John 18

John 18:1

ઇસુએ આ શબ્દો કહ્યા પછી, તે ક્યાં ગયો?

તે પોતાના શિષ્યો સાથે કિદ્રોન નાળાને પેલે પાર એક વાડીએ ગયો, અને તે તેમાં પ્રવેશ્યો.

John 18:2

યહુદા કેવી રીતે તે વાડી વિષે જાણતો હતો?

તે તેના વિષે જાણતો હતો કારણકે ઇસુ ઘણીવાર પોતાના શિષ્યો સાથે ત્યાં જતો હતો.

John 18:3

બીજું કોણ તે વાડીએ ફાનસો, મશાલો અને હથિયારો લઈને આવે છે?

યહુદા, પોતાની સાથે સૈનિકોની ટુકડી લઈને અને મુખ્ય યાજકો તથા ફરોશીઓની પાસેથી સિપાઈઓને લઈને, પણ તે વાડીએ આવે છે.

John 18:4

ઇસુએ વાડીમાં આ લોકોના ટોળાને શું પૂછ્યું?

ઇસુએ તેમણે પૂછ્યું, “તમે કોને શોધો છો?”

John 18:6

જ્યારે લોકોના ટોળાએ કહ્યું કે તેઓ નાઝરેથના ઇસુને શોધતા હતા અને ઇસુએ કહ્યું, તે હું છુ” ત્યારે શું બન્યું?

સિપાઈઓ અને તેમની સાથે જે બીજા હતા તેઓ પાછા હઠયા અને ભોંય પર પડી ગયા.

John 18:8

ઇસુએ કેમ કહ્યું, “મે તમને કહ્યું કે તે હું છું, માટે જો તમે મને શોધતા હો, તો આ માણસોને જવા દો.”

ઇસુએ આ કહ્યું કે જેથી તે વચન પૂરું થાય કે તેણે કહ્યું: “જેઓને તે મને આપ્યા છે તેઓમાંથી, મે એકને પણ ખોયું નથી.”

John 18:9

John 18:10

પિતરે માલ્ખસ, પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપી નાંખ્યો, પછી ઇસુએ પિતરને શું કહ્યું?

ઇસુએ પિતરને કહ્યું, “તારી તરવાર મ્યાનમાં ઘાલ; જે પ્યાલો મારા બાપે મને આપ્યો છે તે શું હું ના પિઉં?

John 18:11

પિતરે માલ્ખસ, પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપી નાંખ્યો, પછી ઇસુએ પિતરને શું કહ્યું?

ઇસુએ પિતરને કહ્યું, “તારી તરવાર મ્યાનમાં ઘાલ; જે પ્યાલો મારા બાપે મને આપ્યો છે તે શું હું ના પિઉં.

John 18:13

સૈનિકોએ, તેઓના જમાદારે, અને યહુદીઓના અધિકારીઓએ ઇસુને પકડ્યો પછી, તેઓ તેને ક્યાં લઈ ગયા?

પ્રથમ, તેને અન્નાસની પાસે લઈ ગયા.

અન્નાસ કોણ હતો?

અન્નાસ કાયાફા, જે તે વરસ નો પ્રમુખ યાજક હતો, તેનો સસરો હતો.

John 18:16

પિતર પ્રમુખ યાજકના ઘરના ચોકમાં કઈ રીતે ગયો?

બીજો શિષ્ય, જે પ્રમુખ યાજકનો ઓળખીતો હતો તે દરવાજો સાચવનારીને કહીને, પિતરને અંદર લઈ ગયો.

John 18:17

કોણે પિતરને પૂછ્યું કે શું તે પણ ઈસુનો શિષ્ય છે?

પ્રમુખ યાજક ના ઘરના ચોકનો દરવાજો સાચવનાર સ્ત્રી, કોયલાના અગ્નિની આસપાસ ઊભા રહેલા લોકો અને પ્રમુખ યાજકના ચાકરોમાનો એક, કે જે માણસનો કાન પિતરે કાપી નાંખ્યો હતો તેનો સગો હતો, તે બધાએ પિતરને પુછ્યું કે શું તે ઇસુની સાથે હતો અથવા શું તે ઇસુનો શિષ્ય છે.

John 18:19

ટૂંકમાં, જ્યારે પ્રમુખ યાજકે ઇસુને તેના શિષ્યો અને તેના બોધ વિષે વિષે પૂછ્યું, ત્યારે ઇસુએ કેવો જવાબ આપ્યો?

ઇસુએ કહ્યું તે જગતની આગળ પ્રગટ રીતે બોલતો હતો. તેણે પ્રમુખ યાજકને જેમણે તેને તે જે બોલતો હતો તે સાંભળ્યુ હતું તેને પૂછવા કહ્યું.

John 18:20

John 18:21

John 18:24

અન્નાસે ઇસુએ પ્રશ્નો પૂછ્યા પછી ક્યાં મોકલ્યો?

અન્નાસે ઇસુને કાયાફા પ્રમુખ યાજક પાસે મોકલ્યો.

John 18:25

કોણે પિતરને પૂછ્યું કે શું તે પણ ઈસુનો શિષ્ય છે?

પ્રમુખ યાજક ના ઘરના ચોકનો દરવાજો સાચવનાર સ્ત્રી, કોયલાના અગ્નિની આસપાસ ઊભા રહેલા લોકો અને પ્રમુખ યાજકના ચાકરોમાનો એક, જે જે માણસનો કાન પિતરે કાપી નાંખ્યો હતો તેનો સગો હતો, તે બધાએ પિતરને પુછ્યું કે શું તે ઇસુની સાથે હતો અથવા શું તે ઇસુનો શિષ્ય છે.

John 18:26

કોણે પિતરને પૂછ્યું કે શું તે ઇસુનો શિષ્ય છે?

પ્રમુખ યાજક ના ઘરના ચોકનો દરવાજો સાચવનાર સ્ત્રી, કોયલાના અગ્નિની આસપાસ ઊભા રહેલા લોકો અને પ્રમુખ યાજકના ચાકરોમાનો એક, જે જે માણસનો કાન પિતરે કાપી નાંખ્યો હતો તેનો સગો હતો, તે બધાએ પિતરને પુછ્યું કે શું તે ઇસુની સાથે હતો અથવા તે ઇસુનો શિષ્ય છે.

John 18:27

પિતરે ખ્રિસ્ત સાથે જોડાયેલો હોવાનો ત્રીજી વાર નકાર કર્યા પછી તરત જ શું બન્યું?

પિતરે ત્રીજી વાર ખ્રિસ્ત સાથે જોડાયેલા હોવાનો નકાર કર્યા પછી તરત જ, મરઘો બોલ્યો.

John 18:28

જેઓ ઇસુને દરબારમાં લઈ ગયા તેઓએ કેમ તેમાં પ્રવેશ કર્યો નહીં?

તેઓએ દરબારમાં પ્રવેશ કર્યો નહીં કે જેથી તેઓ અશુધ્ધ ન થાય અને જેથી તેઓ પાસ્ખા ખાઈ શકે.

John 18:29

ઇસુ પર તહોમત મૂકનારાઓએ કઈ રીતે પિલાતને જવાબ આપ્યો જ્યારે તેણે તેમને પૂછ્યું, “એ માણસ પર તમે શું તહોમત મૂકો છો?”

તેઓએ જવાબ આપ્યો અને તેને કહ્યું, “જો એ માણસ ભૂંડું કરનાર ન હોત તો અમે એને તને સોંપત નહીં.”

John 18:30

John 18:31

યહુદીઓ ઇસુને જાતે જ શિક્ષા કરવાને બદલે તેને પિલાત પાસે કેમ લઈ ગયા?

યહુદીઓ ઇસુને મારી નાંખવા માંગતા હતા, પણ રોમન અધિકારીઓ (પિલાત)ની પરવાનગી વગર કોઈ માણસને મારી નાંખવો તે તેમના માટે ગેરકાયદેસરનું હતું.

John 18:33

પિલાતે ઇસુને શું પૂછ્યું?

પિલાતે ઇસુને પૂછ્યું, “શું તું યહુદીઓનો રાજા છે?”

John 18:34

પિલાતે ઇસુને શું પૂછ્યું?

પિલાતે ઇસુને પૂછ્યું, “શું તું યહુદીઓનો રાજા છે?”

John 18:35

પિલાતે ઇસુને શું પૂછ્યું?

પિલાતે ઇસુને પૂછ્યું, “શું તું યહુદીઓનો રાજા છે?”

John 18:36

ઇસુએ પિલાતને ઈસુના રાજ્ય વિષે શું કહ્યું?

ઇસુએ પિલાતને કહ્યું કે તેનું રાજ્ય આ જગતનો ભાગ નથી અને તેમાંથી આવતું નથી.

John 18:37

ઇસુ કયા હેતુ માટે જન્મ્યો હતો?

ઇસુ રાજા બનવા માટે અને સત્ય વિષે સાક્ષી આપવા જન્મ્યો હતો.

John 18:38

ઇસુ સાથે વાત કર્યા પછી પિલાતનો ચુકાદો શું હતો?

પિલાતે યહુદીઓને કહ્યું, “મને તો તેનામાં કંઈ પણ ગુનો માલૂમ પડતો નથી.”

John 18:39

જ્યારે પિલાતે ઇસુને છોડી દેવાની દરખાસ્ત કરી, ત્યારે યહુદીઓએ પિલાતને બૂમ પાડીને શું કહ્યું?

યહુદીઓએ ફરી બૂમ પાડી અને કહ્યું, “આ માણસ નહીં પણ બરબ્બાસ.”

John 18:40

જ્યારે પિલાતે ઇસુને છોડી દેવાની દરખાસ્ત કરી, ત્યારે યહુદીઓએ પિલાતને બૂમ પાડીને શું કહ્યું?

યહુદીઓએ ફરી બૂમ પાડી અને કહ્યું, “આ માણસ નહીં પણ બરબ્બાસ.”