John 8

John 8:2

જ્યારે ઇસુ મંદિરમાં લોકોને બોધ કરતો હતો ત્યારે શાસ્ત્રીઓએ અને ફરોશીઓએ શું કર્યું?

તેઓ વ્યભિચારમાં પકડાયેલી એક સ્ત્રીને લાવ્યા તેને તેમની વચમાં ઊભી રાખી અને ઇસુને પૂછ્યું કે તે તેના વિષે શું કહે છે (તે સ્ત્રીનો કેવી રીતે ન્યાય કરે છે).

John 8:3

John 8:4

શાસ્ત્રીઓ અને ફરોશીઓ ખરેખર કેમ આ સ્ત્રીને ઇસુ પાસે લાવ્યા હતા?

તેઓ ખરેખર એ હેતુથી આ સ્ત્રીને ઇસુ પાસે લાવ્યા કે તેઓને તેના પર કોઈ બાબત વિષે દોષ મૂકવાનું કારણ મળી આવે અને તેને ફસાવી શકાય.

John 8:5

શાસ્ત્રીઓ અને ફરોશીઓ ખરેખર કેમ આ સ્ત્રીને ઇસુ પાસે લાવ્યા હતા?

તેઓ ખરેખર એ હેતુથી આ સ્ત્રીને ઇસુ પાસે લાવ્યા કે તેઓને તેના પર કોઈ બાબત વિષે દોષ મૂકવાનું કારણ મળી આવે અને તેને ફસાવી શકાય.

John 8:6

શાસ્ત્રીઓ અને ફરોશીઓ ખરેખર કેમ આ સ્ત્રીને ઇસુ પાસે લાવ્યા હતા?

તેઓ ખરેખર એ હેતુથી આ સ્ત્રીને ઇસુ પાસે લાવ્યા કે તેઓને તેના પર કોઈ બાબત વિષે દોષ મૂકવાનું કારણ મળી આવે અને તેને ફસાવી શકાય.

John 8:7

શાસ્ત્રીઓ અને ફરોશીઓએ વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રી વિષે ઇસુને પૂછ્યા કર્યું પછી ઇસુએ શાસ્ત્રીઓ અને ફરોશીઓને શું કહ્યું?

ઇસુએ તેમણે કહ્યું, “તમારામાં જે કોઈ પાપ વગરનો હોય તે પહેલો તેના પર પથ્થર નાંખે.”

John 8:9

#ઇસુએ વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રી પર પહેલો પથ્થર કોણ નાંખે તે વિષે કહ્યું તે પછી લોકોએ શું કર્યું?

ઇસુ બોલ્યા પછી, તેઓ ઘરડાથી માંડીને નાના સુધી, એક પછી એક ચાલ્યા ગયા.

John 8:11

ઇસુએ તે સ્ત્રી (વ્યભિચારમાં પકડાયેલી) ને શું કરવાનું કહ્યું?

ઇસુએ તેને તેના રસ્તે ચાલી જવાનું અને ફરીથી પાપ ના કરવાનું કહ્યું.

John 8:13

ઇસુએ એ કહ્યા પછી, “જગતનું અજવાળું હું છુ; જે મારી પાછળ આવે છે, તે અંધકારમાં નહીં ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે,” ફરોશીઓની ફરિયાદ કઈ હતી?

ફરોશીઓએ ફરિયાદ કરી કે ઇસુ પોતાના વિષે શાહેદી આપે છે અને તે શાહેદી ખરી નથી.

John 8:17

ઇસુ તેની શાહેદી ખરી છે તેવો બચાવ કેવી રીતે કરે છે?

ઇસુએ કહ્યું કે તેમના નિયમશાસ્ત્રમાં લખેલું છે કે બે માણસની શાહેદી ખરી છે. તેણે જાહેર કર્યું કે તે અને બાપ જેણે તેને મોકલ્યો છે બન્ને ઇસુ વિષે સાક્ષી આપે છે.

John 8:18

John 8:23

ઇસુનો ફરોશીઓ વિષે તેના વિધાન કે તેઓ તેમના પાપમાં મરશે નો આધાર કયો હતો?

ઈસુનું વિધાન તેના તેમના માટેના જ્ઞાન પર આધારિત હતું, કે તેઓ નીચેના હતા અને તે ઉપરનો હતો. તેઓ આ જગતના હતા અને તે આ જગતનો નહોતો.

John 8:24

ઇસુનો ફરોશીઓ વિષે તેના વિધાન કે તેઓ તેમના પાપમાં મરશે નો આધાર કયો હતો?

ઈસુનું વિધાન તેના તેમના માટેના જ્ઞાન પર આધારિત હતું, કે તેઓ નીચેના હતા અને તે ઉપરનો હતો. તેઓ આ જગતના હતા અને તે આ જગતનો નહોતો.

કઈ રીતે ફરોશીઑ તેમના પાપમાં મરવાથી બચી જશે?

ઇસુએ કહ્યું તેઓ જ્યાં સુધી “હું તે છું”, એવો વિશ્વાસ નહીં કરે તો તેઓ પોતાના પાપમાં મરશે.

John 8:26

ઇસુએ જગતને કઈ વાતો કહી?

ઇસુએ જે વાતો બાપ પાસેથી સાંભળી હતી તે જગતને કહી.

John 8:27

ઇસુએ જગતને કઈ વાતો કહી?

ઇસુએ જે વાતો બાપ પાસેથી સાંભળી હતી તે જગતને કહી.

John 8:29

કેમ બાપ જેણે ઇસુને મોકલ્યો હતો તે ઇસુ સાથે રહ્યો અને તેને એકલો મૂક્યો નહીં?

બાપ ઇસુ સાથે હતો અને તેને એકલો મૂક્યો નહીં કારણકે ઇસુએ જે કામો બાપને ગમે તે નિત્ય કર્યા.

John 8:31

ઇસુએ જે યહુદીઓએ તેના પર વિશ્વાસ કર્યો હતો તેમને કઈ રીતે કહ્યું કે તેઓ કઈ રીતે જાણી શકે કે તેઓ ખરેખર તેના શિષ્યો છે?

તેઓ તેના વચનમાં રહેવાથી જાણી શકે કે તેઓ ખરેખર તેના શિષ્યો છે.

John 8:33

જે યહુદીઓએ ઇસુ પર વિશ્વાસ કર્યો તેમણે શું વિચાર્યું જ્યારે તેને કહ્યું, “....અને તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે”?

તે યહુદીઓએ વિચાર્યું કે ઇસુ માણસોના ગુલામ બનવાનું, અથવા માણસોની ગુલામીમાં હોવાનું કહી રહ્યા છે.

John 8:34

જ્યારે ઇસુએ કહ્યું, “અને તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે,” ત્યારે તેમણે કઈ બાબતનો ઉલ્લેખ કર્યો?

ઇસુ પાપની ગુલામીમાંથી મુક્ત થવાની વાત કરે છે.

John 8:37

ઈસુના કહેવા પ્રમાણે, કયું કારણ છે કે, યહુદીઓ ઇસુને મારી નાંખવાની કોશિશ કરતાં હતા?

તેઓ તેને મારી નાંખવાની કોશિશ કરતા હતા કારણકે તેનું વચન તેમનામા વૃદ્ધિ પામતું નહોતુ.

John 8:39

ઇસુએ કેમ કહ્યું કે આ યહુદીઓ ઇબ્રાહિમના સંતાન નહોતા?

ઇસુએ કહ્યું કે તેઓ ઇબ્રાહિમના સંતાન નહોતા કારણકે તેમણે ઇબ્રાહિમના કામ ના કર્યા. બદલામાં, તેમણે ઇસુને મારી નાંખવાની કોશિશ કરી.

John 8:40

ઇસુએ કેમ કહ્યું કે આ યહુદીઓ ઇબ્રાહિમના સંતાન નહોતા?

ઇસુએ કહ્યું કે તેઓ ઇબ્રાહિમના સંતાન નહોતા કારણકે તેમણે ઇબ્રાહિમના કામ ના કર્યા. બદલામાં, તેમણે ઇસુને મારી નાંખવાની કોશિશ કરી.

John 8:42

જ્યારે આ યહુદીઓ કહે છે કે તેમનો એક જ બાપ છે, ઈશ્વર, ત્યારે ઇસુ તેમને કઈ રીતે ખોટા સાબિત કરે છે?

ઇસુ તેમણે કહે છે, “જો ઈશ્વર તમારો બાપ હોત, તો તમે મને પ્રેમ કરત, કારણકે હું ઈશ્વર તરફથી આવું છુ અને અહીં છું; કારણકે હું મારી મેળે આવ્યો નથી, પણ તેણે મને મોકલ્યો છે.”

John 8:44

ઇસુ શું કહે છે કે આ યહુદીઓનો બાપ કોણ છે?

ઇસુ કહે છે કે તેમનો બાપ શેતાન છે.

ઇસુ શેતાન વિષે શું કહે છે?

ઇસુ કહે છે કે શેતાન પ્રથમથીજ મનુષ્યઘાતક હતો અને સત્યમાં સ્થિર રહ્યો નહીં, કારણકે તેનામાં સત્ય નથી, જ્યારે શેતાન જુઠ્ઠું બોલે છે, તે પોતાના સ્વભાવથી બોલે છે કારણ કે તે જુઠ્ઠો અને જુઠાનો બાપ છે.

John 8:47

દેવના વચન કોણ સાંભળે છે?

જે દેવનો છે તે દેવના વચન સાંભળે છે.

John 8:51

ઇસુએ શું કહ્યું કે જો કોઈ ઇસુનુ વચન પાળશે તો તેને શું થશે?

જો કોઈ ઈસુના વચન પાળે, તો તે મોત દેખશે નહીં.

John 8:52

યહુદીઓએ કેમ કહ્યું કે ઇસુને ભૂત વળગેલું છે?

તેઓએ આ કહ્યું કારણકે ઇસુએ કહ્યું, “ ખચીત, ખચીત હું તમને કહું છુ, જો કોઈ મારુ વચન પાળે, તો તે મોત નહીં દેખશે.”

યહુદીઓએ કેમ વિચાર્યું કે ઇસુનું કદી જ નહીં મરવા અંગેનું વિધાન વિચિત્ર હતું.

તેમણે તે વિચાર્યું કારણકે તેઓ શરીરના શારીરિક મરણ વિષે વિચારતા હતા. ઇબ્રાહિમ અને પ્રબોધકો પણ મૃત્યુ પામ્યા (તેમના ભૌતિક શરીરો).

John 8:53

John 8:58

ઇસુ ઇબ્રાહિમ પહેલા જીવતા છે તે કહેવા ઇસુ કયું વિધાન કરે છે?

ઇસુએ કહ્યું, “ખચીત, ખચીત, હું તમને કહું છું, ઇબ્રાહિમનો જન્મ થયા પહેલાનો, હું છું.”