Luke 2

લૂક 02 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો વાંચવામાં સરળતા રહે માટે કવિતાની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં વધુ દૂર જમણી બાજુએ ગોઠવે છે. યુએલટી આ પ્રમાણે 2:14, 29-32 માં કરે છે.

Luke 2:1

General Information:

ઈસુના જન્મ સમયે શા માટે મરિયમ અને યૂસફે ફરવું પડ્યું તે દર્શાવવા આ કલમ પૃષ્ઠભૂમિ માહિતી પૂરી પાડે છે.

Now

આ શબ્દ એ વાર્તામાં નવા ભાગની શરૂઆતને ચિહ્નિત કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

it came about that

આ શબ્દસમૂહનો ઉપયોગ એ દર્શાવવા કરવામાં આવ્યો છે કે તે અહેવાલની શરૂઆત છે. જો તમારી ભાષામાં અહેવાલની શરૂઆતને દર્શાવવાની કોઈ રીત હોય, તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. કેટલાક સંસ્કરણો આ શબ્દસમૂહનો સમાવેશ કરતાં નથી.

Caesar Augustus

ઑગસ્તસ રાજા અથવા સમ્રાટ ઑગસ્તસ. ઑગસ્તસ એ રોમન સામ્રાજ્યનો પ્રથમ સમ્રાટ હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names અને /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

a decree went out

આ હુકમને સમગ્ર સામ્રાજ્યમાં સંભવત સંદેશવાહકો મારફતે લઈ જવામાં આવ્યો. વૈકલ્પિક અનુવાદ: સંદેશવાહકોને હુકમનામા સાથે મોકલ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

that a census be taken of all the people in the world

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: કે તેઓએ જગતમાં રહેનાર સર્વ લોકોની નોંધણી કરી અથવા કે તેઓએ જગતના સર્વ લોકોની ગણતરી કરી અને તેઓના નામ નોંધ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the world

અહીં જગત શબ્દ કૈસર ઑગસ્તસે જ્યાં શાસન કર્યું હતું જગતના તે જ ભાગને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: સામ્રાજ્ય અથવા રોમન જગત (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

Luke 2:2

Quirinius

કુરીનિયસને સિરિયાના રાજયપાલ તરીકે નિમવામાં આવ્યો હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Luke 2:3

everyone went

દરેક જણે શરૂ કર્યું અથવા ""દરેક જણ જઈ રહ્યા હતા

his own city

આ તે શહેરોનો ઉલ્લેખ કરે છે જ્યાં લોકોના પૂર્વજો રહેતા હતા. લોકો કદાચ જુદાં શહેરમાં રહેતા હોય. વૈકલ્પિક અનુવાદ: શહેર કે જેમાં તેના પૂર્વજો રહેતા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

to be registered

પત્રકમાં પોતાનું નામ નોંધાવવા અથવા ""સત્તાવાર ગણતરીમાં સમાવેશ થવા

Luke 2:4

General Information:

યુએસટી આ બે કલમોને સરળ બનાવવા માટે એક કલમ સેતુની રીતે વાક્ય તરીકે એક કલમમાં ગોઠવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-versebridge)

Joseph also

આ વાર્તામાં યૂસફનો નવા પાત્ર તરીકે પરિચય કરાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

to the city of David which is called Bethlehem

દાઉદનું શહેર"" એ બેથલેહેમ માટેનું એક નામ હતું જે જણાવે છે કે શા માટે બેથલેહેમ મહત્વનું હતું. જોકે તે એક નાનું નગર હતું, તોપણ રાજા દાઉદનો જન્મ ત્યાં થયો હતો, અને તે પ્રબોધવાણી હતી કે મસીહા પણ ત્યાં જ જન્મ લેશે. વૈકલ્પિક અનુવાદ: બેથલેહેમને, રાજા દાઉદના શહેરને અથવા બેથલેહેમને, નગર જ્યાં રાજા દાઉદ જન્મ્યા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

because he was of the house and family line of David

કેમ કે યૂસફ એ દાઉદનો વંશજ હતો

Luke 2:5

He went to register

તેનો અર્થ એમ કે ત્યાંના અધિકારીઓને નામ નોંધાવવું કે જેથી તેઓ તેનો ગણતરીમાં સમાવેશ કરી શકે. જો શક્ય હોય, તો સરકારી આધિકારિક ગણતરી શબ્દનો ઉપયોગ કરવો.

with Mary

મરિયમે યૂસફ સાથે નાઝરેથથી મુસાફરી કરી. તે સંભવિત છે કે સ્ત્રીઓ પર પણ કર લાદવામાં આવતો હતો, તેથી મરિયમને મુસાફરી કરવાની અને નોંધણી કરાવવાની જરૂર પડી હતી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

who was engaged to him

તેની મંગેતર અથવા જેનું તેને વચન આપવામાં આવ્યું હતું. સગાઈ કરેલ યુગલને કાયદેસર રીતના જ પરણિત ગણવામાં આવતા, પરંતુ તેઓ વચ્ચે કોઈ શારીરિક ગાઢ સબંધ રહેતો નહોતો.

Luke 2:6

General Information:

તેઓ ક્યાં રોકાયા હતા તે સ્થાનની માહિતીને એકસાથે રાખવા માટે યુએસટી આ કલમોને એક કલમ તરીકે ફરીથી ગોઠવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-versebridge)

Connecting Statement:

આ ઈસુના જન્મ અને ઘેટાંપાળકોને દૂતો દ્વારા જાહેરાત કરવામાં આવી તે વિશે જણાવે છે.

Now it came about that

આ શબ્દસમૂહ વાર્તામાં હવે પછી બનનાર ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

while they were there

જ્યારે મરિયમ અને યૂસફ બેથલેહેમ હતા ત્યારે

the time came for the birth of her baby

તેના બાળકને જન્મ આપવાનો સમય આવી ગયો હતો

Luke 2:7

wrapped him in long strips of cloth

કેટલીક સંસ્કૃતિઓમાં માતા તેમના બાળકોને ચુસ્ત રીતે વસ્ત્રોમાં લપેટીને કે ધાબળો ઓઢાડીને હુંફ આપે છે. વૈકલ્પિક અનુવાદ: તેની આસપાસ વસ્ત્રો લપેટીને અથવા તેને ધાબળામાં ચુસ્ત રીતે લપેટીને (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

laid him in a manger

આ એક પ્રકારની પેટી કે ખોખું હતું જ્યાં લોકો પ્રાણીઓને ખાવા માટે ઘાસ કે બીજો ખોરાક મૂકતાં હતા. તે મોટેભાગે સ્વચ્છ હોવી જોઈએ અને બાળક માટે ઓશિકા તરીકે કંઈક નરમ અને સૂકું ઘાસ જેવુ તેમાં હોવું જોઈએ. પ્રાણીઓને હંમેશા ઘરની પાસે રાખવામા આવતાં હતા કે જેથી કરીને તેમને સુરક્ષિત રાખી શકાય અને તેઓને સરળ રીતે ખવડાવી શકાય. મરિયમ અને યૂસફ ઓરડામાં રહ્યા જે પ્રાણીઓ માટે વપરાતો હતો.

there was no room for them in the inn

મહેમાનના ઓરડામાં રહેવા તેઓ માટે કોઈ જગ્યા ન હતી. તે એટલા માટે હોઈ શકે કેમ કે ઘણા લોકો પોતાના નામ નોંધાવવા બેથલેહેમ આવ્યા હતા. લૂક તેને પૃષ્ઠભૂમિની માહિતી તરીકે ઉમેરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

Luke 2:9

An angel of the Lord

પ્રભુ તરફથી મોકલેલ દૂત અથવા ""દૂત કે જે પ્રભુની સેવા કરતો હતો

appeared to them

ઘેટાંપાળકો પાસે આવ્યો

the glory of the Lord

તેજસ્વી પ્રકાશનો સ્ત્રોત એ ઈશ્વરનો મહિમા હતો, જે સમયે દૂત આવ્યો ત્યારે દેખાયો.

Luke 2:10

Do not be afraid

ગભરાશો નહિ

great joy, which will be to all the people

જે સર્વ લોકોને ખૂબ આનંદિત કરશે

all the people

કેટલાક લોકો એવું માને છે કે આ યહૂદી લોકોનો ઉલ્લેખ કરે છે. બીજા લોકો એવું માને છે કે તે સર્વ લોકોનો ઉલ્લેખ કરે છે.

Luke 2:11

the city of David

આ બેથલેહેમનો ઉલ્લેખ કરે છે.

Luke 2:12

This will be the sign to you

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર તને આ નિશાની આપશે અથવા તું આ નિશાની ઈશ્વર તરફથી જોઈશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the sign

સાબિતી. તે એ સાબિત કરવા નિશાની તરીકે હોઈ શકે કે દૂત જે વિશે વાત કરતાં હતા તે સત્ય હતું અથવા તે નિશાની હોઈ શકે કે જે બાળકને ઓળખવા ઘેટાંપાળકોને મદદરૂપ થઈ શકે.

wrapped in strips of cloth

તે સંસ્કૃતિમાં આ એક સામાન્ય રીત હતી કે માતા તેમના બાળકોને સુરક્ષિત રાખતી અને તેમની કાળજી રાખતી. તમે લૂક 2:7 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ચુસ્ત રીતે હૂંફાળા ધાબળામાં લપેટ્યો હતો અથવા આરામદાયક રીતે ધાબળામાં લપેટ્યો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

lying in a manger

તે એક પ્રકારની પેટી કે ખોખું હતું જ્યાં લોકો પ્રાણીઓને ખાવા માટે ઘાસ કે બીજો ખોરાક મૂકતાં હતા. તમે લૂક 2:7 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Luke 2:13

a great multitude from heavena multitude of the heavenly army

આ શબ્દો દૂતોના સૈન્યનો શબ્દસઃ ઉલ્લેખ કરતાં હોઈ શકે છે અથવા તે એક સંયોજિત દૂતોના જૂથ માટેનું રૂપક હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: સ્વર્ગમાંથી દૂતોનું મોટું જૂથ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

praising God

ઈશ્વરની સ્તુતિ કરી રહ્યા છે

Luke 2:14

Glory to God in the highest

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઉચ્ચ સ્થાને ઈશ્વરને માન આપવું અથવા 2) ""ઈશ્વરને ઉચ્ચ માન આપવું.

on earth, peace among people with whom he is pleased

પૃથ્વી પરના તે લોકો જેઓથી ઈશ્વર પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ

Luke 2:15

It came about that

વાર્તામાં દૂતોના ગયા પછી ઘેટાંપાળકોએ શું કર્યું તે વળાંકને ચિહ્નિત કરવા આ શબ્દસમૂહ વપરાયો છે.

from them

ઘેટાંપાળકો પાસેથી

to each other

એકબીજાને

Let us go ... to us

જોકે ઘેટાંપાળકો એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા, તોપણ ભાષાઓ જેમાં અમે અને આપણા માટેના વ્યાપક સ્વરૂપો હોય છે તેઓએ આ વ્યાપક સ્વરૂપોનો ઉપયોગ અહીં કરવો જોઈએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-inclusive)

Let us go

આપણે જવું જોઈએ

this thing that has happened

આ બાળકના જન્મનો ઉલ્લેખ કરે છે, અને દૂતોના દેખાવનો નહિ.

Luke 2:16

lying in the manger

ગભાણ એ એક પ્રકારની પેટી કે ખોખું હતું જ્યાં લોકો પ્રાણીઓને ખાવા માટે ઘાસ કે બીજો ખોરાક મૂકતાં હતા. તમે લૂક 2:7 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

Luke 2:17

the message that had been told to them

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: દૂતોએ ઘેટાંપાળકોને જે કહ્યું હતું તે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

this child

બાળક

Luke 2:18

the things that were spoken to them by the shepherds

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઘેટાંપાળકોએ તેઓને જે કહ્યું તે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 2:19

pondering them in her heart

કંઈક મૂલ્યવાન કે કિંમતી છે એવું જે વ્યક્તિ વિચારે છે તો તે તેને સંભાળપૂર્વક રાખે છે. મરિયમને જે વાતો તેના દીકરાના સંદર્ભમાં કહેવામાં આવી તેને તેણીએ ઘણી મૂલ્યવાન ગણી. વૈકલ્પિક અનુવાદ: કાળજીપૂર્વક તેમને યાદ કરતાં રહેવું અથવા તેમને આનંદપૂર્વક યાદ કરતાં રહેવું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Luke 2:20

shepherds returned

ઘેટાંપાળકો ઘેટાં પાસે પાછા ગયા

glorifying and praising God

તેઓ ઘણી રીતે સમાન છે અને ભારપૂર્વક જણાવે છે કે ઈશ્વરે જે કર્યું તે વિશે તેઓ કેટલા ઉત્સુક હતા. વૈકલ્પિક અનુવાદ: "" ઈશ્વરની મહાનતા વિશે વાત કરવી અને ગુણગાન કરવા"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublet)

Luke 2:21

General Information:

ઈશ્વરે યહૂદી વિશ્વાસીઓને જે નિયમ આપ્યો હતો તે જણાવતું હતું કે તેઓએ નર બાળકની સુન્નત ક્યારે કરાવવી અને તેના માતા-પિતાએ કયા અર્પણો લાવવા.

when eight days had passed

આ શબ્દસમૂહ નવી ઘટના પહેલા પસાર થઈ રહેલા સમયને દર્શાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

eight days had passed

તેના જીવનના આઠમા દિવસના અંતે. જે દિવસે તે જન્મ્યો તેને પ્રથમ દિવસ તરીકે ગણવામાં આવ્યો હતો.

his name was called

યૂસફ અને મરિયમે તેને તેનું નામ આપ્યું.

which he had been called by the angel

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: દૂતે જે નામ તેને આપ્યું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 2:22

when the days of their purification had passed

આ નવી ઘટના પહેલા પસાર થઈ રહેલા સમયને દર્શાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

the days of their purification

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: દિવસોની સંખ્યા જે ઈશ્વર માગે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

of their purification

તેઓ માટે વિધિગત રીતે શુદ્ધ બનવું. તમે ઈશ્વરની ભૂમિકાને પણ દર્શાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર તેઓને ફરીથી શુદ્ધ ગણે તે માટે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

to present him to the Lord

તેને પ્રભુ પાસે લાવવો અથવા તેને પ્રભુની હાજરીમાં લાવવો. આ એક વિધિ હતી જે પ્રથમજનિત બાળક કે જે નર હોય તેના પર ઈશ્વરના દાવાને સ્વીકૃતિ આપતી હતી.

Luke 2:23

As it is written

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જે પ્રમાણે મૂસાએ લખ્યું અથવા તેઓએ આમ કર્યું કારણ કે મૂસાએ લખ્યું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Every male who opens the womb

અહીં કૂખ ઊઘડી એ એક રૂઢિપ્રયોગ છે જે કૂખમાંથી આવતા પ્રથમ બાળકનો ઉલ્લેખ કરે છે. તે પ્રાણીઓ અને લોકો બંનેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: દરેક પ્રથમજનિત સંતાન જે નર છે અથવા દરેક પ્રથમજનિત પુત્ર (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Luke 2:24

what was said in the law of the Lord

જે વિશે પ્રભુનો નિયમ પણ કહે છે. નિયમમાં તેનું એક અલગ સ્થાન છે. તે સર્વ નરનો ઉલ્લેખ કરે છે, ભલે તે પ્રથમજનિત હોય કે નહિ.

Luke 2:25

Connecting Statement:

જ્યારે મરિયમ અને યૂસફ ભક્તિસ્થાનમાં હતા, ત્યારે તેઓ બે લોકોને મળ્યા: શિમયોન, જે ઈશ્વરની સ્તુતિ કરે છે અને બાળક માટે પ્રબોધ કરે છે, અને હાન્ના પ્રબોધિકા.

Behold

જુઓ"" શબ્દ વાર્તામાં નવી વ્યક્તિ વિશે સજાગ કરે છે. તમારી ભાષામાં આમ કરવાની રીત હોઈ શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

was righteous and devout

આ અમૂર્ત શબ્દોને ક્રિયાઓ તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જે ખરું હતું તે કર્યું અને ઈશ્વરની બીક રાખી અથવા ""ઈશ્વરના નિયમને આધીન થયા અને ઈશ્વરની બીક રાખી

the consolation of Israel

ઇઝરાએલ"" શબ્દ એ ઇઝરાએલ લોકો માટેનું એક ઉપનામ છે. કોઈકને સહાનુભૂતિ બતાવવી એટલે તેમને દિલાસો આપવો, અથવા આશ્વાસન આપવું. ઇઝરાએલનો દિલાસો કે આશ્વાસન શબ્દો એ ખ્રિસ્ત કે મસીહા માટેના ઉપનામ છે જેઓ ઇઝરાએલી લોકોને દિલાસો કે આશ્વાસન આપશે. વૈકલ્પિક અનુવાદ: એક કે જે ઇઝરાએલી લોકોને દિલાસો આપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

the Holy Spirit was upon him

પવિત્ર આત્મા તેમની સાથે હતા. ઈશ્વર તેમની સાથે ખાસ રીતે હતા અને તેમણે તેના જીવનમાં ડહાપણ અને માર્ગદર્શન આપ્યા હતા.

Luke 2:26

It had been revealed to him by the Holy Spirit

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: પવિત્ર આત્માએ તેને બતાવ્યું અથવા પવિત્ર આત્માએ તેને કહ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

he would not see death before he had seen the Lord's Christ

તે મરણ પામશે તે પહેલાં પ્રભુના મસીહાને જોશે

Luke 2:27

He came in the Spirit

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જે રીતે પવિત્ર આત્માએ તેને દોર્યો તે રીતે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

He came

કેટલીક ભાષાઓ ગયા કહી શકે છે.

into the temple

ભક્તિસ્થાનના આંગણામાં. કેવળ યાજકો જ ભક્તિસ્થાનમાં પ્રવેશી શકતા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

the parents

ઈસુના માતા-પિતા

what was the custom of the law

ઈશ્વરના નિયમના રીતિરિવાજ

Luke 2:28

he took him into his arms

શિમયોને બાળ ઈસુને પોતાના ખોળામાં લીધા અથવા ""શિમયોને ઈસુને પોતાના હાથમાં પકડ્યા

Luke 2:29

Now let your servant depart in peace

હું તમારો દાસ છું; મને શાંતિપૂર્વક જવા દો. શિમયોન પોતાનો ઉલ્લેખ કરી રહ્યો હતો.

let ... depart

તે સૌમયોક્તિ છે જેનો અર્થ મૃત્યુ થાય છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism)

according to your word

અહીં શબ્દ એ વચન માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: જેમ તમે વચન આપ્યું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 2:30

my eyes have seen

આ અભિવ્યક્તિનો અર્થ, મેં વ્યક્તિગત રીતે જોયા છે અથવા મેં, પોતે, જોયા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

your salvation

આ અભિવ્યક્તિ એ વ્યક્તિ-બાળ ઈસુનો ઉલ્લેખ કરે છે જે તારણ લાવનાર છે—જેને શિમયોને ઊંચક્યા હતા. વૈકલ્પિક અનુવાદ: તારણહાર કે જેમને તમે મોકલ્યા છે અથવા એક કે જેમને તમે બચાવવા માટે મોકલ્યા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 2:31

which you have prepared

અગાઉના શબ્દસમૂહનું અનુવાદ તમે કેવી રીતે કર્યું છે તેના આધારે, આને જેને તમે તરીકે બદલવાની જરૂર પડી શકે છે.

you have prepared

આયોજન કર્યું છે અથવા ""બનવા નિમિત્ત આપ્યું

Luke 2:32

A light for revelation to the Gentiles

આ રૂપકનો અર્થ એ છે કે ઈશ્વરની ઇચ્છાને સમજવા બાળક લોકોને મદદ કરશે. ઈશ્વરની ઇચ્છા વિશે વિદેશીઓની સમજણ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે તે નક્કર પદાર્થને જોવા ભૌતિક પ્રકાશનો ઉપયોગ કરનાર લોકો હોય. વિદેશીઓ શું જોશે તેને તમારે સ્પષ્ટ કરવાની જરૂર પડશે. વૈકલ્પિક અનુવાદ: જે રીતે પ્રકાશ લોકોને સ્પષ્ટ રીતે જોવા સહાય કરે છે તેમ આ બાળક વિદેશીઓને ઈશ્વરની ઇચ્છા સમજવા સમર્થ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

for revelation

શું પ્રગટ થવાનું છે તે દર્શાવવું જરૂરી છે. વૈકલ્પિક અનુવાદ: તે ઈશ્વરનું સત્ય પ્રગટ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

glory to your people Israel

તમારા લોકો ઇઝરાએલ પર મહિમા આવશે તે તેનું કારણ બનશે

Luke 2:33

what was said about him

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: બાબતો જે શિમયોને તેના વિશે કહી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 2:34

said to Mary his mother

બાળકની માતા, મરિયમને કહી. એ ધ્યાન રાખો કે તેનો અર્થ એવો નથી થતો કે મરિયમ શિમયોનની માતા છે.

Behold

શિમયોને આ અભિવ્યક્તિનો ઉપયોગ મરિયમને એ કહેવા કર્યો કે તે જે કંઈ તેણીને કહેશે તે તેણી માટે ખૂબ જ મહત્વનું છે.

this child is appointed for the downfall and rising up of many people in Israel

પતન"" અને ઉદય શબ્દો ઈશ્વરથી વિમુખ થવું અને ઈશ્વરની નજીક આવવું એમ વ્યક્ત કરે છે. વૈકલ્પિક અનુવાદ: આ બાળક ઇઝરાએલમાંના ઘણા લોકોને ઈશ્વરથી દૂર કરવાનું અથવા ઈશ્વરની નજીક લાવવાનું નિમિત્ત બનશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 2:35

the thoughts of many hearts may be revealed

અહીં હ્રદય એ લોકોના આંતરિક સ્વ માટેનું ઉપનામ છે. તેને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તે ઘણા લોકોના વિચારો પ્રગટ કરશે અથવા લોકો જે ગુપ્તમાં વિચારે છે તેને તે પ્રગટ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 2:36

A prophetess named Anna was also there

આ વાર્તામાં નવા સહભાગીને રજૂ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

Phanuel

આ એક વ્યક્તિનું નામ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

seven years

7 વર્ષો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

after her virginity

તેણીએ તેની સાથે લગ્ન કર્યા પછી

Luke 2:37

was a widow for eighty-four years

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તેણીની 84 વર્ષોથી વિધવા હતી અથવા 2) તેણીની વિધવા હતી અને હવે 84 વર્ષની હતી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

never left the temple

તે કદાચિત અતિશયોક્તિ છે જેનો અર્થ થાય છે કે તેણીએ એટલો બધો સમય ભક્તિસ્થાનમાં ગાળ્યો હતો કે જાણે એવું દેખાઈ રહ્યું છે કે તેણીએ તે કદી છોડ્યું જ ન હતું. વૈકલ્પિક અનુવાદ: હંમેશા ભક્તિસ્થાનમાં જ હતી અથવા અવારનવાર ભક્તિસ્થાનમાં જ હતી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

with fastings and prayers

ઘણા પ્રસંગે ખોરાકથી દૂર રહેવા દ્વારા અને ઘણી પ્રાર્થનાઓ કરવા દ્વારા

Luke 2:38

Coming up to them

તેમની પાસે ગઈ અથવા ""મરિયમ અને યૂસફ પાસે ગઈ

the redemption of Jerusalem

અહીં છૂટકારો શબ્દ એ જે વ્યક્તિ તે કરનાર છે તેના માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: એક કે જે યરૂશાલેમને છોડાવશે અથવા વ્યક્તિ કે જે ઈશ્વરના આશીર્વાદો અને કૃપા યરૂશાલેમ પાસે પાછા લાવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 2:39

Connecting Statement:

મરિયમ, યૂસફ અને ઈસુએ બેથલેહેમ નગર છોડ્યું અને તેમના બાળપણ માટે નાઝરેથ શહેરમાં પરત ફર્યા.

that was according to the law of the Lord

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: પ્રભુના નિયમે તેમ કરવા તેમના માટે આવશ્યક બનાવ્યું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

their own town of Nazareth

આ શબ્દસમૂહનો અર્થ થાય છે કે તેઓ નાઝરેથમાં રહેતા હતા. સુનિશ્ચિત કરો કે તેનો મતલબ એમ ન થાય કે તેઓ નગરની માલિકી ધરાવતા હતા. વૈકલ્પિક અનુવાદ: નાઝરેથનું નગર, જ્યાં તેઓ રહેતા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 2:40

being filled with wisdom

વધુ જ્ઞાની થયા અથવા ""જે ડહાપણયુક્ત હતું તે શીખવું

the grace of God was upon him

ઈશ્વરે તેમને આશીર્વાદ આપ્યો અથવા ""ઈશ્વર વિશેષ રીતે તેમની સાથે હતા

Luke 2:41

Connecting Statement:

જ્યારે ઈસુ 12 વર્ષના હતા, ત્યારે તેઓ તેમના કુટુંબ સાથે યરૂશાલેમ ગયા. જ્યારે તે ત્યાં હતા, ત્યારે તે ભક્તિસ્થાનના શિક્ષકોને પ્રશ્નો પૂછે છે અને જવાબો આપે છે.

his parents went ... the Festival of the Passover

આ પૃષ્ઠભૂમિની માહિતી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

his parents

ઈસુના માતા-પિતા

Luke 2:42

they again went up

ઇઝરાએલમાંની કોઈપણ સ્થળ કરતાં યરૂશાલેમ સૌથી ઊંચું હતું, તેથી ઉપર યરૂશાલેમ ગયા એમ બોલવું ઇઝરાએલીઓ માટે સામાન્ય હતું.

at the customary time

સામાન્ય સમયે અથવા ""જેમ તેઓ દર વર્ષે કરતાં હતા તેમ

the feast

આ પાસ્ખાપર્વનું બીજું નામ હતું, તે વિધિગત રીત પ્રમાણેનુ ભોજન આરોગવાનો સમાવેશ કરતું હતું.

Luke 2:43

After they had stayed the full number of days for the feast

જ્યારે પર્વને ઉજવવાનો સમગ્ર સમય પૂર્ણ થયો ત્યારે અથવા ""આવશ્યક સંખ્યાના દિવસો માટેનું પર્વ ઉજવ્યા બાદ

Luke 2:44

assuming that

તેઓએ વિચાર્યું

they went a day's journey

તેઓએ એક દિવસની મુસાફરી કરી અથવા ""લોકો એક દિવસમાં જેટલું ચાલી શકે એટલા દૂર તેઓ ગયા

Luke 2:46

It came about that

વાર્તામાં મહત્વની ઘટનાને ચિહ્નિત કરવા આ શબ્દસમૂહનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો તમારી ભાષામાં આમ કરવાની રીત હોય, તો તમે અહીં તેનો ઉપયોગ કરી શકો છો.

in the temple

આ ભક્તિસ્થાનની આસપાસના આંગણાનો ઉલ્લેખ કરે છે. કેવળ યાજકો જ ભક્તિસ્થાનમાં જઈ શકતા હતા. વૈકલ્પિક અનુવાદ: ભક્તિસ્થાનના આંગણામાં અથવા ભક્તિસ્થાને (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

in the middle

આનો અર્થ ચોક્કસપણે કેન્દ્ર થતો નથી. તેને બદલે, તેનો અર્થ મધ્યે અથવા ની સાથે અથવા દ્વારા ઘેરાયેલું થાય છે.

the teachers

ધાર્મિક શિક્ષકો અથવા ""તેઓ કે જેઓ લોકોને ઈશ્વર વિશે શીખવતા

Luke 2:47

And all those who heard him were amazed

તેઓ સમજી શકતા ન હતા કે કેવી રીતે બાર વર્ષનો છોકરો કોઈપણ ધાર્મિક શિક્ષણ લીધા વિના આટલી સારી રીતે જવાબ આપી શકે.

at his understanding

તે કેટલું સમજી શક્યો અથવા ""કે તે ઈશ્વર વિશે કેટલું સમજી શક્યો

his answers

તેણે તેઓને કેવી સારી રીતે જવાબ આપ્યો અથવા ""કે તેણે તેમના પ્રશ્નોના જવાબ ખૂબ સારી રીતે આપ્યા

Luke 2:48

When they saw him

જ્યારે મરિયમ અને યૂસફે ઈસુને શોધી કાઢ્યા

why have you treated us this way?

તે પરોક્ષ ઠપકો હતો કેમ કે તે તેમની સાથે ઘરે પરત ફર્યો ન હતો. તેને કારણે તેઓ તેના વિશે ચિંતાતુર બની ગયા હતા. વૈકલ્પિક અનુવાદ: તારે અમારી સાથે આમ કરવું જોઈતું ન હતું! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Look

નવી કે મહત્વની ઘટનાની શરૂઆતને દર્શાવવા આ શબ્દ વારંવાર વપરાયો છે. ક્યાં ક્રિયા શરૂ થઈ એ દર્શાવવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. જો તમારી ભાષામાં આ રીતે વપરાય માટે આવો કોઈ શબ્દસમૂહ હોય, જો યોગ્ય હોય તો તમે અહીં તેનો ઉપયોગ કરી શકો છો.

Luke 2:49

Why is it that you were searching for me?

ઈસુ તેમના માતા-પિતાને નમ્રતાપૂર્વક ઠપકો આપવા બે પ્રશ્નોનો ઉપયોગ કરે છે, અને તેઓને કહેવાનું શરૂ કરે છે કે તેમની પાસે તેમના સ્વર્ગીય પિતા તરફથી હેતુ છે જે તેઓ સમજતા ન હતા. વૈકલ્પિક અનુવાદ: તમારે મારા વિશે ચિંતા કરવાની જરૂર નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Did you not know ... my Father's house?

ઈસુ આ બીજા પ્રશ્નનો ઉપયોગ એ કહેવાનો પ્રયત્ન કરવા કરે છે કે સ્વર્ગીય પિતાએ તેમને જે હેતુ માટે અહીં મોકલ્યા છે તે વિશે તેમના માતા-પિતા જાણતા હોવા જોઈતા હતા. વૈકલ્પિક અનુવાદ: તમે જાણતા હોવા જોઈએ ... કાર્યરતપણું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

in my Father's house

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ શબ્દો માટે ઈસુનો શાબ્દિક અર્થ એ સૂચવવાનો હતો કે તેઓ તેમના પિતાએ સોંપેલ કાર્ય કરી રહ્યા હતા અથવા 2) આ શબ્દો રૂઢિપ્રયોગ છે જે સૂચવે છે કે ઈસુ ક્યાં હતા, મારા પિતાના ઘરમાં. જોકે હવે પછીની કલમ જણાવે છે કે તે તેમના માતા-પિતાને શું કહી રહ્યા હતા એ તેઓ સમજ્યા નહિ, તેને વધુ ન સમજાવવું વધુ સારું રહેશે.

my Father's house

12 વર્ષે, ઈશ્વરના પુત્ર, ઈસુ, સમજતા હતા કે ઈશ્વર તેમના ખરા પિતા હતા (યૂસફ, મરિયમના પતિ નહિ). (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Luke 2:51

Then he went down with them

મરિયમ અને યૂસફ સાથે ઈસુ ઘરે પરત ફર્યા

was obedient to them

તેમને આધીન રહ્યા અથવા ""હંમેશા તેમને આધીન રહેતા હતા

treasured all these things in her heart

અહીં હ્રદય એ વ્યક્તિના મન કે આંતરિક સ્વ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: આ સર્વ બાબતો કાળજીપૂર્વક યાદ રાખી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 2:52

continued to increase in wisdom and stature

જ્ઞાની અને બળવાન થયા. તે માનસિક અને શારીરિક વૃદ્ધિનો ઉલ્લેખ કરે છે.

increased in favor with God and people

તે આત્મિક અને સામાજિક વૃદ્ધિનો ઉલ્લેખ કરે છે. તેને અલગ રીતે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેમને વધુને વધુ આશીર્વાદિત કર્યા, અને લોકો તેમને વધુને વધુ પસંદ કરતાં હતા