આમંત્રણ આપશે અથવા ભોજન સમારંભમાં આમંત્રણ આપશે

repayment will be made to you

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: આ રીતે તેઓ તમને પરત ચુકવણી કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 14:13

Connecting Statement:

ઈસુ તે ફરોશી સાથે વાત કરવાનું ચાલુ રાખે છે જેણે તેમને તેના ઘરે આમંત્રણ આપ્યું હતું.

invite the poor

પણ"" ઉમેરવું મદદરૂપ થઈ શકે કારણ કે આ નિવેદન કદાચ વિશિષ્ટ નથી. વૈકલ્પિક અનુવાદ: ""ગરીબોને પણ આમંત્રણ આપો

Luke 14:14

you will be blessed

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર તમને આશીર્વાદ આપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

they cannot repay you

બદલામાં તેઓ તમને ભોજન સમારંભમાં બોલાવી શકતા નથી

you will be repaid

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર તમને બદલો આપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

in the resurrection of the just

આ અંતિમ ન્યાયનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: જ્યારે ઈશ્વર ન્યાયી લોકોને જીવનમાં પાછા લાવે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 14:15

General Information:

મેજ પરના માણસોમાંથી એક ઈસુ સાથે વાત કરે છે અને ઈસુ તેને એક દ્રષ્ટાંત દ્વારા પ્રત્યુત્તર આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

one of those who reclined at table

આ એક નવી વ્યક્તિનો પરિચય કરાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

Blessed is he

તે માણસ કોઈ ખાસ વ્યક્તિ વિશે વાત કરી રહ્યો ન હતો. વૈકલ્પિક અનુવાદ: કોઈપણ આશીર્વાદિત છે અથવા ""તે દરેક માટે કેટલું સારું છે

he who will eat bread

રોટલી"" શબ્દનો ઉપયોગ આખા ભોજનનો ઉલ્લેખ કરવા માટે થયો છે. વૈકલ્પિક અનુવાદ: તે જે ભોજન વખતે ખાશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

Luke 14:16

But Jesus said to him

ઈસુ એક દ્રષ્ટાંત કહેવાનું શરૂ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

A certain man prepared a large dinner and invited many

વાચક અનુમાન લગાવી શકતો હોવો જોઈએ કે માણસના ચાકરોએ ભોજન તૈયાર કર્યું છે અને તેણે મહેમાનોને આમંત્રણ આપ્યું છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

A certain man

આ શબ્દસમૂહ એ માણસની ઓળખ વિશે કોઈ ચોક્કસ માહિતી આપ્યા વિના તેનો ઉલ્લેખ કરવાની એક રીત છે.

invited many

ઘણા લોકોને આમંત્રણ આપ્યું અથવા ""ઘણા મહેમાનોને નોતર્યા

Luke 14:17

At the hour of the dinner

રાત્રિભોજનના સમયે અથવા ""જ્યારે રાત્રિભોજન શરૂ થવાનું હતું ત્યારે

those who were invited

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેણે જેઓને આમંત્રણ આપ્યું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 14:18

General Information:

સર્વ લોકો કે જેઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેઓએ ચાકરને બહાનું આપ્યું કે તેઓ ભોજન સમારંભમાં શા માટે આવી શકે તેમ નથી.

Connecting Statement:

ઈસુ પોતાનું દ્રષ્ટાંત કહેવાનું ચાલુ રાખે છે.

to make excuses

શા માટે તેઓ રાત્રિભોજનમાં આવી ન શક્યા તે કહેવા માટે

The first said to him

વાચક અનુમાન લગાવી શકતો હોવો જોઈએ કે આ લોકોએ માલિકે મોકલેલા ચાકર સાથે જ સીધી વાત કરી (લૂક 14:17). વૈકલ્પિક અનુવાદ: પહેલાએ તેમને એમ કહેતા એક સંદેશ મોકલ્યો, અથવા પહેલાએ સેવકને એ પ્રમાણે કહ્યું કે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Please excuse me

કૃપા કરી મને ક્ષમા કરો અથવા ""કૃપા કરીને મારી માફી સ્વીકારો

Luke 14:19

another said

વાચક અનુમાન લગાવી શકતો હોવો જોઈએ કે આ લોકોએ માલિકે મોકલેલા ચાકર સાથે જ સીધી વાત કરી (લૂક 14:17). વૈકલ્પિક અનુવાદ: બીજાએ એમ કહેતા એક સંદેશ મોકલ્યો, અથવા બીજાએ સેવકને એ પ્રમાણે કહ્યું કે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

five pairs of oxen

ખેતરનાં સાધનો ખેંચવા માટે બળદની જોડીનો ઉપયોગ થતો હતો. વૈકલ્પિક અનુવાદ: મારા ખેતરોમાં કામ કરવા માટે 10 બળદો લીધા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 14:20

Yet another said

વાચક અનુમાન લગાવી શકતો હોવો જોઈએ કે આ લોકોએ માલિકે મોકલેલા ચાકર સાથે જ સીધી વાત કરી (લૂક 14:17). વૈકલ્પિક અનુવાદ: બીજા વ્યક્તિએ એમ કહેતા સંદેશ મોકલ્યો, અથવા બીજા વ્યક્તિએ ચાકરને એ પ્રમાણે કહ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

I have married a wife

તમારી ભાષામાં સ્વાભાવિક હોય તેવી અભિવ્યક્તિનો ઉપયોગ કરો. કેટલીક ભાષાઓ લગ્ન કર્યાં અથવા પત્ની લીધી કહી શકે છે.

Luke 14:21

becoming angry

તે આમંત્રિત કરેલા લોકોથી ગુસ્સે થઈ ગયા

bring in here

અહીં જમવા માટે આમંત્રણ આપો

Luke 14:22

Then the servant said

સૂચિત માહિતીને સ્પષ્ટપણે જણાવવી જરૂરી હોઈ શકે કે ચાકરે માલિકના આદેશ પ્રમાણે જ કર્યું. વૈકલ્પિક અનુવાદ: ચાકર બહાર ગયો અને તે કર્યા પછી, પાછો આવ્યો અને કહ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

what you commanded has been done

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તમે જે આદેશ આપ્યો તે પ્રમાણે મેં કર્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 14:23

Connecting Statement:

ઈસુ તેમનું દ્રષ્ટાંત પૂર્ણ કરે છે.

the highways and hedges

આ શહેરની બહારના રસ્તાઓ અને માર્ગોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""શહેરની બહારના મુખ્ય રસ્તાઓ અને માર્ગો

compel them to come in

માગે છે કે તેઓ અંદર આવે

compel them

તેમને"" શબ્દ જે કોઈ ચાકરોને મળે છે તેમનો ઉલ્લેખ કરે છે. ""તમને જે કોઈ મળે તેમને અંદર આવવા આગ્રહ કરો

that my house may be filled

જેથી મારું ઘર લોકોથી ભરાઈ જાય

Luke 14:24

For I say to you

તમે"" શબ્દ બહુવચનમાં છે, તેથી તે કોને સંબોધિત કરવામાં આવ્યું છે તે અસ્પષ્ટ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

those men

અહીં પુરુષો શબ્દનો અર્થ પુખ્ત વયસ્કો અને સામાન્ય લોકો જ નહિ થાય છે.

who were invited

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જેઓને મેં આમંત્રિત કર્યા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

will taste my dinner

મેં તૈયાર કરેલા રાત્રિભોજનનો આનંદ માણશે

Luke 14:25

General Information:

ઈસુ તેમની સાથે મુસાફરી કરી રહેલા ટોળાને શીખવવાની શરૂઆત કરે છે.

Luke 14:26

If anyone comes to me and does not hate his own father ... he cannot be my disciple

અહીં, દ્વેષ એ લોકોએ ઈસુ સિવાય અન્ય લોકોને બતાવવા માટેના ઓછા પ્રેમ માટેની અતિશયોક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: જો કોઈ મારી પાસે આવે અને મને તેના પિતાના કરતાં વધારે પ્રેમ ન કરે તો ... તે મારો શિષ્ય થઈ શકતો નથી અથવા જો વ્યક્તિ મને તેના પિતાને પ્રેમ કરે છે તે કરતાં વધારે પ્રેમ કરે તો જ ... તે મારો શિષ્ય થઈ શકે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole અને /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)

Luke 14:27

Whoever does not carry his own cross and come after me cannot be my disciple

આ હકારાત્મક ક્રિયાપદો સાથે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જો કોઈ મારો શિષ્ય બનવા ચાહતો હોય, તો તેણે પોતાનો વધસ્તંભ ઊંચકવો અને મારી પાછળ ચાલવું જોઈએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)

carry his own cross

ઈસુનો અર્થ એ નથી કે દરેક ખ્રિસ્તીને વધસ્તંભ પર ચઢાવવા જોઈએ. રોમનો ઘણીવાર લોકોને રોમ પ્રત્યે તેઓની આજ્ઞાધીનતાના ચિહ્નરૂપે તેઓને વધસ્તંભ પર ચઢાવતા પહેલાં તેમનો વધસ્તંભ ઉચકાવતા હતા. આ રૂપકનો અર્થ એ છે કે તેઓએ ઈશ્વરને આધીન થવું જોઈએ અને ઈસુના શિષ્યો બનવા કોઈપણ રીતે સહન કરવા તૈયાર રહેવું જોઈએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 14:28

General Information:

ઈસુ ટોળાને સમજાવવાનું ચાલુ રાખે છે કે શિષ્ય બનવાના મૂલ્યની ગણતરી કરવી મહત્વપૂર્ણ છે.

For which of you who desires to build a tower does not first sit down and count the cost to calculate if he has what he needs to complete it?

ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ એ સાબિત કરવા માટે કરે છે કે લોકો પરિયોજનાની શરૂઆત કરતાં પહેલા તેના મૂલ્યની ગણતરી કરે. વૈકલ્પિક અનુવાદ: જો કોઈ વ્યક્તિ બુરજ બનાવવાની ઇચ્છા રાખે, તો તે ચોક્કસ બેસીને નક્કી કરશે કે તેની પાસે તે પૂરું કરવા માટે પૂરતા નાણાં છે કે નહિ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

a tower

આ ચોકી કરવાનો બુરજ હોઈ શકે છે. ઊંચી ઇમારત અથવા ""એક ઉચ્ચ દેખાવનું મંચ

Luke 14:29

Otherwise

વધુ માહિતી આપવા માટે તે મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: જો તે પહેલા કિંમત ગણતો નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

when he has laid a foundation

જ્યારે તેણે પાયો બનાવ્યો હોય અથવા ""જ્યારે તેણે ઇમારત પ્રથમ ભાગ પૂર્ણ કર્યો હોય

is not able to finish

તે સમજી શકાય છે કે તે પૂર્ણ કરવા માટે સક્ષમ નથી કારણ કે તેની પાસે પૂરતા નાણાં ન હતા. આ કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: પૂર્ણ કરવા માટે પૂરતા નાણાં નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 14:31

General Information:

ઈસુ ટોળાને સમજાવવાનું ચાલુ રાખે છે કે શિષ્ય બનવાના મૂલ્યની ગણતરી કરવી મહત્વપૂર્ણ છે.

Or

ઈસુએ આ શબ્દનો ઉપયોગ બીજી પરિસ્થિતિને રજૂ કરવા માટે કર્યો જ્યાં નિર્ણય લેતા પહેલા લોકો મૂલ્યની ગણતરી કરે છે.

what king ... will not sit down first and determine ... twenty thousand men?

ઈસુ ટોળાને મૂલ્યની ગણતરી કરવા શીખવવા માટે બીજા પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તમે જાણો છો કે એક રાજા ... પહેલા બેસીને સલાહ લેતો ... માણસો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

determine

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""કાળજીપૂર્વક વિચારો "" અથવા 2) ""તેના સલાહકારોની વાત સાંભળો.

ten thousand ... twenty thousand

10,000 ... 20,000 (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

Luke 14:32

But if not

વધુ માહિતી જણાવવા તે મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: જો તેને ખબર પડે કે તે બીજા રાજાને હરાવી શકવા સમર્થ નથી તો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

terms of peace

યુદ્ધને સમાપ્ત કરવા માટેની શરતો અથવા ""યુદ્ધનો અંત લાવવા માટે બીજો રાજા તેની પાસે શું કરાવવા ઇચ્છે છે

Luke 14:33

every one of you who does not give up all that he has cannot be my disciple

આ હકારાત્મક ક્રિયાપદો સાથે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તમારામાંના ફક્ત તેઓ જ કે જેઓ પોતાનું સઘળું છોડી દે છે તે જ મારા શિષ્યો બની શકે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)

give up everything that he possesses

તેની પાસે જે બધું છે તે છોડી દે

Luke 14:34

Connecting Statement:

ઈસુ ટોળાને શીખવવાનું પૂર્ણ કરે છે.

So salt is good

મીઠું ઉપયોગી છે. ઈસુ તેમના શિષ્ય બનવા માંગતા લોકો વિશે પાઠ શીખવી રહ્યા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

with what will it be seasoned?

ઈસુ ટોળાને શીખવવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તેને ફરીથી ખારું બનાવી શકાતું નથી. અથવા કોઈપણ તેને ફરીથી ખારું બનાવી શકતું નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 14:35

manure pile

બગીચાઓ અને ખેતરોને ફળદ્રુપ બનાવવા માટે લોકો ખાતરનો ઉપયોગ કરે છે. સ્વાદ વિનાનું મીઠું એટલું નકામું છે કે તેને ખાતર સાથે ભેળવવું પણ યોગ્ય નથી. વૈકલ્પિક અનુવાદ: ખાતરનો ઢગલો અથવા ""ખાતર

They throw it out

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: કોઈએ તેને દૂર ફેંકી દીધું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

The one who has ears to hear, let him hear

ઈસુ ભારપૂર્વક જણાવી રહ્યા છે કે હમણાં તેમણે જે કહ્યું તે મહત્વપૂર્ણ છે અને તે સમજવા અને તેને અમલમાં મૂકવા માટે થોડો પ્રયત્ન માગી લેશે. અહીં સાંભળવાને કાન શબ્દસમૂહ સમજવા અને આધીન થવાની ઇચ્છા માટેનું એક ઉપનામ છે. તમે લૂક 8:8 માં આ શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: જે સાંભળવા ઇચ્છે છે તેને સાંભળવા દો, સાંભળો અથવા જે સમજવા તૈયાર છે, તેને સમજવા અને આધીન થવા દો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

The one who ... let him

ઈસુ પ્રત્યક્ષ રીતે તેમના શ્રોતાજનો સાથે વાત કરી રહ્યા હોવાથી, તમે અહીં બીજા વ્યક્તિના સર્વનામનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકો છો. તમે લૂક 8:8 માં આ શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: જો તમે સાંભળવા તૈયાર છો, તો સાંભળો અથવા જો તમે સમજવા તૈયાર છો, તો સમજો અને આધીન થાઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)