Mark 10

માર્ક10 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો જૂના કરારના અવતરણોને બાકીના લખાણ કરતાં વધુ જમણી બાજુએ સુયોજિત કરે છે જેથી તે વાંચવાનું સરળ બને. યુએલટી10:7-8 માં અવતરણ કરેલી સામગ્રી સાથેઆવુ કરે છે.

આ અધ્યાયમાંનાવિશિષ્ટખ્યાલો

ઈસુએછૂટાછેડા વિષેઆપેલું શિક્ષણ

મૂસાના નિયમનો ભંગ કરવો સારુ છે એવું ઇસુ કહે તે માટે ફરોશીઓ ઈસુનો લાગ શોધતા હતા તેથી તેઓએ તેમને છૂટાછેડા વિષે પૂછ્યું. ઈસુએ જણાવ્યું કે ઈશ્વરે મૂળ રીતે લગ્નની રચના કેવી રીતે કરી તે બતાવવા માટે ફરોશીઓએ છૂટાછેડા વિષે ખોટું શીખવ્યુંહતું.

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

રૂપક

રૂપકો દૃશ્યમાન પદાર્થોના ચિત્રો છે કે જેનો ઉપયોગ વક્તાઓ અદૃશ્ય સત્યોને સમજાવવા માટે કરે છે. જ્યારે ઈસુએ કહ્યુંકે જે પ્યાલો હું પીવાનો છું ત્યારે તે વધસ્તંભ પર દુઃખ સહન કરશે તે જાણે કે પ્યાલામાં કડવું, ઝેરી પ્રવાહી જેવું હશે તેની વાત કરી રહ્યા હતા.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

વિરોધાભાસ

વિરોધાભાસ એ એક સાચું નિવેદન છે જે કંઈક અશક્યતાનું વર્ણન કરતું દેખાય છે. ઈસુએ એક વિરોધાભાસનો ઉપયોગ ત્યારે કર્યો જ્યારે તે કહે છે, તમારી મધ્યેજે મુખ્ય બનવાની ઇચ્છા રાખે છે તે તમારો સેવક થાય (માર્ક 10:43).

Mark 10:1

Connecting Statement:

ઈસુ અને તેના શિષ્યો કફરનહૂમછોડીને ગયા પછી, ઈસુએ ફરોશીઓને તેમજ તેના શિષ્યોને યાદ અપાવ્યુંકે લગ્ન અને છૂટાછેડામાં ઈશ્વર ખરેખર શું અપેક્ષા રાખે છે.

Jesus left that place

ઈસુના શિષ્યો તેની સાથે મૂસાફરી કરી રહ્યા હતા. તેઓ કફરનહૂમછોડી રહ્યા હતા. બીજું અનુવાદ: ઈસુ અને તેના શિષ્યોએ કફરનહૂમછોડ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

and to the area beyond the Jordan River

અને યર્દન નદી પેલે પાર જમીન પર અથવા ""અને યર્દન નદીની પૂર્વ દિશામાં

He was teaching them again

તેઓ"" શબ્દ ઘણા લોકનો ઉલ્લેખ કરે છે.

he was accustomed to do

તેનો રિવાજ પ્રમાણેઅથવા ""તે સામાન્ય રીતે કરતો હતો

Mark 10:3

What did Moses command you

મૂસાએ તેમના પૂર્વજોને નિયમ આપ્યો, જેનુંતેઓએ હવે પાલન પણ કરવું જોઇએ.બીજું અનુવાદ: ""મૂસાએ તમારા પૂર્વજોને આનાવિશેશુંઆજ્ઞા આપી હતી

Mark 10:4

a certificate of divorce

આ એક કાગળ હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે તે સ્ત્રી હવે તેની પત્ની નથી.

Mark 10:5

But Jesus said to them ... this commandment ... your hardness of heart

કેટલીક ભાષાઓમાં બોલનાર કોણ બોલે છે તે કહેવા માટેઅવતરણમાં વિક્ષેપ પાડતા નથી. તેના બદલે તેઓ સંપૂર્ણ અવતરણની શરૂઆતમાં અથવા અંતમાં કોણ બોલે છેતેકહે છે. બીજું અનુવાદ: ઈસુએ તેઓને કહ્યું, 'કારણ કે ... આ નિયમ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-quotations)

because of your hard hearts that he wrote you this law

ઘણા સમય પહેલા, મૂસાએ યહૂદીઓ અને તેમના વંશજો માટે આ નિયમ લખ્યો હતો કારણ કે તેઓના હૃદય કઠણ હતા. ઈસુના સમયના યહૂદીઓ પણ કઠણ હૃદયના હતા, તેથી ઈસુએ તમારા અને તમે શબ્દોનો ઉપયોગ કરીને તેમને શામેલ કર્યા. બીજું અનુવાદ: ""તમારા પૂર્વજો અને તમારાકઠણ હૃદયને કારણે તેણે આ નિયમ લખ્યો હતો

your hardness of heart

અહીં હૃદય એ વ્યક્તિના આંતરિક મનુષ્ય અથવા મન માટેનું એક રૂપક છે. કઠણ હૃદય આ વાક્ય જીદ્દીપણા માટેનું એક રૂપક છે. બીજું અનુવાદ: તમારી જીદ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Mark 10:6

God made them

ઈશ્વરે લોકોને બનાવ્યા

Mark 10:7

Connecting Statement:

ઈસુએ ઉત્પત્તિના પુસ્તકમાં જે કહ્યું તે ટાંકવાનું ચાલુ રાખે છે.

For this reason

તેથી અથવા ""આને કારણે

Mark 10:8

and the two ... one flesh

ઈસુએ ઉત્પત્તિના પુસ્તકમાં જે કહ્યું તે ટાંકીને સમાપ્ત કર્યું.

they are no longer two, but one flesh

પતિ અને પત્ની તરીકેની તેમનીગાઢ ઐક્યતાનેસમજાવવા માટેનું આ એક રૂપક છે. બીજું અનુવાદ: બંને જણ એક છે અથવા તેઓ હવે બે નહીં, પરંતુ બંને સાથે મળીને એક શરીર છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Mark 10:9

Therefore what God has joined together, let man not separate

ઈશ્વરે જેને જોડ્યું છે"" તે વાક્ય કોઈપણ પરિણીત યુગલમાટે ઉલ્લેખ કરેલછે. બીજું અનુવાદ: તેથી ઈશ્વરે પતિ-પત્નીને સાથે જોડ્યા હોવાથી, કોઈએ તેમને જુદા પાડવા નહી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 10:10

When they were in

જ્યારે ઈસુ અને તેના શિષ્યો હતા

they were in the house

ઈસુના શિષ્યો તેમની સાથે એકાંતમાં વાત કરતા હતા. બીજું અનુવાદ: ઘરમાં એકલા હતા ""(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

asked him again about this

આ"" શબ્દ ઈસુએ છૂટાછેડા વિષે ફરોશીઓ સાથે જે વાતચીત કરી તેનો ઉલ્લેખ કરે છે.

Mark 10:11

Whoever

જે કોઇ

commits adultery against her

અહીં તેની શબ્દ જે સ્ત્રી સાથે તેણે પહેલાં લગ્ન કર્યુ તેનો ઉલ્લેખ કરે છે.

Mark 10:12

she commits adultery

આ સ્થિતિમાં તે ફરીથી તેના અગાઉના પતિની વિરુધ્ધ વ્યભિચાર કરે છે.બીજું અનુવાદ: તેતેની વિરુધ્ધવ્યભિચાર કરે છે અથવા તે પ્રથમ પતિવિરુધ્ધવ્યભિચાર કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 10:13

Connecting Statement:

જ્યારે શિષ્યો લોકોને તેમના નાના બાળકોને ઈસુ પાસે લાવવા માટે લોકોને ધમકાવતા હોય છે, ત્યારે તે બાળકોને આશીર્વાદ આપે છે અને શિષ્યોને યાદ કરાવે છે કે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા માટે લોકોએબાળકની જેમ નમ્ર થવુ.

Then they brought

હવે લોકો લાવતા હતા. વાર્તાની આ આગામી ઘટના છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

he might touch them

આનો અર્થ એ છે કે ઈસુ તેમને તેમના હાથથી સ્પર્શ કરશે અને તેમને આશીર્વાદ આપશે. બીજું અનુવાદ: તે તેમને તેમના હાથથી સ્પર્શ કરશે અને તેમને આશીર્વાદ આપશે અથવા તેઓ તેમના પર તેમના હાથ મૂકશે અને તેમને આશીર્વાદ આપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

rebuked them

લોકોને ધમકાવ્યા

Mark 10:14

when Jesus noticed it

તે"" શબ્દ જે લોકો ઈસુ પાસે બાળકો લાવતા હતા તેમને શિષ્યોઠપકો આપે છે તે બાબતનો ઉલ્લેખ કરે છે.

he was very displeased

નાખુશ થયા

Permit the little children to come to me, and do not forbid them

આ બંને કલમો સમાન અર્થો ધરાવે છે, ભારપૂર્વક દર્શાવવા માટે પુનરાવર્તિત કરેલ છે. કેટલીક ભાષાઓમાં બીજી કોઇરીતે આની પર ભાર મૂકવો વધુ સ્વાભાવિક છે. બીજું અનુવાદ: નાના બાળકોને મારી પાસે આવવા દો તેઓને વારો મા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism)

do not forbid

આ બમણું નકારાત્મક છે. કેટલીક ભાષાઓમાં હકારાત્મક નિવેદનનો ઉપયોગ કરવો વધુ સ્વાભાવિક છે. બીજું અનુવાદ:આવવા દો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)

for the kingdom of God belongs to those who are like them

રાજ્ય લોકોનીસાથે જોડાયેલું છે અને તે જ લોકોનો રાજ્યમાં સમાવેશ થયો હોય નેરજૂ કરે છે.બીજું અનુવાદ: ઈશ્વરના રાજ્યમાં એ લોકો સામેલ છે જેઓ એવાંઓના જેવા છે અથવા કારણ કે તેમના જેવા લોકો જ ફકત ઈશ્વરના રાજ્યના સભ્યો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Mark 10:15

whoever will not receive ... child will definitely not enter it

જે કોઈ બાળક..... સ્વીકારશે નહી, તે ચોક્કસપણે તેમાં પ્રવેશ કરશે નહીં

as a little child

ઈસુ સરખામણી કરી રહ્યા છે કે કેવી રીતે નાના બાળકોએ ઈશ્વરનું રાજ્ય પ્રાપ્ત કર્યુ અને કેવી રીતે લોકોએ તેને પ્રાપ્ત કરવું જોઈએ. બીજું અનુવાદ: ""બાળકની માફક જ "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

will not receive the kingdom of God

ઈશ્વરનેતેમના રાજા તરીકે સ્વીકારશે નહીં

definitely not enter into it

તે"" શબ્દ ઈશ્વરના રાજ્યને સૂચવે છે.

Mark 10:16

he took the children into his arms

તેણે બાળકોને બાથમાં લીધા

Mark 10:17

to inherit eternal life

અહીં તે માણસ પામવા""નીવાત જાણે વારસો પ્રાપ્ત કરવાની હોય તેમ કરે છે.પ્રાપ્ત કરવાનીમહત્વતા પર ભાર મૂકવા માટે આ રૂપક વપરાય છે. વળી, અહીં વારસો પામવો એનો અર્થ એમ નથી કે કોઈએ પહેલા મરણ પામવું પડે. બીજું અનુવાદ:અનંતજીવન પ્રાપ્ત કરવા માટે(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Mark 10:18

Why do you call me good?

ઇશ્વરસિવાય કોઇ ઉત્તમ નથી તે યાદ કરાવવા ઈસુ આ પ્રશ્ન તે માણસને પૂછે છે બીજું અનુવાદ: જ્યારે તમે મને ઉત્તમ કહો છો ત્યારે તમે શું કહો છો તે તમે સમજતાનથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

is good except God alone

ઉત્તમ. ફક્ત ઈશ્વર જ ઉત્તમ છે

Mark 10:19

do not testify falsely

કોઈની વિરુદ્ધ ખોટી શાહેદી પૂરવી નહીં અથવા ""અદાલતમાં કોઈના વિષે જૂઠું ન બોલવુ

Mark 10:21

One thing you lack

એક વસ્તુ છે તેતમે ગુમાવી રહ્યાં છો. અહીં કંઇક કરવાની જરૂરિયાત માટે અધૂરો એક રૂપક છે. બીજું અનુવાદ: તારેએક બાબત કરવાની જરૂર છે અથવા એક બાબતછે જે તેં હજી સુધી કરી નથી અથવા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

give it to the poor

અહીં તે શબ્દનો અર્થ તે જેવસ્તુઓ વેચે છે તેને દર્શાવે છે અને તેને વેચવા દ્વારા મળતા નાણા માટે તે એક રૂપક છે. બીજું અનુવાદ: દરીદ્રીઓને નાણાં આપી દે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

the poor

આ ગરીબ લોકોનો ઉલ્લેખ કરે છે. બીજુ અનુવાદ: ગરીબ લોકો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-nominaladj)

treasure

સંપત્તિ, કિંમતી વસ્તુઓ

Mark 10:22

one who had many possessions

ઘણી સંપતનો માલિક

Mark 10:23

How difficult it is

તે ખૂબ જ મુશ્કેલ છે

Mark 10:24

But Jesus answered and said to them again

ઈસુએ ફરીથી તેના શિષ્યોને કહ્યું

Children, how

મારા બાળકો, કેવી રીતે. પિતા જેમ પોતાના બાળકોને શીખવાડે છે તેમ ઈસુ તેમને શિખવાડે છે. બીજું અનુવાદ: મારા મિત્રો, કેવી રીતે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

how hard it is

તે ખૂબ જ મુશ્કેલ છે

Mark 10:25

It is easier ... to enter into the kingdom of God

શ્રીમંત લોકો માટે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું કેટલું મુશ્કેલ છે તેના પર ભાર મૂકવા ઈસુ અતિશયોક્તિનો ઉપયોગ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

It is easier for a camel

આ એક અશક્ય પરિસ્થિતિની વાત કરે છે. જો તમે તમારી ભાષામાં આ રીતે જણાવી શકતા નથી, તો તેને કાલ્પનિક પરિસ્થિતિ તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: ઊંટ માટે તે સરળ બનશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hypo)

the eye of a needle

સોયનું નાકું. આ સીવવા માટેની સોયનાઅંતમાં નાના નાકાનો ઉલ્લેખ કરે છે જેમાંથી દોરો પસાર થાય છે.

Mark 10:26

They were greatly astonished

શિષ્યો હતા

Then who can be saved?

આ નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: જો એમહોયતો પછી કોઈ બચશે નહીં! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Mark 10:27

With people it is impossible, but not with God

સમજાયેલી માહિતી પૂરી પાડવામાં આવી શકે છે. બીજું અનુવાદ:તેઓનેબચાવવાનું કામ માણસો માટે અશક્ય છે, પરંતુ ઈશ્વર તેમને બચાવી શકે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Mark 10:28

Look, we have left everything and have followed you

અહીં જો શબ્દનો ઉપયોગ હવે પછી આવતા શબ્દો તરફ ધ્યાન દોરવા માટે કરવામાં આવે છે. સમાન ભાર અન્ય રીતે વ્યક્ત કરી શકાય છે. બીજું અનુવાદ:""અમે બધું છોડી દઇનેતમારી પાછળ આવ્યા છે

have left everything

બધું પાછળ છોડી દીધું છે

Mark 10:29

or lands

અથવા ખેતરો અથવા ""અથવા તેની માલિકીની જમીન

for my sake

મારા કારણે અથવા ""મારા માટે

for the gospel

સુવાર્તા પ્રગટ કરવા

Mark 10:30

who will not receive

“જે કૉઈએ મૂકી દીધા નહી હૉય” શબ્દોથી વાક્ય શરુ થાય છે અને તે જ શબ્દોથી ઈસુ વાક્ય સમાપ્ત કરે છે(કલમ 29). સંપૂર્ણ વાક્ય હકારાત્મક રીતે કહી શકાય. જે કોઈએ મારે લીધે અને સુવાર્તાને લીધે પોતાના ઘરને કે, ભાઈઓને, અથવા બહેનોને, અથવા માતાને, અથવા પિતાને, અથવા બાળકોને, અથવા ખેતરોને, મૂકી દીધા હશે તે સર્વને પ્રાપ્ત થશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives અને /WA-Catalog/gu_tm?section=translate#figs-litotes)

in this time

આ જીવન અથવા ""આ વર્તમાન યુગ

brothers, and sisters, and mothers, and children

29મી કલમની સૂચિની જેમ, આ સામાન્ય રીતે પરિવારનું વર્ણન કરે છે. પિતાઓ શબ્દકલમ 30માં આપવામાં આવેલ નથી, પરંતુ તેનાથી અર્થમાં કોઇનોંધપાત્ર ફેરફાર થતોનથી.

with persecutions, and in the age to come, eternal life

આ શબ્દોને ફરીથી ગોઠવી શકાય છે કે જેથી અમૂર્ત સંજ્ઞા સતાવણી માંના વિચારો સતાવણી ક્રિયાપદ સાથે વ્યક્ત થાય. કારણ કે વાક્ય લાંબુ અને જટિલ છે, તેથી પ્રાપ્ત કરશે શબ્દને પુનરાવર્તિત કરી શકાય છે. બીજું અનુવાદ: અને તેમ છતાં લોકો તેમની સતાવણી કરશે, તોઆવતા કાળમાં તેઓને અનંતજીવન પ્રાપ્ત થશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-abstractnouns)

in the age to come

આવતા કાળમાં અથવા ""ભવિષ્યમાં

Mark 10:31

who are first will be last, and the last first

અહીં પ્રથમ અને છેલ્લા શબ્દો એકબીજાના વિરોધી છે. ઈસુ બોલે છે કે""પ્રથમ"" તે મહત્વપૂર્ણ અને છેલ્લા તે બિનમહત્વપૂર્ણ. બીજું અનુવાદ: જેઓ મહત્વપૂર્ણ છે તે બિનમહત્વપૂર્ણ થશેઅને જેઓબિનમહત્વપૂર્ણ છે તે મહત્વપૂર્ણ થશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

the last first

છેલ્લા"" શબ્દસમૂહનો અર્થ છે કે જેઓ છેલ્લા છે. ઉપરાંત, આ કલમમાં સમજાયેલ ક્રિયાપદ પુરું પાડવામાં આવી શકે છે. બીજું અનુવાદ: જેઓ છેલ્લા છે તેઓ પ્રથમ થશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-nominaladj અને /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Mark 10:32

They were on the road ... and Jesus was going ahead of them

ઈસુ અને તેમના શિષ્યો રસ્તા પર ચાલતા હતા ... અને ઈસુ તેમના શિષ્યોની સામે હતા.

those who were following behind

જેઓ તેમને અનુસરતા હતા તેઓપાછળ હતા. કેટલાક લોકો ઈસુ અને તેના શિષ્યોની પાછળ ચાલતા હતા.

Mark 10:33

See

જુઓ અથવા સાંભળો અથવા ""હું તમને જે કહું છું તેના પર ધ્યાન આપો

the Son of Man will be delivered

ઈસુ પોતાના વિષે બોલી રહ્યા છે. આ સ્પષ્ટ રીતે કહી શકાય. બીજું અનુવાદ: હું, માણસનો પુત્ર, (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

the Son of Man will be delivered to the

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. બીજું અનુવાદ: કોઈ માણસના પુત્રને સોંપશે અથવા તેઓ માણસના પુત્રને સોંપી દેશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

They will condemn

તેઓ"" શબ્દ મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓનો ઉલ્લેખ કરે છે.

deliver him to the Gentiles

તેને વિદેશીઓના નિયંત્રણમાં મૂકો. માર્ક

Mark 10:34

They will mock

તેઓ મજાક ઉડાવશે લોકો મજાક ઉડાવશે

kill him

તેને મારી નાખો

he will rise

આ બાબત મરણમાંથી સજીવન થવાનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: તે મરણમાંથી સજીવન થશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 10:35

we desire ... we ask ... for us

આ શબ્દો ફક્ત યાકૂબઅને યોહાનનો જ ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-exclusive)

Mark 10:37

in your glory

જ્યારે તમારો મહિમા થાય છે. ""તમારા મહિમામાં""શબ્દસમૂહ જ્યારે ઈસુ મહિમાવંત થશે અને તેના રાજ્ય પર શાસન કરશે તેના માટેનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: જ્યારે તમે તમારા રાજ્યમાં શાસન કરો ત્યારે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Mark 10:38

You do not know

તમે સમજતા નથી

drink the cup which I will drink

અહીં પ્યાલો એઈસુએ જે સહન કરવાનું છે તેનો ઉલ્લેખ કરે છે. સહન કરવું એ ઘણીવાર પ્યાલામાંથી પીવા તરીકે દર્શાવવામાં આવે છે. બીજું અનુવાદ: હું જે દુ;ખનો પ્યાલો પીવાનો છું તે પીઓ અથવા ""હુંજે દુઃખના પ્યાલામાંથી પીવાનો છું તેમાંથી પીઓ "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

to be baptized with the baptism with which I will be baptized

અહીં બાપ્તિસ્મા અને બાપ્તિસ્મા લેવું એદુઃખને રજૂ કરે છે. જેમ બાપ્તિસ્મા દરમિયાન પાણી વ્યક્તિને આવરી લે છે, તેમ દુઃખ ઈસુને ગરકાવ કરશે. બીજું અનુવાદ:દુઃખના બાપ્તિસ્મામાં ચાલુ રહો જેહું સહન કરવાનો છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Mark 10:39

We are able

તેઓ આ રીતે પ્રત્યુતર આપે છે, એનો અર્થ એ કે તેઓ તેના જેવો પ્યાલો પીવા માટે સક્ષમ છે અને તે જ બાપ્તિસ્મા સહન કરશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

you will drink

તમે પણ પીશો

Mark 10:40

But who is to sit at my right hand ... is not mine to give

પરંતુ હું કોઇનેમારા જમણે કે ડાબે બેસવાની પરવાનગી આપતો નથી

but it is for those for whom it has been prepared

પરંતુ તે સ્થાનો તેઓ માટે છે જેમના માટે તેને તૈયાર કરવામાં આવ્યા છે. તે શબ્દ તેમની જમણી અને ડાબી બાજુનાસ્થાનોનો ઉલ્લેખ કરે છે.

it has been prepared

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. બીજું અનુવાદ: ઈશ્વર તે તૈયાર કર્યું છે અથવા ઈશ્વર તેમને તૈયાર કર્યા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Mark 10:41

When heard about this

આ"" શબ્દ યાકૂબ અને યોહાનનો ઉલ્લેખ કરે છે જેઓ ઈસુને જમણે અને ડાબે હાથે બેસવાનું પૂછે છે

Mark 10:42

Jesus called them to himself

ઈસુએ તેના શિષ્યોને બોલાવ્યા

those who are considered rulers of the Gentiles

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. શક્ય અર્થો આ પ્રમાણે છે1) સામાન્ય અર્થમાં લોકો આ લોકોને વિદેશીના અધિકારીઓગણે છે. બીજું અનુવાદ: "" એવા લોકોકે જેઓના વિશે લોકો એમ માને છે કે તેઓ વિદેશીઓના અધિકારીઓ થશે"" અથવા 2) વિદેશીઓ આ લોકોને તેમના અધિકારીઓ ગણે છે.. બીજું અનુવાદ: એવા લોકો કે જેઓના વિશેવિદેશીઓ એમ વિચારે છે કે તેઓ તેમના અધિકારીઓ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

dominate

ની પર નિયંત્રણ છેઅથવા સત્તા છે

exercise authority over

ધણીપણું કરે છે. આનો અર્થ એ કે ઘમંડી રીતે તેઓ તેમના અધિકારને બતાવે છે અથવા તેનો ઉપયોગ કરે છે.

Mark 10:43

But it shall not be this way among you

આ ફરીથી વિદેશીશાસકો વિષેની પાછલી કલમને દર્શાવે છે. આ સ્પષ્ટ રીતે કહી શકાય. બીજું અનુવાદ: પરંતુ તેઓના જેવા ન થાઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

become great

ખૂબજ માનવંત થવા ચાહે

Mark 10:44

to be first

સૌથી મોટૉ થવા માટે આ એક રૂપક છે. બીજું અનુવાદ: સૌથી મોટા થવુ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Mark 10:45

For the Son of Man did not come to be served

આનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. બીજું અનુવાદ: માણસનો પુત્ર લોકોની પાસેસેવા કરાવવાને આવ્યો નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

to be served, but to serve

સેવા કરાવવાને નહિ, પરંતુ લોકોની સેવા કરવા માટે

for many

ઘણા લોકોને માટે

Mark 10:46

Connecting Statement:

ઈસુ અને તેના શિષ્યો યરૂશાલેમ તરફ ચાલતા જતા હતા ત્યારેઈસુ આંધળા બાર્તિમાયને સાજો કરે છે, જે પછીથીતેમની સાથે જાયછે.

the son of Timaeus, Bartimaeus, a blind beggar

તિમાયનો દીકરો બાર્તિમાયનામનો એક આંધળો ભિખારી. બાર્તિમાય એક માણસનું નામ છે. તિમાય તેના પિતાનું નામ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Mark 10:47

When he heard that it was Jesus

બર્તિમાયે લોકોને એમ કહેતા સાંભળ્યા કે તે હતા. બીજું અનુવાદ: જ્યારે તેણે લોકોને એવું કહેતા સાંભળ્યા કે તે ઈસુ હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Son of David

ઈસુને દાઉદનો પુત્ર કહેવામાં આવે છે કારણ કે તે રાજા દાઉદના વંશનો છે. બીજું અનુવાદ: ""તમે જે મસીહા છો તે રાજા દાઉદના વંશજ છો "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 10:48

Many rebuked

ઘણા લોકોએ ધમકાવ્યો

much more

વધારે પડતી

Mark 10:49

commanded him to be called

આનેસક્રિય સ્વરૂપમાં અથવા સીધા અવતરણ તરીકે અનુવાદ કરી શકાય છે. બીજું અનુવાદ: "" બીજાઓને આજ્ઞા કરી કે તેને બોલાવો"" અથવા તેઓનેઆજ્ઞા કરી, 'તેને અહીં બોલાવો. ""(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive અને /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

They called

તેઓ"" શબ્દ ભીડનો ઉલ્લેખ કરે છે.

Take courage!

હિંમત રાખો અથવા ""ડરશો નહીં

He is calling you

ઈસુ તને બોલાવે છે

Mark 10:50

sprang up

કૂદીને ઊઠ્યો

Mark 10:51

answered him

આંધળા માણસને જવાબ આપ્યો

to receive my sight

હું દેખતો થાઉં

Mark 10:52

Your faith has healed you

માણસના વિશ્વાસ પર ભાર મૂકવા માટે આ વાક્ય આ રીતે લખેલું છે. ઈસુ માણસને સાજા કરે છે કારણ કે તે વિશ્વાસ કરે છે કે ઈસુ તેને સાજો કરી શકે છે. આ સ્પષ્ટ કરી શકાય છે. બીજું અનુવાદ: તેં મારામાં વિશ્વાસ કર્યો તેથીહું તને સાજો કરું છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

he followed him

તે ઈસુની પાછળ ગયો