Mark 9

માર્ક09 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંનાવિશિષ્ટ ખ્યાલો

રૂપાંતરિત

શાસ્ત્ર ઘણીવાર ઈશ્વરના મહિમાની વાત મહા,તેજસ્વી પ્રકાશની જેમકરે છે. જ્યારે લોકો આ પ્રકાશને જુએ છે, ત્યારે તેઓ ડરે છે. માર્ક આ અધ્યાયમાંકહે છે કે ઈસુના વસ્ત્રો આ તેજસ્વી પ્રકાશથી ચમક્યાં જેથી તેના અનુયાયીઓ જોઈ શકે કે ઈસુ ખરેખર ઈશ્વર પુત્ર છે. તે જ સમયે, ઈશ્વરે તેઓને કહ્યું કે ઈસુ તેમનો પુત્ર છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#glory અને /WA-Catalog/gu_tw?section=kt#fear)

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

અત્યુક્તિ

ઈસુએ એવી વાતો કહી કે જે તેમના અનુયાયીઓ શાબ્દિક રીતે સમજશે તેની તેમણે અપેક્ષા કરી નહોતી. જ્યારે તેમણે કહ્યું, જો તમારો હાથ તમને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખો (માર્ક 9:43), તે અતિશયોક્તિ કરી રહ્યા હતા કે જેથી તેઓને જાણ થાય કે તેઓએ પાપ થઈ શકે તેવી કોઈ પણ બાબતથી દૂર રહેવું જોઈએ, પછી ભલે તે તેમને ગમતું હોય અથવા જરૂરીહોય એમ વિચારતા હોય.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

એલિયા અને મૂસા

એલિયા અને મૂસા અચાનક ઈસુ,યાકૂબ, યોહાન અને પિતરને દેખાય છે, અને પછી તેઓ અદૃશ્ય થઈ ગયા. આ ચારેય લોકોએ એલિયા અને મૂસાને જોયા, અને એલિયા અને મૂસાએ ઈસુ સાથે વાત કરીતે તેથીવાચકે સમજવું જોઈએ કે એલિયા અને મૂસા શારીરિક રૂપે દેખાયા.

માણસનો પુત્ર

આ અધ્યાયમાં ઈસુ પોતાને માણસના પુત્ર તરીકે ઉલ્લેખ કરેછે (માર્ક 9:31). જાણે કે તેઓ અ‍ન્ય કોઇ વિશે વાત કરતા હોય તેમ તમારી ભાષા લોકોને તેમના વિશે બોલવાની મંજૂરી કદાચ ન આપે.(જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sonofman અને /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

વિરોધાભાસ

વિરોધાભાસ એ એક સાચું નિવેદન છે જે કંઈક અશક્યનું વર્ણન કરતું દેખાય છે. ઈસુ કહે છે ત્યારે તે એક વિરોધાભાસનો ઉપયોગ કરે છે, જો કોઈ પણ પ્રથમ થવા ચાહે, તો તે સર્વથી છેલ્લો તથા સર્વનો સેવક થાય (માર્ક 9:35)).

Mark 9:1

Connecting Statement:

હમણાં ઈસુ લોકો અને તેના શિષ્યોનેપોતાનીપાછળ આવવાની વાત કરી રહ્યા છે. છ દિવસ પછી, ઈસુ તેમના ત્રણ શિષ્યો સાથે એક પર્વત પર જાય છે જ્યાં થોડા સમય માટે તેમનો દેખાવ બદલાઇને તેઓ ઈશ્વરના રાજ્યમાં જેવાદેખાશે તેવો થઇ જાય છે

He said to them

ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું

the kingdom of God come with power

ઈશ્વરનું રાજ્ય આવે છે તે,ઈશ્વર, પોતાને રાજા તરીકે રજૂ કરે છે તેને દર્શાવે છે. બીજું અનુવાદ: ઈશ્વર પોતાને રાજા તરીકે મહાન સામર્થ્યવાન બતાવે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Mark 9:2

alone by themselves

તેઓ અહીં એકલા હતા અને ફક્ત ઈસુ,પિતર, યાકૂબ અને યોહાન પર્વત ઉપર ગયા તે પર ભાર મૂકવા માટે લેખક અહીં સ્વવાચક સર્વનામ "" તેઓ "" નો ઉપયોગ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rpronouns)

he was transfigured before them

જ્યારે તેઓએ તેની તરફ જોયું, ત્યારે તેનો દેખાવ એક્દમ બદલાઇ ગયો.

he was transfigured

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. બીજું અનુવાદ: ""તેમનો દેખાવ બદલાઈ ગયો "" અથવા તે ખૂબ જ અલગ દેખાયા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

before them

તેમની સામે અથવા ""જેથી તેઓ તેને સ્પષ્ટ રીતે જોઇશકે

Mark 9:3

radiantly brilliant

ઊજળા અથવા સફેદ. ઈસુના વસ્ત્રો એટલા શ્વેત હતા કે તેઓ ચમકતા હતા.

extremely

જેટલુશક્ય હોય એટલુઅથવા શક્ય કરતા વધુ

as no bleacher on earth could bleach them

બ્લીચ અથવા એમોનિયા જેવા રસાયણોનો ઉપયોગ કરીને કુદરતી સફેદઊનને વધુ સફેદ બનાવવાની પ્રક્રિયાનેબ્લીચિંગ કહે છે. બીજું અનુવાદ:""પૃથ્વી પરની કોઈપણ વ્યક્તિ તેમને સફેદ કરી શકે તે કરતા વધુ સફેદ

Mark 9:4

Elijah with Moses appeared

આ માણસો કોણ છે તે જણાવવું મદદરૂપ થઈ શકે છે. બીજું અનુવાદ: "" એલિયા અને મૂસા,બે પ્રબોધકો કે જે ઘણા સમય પહેલા જીવતા હતા તેઓ દેખાયા"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

they were talking

તેઓ"" શબ્દએલિયા અને મૂસાનો ઉલ્લેખ કરે છે.

Mark 9:5

Peter answered and said to Jesus

પિતરે ઈસુને કહ્યું. અહીં જવાબ આપ્યો શબ્દ પિતરને વાતચીતમાં દાખલ કરવા માટે વપરાયો છે. પિતરપ્રશ્નનો જવાબ આપી રહ્યો ન હતો.

it is good for us to be here

આપણે"" શબ્દફક્ત પિતર, યાકૂબઅને યોહાનનો ઉલ્લેખ કરે છે કે ત્યાં હાજર દરેકનો જેવાકે ઈસુ, એલિયા અને મૂસાનો.તો બંને વિકલ્પો શક્ય છે,જો તમે અનુવાદ કરી શકો છોતો કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-exclusive અને /WA-Catalog/gu_tm?section=translate#figs-inclusive)

shelters

સરળ, કામચલાઉ સ્થાનો જેમાં બેસવું અથવા સૂવું

Mark 9:6

For he did not know what to say, for they were terrified

આ પ્રશંસાપાત્ર વાક્ય પિતર, યાકૂબઅને યોહાન વિષેની પૃષ્ઠભૂમિ માહિતી કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

they were terrified

તેઓ ખૂબ ગભરાઈ ગયા હતા અથવા ""તેઓ ખૂબ ડરી ગયા હતા

Mark 9:7

came and overshadowed

દેખાયા અને છાયા કરી

and a voice came out of the cloud

અહીં અવાજ આવ્યો તે કોઈ બોલતું હોયતેનીમાટે રૂપક છે. કોણ બોલ્યું તે સ્પષ્ટ રીતે કહી શકાય. બીજું અનુવાદ: પછી વાદળમાંથી એવી વાણી થઈ અથવા પછી ઈશ્વર વાદળમાંથી બોલ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

This is my beloved Son. Listen to him

ઈશ્વર પિતા તેમના પ્રિય પુત્ર, ઈશ્વરપુત્ર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે.

beloved Son

ઈશ્વરપુત્ર, ઈસુ માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Mark 9:8

when they looked around

અહીં તેઓ પિતર, યાકૂબઅને યોહાનનો ઉલ્લેખ કરે છે.

Mark 9:9

he commanded them to tell no one ... until the Son of Man had risen

આ સૂચવે છે કે તે મરણમાંથી સજીવન થાય પછી જ લોકોએ જે જોયું હતું તે અન્યોને કહેવાની મંજૂરી આપી રહ્યો હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

had risen from the dead

મૂએલામાંથી સજીવન. આ ફરીથી જીવંત બનવાની વાત કરે છે. મૂએલા શબ્દ મરણ પામેલા લોકો નો ઉલ્લેખ કરે છે અને તે મરણ માટેનું એક રૂપક છે. બીજું અનુવાદ: મૃત્યુમાંથી સજીવન (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Mark 9:10

had risen from the dead

મૂએલામાંથીસજીવન થવું. આ ફરીથી જીવંત બનવાની વાત કરે છે. મરણ શબ્દ મરણ પામેલા લોકો નો ઉલ્લેખ કરે છે અને તે મરણ માટેનું એક રૂપક છે. બીજું અનુવાદ: મૃત્યુમાંથી સજીવન (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

So they kept the matter to themselves

અહીં તેઓએવાતમનમાં રાખી એ એક રૂઢીપ્રયોગછે જેનો અર્થ છે કે તેઓએ જે જોયું હતું તે વિષે તેઓએ કોઈને કહ્યું નહીં. બીજું અનુવાદ: તેથી તેઓએ જે જોયું તેના વિષે કોઈને કહ્યું નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Mark 9:11

Connecting Statement:

“મૂએલામાંથી માંથી સજીવન થવું” એમ કહેવા પાછળ ઈસુનો અર્થ શું હતો તે વિશેજોકે, પિતર, યાકૂબઅને યોહાનને આશ્ચર્ય થયું હતું, તેને બદલે તેઓએ એલિયાના આવવા વિષે પૂછ્યું.

they asked him

તેઓ"" શબ્દનો અર્થ પિતર, યાકૂબઅને યોહાનનો ઉલ્લેખ કરે છે.

Why do the scribes say that Elijah must come first?

અગાઉભવિષ્યવાણી કરી હતી કે એલિયા ફરીથી સ્વર્ગમાંથી આવશે. પછી મસિહા, જે માણસનો પુત્ર છે, તે શાસન અને રાજ કરવા આવશે. શિષ્યો મૂંઝવણમાં છે કે કેવી રીતે માણસનો દીકરો મરણ પામે અને ફરીથી સજીવન થાય. બીજું અનુવાદ: શાસ્ત્રીઓ કેમ કહે છે કે મસિહા આવે તે પહેલાં એલિયા આવવો જ જોઈએ? (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 9:12

Elijah does come first to restore all things

આ કહીને, એલિયા પ્રથમ આવશે તે વાતને ઈસુએ સમર્થન આપ્યું

Why then is it written ... be despised?

ઈસુએ આ પ્રશ્નનો ઉપયોગ તેના શિષ્યોને યાદ કરાવવા માટે કર્યો કે શાસ્ત્ર પણ શીખવે છે કે માણસના દીકરાએદુઃખ સહન કરવું જોઈએ અને તુચ્છકાર પામવોજોઈએ. આ નિવેદન તરીકે વ્યક્ત થઈ શકે છે. બીજું અનુવાદ: પરંતુ હું પણ ઈચ્છું છું કે તમે માણસના દીકરા વિષે જે લખ્યું છે તે ધ્યાનમાં લેજો. શાસ્ત્ર કહે છે કે તે ઘણી બાબતો વિષે સહન કરશે અને તિરસ્કાર પામશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

be despised

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. બીજું અનુવાદ: લોકો તેનો દ્વેષ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Mark 9:13

they did whatever they wanted to him

લોકોએ એલિયા સાથે શું કર્યું તે જણાવવું મદદરૂપ થઈ શકે. બીજું અનુવાદ: અમારા આગેવાનોએ તેમની સાથે ખૂબ જ વ્યવહાર કર્યો,, જેમ તેઓ કરવા માંગતા હતા તેમ જ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 9:14

Connecting Statement:

જ્યારે પિતર, યાકૂબ, યોહાન અને ઈસુ પર્વત પરથી નીચે આવ્યા, ત્યારે તેઓએ શાસ્ત્રીઓને બીજા શિષ્યો સાથે દલીલ કરતા જોયા.

When they came to the disciples

બીજા શિષ્યો જેઓ તેઓની સાથે પર્વત ઉપર ગયા ન હતા તેઓની પાસેઈસુ, પિતર, યાકૂબ અને યોહાન પાછા ફર્યા

they saw a great crowd around them

ઈસુ અને તે ત્રણ શિષ્યોએ બીજા શિષ્યોની આજુબાજુ એક મોટી ભીડ જોઈ

scribes were arguing with them

શાસ્ત્રીઓ ઈસુ સાથે ન ગયા હોય તેવા શિષ્યો સાથે દલીલ કરી રહ્યા હતા.

Mark 9:15

they were amazed

તેઓ શા માટે આશ્ચર્યચકિત થયા તે જણાવવામાં મદદરૂપ થઈ શકે. બીજું અનુવાદ: આશ્ચર્ય પામ્યા કે ઈસુ આવ્યા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 9:17

Connecting Statement:

શાસ્ત્રીઓ અને અન્ય શિષ્યો શેના વિશે દલીલો કરી રહ્યા હતા તે સમજાવવા માટે, અશુદ્ધ આત્મા વળગેલા માણસના પિતાએ ઈસુને કહ્યું કે તેણે શિષ્યોને તેના પુત્રની અંદરના ભૂતને કાઢવા કહ્યું, પરંતુ તેઓકાઢી શક્યા નહીં.પછી ઈસુએ છોકરામાંથી અશુદ્ધ આત્મા કાઢ્યો. પછીથી શિષ્યોએ પૂછ્યુંકે શા માટે અમે તે અશુદ્ધ આત્માને કાઢી શક્યા નહી.

He has a spirit

આનો અર્થ એ છે કે છોકરાને અશુદ્ધ આત્મા વળગ્યો છે. તેની પાસે અશુદ્ધ આત્મા છે અથવા તેને અશુદ્ધ આત્મા વળગ્યો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Mark 9:18

he foams at the mouth

ખેંચ, અથવા તાણ આવવાથી, વ્યક્તિને શ્વાસ લેવામાં અથવા ગળવામાં તકલીફ થાય છે. આના લીધેમોંમાંથી સફેદ ફીણ નીકળેછે. જો તમારી ભાષામાં તેનું વર્ણન કરવાની રીત છે, તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. બીજું અનુવાદ: ""તેના મોંમાંથી પરપોટા નીકળે છે

he becomes rigid

તે અક્ક્ડ થતો જાય છે અથવા ""તેનું શરીર કઠોર બને છે

they could not

આ બાબત શિષ્યો છોકરામાંથી અશુદ્ધ આત્મા બહાર કાઢી ન શક્યા તેનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: તેઓ તેને તેમાંથી બહાર કાઢી શક્યા નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Mark 9:19

he answered them

જોકે તે છોકરાના પિતાએ જ ઈસુને વિનંતી કરી હતી, અને ઈસુએ આખી ભીડને જવાબ આપ્યો. આ સ્પષ્ટ કરી શકાય છે. બીજું અનુવાદ: ઈસુએ ટોળાને જવાબ આપ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

You unbelieving generation

ઓ અવિશ્વાસી પેઢી. ઈસુએ ટોળાંને જવાબ આપવાનું શરૂ કરતાં આ પ્રમાણે સંબોધ્યા.

how long will I have to stay with you? ... bear with you?

ઈસુ આ પ્રશ્નોનો ઉપયોગ પોતાની હતાશા વ્યક્ત કરવા માટે કરે છે. બંને પ્રશ્નોનો અર્થ એક સરખો જછે. તે નિવેદનો તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: હું તમારા અવિશ્વાસથી કંટાળી ગયો છું! અથવા તમારો અવિશ્વાસ મને થકવે છે! મને આશ્ચર્ય છે કે મારે ક્યાં સુધી તમારું સહન કરવું જોઈએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion અને /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism)

bear with you

તમારુંસહન કરુ અથવા ""તમારું ખમીશ

Bring him to me

છોકરાને મારી પાસે લાવો

Mark 9:20

the spirit

આ અશુદ્ધ આત્માનો ઉલ્લેખ કરે છે. તમે [માર્ક 9:17] માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ (../09/17.md).

it threw him into a convulsion

આ એવી સ્થિતિ છે જ્યાં વ્યક્તિને પોતાના શરીર ઉપર કોઈ નિયંત્રણ હોતું નથી અને તે મરડાઇ જાયછે.

Mark 9:21

Since childhood

તે નાનો બાળક હોવાથી. આને સંપૂર્ણ વાક્ય તરીકે જણાવવુંમદદરૂપ થઈ શકે છે. બીજું અનુવાદ: તે નાનો બાળક હતો ત્યારથી જ આવોહતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Mark 9:22

have compassion

કરુણા કર

Mark 9:23

'If you are able'?

માણસે ઈસુને જે કહ્યું તે તેમણેફરીથી કહ્યું. બીજું અનુવાદ: શુ તું મને એમ કહે છે 'જો તમે સક્ષમ છો? અથવા “શામાટે તું મને એમ કહે છે 'જો તમે સક્ષમ છો?"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

'If you are able'?

ઈસુએ આ પ્રશ્નનો ઉપયોગ માણસની શંકાને ઠપકો આપવા માટે કર્યો. તે નિવેદન તરીકે વ્યક્ત કરી શકાય છે. બીજું અનુવાદ:તમારે મને એમકહેવું ન જોઈએ કે""જો તમે સક્ષમ છો.'"" અથવા તમે મને પૂછો કે હું સક્ષમ છું કે નહીં. ચોક્કસ હું સક્ષમ છું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

All things are possible for the one who believes

ઈશ્વર તેમનામાં વિશ્વાસ કરતા લોકો માટે કંઈ પણ કરી શકે છે

for the one who believes

વ્યક્તિ માટે અથવા ""કોઈપણ માટે

for the one who believes

આ ઈશ્વરમાં વિશ્વાસ કરવાનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: ""ઈશ્વરમાં વિશ્વાસ કરે છે

Mark 9:24

Help my unbelief

તે માણસ ઈસુને તેના અવિશ્વાસને દૂર કરીને તેનો વિશ્વાસ વધારવા મદદ કરવા કહે છે. બીજું અનુવાદ: જ્યારે હું વિશ્વાસ ન કરું ત્યારે મને મદદ કરો અથવા ""વધુ વિશ્વાસ કરવામાં મદદ કરો

Mark 9:25

the crowd was running to them

આનો અર્થ એ કે ઈસુ જ્યાં હતા ત્યાં વધુ લોકો દોડી રહ્યા હતા અને ત્યાંની ભીડ વધી રહી હતી.

You mute and deaf spirit

મૂંગા"" અને બહેરા શબ્દો સમજાવી શકાય છે. બીજું અનુવાદ: હે અશુદ્ધ આત્મા, તું જેછોકરાને બોલવામાં અને સાંભળવામાં અસમર્થ બનાવે છે.

Mark 9:26

It cried out

અશુદ્ધ આત્માએચીસ પાડી

convulsed the boy greatly

છોકરાને મરડ્યો

came out

તે ગર્ભિત છે કે અશુધ્ધઆત્મા છોકરામાંથી બહાર આવ્યો. બીજું અનુવાદ: છોકરાની બહાર આવ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

The boy became like a dead person

છોકરાના દેખાવની તુલના મરણ પામેલી વ્યક્તિની સાથે કરવામાં આવી છે. બીજું અનુવાદ: છોકરો મરણ પામેલો દેખાયો અથવા છોકરો મરણ પામેલા વ્યક્તિ જેવો લાગ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

so that many

જેથી ઘણા લોકો

Mark 9:27

took him by his hand

આનો અર્થ એ છે કે ઈસુએ તેના પોતાના હાથથી છોકરાનો હાથ પકડ્યો. બીજું અનુવાદ: છોકરાને હાથથી પકડ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

lifted him up

ઊભા થવામાં તેને મદદ કરી

Mark 9:28

privately

આનો અર્થ એમ કે તેઓ એકલા હતા.

cast it out

અશુદ્ધ આત્માને બહાર કાઢો. આ બાબતઆત્માનેછોકરાની બહાર કાઢવાનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: છોકરામાંથી અશુદ્ધ આત્મા કાઢો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Mark 9:29

This kind cannot be cast out except by prayer

ન કરી શક્યા"" અને ""સિવાય""આબંને શબ્દો નકારાત્મક શબ્દો છે. કેટલીક ભાષાઓમાં હકારાત્મક નિવેદનનો ઉપયોગ કરવો વધુ સ્વાભાવિક છે. બીજું અનુવાદ: આ પ્રકારની જાતપ્રાર્થના દ્વારા જ કાઢી શકાય છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)

This kind

આ અશુદ્ધ આત્માઓનું વર્ણન કરે છે. બીજું અનુવાદ: આ પ્રકારના અશુદ્ધ આત્મા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Mark 9:30

Connecting Statement:

તેમણેઅશુદ્ધ આત્માવાળા છોકરાને સાજોકર્યો પછી, ઈસુ અને તેના શિષ્યો જ્યાં રહેતા હતા તે ઘર છૉડીને ગયા. તે એકલા પોતાના શિષ્યોને શીખવવા માટે સમય લે છે.

They went out from there

ઈસુ અને તેના શિષ્યો તે વિસ્તાર છોડી ગયા

passed through

થઇને ગયા અથવા ""પસાર થયા

Mark 9:31

for he was teaching his disciples

ઈસુ ભીડથી દૂર પોતાના શિષ્યોને એકાંતમાં શીખવતા હતા. આ સ્પષ્ટ રીતે કહી શકાય. બીજું અનુવાદ: કેમ કે તે પોતાના શિષ્યોને એકાંતમાંશીખવતા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

The Son of Man will be delivered

આનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. બીજું અનુવાદ: કોઇ માણસના દીકરાને પરસ્વાધીન કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

The Son of Man

અહીં ઈસુ પોતાને માણસનો પુત્ર કહે છે. ઈસુ માટે આ મહત્વપૂર્ણ શીર્ષક છે. હું, માણસનો પુત્ર, (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

into the hands of men

અહીં હાથ એ નિયંત્રણ માટેનું એક રૂપક છે. બીજું અનુવાદ: માણસોના નિયંત્રણમાં અથવા "" કે જેથી માણસ તેને નિયંત્રિત કરી શકે"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

When he has been killed, after three days he will rise again

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. બીજું અનુવાદ: તેઓએ તેને મારી નાખ્યા પછી ત્રણ દિવસ પસાર થયા બાદ, (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Mark 9:32

they were afraid to ask him

તેઓ ઈસુને પૂછવાથી ડરતા હતા કે તેમના નિવેદનનો શું અર્થ છે. બીજું અનુવાદ: તેઓ તેમનેતેનો અર્થ પૂછવાથી ડરતા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Mark 9:33

Connecting Statement:

જ્યારે તેઓ કફરનહૂમ આવે છે, ત્યારે ઈસુ પોતાના શિષ્યોને નમ્ર સેવકો બનવા વિષે શીખવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

they came to

તેઓ આવ્યા. તેઓ શબ્દનો અર્થ ઈસુ અને તેના શિષ્યોનો ઉલ્લેખ કરે છે.

were you discussing

શુંતમે એકબીજા સાથે વિવાદ કરી રહ્યા હતા

Mark 9:34

they were silent

તેઓ મૌનહતા કારણ કે તેઓ જેની ચર્ચા કરી રહ્યા છે તે વિશે ઈસુને કહેવામાં શરમ અનુભવતા હતા. બીજું અનુવાદ: તેઓ શાંત હતા કારણ કે તેઓ શરમ અનુભવતા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

about who was the greatest

અહીં મુખ્ય એટલે “શિષ્યોમાં મુખ્ય"" નો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: તેમનામાંમુખ્ય કોણ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 9:35

If anyone wants to be first, he must be last of all

અહીં પ્રથમ અને છેલ્લા શબ્દો એકબીજાના વિરોધી છે. ઈસુ પ્રથમ હોવાને લીધે સૌથી મહત્વપૂર્ણ છેઅને છેલ્લા તરીકે ઓછામાં ઓછા મહત્વપૂર્ણ હોવા વિષે બોલે છે. બીજું અનુવાદ: જો કોઈ ઈચ્છે છે કે ઈશ્વર તેને સર્વ કરતા મહત્વપૂર્ણ વ્યક્તિ ગણે, તો તેણે પોતાને સર્વ કરતા નીચોગણવો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

of all

સહુનો ... સહુનો

Mark 9:36

in their midst

તેઓનીમધ્યે. તેઓ શબ્દ ભીડનો ઉલ્લેખ કરે છે.

He took him in his arms

આનો અર્થ એ થયો કે તેણે બાળકને ગળે લગાડ્યો અથવા તેને ઊંચકીને પોતાનાખોળામાં બેસાડ્યો.

Mark 9:37

one of these little children

આ બાળક જેવા

in my name

આનો અર્થ,ઈસુ પ્રત્યેના પ્રેમને કારણે કંઈક કરવું તે થાય છે. બીજું અનુવાદ: કારણ કે તે મને પ્રેમ કરે છે અથવા મારા લીધે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

the one who sent me

આ બાબતઈશ્વરનો ઉલ્લેખ કરે છે, જેમણે તેમને પૃથ્વી પર મોકલ્યા છેબીજું અનુવાદ: ઈશ્વર, જેમણે મને મોકલ્યો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 9:38

John said to him

યોહાને ઈસુને કહ્યું

driving out demons

અશુદ્ધ આત્માને દૂર કરવા લાગ્યા. આ બાબત લોકોમાંથી અશુદ્ધ આત્માને કાઢવાનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: લોકોમાંથી અશુદ્ધ આત્માને કાઢવા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

in your name

અહીં નામ ઈસુના અધિકાર અને સામર્થ્ય સાથે સંકળાયેલું છે. બીજું અનુવાદ: તમારા નામના અધિકાર દ્વારા અથવા તમારા નામના સામર્થ્ય દ્વારા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

he does not follow us

આનો અર્થ એ છે કે તે તેમના શિષ્યોના જૂથમાં નથી. બીજું અનુવાદ: તે આપણામાંનો એક નથી અથવા તે અમારી સાથે ચાલતો નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Mark 9:40

is not against us

આપણી વિરુદ્ધ નથી

is for us

તેનો અર્થ શું છે તે સ્પષ્ટ રીતે સમજાવી શકાય છે. બીજું અનુવાદ: ""આપણે જે લક્ષ્યો પ્રાપ્ત કરવા માંગીએ છીએ તેને જ હાંસલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે

Mark 9:41

gives you a cup of water to drink because you are in the name of Christ

કે એક વ્યક્તિ બીજાને કેવી રીતે મદદ કરી શકે તેનાઉદાહરણરુપે ઈસુ કોઈને એક પ્યાલો પાણી આપવા વિષે બોલે છે.કોઈપણ રીતે કોઈની મદદ કરવા માટેનું આ એક રૂપક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

he will not lose

આ નકારાત્મક વાક્ય હકારાત્મક અર્થ પર ભાર મૂકે છે. કેટલીક ભાષાઓમાં, હકારાત્મક નિવેદનનો ઉપયોગ કરવો વધુ સ્વાભાવિક છે. બીજું અનુવાદ: ચોક્કસ પ્રાપ્ત કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-litotes)

Mark 9:42

millstone

વિશાળ, ગોળાકાર પથ્થર જે અનાજ દળીને લોટ તૈયાર કરવા વપરાય છે

Mark 9:43

If your hand causes you to stumble

અહીં હાથ એ કોઇપાપ કરવાની ઇચ્છા માટેનું એક રૂપક છે જે તમે તમારા હાથથી કરો છો. બીજું અનુવાદ: જો તમે તમારા હાથ વડે પાપ કરવા માંગતા હો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

to enter into life maimed

ઠૂંઠો થાય અને પછી જીવનમાં પ્રવેશ કરે અથવા ""જીવનમાં પ્રવેશતા પહેલા ઠૂંઠો થાય

to enter into life

મરણ પામે છે અને પછી સનાતન જીવન જીવવાનું શરુ કરે છે તેઅનંતજીવનમાં પ્રવેશ કરવા વિશે વાત કરેલ છે.બીજું અનુવાદ: અનંતજીવનમાં પ્રવેશ કરવો અથવા મૃત્યુ પામવું અને સદાકાળ રહેવાનું શરૂ કરવું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

maimed

શરીરના ભાગને કાઢી નાખવાથી અથવા ઘાયલ થવાના પરિણામે તે ગુમ થયેલ છે. અહીં તે હાથ ગુમાવવાનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: હાથ વગર અથવા ""હાથ નથી

into the unquenchable fire

જ્યાં આગ ક્દી હોલવાતી નથી

Mark 9:45

If your foot causes you to stumble

અહીં પગ શબ્દ રૂપક છે એ કોઇપાપ કરવાની ઇચ્છા માટેનું એક રૂપક છે જે તમે તમારા પગથી કરો છો, જેમ કે ન જવાની જ્ગ્યાએ જવું. બીજું અનુવાદ: જો તમે તમારાપગથી કોઇ પાપ કરવા માંગો છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

to enter into life lame

લંગડો થઈને જીવનમાં પ્રવેશ કરવો અથવા ""જીવનમાં પ્રવેશતા પહેલા લંગડા થવું

to enter into life

મરણ પામે છે અને પછી સનાતન જીવન જીવવાનું શરુ કરે છે તેઅનંતજીવનમાં પ્રવેશ કરવા વિશે વાત કરેલ છે.. બીજું અનુવાદ: અનંતજીવનમાં પ્રવેશ કરવો અથવા “મૃત્યુ પામવું અને સદાકાળ રહેવાનું શરૂ કરવું"""" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

lame

સરળતાથી ચાલવા અસમર્થ. અહીં તે એક પગ ન હોવાને કારણે સારી રીતે ચાલી શકતો નથી તેનો ઉલ્લેખ કરે છે.બીજું અનુવાદ: પગ વગર અથવા ""પગ નથી

be thrown into hell

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. બીજું અનુવાદ: કે ઈશ્વર તમને નર્કમાં ફેંકી દે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Mark 9:47

If your eye causes you to stumble, tear it out

અહીં આંખ શબ્દ 1)કંઈક જોઈને પાપ કરવાની ઇચ્છા કરવી તે માટેનું એક રૂપક છે.બીજું અનુવાદ: જો તમે કશાની તરફ જોઇને પાપ કરવા માંગતા હો, તો તમારી આંખ કાઢી નાખો અથવા 2) તમે જે જોયું છે તેના કારણે પાપ કરવાની ઇચ્છા થાય છે.બીજું અનુવાદ: તમે જે જુઓ છો તેના કારણે જો તમે કોઈ પાપકરવા માંગો છો, તો તમારી આંખ કાઢી નાખો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

to enter into the kingdom of God with one eye than to have two eyes

આ બાબત જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેના શારીરિક શરીરની સ્થિતિને દર્શાવે છે. કોઈ વ્યક્તિ પોતાનુ શારીરિક શરીર લઈને અનંતકાળમાં જતો નથી. બીજું અનુવાદ: પૃથ્વી પર બે આંખો સાથે જીવ્યા કરતાં ફક્ત એક આંખ સાથે જીવ્યા પછી ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

to be thrown into hell

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. બીજું અનુવાદ: "" કે ઈશ્વર તમને નર્કમાં ફેંકી દે"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Mark 9:48

where their worm does not die

આ વિધાનનો અર્થ સ્પષ્ટ કરી શકાય છે. બીજું અનુવાદ:જ્યાં લોકોને ખાતા કીડા મરી જતા નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 9:49

everyone will be salted with fire

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. બીજું અનુવાદ: ઈશ્વર દરેકને અગ્નિથી સલૂણું કરશે અથવા જેમ કે મીઠું યજ્ઞને સલૂણુંકરે છે, તેમ ઈશ્વર દરેકને સહન કરવા દઈને શુદ્ધ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

will be salted with fire

અહીં અગ્નિ દુઃખ માટેનું રૂપક છે, અને લોકો પર મીઠું નાખવું એ લોકોનુંશુદ્ધિકરણ કરવા માટેનું એક રૂપક છે. તેથી અગ્નિથીસલૂણું કરવું એ દુઃખ દ્વારા શુદ્ધ થવાનું રૂપક છે. બીજું અનુવાદ: દુઃખના અગ્નિમાં શુદ્ધ બનાવવામાં આવશે અથવા બલિદાન તરીકે શુધ્ધ થવા માટે સહન કરશે એ મીઠાથી શુદ્ધ થયેલ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Mark 9:50

becomes unsalty

મીઠું તો સારું છે

with what will you season it?

આ નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: તમે તેને ફરીથી ખારું બનાવી ન શકો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

season it

ફરીથી સ્વાદવાળુ કરી શકાય નહી

Have salt in yourselves

ઈસુ એકબીજાનું ભલુ કરવાનું કહે છે, જાણે કે ભલાં કામો એ મીઠા સમાન છે જે લોકો કરે છે. બીજું અનુવાદ: ""જેમ મીઠું ખોરાકમાં સ્વાદને વધારે છે તેમ એકબીજાનું ભલુ કરો, "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)