Mark 6

માર્ક06 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંનાવિશિષ્ટખ્યાલો

તેલથી અભિષેક

પ્રાચીન પૂર્વનીનજીકમાં, લોકો માંદાઓનેજૈતુનનું તેલ લગાવીને સાજા કરવાનો પ્રયાસ કરતાં હતાં.

Mark 6:1

Connecting Statement:

ઈસુ પોતાના વતન પાછા ફર્યા, જ્યાં તેમને સ્વીકારવામાં આવ્યા નહીં.

his hometown

આ નાઝરેથ નગરનો ઉલ્લેખ કરે છે, જ્યાં ઈસુ મોટા થયા અને જ્યાં તેમનું પરિવાર રહેતું હતું. આનો અર્થ એ નથી કે તેમની પાસે જમીન હતી.

Mark 6:2

What is this wisdom that has been given to him?

આ પ્રશ્ન, જેમાં નિષ્ક્રિય નિર્માણ શામેલ છે, સક્રિય સ્વરૂપમાં પૂછી શકાય છે. બીજું અનુવાદ: ""આ જ્ઞાન જે તેમણે મેળવ્યું છે તે શું છે?

that are being done by his hands

આ વાક્ય ભાર મૂકે છે કે ઈસુ પોતે ચમત્કારો કરે છે. બીજું અનુવાદ: ""તે પોતે કાર્યો કરે છે

Mark 6:3

Is this not the carpenter, the son of Mary and the brother of James and Joses and Judas and Simon? Are his sisters not here with us?

આ પ્રશ્નો નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: તે માત્ર એક સામાન્ય સુથાર છે! અમે તેમને અને તેમના પરિવારને ઓળખીએ છીએ. અમે તેમની માતા મરિયમને ઓળખીએ છીએ. અમે તેમના નાના ભાઈઓ યાકૂબ, યોસે, યહૂદાઅને સિમોનને ઓળખીએ છીએ. અને તેમની નાની બહેનો પણ અહીં અમારી સાથે રહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion અને /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Mark 6:4

to them

ટોળાં માટે

A prophet is not without honor, except

હકારાત્મક સમાનતા પર ભાર રાખવા માટે આ વાક્ય વધારે નકારાત્મકતાનો ઉપયોગ કરે છે. બીજું અનુવાદ:પ્રબોધક હંમેશાં સન્માન પામેલો છે, સિવાય કે અથવા એક જ એવું સ્થળજ્યાં પ્રબોધકનું સન્માન કરવામાં આવતું નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)

Mark 6:5

to lay his hands on a few sick people

પ્રબોધકો અને શિક્ષકો લોકોને સાજાપણું અથવા આશીર્વાદ આપવા માટે તેમના હાથ મૂકતા. આ કિસ્સામાં, ઈસુ લોકોને સાજા કરતાં હતાં.

Mark 6:7

General Information:

યુએસટી મુજ્બ,તેમણે શિષ્યોને જે કરવાનું કહ્યું હતું અને જેની મનાઈ કરી હતી તેને અલગ તારવવા માટે કલમ 8 અને 9માં ઈસુની સૂચનાઓ નોંધી શકાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-versebridge)

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને ઉપદેશ આપવા અને સાજાપણું આપવા માટે બે-બે ની જોડીમાંમોકલે છે.

he called the twelve

અહીં તેડ્યા શબ્દનો અર્થ છે કે તેમણે બારને તેમની પાસે આવવા બોલાવ્યા.

two by two

બે-બે ની સાથેઅથવા જોડીઓમાં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

Mark 6:8

no bread

અહીં રોટલી એ સામાન્ય રીતે ખોરાક માટેનો સમાનાર્થી છે. બીજું અનુવાદ: કોઈ ખોરાક નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

Mark 6:10

He said to them

ઈસુએ બારને કહ્યું

remain until you go away from there

અહીં રહેવું, દરરોજ તે ઘરે પાછા જમવા અને સૂવા જવાનું રજૂ કરે છે. બીજું અનુવાદ: જ્યાં સુધી તમે તે સ્થળ છોડોનહીં ત્યાં સુધી તે ઘરમાં ખાઓ અને રહો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Mark 6:11

as a testimony to them

તેમની સામે સાક્ષી તરીકે. આ કાર્ય તેમની માટે સાક્ષીરુપ હતુતે સમજાવવા માટે મદદરૂપ થઈ શકે છે. તેમના માટે સાક્ષી તરીકે. તેમ કરીને, તમે સાક્ષી આપશો કે તેઓએ તમારો સ્વીકાર કર્યો નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 6:12

They went out

તેઓ"" શબ્દ બારશિષ્યોનો ઉલ્લેખ કરે છે અને તેમાં ઈસુનો સમાવેશ થતો નથી. તેઓ વિવિધ નગરોમાં ગયાતે જણાવવામાં પણ તે મદદરૂપ થઈ શકે છે કે. બીજું અનુવાદ: તેઓ વિવિધ નગરોમાં ગયા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

people should repent

અહીં "" પાછા ફરો"" એ એક રૂપક છે જેનો અર્થ કંઈક કરવાનું બંધ કરવું. બીજું અનુવાદ: પાપ કરવાનું બંધ કરો અથવા તમારાં પાપોનો પસ્તાવો કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Mark 6:13

They cast out many demons

તેઓએ લોકોમાંથીભૂતોને બહાર કાઢ્યા તેવું જણાવવામાં સહાયતા થઈ શકે.બીજું અનુવાદ: તેઓએ લોકોમાંથી ઘણા ભૂતો કાઢ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Mark 6:14

Connecting Statement:

જ્યારે હેરોદ ઈસુના ચમત્કારો વિષે સાંભળે છે, ત્યારે તે ચિંતા કરે છે, કે કોઈએ યોહાન બાપ્તિસ્તને મરણમાંથી સજીવન કર્યો છે. (હેરોદ યોહાન બાપ્તિસ્તને મારી નાખવાનું કારણહતો)

King Herod heard this

આ"" શબ્દ એ દરેક બાબતનો ઉલ્લેખ કરે છે જે ઈસુ અને તેના શિષ્યો વિવિધ નગરોમાં કરી રહ્યા હતા, જેમાં ભૂતોને કાઢયા અને લોકોને સાજા કર્યા તે સામેલ છે.

Some were saying, ""John the Baptist has been raised

કેટલાક લોકો કહેતા હતા કે ઈસુ યોહાન બાપ્તિસ્તછે. આ વધુ સ્પષ્ટ રીતે કહી શકાય. બીજું અનુવાદ: ""કેટલાક કહેતા હતા, 'તે યોહાન બાપ્તિસ્ત છેજે "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John the Baptist has been raised

અહીં ઊઠ્યો છે શબ્દ ફરી જીવતો થયો છે માટેનો રૂઢીપ્રયોગછે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: યોહાન બાપ્તિસ્ત ફરીથી સજીવન થયો અથવા ઈશ્વરે યોહાન બાપ્તિસ્તને ફરીથી સજીવન કર્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive અને /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Mark 6:15

It may be helpful to state why some people thought he was Elijah. Alternate translation: "Some others said, 'He is Elijah, whom God promised to send back again.'"

કેટલાક લોકોને કેમ લાગ્યુંકે તે એલિયા હતોતે જણાવવું મદદરૂપ થઈ શકે છે.બીજું અનુવાદ: બીજાઓએકહ્યું કે, 'તે એલિયા છે, જેને ઈશ્વરે ફરીથી પાછા મોકલવાનું વચન આપ્યું હતું.' (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 6:16

General Information:

કલમ 17માં લેખક હેરોદ વિષે અને તેણેયોહાન બાપ્તિસ્તનું માથું કેમ કપાવી નાખ્યું તેની પૂર્વભૂમિકાનીમાહિતી આપવાની શરુઆતકરેછે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

whom I beheaded

અહીં હેરોદ પોતાનો ઉલ્લેખ કરવા માટે હું શબ્દનો ઉપયોગ કરે છે. હું શબ્દ હેરોદના સૈનિકો માટે એક સંવાદ છે. બીજું અનુવાદ:જેનો મેં મારા સૈનિકોને શિરચ્છેદ કરવાની આજ્ઞા આપી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

has been raised

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: ફરી સજીવન થયો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Mark 6:17

Herod sent to have John arrested and he had him bound in prison

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: હેરોદે યોહાનને પકડવા માટે તેના સૈનિકોને મોકલ્યા અને તેને કેદખાનામાં બંદીવાન કર્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

sent to have

પકડાવ્યો હતો

on account of Herodias

હેરોદિયાને કારણે

his brother Philip's wife

તેના ભાઈ ફિલિપની પત્ની. હેરોદનો ભાઈ ફિલિપ તે એ જ ફિલિપ નથી જે પ્રેરિતોનાં કૃત્યોમાં સુવાર્તિક હતો અથવા ફિલિપ કે જે ઈસુના બાર શિષ્યોમાંનો એક હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

because he had married her

કારણ કે હેરોદે તેની સાથે લગ્ન કર્યાં હતાં

Mark 6:19

wanted to kill him, but she could not

હેરોદિયા આ શબ્દસમૂહનો વિષય છે અને તે એક ઉપનામછે કારણ કે તે ઇચ્છતી હતી કે કોઈ બીજું યોહાનની હત્યા કરે. બીજું અનુવાદ: તે ઇચ્છતી હતી કે કોઈ તેને મારી નાખે, પરંતુ તેતેને મારી નાખી શકી નહી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Mark 6:20

for Herod feared John; he knew

હેરોદને યોહાનથી કેમ ડર હતો તે વધુ સ્પષ્ટ રીતે બતાવવા આ બંને કલમોને અલગ રીતે જોડી શકાય છે. બીજું અનુવાદ: હેરોદને યોહાનનો ડર હતો કારણ કે તે જાણતો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-connectingwords)

he knew that he was a righteous man

હેરોદ જાણતો હતો કે યોહાન ન્યાયી માણસ હતો

Listening to him

યોહાનનેસાંભળે છે.

Mark 6:21

Connecting Statement:

લેખક હેરોદ અને યોહાન બાપ્તિસ્તનું શિરચ્છેદ કરવા વિષેની પૂર્વભૂમિકાનીમાહિતી આપવાનું ચાલુ રાખે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

he made a dinner for his officials ... of Galilee

અહીં તે શબ્દ હેરોદનો ઉલ્લેખ કરે છે અને તે તેના સેવક માટે એક ઉપનામછે જેને તેણે ભોજન તૈયાર કરવાનીઆજ્ઞા આપી હતી. બીજું અનુવાદ: ""તેણે તેના ગાલીલના…અધિકારીઓમાટે રાત્રિ ભોજન તૈયાર કર્યું હતું અથવા “તેણે તેના ગાલીલના ... અધિકારીઓનેભોજન કરવા અને ઉજવણી કરવા માટેઆમંત્રણ આપ્યુંહતું”

a dinner

મિજબાની અથવા ભોજન સમારંભ

Mark 6:22

Herodias herself

તે જ""શબ્દએ એક પ્રતિબિંબીત સર્વનામ છે, જે ભારપૂર્વક એવું દર્શાવવા વપરાયુ છે કે તે હેરોદિયાની પોતાની દીકરી હતી કે જેણે મિજબાનીના દિવસે નૃત્ય કર્યું અને તે નોંધપાત્ર હતું.(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rpronouns)

came in

ઓરડાની અંદર આવી

Mark 6:23

Whatever you ask of me ... my kingdom

જો તું તે માગે, તો મારી પાસે જે છે તેનો અડધો ભાગ અને રાજ્યસુધીહું તને આપીશ

Mark 6:24

she went out

ઓરડાની બહાર ગઇ

Mark 6:25

on a platter

પાટિયા પરઅથવા ""મોટી લાકડાની થાળી પર

Mark 6:26

because of the oath he had made and because of his dinner guests

સમની માહિતીઅને સમ તેમજમિજબાનીમા આવેલ મહેમાનો વચ્ચેનો સંબંધ સ્પષ્ટ રીતે વર્ણવી શકાય. બીજું અનુવાદ: કારણ કે તેનીમિજબાની પર આવેલ મહેમાનોએ તેને સમ ખાતા સાંભળ્યો હતો કે તુજે માગશે તે હું તને આપીશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 6:28

on a platter

કથરોટમાં

Mark 6:29

When his disciples heard of this

જ્યારે યોહાનના શિષ્યો

Mark 6:30

Connecting Statement:

શિષ્યો ઉપદેશ અને ચમત્કારો કરીને પાછા આવ્યા ત્યારબાદતેઓ એકલા રહેવા માટે ક્યાંક જાય છે, પરંતુ ઘણા લોકો ઈસુનું શિક્ષણસાંભળવા આવે છે. જ્યારે મોડુ થાય છે, ત્યારે તે લોકોને ખોરાક પૂરો પાડેછે અને પછી સર્વને વિદાય કરીને એકલા પ્રાર્થના કરે છે.

Mark 6:31

a deserted place

એવી જગ્યા જ્યાં કોઈ લોકો ન હોય (માનવ વસ્તીથી દૂર)

many were coming and going

આનો અર્થ એ છે કે લોકો સતત પ્રેરિતો પાસે આવતા અને પછીથી તેમની પાસેથી જતા રહેતા.

they did not even have time

તેઓ"" શબ્દ પ્રેરિતોનો ઉલ્લેખ કરે છે.

Mark 6:32

So they went away

અહીં તેઓ શબ્દ પ્રેરિતો અને ઈસુ બંનેનો સમાવેશ કરે છે.

Mark 6:33

they saw them leaving

લોકોએ ઈસુ અને પ્રેરિતોને જતા જોયા

on foot

લોકો જમીન પર પગપાળા જઈ રહ્યા છેતે,કેવી રીતે શિષ્યો હોડી દ્વારા ગયા તેનાથી વિરુદ્ધ છે.

Mark 6:34

he saw a great crowd

ઈસુએ એક મોટું ટોળું જોયું

they were like sheep without a shepherd

ઈસુ લોકોની સરખામણી ઘેટાં સાથે કરે છે જે ગૂંચવણમાં હોય છે જ્યારે તેમને દોરવા માટે તેમના ઘેટાંપાળક હોતા નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

Mark 6:35

When the hour was already late

આનો અર્થ એ થયો કે સમય ઘણો વીતી ગયો હતો. બીજું અનુવાદ: જ્યારે મોડું થતું હતું અથવા "" બપોરે મોડેથી” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

This place is deserted,

આ તે જગ્યાનો ઉલ્લેખ કરે છે જ્યાં કોઈ લોકો નથી. તમે માર્ક 6:31 માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ.

Mark 6:37

But he answered and said to them

પણ ઈસુએ પોતાના શિષ્યોને જવાબ આપીને કહ્યું

Should we go and buy two hundred denarii worth of bread and give it to them to eat?

આ ભીડ માટે પૂરતા પ્રમાણમાં ખોરાક ખરીદવા માટે તેઓ પાસે કોઈ રસ્તો નથી તે કહેવા માટે શિષ્યો આ પ્રશ્ન પૂછે છે. બીજું અનુવાદ: ભલે આપણીપાસે બસો દીનાર હોય તોપણ આપણે આ જનમેદનીને ખવડાવવા માટે પૂરતી રોટલી ખરીદી શકીએ નહીં! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

two hundred denarii

200 દીનાર. દીનાર શબ્દનું એકવચન રૂપ “દીનારીઅસ” છે. એક દીનાર એ રોમનચાંદીનો સિક્કો હતો જે એક દિવસના વેતનબરાબર હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bmoney અને /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

Mark 6:38

of bread

ગૂંદેલા લોટનો લોંદો કે જેને આકાર આપીને શેકવામાં આવે છે

Mark 6:39

the green grass

લીલા ઘાસ માટે તમારી ભાષામાં વપરાતા રંગનો ઉપયોગ કરીને ઘાસનું વર્ણન કરો, તેનો રંગ લીલો હોઈ શકે છે અથવા ના પણ હોય.

Mark 6:40

groups of hundreds and fifties

આ દરેક જૂથોના લોકોની સંખ્યાનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: કેટલાકસમૂહોમાં લગભગ પચાસલોકો અને અન્ય સમૂહોમાં આશરે એક સોલોકો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 6:41

looking up to heaven

આનો અર્થ છે કે તેમણે આકાશ તરફ જોયુંકે જે ઈશ્વરના નિવાસસ્થાન સાથે સંકળાયેલું છે.

he blessed

તેમણે આશીર્વાદ માંગ્યો અથવા ""તેમણેઆભાર માન્યો

He also divided the two fish among them all

તેમણે બે માછલીને વહેંચી કે જેથી દરેકને કંઈક મળે

Mark 6:43

They took up

શક્યઅર્થો આ પ્રમાણે છે 1) શિષ્યોએ લીધી અથવા 2) ""લોકોએ લીધી.

twelve baskets full of broken pieces

રોટલીના તૂટેલા ટુકડાઓથી બાર ટોપલીઓ ભરાઈ

twelve baskets

12 ટોપલીઓ (જુઓ:/WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

Mark 6:44

five thousand men

5,000 પુરુષો(જુઓ:/WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

There were five thousand men who ate the loaves

સ્ત્રીઓ અને બાળકોની સંખ્યા ગણવામાં આવી નહોતી. સ્ત્રીઓ અને બાળકો હાજર હતા તે જો ગણતરીમાં લીધુ ન હોતતોસ્પષ્ટ કરી શકેત. બીજું અનુવાદ: અને ત્યાં પાંચ હજાર પુરુષો હતા જેમણે રોટલી ખાધી. તેઓએ સ્ત્રીઓ અને બાળકોની ગણતરી કરી નહોતી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 6:45

to the other side

આ ગાલીલના સમુદ્રનો ઉલ્લેખ કરે છે. આ સ્પષ્ટ રીતે કહી શકાયછે. બીજું અનુવાદ: ગાલીલ સમુદ્રની બીજી તરફ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Bethsaida

આ ગાલીલ સમુદ્રના ઉત્તરી કાંઠે આવેલું એક નગર છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Mark 6:46

When they were gone

જ્યારે લોકો ચાલ્યા ગયા હતા

Mark 6:48

Connecting Statement:

જ્યારે શિષ્યો સમુદ્ધને પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે એક તોફાન ઉઠ્યું. ઈસુને પાણી પર ચાલતા જોઈને તેઓ ભયભીત થાય છે. તેઓ સમજી શકતા નથી કે ઈસુ કેવી રીતે તોફાનને શાંત કરી શકે છે.

fourth watch

આ સમય સવારના 3 વાગ્યાઅને સૂર્યોદયની વચ્ચેનો હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)

Mark 6:49

a ghost

મરણ પામેલ વ્યક્તિનો આત્મા અથવા કોઈ અન્ય પ્રકારનો આત્મા

Mark 6:50

Take courage! ... Do not fear!

આ બે વાક્યો અર્થમાં સમાન છે અને તેમના શિષ્યોનેભારપૂર્વક જણાવે છે કે તેઓએ ડરવાની જરૂર નથી. જો જરૂરી હોય તો તેમને એક કરી શકાય છે. બીજું અનુવાદ: મારાથી ગભરાશો નહીં! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism)

Mark 6:51

They were completely amazed

જો તમારે વધુ સ્પષ્ટ થવાની જરૂર હોય, તો તેઓ શેનાદ્વારા આશ્ચર્ય પામ્યાતે જણાવી શકે છે. બીજું અનુવાદ: તેમણે કરેલા કાર્યોથી તેઓ સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 6:52

about the loaves

અહીં રોટલીઓ શબ્દસમૂહ, ઈસુએ રોટલીની સંખ્યામાં વધારો કર્યો તેને દર્શાવે છે. બીજું અનુવાદ: "" જ્યારેઈસુએરોટલીની સંખ્યામાં વધારો કર્યોત્યારે તેનો અર્થ શો થાય"" અથવા જ્યારે ઈસુએ થોડી રોટલીને ઘણી બનાવી ત્યારે તેનો અર્થ શું હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

their hearts were hardened

કઠણ હૃદય રાખવું એ મનને ખૂબજ ક્ઠોર કરવું તેને રજૂ કરે છે. બીજું અનુવાદ: તેઓના મન ખૂબજ કઠણહતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Mark 6:53

Connecting Statement:

જ્યારે ઈસુ અને તેમના શિષ્યો તેમની હોડીમાં ગન્નેસરેત પહોંચે છે, ત્યારે લોકો તેમને જુએ છે અને લોકોને સાજા કરવા માટે તેમની પાસે લાવે છે. તેઓ જાય ત્યાં આવું થાય છે.

Gennesaret

આ ગાલીલ સમુદ્રની ઉત્તર પશ્ચિમતરફના પ્રદેશનું નામ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Mark 6:55

they ran throughout the whole region

તેઓ શા માટે આખા પ્રદેશમાં દોડી ગયા તે જણાવવું મદદરૂપ થઈ શકે છે. બીજું અનુવાદ: ઈસુ ત્યાં છે તે બીજાને કહેવા માટે તેઓ આખા પ્રદેશમાં દોડી ગયા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

they ran throughout ... they heard

તેઓ"" શબ્દ એ લોકોનો ઉલ્લેખ કરે છે જેમણે ઈસુને ઓળખ્યા,શિષ્યોને નહીં.

those who were sick

આ શબ્દસમૂહ લોકોનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: બીમાર લોકો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-nominaladj)

Mark 6:56

wherever he entered

ઈસુએ જ્યાં જ્યાં પ્રવેશ કર્યો

they were putting

અહીં તેઓ લોકોનો ઉલ્લેખ કરે છે. તે ઈસુના શિષ્યોનો ઉલ્લેખ કરતો નથી.

the sick

આ વાક્ય લોકોનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: બીમાર લોકો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-nominaladj)

were begged him

શક્ય અર્થો આ પ્રમાણે છે1) બીમારેતેમનેવિનંતી કરી અથવા 2) ""લોકોએ તેમને વિનંતી કરી.

touch

તેમને"" શબ્દ બીમારવ્યક્તિનો ઉલ્લેખ કરે છે.

the edge of his garment

તેમના ઝભ્ભાની કોર અથવા ""તેમના કપડાની કોર

as many as

તેઓસર્વ જે