John 7

John 7:1

ઇસુ કેમ યહુદિયામાં જવા ઇચ્છતો નહોતો?

તે ત્યાં જવા ઇચ્છતો નહોતો, કારણકે યહુદીઓ તેને મારી નાંખવાની કોશિશ કરતા હતા.

John 7:3

ઈસુના ભાઈઓએ કેમ તેને યહુદિયામાં માંડવા પર્વમાં જવા કહ્યું?

તેઓએ તેને જવાનું કહ્યું કે જેથી ઈસુના શિષ્યો તે જે કામ કરતો હતો તે જુએ કે જેથી જગત પણ જાણે.

John 7:4

John 7:6

ઇસુએ પર્વમાં ના જવા માટે કયું કારણ આપ્યું?

ઇસુએ તેના ભાઈઓને કહ્યું કે તેનો સમય હજી આવ્યો નથી, અને તેનો સમય હજી પૂરો થયો નથી.

John 7:7

જગત કેમ ઇસુનો દ્વેષ કરે છે?

ઇસુએ કહ્યું કે જગત તેનો દ્વેષ કરે છે કારણકે તે જગત વિષે સાક્ષી આપે છે કે તેના કામ ભૂંડા છે.

John 7:10

ઇસુ ક્યારે અને કેવી રીતે પર્વમાં ગયો?

ઇસુ તેના ભાઈઓ પર્વમાં ગયા તે પછી પર્વમાં ગયો, તે પ્રગટરૂપે નહીં પણ છાની રીતે ગયો.

John 7:12

ટોળાંમાના લોકોએ ઇસુ વિષે શું કહ્યું?

કોઈએ કહ્યું, “તે સારો માણસ છે,” બીજાઓએ કહ્યું કે, એમ નથી, તે લોકોને ભૂલાવે છે.”

John 7:13

કેમ કોઈ ઉઘાડી રીતે ઇસુ વિષે બોલી શક્યું નહીં.

યહુદીઓના ધાકને લીધે કોઈ ઇસુ વિષે ઉઘાડી રીતે બોલી ના શક્યું.

John 7:14

ઇસુએ ક્યારે મંદિરમાં જઈને બોધ કર્યો?

જ્યારે પર્વ અડધું પૂરું થયું ત્યારે ઇસુએ મંદિરમાં જઈને બોધ કર્યો.

John 7:17

ઇસુએ કેવી રીતે કહ્યું કે કોઈ જાણી શકશે કે તેનું શિક્ષણ ઈશ્વર તરફથી છે કે ઇસુ પોતા તરફથી બોલે છે.

ઇસુએ કહ્યું કે જો કોઈ એ વ્યક્તિની ઇચ્છા પૂરી કરવા માંગતો હોય જેણે ઇસુને મોકલ્યો, તે તેના બોધ વિષે સમજશે, કે તે ઈશ્વર તરફથી છે કે નહીં.

John 7:18

જે વ્યક્તિ તેને જેણે મોકલ્યો છે તેનો મહિમા શોધે છે તેના વિષે ઇસુ શું કહે છે?

ઇસુ કહે છે કે તે ખરો છે અને તેનામાં કોઈ અન્યાય નથી.

John 7:19

ઈસુના કહેવા પ્રમાણે, કોણ નિયમશાસ્ત્ર પાળે છે?

ઇસુએ કહ્યું તમારામાનો કોઈ નિયમશાસ્ત્ર પાળતો નથી.

John 7:23

વિશ્રામવારે સાજા કરવા માટે ઇસુની દલીલ કઈ છે?

ઇસુની દલીલ હતી: તમે એક માણસની સુન્નત વિશ્રામવારે કરો છો કે જેથી મુસાના નિયમશાસ્ત્રનો ભંગ ના થાય. તો મે વિશ્રામવારે એક માણસને પૂરો સાજો કર્યો તો તમે મારા પર ગુસ્સે થયા છો.

John 7:24

ઇસુએ લોકોને કેવી રીતે ન્યાય કરવાનું કહ્યું?

ઇસુએ તેમણે કહ્યું દેખાવ પ્રમાણે ન્યાય ના ઠરાવો પણ યથાર્થ ન્યાય ઠરાવો.

John 7:27

ઇસુ જ ખ્રિસ્ત છે એવું ના માનવા માટે લોકોએ કઈ દલીલ કરી.

લોકોએ કહ્યું કે તેઓ જાણતા હતા કે ઇસુ ક્યાંથી આવ્યો હતો, પણ તેમણે કહ્યું કે જ્યારે ખ્રિસ્ત આવશે, કોઈ જાણશે નહીં કે તે ક્યાંથી આવ્યો છે.

John 7:32

કોણે ઇસુને પકડવાને માટે અધિકારીઓને મોકલ્યા?

મુખ્ય યાજકોએ અને ફરોશીઓએ ઇસુને પકડવા અધિકારીઓને મોકલ્યા.

John 7:35

શું યહુદીઓ સમજતા હતા કે ઈસુના કહેવાનો અર્થ શો હતો જ્યારે તેણે કહ્યું, હું હજી થોડીવાર તમારી સાથે છું, અને પછી જેણે મને મોકલ્યો છે તેની પાસે હું જાઉં છું. તમે મને શોધશો પણ હું તમને જડીશ નહીં. હું જ્યાં જાઉં છું, ત્યાં તમે આવી શકતા નથી.”?

તેમની અંદરોઅંદરની વાતચીતથી, તેઓ દર્શાવતા હતા કે તેઓ ઈસુના વિધાનો સમજી શકતા નહોતા.

John 7:36

John 7:37

ઇસુએ જ્યારે કહું કે, “જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવીને પીવે, શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે.” ત્યારે તે કોનો ઉલ્લેખ કરે છે?

ઇસુએ તે પવિત્ર આત્મા વિષે કહ્યું, જેઓ તેના પર વિશ્વાસ કરે તેઓને તે મળવાનો હતો.

John 7:38

John 7:39

John 7:45

કઈ રીતે અધિકારીઓએ મુખ્ય યાજકોને અને ફરોશીઓને જવાબ આપ્યો જેમને તેમણે કહ્યું, “તમે તેને(ઇસુને) કેમ ના લાવ્યા?

અધિકારીઓએ જવાબ આપ્યો, “તેના જેવું કોઈ માણસ કદી બોલ્યું નથી.”

John 7:46

John 7:50

જ્યારે ફરોશીઓએ જે આગેવાનો ઇસુને પકડવા ગયા હતા તેમને પૂછ્યું કે, “શું તમે પણ ભૂલાવો ખાધો છે? અધિકારીઓમાંથી અથવા ફરોશીઓમાંથી શું કોઈએ તેના પર વિશ્વાસ કર્યો છે?” ત્યારે નિકોદેમસે કેવી રીતે જવાબ આપ્યો?

નિકોદેમસે ફરોશીઓને કહ્યું, “માણસનું સાંભળ્યા અગાઉ અને તે જે કરે છે તે જાણ્યા વિના આપણું નિયમશાસ્ત્ર શું તેનો ન્યાય ઠરાવે છે?”

John 7:51