Luke 12

લૂક 12 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

આત્મા વિરુદ્ધ દુર્ભાષણ

જ્યારે લોકો આ પાપ કરે છે ત્યારે લોકો શું ક્રિયાઓ કરે અથવા તેઓ શું કહે છે તે કોઈ ચોક્કસપણે જાણતું નથી. જોકે, તેઓ ઘણું કરીને પવિત્ર આત્માનું અને તેમના કાર્યનું અપમાન કરતાં હોઈ શકે છે. પવિત્ર આત્માના કાર્યનો એક ભાગ લોકોને સમજાવવાનું છે કે તેઓ પાપીઓ છે અને ઈશ્વર તેઓને ક્ષમા કરે તેમને તેની જરૂર છે. તેથી, જે કોઈ પાપ કરવાને અટકાવવાનો પ્રયાસ કરતો નથી તો તે આત્મા વિરુદ્ધ ઘણું કરીને દુર્ભાષણ કરનાર છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#blasphemy અને /WA-Catalog/gu_tw?section=kt#holyspirit)

ચાકરો

ઈશ્વર આશા રાખે છે કે તેમના લોકો યાદ રાખે કે જગતમાં જે સઘળું છે તે ઈશ્વરનું છે. ઈશ્વર તેમના લોકોને વસ્તુઓ આપે છે કે જેથી તેઓ તેમની સેવા કરી શકે. તેઓ ઇચ્છે છે કે લોકોને તેમણે જે સઘળું આપ્યું છે તે વડે તેઓ ઇચ્છે છે તે કરીને તેઓ તેમને પ્રસન્ન કરે. એક દિવસ ઈસુ તેમના ચાકરોને પૂછશે તેમણે તેઓને જે સઘળું ઉપયોગ કરવા માટે આપ્યું હતું તે વડે તેઓએ શું કર્યું. તેઓ એ લોકોને બદલો આપશે જે લોકોએ તેઓ જે ઇચ્છતા હતા તે કર્યું, અને તેઓ એ લોકોને શિક્ષા કરશે જે લોકોએ એ પ્રમાણે કર્યું નહિ હોય.

વિભાગ

ઈસુ જાણતા હતા કે જેઓ તેમને અનુસરવાનું પસંદ કર્યું નથી તેઓ જેઓએ તેમને અનુસરવાનું પસંદ કર્યું છે તેઓને ધિક્કારશે. તેઓ એ પણ જાણતા હતા કે મોટા ભાગના લોકો બીજા કોઈ કરતાં પોતાના કુટુંબને પુષ્કળ પ્રેમ કરે છે. તેથી તેઓ ચાહતા હતા કે તેમના અનુયાયીઓ સમજે કે તેમના કુટુંબીજનો તેમને પ્રેમ કરે તે કરતાં વિશેષ તેઓ તેમને અનુસરે અને પ્રસન્ન કરે એ વધુ મહત્વનું છે (લૂક 12:51-56).

આ અધ્યાયમાં અનુવાદને લગતી અન્ય સંભવિત મુશ્કેલીઓ

મનુષ્ય પુત્ર

આ અધ્યાયમાં ઈસુ પોતાને મનુષ્ય પુત્ર તરીકે ઉલ્લેખ કરે છે (લૂક 12;8). તમારી ભાષા કદાચ લોકોને જેમ તેઓ બીજાઓ વિશે બોલતા હોય તેમ પોતા વિશે બોલવા પરવાનગી આપતી ન હોય. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sonofman અને /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

Luke 12:1

General Information:

ઈસુ પોતાના શિષ્યોને હજારો લોકોની સામે શીખવવાનું શરૂ કરે છે.

In the meantime

તે કદાચિત ત્યારે હોઈ શકે જ્યારે શાસ્ત્રીઓ અને ફરોશીઓ તેમને ફસાવવા માટે કોઈ રસ્તો શોધી રહ્યા હતા. લેખક આ શબ્દોનો ઉપયોગ નવી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરવા માટે કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

when many thousands of the people were gathered together

આ પૃષ્ઠભૂમિ માહિતી છે જે વાર્તાની આસપાસની બાબતોને જણાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

many thousands of the people

ખૂબ મોટુ ટોળું

they trampled on each other

તે કદાચ ભાર મૂકવા માટે અતિશયોક્તિ છે કે ઘણા લોકો એકબીજાની નજીક ભેગા થઈ ગયા હતા કે તેઓ એકબીજા પર પગ મૂકી રહ્યા હતા. વૈકલ્પિક અનુવાદ: તેઓ એકબીજા પર પગ મૂકી રહ્યા હતા અથવા તેઓ એક બીજાના પગ પર પગ મૂકી રહ્યા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

he began to say to his disciples first of all

ઈસુએ પહેલા તેમના શિષ્યો સાથે વાત કરવાનું શરૂ કર્યું, અને તેમને કહ્યું

Guard yourselves from the yeast of the Pharisees, which is hypocrisy

જેમ ખમીર રોટલીના કણકના સંપૂર્ણ લોંદામાં ફેલાય છે, તેમ તેઓનો ઢોંગ સમગ્ર સમુદાયમાં ફેલાઈ રહ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ફરોશીઓના ઢોંગ, જે ખમીર જેવો છે, તેનાથી પોતાનું રક્ષણ કરો અથવા સાવચેત રહો કે તમે ફરોશીઓ જેવા ઢોંગી ન બનો. જેમ ખમીર કણકના લોંદાને અસર કરે છે તેમ તેમનું દુષ્ટ વર્તન દરેકને પ્રભાવિત કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Luke 12:2

But nothing is

પરંતુ"" શબ્દ આ કલમને ફરોશીઓના ઢોંગ વિશેની અગાઉની કલમ સાથે જોડે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-connectingwords)

nothing is concealed that will not be revealed

જે સઘળું ગુપ્ત રખાયેલું છે તે બતાવવામાં આવશે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: લોકો ગુપ્ત રીતે જે કરે છે તે સર્વ વિશે લોકો શોધી કાઢશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

nor hidden that will not be known

આ સત્યતા પર ભાર મૂકવાના કારણોસર તેનો અર્થ પ્રથમ ભાગ સમાન જ થાય છે. તેને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જેને બીજાઓ છુપાવવાનો પ્રયાસ કરે છે તેને લોકો જાણી લેશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 12:3

whatever you have said in the darkness will be heard in the light

અહીં અંધકારરાત્રિ માટેનું ઉપનામ છે જે ગુપ્ત માટેનું ઉપનામ છે. અને પ્રકાશદિવસ માટેનું ઉપનામ છે જે જાહેર માટેનું ઉપનામ છે. સાંભળવામાં આવશે આ શબ્દસમૂહને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તમે રાત્રિના સમયે ખાનગીમાં જે કંઇ કહ્યું હોય, લોકો તેને અજવાળામાં સાંભળશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

you have spoken in the ear

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: બીજા વ્યક્તિને ધીમેથી કાનમાં કહેવું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

in the inner rooms

બંધ ઓરડામાં. તે ગુપ્ત વાતનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ગોપનીયતામાં અથવા ""ગુપ્ત રીતે

will be proclaimed

મોટેથી બૂમ પાડવામાં આવશે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: લોકો જાહેર કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

upon the housetops

ઇઝરાએલના ઘરોમાં સપાટ છત હતી, જેથી લોકો ઉપર જઈને તેની ઉપર ઊભા રહી શકતા હતા. ઘરની ટોચ પર લોકો કેવી રીતે ચઢે તેની કલ્પના કરવામાં જો વાચકો વિચલિત થઈ જતાં હોય, તો તેનું અનુવાદ વધુ સામાન્ય અભિવ્યક્તિ, જેમ કે ઊંચે સ્થાનેથી જેથી દરેક સાંભળી શકે એ રીતે પણ થઈ શકે છે.

Luke 12:4

I say to you my friends

ઈસુ તેમની વાત પરથી નવા મુદ્દા તરફ જવા, આ કિસ્સામાં, ભયભીત ન થવા વિશે બોલવા, તેમના શિષ્યોને ફરીવાર સંબોધે છે.

they do not have anything more that they can do

તેઓ કોઈ વધુ નુકસાન પહોંચાડી શકતા નથી

Luke 12:5

Fear the one who, after ... has authority

એક"" શબ્દસમૂહ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. આને અર્થ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વરનો ડર રાખો જેઓ પછી ... નો અધિકાર છે અથવા ઈશ્વરનો ડર રાખો, કારણ કે પછી ... તેમને અધિકાર છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

after he has killed

તે તમને મારી નાખે ત્યારબાદ

has authority to throw into hell

લોકોનો ન્યાય કરવા માટે ઈશ્વરના અધિકાર વિશેનું તે એક સામાન્ય નિવેદન છે. તેનો અર્થ એ નથી કે આવું શિષ્યો સાથે થશે. વૈકલ્પિક અનુવાદ: ""લોકોને નર્કમાં ફેંકી દેવાનો અધિકાર છે

Luke 12:6

Are not five sparrows sold for two small coins?

ઈસુ શિષ્યોને શીખવવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તમે જાણો છો કે પાંચ ચકલીઓ ફક્ત બે નાના સિક્કામાં વેચાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

sparrows

ખૂબ નાની, બીજ ખાતા પક્ષીઓ

not one of them is forgotten in the sight of God

આ સક્રિય અને હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર તેમાંના કોઈપણને ક્યારેય ભૂલતા નથી અથવા ઈશ્વર ખરેખર દરેક ચકલીઓને યાદ રાખે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive અને /WA-Catalog/gu_tm?section=translate#figs-litotes)

Luke 12:7

even the hairs of your head are all numbered

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તમારા માથાના વાળ કેટલા છે તે પણ ઈશ્વર જાણે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Do not fear

ડરનું કારણ જણાવવામાં આવ્યું નથી. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તમારી સાથે શું થશે તેનાથી ડરશો નહિ અથવા 2) ""તેથી એવા લોકોથી ડરશો નહિ જે તમને નુકસાન પહોંચાડી શકતા હોય.

You are more valuable than many sparrows

તમે ઘણી ચકલીઓ કરતાં ઈશ્વર માટે વધુ મૂલ્યવાન છો

Luke 12:8

But I say to you

ઈસુ તેમની વાત પરથી નવા મુદ્દા તરફ જવા, આ કિસ્સામાં, કબૂલાત કરવા વિશે બોલવા, તેમના શ્રોતાજનોને ફરીવાર સંબોધે છે.

everyone who confesses me before men

જેની કબૂલાત કરવામાં આવી છે તે સ્પષ્ટપણે રીતે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જે બીજાઓને કહે છે કે તે મારો શિષ્ય છે અથવા કોઈપણ જે અન્ય લોકો સમક્ષ સ્વીકારે છે કે તે મારા પ્રત્યે વફાદાર છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

the Son of Man

ઈસુ પોતાનો ઉલ્લેખ કરી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""હું, મનુષ્ય પુત્ર

Luke 12:9

but he who denies me before men

તે જે મને લોકોની સમક્ષ નકારે છે. જેનો નકાર કરવામાં આવે છે તેને સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જેઓ બીજા સમક્ષ સ્વીકારવાનો નકાર કરે છે કે તે મારો શિષ્ય છે અથવા જો કોઈ એમ કહેવાની ના પાડશે કે તે મારા પ્રત્યે વફાદાર છે, તો તે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

will be denied

નામંજૂર કરવામાં આવશે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: મનુષ્ય પુત્ર તેનો નકાર કરશે અથવા હું નકાર કરીશ કે તે મારો શિષ્ય છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 12:10

And everyone who speaks a word against the Son of Man

દરેક જે મનુષ્ય પુત્ર વિશે કંઇક ખરાબ બોલે છે

it will be forgiven him

તેને ક્ષમા કરવામાં આવશે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર તેને એ માટે ક્ષમા કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

who blasphemes against the Holy Spirit

પવિત્ર આત્મા વિરુદ્ધ ભૂંડું બોલે

but to him ... it will not be forgiven

આ સક્રિય ક્રિયાપદ દ્વારા વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: પરંતુ તે ... ઈશ્વર તેને ક્ષમા કરશે નહિ અથવા પરંતુ તે ... ઈશ્વર તેને કાયમ માટે દોષી માનશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive અને /WA-Catalog/gu_tm?section=translate#figs-litotes)

Luke 12:11

So when they bring you

કોણ તેમને ન્યાય હેઠળ લાવે છે તે જણાવવામાં આવ્યું નથી.

before the synagogues

સભાસ્થાનોમાં ધર્મગુરુઓ સમક્ષ તમને પ્રશ્નો કરવા માટે

the rulers, and the authorities

આ એક વાક્યમાં જોડવું તે જરૂરી છે. વૈકલ્પિક અનુવાદ: ""દેશમાં સત્તા ધરાવતા અન્ય લોકો

Luke 12:12

in that hour

તે સમયે અથવા ""પછી

Luke 12:13

General Information:

આ ઈસુના ઉપદેશોમાં વિરામ દર્શાવે છે. વ્યક્તિ ઈસુને કંઈક કરવા કહે છે અને ઈસુ તેને જવાબ આપે છે.

to divide the inheritance with me

તે સંસ્કૃતિમાં, વારસો પિતા પાસેથી, સામાન્ય રીતે પિતાના મૃત્યુ પછી આવતો હતો. તમારે સ્પષ્ટ કરવાની જરૂર પડે કે બોલનારના પિતાનું કદાચ અવસાન થયું છે. વૈકલ્પિક અનુવાદ: મારા પિતાની સંપત્તિ મારી સાથે હવે વહેંચે કેમ કે અમારા પિતા મૃત્યુ પામ્યા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 12:14

Man

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તે કોઈ અજાણી વ્યક્તિને સંબોધવાની એક રીત છે અથવા 2) ઈસુ વ્યક્તિને ઠપકો આપી રહ્યા છે. તમારી ભાષામાં આ બંનેમાંથી કોઈપણ રીતે લોકોને સંબોધવાની એક રીત હોઈ શકે છે. કેટલાક લોકો આ શબ્દનો બિલકુલ અનુવાદ કરતાં નથી.

who made me a judge or a mediator over you?

ઈસુ વ્યક્તિને ઠપકો આપવા માટે એક સવાલનો ઉપયોગ કરે છે. કેટલીક ભાષાઓ તમે અથવા તમારા માટે બહુવિધ સ્વરૂપનો ઉપયોગ કરશે. વૈકલ્પિક અનુવાદ: હું તમારો ન્યાયાધીશ અથવા મધ્યસ્થ નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Luke 12:15

Then he said to them

અહીં તેમને શબ્દ લગભગ લોકોના સમગ્ર ટોળાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""અને ઈસુએ ટોળાને કહ્યું

keep yourselves from all greedy desires

દરેક પ્રકારના લોભથી પોતાનું રક્ષણ કરો. વૈકલ્પિક અનુવાદ: વસ્તુઓ ધરાવવી એ માટે તમારી જાતને પ્રેમ કરવા ન દો અથવા ""વધુ વસ્તુઓ તમારા પર અંકુશ રાખે એમ થવા ન દો

a person's life

આ તથ્યનું સામાન્ય નિવેદન છે. તે કોઈ ચોક્કસ વ્યક્તિનો ઉલ્લેખ કરતું નથી. કેટલીક ભાષાઓમાં તે વ્યક્ત કરવાની રીત હોઈ શકે છે.

the abundance of his possessions

તે કેટલી વસ્તુઓની માલિકી ધરાવે છે અથવા ""તેની પાસે કેટલી સંપત્તિ છે

Luke 12:16

Connecting Statement:

ઈસુ એક દ્રષ્ટાંત આપીને તેમના શિક્ષણને ચાલુ રાખે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

Then he spoke to them

ઈસુ કદાચ હજુ પણ સમગ્ર ટોળા સાથે બોલી રહ્યા હતા.

yielded abundantly

ખૂબ જ સારો પાક ઊગ્યો

Luke 12:17

What will I do, because I do not have a place to store my crops?

આ પ્રશ્ન પ્રતિબિંબિત કરે છે કે માણસ પોતાને શું વિચારી રહ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: મને શું કરવું તે ખબર નથી, કારણ કે મારો સઘળો પાક સંગ્રહ કરવા માટે મારી પાસે એટલી મોટી વખાર નથી! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Luke 12:18

barns

ઇમારતો જ્યાં ખેડૂતોએ લણણી કરેલ પાક સંગ્રહ કરે છે

other goods

સંપત્તિ

Luke 12:19

I will say to my soul, ""Soul, you have ... many years. Rest easy ... be merry.

હું મારી જાતને કહીશ, 'મારી પાસે ... વર્ષો છે. આરામ કર ... આનંદ કર.' અથવા હું મારી જાતને કહીશ કે મારી પાસે ... વર્ષો છે, તેથી હું આરામ કરી શકીશ ... આનંદ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

Luke 12:20

Connecting Statement:

ઈશ્વર તે ધનિક વ્યક્તિને કેવી રીતે પ્રત્યુત્તર આપે છે, ઈસુ તેમનું દ્રષ્ટાંત કહેવાનું પૂર્ણ કરતાં તે ટાંકે છે.

this very night your soul is required of you

આત્મા"" એ વ્યક્તિના જીવનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તું આજે રાત્રે મૃત્યુ પામશે અથવા હું આજે રાત્રે તારી પાસેથી તારો જીવ લઈ લઈશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

and the things you have prepared, whose will they be?

તે જેનો સંગ્રહ કર્યો છે તેનું માલિક કોણ બનશે? અથવા તમે જે તૈયાર કર્યું છે તે કોની પાસે જશે? ઈશ્વર એક પ્રશ્નનો ઉપયોગ માણસને સમજાવવા માટે કરે છે કે તે હવે એ વસ્તુઓની માલિકી ધરાવશે નહિ. વૈકલ્પિક અનુવાદ: તેં જે વસ્તુઓ તૈયાર કરી છે તે કોઈ બીજાની થઈ જશે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Luke 12:21

the one who stores up treasure

કિંમતી વસ્તુઓનો સંગ્રહ કરે છે

is not rich toward God

ઈશ્વર માટે જે મહત્વપૂર્ણ છે તે વસ્તુઓ માટે તેનો સમય અને સંપત્તિનો ઉપયોગ કર્યો નથી

Luke 12:22

Connecting Statement:

ઈસુ ટોળાની સામે પોતાના શિષ્યોને શીખવવાનું ચાલુ રાખે છે.

For this reason

તે કારણસર અથવા ""આ વાર્તા જે શીખવે છે તે કારણે

I say to you

હું તમને કંઈક મહત્વપૂર્ણ કહેવા માગુ છું અથવા ""તમારે આ ધ્યાનથી સાંભળવાની જરૂર છે

about your body, what you will wear

તમારા શરીર વિશે અને તમે શું પહેરશો અથવા ""તમારા શરીર પર પહેરવા માટે પર્યાપ્ત વસ્ત્રો વિશે

Luke 12:23

For life is more than food

આ મૂલ્ય વિશેનું એક સામાન્ય નિવેદન છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે જે ખોરાક ખાઓ છો તેના કરતાં જીવન વધુ મહત્વનું છે

the body is more than clothes

તમે જે વસ્ત્રો પહેરો છો તેના કરતાં તમારું શરીર વધારે મહત્વનું છે

Luke 12:24

the ravens

આ ઉલ્લેખ કરે છે 1) કાગડાઓ, એક પ્રકારનું પક્ષી જે મોટે ભાગે અનાજ ખાય છે અથવા 2) જંગલી કાગડો, એક પ્રકારનું પક્ષી છે જે મૃત પ્રાણીઓનું માંસ ખાય છે. યહૂદી લોકો આ પ્રકારના પક્ષીઓને ખાતા ન હોવાથી ઈસુના શ્રોતાજનોએ જંગલી કાગડાઓને નિરર્થક માનતા હતા.

storeroom ... barn

આ તે સ્થાનો છે જ્યાં ખોરાક સંગ્રહિત કરવામાં આવે છે.

How much more valuable you are than the birds!

આ એક ઉદ્દગારવાચક વાક્ય છે, પ્રશ્ન નથી. ઈસુ એ હકીકત પર ભાર મૂકે છે કે લોકો ઈશ્વર માટે પક્ષીઓ કરતાં વધુ મૂલ્યવાન છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-exclamations)

Luke 12:25

Which of you ... add a cubit to his lifespan?

ઈસુ પોતાના શિષ્યોને શીખવવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તમારામાંથી કોઈ પણ ચિંતા કરીને તમારું જીવન લાંબુ બનાવી શકતા નથી! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

add a cubit to his lifespan

આ એક રૂપક છે કારણ કે ઘન એ સમયને બદલે, લંબાઈનું માપ છે. છબી વ્યક્તિના જીવનની વિસ્તૃત હોય છે, જાણે તે કોઈ ફલક, દોરડા અથવા કોઈ અન્ય ભૌતિક પદાર્થની હોય. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Luke 12:26

If then you are not able to do such a very little thing, why do you worry about the rest?

ઈસુ પોતાના શિષ્યોને શીખવવા માટે બીજા પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તમે આ નાની વસ્તુ પણ કરી શકતા નથી, માટે તમારે બીજી વસ્તુઓની ચિંતા કરવી જોઈએ નહિ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Luke 12:27

Consider the lilies—how they grow

કમળ કેવી રીતે વધે છે તે વિશે વિચારો

the lilies

કમળ સુંદર ફૂલો છે જે ખેતરોમાં જંગલી રીતે ઉગે છે. જો તમારી ભાષામાં કમળ માટે શબ્દ નથી, તો તમે તેના જેવા બીજા ફૂલના નામનો ઉપયોગ કરી શકો છો અથવા તેને ફૂલો તરીકે અનુવાદ કરી શકો છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-unknown)

neither do they spin

કાપડ માટે દોરો કે સૂતર બનાવવાની પ્રક્રિયાને કાંતવું કહેવામાં આવે છે. તેને સ્પષ્ટ કરવું મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ન તો તેઓ કાપડ બનાવવા માટે દોરો બનાવે છે અથવા ""અને તેઓ સૂતર બનાવતા નથી "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Solomon in all his glory

સુલેમાન, જેની પાસે મોટી સંપત્તિ હતી અથવા ""સુલેમાન, જે સુંદર વસ્ત્રો પહેરતો હતો

Luke 12:28

Now if God so clothes the grass in the field, which exists

જો ઈશ્વર ખેતરમાંના ઘાસને તેના સમાન વસ્ત્રો પહેરાવે છે, અને તે અથવા જો ઈશ્વર ખેતરમાં ઘાસને આવા સુંદર વસ્ત્રો પહેરાવે છે, અને તે. ઈશ્વર ઘાસને સુંદર બનાવે છે તે વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે ઈશ્વર ઘાસ પર સુંદર વસ્ત્રો મૂકી રહ્યા હોય. વૈકલ્પિક અનુવાદ: જો ઈશ્વર ખેતરમાંના ઘાસને આ રીતે સુંદર બનાવે છે, અને તે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

is thrown into the oven

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: કોઈ તેને અગ્નિમાં ફેંકી દે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

how much more will he clothe you

આ એક ઉદ્દગારવાચક વાક્ય છે, પ્રશ્નાર્થ નહિ. ઈસુ ભારપૂર્વક જણાવે છે કે તેઓ ઘાસ કરતાં વધુ સારી રીતે લોકોની સંભાળ લેશે. આ સ્પષ્ટપણે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેઓ નિશ્ચિતરૂપે તમને વધુ સારી રીતે વસ્ત્રો પહેરાવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-exclamations)

Luke 12:29

do not seek what you will eat and what you will drink

તમે શું ખાશો અને શું પીશો તેના પર ધ્યાન કેન્દ્રિત ન કરો અથવા ""ખાવા અને પીવાની વધુ ઇચ્છા ન રાખો

Luke 12:30

all the nations of the world

અહીં રાષ્ટ્રોઅવિશ્વાસીઓ નો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: બીજા દેશોના સર્વ લોકો અથવા વિશ્વના સર્વ અવિશ્વાસીઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

your Father

આ ઈશ્વર માટેનું એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Luke 12:31

seek his kingdom

ઈશ્વરના રાજ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો અથવા ""મોટે ભાગે ઈશ્વરના રાજ્યની ઇચ્છા રાખો

these things will be added to you

આ વસ્તુઓ પણ તમને આપવામાં આવશે. આ વસ્તુઓ એ ખોરાક અને વસ્ત્રોનો ઉલ્લેખ કરે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર તમને આ વસ્તુઓ પણ આપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 12:32

little flock

ઈસુ તેમના શિષ્યોને એક ટોળા તરીકે બોલાવે છે. એક ટોળું એ ઘેટાં અથવા બકરાઓનું એક જૂથ છે જેની સંભાળ એક ઘેટાંપાળક રાખે છે. જેમ એક ઘેટાંપાળક તેના ઘેટાંની સંભાળ રાખે છે, તેમ ઈસુ તેમના શિષ્યોની સંભાળ રાખે છે. વૈકલ્પિક અનુવાદ: નાનું જૂથ અથવા પ્રિય જૂથ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

your Father

આ ઈશ્વર માટેનું એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Luke 12:33

give to the poor

તેઓ જે પ્રાપ્ત કરે છે તે દર્શાવવું મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: તમે વેચાણમાંથી જે કમાણી કરો છો તે ગરીબ લોકોને આપો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Make for yourselves purses ... treasure in the heavens

સ્વર્ગમાં થેલી અને ખજાનો, બંને એક જ વસ્તુ છે. તે બંને સ્વર્ગમાં ઈશ્વરના આશીર્વાદને રજૂ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Make for yourselves

આ ગરીબોને આપવાનું પરિણામ છે. વૈકલ્પિક અનુવાદ: ""આ રીતે તમે તમારા માટે બનાવશો

purses which will not wear out

નાણાંની થેલી કે જેમાં છિદ્રો નહિ પડે

that does not run out

ઘટતું નથી અથવા ""ઓછું થતું નથી

no thief comes near

ચોરો નજીક આવતા નથી

no moth destroys

કીડા નાશ કરતાં નથી

moth

કીડા"" એ એક નાનું જંતુ છે જે કાપડમાંના છિદ્રોને ખાય છે. તમને કોઈ અલગ કીટક, જેમ કે કીડી અથવા ઊધઈનો ઉપયોગ કરવાની જરૂર પડી શકે છે.

Luke 12:34

where your treasure is, there your heart will be also

તમારું હૃદય જ્યાં તમે તમારો ખજાનો સંગ્રહ કરો છો ત્યાં ધ્યાન કેન્દ્રિત કરશે

your heart

અહીં હૃદય એ વ્યક્તિના વિચારોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 12:35

General Information:

ઈસુ એક દ્રષ્ટાંત કહેવાનું શરૂ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

Let your long clothing be tucked in at your belt

લોકો લાંબા વહેતા ઝભ્ભો પહેરતા હતા. તેઓ કામ કરતી વખતે ઝભ્ભો દૂર રહે તે માટે તેને તેમના પટ્ટામાં દબાવી દેશે. વૈકલ્પિક અનુવાદ: તમારા વસ્ત્રોને તમારા પટ્ટામાં દબાવી દો જેથી તમે સેવા કરવા માટે તૈયાર થઈ શકો અથવા પોશાક પહેરો અને સેવા કરવા માટે તૈયાર થાઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

let your lamps be kept burning

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તમારા દીવા સળગતા રાખો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 12:36

be like people waiting for their master

ઈસુએ શિષ્યોને આદેશ આપ્યો કે જેમ ચાકર તેના માલિકના પાછા ફરવા માટે તૈયાર હોવો જોઈએ તે જ રીતે તેઓ તેમના પાછા ફરવા માટે તૈયાર રહે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

he returns from the marriage feast

લગ્નના પર્વથી ઘરે પરત આવે છે

open the door for him

આ માલિકના ઘરના દરવાજાનો ઉલ્લેખ કરે છે. તે તેના સેવકની જવાબદારી હતી કે તેને તેના માલિકને સારું ખોલે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 12:37

Blessed are

તે માટે કેટલું સારું છે

whom the master will find watching when he comes

જેમનો માલિક જ્યારે તે પાછો આવે ત્યારે તેમને તેની રાહ જોતા જુએ અથવા ""માલિક પરત આવે ત્યારે જેઓ તૈયાર હોય

he will tuck in his clothing at his belt, and have them recline at table

કારણ કે સેવકો વિશ્વાસુ અને તેમના માલિકની સેવા કરવા તૈયાર રહે છે, હવે માલિક તેમની સેવા કરવા દ્વારા તેઓને બદલો આપશે.

Luke 12:38

in the second ... watch

બીજી પહોર રાત્રે 9:00 થી મધ્યરાત્રિની વચ્ચે હતી. વૈકલ્પિક અનુવાદ: મોડી રાત્રે અથવા ""મધ્યરાત્રિ પહેલા

or if even in the third watch

ત્રીજી પહોર મધ્યરાત્રિથી સવારે 3:00 વાગેની હતી. વૈકલ્પિક અનુવાદ: ""અથવા જો તે ખૂબ મોડી રાત્રે આવે તો

Luke 12:39

had known at which hour

જાણતા હતા ક્યારે

he would not have let his house be broken into

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેણે ચોરને તેના ઘરમાં પ્રવેશવા દીધો ન હોત (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 12:40

because the Son of Man is coming at an hour when you do not expect

ચોર અને મનુષ્ય પુત્ર વચ્ચે એકમાત્ર સમાનતા એ છે કે લોકો જાણતા નથી કે તેઓ બંનેમાંથી કોણ ક્યારે આવશે, તેથી તેઓએ તૈયાર રહેવાની જરૂર છે.

at an hour when you do not expect

કયા સમયે તે જાણતા નથી

the Son of Man is coming

ઈસુ પોતાના વિશે વાત કરી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે હું, મનુષ્ય પુત્ર, આવીશ

Luke 12:41

General Information:

કલમ 41 માં, પિતર ઈસુને અગાઉના દ્રષ્ટાંત વિશે પ્રશ્ન પૂછે છે માટે વાર્તામાં વિરામ આવે છે.

Connecting Statement:

કલમ 42 માં, ઈસુ બીજું દ્રષ્ટાંત કહેવાની શરૂઆત કરે છે.

Luke 12:42

Who then is ... their portion of food at the right time?

ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરીને પિતરના પ્રશ્નનો જવાબ પરોક્ષ રીતે આપે છે. તેમણે અપેક્ષા રાખી કે જેઓ વિશ્વાસુ સંચાલકો બનવા માગે છે તેઓ સમજે કે દ્રષ્ટાંત તેમના વિશે હતું. વૈકલ્પિક અનુવાદ: મેં તે દરેક માટે કહ્યું છે જેઓ ... ખરો સમય. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

the faithful and wise manager

ઈસુ બીજુ એક દ્રષ્ટાંત કેવી રીતે ચાકરોએ જ્યારે તેઓ તેમના માલિકના પાછા આવવાની રાહ જોતાં હોય ત્યારે વિશ્વાસુ રહેવું જોઈએ તે વિશે જણાવ્યું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

whom his lord will set over his other servants

જેને તેનો સ્વામી તેના અન્ય ચાકરો પર હવાલો સોંપે છે

Luke 12:43

Blessed is that servant

તે ચાકર માટે કેટલું સારું છે

whom his lord finds doing that when he comes

જ્યારે તેનો સ્વામી પાછો આવે ત્યારે જો તેને તે કામ કરતાં જુએ ત્યારે

Luke 12:44

Truly I say to you

આ અભિવ્યક્તિનો અર્થ એ છે કે તેઓ હવે જે કહેવાના છે તેના પર તેઓએ વિશેષ ધ્યાન આપવું જોઈએ.

will set him over all his property

તેને તેની સર્વ સંપત્તિનો હવાલો સોંપશે

Luke 12:45

that servant

આ તે ચાકરનો ઉલ્લેખ કરે છે જેના સ્વામીએ તેને અન્ય ચાકરોનો હવાલો આપ્યો છે.

says in his heart

અહીં હૃદય એ વ્યક્તિના મન અથવા આંતરિક સ્વ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: પોતાને માટે વિચારે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

My master is taking a long time to return

મારો માલિક જલદી પાછો આવશે નહિ

the male and female servants

જે શબ્દો અહીં પુરુષ અને સ્ત્રી ચાકરો તરીકે અનુવાદિત થયા છે તે સામાન્ય રીતે છોકરાઓ અને છોકરીઓ તરીકે અનુવાદિત થાય છે. તેઓ સૂચવે છે કે ચાકરો યુવાન હતા અથવા તેઓ તેમના માલિકને ખૂબ પ્રિય હતા.

Luke 12:46

in a day when he does not expect, and in an hour that he does not know

દિવસ"" અને કલાક શબ્દો સમયનું વિસ્તરણ બનાવે છે જે કોઈપણ સમયનો ઉલ્લેખ કરે છે, અને અપેક્ષા અને જાણો શબ્દો સમાન અર્થ ધરાવે છે, તેથી અહીં બે શબ્દસમૂહો એ પર ભાર મૂકવા માટે સમાન છે કે સ્વામીનું આગમન ચાકર માટે સંપૂર્ણપણે આશ્ચર્યવાળું રહેશે. તેમ છતાં, જ્યાં સુધી તમારી ભાષામાં જાણો અને અપેક્ષા અથવા દિવસ અને કલાક માટે જુદા જુદા શબ્દો ન હોય ત્યાં સુધી શબ્દસમૂહોને જોડવા જોઈએ નહિ. વૈકલ્પિક અનુવાદ: તે સમયે જ્યારે ચાકર તેની અપેક્ષા રાખતો નહિ હોય (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-merism અને /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism)

will cut him in pieces and appoint a place for him with the unfaithful

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ગુલામને કડક સજા કરવા તે માલિક માટેની આ એક અતિશયોક્તિ છે, અથવા 2) ચાકરને જે રીતે ફાંસી આપવામાં આવશે અને સજા તરીકે દફનાવવામાં આવશે આ તેનું વર્ણવે તે કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

Luke 12:47

Connecting Statement:

ઈસુ દ્રષ્ટાંત કહેવાનું પૂર્ણ કરે છે.

But that servant, the one having known the will of his master, and not having prepared or done according to his will, will be beaten with many blows

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: પરંતુ જે ચાકર તેના સ્વામીની ઇચ્છા જાણે છે અને તે પ્રમાણે તૈયાર થતો નથી અથવા તે પ્રમાણે કરતો નથી, તો માલિક તેને ઘણો મારશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the will of his master ... according to his will

તેનો માલિક શું ઇચ્છતો હતો કે તે કરે ... તે

Luke 12:48

But the one ... few blows

માલિકની ઇચ્છાને જાણનાર ચાકર અને તે જાણતા ન હોય તેવા ચાકર બંનેને શિક્ષા કરવામાં આવે છે, પરંતુ તે સેવક (કલમ 47) થી શરૂ થતાં શબ્દો બતાવે છે કે જેણે તેના માલિકનો ઇરાદાપૂર્વક અનાદર કર્યો તેને બીજા ચાકર કરતાં વધુ સખત સજા કરવામાં આવી હતી.

But everyone to whom much has been given, from them much will be required

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેમને જેને ઘણું બધું પ્રાપ્ત થયું છે તેનાથી વધુની જરૂર પડશે અથવા માલિકને તેણે જે આપ્યું છે તેનાથી વધુની જરૂર પડશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

to whom ... much, even more will be asked

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: માલિક તે એક કરતાં પણ વધુ પૂછશે ... ઘણું અથવા માલિકને તે એકનાથી પણ વધુની જરૂર પડશે ... ઘણું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

to whom much has been entrusted

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જેને માલિકે સંભાળ રાખવા માટે ઘણી સંપત્તિ આપી છે અથવા જેને માલિકે ખૂબ જવાબદારી આપી છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 12:49

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને શીખવવાનું ચાલુ રાખે છે.

I came to cast fire upon the earth

હું પૃથ્વી પર અગ્નિ નાખવા આવ્યો છું અથવા હું પૃથ્વીને આગ લગાડવા આવ્યો છું. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈસુ લોકોનો ન્યાય કરવા આવ્યા છે અથવા 2) ઈસુ વિશ્વાસીઓને શુદ્ધ કરવા માટે આવ્યા છે અથવા 3) ઈસુ લોકોમાં ભાગલા પાડવા આવ્યા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

how I wish that it were already kindled

આમ બને એવું તેઓ કેટલું ઇચ્છે છે એ બાબત પર આ ઉદ્દગાર ભાર મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: હું ખૂબ જ ઇચ્છું છું કે તે પહેલાથી પ્રગટાવવામાં આવ્યું હોત અથવા હું કેવી રીતે ઇચ્છું છું કે તે પહેલાથી જ શરૂ થઈ ગયું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-exclamations)

Luke 12:50

I have a baptism to be baptized with

અહીં બાપ્તિસ્મા જે ઈસુએ સહન કરવું જોઈએ તેનો ઉલ્લેખ કરે છે. જેમ બાપ્તિસ્મા દરમિયાન પાણી વ્યક્તિને આવરી લે છે, તેમ દુ:ખ ઈસુને આવરી લેશે. વૈકલ્પિક અનુવાદ: મારે ભયંકર વેદનાના બાપ્તિસ્મામાંથી પસાર થવું જ જોઈએ અથવા જેમ બાપ્તિસ્મા પામેલ વ્યક્તિ પાણીથી ઢંકાઈ જાય છે તેમ મારે દુ:ખથી ઢંકાઈ જવું જોઈએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

But

પરંતુ"" શબ્દનો ઉપયોગ તે બતાવવા માટે થયો છે કે તેઓ તેમના બાપ્તિસ્મામાંથી પસાર ન થાય ત્યાં સુધી તેઓ પૃથ્વી પર આગ લગાવી શકશે નહિ.

how I am distressed until it is completed!

આ ઉદ્દગાર ભાર મૂકે છે કે તેઓ કેટલા દુ:ખી હતા. વૈકલ્પિક અનુવાદ: હું ખૂબ જ દુ:ખી છું અને જ્યાં સુધી હું આ દુ:ખનું બાપ્તિસ્મા પૂર્ણ નહિ કરું ત્યાં સુધી દૂ:ખી જ રહીશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-exclamations)

Luke 12:51

Do you think that I came to bring peace on the earth? No, I tell you, but rather division

તેઓ જાણે કે ઈસુ તેમની ખોટી સમજ સુધારવા જઈ રહ્યા છે માટે તેમણે તેઓને એક પ્રશ્ન પૂછ્યો. તમારે હું આવ્યો છું એવા શબ્દો આપવાની જરૂર પડી શકે છે જેની બીજા વાક્યમાં બાદબાકી કરવામાં આવી છે. વૈકલ્પિક અનુવાદ: તમે વિચારો છો કે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું, પરંતુ હું તમને કહું છું કે હું તે માટે આવ્યો નથી. તેને બદલે, હું ભાગલા પાડવા આવ્યો છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

division

દુશ્મનાવટ અથવા ""વિખવાદ

Luke 12:52

there will be five in one house

તે જણાવવું મદદરૂપ થઈ શકે કે આ લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ત્યાં એક ઘરમાં પાંચ લોકો હશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

against ... against

વિરોધ કરશે ... વિરોધ કરશે

Luke 12:53

against

વિરોધ કરશે

Luke 12:54

General Information:

ઈસુ ટોળા સાથે બોલવાની શરૂઆત કરે છે.

When you see a cloud rising ... so it happens

આ સ્થિતિનો સામાન્ય અર્થ ઇઝરાએલમાં વરસાદ આવી રહ્યો હતો થાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

A shower is coming

વરસાદ આવી રહ્યો છે અથવા ""હવે વરસાદ પડવાનો છે

Luke 12:55

when a south wind is blowing

આ સ્થિતિનો સામાન્ય અર્થ ઇઝરાએલમાં ગરમ વાતાવરણ આવી રહ્યું હતું થાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 12:56

of the sky and of the earth

પૃથ્વી અને આકાશ

but how do you not know how to interpret the present time?

ઈસુ ટોળાને ઠપકો આપવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. ઈસુ આ સવાલનો ઉપયોગ તેમને દોષી ઠરાવવા માટે કરે છે. તેને એક વાક્ય તરીકે અનુવાદિત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તમારે વર્તમાન સમયનું અર્થઘટન કેવી રીતે કરવું તે જાણવું જોઈએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Luke 12:57

And why do you not even judge what is right for yourselves?

ઈસુ ટોળાને ઠપકો આપવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેને એક નિવેદન તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તમારે શું યોગ્ય છે તેની પરખ પોતે જ કરવી જોઈએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

for yourselves

તમારી પોતાની પહેલ પર

Luke 12:58

For when you are going ... into prison

ઈસુ ટોળાને શીખવવા માટે એક કાલ્પનિક પરિસ્થિતિનો ઉપયોગ કરે છે. તેમનો મુદ્દો એ છે કે જાહેર અદાલતોને શામેલ કર્યા વિના તેઓ જે બાબતોનો ઉકેલ લાવવા માટે સક્ષમ છે તેનો ઉકેલ લાવવો જોઈએ. આવું ન થાય તે સ્પષ્ટ કરવા માટે તેને ફરીથી ગોઠવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: કેમ કે જો તમારે જવું હોય ... જેલમાં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hypo)

when you are going

જો કે ઈસુ ટોળા સાથે વાત કરી રહ્યા છે, તોપણ જે પરિસ્થિતિ તેઓ રજૂ કરી રહ્યા છે તે કંઈક એવી છે કે વ્યક્તિ એકલી પસાર થઈ રહી હોય. તેથી કેટલીક ભાષાઓમાં તમે શબ્દ એકવચન હશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

to settle the matter with him

તમારા વિરોધી સાથે મામલો થાળે પાળો

the judge

આ ન્યાયાધીશનો ઉલ્લેખ કરે છે, પરંતુ અહીં જે શબ્દ છે તે વધુ ચોક્કસ અને ધમકાવનાર છે.

deliver you

તને લઈ ન જાય

Luke 12:59

I say to you ... you have paid the very last bit of money

આ કાલ્પનિક સ્થિતિનો અંત છે, જે કલમ 58 માં શરૂ થાય છે, જેને ઈસુ ટોળાને શીખવવા માટે કરે છે. તેમનો મુદ્દો એ છે કે જાહેર અદાલતોને શામેલ કર્યા વિના તેઓ જે બાબતોનો ઉકેલ લાવવા માટે સક્ષમ છે તેનો ઉકેલ લાવવો જોઈએ. આવું ન થાય તે સ્પષ્ટ કરવા માટે તેને ફરીથી ગોઠવી શકાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hypo)

the very last bit of money

તારો વિરોધી માંગ કરે છે તે સંપૂર્ણ રકમ