Matthew 17

Matthew 17:1

પોતાના ત્રણ શિષ્યોને ઈસુ પોતાનો મહિમા દેખાડે છે.

પિત્તર અને યાકુબ અને તેનો ભાઈ યોહાન

“પિત્તર, યાકુબ અને યાકુબનો ભાઈ યોહાન”

તેનું રૂપાંતરણ થયું

દેવે ઈસુનો દેખાવ એકદમ બદલી નાંખ્યો” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

લૂગડાં

કપડાં/પહેરણ

અજવાળા સમાન પ્રકાશિત થયાં

“દિવસ જેવા પ્રકાશિત થયાં” (જુઓ: ઉપમા)

Matthew 17:3

પોતાના ત્રણ શિષ્યોને ઈસુ પોતાનો મહિમા દેખાડે છે તે વાત આગળ વધે છે.

જુઓ

આ શબ્દ આગળ જે અજાયબ વાત કહેવામાં આવી છે તે તરફ આપણું ધ્યાન દોરે છે.

તેમને

શિષ્યોને કે જેઓ ઈસુ સાથે હતા.

ઉત્તર આપતા કહ્યું

“કહ્યું.” પિત્તર અહીં કોઈ પ્રશ્નનો ઉત્તર નથી આપી રહ્યો.

આપણા માટે અહીં રહેવું સારુ છે

શક્ય અર્થ: ૧) “મૂસા અને એલિયાની સાથે અમે શિષ્યો અહીં છીએ”, અથવા ૨) “તું, મૂસા, એલિયા અને અમે શિષ્યો બધા અહીં ભેગા છીએ તે સારુ છે.” (જુઓ: )

માંડવા

શક્ય અર્થ: ૧) લોકોને આરાધના માટે આવવાની જગ્યા (જુઓ: ) અથવા ૨) આરામ કરવા માટેની કામચલાઉ વ્યવસ્થા.

Matthew 17:5

પોતાના ત્રણ શિષ્યોને ઈસુ પોતાનો મહિમા દેખાડે છે તે વાત આગળ વધે છે.

જુઓ

આ શબ્દ આગળ જે અજાયબ વાત કહેવામાં આવી છે તે તરફ આપણું ધ્યાન દોરે છે.

જમીન પર ઉંધા મોંએ પડી ગયા

“શિષ્યોએ પોતાના મુખ જમીન પર અડાડી નમન કર્યું”

Matthew 17:9

પોતાના ત્રણ શિષ્યોને ઈસુ પોતાનો મહિમા દેખાડે છે તે વાત આગળ વધે છે.

અને તેઓ

“ઈસુ અને શિષ્યો”

Matthew 17:11

ત્રણ શિષ્યોને ઈસુ પોતાનો મહિમા દેખાડે છે તે વાત અહીં આગળ વધે છે. કલમ ૧૭:૧૦ પૂછાયેલા પ્રશ્નનો ઈસુ ઉત્તર આપે છે.

સઘળું વ્યવસ્થિત કરે છે

“બધી બાબતો યથાસ્થિત કરે”

તેઓથી...તેઓથી...તેઓને

શક્ય અર્થ: ૧) યહૂદી આગેવાનો (જુઓ) અથવા ૨) સઘળાં યહૂદી લોકો

Matthew 17:14

ઈસુ એક અશુદ્ધ આત્મા વળગેલા છોકરાને સાજો કરે છે તે પ્રકરણ અહીં શરૂ થાય છે.

વાઈ ચઢે છે

કોઈવાર બેભાન થઇ જવાય અને શરીરમાં બેકાબૂ ધ્રુજારી જોવા મળે.

Matthew 17:17

ઈસુ એક અશુદ્ધ આત્મા વળગેલા છોકરાને સાજો કરે છે તે પ્રકરણ અહીં આગળ વધે છે.

ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ?

ઈસુ લોકોથી નાખુશ થયાં: એટલે: “હું તમારી સાથે રહીને થાકી ગયો છું! તમારા અવિશ્વાસ અને ભૂંડાઈ થી હું ત્રાસી ગયો છું!” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)

Matthew 17:19

ઈસુ એક અશુદ્ધ આત્મા વળગેલા છોકરાને સાજો કરે છે તે પ્રકરણ અહીં આગળ વધે છે.

અમે

બોલનારા, પણ સંભાળનારા નહીં (જુઓ: )

કાઢી નાખવું

“ભૂતને/અશુદ્ધ આત્માને હાંકી કાઢવું”

તમને કંઈ અશક્ય થશે નહીં

“તમે કંઈ પણ કરવાને શક્તિમાન થશો” (જુઓ: )

Matthew 17:22

ઈસુ ગાલીલમાં પોતાના શિષ્યોને શીખવી રહ્યાં છે.

રહેતા હતા

“ઈસુ અને શિષ્યો રહેતા હતા.

માણસનો દીકરો સોંપવામાં આવશે

એટલે: “કોઈક માણસના દીકરાને સોંપી દેશે” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

તેઓ તેને મારી નાખશે

“અધિકારીઓ માણસના દીકરાને મારી નાખશે”

તેને પાછો ઉઠાડવામાં આવશે

“દેવ તેને ઉઠાડશે” અથવા “તે પાછો સજીવન થશે” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

Matthew 17:24

ઈસુ મંદિરનો કર ભરે છે તે પ્રકરણ અહીં શરૂ થાય છે.

જ્યારે તેઓ

ઈસુ અને તેના શિષ્યો

અડધો શેકેલ કર

બધા જ યહૂદી પુરૂષે ભરવાનો કર, જે પહેલા યહોવાને નજરાણાં તરીકે અપાતો. (જુઓ: બાઈબલનું નાણું)

ઘરમાં

ઈસુ જ્યાં રહેતો હતો તે ઘર

પૃથ્વીના રાજાઓ

અહીં આગેવાનો

પ્રજા

રાજાની હકૂમત હેઠળના લોકો

Matthew 17:26

ઈસુ મંદિરનો કર ભરે છે તે પ્રકરણ અહીં આગળ ચાલે છે.

પ્રજા

રાજાની હકૂમત/અધિકાર હેઠળના લોકો

મોં

“માછલીનું મોં”

તે લઈને

“તે નાણું (શેકેલ) લઈને”