Luke 9

લૂક 09 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ઈશ્વરના રાજ્ય વિશે બોધ કરવો

કોઈપણ ચોક્કસ રીતે જાણતું નથી કે અહીં ઈશ્વરનું રાજ્ય શબ્દો શેનો ઉલ્લેખ કરે છે. કેટલાક એવું કહે છે કે તે પૃથ્વી પર ઈશ્વરના શાસનનો ઉલ્લેખ કરે છે અને બીજાઓ કહે છે કે તે ઈસુ પોતાના લોકોના પાપો માટે મૃત્યુ પામ્યા તે સુવાર્તાના સંદેશનો ઉલ્લેખ કરે છે. તેનું અનુવાદ ઈશ્વરના રાજ્ય વિશે બોધ કરવો અથવા ઈશ્વર પોતાને કેવી રીતે રાજા તરીકે દર્શાવશે તે વિશે તેઓને શીખવવું એ પ્રમાણે કરવું શ્રેષ્ઠ રહેશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

એલિયા

ઈશ્વરે યહૂદીઓને વચન આપ્યું હતું કે મસીહાના આવતા પહેલા એલિયા પ્રબોધક પાછો આવશે, તેથી કેટલાક લોકોએ ઈસુને ચમત્કાર કરતાં જોયા માટે વિચાર્યું કે ઈસુ એલિયા હતા (લૂક 9:9, લૂક 9:19). જોકે, એલિયા પૃથ્વી પર ઈસુ સાથે વાત કરવા આવ્યો હતો (લૂક 9:30). (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#prophet અને /WA-Catalog/gu_tw?section=kt#christ અને /WA-Catalog/gu_tw?section=names#elijah)

ઈશ્વરનું રાજ્ય

આ અધ્યાયમાં ઈશ્વરનું રાજ્ય શબ્દ જ્યારે શબ્દો બોલવામાં આવ્યા ત્યારે એ રાજ્યનો ઉલ્લેખ કરતું હતું કે જે હજુ ભવિષ્યમાં હતું. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#kingdomofgod)

મહિમા

વચન અવારનવાર ઈશ્વરના મહિમા વિશે મહાન, તેજસ્વી પ્રકાશ તરીકે જણાવે છે. જ્યારે લોકોએ આ પ્રકાશ જોયો, ત્યારે તેઓ ભયભીત થયા. લૂક આ અધ્યાયમાં જણાવે છે કે ઈસુનો પહેરવેશ આ મહિમાવંત પ્રકાશથી ચમકતો હતો કે જેથી તેમના અનુયાયીઓ જોઈ શકે ઈસુ ખરેખર ઈશ્વરના પુત્ર હતા. તે જ સમયે, ઈશ્વરે તેઓને કહ્યું કે ઈસુ તેમના પુત્ર હતા. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#glory અને /WA-Catalog/gu_tw?section=kt#fear)

આ અધ્યાયમાંની અનુવાદને લગતી અન્ય સંભવિત મુશ્કેલીઓ

વિરોધાભાસ

વિરોધાભાસ એ સાચું નિવેદન છે જે કંઈક અશક્ય છે તેનું વર્ણન કરતું દેખાય છે. આ અધ્યાયમાં તે માટેના ઉદાહરણો આ પ્રમાણે છે: જે કોઈ પોતાનો જીવ બચાવશે તે તેને ખોશે, પરંતુ જે પોતાનો જીવ મારી ખાતર ગુમાવશે તે તેને બચાવશે. (લૂક 9:24).

મનુષ્ય પુત્ર

આ અધ્યાયમાં ઈસુ મનુષ્ય પુત્ર તરીકે પોતાનો ઉલ્લેખ કરે છે (લૂક 9:22). તમારી ભાષા લોકોને જેમ તેઓ બીજા માટે બોલતા હોય તેમ તેમના પોતાને માટે બોલવાની મંજૂરી આપતી ન હોઈ શકે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sonofman અને /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

સ્વીકારવું

આ અધ્યાયમાં આ શબ્દ અનેક વખત આવે છે અને તેનો અર્થ ઘણીવાર અલગ થાય છે. જ્યારે ઈસુ કહે છે, જો કોઈ મારે નામે આ નાના બાળકનો અંગીકાર કરે છે, તે મારો પણ અંગીકાર કરે છે, અને જે કોઈ મારો અંગીકાર કરે છે, તે મારા મોકલનારનો પણ અંગીકાર કરે છે (લૂક 9:48), જે લોકો બાળકોની સેવા કરતાં હતા તેઓ માટે તે બોલી રહ્યા હતા. જ્યારે લૂક કહે છે, ત્યાંના લોકોએ તેમનો અંગીકાર કર્યો નહિ (લૂક 9:53), ત્યારે તેનો અર્થ એ છે કે લોકોએ ઈસુ પર વિશ્વાસ કર્યો નહિ અથવા તેમને સ્વીકાર્યા નહિ. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#believe)

Luke 9:1

Connecting Statement:

ઈસુએ તેમના શિષ્યોને નાણાં અને તેમની વસ્તુઓ પર આધાર ન રાખવાનું યાદ કરાવે છે, તેઓને સામર્થ્ય આપ્યું, અને ત્યારબાદ તેઓને વિવિધ સ્થળોએ મોકલે છે.

power and authority

આ બે શબ્દો એ દર્શાવવા એક સાથે ઉપયોગમાં લેવાયા છે કે બાર વ્યક્તિઓ પાસે લોકોને સાજા કરવાની ક્ષમતા અને અધિકાર બંને હતા. આ શબ્દસમૂહનો શબ્દોના સંયોજનથી અનુવાદ કરો જેમાં આ બંને વિચારો શામેલ હોય.

all the demons

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) દરેક દુષ્ટાત્મા અથવા 2) ""દરેક પ્રકારના દુષ્ટાત્મા.

diseases

બીમારીઓ

Luke 9:2

sent them out

તેઓને વિવિધ સ્થળોએ મોકલ્યા અથવા ""તેઓને જવા માટે કહ્યું

Luke 9:3

He said to them

ઈસુએ બાર વ્યક્તિઓને કહ્યું. તે જણાવવું મદદરૂપ થઈ શકે કે તેઓના બહાર જતા પહેલા આમ થયું હતું. વૈકલ્પિક અનુવાદ: ""તેઓના જતા પહેલા, ઈસુએ તેઓને કહ્યું

Take nothing

તમારી સાથે કંઈપણ લેશો નહિ અથવા ""તમારી સાથે કંઈપણ લાવશો નહિ

staff

અસમાન જમીન પર ચઢતી વખતે અથવા ચાલતી વખતે, અને હુમલાખોરો સામે સંરક્ષણ માટે લોકો સંતુલન માટે મોટી લાકડીનો ઉપયોગ કરે છે

wallet

મુસાફરી વખતે મુસાફરને શેની જરૂરિયાતો છે તે માટે તે થેલીનો ઉપયોગ કરે છે

bread

આ અહીં ખોરાક ના સામાન્ય સંદર્ભ તરીકે ઉપયોગમાં લેવાય છે.

Luke 9:4

Whatever house you enter into

તમે જે કોઈ ઘરમાં પ્રવેશો

stay there

ત્યાં રહો અથવા ""અસ્થાયી રૂપે તે ઘરમાં મહેમાન તરીકે રહો

until you leave

જ્યાં સુધી તમે તે શહેર છોડો નહિ ત્યાં સુધી અથવા ""જ્યાં સુધી તમે તે સ્થાન છોડો નહિ ત્યાં સુધી

Luke 9:5

Wherever they do not receive you, when you go out

જ્યાં લોકો તમને ન સ્વીકારે તે કોઈપણ શહેરમાં તમારે શું કરવું જોઈએ એ આ રહ્યું: જ્યારે તમે નીકળો

shake off the dust from your feet as a testimony against them

તમારા પગની ધૂળ ખંખેરી નાખો"" એ તે સંસ્કૃતિમાં પ્રબળ અસ્વીકારની અભિવ્યક્તિ હતી. તે દર્શાવે છે કે તે શહેરની ધૂળ પણ તેમના પર રહે એવું તેઓ ઇચ્છતા નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

Luke 9:6

they departed

તેઓ જ્યાં ઈસુ હતા તે સ્થળ છોડી ગયા

healing everywhere

તેઓ જ્યાં ગયા ત્યાં સાજાપણું આપતા ગયા

Luke 9:7

General Information:

આ કલમો હેરોદ વિશે માહિતી આપવા અવરોધ ઊભો કરે છે.

Now Herod

આ શબ્દસમૂહ મુખ્ય વાર્તામાં વિરામને ચિહ્નિત કરે છે. અહીં લૂક હેરોદ વિશે પૃષ્ઠભૂમિની માહિતી જણાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

Herod the tetrarch

તે હેરોદ અંતિપાસનો ઉલ્લેખ કરે છે, જે ઇઝરાએલના ચોથા ભાગનો શાસક હતો.

he was perplexed

સમજવા માટે અસમર્થ, મૂંઝવણમાં

it was said by some

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: કેટલાક લોકોએ કહ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 9:8

but by others that one of the ancient prophets had risen

કહ્યું"" શબ્દ અગાઉની કલમ પરથી સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: હજી અન્ય લોકોએ એમ કહ્યું કે ઘણા સમય પહેલાના પ્રબોધકોમાંનો એક અત્યારે ઉઠ્યો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Luke 9:9

I beheaded John, but who is this

હેરોદ ધારે છે કે યોહાન માટે મૃત્યુમાંથી સજીવન થવું અશક્ય છે. આ સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તે યોહાન હોઈ શકે નહિ કેમ કે મેં તેનું માથું કાપી નાખ્યું હતું. તેથી આ વ્યક્તિ કોણ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

I beheaded John

હેરોદના સૈનિકોએ મૃત્યુદંડની સજા અમલમાં મૂકી હોય. વૈકલ્પિક અનુવાદ: મેં મારા સૈનિકોને યોહાનનું માથું કાપવા આદેશ આપ્યો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 9:10

Connecting Statement:

તેમ છતાં શિષ્યો ઈસુ પાસે પાછા ફરે છે અને તેઓ બેથસૈદા સાથે સમય વિતાવવા જાય છે, પણ લોકો સાજાપણું પામવા અને ઈસુના ઉપદેશને સાંભળવા તેમની પાછળ જાય છે. તે ઘરે પરત ફરતા ટોળાને રોટલી અને માછલી પૂરી પાડવા ચમત્કાર કરે છે.

When the apostles returned

ઈસુ જ્યાં હતા ત્યાં પ્રેરિતો પાછા આવ્યા

everything they had done

એ જ્યારે તેઓ અન્ય શહેરોમાં ગયા ત્યારે તેઓએ કરેલા ઉપદેશ અને સાજાપણાંનો ઉલ્લેખ કરે છે.

Bethsaida

આ એક શહેરનું નામ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Luke 9:12

Now the day began to end

દિવસ પૂરો થવાનો હતો અથવા દિવસનો અંત નજીક હતો

Luke 9:13

five loaves of bread

એક રોટલી એ કણકનો લોંદો છે જેને આકાર આપવામાં આવે છે અને શેકવામાં આવે છે.

two fish ... unless we go and buy food for all these people

જો તમારી ભાષામાં સિવાય ને સમજવું મુશ્કેલ હોય, તો તમે નવું વાક્ય બનાવી શકો છો. ""બે માછલી. આ સર્વ લોકોને ખવડાવવા માટે, આપણે જઈને ખોરાક ખરીદવો પડશે

Luke 9:14

about five thousand men

લગભગ 5,000 પુરુષો. આ સંખ્યામાં સ્ત્રીઓ અને બાળકો સમાવેશ કરવામાં આવ્યો નથી જેઓ લગભગ હાજર હોઈ શકે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

Have them sit down

તેમને નીચે બેસવાનું કહો

fifty each

દરેક 50 (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

Luke 9:15

So they did this

આ ઈસુએ તેઓને જે કરવાનું કહ્યું હતું તેનો ઉલ્લેખ કરે છે લુક 9:14. તેઓએ લોકોને પચાસ લોકોના જૂથોમાં બેસવાનું કહ્યું.

Luke 9:16

Then taking the five loaves

ઈસુએ પાંચ રોટલી લીધી

he looked up to heaven

આ આકાશ તરફ, ઉપર જોવાનો ઉલ્લેખ કરે છે. યહૂદીઓ માનતા હતા કે સ્વર્ગ આકાશની ઉપર સ્થિત હતું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

he blessed them

આ રોટલી અને માછલીનો ઉલ્લેખ કરે છે.

to set before

પસાર કરવા માટે અથવા ""ને આપવા માટે

Luke 9:17

were satisfied

આ રૂઢિપ્રયોગનો અર્થ એ છે કે તેઓએ પૂરતો ખોરાક ખાધો તેથી તેઓ ભૂખ્યા ન હતાં. વૈકલ્પિક અનુવાદ: તેઓ જેટલું ખાવા ઇચ્છતા હતા તેટલું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Luke 9:18

Connecting Statement:

ઈસુ પ્રાર્થના કરી રહ્યા છે, ફક્ત તેમના શિષ્યો તેમની નજીક છે, અને તેઓ ઈસુ કોણ છે તે વિશે વાત કરવાનું શરૂ કરે છે. ઈસુએ તેઓને કહ્યું કે તેઓ જલદીથી મૃત્યુ પામશે અને સજીવન થશે અને તેમને અનુસરવું કઠણ લાગે તોપણ તેમ કરવાની વિનંતી કરે છે.

It came about that

આ શબ્દસમૂહનો ઉપયોગ અહીં કોઈ નવી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરવા માટે થયો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

praying by himself

એકલા પ્રાર્થના કરતાં હતા. શિષ્યો ઈસુ સાથે હતા, પરંતુ તેઓ વ્યક્તિગત રીતે અને ગુપ્તમાં પ્રાર્થના કરી રહ્યા હતા.

Luke 9:19

John the Baptist

પ્રશ્નના ભાગને અહીં ફરીથી દર્શાવવો મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: કેટલાક કહે છે કે તમે યોહાન બાપ્તિસ્ત છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

that one of the prophets from long ago has risen

આ જવાબ કેવી રીતે ઈસુના પ્રશ્ન સાથે સંબંધિત છે તે સ્પષ્ટ કરવું મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: કે તમે ઘણા પહેલાના પ્રબોધકોમાંના એક છો અને ઉઠ્યા છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

has risen

પાછા સજીવન થયા છો

Luke 9:20

Then he said to them

પછી ઈસુએ તેમના શિષ્યોને કહ્યું

Luke 9:21

them to tell this to no one.

કોઈને કહેશો નહિ અથવા કે તેઓ કોઈને કહેવું જોઈએ નહિ. આ પ્રત્યક્ષ અવતરણ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેમને, 'કોઈને કહેશો નહિ.' (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

Luke 9:22

The Son of Man must suffer many things

લોકો મનુષ્યના પુત્રને ખૂબ જ દુ:ખ પહોંચાડશે

The Son of Man ... and he will be killed

ઈસુ પોતાનો ઉલ્લેખ કરી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: હું, મનુષ્ય પુત્ર ... અને હું કરીશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

be rejected by the elders and chief priests and scribes

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: વડીલો, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ તેમને નકારશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

he will be killed

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેઓ તેમને મારી નાખશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

on the third day

તેમના મૃત્યુના ત્રણ દિવસ પછી અથવા તેમના મૃત્યુના ત્રણ દિવસ પછી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)

be raised

તેઓ ... ફરીથી સજીવન કરવામાં આવશે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર ... તેમને ફરીથી જીવાડશે અથવા તે ... ફરીથી જીવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 9:23

he said

ઈસુએ કહ્યું

to them all

તે ઈસુની સાથે જે શિષ્યો હતા તેઓનો ઉલ્લેખ કરે છે.

come after me

મને અનુસરો. ઈસુની પાછળ ચાલવું એ તેમના શિષ્યોમાંના એક હોવાનું રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: મારા શિષ્ય થાઓ અથવા મારા શિષ્યોમાંના એક થાઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

he must deny himself

તેની પોતાની ઇચ્છાઓનો સ્વીકાર ન કરવો જોઈએ અથવા ""તેની પોતાની ઇચ્છાઓ છોડી દેવી જોઈએ

take up his cross daily and follow me

તેનો વધસ્તંભ ઊંચકે અને દરરોજ મારી પાછળ આવે. વધસ્તંભ દુ:ખ અને મૃત્યુને રજૂ કરે છે. વધસ્તંભ ઉપાડવો એ સહન કરવા અને મૃત્યુ પામવાની તૈયારી બતાવે છે. વૈકલ્પિક અનુવાદ: દુ:ખ અને મૃત્યુ સુધી દરરોજ મને આધીન થવું જોઈએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

follow me

અહીં ઈસુને અનુસરવું એ તેમને આધીન થવું રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: મને આધીન થાઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

follow me

મારી સાથે આવો અથવા ""મને અનુસરવાનું શરૂ કરો અને મને અનુસરવાનું જારી રાખો

Luke 9:25

For what is a person profited ... but destroying or losing himself?

આ સવાલનો ગર્ભિત જવાબ એ છે કે તે સારું નથી. વૈકલ્પિક અનુવાદ: આખું વિશ્વ પ્રાપ્ત કરવાથી કોઈને કશો ફાયદો થશે નહિ, અને છતાં પોતાને ગુમાવશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

having gained the whole world

વિશ્વની દરેક વસ્તુ મેળવવા માટે

destroying or losing himself

પોતાને બરબાદ કરી દે છે અથવા પોતાનો જીવ આપી દે છે

Luke 9:26

my words

હું જે કહું છું અથવા ""હું જે શીખવું છું

of him will the Son of Man be ashamed

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: મનુષ્ય પુત્ર પણ તેનાથી શરમાશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the Son of Man ... when he comes

ઈસુ પોતાના વિશે બોલતા હતા. વૈકલ્પિક અનુવાદ: હું, મનુષ્ય પુત્ર ... જ્યારે હું આવીશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

the Father

આ ઈશ્વર માટેનું એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Luke 9:27

But I say to you truly

ઈસુ આ શબ્દસમૂહનો ઉપયોગ તેઓ આગળ શું કહેશે તેના મહત્વ પર ભાર મૂકવા કરે છે.

there are some of those who are standing here who will not taste death

તમારામાંના કેટલાક જે અહીં ઊભા છે તેઓ મૃત્યુ જોશે નહિ

before they see

ઈસુ જેના વિશે વાત કરી રહ્યા હતા તે લોકો સાથે બોલી રહ્યા હતા. વૈકલ્પિક અનુવાદ: તમે જુઓ તે પહેલા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

will not taste death before they see the kingdom of God

નહિ ... ત્યાં સુધી"" ના આ વિચારને પહેલા સાથે હકારાત્મક રીતે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેઓ મૃત્યુ પામે તે પહેલાં ઈશ્વરનું રાજ્ય જોશે અથવા ""તમે મૃત્યુ પામો તે પહેલાં ઈશ્વરનું રાજ્ય જોશો

taste death

આ રૂઢિપ્રયોગનો અર્થ મરવું થાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Luke 9:28

Connecting Statement:

ઈસુએ તેમના શિષ્યોને કહ્યું કે તેઓ ઈશ્વરના રાજ્યને જોતા પહેલા મરણ પામશે નહિ, તેના આઠ દિવસ પછી, ઈસુ પિતર, યાકૂબ અને યોહાન સાથે પ્રાર્થના કરવા પર્વત ઉપર જાય છે, તેઓ બધા ઊંઘી જાય છે જ્યારે ઈસુ એક ચમકતા દેખાવમાં બદલાણ પામ્યા.

these saying

અગાઉની કલમોમાં ઈસુએ તેમના શિષ્યોને જે કહ્યું હતું આ તેનો ઉલ્લેખ કરે છે.

Luke 9:30

Behold

અહીં જુઓ શબ્દ આપણને આશ્ચર્યજનક માહિતી જે આવનાર છે તે પર ધ્યાન આપવા જણાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""અચાનક

Luke 9:31

who appeared in glory

આ શબ્દસમૂહ મૂસા અને એલિયા કેવા દેખાતા હતા તે વિશેની માહિતી આપે છે. કેટલીક ભાષાઓ તેને અલગ કલમ તરીકે અનુવાદ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: અને તેઓ ભવ્ય મહિમામાં દેખાયા અથવા અને તેઓ તેજસ્વી રીતે ચમકતા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-distinguish)

his departure

તેમની વિદાય અથવા ઈસુ કેવી રીતે આ દુનિયા છોડશે. તેમના મૃત્યુ વિશે વાત કરવાની આ એક વિનમ્ર રીત હતી. વૈકલ્પિક અનુવાદ: તેમનું મૃત્યુ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism)

Luke 9:32

Now

આ મુખ્ય વાર્તામાં વિરામ ચિહ્નિત કરવા માટે અહીં આ શબ્દનો ઉપયોગ થયો છે. અહીં લૂક પિતર, યાકૂબ અને યોહાન વિશે માહિતી આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

heavy with sleep

આ રૂઢિપ્રયોગનો અર્થ ખૂબ જ નિંદ્રામાં થાય છે.

they saw his glory

આ તેમની આસપાસના તેજસ્વી પ્રકાશનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તેઓએ ઈસુમાંથી તેજસ્વી પ્રકાશ આવતો જોયો અથવા ""તેઓએ ખૂબ જ તેજસ્વી પ્રકાશ ઈસુમાંથી બહાર આવતો જોયો

the two men who were standing with him

આ મૂસા અને એલિયાનો ઉલ્લેખ કરે છે.

Luke 9:33

As they were going away

મૂસા અને એલિયા જઈ રહ્યા હતા ત્યારે

shelters

સરળ, અસ્થાયી સ્થળો કે જ્યાં બેસી અથવા ઊંઘી શકાય

Luke 9:34

But as he was saying this

જ્યારે પિતર આ વાતો કહી રહ્યો હતો ત્યારે

they were afraid

આ પુખ્ત શિષ્યો વાદળોથી ડરતા ન હતા. આ શબ્દસમૂહ સૂચવે છે કે વાદળ સાથે તેમના પર કોઈ પ્રકારનો અસામાન્ય ભય આવ્યો. વૈકલ્પિક અનુવાદ: તેઓ ભયભીત થયા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

they entered into the cloud

વાદળે જે કર્યું તેના સંદર્ભમાં વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""વાદળે તેમને ઘેરી લીધા

Luke 9:35

Then a voice came out of the cloud

તે સમજી શકાય છે કે અવાજ ઈશ્વરનો જ હતો. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર વાદળમાંથી તેઓ સાથે બોલ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Son

ઈસુ, ઈશ્વરના દીકરા માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

the one who is chosen

આ સક્રિય સ્વરૂપ સાથે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: એક કે જેને મેં પસંદ કર્યો છે અથવા મેં તેને પસંદ કર્યો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 9:36

They kept silent ... of what they had seen

આ એવી માહિતી છે જે વાર્તા પછીના ઘટનામાં જે બન્યું તે જ જણાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-endofstory)

kept silent ... told no one

પ્રથમ શબ્દસમૂહ તેમના ત્વરિત પ્રતિભાવનો ઉલ્લેખ કરે છે, અને બીજો શબ્દસમૂહ પછીના દિવસોમાં તેઓએ શું કર્યું તેનો ઉલ્લેખ કરે છે.

Luke 9:37

Connecting Statement:

ઈસુના ચમકતા દેખાવ પછીના બીજા જ દિવસે, ઈસુએ એક દુષ્ટાત્મા ધરાવતા છોકરાને સાજો કર્યો કે જેને શિષ્યો સારો કરવા અસમર્થ હતા.

Luke 9:38

Behold, a man from the crowd

જુઓ"" શબ્દ વાર્તામાંના નવા વ્યક્તિને માટે આપણને ચેતવે છે. તમારી ભાષામાં આમ કરવાની કોઈ રીત હોઈ શકે છે. અંગ્રેજી ટોળામાં એક માણસ હતો કે જે આ પ્રમાણે ઉપયોગ કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

Luke 9:39

See, a spirit

તમે જુઓ"" શબ્દસમૂહ માણસની વાર્તામાં દુષ્ટાત્માનો આપણને પરિચય કરાવે છે. તમારી ભાષામાં આમ કરવાની કોઈ રીત હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: એક દુષ્ટાત્મા છે જે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

and foaming at the mouth

તેના મુખમાંથી ફીણ નીકળે છે. જ્યારે વ્યક્તિને પકડવામાં આવે છે, ત્યારે તેમને શ્વાસ લેવામાં અથવા ગળવામાં તકલીફ થઈ શકે છે. આનાથી તેમના મુખમાંથી સફેદ ફીણ નીકળે છે.

Luke 9:41

So Jesus answered and said

ઈસુએ એમ કહીને જવાબ આપ્યો

You unbelieving and depraved generation

ઈસુએ આ એકઠા થયેલા ટોળાને કહ્યું, અને તેમના શિષ્યોને નહિ.

depraved generation

ભ્રષ્ટ પેઢી

how long must I be with you and put up with you?

અહીં તમે બહુવચનમાં છે. ઈસુ આ પ્રશ્નોનો ઉપયોગ પોતાની ઉદાસી વ્યક્ત કરવા માટે કરે છે કે લોકોએ વિશ્વાસ કર્યો નહિ. તેઓને નિવેદનો તરીકે લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: હું તમારી સાથે આટલા લાંબા સમયથી છું, છતાં તમે વિશ્વાસ કરતાં નથી. મને આશ્ચર્ય થાય છે કે મારે કેટલા સમય સુધી તમારી સાથે રહેવું જોઈએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you અને /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Bring your son here

અહીં તમારું એકવચનમાં છે. ઈસુ જે પિતાએ તેમને સંબોધ્યા હતા તેની સાથે પ્રત્યક્ષ રીતે બોલે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Luke 9:43

Then they were all amazed at the greatness of God

ઈસુએ ચમત્કાર કર્યો, પરંતુ ટોળાએ જોયું કે સાજાપણાં પાછળ ઈશ્વરનું પરાક્રમ હતું.

everything that he was doing

ઈસુ જે સર્વ કરી રહ્યા હતા

Luke 9:44

Let these words go deeply into your ears

આ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ છે કે તેઓએ ધ્યાન આપવું જોઈએ. વૈકલ્પિક અનુવાદ: ધ્યાનથી સાંભળો અને યાદ રાખો અથવા આ ભૂલશો નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

For the Son of Man will be betrayed into the hands of men

આ સક્રિય કલમના સ્વરૂપમાં કહી શકાય છે. અહીં હાથ પરાક્રમ અથવા નિયંત્રણનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તેઓ મનુષ્ય પુત્રને પરસ્વાધીન કરશે અને તેને મનુષ્યોના નિયંત્રણમાં લવાશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

For the Son of Man will be betrayed into the hands of men

ઈસુ ત્રીજા વચનમાં પોતાના વિશે બોલી રહ્યા છે. હાથ શબ્દ તે લોકો માટેનો ઉપલક્ષણ અલંકાર છે જેમના તેઓ હાથ છે અથવા તે હાથનો ઉપયોગ કરતી શક્તિ માટેનું એક ઉપનામ છે. તમારે આ માણસો કોણ છે તે સ્પષ્ટ કરવાની જરૂર પડી શકે. વૈકલ્પિક અનુવાદ: હું, મનુષ્ય પુત્ર મનુષ્યોના હાથમાં પરસ્વાધીન કરાઈશ અથવા મનુષ્ય પુત્ર તેના દુશ્મનોની સત્તામાં પરસ્વાધીન કરાશે અથવા હું, મનુષ્ય પુત્ર મારા દુશ્મનોથી પરસ્વાધીન કરાઈશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person અને /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 9:45

It was hidden from them

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વરે તેમનાથી અર્થ છુપાવ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 9:46

General Information:

શિષ્યો તેમની વચ્ચે સૌથી બળવાન કોણ હશે તે અંગે દલીલ કરવાનું શરૂ કરે છે.

among them

શિષ્યોની મધ્યે

Luke 9:47

knowing the reasoning in their hearts

અહીં હૃદયો તેમના મન માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: તેમના મનમાં તર્ક જાણીને અથવા તેઓ શું વિચારી રહ્યા છે તે જાણીને (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 9:48

in my name

તે ઈસુના પ્રતિનિધિ તરીકે કંઈક કરી રહેલી વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: મારા કારણે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

in my name, welcomes me

આ રૂપકને ઉપમા તરીકે પણ કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: મારા નામમાં, તે એવું છે જાણે તે મને આવકારે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

the one who sent me

ઈશ્વર, જેમણે મને મોકલ્યો છે

he is great

જેને ઈશ્વર સૌથી મહત્વપૂર્ણ ગણે છે

Luke 9:49

John answered

જવાબમાં, યોહાને કહ્યું અથવા યોહાને ઈસુને જવાબ આપ્યો. યોહાન મહાન હોવા વિશે ઈસુએ જે કહ્યું હતું તેનો જવાબ આપી રહ્યો હતો. તે કોઈ સવાલનો જવાબ આપી રહ્યો ન હતો.

we saw

યોહાન પોતાનું બોલે છે પણ ઈસુનું નહિ, તેથી અહીં અમે વિશિષ્ટ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-exclusive)

in your name

આનો અર્થ એ છે કે વ્યક્તિ ઈસુના પરાક્રમ અને અધિકાર સાથે બોલતો હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 9:50

Do not stop him

આ હકારાત્મક રીતે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેને જારી રાખવા દો

whoever is not against you is for you

કેટલીક આધુનિક ભાષાઓમાં એવી કહેવતો છે જેનો અર્થ સમાન થાય છે. વૈકલ્પિક અનુવાદ: જો કોઈ વ્યક્તિ તમને કામ કરતાં ન રોકે, તો જાણે તે તમને મદદ કરી રહ્યો છે અથવા ""જો કોઈ તમારી વિરુદ્ધ કામ કરતો નથી, તો તે તમારી સાથે કામ કરી રહ્યો છે

Luke 9:51

General Information:

તે હવે સ્પષ્ટ છે કે ઈસુએ યરૂશાલેમ જવાનું નક્કી કર્યું.

when the days drew near for him to be taken up

જ્યારે તેમનો ઉપર જવાનો સમય આવી રહ્યો હતો ત્યારે અથવા ""જ્યારે તેમનો ઉપર જવાનો સમય હતો ત્યારે

set his face

આ રૂઢિપ્રયોગનો અર્થ છે કે તેમણે નિશ્ચિતપણે નિર્ણય કર્યો. વૈકલ્પિક અનુવાદ: પોતાનું મન બનાવી લીધું અથવા નિર્ણય કર્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Luke 9:52

to prepare things for him

આનો અર્થ એ છે કે ત્યાં તેમના આગમનની વ્યવસ્થા કરવી, સંભવતઃ બોલવાના સ્થળનો સમાવેશ કરે છે, રહેવાનું સ્થળ અને ભોજન સહિતની.

Luke 9:53

they did not welcome him

તેઓ ન રહે તેવું ઇચ્છતા હતા

because he had set his face to go to Jerusalem

સમરૂનીઓ અને યહૂદીઓ એક બીજાને નફરત કરતાં હતા. તેથી સમરૂનીઓએ ઈસુને યહૂદી રાજધાની, યરૂશાલેમની મુસાફરીમાં મદદ કરશે નહિ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 9:54

when saw this

જોયું કે સમરૂનીઓએ ઈસુનો અંગીકાર કર્યો નહિ

us to command fire to come down from heaven and consume them

યાકૂબ અને યોહાને ન્યાયની આ પદ્ધતિ સૂચવી કારણ કે તેઓ જાણતા હતા કે એલિયા જેવા પ્રબોધકોએ ઈશ્વરનો નકાર કરનારા લોકોનો આ રીતે ન્યાય કર્યો હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 9:55

he turned and rebuked them

ઈસુ પાછા ફર્યા અને યાકૂબ અને યોહાનને ઠપકો આપ્યો. શિષ્યોએ જેવી અપેક્ષા રાખી હતી તે મુજબ ઈસુએ સમરૂનીઓની નિંદા કરી નહિ.

Luke 9:57

someone

આ શિષ્યોમાંનો એક ન હતો.

Luke 9:58

The foxes have holes ... does not have anywhere he might lay his head

ઈસુના શિષ્ય બનવા વિશે માણસને શીખવવા માટે તેમણે એક કહેવત વડે પ્રત્યુત્તર આપ્યો. ઈસુ સૂચવે છે કે જો તે વ્યક્તિ તેમની પાછળ ચાલવા ઇચ્છે, તો તે માણસ પાસે પણ ઘર હશે નહિ. વૈકલ્પિક અનુવાદ: શિયાળ પાસે દર હોય છે ... તેનું માથું મૂકવાનું ઠેકાણું નથી. તેથી અપેક્ષા રાખશો નહિ કે તમારી પાસે ઘર હશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-proverbs અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

The foxes

આ નાના કૂતરાઓ જેવા જ જમીની પ્રાણીઓ છે. તેઓ એક બોડમાં અથવા જમીનના દરમાં સૂઈ જાય છે.

the birds in the sky

પક્ષીઓ કે જેઓ હવામાં ઉડે છે

the Son of Man has ... his head

ઈસુ ત્રીજા વ્યક્તિમાં પોતાના વિશે બોલી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: હું, મનુષ્ય પુત્ર, ... મારું માથું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

does not have anywhere he might lay his head

ક્યાંય મારા માથાને આરામ કરવાની જગ્યા નથી અથવા ઊંઘવા માટે કોઈ જગ્યા નથી. ઈસુએ ભારપૂર્વક જણાવ્યું કે તેમની પાસે કોઈ કાયમી ઘર નથી અને લોકો હંમેશા તેમને તેમની સાથે રહેવા આમંત્રણ આપતા ન હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

Luke 9:59

Connecting Statement:

ઈસુ રસ્તામાં લોકો સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

Follow me

આટલું કહીને ઈસુ તે વ્યક્તિને તેમનો શિષ્ય બનવા અને તેમની સાથે આવવા જણાવે છે.

first permit me to go and bury my father

તે અસ્પષ્ટ છે કે તે માણસના પિતા મૃત્યુ પામ્યા છે અને તે તરત જ તેમને દફનાવશે, અથવા જો તે વ્યક્તિ તેના પિતાનું મૃત્યુ થાય ત્યાં સુધી લાંબા સમય સુધી રહેવાની ઇચ્છા રાખે છે કે જેથી તે તેમને દફનાવી શકે. મુખ્ય મુદ્દો એ છે કે તે માણસ ઈસુને અનુસરતા પહેલા કંઈક બીજું કરવા માગે છે.

first permit me to go

હું તે કરું તે પહેલાં, મને જવા દો

Luke 9:60

Let the dead bury their own dead

ઈસુનો શાબ્દિક અર્થ એ નથી કે મૃત લોકો અન્ય મૃત લોકોને દફનાવશે. મૃત ના શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તે જેઓ જલદી મૃત્યુ પામનાર છે તેઓ માટેનું એક રૂપક છે, અથવા 2) જેઓ ઈસુને અનુસરતા નથી અને આત્મિક રીતે મૃત છે તેમના માટેનું એક રૂપક છે. મુખ્ય મુદ્દો એ છે કે શિષ્યને કોઈ પણ બાબત ઈસુને અનુસરવામાં અવરોધે નહિ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

the dead

આ સામાન્ય રીતે મૃત લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: મૃત લોકો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-nominaladj)

Luke 9:61

I will follow you

હું એક શિષ્ય તરીકે તમારી સાથે જોડાઈશ અથવા ""હું તમને અનુસરવા માટે તૈયાર છું

first permit me to say goodbye to those in my home

હું તે કરું એ પહેલાં, મારા ઘરે મારા લોકોને કહેવા દો કે હું જઈ રહ્યો છું

Luke 9:62

No one ... fit for the kingdom of God

ઈસુના શિષ્ય બનવા વિશે માણસને શીખવવા માટે તેમણે એક કહેવત વડે પ્રત્યુત્તર આપ્યો. ઈસુનો અર્થ એ છે કે કોઈ વ્યક્તિ ઈશ્વરના રાજ્ય માટે યોગ્ય નથી, જો તે ઈસુને અનુસરવાને બદલે તેના ભૂતકાળના લોકો પર ધ્યાન કેન્દ્રિત કરે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-proverbs અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

No one having put his hand to the plow

અહીં તેનો હાથ મૂકે છે કંઈક એ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ એ છે કે વ્યક્તિ કંઈક કરવાની શરૂઆત કરે છે. વૈકલ્પિક અનુવાદ: કોઈપણ નહિ જે પોતાના ખેતરમાં ખેડવાનું શરૂ કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom અને /WA-Catalog/gu_tm?section=translate#translate-unknown)

looking back

જો કોઈ ખેતી કરતી વખતે પાછળ જોતું હોય તો તે હળને જ્યાં જવાની જરૂર છે ત્યાં લઈ જઈ શકતો નથી. તે વ્યક્તિએ સારી રીતે ખેડવા માટે આગળ જોવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

is fit for the kingdom of God

ઈશ્વરના રાજ્ય માટે ઉપયોગી અથવા ""ઈશ્વરના રાજ્ય માટે યોગ્ય