Matthew 28

Matthew 28:1

ઈસુ મરણમાંથી પુનરુત્થાન પામ્યા તે પ્રકરણ અહીં શરૂ થાય છે.

હવે વિશ્રામવારને અંતે, અઠવાડિયાને પહેલે દિવસે મળસકું થતાં માં જ

વિશ્રામવાર પૂરો થતા, રવિવારનો પોહ ફાટતા જ”

અન્ય મરિયમ

“અન્ય સ્ત્રી જેનું નામ પણ મરિયમ હતું,” મરિયમ જે યાકુબ અને યુસુફની માતા હતી. (૨૭:૫૬)

જુઓ

લેખક અહીં વાચકોને કશું આશ્ચર્યજનક બનવા જઈ રહ્યું તે કહી રહ્યો છે.

એક મોટો ધરતીકંપ થયો, કેમ કે આકાશથી દેવનો દૂત ઉતર્યો...પથ્થર ગબડાવ્યો

શક્ય અર્થ: ૧) દૂત આકાશથી ઉતર્યો અને પથ્થર ગબડાવ્યો એટલે ધરતીકંપ થયો (જુઓ) અથવા ૨) આ બધી ઘટનાઓ એકસાથે બની (જુઓ).

ધરતીકંપ

એકાએક અને જોરથી ધરતીનું કાંપવું

Matthew 28:3

ઈસુ મરણમાંથી પુનરુત્થાન પામ્યા તે પ્રકરણ અહીં આગળ વધે છે.

તેનો દેખાવ

“દૂતનો દેખાવ”

વીજળી ના જેવું

“વીજળી ના જેવું ચમકદાર”

બરફ જેવું શ્વેત

“ખુબ ઉજળું”

મરેલાના જેવા

“હાલી પણ ના શકે તેવા”

Matthew 28:5

ઈસુ મરણમાંથી પુનરુત્થાન પામ્યા તે પ્રકરણ અહીં આગળ વધે છે.

સ્ત્રીઓ

“મરિયમ માગ્દાલેણ અને બીજી સ્ત્રી જેનું નામ પણ મરિયમ”

વધસ્તંભે જડાયેલ

“જેને લોકોએ તથા સૈનિકોએ વધસ્તંભે જડ્યો” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

પણ તે ઉઠ્યો છે

“પણ દેવે તેને ઉઠાડ્યો છે” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

Matthew 28:8

ઈસુ મરણમાંથી પુનરુત્થાન પામ્યા તે પ્રકરણ અહીં આગળ વધે છે.

સ્ત્રીઓ

“મરિયમ માગ્દાલેણ અને બીજી સ્ત્રી જેનું નામ પણ મરિયમ”

જુઓ

લેખક અહીં વાચકોને કશું આશ્ચર્યજનક બનવા જઈ રહ્યું તે કહી રહ્યો છે.

તેના પગે પડીને

“પોતે ઘૂંટણીએ પડી અને તેના પગ પકડીને”

મારા ભાઈઓ

ઈસુના શિષ્યો

Matthew 28:11

અધિકારીઓ પુનરુત્થાનનો કેવો પ્રતિભાવ આપે છે તે પ્રકરણ અહીં શરૂ થાય છે.

સ્ત્રીઓ

“મરિયમ માગ્દાલેણ અને બીજી સ્ત્રી જેનું નામ પણ મરિયમ”

જુઓ

આ મોટી વાર્તામાં એક અન્ય ઘટનાને દર્શાવતી બાબત જેમાં જે બન્યું તેમાં બીજા લોકો સંકળાયેલા હોય.

તેમની સાથે મસલત કરી

“તેમની વચ્ચે યોજના ઘડી કાઢી.” યાજકો અને વડીલોએ સૈનિકોને નાણા આપવાનું નક્કી કર્યું.

બીજાઓને કહેજો, ‘ઈસુના શિષ્યો આવી...જ્યારે અમે સુતા હતા.’

“જે કોઈ તમને કઈ પૂછે તો કહેજો કે ઈસુના શિષ્યો આવી...જયારે અમે સુતા હતા.”

Matthew 28:14

અધિકારીઓએ સૈનિકોને શું કરવાનું કહ્યું તે વાત અહીં આગળ વધે છે.

હાકેમ

પિલાત (૨૭:૨)

તેમને જેવું કહેવામાં આવ્યું હતું તે પ્રમાણે તેમણે કર્યું

“યાજકોએ જે કહ્યું હતું તે પ્રમાણે તેમણે કર્યું” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

આજ દિન

માથ્થી એ આ પુસ્તક લખ્યું તે દિવસ સુધી

Matthew 28:16

પુનરુત્થાન પછી ઈસુ પોતાના શિષ્યોને મળે છે તે પ્રકરણ અહીં શરૂ થાય છે.

Matthew 28:18

પુનરુત્થાન પછી ઈસુ પોતાના શિષ્યોને મળે છે તે પ્રકરણ અહીં જારી છે.

નામમાં

“એ અધિકારમાં”

Matthew 28:20

પુનરુત્થાન પછી ઈસુ પોતાના શિષ્યોને મળે છે તે પ્રકરણ અહીં જારી છે.

તેમને શીખવો

“જેમને તમે બાપ્તિસ્મા આપો તેમને શીખવો”

જુઓ

એટલે: “જુઓ” અથવા “સાંભળો” અથવા “હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે પર ધ્યાન દો.”