Luke 10

લૂક 10 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ફસલ

જ્યારે લોકોએ જે ઉગાવ્યું છે તે લેવા જાય છે કે જેથી તેઓ તેને પોતાના ઘરે લાવી શકે અને ખાઈ શકે તેને ફસલ કહેવાય છે. ઈસુ તેમના અનુયાયીઓને એ શીખવવા માટે તેનો રૂપક તરીકે ઉપયોગ કરે છે કે તેઓએ જઈ અને અન્ય લોકોને ઈસુ વિશે કહેવાની જરૂર છે કે જેથી તે લોકો ઈશ્વરના રાજ્યના ભાગીદાર બની શકે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#faith)

પાડોશી

કોઈપણ જે નજીકમાં રહે છે તે પાડોશી છે. યહૂદીઓએ તેમના યહૂદી પાડોશીઓ જેઓને મદદની જરૂર હતી તેઓને મદદ કરી, અને તેઓ અપેક્ષા રાખતા હતા કે તેમના યહૂદી પાડોશીઓ તેઓને મદદ કરે. ઈસુ ઇચ્છતા હતા કે તેઓ સમજે કે જે લોકો યહૂદીઓ નથી તેઓ પણ તેમના પાડોશીઓ હતા, તેથી તેમણે તેઓને એક દ્રષ્ટાંત કહ્યું (લૂક 10:29-36). (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

Luke 10:1

General Information:

ઈસુ તેમની આગળ બીજા 70 શિષ્યોને મોકલ્યા. તેઓ 70 શિષ્યો આનંદથી પરત ફર્યા, અને ઈસુ તેમના સ્વર્ગીય પિતાને સ્તુતિ વડે પ્રત્યુત્તર આપે છે.

Now

વાર્તામાંની નવી ઘટનાને ચિહ્નિત કરવા આ શબ્દનો અહીં પ્રયોગ કરવામાં આવ્યો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

seventy

“70.” કેટલાક સંસ્કરણો બોત્તેર અથવા 72 કહે છે. જો તમે ઇચ્છતા હો તો જે તે કહે છે તેની પાદનોંધ શામેલ કરી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

sent them out two by two

તેમને બે-બેના જૂથોમાં મોકલ્યા અથવા ""તેમને દરેક જૂથમાં બે લોકોને સાથે મોકલ્યા

Luke 10:2

He said to them

આ તેઓ ખરેખર બહાર ગયા તે પહેલાંનું હતું. વૈકલ્પિક અનુવાદ: તેમણે તેઓને કહ્યું હતું અથવા તેઓ બહાર ગયા તે પહેલા તેમણે તેઓને કહ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-events)

The harvest is plentiful, but the laborers are few

ત્યાં એક મોટો પાક છે, પરંતુ તેને લાવવા માટે પૂરતા મજૂરો નથી. ઈસુનો અર્થ એ છે કે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા માટે ઘણા લોકો તૈયાર છે, પરંતુ લોકોને શીખવવા અને મદદ કરવા માટે પૂરતા શિષ્યો નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Luke 10:3

Go on your way

શહેરોમાં જાઓ અથવા ""લોકો પાસે જાઓ

I send you out as lambs in the midst of wolves

વરુઓ ઘેટાં પર હુમલો કરે છે અને મારી નાખે છે. આ રૂપકનો તેથી અર્થ એ છે કે એવા લોકો છે કે જેઓ શિષ્યો, કે જેઓને ઈસુ મોકલી રહ્યા છે તેઓને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે. અન્ય પ્રાણીઓના નામનો અવેજ લઈ શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જ્યારે હું તમને બહાર મોકલું છું, ત્યારે જેમ વરુઓ ઘેટાં પર હુમલો કરે છે, તેમ લોકો તમને નુકસાન પહોંચાડવાની ઇચ્છા રાખશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

Luke 10:4

Do not carry a money bag, nor a traveler's bag, nor sandals

તમારી સાથે કોથળી, મુસાફરની થેલી, અથવા ચંપલ લેશો નહિ

greet no one on the road

રસ્તા પર કોઈને સલામ કરશો નહિ. ઈસુ ભાર મૂકી રહ્યા હતા કે તેઓએ ઝડપથી નગરોમાં જવું જોઈએ અને આ કાર્ય કરવું જોઈએ. તેઓ તેમને અસંસ્કારી બનવાનું કહી રહ્યા નહોતા.

Luke 10:5

Peace be on this house

આ એક અભિવાદન અને આશીર્વાદ બંને હતું. અહીં ઘર એ જેઓ ઘરમાં રહે છે તે લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: આ ઘરના લોકોને શાંતિ પ્રાપ્ત થાઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 10:6

a son of peace

એક શાંતિપૂર્ણ વ્યક્તિ. આ તે વ્યક્તિ છે જે ઈશ્વર અને લોકો સાથે શાંતિ ઇચ્છે છે.

your peace will rest upon him

અહીં શાંતિ ને એક જીવંત બાબત તરીકે વર્ણવામાં આવી છે જે ક્યાં રહેવું એ પસંદ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: જે શાંતિનો આશીર્વાદ તમે તેને આપ્યો છે તે તેને મળશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-personification)

if not

તે આખા શબ્દસમૂહને ફરીથી ગોઠવવામાં મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: જો ત્યાં શાંતિનો કોઈ વ્યક્તિ ન હોય અથવા જો ઘરનો માલિક શાંતિપૂર્ણ વ્યક્તિ ન હોય તો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

it will return to you

અહીં શાંતિ ને એક જીવંત બાબત તરીકે વર્ણવામાં આવી છે જે છોડવાનું પસંદ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: તમને તે શાંતિ મળશે અથવા તમે તેને આપેલી શાંતિનો આશીર્વાદ તેને પ્રાપ્ત થશે નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-personification)

Luke 10:7

Now remain in that same house

ઈસુ એમ કહી રહ્યા ન હતા કે તેઓએ આખો દિવસ ઘરમાં રહેવું જોઈએ, પરંતુ જ્યાં સુધી તેઓ ત્યાં હોય ત્યાં સુધી તેઓએ દરરોજ રાત્રે તે ઘરમાં જ સૂવું જોઈએ. વૈકલ્પિક અનુવાદ: ""તે ઘરમાં સૂવાનું ચાલુ રાખો

for the laborer is worthy of his wages

આ એક સામાન્ય સિદ્ધાંત છે જેને ઈસુ જે માણસોને મોકલી રહ્યા હતા તેઓ પર લાગુ કરી રહ્યા હતા. કેમ કે તેઓ લોકોને શીખવવાના અને સાજા કરવાના હતા, તેથી લોકોએ તેમને રહેવા માટે અને ભોજન માટે જગ્યા આપવી જોઈએ.

Do not move around from house to house

ઘરે ઘરે ફરવું એટલે જુદા જુદા ઘરોમાં જવું. તે સ્પષ્ટ કરી શકાય કે તેઓ અલગ અલગ ઘરોમાં રાત્રિ રોકાવાની વાત કરી રહ્યા હતા. દરરોજ અલગ અલગ ઘરે સૂઈ જશો નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 10:8

and they receive you

જો તેઓ તમને આવકારે તો

eat what is set before you

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેઓ તમને જે ખોરાક આપે તે ખાઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 10:9

the sick

આ સામાન્ય રીતે બીમાર લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: બીમાર લોકો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-nominaladj)

The kingdom of God has come close to you

અમૂર્ત નામ રાજ્ય ને ક્રિયાપદ શાસન અથવા રાજ દ્વારા વ્યક્ત કરી શકાય છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈશ્વરનું રાજ્ય ટૂંક સમયમાં શરૂ થશે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર જલદી જ રાજા તરીકે સર્વત્ર રાજ કરશે અથવા 2) ઈશ્વરના રાજ્યની પ્રવૃત્તિઓ તમારી આજુબાજુ બની રહી છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર રાજ કરે છે તેનો પુરાવો તમારી આસપાસ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-abstractnouns)

Luke 10:10

and they do not receive you

જો તે શહેરના લોકો તમારો નકાર કરે તો

Luke 10:11

Even the dust from your town that clings to our feet we wipe off against you

આ દર્શાવવા માટે આ એક પ્રતિકાત્મક ક્રિયા છે કે તેઓ શહેરના લોકોને નકારે છે. વૈકલ્પિક અનુવાદ: જેમ તમે અમને નકાર્યા, તેમ અમે તમને સંપૂર્ણપણે નકારીએ છીએ. જે ધૂળ અમારા પગે લાગી છે તેને પણ અમે નકારીએ છીએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

we wipe off

કેમ કે ઈસુ આ લોકોને બે વ્યક્તિના જૂથોમાં મોકલતા હતા, તેથી બે લોકો આમ કહેતા હશે. તેથી ભાષાઓ કે જેમાં અમે નું બેવડું સ્વરૂપ છે, તે તેનો ઉપયોગ કરશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-exclusive)

But know this, that the kingdom of God has come near

પરંતુ આ જાણો"" શબ્દસમૂહ એક ચેતવણી રજૂ કરે છે. તેનો અર્થ એ છે કે ""તમે અમને નકાર્યા તેમ છતાં, તે એ હકીકતને બદલતું નથી કે ઈશ્વરનું રાજ્ય નજીક છે!

The kingdom of God has come near

અમૂર્ત નામ રાજ્ય ને ક્રિયાપદ શાસન અથવા રાજ દ્વારા વ્યક્ત કરી શકાય છે. કેવી રીતે તમે આ સમાન વાક્યનું અનુવાદ લુક 10:8 માં કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર જલદી જ સર્વત્ર રાજા તરીકે રાજ કરશે અથવા ઈશ્વર રાજ કરે છે તેનો પુરાવો તમારી આસપાસ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-abstractnouns)

Luke 10:12

I say to you

ઈસુ તે 70 લોકો જેઓને તે મોકલી રહ્યા હતા તેઓને કહી રહ્યા હતા. તેમણે એ દર્શાવવા એમ કહ્યું કે તેઓ કંઈક અગત્યની વાત કહેવા જઈ રહ્યા છે.

that day

શિષ્યો સમજી ગયા હશે કે તે પાપીઓના અંતિમ ન્યાયના સમયનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

it will be more tolerable for Sodom than for that town

ઈશ્વર સદોમનો એટલો ગંભીર ન્યાય કરશે નહિ જેટલો તેઓ તે શહેરનો કરશે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર સદોમના લોકોનો ન્યાય કરશે તે કરતાં વિશેષ તેઓ એ શહેરના લોકોનો ન્યાય કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 10:13

Woe to you, Chorazin! Woe to you, Bethsaida!

ઈસુ એવી રીતે બોલે છે જાણે કે ખોરાઝીન અને બેથસૈદા શહેરોના લોકો ત્યાં તેમને સાંભળી રહ્યા હોય, પરંતુ તેઓ સાંભળી રહ્યા નહોતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-apostrophe અને /WA-Catalog/gu_tm?section=translate#translate-names અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

For if the mighty works which were done in you had been done in Tyre and Sidon

ઈસુ એક એવી પરિસ્થિતિનું વર્ણન કરી રહ્યા છે જે ભૂતકાળમાં બની શકી હોત પરંતુ બની નહિ. વૈકલ્પિક અનુવાદ: જે ચમત્કારો હું તમારા માટે કરું છું તે જો કોઈએ તૂર અને સિદોનના લોકો માટે કર્યા હોત તો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hypo અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

they would have repented long ago, sitting

ત્યાં રહેતા દુષ્ટ લોકોએ બેસીને બતાવ્યું હોત કે તેઓ તેમના પાપો માટે દિલગીર છે

sitting in sackcloth and ashes

ટાટ પહેરીને અને રાખમાં બેસીને

Luke 10:14

But it will be more tolerable for Tyre and Sidon at the judgment than for you

તેમના ન્યાય માટેના કારણને સ્પષ્ટપણે જણાવવું મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: પરંતુ તમે મને ચમત્કારો કરતાં જોયો તેમ છતાં પણ પસ્તાવો કર્યો નહિ અને મારામાં વિશ્વાસ કર્યો નહિ, તેથી ઈશ્વર તૂર અને સિદોનના લોકોનો ન્યાય કરશે તેના કરતાં વધુ ગંભીરતાથી તમારો ન્યાય કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

at the judgment

તે અંતિમ દિવસે જ્યારે ઈશ્વર દરેકનો ન્યાય કરશે

Luke 10:15

you, Capernaum

ઈસુ હવે કફર-નહૂમ શહેરના લોકો સાથે એવી રીતે વાત કરે છે જાણે કે તેઓ તેમનું સાંભળી રહ્યા હોય, પરંતુ તેઓ સાંભળી રહ્યા નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-apostrophe અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

you will not be exalted to heaven, will you?

ઈસુ કફર-નહૂમના લોકોને તેમના ગર્વ માટે ઠપકો આપવા એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તમે ચોક્કસપણે સ્વર્ગમાં જશો નહિ! અથવા ઈશ્વર તમને માન આપશે નહિ! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

exalted to heaven

આ અભિવ્યક્તિનો અર્થ મોટા પ્રમાણમાં ઉન્નત થાય છે.

you will be brought down to Hades

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તમે નીચે હાદેસમાં જશો અથવા ઈશ્વર તમને હાદેસમાં મોકલશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 10:16

The one who listens to you listens to me

સરખામણીને સ્પષ્ટપણે ઉપમા તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જ્યારે કોઈ તમારું સાંભળે છે, ત્યારે જાણે કે તેઓ મને સાંભળી રહ્યા હોય (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

the one who rejects you rejects me

સરખામણીને સ્પષ્ટપણે ઉપમા તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જ્યારે કોઈ તમારો નકાર કરે છે, ત્યારે જાણે કે તેઓ મને નકારી રહ્યા હોય (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

the one who rejects me rejects the one who sent me

સરખામણીને સ્પષ્ટપણે ઉપમા તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જ્યારે કોઈ મારો નકાર કરે, ત્યારે જાણે કે તેઓ જેણે મને મોકલ્યો છે તેમનો નકાર કરી રહ્યા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

the one who sent me

આ ઈશ્વર પિતા, જેમણે ઈસુને આ વિશેષ કાર્ય માટે નિમ્યા તેઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર, કે જેમણે મને મોકલ્યો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 10:17

Then the seventy returned

કેટલીક ભાષાઓએ યુએસટીની જેમ એમ કહેવાની જરૂર પડશે કે સિત્તેર ખરેખર પહેલા નીકળી ગયા હતા. આ ગર્ભિત માહિતીને સ્પષ્ટ કરી શકાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

seventy

તમે પાદનોંધ ઉમેરવા ચાહો તો: કેટલાક સંસ્કરણોમાં '70' ને બદલે '72' છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

in your name

અહીં નામ એ ઈસુના પરાક્રમ અને અધિકારનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 10:18

I was watching Satan fall from heaven as lightning

જ્યારે તેમના 70 શિષ્યો નગરોમાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારે કેવી રીતે ઈશ્વર શેતાનને હરાવી રહ્યા હતા તેની સરખામણી કરવા ઈસુએ ઉપમાનો ઉપયોગ કર્યો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

fall from heaven as lightning

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) જે રીતે વીજળી પડે છે તે રીતે જલદીથી નીચે પડ્યો, અથવા 2) સ્વર્ગમાંથી વીજળીની જેમ નીચે પડ્યો. જોકે બંને અર્થ શક્ય હોવાથી, તે છબી રાખવી શ્રેષ્ઠ રહેશે.

Luke 10:19

authority to tread on serpents and scorpions

સાપને કચડી નાખવાનો અને વીંછીને છૂંદી નાખવાનો અધિકાર. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) સાપ અને વીંછી દુષ્ટ આત્માઓ માટેના એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: દુષ્ટ આત્માઓને હરાવવાનો અધિકાર અથવા 2) આ વાસ્તવિક સાપ અને વીંછીનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

to tread on serpents and scorpions

આ સૂચવે છે કે તેઓ આ કરશે અને ઇજા પામશે નહિ. વૈકલ્પિક અનુવાદ: સાપ અને વીંછી પર ચાલો અને તેઓ તમને નુકસાન પહોંચાડશે નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

scorpions

વીંછી એ નાના પ્રાણીઓ છે જેમની પાસે બે પંજા હોય છે અને તેમની પૂંછડી પર એક ઝેરી ડંખ હોય છે.

over all the power of the enemy

મેં તમને દુશ્મનના પરાક્રમને કચડી નાખવાનો અધિકાર આપ્યો છે અથવા મેં તમને દુશ્મનને હરાવવાનો અધિકાર આપ્યો છે. શેતાન એ દુશ્મન છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 10:20

do not rejoice only in this, that the spirits submit to you, but also rejoice that your names are written in heaven

આત્માઓ તમને આધીન થાય છે માટે જ હરખાશો નહિ, તેને પણ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આત્માઓ તમને આધીન થયા છે તેના આનંદ કરતાં તમારા નામ સ્વર્ગમાં લખાયેલા છે તે માટે આનંદ કરો

your names are written in heaven

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વરે સ્વર્ગમાં તમારા નામ લખ્યા છે અથવા તમારા નામ એવા લોકોની સૂચિમાં છે જેઓ સ્વર્ગના નાગરિક છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 10:21

Father

તે ઈશ્વર માટેનું એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Lord of heaven and earth

સ્વર્ગ અને પૃથ્વી અસ્તિત્વમાં છે તે દરેક વસ્તુને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: સ્વર્ગ અને પૃથ્વીના દરેક વ્યક્તિ અને દરેક વસ્તુના માલિક (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-merism)

these things

આ શિષ્યોના અધિકાર વિશે ઈસુના અગાઉના શિક્ષણનો ઉલ્લેખ કરે છે. ફક્ત આ વસ્તુઓ એમ કહેવું અને વાચક અર્થ નક્કી કરે તેમ કરવું શ્રેષ્ઠ રહેશે.

the wise and understanding

જ્ઞાન"" અને સમજ શબ્દો નામધારી વિશેષણો છે જે આ ગુણોવાળા લોકોનો ઉલ્લેખ કરે છે. કારણ કે ઈશ્વરે તેમનાથી સત્ય ગુપ્ત રાખ્યું હતું, આ લોકો ખરેખર જ્ઞાની અને સમજુ ન હતા, તેમ છતાં તેઓ પોતાને એમ માનતા હતા. વૈકલ્પિક અનુવાદ: એવા લોકો તરફથી કે જેઓ પોતે જ્ઞાની અને સમજુ છે એવું માને છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-irony અને /WA-Catalog/gu_tm?section=translate#figs-nominaladj)

to little children

આ તે લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ પાસે વધારે શિક્ષણ નથી પરંતુ ઈસુના ઉપદેશને તે જ રીતે સ્વીકારવા તૈયાર છે જેમ નાના બાળકો સ્વેચ્છાએ તેઓ જેઓના પર વિશ્વાસ કરે છે તેઓનું સાંભળે છે. વૈકલ્પિક અનુવાદ: એવા લોકો કે જેમની પાસે ઓછું શિક્ષણ હોય, પરંતુ જેઓ નાના બાળકોની જેમ ઈશ્વરનું સાંભળે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis અને /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

for so it was well pleasing in your sight

માટે તે કરવાથી તમને આનંદ થયો

Luke 10:22

All things have been entrusted to me from my Father

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: મારા પિતાએ મને સઘળું સોંપી દીધું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Father ... the Son

આ મહત્વપૂર્ણ શીર્ષકો છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

knows who the Son is

જાણે છે"" તરીકે અનુવાદિત થયેલ શબ્દનો અર્થ વ્યક્તિગત અનુભવથી જાણવું થાય છે. ઈશ્વર પિતા ઈસુને આ રીતે જાણે છે.

the Son

ઈસુ પોતાનો ઉલ્લેખ ત્રીજા વ્યક્તિમાં કરી રહ્યા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

except the Father

એનો અર્થ એ છે કે પુત્ર કોણ છે તે ફક્ત પિતા જ જાણે છે.

who the Father is

જાણે છે"" તરીકે અનુવાદિત થયેલ શબ્દનો અર્થ વ્યક્તિગત અનુભવથી જાણવું થાય છે. ઈસુ આ રીતે ઈશ્વર તેમના પિતાને જાણે છે.

except the Son

આનો અર્થ એ છે કે પિતા કોણ છે તે ફક્ત પુત્ર જ જાણે છે.

to whomever the Son chooses to reveal him

પુત્ર જે કોઈને પિતાને બતાવવાની ઇચ્છા રાખે

Luke 10:23

Then he turned around to the disciples and said privately

એકાંતમાં"" શબ્દ સૂચવે છે કે તેઓ પોતાના શિષ્યો સાથે એકલા હતા. વૈકલ્પિક અનુવાદ: પછીથી, જ્યારે તેઓ તેમના શિષ્યો સાથે એકલા હતા, ત્યારે તેઓ તેમની તરફ ફર્યા અને કહ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Blessed are those who see the things that you see!

તે કદાચ ઈસુ જે સારા કાર્યો અને ચમત્કારો કરી રહ્યા હતા તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તમે જે બાબતો કરતાં મને જુઓ છો તે બાબતોને જોવી એ તેઓ માટે કે જેઓ તેને જુએ છે તે લોકો માટે કેટલી સારી છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 10:24

and did not see them

આ સૂચવે છે કે ઈસુ હજુ તે બાબતો કરી રહ્યા ન હતા. વૈકલ્પિક અનુવાદ: પરંતુ તેઓને જોઈ શક્યા નહિ કારણ કે હું તે હજુ નથી કરી રહ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

what you hear

આ લગભગ ઈસુના શિક્ષણનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તમે જે બાબતો કહેતા મને સાંભળ્યો છે તે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

and did not hear them

આ સૂચવે છે કે ઈસુ હજુ શિક્ષણ આપી રહયા ન હતા. વૈકલ્પિક અનુવાદ: પરંતુ તેમને સાંભળી શક્યા નહિ કારણ કે મેં હજુ શીખવવાનું શરૂ કર્યું નહોતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 10:25

Connecting Statement:

જે ઈસુની પરીક્ષા કરવા માગે છે તે યહૂદી નિયમના નિષ્ણાંતને ઈસુએ વાર્તા દ્વારા જવાબ આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

Now see, a certain expert in the Jewish law

આ આપણને વાર્તામાંની નવી વ્યક્તિ અને નવી ઘટના વિશે ચેતવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent અને /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

test him

ઈસુને પડકાર

to inherit

જેથી ઈશ્વર મને આપશે

Luke 10:26

What is written in the law? How do you read it?

ઈસુ માહિતી શોધી રહ્યા નથી. તેઓ આ પ્રશ્નોનો ઉપયોગ યહૂદી કાયદાના નિષ્ણાંતના જ્ઞાનને ચકાસવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: મૂસાએ નિયમશાસ્ત્રમાં શું લખ્યું છે અને તેનો અર્થ શો થાય એ વિશે તું શું માને છે એ મને જણાવ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

What is written in the law?

આ સક્રિય સ્વરૂપમાં પૂછી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: મૂસાએ નિયમશાસ્ત્રમાં શું લખ્યું છે? (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

How do you read it?

તેં તેમાં શું વાંચ્યું? અથવા ""તે શું કહેવા માગે છે એ વિશે તું શું સમજે છે?

Luke 10:27

You will love ... your neighbor as yourself

તે વ્યક્તિ મૂસાએ નિયમશાસ્ત્રમાં જે લખ્યું છે તેને ટાંકે છે.

with all your heart, and with all your soul, and with all your strength, and with all your mind

અહીં હૃદય અને આત્મા એ વ્યક્તિના આંતરિક સ્વ માટેના ઉપનામો છે. આ ચાર શબ્દસમૂહો એકસાથે સંપૂર્ણ રીતે અથવા આતુરતાપૂર્વક અર્થ માટે વપરાયા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-doublet)

your neighbor as yourself

આ ઉપમાને વધુ સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જેટલો પ્રેમ તમે પોતા પર કરો છો એટલો પ્રેમ તમે તમારા પાડોશી પર કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

Luke 10:28

you will live

ઈશ્વર તમને અનંત જીવન આપશે

Luke 10:29

But he, desiring to justify himself, said

પરંતુ નિષ્ણાંત પોતાને ન્યાયી ઠરાવવાનો રસ્તો શોધવાની ઇચ્છા રાખતો હતો, તેથી તેણે કહ્યું અથવા ""પરંતુ ન્યાયી દેખાવા માંગતા હોવાને કારણે નિષ્ણાંતે કહ્યું

who is my neighbor?

તે વ્યક્તિ જાણવા માગતો હતો કે તેને કોને પ્રેમ કરવો આવશ્યક હતો. વૈકલ્પિક અનુવાદ: મારે કોને મારો પાડોશી ગણવો જોઈએ અને જે રીતે હું મારી જાતને પ્રેમ કરું છું તે રીતે કોની પર મારે પ્રેમ રાખવો જોઈએ? અથવા ક્યા લોકો મારા પાડોશી છે જેઓ પર મારે પ્રેમ રાખવો જોઈએ? (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 10:30

In reply, Jesus saidSo Jesus answered and said

ઈસુ આ વ્યક્તિના પ્રશ્નનો જવાબ એક દ્રષ્ટાંત દ્વારા આપે છે. વૈકલ્પિક અનુવાદ: વ્યક્તિના પ્રશ્નના જવાબ રૂપે, ઈસુએ તેને આ વાર્તા કહી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

A certain man

આ દ્રષ્ટાંતમાં એક નવા પાત્રને રજૂ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

He fell among robbers, who

તે લૂંટારૂઓથી ઘેરાઈ ગયો હતો, જેમણે અથવા ""કેટલાક લૂંટારાઓએ તેના પર હુમલો કર્યો. તેઓ.

having stripped

તેની પાસે જે સઘળું હતું તે લઈ લીધું અથવા ""તેની સર્વ વસ્તુઓ ચોરી લીધી

half dead

આ રૂઢિપ્રયોગનો અર્થ લગભગ મૃત્યુ પામેલો થાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Luke 10:31

By chance

આ એવી કોઈ બાબત ન હતી જેની કોઈપણ વ્યક્તિએ યોજના બનાવી હોય.

a certain priest

આ અભિવ્યક્તિ વાર્તામાં નવા વ્યક્તિનો પરિચય કરાવે છે, પરંતુ નામથી તે ઓળખતી નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

when he saw him

જ્યારે યાજકે ઘાયલ વ્યક્તિને જોયો. એક યાજક ખૂબ ધાર્મિક વ્યક્તિ હોય છે, તેથી શ્રોતાઓ એવું માની લે કે તે એ ઘાયલ વ્યક્તિને મદદ કરશે. તેણે એમ કર્યું નહિ તેથી, અનિચ્છનીય પરિણામ પર ધ્યાન આપવા માટે આ શબ્દસમૂહને પરંતુ જ્યારે તેણે તેને જોયો એ રીતે કહી શકાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

he passed by on the other side

તે સૂચિત કરે છે કે તેણે એ વ્યક્તિની મદદ કરી નહિ. વૈકલ્પિક અનુવાદ: તેણે ઇજાગ્રસ્ત વ્યક્તિને મદદ કરી ન હતી પરંતુ તેને બદલે રસ્તાની બીજી તરફ તેની પાછળથી ચાલ્યો ગયો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 10:32

a Levite ... passed by on the other side

લેવી ભક્તિસ્થાનમાં સેવા કરતો હતો. તે તેના સાથી યહૂદી વ્યક્તિને મદદ કરશે તેવી અપેક્ષા રાખવામાં આવી હતી. તેણે એમ કર્યું નહિ તેથી, તે જણાવવું મદદરૂપ થઈ શકશે. વૈકલ્પિક અનુવાદ: એક લેવી ... બીજી બાજુ અને તેને મદદ કરી નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 10:33

But a certain Samaritan

આ વાર્તામાં એક નવા વ્યક્તિને તેનું નામ જણાવ્યા વિના રજૂ કરે છે. આપણે ફક્ત એટલું જ જાણીએ છીએ કે તે સમારીઆનો હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

a certain Samaritan

યહૂદીઓ સમરૂનીઓને ધિક્કારતા હતા અને એમ માનતા હોઈ શકે કે તે ઇજાગ્રસ્ત યહૂદી વ્યક્તિની મદદ કરશે નહિ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

When he saw him

જ્યારે સમરૂનીએ ઇજાગ્રસ્ત વ્યક્તિને જોયો ત્યારે

he was moved with compassion

તેને તેના માટે દુ:ખ થયું

Luke 10:34

bound up his wounds, pouring on oil and wine

તેણે પહેલા ઘા પર તેલ અને દ્રાક્ષારસ લગાડ્યું હોત, અને પછી ઘાને બાંધી દીધા. વૈકલ્પિક અનુવાદ: તેણે ઘા પર દ્રાક્ષારસ અને તેલ લગાડ્યું અને તેઓને કાપડથી બાંધ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-events)

pouring on oil and wine

ઘાને સાફ કરવા માટે દ્રાક્ષારસનો ઉપયોગ કરવામાં આવતો હતો, અને તેલનો ઉપયોગ લગભગ ચેપ ન લાગે તે માટે કરવામાં આવ્યો હતો. આ કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેને સાજા થવામાં સહાય માટે તેઓ પર તેલ અને દ્રાક્ષારસ રેડ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

his own animal

તેના પોતાના પ્રાણી પર. આ એવું પ્રાણી હતું જેનો ઉપયોગ તે ભારે બોજ ઊંચકવા કરતો હતો. તે કદાચ એક ગધેડો હોઈ શકે.

Luke 10:35

two denarii

બે દિવસનું વેતન. દિનારદીનારિયસ નું બહુવચન રૂપ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bmoney)

the host

ધર્મશાળાનો સંચાલક અથવા ""વ્યક્તિ કે જે ધર્મશાળાની સંભાળ લેતો હોય

whatever more you might spend, when I return, I will repay you

આને ફરીથી ગોઠવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે હું પાછો આવીશ, ત્યારે આ કરતાં વધુ ખર્ચ કરવા માટે તમને જે રકમની જરૂર પડે તે હું તમને ચુકવીશ.

Luke 10:36

Which of these three do you think ... the robbers?

આ બે પ્રશ્નો તરીકે લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તને શું લાગે છે? આ ત્રણ વ્યક્તિઓમાંથી કોણ પાડોશી હતો ... લૂંટારાઓ?

was a neighbor

પોતાને સાચો પાડોશી બતાવ્યો

to the one who fell among the robbers

જે માણસ પર લૂંટારાઓએ હુમલો કર્યો હતો તેને

Luke 10:37

Go and you do the same

વધુ માહિતી આપવી તે મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: તે જ રીતે, તારે પણ જઈને શક્ય હોય તેટલા લોકોને મદદ કરવી જોઈએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Luke 10:38

General Information:

ઈસુ માર્થાના ઘરે આવ્યા જ્યાં તેની બહેન મરિયમ ઈસુનું ખૂબ ધ્યાનથી સાંભળે છે.

Now

નવી ઘટનાને ચિહ્નિત કરવા માટે આ શબ્દનો અહીં ઉપયોગ કરવામાં આવ્યો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

as they were traveling along

જ્યારે ઈસુ અને તેના શિષ્યો સાથે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે

a certain village

આ નવા સ્થાન તરીકે ગામને રજૂ કરે છે, પરંતુ તેનું નામ આપતા નથી.

a certain woman named Martha

આ માર્થાને એક નવા પાત્ર તરીકે રજૂ કરે છે. તમારી ભાષામાં નવા લોકોને રજૂ કરવાની રીત હોઈ શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

Luke 10:39

who also sat at the feet of Jesus

આ સમયે શીખનારા માટે એ સામાન્ય અને આદરણીય સ્થાન હતું. વૈકલ્પિક અનુવાદ: ઈસુ પાસે ભોંય પર બેઠી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

listened to his word

આ એ તમામ વસ્તુનો ઉલ્લેખ કરે છે જે ઈસુએ જ્યારે તેઓ માર્થાના ઘરે હતા ત્યારે શીખવ્યું. વૈકલ્પિક અનુવાદ: પ્રભુએ જે શીખવ્યું તે સાંભળ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 10:40

was distracted

ઘણી વ્યસ્ત અથવા ""ખૂબ વ્યસ્ત

do you not care ... me to serve alone?

માર્થા ફરિયાદ કરી રહી છે કે જ્યાં ઘણું કામ કરવાનું છે ત્યાં પ્રભુ મરિયમને તેમનુ સાંભળવા બેસવાની મંજૂરી આપે છે. તે પ્રભુનો આદર કરે છે, તેથી તે પોતાની ફરિયાદને વધુ વિનમ્ર બનાવવા માટે અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: એવું લાગે છે કે તમે કાળજી લેતા નથી ... એકલા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Luke 10:41

Martha, Martha

ઈસુ માર્થાના નામ પર ભાર મૂકવા પુનરાવર્તન કરે છે. વૈકલ્પિક અનુવાદ: પ્રિય માર્થા અથવા ""તું, માર્થા

Luke 10:42

only one thing is necessary

ઈસુ મરિયમ જે કરી રહી છે તેને માર્થા જે કરી રહી છે તેથી વિરોધાભાસ દર્શાવી રહ્યા છે. તેને સ્પષ્ટ કરવું મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: એકમાત્ર વસ્તુ જે ખરેખર જરૂરી છે તે એ છે કે મારા શિક્ષણને સાંભળવું અથવા ભોજન તૈયાર કરવા કરતાં મારા શિક્ષણને સાંભળવું એ બહુ જરૂરી છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

which will not be taken away from her

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ તક હું તેની પાસેથી લઈ લઈશ નહિ અથવા 2) તે મને સાંભળી રહી હતી માટે તેણે જે મેળવ્યું છે તેને તે ગુમાવશે નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)