John 2

John 2:1

ગાલીલના કાનામાં લગ્નમાં કોણ હતું?

ઇસુ, તેમની માતા, અને તેમના શિષ્યો ગાલિલના કાનામાં લગ્નમાં હતા.

John 2:2

ગાલીલના કાનામાં લગ્નમાં કોણ હતું?

ઇસુ, તેમની માતા, અને તેમના શિષ્યો ગાલિલના કાનામાં લગ્નમાં હતા.

John 2:3

ઇસુની માએ ઇસુને કેમ કહ્યું, “તેમની પાસે દ્રાક્ષારસ નથી?”

તેણે ઇસુને આ પ્રમાણે કહ્યું કારણકે તે અપેક્ષા રાખતી હતી કે તે(ઇસુ) આ પરિસ્થિતી વિષે કંઇ કરશે.

John 2:4

ઇસુની માએ ઇસુને કેમ કહ્યું, “તેમની પાસે દ્રાક્ષારસ નથી?”

તેણે ઇસુને આ પ્રમાણે કહ્યું કારણકે તે અપેક્ષા રાખતી હતી કે તે આ પરિસ્થિતી વિષે કંઇ કરશે.

John 2:5

ઇસુની માએ ઇસુને કેમ કહ્યું, “તેમની પાસે દ્રાક્ષારસ નથી?”

તેણે ઇસુને આ પ્રમાણે કહ્યું કારણકે તે અપેક્ષા રાખતી હતી કે તે આ પરિસ્થિતી વિષે કંઇ કરશે.

John 2:7

ઇસુએ ચાકરોને કઈ બે બાબત કરવાની કહી?

તેણે પ્રથમ તેમને પાણીના કુંડા પાણીથી ભરવાનું કહ્યું. પછી તેણે ચાકરોને તેમાંથી થોડું “પાણી” જમણના કારભારી પાસે લઈ જવા કહ્યું.

John 2:8

ઇસુએ ચાકરોને કઈ બે બાબત કરવાની કહી?

તેણે પ્રથમ તેમને પાણીના કુંડા પાણીથી ભરવાનું કહ્યું. પછી તેણે ચાકરોને તેમાંથી થોડું “પાણી” જમણના કારભારી પાસે લઈ જવા કહ્યું.

John 2:10

પાણીના બનેલા દ્રાક્ષારસને ચાખ્યા પછી જમણના કારભારીએ શું કહ્યું?

જમણના કરભારીએ કહ્યું, “ હરેક માણસ પહેલા સારો દ્રાક્ષારસ મૂકે છે અને માણસોએ સારી રીતે પીધા પછી નરસો. પણ તેં અત્યાર સુધી સારો દ્રાક્ષારસ રાખ્યો છે.”

John 2:11

આ ચમત્કારિક નિશાની જોઈને ઈસુના શિષ્યોનો પ્રતિભાવ કેવો હતો?

ઈસુના શિષ્યોએ ઇસુ પર વિશ્વાસ કર્યો.

John 2:14

ઇસુ યરૂશાલેમના મંદિરમાં ગયો ત્યારે તેણે શું જોયું?

તેણે નાણાવટીઓને અને ગોધા, ઘેટાં, અને કબૂતર વેચનારાઓને જોયા.

John 2:15

ઇસુએ વેચનારાઓને અને નાણાવટીઓને શું કર્યું?

તેણે ઝીણી દોરીઓનો એક કોરડો બનાવીને તે સર્વને ઘેટાં તથા ગોધા સુધ્ધાં, મંદિરમાંથી કાઢી મૂક્યા. તેણે નાણાવટીઓના નાણાં વેરી નાંખ્યા અને બાજઠો ઉંધા વાળ્યા.

John 2:16

ઇસુએ કબૂતર વેચનારાઓને શું કહ્યું?

તેણે કહ્યું, “આ બધુ અંહીથી લઈ જાઓ. મારા બાપના ઘરને વેપારનું ઘર ના કરો.”

John 2:18

યહુદીઓના અધિકારીઓએ મંદિરમાં ઈસુના કાર્યોનો કેવી રીતે પ્રતિભાવ આપ્યો?

તેમણે ઇસુને પુછ્યું, “તું એ કામો કરે છે, તો અમને શી નિશાની દેખાડે છે?”

John 2:19

ઇસુએ યહુદીઓના અધિકારીઓને કેવી રીતે જવાબ આપ્યો?

તેણે એમ કહીને જવાબ આપ્યો, “આ મંદિરને પાડી નાંખો, અને હું એને ત્રણ દહાડામાં ઊભું કરીશ.”

John 2:21

ઇસુએ કયા મંદિર વિષે કહી રહ્યો હતા?

ઇસુ પોતાના શરીરરૂપી મંદિર વિષે કહી રહ્યો હતો.

John 2:23

ઘણાએ કેમ ઈસુના નામમાં વિશ્વાસ કર્યો?

તેમણે વિશ્વાસ કર્યો કારણકે તેમણે તેણે કરેલા સર્વ ચમત્કારો જોયા હતા.

John 2:24

ઇસુએ પોતે કેમ લોકોનો વિશ્વાસ ના કર્યો?

તેણે પોતે માણસોનો વિશ્વાસ ના કર્યો કારણકે તે સર્વ માણસોને, અને માણસોમાં શું છે તે જાણતો હતો, અને કારણકે માણસ વિષે કોઈ શાહેદી આપે તેવી તેને અગત્ય નહોતી.

John 2:25

ઇસુએ પોતે કેમ લોકોનો વિશ્વાસ ના કર્યો?

તેણે પોતે માણસોનો વિશ્વાસ ના કર્યો કારણકે તે સર્વ માણસોને, અને માણસોમાં શું છે તે જાણતો હતો, અને કારણકે માણસ વિષે કોઈ શાહેદી આપે તેવી તેને અગત્ય નહોતી.