લોકો અને ઈસુ બે ઘટનાઓ જે વિશે તેઓ જાણતા હતા તે વિશે બોલે છે પરંતુ તે ઘટનાઓ જે વિશે લૂકે જે લખ્યું તે સિવાય કોઈ કશું જાણતું નથી (લૂક 13:1-5). તમારું અનુવાદ લૂકે જે કહ્યું ફક્ત તે જ કહેવું જોઈએ.
વિરોધાભાસ એ સત્ય નિવેદન છે જે કંઈક અશક્ય છે તેનું વર્ણન કરતું દેખાય છે. આ અધ્યાયમાં વિરોધાભાસ ઉદ્દભવે છે: જેઓ ઓછા મહત્વના છે તેઓ પ્રથમ થશે, અને જેઓ ખૂબ મહત્વના છે તેઓ છેલ્લા થશે (લૂક 13:30).
ઈસુ હજુ પણ ટોળા સમક્ષ બોલવાનું ચાલુ રાખે છે. ટોળામાંના કેટલાક લોકો તેમને પ્રશ્ન પૂછે છે અને તેઓ પ્રત્યુત્તર આપવાનું શરૂ કરે છે. આ લૂક 12:1 માં જે વાર્તા શરૂ થઈ હતી તેને ચાલુ રાખે છે.
આ શબ્દસમૂહ આ ઘટનાને અધ્યાય 12 ના અંત, જ્યારે ઈસુ ટોળામાંના લોકોને શીખવતા હતા, તેની સાથે જોડે છે.
અહીં રક્ત ગાલીલીઓના મરણનો ઉલ્લેખ કરે છે. જ્યારે તેઓ અર્પણો ચઢાવી રહ્યા હતા ત્યારે લગભગ તેઓની હત્યા થઈ હતી. તેને યુએસટીની જેમ સ્પષ્ટપણે દર્શાવી શકાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
પિલાતે કદાચ લોકોની હત્યા પોતે કરે તેના કરતાં તેના સૈનિકોને આદેશ આપ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: જેઓને પિલાતનાં સૈનિકોએ જ્યારે તેઓ પ્રાણીઓના અર્પણ ચઢાવતા હતા ત્યારે મારી નાખ્યા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
શું તે ગાલીલીઓ વધુ પાપી હતા ... માર્ગ? અથવા શું તે એ સાબિત કરે છે કે આ ગાલીલીઓ વધુ પાપી હતા ... માર્ગ? ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ લોકોની સમજણને પડકારવા માટે કરે છે.
ઈસુ લોકોની સમજને પડકારવા માટે આ પ્રશ્નનો ઉપયોગ કરે છે, જે આ શબ્દોથી શરૂ થાય છે શું તમને લાગે છે કે તે ગાલીલીઓ વધુ પાપી હતા ... આ રીતે? (કલમ 2). તમને લાગે છે કે તે ગાલીલીઓ વધુ પાપી હતા ... આ રીતે, પરંતુ તેઓ ન હતા. પરંતુ જો તમે પસ્તાવો ન કરો તો ... તે જ રીતે અથવા એવું ન વિચારો કે તે ગાલીલીઓ વધુ પાપી હતા ... આ રીતે . જો તમે પસ્તાવો ન કરો તો ... તે જ રીતે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
અહીં હું તમને કહું છું એ ના પર ભાર મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: તેઓ નિશ્ચિતરૂપે વિશેષ પાપી ન હતા અથવા ""તમારું એમ માનવું ખોટું છે કે તેમની વેદનાથી સાબિત થાય છે કે તેઓ વધુ પાપી હતા.
તમે સર્વ પણ મૃત્યુ પામશો. તે જ રીતે શબ્દસમૂહનો અર્થ છે કે તેઓ સમાન પરિણામનો અનુભવ કરશે, એવું નથી કે તેઓ સમાન પદ્ધતિથી મૃત્યુ પામશે.
મૃત્યુ
આ ઈસુનું જે પીડિત લોકો હતા તેઓનું બીજું ઉદાહરણ છે. વૈકલ્પિક અનુવાદ: અથવા તેઓને ધ્યાનમાં લો અથવા ""તેઓ વિશે વિચાર કરો
18 લોકો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)
આ યરૂશાલેમના એક વિસ્તારનું નામ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)
શું તે સાબિત કરે છે કે તેઓ વધુ પાપી હતા ... યરૂશાલેમ? ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ લોકોની સમજને પડકારવા માટે કરે છે.
ટોળાએ ધાર્યું હતું કે તેઓ આ પ્રકારે ભયંકર રીતે મૃત્યુ પામ્યા છે તેથી તેઓ વિશેષ કરીને પાપી હતા. આ સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેઓ મૃત્યુ પામ્યા કારણ કે તેઓ વધુ પાપી હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ઈસુએ આ પ્રશ્નનો ઉપયોગ લોકોની સમજને પડકારવા માટે કર્યો, જે આ શબ્દોથી શરૂ થાય છે શું તમને લાગે છે કે તેઓ વિશેષ પાપીઓ હતા ... યરૂશાલેમ? તમે વિચારો છો કે તેઓ વધુ પાપી હતા ... યરૂશાલેમ, પરંતુ હું કહું છું કે તેઓ ન હતા અથવા હું કહું છું કે તમારે એમ ન માનવું જોઈએ કે તેઓ વધુ પાપી હતા ... યરૂશાલેમ અથવા તેઓ ચોક્કસપણે વધુ પાપી હતા તે કારણોસર મૃત્યુ પામ્યા નહોતા અથવા ""તમારું એમ માનવું ખોટું છે કે તેમની પીડાથી સાબિત થાય છે કે તેઓ વધુ પાપી હતા ""(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion અથવા /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
મૃત્યુ
ઈસુએ ટોળાને પોતાનું છેલ્લું નિવેદન સમજાવવા માટે એક દ્રષ્ટાંત કહેવાનું શરૂ કર્યું, પરંતુ જો તમે પસ્તાવો નહિ કરો, તો તમે સર્વ પણ નાશ પામશો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)
દ્રાક્ષાવાડીના માલિક પાસે બીજો કોઈ માણસ હતો જેણે દ્રાક્ષાવાડીમાં અંજીરનું વૃક્ષ રોપ્યું હતું.
માણસ પ્રશ્નનો ઉપયોગ એ બાબત પર ભાર મૂકવા કરે છે કે વૃક્ષ નકામું છે અને માળીએ તેને કાપી નાખવું જોઈએ. વૈકલ્પિક અનુવાદ: તે જમીનને રોકી રાખે એવું ન થવા દે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
ઈસુ તેમનું દ્રષ્ટાંત કહેવાનું પૂર્ણ કરે છે. આ જે વાર્તા લૂક 12:1 માં શરૂ થઈ હતી તેનો અંત છે.
વૃક્ષને કાંઈ કરશો નહિ અથવા ""તેને કાપશો નહિ
જમીનમાં ખાતર નાખો. ખાતર એ પ્રાણીનું છાણ છે. છોડ અને વૃક્ષો માટે જમીનને સારી બનાવવા લોકો તેને જમીનમાં નાખે છે. વૈકલ્પિક અનુવાદ: તેમાં ખાતર નાંખો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
શું થશે તે જણાવવું મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: જો તેના પર આવતા વર્ષે અંજીર આવે, તો આપણે તેને વૃદ્ધિ પામવા માટે મંજૂરી આપી શકીએ છીએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)
ચાકર સૂચન કરી રહ્યો હતો; તે માલિકને આદેશ આપી રહ્યો ન હતો. વૈકલ્પિક અનુવાદ: મને કાપી નાંખવાનું કહો અથવા ""હું તેને કાપી નાખીશ
આ કલમો વાર્તાના આ ભાગની ગોઠવણી વિશે અને વાર્તામાં પરિચય પામેલી અપંગ સ્ત્રી વિશેની પૃષ્ઠભૂમિની માહિતી પૂરી પાડે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
નવી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરવા માટે લેખક આ શબ્દનો ઉપયોગ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)
વિશ્રામવારે. કેટલીક ભાષાઓમાં વિશ્રામવાર એમ કહેવામાં આવે છે કારણ કે આપણે જાણતા નથી કે તે ચોક્કસ કયો વિશ્રામવાર હતો.
અહીં જુઓ શબ્દ વાર્તામાંના નવા વ્યક્તિ માટે આપણને ચેતવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)
18 વર્ષ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)
દુષ્ટ આત્મા કે જેણે તેણીને નબળી બનાવી દીધી
સ્ત્રી, તું તારા રોગથી સાજી થઈ છે. આ સક્રિય ક્રિયાપદ દ્વારા વ્યક્ત કરી શકાય: વૈકલ્પિક અનુવાદ: સ્ત્રી, મેં તને તારી નબળાઇથી મુક્ત કરી છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
એમ કહીને, ઈસુએ તેણીને સાજી કરી. આ એક વાક્ય સાથે વ્યક્ત કરી શકાય જે દર્શાવે કે તે બને માટે તેમણે આ થવા દીધું હતું, અથવા આદેશ દ્વારા. વૈકલ્પિક અનુવાદ: સ્ત્રી, હવે હું તને તારી નબળાઇથી મુક્ત કરું છું અથવા સ્ત્રી, તારી નબળાઇથી મુક્ત થા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-declarative)
તેમણે તેણીને સ્પર્શ કર્યો
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેણીની સીધી ઉભી થઈ ગઈ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
ખૂબ ગુસ્સે હતો
કહ્યું અથવા ""જવાબ આપ્યો
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: કોઈ તે છ દિવસો દરમિયાન તમને સાજા કરે એમ થવા દો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
વિશ્રામવારે. કેટલીક ભાષાઓ વિશ્રામવાર એમ કહે છે કારણ કે આપણે જાણતા નથી કે તે ચોક્કસ કયો વિશ્રામવાર હતો.
પ્રભુએ સભાસ્થાનના અધિકારીને જવાબ આપ્યો
ઈસુ પ્રત્યક્ષ રીતે સભાસ્થાનના અધિકારી સાથે વાત કરે છે, પરંતુ બહુવચનવાળું રૂપ અન્ય ધાર્મિક અધિકારીઓનો પણ સમાવેશ કરે છે. આ સ્પષ્ટપણે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તમે અને તમારા સાથી ધાર્મિક આગેવાનો ઢોંગી છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
તેઓ અગાઉથી જે જાણતા હતા તે વિશે વિચારે માટે ઈસુ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તમારામાંનો દરેક વ્યક્તિ વિશ્રામવારે પોતાના બળદ અથવા ગધેડાને કોઢમાંથી કાઢીને તેને પાવા લઈ જતો નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
આ પ્રાણીઓ છે જેને પાણી આપીને લોકો તેમની સંભાળ રાખે છે.
વિશ્રામવારે. કેટલીક ભાષાઓ વિશ્રામવાર એમ કહે છે કારણ કે આપણે જાણતા નથી કે તે ચોક્કસ કયો વિશ્રામવાર હતો.
આ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ ઇબ્રાહિમના વંશજ થાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
ઈસુ પ્રાણીઓને બાંધનાર લોકોની સરખામણી જે રીતે શેતાને સ્ત્રીને આ રોગથી બાંધી રાખી હતી તેની સાથે કરે છે. વૈકલ્પિક અનુવાદ: જેને શેતાને તેની માંદગી દ્વારા અપંગ બનાવી રાખી હતી અથવા જેને શેતાને આ રોગથી બાંધી હતી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
18 લાંબા વર્ષો. અહીં લાંબા શબ્દ પર ભાર મૂકે છે કે અઢાર વર્ષો સ્ત્રીએ સહન કર્યું તે તેણીના માટે ખૂબ લાંબો સમય હતો. અન્ય ભાષાઓમાં આ બાબત પર ભાર મૂકવાની અન્ય રીતો હોઈ શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)
ઈસુ સભાસ્થાનના અધિકારીને કહેવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે કે તેઓ ખોટા છે. ઈસુ સ્ત્રીના રોગ વિશે એવી રીતે જણાવે છે જાણે કે તે દોરડા હોય જેનાથી તેણીને બાંધી રાખી હોય. આ સક્રિય નિવેદનમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેને આ માંદગીના બંધનમાંથી મુક્ત કરવી યોગ્ય છે ... દિવસ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
જ્યારે ઈસુએ આ વાતો કહી ત્યારે
ઈસુ મહિમાવંત બાબતો કરી રહ્યા હતા
ઈસુ સભાસ્થાનમાંના લોકોને એક દ્રષ્ટાંત કહેવાનું શરૂ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)
ઈસુ જે શીખવવાના છે તે રજૂ કરવા બે પ્રશ્નોનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: હું તમને કહીશ કે ઈશ્વરનું રાજ્ય શેના જેવુ છે ... હું તેની તુલના શેની સાથે કરી શકું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
તે મૂળભૂત રીતે આગળના પ્રશ્ન સમાન જ છે. કેટલીક ભાષાઓ બંને પ્રશ્નોનો ઉપયોગ કરી શકે છે, અને કેટલીક ફક્ત એક જ ઉપયોગમાં લેશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism)
ઈસુ રાજ્યની સરખામણી રાઈના બી સાથે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વરનું રાજ્ય રાઈના બી જેવું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)
રાઈનું બી ખૂબ જ નાનું બીજ છે જે મોટા છોડ તરીકે વૃદ્ધિ પામે છે. જો આ બી જાણીતું ન હોય, તો આ શબ્દસમૂહને તેના જેવા બીજા કોઈ બીના નામ સાથે અથવા ફક્ત નાના બી તરીકે અનુવાદ કરી શકાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-unknown)
તેના બગીચામાં વાવ્યું. લોકોએ કેટલાક પ્રકારના બી ફેંકીને રોપ્યા જેથી તેઓ બગીચામાં ફેલાઈ જાય. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
મોટું"" શબ્દ એક અતિશયોક્તિભર્યો છે જે વૃક્ષના નાના બી સાથે તફાવત કરે છે. વૈકલ્પિક અનુવાદ: એક ખૂબ મોટું વૃક્ષ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)
આકાશના પક્ષીઓ. વૈકલ્પિક અનુવાદ: પક્ષીઓ જે આકાશમાં ઉડે છે અથવા ""પક્ષીઓ
ઈસુ સભાસ્થાનમાંના લોકો સાથે બોલવાનું પૂર્ણ કરે છે. તે વાર્તાના આ ભાગનો અંત છે.
ઈસુ તે જે શીખવવાના છે તે રજૂ કરવા બીજા એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: હું તમને એક બીજી વાત કહીશ કે જેની સાથે હું ઈશ્વરના રાજ્યની સાથે તુલના કરી શકું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
ઈસુ ઈશ્વરના રાજ્યની તુલના રોટલીના કણકમાંના ખમીર સાથે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વરનું રાજ્ય ખમીર જેવું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)
ગૂંદેલા લોટને માટે ફક્ત થોડું જ ખમીર જરૂરી છે. આ સ્પષ્ટપણે, યુએસટીની જેમ દર્શાવી શકાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
આ લોટનો મોટો જથ્થો છે, કારણ કે દરેક માપ લગભગ 13 લિટર હતું. તમારી સંસ્કૃતિમાં લોટને માપવા માટે જે શબ્દનો પ્રયોગ કરે છે તે શબ્દનો તમારે ઉપયોગ કરવાની જરૂર પડી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""મોટી માત્રામાં લોટ
ઈસુએ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા વિશે રૂપકનો ઉપયોગ કરીને એક પ્રશ્નનો જવાબ આપ્યો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: શું ઈશ્વર ફક્ત થોડા લોકોને જ બચાવશે? (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
સાંકડા દરવાજામાંથી જવા માટે સખત મહેનત કરો. ઈસુ ઈશ્વરના રાજ્યના પ્રવેશવા વિશે એવી રીતે જણાવે છે જાણે કે તે ઘરનો એક નાનો દરવાજો હોય. ઈસુ એક જૂથ સાથે વાત કરી રહ્યા હોવાથી, આ આદેશમાં ગર્ભિત તમે બહુવચનમાં છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-you)
દરવાજો સાંકડો છે તે હકીકત સૂચવે છે કે તેમાંથી પસાર થવું મુશ્કેલ છે. તેનો પ્રતિબંધિત અર્થ રાખવા માટે તેને એ પ્રમાણે અનુવાદ કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
તે સૂચિત છે કે પ્રવેશવામાં મુશ્કેલી હોવાને કારણે તેઓ પ્રવેશ કરી શકશે નહિ. આગળની કલમ મુશ્કેલી સમજાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ઈસુ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા વિશેની વાત કરવાનું ચાલુ રાખે છે.
માલિક પછી
તે અગાઉની કલમોમાં સાંકડા દરવાજાવાળા ઘરના માલિકનો ઉલ્લેખ કરે છે. રાજ્યના શાસક તરીકે આ ઈશ્વર માટેનું એક રૂપક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
ઈસુ ટોળા સાથે વાત કરી રહ્યા હતા. તમે નું સ્વરૂપ બહુવચનમાં છે. તેઓ તે લોકોને એવી રીતે સંબોધન કરી રહ્યા છે જાણે કે તેઓ સાંકડા દરવાજાએથી રાજ્યમાં પ્રવેશ કરશે નહિ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)
દરવાજા પર ઠોકવું. આ માલિકનું ધ્યાન આકર્ષિત કરવાનો એક પ્રયાસ છે.
મારી પાસેથી દૂર જાઓ
ઈસુ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા વિશેની વાત કરવાનું ચાલુ રાખે છે. આ તે વાતચીતનો અંત છે.
આ ક્રિયાઓ પ્રતીકાત્મક કૃત્યો છે, જે ભારે દુ:ખ અને ઉદાસી સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: તેમના મોટા ખેદને કારણે રડવું અને દાંત પીસવું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)
ઈસુ ટોળા સાથે વાત કરવાનું ચાલુ રાખે છે જાણે કે તેઓ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરશે નહિ.
પરંતુ તમે બહાર ફેંકી દેવામાં આવશો. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: પરંતુ ઈશ્વર તમને બહાર જવા દબાણ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
તેનો અર્થ દરેક દિશામાંથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-merism)
પર્વની જેમ ઈશ્વરના રાજ્યમાં આનંદની વાત કરવી સામાન્ય હતી. વૈકલ્પિક અનુવાદ: તેઓ ઈશ્વરના રાજ્યમાં ઉજવણી કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
પ્રથમ હોવું એ મહત્વપૂર્ણ અથવા સન્માનિત હોવાનું રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: સૌથી વધુ મહત્વપૂર્ણ હશે ... સૌથી ઓછા મહત્વપૂર્ણ હશે અથવા ઈશ્વર માન આપશે ... ઈશ્વર શરમાવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
વાર્તાના આ ભાગમાં આગામી ઘટના છે. ઈસુ હજુ યરૂશાલેમ તરફ જઈ રહ્યા હતા ત્યારે કેટલાક ફરોશીઓ તેમની સાથે હેરોદ વિશે વાત કરે છે.
ઈસુએ બોલવાનું પૂરું કર્યા પછી તરત
ઈસુને ચેતવણી આપવામાં આવી એ રીતે તેનું અનુવાદ કરો. તેઓ તેને બીજે ક્યાંક જવા અને સલામત રહેવાની સલાહ આપી રહ્યા હતા.
હેરોદ લોકોને ઈસુને મારી નાખવાનો આદેશ કરશે. વૈકલ્પિક અનુવાદ: ""હેરોદ તેના માણસોને તમને મારી નાખવા મોકલવા માગે છે
ઈસુ હેરોદને શિયાળ કહેતા હતા. શિયાળ એક નાનો જંગલી કૂતરો છે. સંભવિત અર્થો આ પ્રમાણે છે 1) હેરોદ એ ખૂબ મોટું જોખમ નહોતો 2) હેરોદ ભ્રામક હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
તોપણ અથવા જો કે અથવા ""જે કંઈપણ થાય
યહૂદી આગેવાનોએ ઈશ્વરની સેવા કરવાનો દાવો કર્યો. અને તોપણ તેમના પૂર્વજોએ યરૂશાલેમમાં ઈશ્વરના ઘણા પ્રબોધકોને માર્યા, અને ઈસુ જાણતા હતા કે તેઓ ત્યાં તેમને પણ મારી નાખશે. વૈકલ્પિક અનુવાદ: તે યરૂશાલેમમાં છે કે યહૂદી આગેવાનો ઈશ્વરના સંદેશવાહકોને મારી નાખે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-irony)
ઈસુ ફરોશીઓને જવાબ આપવાનું પૂર્ણ કરે છે. તે વાર્તાના આ ભાગનો અંત છે.
ઈસુ એવી રીતે બોલે છે જાણે યરૂશાલેમના લોકો ત્યાં તેમને સાંભળી રહ્યા હોય. ઈસુ તે બે વાર કહે છે કે તે દર્શાવવા માટે કે તેઓ તેમના માટે કેટલા દુ:ખી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-apostrophe)
જો શહેરને સંબોધન કરવું વિચિત્ર હોય, તો તમે સ્પષ્ટ કરી શકો છો કે ઈસુ ખરેખર શહેરના લોકોને સંબોધી રહ્યા હતા: તમે લોકો જેઓ પ્રબોધકોને મારી નાખો છો અને તમારી પાસે મોકલવામાં આવેલાઓને પથ્થરે મારો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તારી પાસે જેઓને ઈશ્વરે મોકલ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
હું ઘણીવાર ઇચ્છતો હતો. આ એક ઉદ્દગારવાચક છે અને પ્રશ્નાર્થ નથી.
યરૂશાલેમના લોકોને તેણીના સંતાનો તરીકે વર્ણવવામાં આવ્યા છે. વૈકલ્પિક અનુવાદ: તમારા લોકોને એકત્ર કરો અથવા યરૂશાલેમના લોકોને એકત્ર કરવા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
આ વર્ણવે છે કે જેવી રીતે મરઘી તેના બચ્ચાને તેની પાંખોથી ઢાંકીને નુકસાનથી બચાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
આ એવી કોઈ ભવિષ્યવાણી છે જે ટૂંક સમયમાં થવાની છે. તેનો અર્થ એ કે ઈશ્વરે યરૂશાલેમના લોકોનું રક્ષણ કરવાનું બંધ કરી દીધું છે, તેથી દુશ્મનો તેમના પર હુમલો કરી તેમને ભગાડી શકે છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈશ્વર તેઓનો ત્યાગ કરશે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર તમને છોડી દેશે અથવા 2) તેમનું શહેર ખાલી થઈ જશે. વૈકલ્પિક અનુવાદ: તમારા ઘરનો ત્યાગ કરવામાં આવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
જ્યાં સુધી સમય આવશે નહિ ત્યાં સુધી તમે મને જોશો નહિ અથવા ""હવે પછી તમે મને જોશો, ત્યારે તમે કહેશો
અહીં નામ ઈશ્વરના સામર્થ્ય અને અધિકારનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)