લૂક આ અધ્યાયમાં અનેક વખત ફેરફારને ચિહ્નિત કર્યા વિના તેના મુદ્દાને બદલે છે. તમારે આ અણઘડ ફેરફારને સરળ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ નહિ.
ઈસુએ તોફાન સાથે વાત કરીને તેને શાંત કર્યું, તેમણે મૃત છોકરી સાથે વાત કરીને તેને જીવતી કરી, અને તેમણે દુષ્ટાત્માઓ સાથે વાત કરીને તે માણસને છોડવા જણાવ્યું. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#miracle)
દ્રષ્ટાંતો એ નાની વાર્તાઓ હતી જે ઈસુ કહેતા હતા જેથી તે લોકોને જે શીખવવા ચાહતા હતા તે તેઓ સરળતાથી સમજી શકે. તેઓ એટલા માટે પણ વાર્તાઓ કહેતા હતા કે જેથી જેઓ તેમના પર વિશ્વાસ કરવા માગતા ન હતા તેઓ સત્યને સમજી ન શકે (લૂક 8:4-15).
જેઓના મા-બાપ સમાન હોય તેઓને લોકો મોટેભાગે ભાઈ અને બહેન કહે છે અને તેઓને તેમના જીવનના ખૂબ મહત્વના લોકો તરીકે ગણે છે. ઘણા લોકો જેઓના સમાન દાદા-દાદી હોય તેઓને પણ ભાઈ અને બહેન કહે છે. આ અધ્યાયમાં ઈસુ કહે છે કે તેમના માટે ખૂબ મહત્વના લોકો એ છે કે જેઓ તેમના સ્વર્ગીય પિતાને આધીન થાય છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#brother)
આ કલમો મુસાફરી દરમિયાન ઈસુના બોધ વિશે પૃષ્ઠભૂમિની માહિતી આપે છે.
વાર્તામાં નવા ભાગને ચિહ્નિત કરવા માટે આ શબ્દસમૂહનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જેઓને ઈસુએ દુષ્ટાત્માથી મુક્ત કરી હતી અને રોગોથી સાજી કરી હતી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
ચોક્કસ સ્ત્રીઓમાંની"" એક (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: મરિયમ, જેને લોકો મગ્દલાની કહેતા હતા ... ઈસુએ સાત દુષ્ટાત્માઓને કાઢ્યા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
ચોક્કસ સ્ત્રીઓમાંની"" બે (કલમ 2). (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)
યોહાન્ના ખૂઝાની પત્ની હતી, અને ખૂઝા હેરોદનો સંચાલક હતો. યોહાન્ના, હેરોદનો વ્યવસ્થાપક ખૂઝાની પત્ની (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)
ઈસુ અને તેના બાર શિષ્યોને આર્થિક મદદ કરતી
ઈસુ ટોળાને જમીનનું દ્રષ્ટાંત કહે છે. તેઓ તેનો અર્થ તેમના શિષ્યોને સમજાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)
ઈસુ પાસે આવતા
એક ખેડૂત ખેતરમાં બીજ વાવવા માટે નીકળ્યો અથવા ""ખેડૂત કેટલાક બીજને ખેતરમાં વાવવા ગયો
કેટલાક બીજ પડ્યા અથવા ""બીજમાંથી કેટલાક પડી ગયા
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: લોકો તે પર ચાલ્યા અથવા લોકો તેમના પર ચાલ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આકાશ"" નો અર્થ રાખવા માટે આ રૂઢિપ્રયોગનું અનુવાદ સરળ રીતે પક્ષીઓ અથવા પક્ષીઓ નીચે ઉડ્યા અને તરીકે થઈ શકે છે.
તે બધું ખાઈ ગયા અથવા ""તેમને સર્વને ખાઈ ગયા
દરેક છોડ શુષ્ક અને ચીમળાઈ ગયા અથવા ""છોડ સૂકાઈને ચીમળાઈ ગયા
તે ખૂબ શુષ્ક હતું અથવા તેઓ ખૂબ શુષ્ક હતા. કારણ પણ કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જમીન ખૂબ સૂકી હતી
ઈસુએ ટોળાને દ્રષ્ટાંત કહેવાનું બંધ કર્યું.
કાંટાવાળા છોડ બધા પોષક તત્વો, પાણી અને સૂર્યપ્રકાશ લઈ ગયા, જેથી ખેડૂતના છોડ સારી રીતે ઉગી શક્યા નહિ.
ફસલમાં વધારો થયો અથવા ""વધુ દાણા ઉગ્યા
આનો અર્થ એ છે કે વાવેલા બીજ કરતાં સો ગણા વધારે થયા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)
ઈસુ ભારપૂર્વક જણાવી રહ્યા છે કે તેમણે જે કહ્યું છે તે મહત્વપૂર્ણ છે અને તેને સમજવા અને અમલમાં મૂકવા માટે થોડાં પ્રયત્નની જરૂર પડી શકે છે. અહીં સાંભળવાને કાન શબ્દસમૂહ એ સમજવા અને પાલન કરવાની ઇચ્છા માટેનું એક ઉપનામ છે. જોકે ઈસુ પ્રત્યક્ષ રીતે તેમના શ્રોતાઓ સાથે વાત કરી રહ્યા હોવાથી, તમે અહીં બીજા પુરુષવાચક સર્વનામનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: જે સાંભળવા ઇચ્છે છે, તેને સાંભળવા દો અથવા જે સમજવા તૈયાર છે, તેને સમજવા અને આધીન થવા દો અથવા જો તમે સાંભળવા ઇચ્છતા હોવ, તો સાંભળો અથવા જો તમે સમજવા ઇચ્છતા હોવ તો, સમજો અને આધીન થાઓ(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy ... /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)
ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરવાની શરૂઆત કરે છે.
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વરે તમને નું જ્ઞાન આપ્યું છે ... ઈશ્વર અથવા ઈશ્વરે તમને સમજવા માટે સક્ષમ બનાવ્યા છે ... ઈશ્વર (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આ સત્યો છે જેને છુપાવી દેવામાં આવ્યા છે, પરંતુ ઈસુ હવે તેમને પ્રગટ કરી રહ્યા છે.
અન્ય લોકો માટે. આ તે લોકોનો ઉલ્લેખ કરે છે જેઓએ ઈસુના શિક્ષણને નકાર્યું અને તેમને અનુસર્યા નહિ.
જોકે તેઓ જોશે છતાં, તેઓ સમજી શકશે નહિ. આ અવતરણ પ્રબોધક યશાયામાંથી લેવામાં આવ્યું છે. કેટલીક ભાષાઓમાં ક્રિયાપદના પદાર્થને દર્શાવાની જરૂર પડી શકે છે. વૈકલ્પિક અનુવાદ: જોકે તેઓ વસ્તુઓ જુએ છે, તોપણ તેઓ તેમને સમજી શકશે નહિ અથવા ""જોકે તેઓ બાબતો બનતી જુએ છે, તોપણ તેઓ તેનો શો અર્થ થાય છે તે સમજી શકશે નહિ
જોકે તેઓ સાંભળે, તેઓ સમજશે નહિ. આ અવતરણ યશાયા પ્રબોધક પરથી આવ્યું છે. કેટલીક ભાષાઓમાં ક્રિયાપદના પદાર્થને દર્શાવાની જરૂર પડી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""જોકે તેઓ સૂચના સાંભળશે, તોપણ તેઓ સત્યને સમજી શકશે નહિ
ઈસુ પોતાના શિષ્યોને જમીનના દ્રષ્ટાંતનો અર્થ સમજાવવાની શરૂઆત કરે છે.
બીજ એ ઈશ્વર તરફથી આવતું વચન છે
બીજ કે જે રસ્તાની કોરે પડ્યા છે તેઓ. ઈસુ જણાવે છે કે બીજને જ્યારે લોકો સાથે સંબંધિત કરવામાં આવે છે ત્યારે શું થાય છે. વૈકલ્પિક અનુવાદ: રસ્તાની કોરે પડેલા બીજ લોકોને રજૂ કરે છે અથવા દ્રષ્ટાંતમાં, બીજ કે જે રસ્તાની કોરે પડ્યા છે તે લોકોને રજૂ કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
ઈસુ લોકો વિશે કંઇક દર્શાવતા બીજ વિશે એવી રીતે બોલે છે જાણે બીજ લોકો હોય. વૈકલ્પિક અનુવાદ: બતાવો તે લોકોનું શું થાય છે જેઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
અહીં હૃદયો એ લોકોના મન અથવા આંતરિક સ્વ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: શેતાન આવે છે અને તેમના આંતરિક વિચારોમાંથી ઈશ્વરનું વચન લઈ જાય છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
દ્રષ્ટાંતમાં બીજને છીનવી લેનાર પક્ષી એક રૂપક હતું. તમારી ભાષામાં એવા શબ્દોનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરો કે જે તે ચિત્રને દર્શાવે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
આ શેતાનનો હેતુ છે. વૈકલ્પિક અનુવાદ: કારણ કે શેતાન વિચારે છે કે, 'તેઓએ વિશ્વાસ ન કરવો જોઈએ અને તેઓનું તારણ ન થવું જોઈએ' અથવા તેથી એવું નહિ બને કે તેઓ વિશ્વાસ કરે અને ઈશ્વર તેઓને બચાવે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
પથરાળ જમીન પર જે બીજ પડ્યા તેઓ. ઈસુ જણાવે છે કે બીજને જ્યારે લોકો સાથે સંબંધિત કરવામાં આવે છે ત્યારે શું થાય છે. વૈકલ્પિક અનુવાદ: પથરાળ જમીન પર પડેલા બીજ લોકોને રજૂ કરે છે અથવા દ્રષ્ટાંતમાં પથરાળ જમીન પર પડેલા બીજ લોકોને રજૂ કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
પથરાળ જમીન
જ્યારે તેઓ મુશ્કેલીનો અનુભવ કરે છે
આ રૂઢિપ્રયોગનો અર્થ તેઓ વિશ્વાસ કરવાનું બંધ કરે અથવા તેઓ ઈસુને અનુસરવાનું બંધ કરે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
કાંટાઓ વચ્ચે પડેલા બીજ લોકોને રજૂ કરે છે અથવા દ્રષ્ટાંતમાં કાંટા વચ્ચે પડેલા બીજ લોકોને રજૂ કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: આ જીવનની ચિંતાઓ અને ધન અને આનંદ તેમને ગૂંગળાવી દે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
વસ્તુઓ જેના વિશે લોકો ચિંતા કરે છે
આ જીવનમાંની વસ્તુઓ કે જેનો લોકો આનંદ માણે છે
આ રૂપક નકામો છોડ કેવી રીતે પ્રકાશ અને પોષક તત્ત્વોને કાપી નાખે છે અને તેને વધતા અટકાવે છે તેની રીતનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: જેમ જેમ નીંદણ સારા છોડને વધતા અટકાવે છે, તેમ તેમ આ જીવનની ચિંતાઓ, ધન અને આનંદ આ લોકોને પરિપક્વ થતાં અટકાવે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
તેઓ પાકા ફળ આપતા નથી. પાકા ફળ એ સારા કાર્યો માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""તેથી જેમ છોડ પાકું ફળ આપતું નથી, તેમ તેઓ સારા કાર્યો ઉત્પન્ન કરતાં નથી” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
સારી જમીન પર પડેલું બીજ લોકોને રજૂ કરે છે અથવા દ્રષ્ટાંતમાં બીજ કે જે સારી જમીન પર પડ્યું તે લોકોને રજૂ કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
સંદેશ સાંભળીને
અહીં હૃદય એ વ્યક્તિના વિચારો અથવા ઇરાદા માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: પ્રામાણિક અને સારી ઇચ્છા સાથે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
ધીરજથી સહન કરીને ફળ ઉત્પન્ન કરો અથવા સતત પ્રયત્નો દ્વારા ફળ ઉત્પન્ન કરો. ફળ એ સારા કાર્યો માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: તંદુરસ્ત છોડ જે સારા ફળ ઉત્પન્ન કરે છે, તે સતત કામ કરીને સારા કાર્યો ઉત્પન્ન કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
ઈસુએ બીજુ એક દ્રષ્ટાંત કહેવાનું જારી રાખ્યું અને ત્યારબાદ ઈસુ તેમના કાર્યમાં તેમના પરિવારની ભૂમિકા પર ભાર મૂકે છે માટે તેઓ તેમના શિષ્યો સાથે બોલવાનું પૂર્ણ કરે છે.
આ બીજા દ્રષ્ટાંતની શરૂઆતને ચિહ્નિત કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)
આ બેવડા નકારાત્મક વાક્યને હકારાત્મક વાક્ય તરીકે લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જે સઘળું ગુપ્ત છે તે ઉઘાડું કરવામાં આવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)
આ બેવડા નકારાત્મક વાક્યને હકારાત્મક વાક્ય તરીકે લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: અને જે સર્વ ગુપ્ત છે તેને ઉઘાડું કરવામાં આવશે અને તે પ્રકાશમાં આવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)
તે સંદર્ભ પરથી સ્પષ્ટ થાય છે કે ઈસુ સમજવા અને વિશ્વાસ કરવા વિશે વાત કરી રહ્યા છે. આ સ્પષ્ટ રીતે અને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જેની પાસે સમજ છે તેને વધુ સમજ આપવામાં આવશે અથવા જેઓ સત્ય પર વિશ્વાસ કરે છે તેઓને ઈશ્વર વધુ સમજવા માટે સક્ષમ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
તે સંદર્ભ પરથી સ્પષ્ટ થાય છે કે ઈસુ સમજવા અને વિશ્વાસ કરવા વિશે વાત કરી રહ્યા છે. આ સ્પષ્ટ રીતે અને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: પરંતુ જેની પાસે સમજ નથી તે જે સમજ વિશે વિચારે છે કે તેની પાસે છે તે પણ ગુમાવશે અથવા પરંતુ જે લોકો સત્યમાં વિશ્વાસ કરતાં નથી તે લોકો થોડું પણ જે વિશે તેઓ એવું માને છે કે તેઓ સમજ્યા છે, તે પણ ન સમજે એવું ઈશ્વર કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આ ઈસુના નાના ભાઈઓ હતા - મરિયમ અને યૂસફના બીજા પુત્રો જે ઈસુ પછી જન્મ્યા હતા. જોકે ઈસુના પિતા ઈશ્વર હતા, અને તેઓના પિતા યૂસફ હતા, તોપણ પારિભાષિક રીતે તેઓ તેમના સાવકા ભાઈઓ હતા. સામાન્ય રીતે આ વિગતનું અનુવાદ થતું નથી.
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: લોકોએ તેમને કહ્યું અથવા કોઈકે તેમને કહ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
અને તેઓ તમને જોવા માગે છે
આ રૂપક વ્યક્ત કરે છે કે જે લોકો ઈસુને સાંભળવા આવતા હતા, તે તેમના માટે એટલા જ અગત્યના હતા જેટલા તેમના પોતાના પરિવારજનો હતા. વૈકલ્પિક અનુવાદ: જેઓ ઈશ્વરનું વચન સાંભળે છે અને તેનું પાલન કરે છે તે મારી મા તથા મારા ભાઈઓ સમાન છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
વચન જે ઈશ્વર બોલ્યા છે
ઈસુ અને તેમના શિષ્યો ગન્ને-સરેત સરોવર પાર કરવા હોડીનો ઉપયોગ કરે છે. શિષ્યો ઉદ્દભવેલા તોફાન દ્વારા ઈસુના સામર્થ્ય વિશે વધુ શીખે છે.
આ ગન્ને-સરેતનું સરોવર છે, જેને ગાલીલનો સમુદ્ર પણ કહેવામાં આવે છે.
આ અભિવ્યક્તિનો અર્થ છે કે તેઓએ તેમના વહાણમાં સરોવરની બીજી બાજુ મુસાફરી કરવાનું શરૂ કર્યું.
જેમ તેઓ ગયા
ઊંઘવા લાગ્યા
ખૂબ તીવ્ર પવનનું તોફાન શરૂ થયું અથવા ""અચાનક જ ખૂબ તીવ્ર પવન ફૂંકાવા લાગ્યો
ભારે પવનને કારણે ઊંચા મોજાં આવ્યા હતા જેનાથી હોડીની આજુબાજુ પાણી ફરી વળ્યા હતા. આ સ્પષ્ટ રીતે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: પવનને કારણે ઊંચા મોજાં ઉઠ્યા જેણે તેમની હોડીને પાણીથી ભરવાનું શરૂ કર્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ને તીવ્રતાથી બોલ્યા
હિંસક મોજાં
પવન અને મોજાં અટકી ગયાં અથવા ""તેઓ સ્થિર થઈ ગયા
ઈસુએ તેઓને હળવાશથી ઠપકો આપ્યો કેમ કે તેઓ તેમની સંભાળ લેશે એવો તેઓ વિશ્વાસ કરતાં નથી. આ એક વાક્ય તરીકે લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તમારી પાસે વિશ્વાસ હોવો જોઈએ! અથવા તમારે મારા પર વિશ્વાસ કરવો જોઈએ! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
આ કેવા પ્રકારના માણસ છે ... તેમને આધીન થાય છે? આ પ્રશ્ન અચંબો અને મૂંઝવણ વ્યક્ત કરે છે કે કેવી રીતે ઈસુ વાવાઝોડાને કાબૂમાં રાખવા સક્ષમ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
આ બે વાક્યોમાં ફેરવી શકાય: ""તો પછી આ કોણ છે? તે આદેશ આપે છે ... તેમને આધીન થાય છે!
ઈસુ અને તેમના શિષ્યો ગેરસા કિનારે આવે છે જ્યાં ઈસુ એક વ્યક્તિમાંથી ઘણા દુષ્ટાત્માઓ કાઢે છે.
ગેરસાનીઓ એ ગેરસા નામના શહેરના લોકો હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)
ગાલીલના સરોવરની બીજી બાજુએ
ગેરસા શહેરનો એક વ્યક્તિ
વ્યક્તિને દુષ્ટાત્મા વળગ્યો હતો; તે દુષ્ટાત્માઓવાળું શહેર ન હતું. વૈકલ્પિક અનુવાદ: ""શહેરનો એક ચોક્કસ વ્યક્તિ, અને તે વ્યક્તિને દુષ્ટાત્માઓ વળગ્યા હતા
જે દુષ્ટાત્માઓ દ્વારા નિયંત્રિત થતો હતો અથવા ""જેને દુષ્ટાત્માઓ નિયંત્રિત કરતાં હતા
તે દુષ્ટાત્માઓ વળગેલ વ્યક્તિ વિશે પૃષ્ઠભૂમિની માહિતી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
તેણે વસ્ત્રો પહેર્યા ન હતા
આ કદાચિત ગુફાઓ અથવા નાની ઇમારતોવાળી જગ્યાઓ છે જ્યાં લોકો મૃતદેહો મૂકે છે જેનો ઉપયોગ વ્યક્તિ આશ્રય માટે કરી શકે છે.
જ્યારે દુષ્ટાત્મા વળગેલા વ્યક્તિએ ઈસુને જોયા
તે ચીસો પાડવા લાગ્યો અથવા ""તેણે કટાક્ષ કર્યો
ઈસુની આગળ જમીન પર સૂઈ ગયો. તે આકસ્મિક રીતે પડ્યો ન હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)
તેણે મોટેથી કહ્યું અથવા ""તેણે બૂમ પાડી
આ રૂઢિપ્રયોગનો અર્થ તમે શા માટે મને હેરાન કરો છો? થાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
આ ઈસુ માટેનું એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
ઘણી વખત તેણે વ્યક્તિનો કાબૂ લીધો હતો અથવા ઘણી વખત તે તેની અંદર પ્રવેશ્યો હતો. ઈસુ તે વ્યક્તિને મળ્યા તે પહેલાં દુષ્ટાત્માએ ઘણીવાર શું કર્યું તે વિશે જણાવે છે.
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જોકે લોકો તેને સાંકળો અને બેડીઓથી બાંધીને તેની રક્ષા કરતાં હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: દુષ્ટાત્મા તેને જવા દેશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આનું અનુવાદ એવા શબ્દથી કરો કે જે મોટી સંખ્યામાં સૈનિકો અથવા લોકોનો ઉલ્લેખ કરતો હોય. કેટલાક બીજા અનુવાદો સૈન્ય એમ કહે છે. વૈકલ્પિક અનુવાદ: પલટણ અથવા ""લશ્કર
ઈસુ સમક્ષ ભીખ માંગી રહ્યો હતો
આ ભૂંડોને રજૂ કરવા માટે પૃષ્ઠભૂમિ માહિતી તરીકે પૂરી પાડવામાં આવી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
નજીકમાં એક ટેકરી પર ઘાસ ખાતા હતા
તેથી"" શબ્દનો ઉપયોગ અહીં સમજાવવા માટે કરવામાં આવ્યો છે કે દુષ્ટાત્માઓ માણસની બહાર આવ્યા તેનું કારણ એ હતું કે ઈસુએ તેઓને કહ્યું હતું કે તેઓ ભૂંડમાં જઈ શકે છે.
ખૂબ જ ઝડપથી દોડ્યા
ટોળું ... ડૂબી મર્યું. એકવાર ભૂંડો પાણી ગયા પછી કોઈપણ તેઓને ડૂબી જવાનું કારણ ન હતું.
તે વ્યક્તિને જોયો કે જેને દુષ્ટાત્માઓએ છોડી દીધો હતો
સમજદાર અથવા ""સામાન્ય રીતે વર્તનાર
અહીં પગ આગળ બેસવું એ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ નમ્રતાથી નજીકમાં બેસવું અથવા ની સામે બેસવું થાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈસુની સામે જમીન પર બેઠો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
તેઓ ઈસુથી ડરતા હતા તે સ્પષ્ટપણે જણાવવું મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: તેઓ ઈસુથી ડરતા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)
તેઓ જેઓએ જે બન્યું હતું તે જોયું હતું
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈસુએ તે વ્યક્તિને સાજો કર્યો હતો જેને દુષ્ટાત્માઓ વળગ્યા હતા અથવા ઈસુએ તે વ્યક્તિને સાજો કર્યો હતો જે દુષ્ટાત્માઓના નિયંત્રણમાં હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
ગેરસાનીનો તે વિસ્તાર અથવા ""તે વિસ્તાર જ્યાં ગેરસાની લોકો રહેતા હતા
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેઓ ખૂબ ભયભીત બન્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
ગંતવ્ય કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: સરોવર તરફ પાછા જાઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)
આ કલમોની ઘટનાઓ ઈસુ હોડીમાં ગયા તે પહેલા બની. તેને શરૂઆતમાં સ્પષ્ટપણે જણાવવું મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ઈસુ અને તેમના શિષ્યો ગયા તે પહેલાં, તે વ્યક્તિ અથવા ""ઈસુ અને તેમના શિષ્યોએ સફર શરૂ કરી તે પહેલા, તે વ્યક્તિ
તારા ઘરના અથવા ""તારા કુટુંબને
ઈશ્વરે તારા માટે જે સઘળું કર્યું છે તે વિશે તેમને જણાવ
આ કલમો યાઈર વિશે પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
જ્યારે ઈસુ અને તેના શિષ્યો સરોવરની બીજી બાજુ ગાલીલમાં પાછા ફરે છે, ત્યારે તે સભાસ્થાનના શાસકની 12 વર્ષની દીકરી તેમજ 12 વર્ષથી રક્તસ્રાવવાળી એક સ્ત્રીને સાજી કરે છે.
ટોળાએ તેમનું આનંદથી સ્વાગત કર્યું
સ્થાનિક સભાસ્થાનના આગેવાનોમાંનો એક અથવા ""તે શહેરના સભાસ્થાનમાં મળેલા લોકોનો એક આગેવાન
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈસુના પગ આગળ નમ્યો અથવા 2) ઈસુના પગ આગળ જમીન પર સૂઈ ગયો. યાઈર આકસ્મિક રીતે પડ્યો ન હતો. તેણે ઈસુને માટે નમ્રતા અને આદરની નિશાની તરીકે આ કર્યું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)
મૃત્યુ પામવાની હતી
કેટલાક અનુવાદકોએ પહેલા કહેવાની જરૂર પડી શકે કે ઈસુ યાઈર સાથે જવા માટે સંમત થયા હતા. વૈકલ્પિક અનુવાદ: તેથી ઈસુ તેની સાથે જવા માટે સંમત થયા. જ્યારે તેઓ તેમના રસ્તામાં હતા ત્યારે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
લોકો ઈસુની આસપાસ ચુસ્તપણે ટોળું વળી રહ્યા હતા
આ વાર્તામાં એક નવા પાત્રનો પરિચય કરાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)
રક્તનો પ્રવાહ હતો. જ્યારે તેના માટે તે સામાન્ય સમય ન હતો ત્યારે પણ તેણીને લગભગ તેના ગર્ભાશયમાંથી રક્તસ્રાવ થઈ રહ્યો હતો. કેટલીક સંસ્કૃતિઓમાં આ સ્થિતિનો ઉલ્લેખ કરવાની વિનમ્ર રીત હોઈ શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism)
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: પરંતુ કોઈપણ તેને સાજી કરી શક્યું નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
તેના ઝભ્ભાના કિનારીને સ્પર્શ કર્યો. યહૂદી માણસો ઈશ્વરના નિયમ પ્રમાણે તેમના વિધિગત પહેરવેશના ભાગ રૂપે તેમના ઝભ્ભાની ધાર પર લટકતું શોભાનું ફૂમતું પહેરતા હતા. આ સંભવત એ જ છે જે તેણીએ સ્પર્શ્યુ હતું.
એમ કહીને, પિતર સૂચિત કરી રહ્યો હતો કે કોઈએ પણ ઈસુને સ્પર્શ કર્યો હશે. જો જરૂરી હોય તો આ ગર્ભિત માહિતીને સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઘણા લોકો તમારી આસપાસ પડાપડી કરે છે અને તમારી સામે દબાણ કરે છે, તેથી તેમાંના કોઈએ તમને સ્પર્શ કર્યો હશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
આ હેતુસર સ્પર્શ ને ટોળાના આકસ્મિક સ્પર્શથી અલગ પાડવો મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: કોઈએ ઇરાદાપૂર્વક મને સ્પર્શ કર્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ઈસુએ પરાક્રમ ગુમાવ્યું નહિ કે નિર્બળ થયા નહિ, પરંતુ પરાક્રમે તે સ્ત્રીને સાજાપણું આપ્યું. વૈકલ્પિક અનુવાદ: હું જાણું છું કે સાજાપણાંનું પરાક્રમ મારામાંથી નીકળ્યું છે અથવા મને લાગ્યું કે મારા પરાક્રમે કોઈને સાજાપણું આપ્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
કે તેણીએ જે કર્યું હતું તે એ ગુપ્ત રાખી શકતી ન હતી. તેણીએ શું કર્યું તે જણાવવું મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: કે તેણી તેને ગુપ્ત રાખી શકી નહિ કે તેણીએ જ ઈસુને સ્પર્શ કર્યો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)
તે ડરથી ધ્રૂજતી આવી
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈસુની સામે નમી ગઈ અથવા 2) ઈસુના પગ આગળ જમીન પર સૂઈ ગઈ. તે આકસ્મિક રીતે પડી ન હતી. તે ઈસુને માટે નમ્રતા અને આદરની નિશાની હતી.
સર્વ લોકોની નજરમાં
સ્ત્રી સાથે બોલવાની આ એક નમ્ર રીત હતી. તમારી ભાષામાં આ દયા બતાવવાની બીજી રીત હોઈ શકે છે.
તારા વિશ્વાસને કારણે, તું સારી થઈ છે. અમૂર્ત નામ વિશ્વાસ ને ક્રિયા તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેં વિશ્વાસ કર્યો તે કારણે, તું સાજી થઈ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-abstractnouns)
આ રૂઢિપ્રયોગ એ આવજો કહેવાની અને તે જ સમયે આશીર્વાદ આપવાની એક રીત છે. વૈકલ્પિક અનુવાદ: જ્યારે તું જાય છે, ત્યારે હવે ચિંતા કરીશ નહિ અથવા જ્યારે તું જાય છે ત્યારે ઈશ્વર તને શાંતિ આપો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
જ્યારે ઈસુ તે સ્ત્રી સાથે વાત કરી રહ્યા હતા ત્યારે
આ યાઈરનો ઉલ્લેખ કરે છે (લૂક 8:41).
આ વાક્ય સૂચવે છે કે છોકરી મૃત્યુ પામી છે તેથી હવે ઈસુ મદદ કરવા માટે કંઈ કરી શકશે નહિ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
આ ઈસુનો ઉલ્લેખ કરે છે.
તેણીની સારી થશે અથવા ""તેણીની ફરીથી જીવશે
જ્યારે તેઓ ઘરે આવ્યા ત્યારે. ઈસુ યાઈર સાથે ત્યાં ગયા. ઈસુના કેટલાક શિષ્યો પણ તેમની સાથે ગયા.
આ હકારાત્મક રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુએ ફક્ત પિતર, યોહાન, યાકૂબ અને છોકરીના માતા-પિતાને તેમની સાથે અંદર આવવાની મંજૂરી આપી
આ યાઈરનો ઉલ્લેખ કરે છે .
આ સંસ્કૃતિમાં દુ:ખ બતાવવાની સામાન્ય રીત હતી. વૈકલ્પિક અનુવાદ: ત્યાંના બધા લોકો બતાવી રહ્યા હતા કે તેઓ કેટલા દુ:ખી હતા અને મોટેથી રડી રહ્યા હતા કારણ કે છોકરી મૃત્યુ પામી હતી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
તેમની હાંસી ઉડાવી કેમ કે તેઓ તે છોકરીને જાણતા હતા
ઈસુએ તે છોકરીનો હાથ પકડ્યો
તેનો આત્મા તેણીના શરીરમાં પાછો આવ્યો. યહૂદીઓ સમજ્યા કે વ્યક્તિમાં આત્માનું આવવું એ જીવનનું પરિણામ હતું. વૈકલ્પિક અનુવાદ: તેણીએ ફરીથી શ્વાસ લેવાનું શરૂ કર્યું અથવા તેણી ફરી જીવંત થઈ અથવા તે ફરીથી જીવંત થઈ ગઈ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
આ અલગ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈને કહેવું નહિ