Luke 3

લૂક 03 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો વાંચવામાં સરળતા રહે માટે કવિતાની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં વધુ દૂર જમણી બાજુએ સુયોજિત કરે છે. યુએલટી આ પ્રમાણે 3:4-6 માં કવિતા સાથે કરે છે, જે જૂના કરારના શબ્દો છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ન્યાય

આ અધ્યાયમાં સૈનિકો અને દાણીઓને યોહાન સૂચનાઓ આપે છે જે જટિલ નથી. તે એવી બાબતો છે જે તેઓને માટે સ્પષ્ટ હોવી જોઈએ. તેણે તેઓને ન્યાયથી જીવવાની સૂચનાઓ આપી. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#justice અને લૂક 3:12-15)

વંશાવળી

વંશાવળી એ એક સૂચિ છે જેમાં વ્યક્તિના પૂર્વજ અથવા વંશજની નોંધ હોય છે. રાજા બનવા કોણ હક્કદાર છે તે નક્કી કરવા આવા પ્રકારની સૂચિ ખૂબ મહત્વની હોય છે, કેમ કે રાજા તરીકેનો અધિકાર સામાન્ય રીતે તેના પિતા તરફથી આવતો હોય છે અથવા વારસાગત હોય છે. નોંધાયેલ વંશાવળી એ બીજા મહત્વના લોકો માટે પણ સામાન્ય હતી.

આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર

રૂપક

પ્રબોધવાણી તેનો અર્થ વ્યક્ત કરવા ઘણીવાર રૂપકોના ઉપયોગનો સમાવેશ કરે છે. પ્રબોધનું યોગ્ય અર્થઘટન કરવા આત્મિક પારખશક્તિની જરૂર પડે છે. યશાયાનો પ્રબોધ એ વિસ્તૃત રૂપક છે જે યોહાન બાપ્તિસ્તના સેવાકાર્યનું વર્ણન કરે છે (લૂક 3:4-6). અનુવાદ કરવું એ મુશ્કેલ છે. અનુવાદક યુએલટીની દરેક પંક્તિને એક અલગ રૂપક તરીકે ગણે એવું સૂચવવામાં આવે છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#prophet) અને (/WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

આ અધ્યાયમાં અનુવાદને લગતી અન્ય સંભવિત મુશ્કેલીઓ

(હેરોદે) યોહાનને કેદખાનામાં નાખ્યો

આ ઘટના ગૂંચવણ પેદા કરી શકે છે કેમ કે લેખક કહે છે કે યોહાનને કેદ કરવામાં આવ્યો અને પછી કહે છે કે તે ઈસુનું બાપ્તિસ્મા કરતો હતો. હેરોદે યોહાનને કેદ કર્યો તેના પૂર્વાનુમાનમાં લેખક કદાચ આ શબ્દસમૂહનો ઉપયોગ કરે છે. તેનો અર્થ એમ કે વર્ણનના સમયે આ વાક્ય હજી ભવિષ્યમાં બનશે.

Luke 3:1

General Information:

જ્યારે ઈસુના પિતરાઈ યોહાને તેનું સેવાકાર્ય શરૂ કર્યું ત્યારે શું બની રહ્યું છે તે જણાવવા આ કલમો પૃષ્ઠભૂમિની માહિતી આપે છે.

Connecting Statement:

જે રીતે યશાયાએ ભાખ્યું હતું તે રીતે, યોહાન લોકોને સુવાર્તા પ્રગટ કરવાની શરૂઆત કરે છે.

Philip ... Lysanias

આ વ્યક્તિઓના નામો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Ituraea and Trachonitis ... Abilene

આ પ્રદેશોના નામો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Luke 3:2

during the high priesthood of Annas and Caiaphas

જ્યારે અન્નાસ અને કાયાફા સાથે મળીને પ્રમુખ યાજક તરીકે સેવા કરી રહ્યા હતા. અન્નાસ પ્રમુખ યાજક હતો, જોકે રોમનોએ તેના જમાઈ, કાયાફાને, તેને બદલે પ્રમુખ યાજક તરીકે નિયુક્ત કર્યો હતો તોપણ યહૂદીઓ અન્નાસને પ્રમુખ યાજક તરીકે સ્વીકારવાનું ચાલુ રાખ્યું હતું.

the word of God came

લેખક ઈશ્વરના સંદેશા વિશે એવી રીતે જણાવે છે જાણે તે એક વ્યક્તિ હોય જે તેઓ તરફ ફરી હોય જેણે તે સાંભળ્યું હોય. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર તેમનો સંદેશો બોલ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Luke 3:3

preaching a baptism of repentance

બાપ્તિસ્મા"" અને પસ્તાવો શબ્દોને ક્રિયાઓ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: અને તેણે બોધ કર્યો કે લોકો પસ્તાવો કરી રહ્યા છે તે દર્શાવવા તેઓએ બાપ્તિસ્મા લેવું જોઈએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-abstractnouns)

for the forgiveness of sins

તેઓ પસ્તાવો કરશે જેથી ઈશ્વર તેઓના પાપો ક્ષમા કરે. ક્ષમા શબ્દને ક્રિયા તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જેથી તેઓના પાપો ક્ષમા કરવામાં આવે અથવા જેથી ઈશ્વર તેઓના પાપો ક્ષમા કરે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-abstractnouns)

Luke 3:4

General Information:

લેખક, લૂક, યોહાન બાપ્તિસ્ત વિશે યશાયા પ્રબોધકમાંથી શાસ્ત્રભાગને ટાંકે છે.

As it is written in the book of the words of Isaiah the prophet

આ શબ્દો યશાયા પ્રબોધક પરથી એક અવતરણને રજૂ કરે છે. તેણે સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે અને ખૂટતા શબ્દોને પૂરા પાડી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જેમ યશાયા પ્રબોધકે, જે પુસ્તકમાં તેના શબ્દો છે, તેમાં લખ્યું હતું તેમ બન્યું અથવા યશાયા પ્રબોધકે તેના પુસ્તકમાં જે સંદેશ લખ્યો હતો તે યોહાને પરિપૂર્ણ કર્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive અને /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

A voice of one calling out in the wilderness

આ એક વાક્ય તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: અરણ્યમાં પોકારનારની વાણી સંભળાય છે અથવા ""તેઓ અરણ્યમાં કોઈકના બોલવાનો અવાજ સાંભળે છે

Make ready the way of the Lord, make his paths straight

બીજો આદેશ પ્રથમ આદેશને સમજાવે છે અથવા વધુ માહિતી ઉમેરે છે.

Make ready the way of the Lord

પ્રભુ માટે રસ્તા તૈયાર કરો. આમ કરવું એ જ્યારે પ્રભુ આવે ત્યારે તેમનો સંદેશો સાંભળવાની તૈયારી બતાવે છે. લોકો તેમના પાપોનો પસ્તાવો કરવા દ્વારા આમ કરે છે. વૈકલ્પિક અનુવાદ: જ્યારે પ્રભુ આવે ત્યારે તેમનો સંદેશ સાંભળવા તૈયાર થાઓ અથવા પસ્તાવો કરો અને પ્રભુના આવવા માટે તૈયાર રહો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

the way

માર્ગ અથવા ""રસ્તો

Luke 3:5

Every valley will be filled ... every mountain and hill will be made low

જ્યારે લોકો આવનાર મહત્વના વ્યક્તિ માટે રસ્તો તૈયાર કરે, ત્યારે તેઓ ઊંચા સ્થાનોને કાપી નાખે છે અને નીચલા સ્થાનોને ભરી દે છે જેથી રસ્તો સમતલ થઈ જાય. આ રૂપકનો ભાગ છે જે અગાઉની કલમમાં શરૂ થયું હતું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Every valley will be filled

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: રસ્તામાંના દરેક નીચલા સ્થાનમાં તેઓ ભરી દેશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

every mountain and hill will be made low

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેઓ દરેક પર્વત અને ટેકરીઓને સમતલ કરશે અથવા તેઓ રસ્તામાંના દરેક ઉચ્ચ સ્થાન દૂર કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 3:6

will see the salvation of God

આ ક્રિયાના સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: કેવી રીતે ઈશ્વર લોકોને પાપથી બચાવે છે તે શીખો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-abstractnouns)

Luke 3:7

to be baptized by him

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: યોહાન માટે તેમને બાપ્તિસ્મા આપવા માટે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

You offspring of vipers

આ એક રૂપક છે. અહીં સંતાન એટલે ના લક્ષણો હોવા. સર્પો એ ઝેરી સાપ હોય છે જે ખતરનાક અને દુષ્ટતાને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: તમે દુષ્ટ ઝેરી સર્પો અથવા ""તમે ઝેરી સર્પો જેવા દુષ્ટ છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Who warned you to run away from the wrath that is coming?

તેઓ જવાબ આપે એવી તે આશા રાખતો ન હતો. યોહાન લોકોને ઠપકો આપી રહ્યો હતો કેમ કે તેઓ તેને બાપ્તિસ્મા આપવાનું કહી રહ્યા હતા કે જેથી ઈશ્વર તેઓને શિક્ષા ન કરે, પરંતુ તેઓ પાપ કરવાનું મૂકી દેવાનું ઇચ્છતા ન હતા. વૈકલ્પિક અનુવાદ: તમે આ રીતે ઈશ્વરના કોપથી ભાગી શકો નહિ! અથવા તમે માત્ર બાપ્તિસ્મા લઈને ઈશ્વરના કોપથી છટકી શકો નહિ! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

from the wrath that is coming

કોપ"" શબ્દ અહીં ઈશ્વરની શિક્ષાનો ઉલ્લેખ કરવા માટે વાપરવામાં આવ્યો છે કારણ કે તેમનો કોપ તેને આગળ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર જે શિક્ષા મોકલી રહ્યા છે તે શિક્ષાથી અથવા ઈશ્વરના કોપથી જે પર તેઓ કાર્ય કરવાના છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 3:8

produce fruits that are worthy of repentance

આ રૂપકમાં, વ્યક્તિના આચરણને ફળ સાથે સરખાવવામાં આવ્યું છે. જે રીતે છોડ માટે જે ફળ ઉત્પન્ન કરવું આવશ્યક હોય તે ઉત્પન્ન કરવાની આશા રાખવામાં આવે છે, તે જ રીતે વ્યક્તિ કે જે કહે છે કે તેણે પસ્તાવો કર્યો છે તેણે ન્યાયી રીતે જીવવું જોઈએ. વૈકલ્પિક અનુવાદ: એવા પ્રકારના ફળ ઉત્પન્ન કરવા જે દર્શાવે કે તમે પસ્તાવો કર્યો છે અથવા સારી બાબતો કરો જે દર્શાવે કે તમે તમારા પાપથી પાછા ફર્યા છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

to say within yourselves

પોતાને કહેવું અથવા ""વિચારવું

We have Abraham for our father

ઇબ્રાહિમ અમારો પૂર્વજ છે અથવા અમે ઇબ્રાહિમના વંશજો છીએ. તેઓ શા માટે આ કહી રહ્યા છે જો તે અસ્પષ્ટ હોય, તો તમે ગર્ભિત માહિતીને ઉમેરી શકો છો: તેથી ઈશ્વર અમને સજા કરશે નહિ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

to raise up children for Abraham

ઇબ્રાહિમ માટે બાળકો ઉત્પન્ન કરી શકે છે

from these stones

યોહાન કદાચ યર્દન નદી પાસેના વાસ્તવિક પથ્થરોનો ઉલ્લેખ કરી રહ્યો હતો.

Luke 3:9

the ax is set against the root of the trees

કુહાડી એ એવી સ્થિતિમાં છે જેથી તે વૃક્ષના મૂળ કાપી શકે એ સજા માટેનું એક રૂપક છે જે ટૂંકમાં શરૂ થવાની છે. તેને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર એ માણસ સમાન છે જેમણે પોતાની કુહાડી વૃક્ષના મૂળમાં મૂકી છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

every tree ... is chopped down and thrown into the fire

અહીં અગ્નિ એ સજા માટેનું એક રૂપક છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેઓ દરેક વૃક્ષને કાપી નાખે છે ... અને તેને અગ્નિમાં નાખી દે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Luke 3:10

Connecting Statement:

ટોળામાના લોકોએ તેને જે પ્રશ્નો કર્યા હતા તેના જવાબો આપવાનું યોહાન શરૂ કરે છે.

kept asking him, saying

તેને પૂછ્યું અને કહ્યું અથવા ""યોહાનને પૂછ્યું

Luke 3:11

he answered and said to them

એમ કહેતા, તેઓને જવાબ આપ્યો અથવા તેઓને જવાબ આપ્યો અથવા ""કહ્યું

should do the same

જે રીતે તમે વધારાના અંગરખા વહેંચો તે રીતે વધારાનો ખોરાક વહેંચો. તે જેઓ જરૂરિયાતમંદ છે તેઓને ખોરાક આપવાનો ફરીથી ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: જેની પાસે સહેજે ખોરાક નથી તેને ખોરાક આપો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Luke 3:12

to be baptized

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: માટે યોહાન તેમનું બાપ્તિસ્મા કરે તે માટે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 3:13

Collect no more money

વધારાના નાણાં ન માગો અથવા વધુ નાણાંની માંગણી કરશો નહિ. દાણીઓએ જે ઉઘરાવવા જોઈએ તે કરતાં વધુ નાણાં તેઓ ઉઘરાવી રહ્યા હતા. યોહાન તેઓને તે અટકાવવા માટે કહ્યું.

than what you have been ordered to do

આ એ દર્શાવવા નિષ્ક્રિય પ્રયોગ છે કે દાણીઓની સત્તા રોમ તરફથી આવતી હતી. વૈકલ્પિક અનુવાદ: તો પછી રોમનોએ તમને શા માટે અધિકૃત કર્યા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 3:14

And what should we do?

અમો સૈનિકો માટે શું, અમારે શું કરવું જોઈએ? યોહાને અમારું અને અમે શબ્દોનો સમાવેશ કર્યો નથી. સૈનિકોએ એ ગર્ભિત કર્યું છે કે યોહાને ટોળાને અને દાણીઓને તેઓએ શું કરવું જોઈએ તે કહ્યું અને તેઓ જાણવા ઇચ્છે છે કે તેઓએ સૈનિકો તરીકે શું કરવું જોઈએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-exclusive)

do not accuse anyone falsely

તે દેખાઈ રહ્યું છે કે સૈનિકો નાણાં મેળવવા માટે લોકોની વિરુદ્ધમાં ખોટા આરોપો લગાવતા હતા. આ સ્પષ્ટપણે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તે જ રીતે, નાણાં મેળવવા ખોટી રીતે કોઈના પર તહોમત ન મૂકો અથવા ""એમ ન કહો કે એક પ્રામાણિક વ્યક્તિએ કંઈક ગેરકાયદેસર કર્યું છે

Be content with your wages

તમારા પગારથી સંતોષી રહો

Luke 3:15

Now the people

કારણ કે લોકો. આ એજ લોકોનો ઉલ્લેખ કરે છે કે જેઓ યોહાન પાસે આવ્યા હતા.

were all wondering in their hearts concerning John, whether he might be the Christ

યોહાન વિશે શું વિચારવું એ માટે દરેક જણ અચોક્કસ હતા; તેઓ એમ કહેતા કે, 'શું એ ખ્રિસ્ત હોઈ શકે?' અથવા ""યોહાન વિશે શું વિચારવું એ માટે કોઈપણ ચોક્કસ હતા નહિ કેમ કે તેઓ શંકામાં હતા કે તે ખ્રિસ્ત હોઈ શકે છે.

Luke 3:16

John answered, saying to them all

મહાન આવનાર વ્યક્તિ વિશેના યોહાનનો જવાબ સ્પષ્ટપણે સૂચવે છે કે યોહાન ખ્રિસ્ત નથી. તેને તમારા શ્રોતાજનો માટે સ્પષ્ટપણે દર્શાવવું એ મદદરૂપ બની શકે. વૈકલ્પિક અનુવાદ: તેઓ સર્વને કહેતા યોહાને સ્પષ્ટ કર્યું કે તે ખ્રિસ્ત ન હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

I baptize you with water

હું પાણીથી બાપ્તિસ્મા આપું છું અથવા ""હું પાણી દ્વારા બાપ્તિસ્મા આપું છું

not worthy even to untie the strap of his sandals

તેમના ચંપલની દોરી છોડવા પૂરતો પણ હું મહત્વનો નથી. ચંપલની દોરી છોડવાની ફરજ એ દાસની હતી. યોહાન એમ કહી રહ્યો હતો કે જેઓ આવનાર છે તેઓ ખૂબ મહાન છે કે યોહાન તેમનો દાસ બનવા પૂરતો પણ યોગ્ય નથી.

He will baptize you with the Holy Spirit and with fire

આ રૂપક એ શાબ્દિક બાપ્તિસ્મા કે જે વ્યક્તિને પાણી સાથે સંપર્કમાં લાવે છે, તેને આત્મિક બાપ્તિસ્મા સાથે સરખાવે છે જે તેમને પવિત્ર આત્મા અને અગ્નિ સાથે સંપર્કમાં લાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

fire

અહીં અગ્નિ શબ્દ આ પ્રમાણેનો ઉલ્લેખ કરતો હોઈ શકે 1) ન્યાય અથવા 2) શુદ્ધિકરણ. તેને અગ્નિ તરીકે રાખવું એ વધારે ઇચ્છવાજોગ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Luke 3:17

His winnowing fork is in his hand

તેમની પાસે સૂપડું છે કેમ કે તેઓ તૈયાર છે. લોકોનો ન્યાય કરવા આવનાર ખ્રિસ્ત વિશે યોહાન એ પ્રમાણે જણાવે છે જાણે તેઓ એક ખેડૂત હોય જેઓ ઘઉંના દાણાને ભૂંસાથી અલગ કરવા તૈયાર હોય. વૈકલ્પિક અનુવાદ: જે રીતે એક ખેડૂત તૈયાર હોય છે તે પ્રમાણે તેઓ લોકોનો ન્યાય કરવા તૈયાર છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

winnowing fork

તે ઘઉંના દાણાને ભૂંસાથી અલગ કરવા ઘઉંને હવામાં ઉછાડવા માટેનું એક સાધન છે. ભારે ઘઉં પાછો અંદર પડે અને બિનજરૂરી ભૂસું હવાથી ઊડી જાય. તે પંજેટી સમાન છે.

to thoroughly clear off his threshing floor

કણસલામાંથી દાણા છૂટા પાડવાનું સ્થળ એવી જગ્યા હતી જ્યાં ઘઉંને કણસલામાંથી દાણા છૂટા પાડવાની તૈયારી માટે ઢગલો કરવામાં આવતા હતા. તે જગ્યાને “સાફ કરવી” એટલે દાણા છૂટા પાડવાના કાર્યને પૂર્ણ કરવું. વૈકલ્પિક અનુવાદ: “તેના દાણા છૂટા પાડવાનના કાર્યને પૂર્ણ કરવું”

to gather the wheat

ઘઉં એ સ્વીકાર્ય પાક છે જેને રાખવામાં તથા સંગ્રહિત કરવામાં આવે છે.

he will burn up the chaff

ભૂસું કોઈ રીતે ઉપયોગી નથી માટે લોકો તેને બાળી નાખે છે.

Luke 3:18

General Information:

વાર્તા જણાવે છે કે યોહાન સાથે શું બનવાનું છે પરંતુ આ સમયે હજુ તે બન્યું નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

Therefore, also exhorting many other things

ઘણી બીજી પ્રબળ વિનંતિઓ સાથે

Luke 3:19

Herod the tetrarch

હેરોદ ચારમાંથી એક પ્રાંતનો ગવર્નર હતો, રાજા નહિ. તેની પાસે ગાલીલ પ્રાંત પર જ સત્તા હતી.

concerning Herodias, the wife of his brother

હેરોદે તેના પોતાના ભાઈની પત્ની, હેરોદિયાસ સાથે લગ્ન કર્યું હતું તે કારણે. આ દુષ્ટતા હતી કારણ કે હજુ હેરોદનો ભાઈ જીવીત હતો. આ સ્પષ્ટપણે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેનો ભાઈ જીવતો હતો, તોપણ તેણે તેના ભાઈની પત્ની, હેરોદિયા સાથે લગ્ન કર્યું હતું તે કારણે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 3:20

he locked John up in prison

હેરોદ એક પ્રાંતનો ગવર્નર હતો માટે તેણે તેના સૈનિકોને હુકમ કરીને યોહાનને કેદ કરાવ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: તેણે તેના સૈનિકો દ્વારા યોહાનને કેદમાં પુરાવ્યો અથવા તેણે યોહાનને કેદ કરવા તેના સૈનિકોને કહ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 3:21

General Information:

અગાઉની કલમ કહે છે કે હેરોદે યોહાનને કેદ કર્યો હતો. તે સ્પષ્ટ કરવું મદદરૂપ બની રહેશે કે કલમ 21 માં જે બાબત શરૂ થાય છે તે યોહાનની ધરપકડ થઈ તે પહેલા બની હતી. યુએસટી કલમ 21 ને આ રીતે શરૂ કરે છે પરંતુ યોહાનને કેદમાં પુરવામાં આવ્યો તે પહેલાં. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-events)

Connecting Statement:

ઈસુ તેમના બાપ્તિસ્મા સાથે તેમના સેવાકાર્યની શરૂઆત કરે છે.

Now it came about

આ શબ્દસમૂહ વાર્તામાંની નવી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરે છે. જો તમારી ભાષામાં આમ કરવાની કોઈ રીત હોય, તો તમે તેનો અહીં ઉપયોગ કરી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

when all the people were baptized

જ્યારે યોહાને સર્વ લોકોનું બાપ્તિસ્મા કર્યું. સર્વ લોકો શબ્દસમૂહ એ જે લોકો યોહાન પાસે હાજર હતા તેઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Jesus also was baptized

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: યોહાને ઈસુને પણ બાપ્તિસ્મા આપ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the heavens were opened

આકાશ ઊઘડી ગયું અથવા આકાશ ખુલ્લુ થયું. તે વાદળોના ઊઘડવા કરતાં કંઈક વિશેષ છે, પરંતુ તેનો અર્થ સ્પષ્ટ નથી. તેનો કદાચિત અર્થ એમ થઈ શકે કે આકાશમાં એક છિદ્ર દેખાયું.

Luke 3:22

the Holy Spirit in bodily form came down on him like a dove

શારીરિક સ્વરૂપમાં કબૂતરના રૂપમાં પવિત્ર આત્મા ઈસુ પર ઉતરી આવ્યા

a voice came from heaven

અહીં સ્વર્ગમાંથી અવાજ આવ્યો તે પૃથ્વી પરના લોકોએ સ્વર્ગમાંના ઈશ્વરને બોલતા સાંભળ્યા તે રજૂ કરે છે. તે સ્પષ્ટ કરી શકાય કે ઈશ્વર ઈસુ સાથે બોલ્યા. વૈકલ્પિક અનુવાદ: સ્વર્ગમાંથી અવાજ એમ કહેતા સંભળાયો અથવા ઈશ્વર સ્વર્ગમાંથી ઈસુને એમ કહેતા બોલ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

my Son

ઈશ્વરના પુત્ર, એ ઈસુ માટેનું એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Luke 3:23

General Information:

લૂક ઈસુના પૂર્વજોની સૂચિ તેમના માનવામાં આવેલા પિતા, યૂસફના વંશ દ્વારા આપે છે.

Now

વાર્તાથી ઈસુની ઉંમર અને પૂર્વજોની પૃષ્ઠભૂમિની માહિતીમાં ફેરફારને ચિહ્નિત કરવા આ શબ્દનો પ્રયોગ અહીં કરવામાં આવ્યો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

thirty years old

આશરે 30 વર્ષ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

He was the son (as it was assumed) of Joseph

એવું માનવામાં આવતું હતું કે તેઓ યૂસફના પુત્ર હતા અથવા ""લોકો એવું માનતા હતા કે તેઓ યૂસફના પુત્ર હતા

Luke 3:24

the son of Matthat, the son of Levi, the son of Melchi, the son of Jannai, the son of Joseph

તે કલમ 24 માં શરૂ થતી સૂચિ તે ... યૂસફનો દીકરો, જે એલીનો દીકરો ને ચાલુ રાખે છે. તમારી ભાષામાં કેવી રીતે લોકો સામાન્ય રીતે પૂર્વજોની સૂચિ દર્શાવે છે તે ધ્યાનમાં લો. તમારે સમગ્ર સૂચિ દરમિયાન તે સમાન શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. શક્ય રીત આ પ્રમાણે છે 1) તે ... યૂસફનો દીકરો, જે એલીનો દીકરો, જે મથ્થાતનો દીકરો, જે લેવીનો દીકરો, જે મલ્ખીનો દીકરો, જે યન્નાયનો દીકરો, જે યૂસફનો દીકરો અથવા 2) તે ... યૂસફનો દીકરો હતો. યૂસફ એલીનો દીકરો હતો. એલી મથ્થાતનો દીકરો હતો. મથ્થાત લેવીનો દીકરો હતો. લેવી મલ્ખીનો દીકરો હતો. મલ્ખી યન્નાયનો દીકરો હતો. યન્નાય યૂસફનો દીકરો હતો અથવા 3) તેનો પિતા ... યૂસફ હતો. યૂસફનો પિતા એલી હતો. એલીનો પિતા મથ્થાત હતો. મથ્થાતનો પિતા લેવી હતો. લેવીનો પિતા મલ્ખી હતો. મલ્ખીનો પિતા યન્નાય હતો. યન્નાયનો પિતા યૂસફ હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Luke 3:25

the son of Mattathias, the son of Amos ... Naggai

આ ઈસુના પૂર્વજોની સૂચિ જે લૂક 3:23 શરૂ થઈ તેના અનુસંધાનમાં છે. અગાઉની કલમોમાં તમે જે રીતનો ઉપયોગ કર્યો તે સમાન રીતનો ઉપયોગ કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Luke 3:26

the son of Maath ... Joda

આ ઈસુના પૂર્વજોની સૂચિ જે લૂક 3:23 શરૂ થઈ તેના અનુસંધાનમાં છે. અગાઉની કલમોમાં તમે જે રીતનો ઉપયોગ કર્યો તે સમાન રીતનો ઉપયોગ કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Luke 3:27

the son of Joanan ... Neri

આ ઈસુના પૂર્વજોની સૂચિ જે લૂક 3:23 શરૂ થઈ તેના અનુસંધાનમાં છે. અગાઉની કલમોમાં તમે જે રીતનો ઉપયોગ કર્યો તે સમાન રીતનો ઉપયોગ કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

the son of Salathiel

શલાથીએલ કદાચિત શઆલ્તીએલ શબ્દની અલગ જોડણી હોઈ શકે (જેમ કેટલાક સંસ્કરણોમાં છે તેમ), પરંતુ ઓળખ મુશ્કેલ છે.

Luke 3:28

the son of Melchi ... Er

આ ઈસુના પૂર્વજોની સૂચિ જે લૂક 3:23 શરૂ થઈ તેના અનુસંધાનમાં છે. આગાઉની કલમોમાં તમે જે રીતનો ઉપયોગ કર્યો તે સમાન રીતનો ઉપયોગ કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Luke 3:29

the son of Joshua ... Levi

આ ઈસુના પૂર્વજોની સૂચિ જે લૂક 3:23 શરૂ થઈ તેના અનુસંધાનમાં છે. અગાઉની કલમોમાં તમે જે રીતનો ઉપયોગ કર્યો તે સમાન રીતનો ઉપયોગ કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Luke 3:30

the son of Simeon ... Eliakim

આ ઈસુના પૂર્વજોની સૂચિ જે લૂક 3:23 શરૂ થઈ તેના અનુસંધાનમાં છે. અગાઉની કલમોમાં તમે જે રીતનો ઉપયોગ કર્યો તે સમાન રીતનો ઉપયોગ કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Luke 3:31

the son of Melea ... David

આ ઈસુના પૂર્વજોની સૂચિ જે લૂક 3:23 શરૂ થઈ તેના અનુસંધાનમાં છે. અગાઉની કલમોમાં તમે જે રીતનો ઉપયોગ કર્યો તે સમાન રીતનો ઉપયોગ કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Luke 3:32

the son of Jesse ... Nahshon

આ ઈસુના પૂર્વજોની સૂચિ જે લૂક 3:23 શરૂ થઈ તેના અનુસંધાનમાં છે. અગાઉની કલમોમાં તમે જે રીતનો ઉપયોગ કર્યો તે સમાન રીતનો ઉપયોગ કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Luke 3:33

the son of Amminadab ... Judah

આ ઈસુના પૂર્વજોની સૂચિ જે લૂક 3:23 શરૂ થઈ તેના અનુસંધાનમાં છે. અગાઉની કલમોમાં તમે જે રીતનો ઉપયોગ કર્યો તે સમાન રીતનો ઉપયોગ કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Luke 3:34

the son of Jacob ... Nahor

આ ઈસુના પૂર્વજોની સૂચિ જે લૂક 3:23 શરૂ થઈ તેના અનુસંધાનમાં છે. અગાઉની કલમોમાં તમે જે રીતનો ઉપયોગ કર્યો તે સમાન રીતનો ઉપયોગ કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Luke 3:35

the son of Serug ... Shelah

આ ઈસુના પૂર્વજોની સૂચિ જે લૂક 3:23 શરૂ થઈ તેના અનુસંધાનમાં છે. અગાઉની કલમોમાં તમે જે રીતનો ઉપયોગ કર્યો તે સમાન રીતનો ઉપયોગ કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Luke 3:36

the son of Cainan ... Lamech

આ ઈસુના પૂર્વજોની સૂચિ જે લૂક 3:23 શરૂ થઈ તેના અનુસંધાનમાં છે. અગાઉની કલમોમાં તમે જે રીતનો ઉપયોગ કર્યો તે સમાન રીતનો ઉપયોગ કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Luke 3:37

the son of Methuselah ... Cainan

આ ઈસુના પૂર્વજોની સૂચિ જે લૂક 3:23 શરૂ થઈ તેના અનુસંધાનમાં છે. અગાઉની કલમોમાં તમે જે રીતનો ઉપયોગ કર્યો તે સમાન રીતનો ઉપયોગ કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Luke 3:38

the son of Enos ... Adam

આ ઈસુના પૂર્વજોની સૂચિ જે લૂક 3:23 શરૂ થઈ તેના અનુસંધાનમાં છે. અગાઉની કલમોમાં તમે જે રીતનો ઉપયોગ કર્યો તે સમાન રીતનો ઉપયોગ કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Adam, the son of God

આદમ, જે ઈશ્વર દ્વારા સર્જિત અથવા આદમ, ઈશ્વરથી હતો અથવા ""આદમ, જેને આપણે, ઈશ્વરનો દીકરો કહી શકીએ