Luke 18

લૂક 18 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

ઈસુએ બે દ્રષ્ટાંતો કહ્યા (લૂક 18:1-8 અને લૂક 18:9-14) અને ત્યારબાદ શીખવ્યું કે તેમના અનુયાયીઓએ નમ્ર હોવું જોઈએ (લૂક 18:15-17), તેઓની પાસે જે સઘળું છે તેનો ઉપયોગ ગરીબને સહાય કરવા માટે કરવો જોઈએ (લૂક 18:18-30), અને તે જલદી મૃત્યુ પામશે એવી અપેક્ષા રાખે (લૂક 18:31-34), ત્યારપછી તેઓ સર્વએ યરૂશાલેમ તરફ મુસાફરી કરવાની શરૂ કર્યું, અને ઈસુએ એક અંધ વ્યક્તિને સાજો કર્યો (લૂક 18:35-43).

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ન્યાયાધીશો

લોકો અપેક્ષા રાખતા હતા કે ન્યાયાધીશો હંમેશા જે ઈશ્વરે કહ્યું હોય તે જ કરતાં હતા અને તેઓ એ પણ ધ્યાન રાખતા હતા કે બીજા લોકો પણ જે ખરું હોય તે કરે. પરંતુ કેટલાક ન્યાયાધીશો ખરું કરવાની કે બીજા લોકો ખરું કરે તેની કોઈ પરવા કરતાં ન હતા. ઈસુએ આવા પ્રકારના ન્યાયાધીશોને અન્યાયી કહ્યા. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#justice)

ફરોશીઓ અને દાણીઓ

ફરોશીઓ પોતાની જાતે જ એમ માનતા હતા કે તેઓ પોતે જે ન્યાયી સારા લોકોનો ઉત્તમ નમૂનો છે,આ ને તેઓ માનતા હતા કે દાણીઓ મોટા પ્રમાણમાં અન્યાયી પાપીઓ હતા. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#righteous અને /WA-Catalog/gu_tw?section=kt#righteous અને /WA-Catalog/gu_tw?section=kt#sin)

આ અધ્યાયમાં અનુવાદને લગતી અન્ય સંભવિત મુશ્કેલીઓ

મનુષ્ય પુત્ર

આ અધ્યાયમાં ઈસુ પોતાને મનુષ્ય પુત્ર તરીકે ઉલ્લેખ કરે છે (લૂક 18:8). તમારી ભાષા લોકોને પોતાને વિશે જેમ તેઓ બીજા કોઈક માટે બોલતા હોય તેમ બોલવાની મંજૂરી આપતી ન હોય. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sonofman અને /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

Luke 18:1

Connecting Statement:

ઈસુ એક દ્રષ્ટાંત કહેવાનું શરૂ કરે છે અને તેમના શિષ્યોને શીખવવાનું ચાલુ રાખે છે. તે વાર્તાનો સમાન ભાગ છે જે લૂક 17:20 માં શરૂ થયો હતો. કલમ 1 આપણને ઈસુ જે દ્રષ્ટાંત કહેવાના છે તેને વર્ણવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

Then he spoke

પછી ઈસુ

Luke 18:2

saying

નવું વાક્ય અહીં શરૂ થઈ શક્યું હોત: ""તેમણે કહ્યું

a certain city

અહીં ચોક્કસ શહેર એ સાંભળનારાઓ જાણે માટે કહેવાની રીત છે કે હવે પછી બનનાર બાબત શહેરમાં બની હતી, પરંતુ શહેરનું નામ પોતે મહત્વનું નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-intro)

did not respect people

બીજા લોકોની દરકાર કરતો ન હતો

Luke 18:3

Now there was a widow

ઈસુ વાર્તામાં નવા પાત્રનો પરિચય કરાવવા આ શબ્દસમૂહનો ઉપયોગ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

a widow

વિધવા એ એવી સ્ત્રી છે જેનો પતિ મૃત્યુ પામ્યો છે અને જેણે ફરીવાર લગ્ન કર્યા નથી. ઈસુના સાંભળનારાઓએ તેણીના વિશે એવું વિચાર્યું હશે કે તેણી પાસે તેને નુકસાન પહોંચાડનાર સામે સંભાળનાર કોઈ નથી.

she came often to him

તેને"" શબ્દ ન્યાયાધીશનો ઉલ્લેખ કરે છે.

Give justice to me against

ની વિરુદ્ધ મને ન્યાય અપાવ

my opponent

મારો દુશ્મન અથવા વ્યક્તિ કે જે મને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. તે દાવામાં પ્રતિવાદી છે. તે સ્પષ્ટ નથી કે વિધવાએ આ માણસ સામે દાવો માંડ્યો કે આ માણસે વિધવા સામે દાવો માંડ્યો છે.

Luke 18:4

man

આ અહીં સામાન્ય અર્થમાં લોકો નો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-gendernotations)

Luke 18:5

causes me trouble

મને હેરાન કરે છે

she will wear me out

મને થકવે છે

by continually coming

સતત મારી પાસે આવીને

Luke 18:6

General Information:

ઈસુએ પોતાનું દ્રષ્ટાંત કહેવાનું પૂર્ણ કર્યું અને હવે તેઓ તેના વિશે તેમના શિષ્યોને જણાવે છે.

Connecting Statement:

આ કલમોને લૂક 18:1-5 ના દ્રષ્ટાંતની સમજૂતી તરીકે જોવી જોઈએ.

Listen to what the unjust judge says

અન્યાયી ન્યાયાધીશે હમણાં જ જે કહ્યું તે વિશે વિચારો. તેનું અનુવાદ એવી રીતે કરો કે લોકો સમજશે કે ન્યાયાધીશે જે કહ્યું તે ઈસુએ પહેલેથી જ કહ્યું છે.

Luke 18:7

Now

આ શબ્દ સૂચવે છે કે ઈસુએ આ દ્રષ્ટાંતને પૂર્ણ કર્યું છે અને તેનો અર્થ સમજાવવાનું શરૂ કર્યું છે.

will not God also bring about ... night?

ઈસુ શિષ્યોને શીખવવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. આ એક નિવેદન હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર પણ ચોક્કસપણે કરશે ... રાત્રિ! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

for his elect

તેમણે પસંદ કરેલા લોકો

Will he delay long over them?

ઈસુ શિષ્યોને શીખવવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. આ એક નિવેદન હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: તે ચોક્કસપણે તેમના માટે વધુ સમય લગાવશે નહિ! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Luke 18:8

when the Son of Man comes, will he indeed find faith on the earth?

ઈસુ આ પ્રશ્ન પૂછે છે જેથી તેમના સાંભળનારાઓ એ વિચારવાનું બંધ કરી દે કે ન્યાય માટે ઈશ્વરને જે લોકો અરજ કરે છે તે લોકોની મદદ કરવા માટે તેઓ ધીમા છે અને સમજશે કે ખરેખર સમસ્યા એ છે કે તેઓને ઈશ્વરમાં વિશ્વાસ નથી. વૈકલ્પિક અનુવાદ: જ્યારે મનુષ્ય પુત્ર આવશે, ત્યારે તમારે ખાતરી કરવાની જરૂર છે કે તે શોધી કાઢશે કે તમને ખરેખર તેમનામાં વિશ્વાસ છે. અથવા જ્યારે મનુષ્ય પુત્ર આવશે, ત્યારે તે પૃથ્વી પર થોડા માણસો જોશે જેઓ વિશ્વાસ કરતાં હશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

the Son of Man comes, will he indeed find

ઈસુ પોતાનો ઉલ્લેખ કરી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: હું, મનુષ્ય પુત્ર આવીશ, શું હું ખરેખર શોધી શકીશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

Luke 18:9

General Information:

ઈસુએ બીજા કેટલાક લોકોને બીજુ દ્રષ્ટાંત કહેવાનું શરૂ કર્યું, જેઓને ખાતરી કરાવવામાં આવી હતી કે તેઓ પોતે ન્યાયી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

Then he spoke

પછી ઈસુ

to some

કેટલાક લોકોને

who were persuaded in themselves that they were righteous

જેમણે પોતાને ખાતરી આપી હતી કે તેઓ ન્યાયી છે અથવા ""જેઓ માનતા હતા તેઓ ન્યાયી છે

who despised

પ્રબળ અણગમો અથવા તિરસ્કારવું

Luke 18:10

into the temple

ભક્તિસ્થાનના આંગણામાં

Luke 18:11

The Pharisee stood and was praying this to himself

આ શબ્દસમૂહના ગ્રીક લખાણનો અર્થ સ્પષ્ટ નથી. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ફરોશી ઉભો રહીને આ રીતે પોતાના વિશે પ્રાર્થના કરે છે "" અથવા 2) ""ફરોશીએ પોતે ઊભા રહીને પ્રાર્થના કરી.

robbers

લૂંટારાઓ એવા લોકો છે જેઓ બીજા લોકોને તેમને વસ્તુઓ આપે માટે દબાણ કરીને તેમની પાસેથી ચોરી કરે છે, અથવા જો તેઓ તે આપવાનો ઇનકાર કરે તો તેમને નુકસાન કરવાની ધમકી આપે છે.

or even like this tax collector

ફરોશીઓ માનતા હતા કે દાણીઓ લૂંટારાઓ, અન્યાયી લોકો અને વ્યભિચારીઓના જેટલા જ પાપી હતા. આ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: અને હું ચોક્કસપણે આ પાપી દાણી જેવો નથી જે લોકોની છેતરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 18:12

of all that I get

હું જે સઘળું કમાઉ છું

Luke 18:13

Connecting Statement:

ઈસુએ તે દ્રષ્ટાંત કહેવાનું પૂર્ણ કર્યું. કલમ 14 માં, તેઓ એ દ્રષ્ટાંત જે શીખવે છે તેના વિશે ટિપ્પણી કરે છે.

standing at a distance

ફરોશીથી દૂર ઉભો રહ્યો. તે નમ્રતાની નિશાની હતી. તે પોતાને ફરોશીની નજીક રહેવા માટે પણ લાયક ગણતો ન હતો.

lift up his eyes to heaven

તેની આંખો ઊંચી કરી"" એટલે કોઈ વસ્તુની સામે જોવું. વૈકલ્પિક અનુવાદ: સ્વર્ગ તરફ જોવું અથવા ઉપર તરફ જોવું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

was beating his breast

આ એક મોટા દુ:ખ માટેની શારીરિક અભિવ્યક્તિ છે, અને આ માણસનો પસ્તાવો અને નમ્રતા દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: તેનું દુ:ખ દર્શાવવા માટે તેની છાતી કૂટી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

God, have mercy on me, the sinner

ઈશ્વર, કૃપા કરીને મારા પર દયા કરો. હું પાપી છું અથવા ""ઈશ્વર, મેં ઘણા પાપો કર્યા છે તેમ છતાં કૃપા કરીને મારા પર દયા કરો

Luke 18:14

this man went back down to his house justified

તે ન્યાયી ઠરાયો કેમ કે ઈશ્વરે તેના પાપ ક્ષમા કર્યા. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વરે દાણીને ક્ષમા કર્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

rather than the other

બીજા વ્યક્તિ કરતાં અથવા અને બીજો વ્યક્તિને નહિ. વૈકલ્પિક અનુવાદ: પરંતુ ઈશ્વરે ફરોશીને ક્ષમા કર્યો નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

because everyone who exalts himself

આ શબ્દસમૂહ સાથે, ઈસુ વાર્તામાંથી સામાન્ય સિદ્ધાંતને દર્શાવવા માટે વાર્તાને ફેરવે છે.

will be humbled

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર નમ્ર કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

will be exalted

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર મોટું માન આપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 18:15

Connecting Statement:

વાર્તાના ભાગમાંનો આ પછીની ઘટના છે જેની શરૂઆત લૂક 17:20 માં થઈ હતી. ઈસુ બાળકોને આવકારે છે અને તેમના વિશે વાત કરે છે.

might touch them, but

આ અલગ વાક્યો તરીકે અનુવાદ કરી શકાય છે: ""તેમને સ્પર્શ કરવા. પરંતુ.

they were rebuking them

શિષ્યોએ માતાપિતાને તેમના બાળકોને ઈસુ પાસે લાવતા અટકાવવાનો પ્રયાસ કર્યો

Luke 18:16

But Jesus called them to him

ઈસુએ લોકોને કહ્યું કે તેઓ તેમના શિશુઓને તેમની પાસે લાવે

Permit the little children to come to me, and do not forbid them

આ બંને વાક્યો સમાન અર્થ ધરાવે છે અને તે ભારપૂર્વક જણાવવા માટે જોડવામાં આવ્યા છે. કેટલીક ભાષાઓ જુદી જુદી રીતે ભાર મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: તમારે ચોક્કસપણે બાળકોને મારી પાસે આવવા દેવા જોઈએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism)

For ... belongs to such ones

આ એક ઉપમા તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: એવા લોકોનું છે જેઓ આ નાના બાળકો જેવા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

Luke 18:17

Truly I say to you

ચોક્કસ હું તમને કહું છું. ઈસુએ આ અભિવ્યક્તિનો ઉપયોગ તેઓ જે કહેવાના હતા તેના મહત્વ પર ભાર મૂકવા માટે કર્યો.

whoever will not receive the kingdom of God like a child will definitely not enter into it

ઈશ્વર લોકો માટે આવશ્યક બનાવે છે કે તેઓ પોતા પર તેમના રાજને વિશ્વાસ અને નમ્રતાપૂર્વક સ્વીકાર કરે. વૈકલ્પિક અનુવાદ: જે કોઈ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા માગે છે તેણે બાળકની જેમ વિશ્વાસ અને નમ્રતાથી તેનો સ્વીકાર કરવો જોઈએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

Luke 18:18

Connecting Statement:

વાર્તાના ભાગમાંનો આ પછીની ઘટના છે જેની શરૂઆત લૂક 17:20 માં થઈ હતી. ઈસુ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવા વિશે શાસક સાથે વાત કરવાની શરૂઆત કરે છે.

a certain ruler

આ વાર્તામાં એક નવા પાત્રનો પરિચય કરાવે છે. તે ફક્ત તેને તેના હોદ્દા દ્વારા ઓળખાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

what must I do

મારે શું કરવાની જરૂર છે અથવા ""મારે શું જરૂરી છે

inherit eternal life

જીવન પ્રાપ્ત કર જેનો અંત નથી. વારસો શબ્દ સામાન્ય રીતે મિલકતનો ઉલ્લેખ કરે છે જેને જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે તેના બાળકો માટે છોડી જાય છે. તેથી, આ રૂપકનો અર્થ એ કે તે પોતાને ઈશ્વરનું બાળક સમજી બેઠો અને ઈશ્વર તેને અનંતજીવન આપે એવી તેણે ઇચ્છા રાખી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Luke 18:19

Why do you call me good? No one is good, except God alone

અધિકારીએ કલમ 18 માં જે પ્રશ્ન કર્યો તેનો જે જવાબ ઈસુએ આપ્યો તે તેને ગમશે નહિ એ જાણીને ઈસુએ પ્રશ્ન કર્યો. ઈસુએ અપેક્ષા રાખી નહિ કે અધિકારી ઈસુના પ્રશ્નનો જવાબ આપે. ઈસુ ઇચ્છે છે કે અધિકારી સમજે કે અધિકારીના પ્રશ્નનો ઈસુનો જવાબ ઈશ્વર, જેઓ એકલા જ સારા છે, તેમના તરફથી આવ્યો છે. વૈકલ્પિક અનુવાદ: તું જાણે છે કે એકલા ઈશ્વર સિવાય બીજું કોઈ સારું નથી, તેથી મને સારો કહેવો એટલે ઈશ્વર સાથે મારી તુલના કરવી છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Luke 18:20

do not kill

હત્યા ન કર

Luke 18:21

All these things

આ સર્વ આજ્ઞાઓ

Luke 18:22

When Jesus heard that

જ્યારે ઈસુએ તે વ્યક્તિને કહેતા સાંભળ્યો કે

he said to him

તેમણે તેને જવાબ આપ્યો

One thing you still lack

તારે હજી વધુ એક બાબત કરવાની જરૂર છે અથવા ""એક બાબત એવી છે જે તેં હજુ સુધી કરી નથી

You must sell all that you have

તારી સર્વ સંપત્તિ વેચી દે અથવા ""તારી માલિકીની દરેક વસ્તુઓ વેચી દે

distribute it to the poor

ગરીબ લોકોને નાણાં આપી દે

come, follow me

મારા શિષ્ય તરીકે મારી સાથે આવ

Luke 18:24

How difficult it is ... the kingdom of God!

આ એક ઉદ્દગારવાચક છે, અને પ્રશ્નાર્થ નથી. વૈકલ્પિક અનુવાદ: તે ખૂબ જ મુશ્કેલ છે ... ઈશ્વરનું રાજ્ય! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-exclamations)

Luke 18:25

a camel to go through a needle's eye

સોયના નાકામાંથી ઊંટને નીકળવું અશક્ય છે. ઈસુ સંભવિત રીતે અતિશયોક્તિનો ઉપયોગ એ કહેવા કરી રહ્યા હતા કે ધનવાન માણસે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું ખૂબ મુશ્કેલ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

a needle's eye

સોયનું નાકું એ સીવણની સોયમાં છિદ્ર છે જેનામાંથી દોરો પસાર થાય છે.

Luke 18:26

those who heard it

ઈસુનું સાંભળનારા લોકોએ કહ્યું

Then who can be saved?

તે શક્ય છે કે તેઓ કોઈ જવાબ માંગી રહ્યા હતા. પરંતુ સંભવ છે કે ઈસુએ જે કહ્યું તેના પર તેમના આશ્ચર્ય પર ભાર મૂકવા માટે તેઓએ પ્રશ્નનો ઉપયોગ કર્યો. વૈકલ્પિક અનુવાદ: તો પછી કોઈપણ પાપથી બચી શકશે નહિ! અથવા સક્રિય સ્વરૂપમાં: તો ઈશ્વર કોઈને બચાવશે નહિ! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 18:27

The things which are impossible with people are possible with God

લોકો કરી શકતા નથી તે ઈશ્વર માટે કરવું શક્ય છે અથવા ""લોકો કરી શકતા નથી, ઈશ્વર કરી શકે છે

Luke 18:28

Connecting Statement:

સ્વર્ગના રાજ્યમાં પ્રવેશવા વિશેના વાર્તાલાપનો આ અંત છે.

Look, we

આ શબ્દસમૂહ કેવળ શિષ્યોનો ઉલ્લેખ કરે છે, અને તેઓને ધનવાન અધિકારીથી અલગ પાડે છે.

we have left

અમે મૂકી દીધું છે અથવા ""અમે પાછળ મૂક્યું છે

everything

અમારું સઘળું ધન અથવા ""અમારી બધી સંપત્તિ

Luke 18:29

Truly, I say to you

ઈસુ હવે પછી જે કહેવાના છે તેના મહત્વને ખેંચવા માટે તેઓ આ અભિવ્યક્તિનો ઉપયોગ કરે છે.

there is no one who

આ અભિવ્યક્તિનો ઇરાદો કેવળ શિષ્યોનો જ નહિ પરંતુ સર્વ લોકો જેઓએ એ પ્રકારનું બલિદાન કર્યું છે તેઓનો સમાવેશ કરવાનો છે.

Luke 18:30

who will not receive

ત્યાં એવું કોઈ નથી જેણે છોડ્યું હોય ... ઈશ્વરનું રાજ્ય (કલમ 28) થી શરૂ થતાં વાક્યનો અંત છે. આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. જે દરેકે છોડ્યું છે ... ઈશ્વરનું રાજ્ય પ્રાપ્ત કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)

in the world to come, eternal life

આવનાર જગતમાં અનંતજીવન પણ

Luke 18:31

Connecting Statement:

આ વાર્તાના ભાગમાંનો હવે પછીની ઘટના છે જે લૂક 17:20 માં શરૂ થયો હતો. ઈસુ તેમના શિષ્યો સાથે એકાંતમાં વાત કરે છે.

Then having taken aside the twelve

ઈસુ તેમના શિષ્યોને બીજા લોકોથી દૂર અલગ જગ્યાએ લઈ ગયા જ્યાં તેઓ એકલા હોઈ શકે.

See

જ્યારે ઈસુ છેલ્લી વાર યરૂશાલેમ જાય છે ત્યારે તે તેમના સેવાકાર્યમાં મહત્વના પરીવર્તનને સૂચવે છે.

that have been written by the prophets

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: પ્રબોધકોએ જે લખ્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the prophets

તે જૂના કરારના પ્રબોધકોનો ઉલ્લેખ કરે છે.

the Son of Man

ઈસુ પોતા વિશે મનુષ્ય પુત્ર તરીકે બોલે છે. વૈકલ્પિક અનુવાદ: હું, મનુષ્ય પુત્ર, (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

will be accomplished

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: થશે અથવા બનશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 18:32

For he will be handed over to the Gentiles

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: યહૂદીઓના આગેવાનો તેમને વિદેશી લોકોના હવાલે કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

he will be handed over

ઈસુ પોતા વિશે મનુષ્ય પુત્ર તરીકે બોલે છે. વૈકલ્પિક અનુવાદ: હું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

will be mocked, and shamefully treated, and spit upon

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેઓ તેમની મજાક કરશે, તેમની સાથે શરમજનક વર્તન કરશે અને તેમના પર થૂંકશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 18:33

him ... he will rise again

ઈસુ પોતા વિશે મનુષ્ય પુત્ર તરીકે બોલે છે. વૈકલ્પિક અનુવાદ: મને ... મને ... હું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

on the third day

આ તેમના મૃત્યુ પછીના ત્રીજા દિવસનો ઉલ્લેખ કરે છે. જો કે, શિષ્યો હજુ આ સમજી શક્યા ન હતા, તેથી આ કલમને અનુવાદ કરતી વખતે આ સ્પષ્ટતા ન ઉમેરવી શ્રેષ્ઠ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)

Luke 18:34

General Information:

આ કલમ મુખ્ય વાર્તાનો ભાગ નથી, પરંતુ વાર્તાના આ ભાગ વિશેની ટિપ્પણી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-endofstory)

But they understood none of these things

તેઓ આમાંની કોઈ પણ બાબત સમજ્યા નહિ

these things

ઈસુ યરૂશાલેમમાં કેવી રીતે પીડા ભોગવશે અને મૃત્યુ પામશે, અને તેઓ મૃત્યુમાંથી ઉઠશે, તે વર્ણનનો આ ઉલ્લેખ કરે છે.

this word was hidden from them

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે, પરંતુ એ સ્પષ્ટ નથી કે તે ઈશ્વર છે કે ઈસુ જેઓએ તેમની પાસેથી આ શબ્દ છુપાવ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ઈસુએ તેમનો સંદેશ તેમનાથી છુપાવ્યો અથવા ઈસુ તેઓને જે કહી રહ્યા હતા તેનો અર્થ સમજતા ઈશ્વરે તેઓને રોક્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the things that were spoken

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જે બાબતો ઈસુએ કહી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 18:35

General Information:

ઈસુ યરીખોની તરફ જતાં હતા ત્યારે એક અંધ માણસને સાજો કરે છે. આ કલમો વાર્તાની ગોઠવણી વિશે પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

Now it happened that

વાર્તાના નવા ભાગની શરૂઆતને ચિહ્નિત કરવા માટે આ શબ્દસમૂહનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

a certain blind man was sitting

ત્યાં એક અંધ માણસ બેઠો હતો. અહીં ચોક્કસ નો અર્થ ફક્ત તે જ છે માણસ વાર્તાનો નવો મહત્વપૂર્ણ સહભાગી છે પરંતુ લૂક તેના નામનો ઉલ્લેખ કરતો નથી. તે વાર્તામાંનો એક નવો સહભાગી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

Luke 18:36

Now hearing

તે અહીં એક નવું વાક્ય શરૂ કરવું મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તેણે સાંભળ્યું

Luke 18:37

So they told him

ટોળાના લોકોએ અંધ માણસને કહ્યું

Jesus of Nazareth

ઈસુ નાઝારેથ શહેરમાંથી, જે ગાલીલમાં સ્થિત હતું ત્યાંથી આવ્યા હતા.

is passing by

તેને પસાર કરીને ચાલી રહ્યા હતા

Luke 18:38

So

બીજું કંઈક જે પહેલા બન્યું તેને કારણે આ શબ્દ બનેલ ઘટનાને ચિહ્નિત કરે છે. આ કિસ્સામાં, ટોળાએ અંધ માણસને કહ્યું કે ઈસુ ત્યાંથી ચાલીને જઈ રહ્યા હતા.

he cried out

બોલાવ્યા અથવા "" બૂમ પાડી

Son of David

ઈસુ ઇઝરાએલના સૌથી મહત્વપૂર્ણ રાજા, દાઉદના વંશજ હતા.

have mercy on me

મારા પર દયા કરો અથવા ""મારા પર કરુણા દર્શાવો

Luke 18:39

The ones who were walking ahead

લોકો કે જેઓ ટોળાની આગળ ચાલી રહ્યા હતા

would be quiet

ચૂપ રહેવા અથવા ""બૂમ ન પાડવા

he kept crying out much more

આનો અર્થ એ થઈ શકે કે તેણે મોટેથી બૂમ પાડી અથવા તેણે સતત ચીસો પાડી.

Luke 18:40

him to be brought to him

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: લોકો અંધ માણસને તેમની પાસે લાવ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 18:41

I want to see again

જોવા માટે સક્ષમ બનું

Luke 18:42

Receive your sight

આ એક આદેશ છે, પરંતુ ઈસુ માણસને કંઈપણ કરવા આદેશ આપી રહ્યા નથી. ઈસુ માણસને સાજો થવાનો આદેશ આપીને તેને સાજો કરી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: હવે તું તારી દ્રષ્ટિ પ્રાપ્ત કરીશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-imperative)

Your faith has healed you

આ શબ્દો ઉપનામ છે. તે માણસના વિશ્વાસને કારણે જ ઈસુએ તે માણસને સાજો કર્યો. વૈકલ્પિક અનુવાદ: મેં તને સાજો કર્યા કેમ કે તેં મારા પર વિશ્વાસ કર્યો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 18:43

glorifying God

ઈશ્વરને મહિમા આપવો અથવા ""ઈશ્વરની સ્તુતિ કરવી